Top 10 Upendra Trivedi Gujarati Songs | Gujarati Movie Songs | Old Gujarati Songs

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ • 233

  • @swatisolanki4709
    @swatisolanki4709 7 місяців тому +13

    ઉપેદ્ર ત્રિવેદીઅને સ્નેહલતાં સુપરસ્ટાર .❤

  • @sureshdantani2592
    @sureshdantani2592 6 років тому +16

    ગુજરાતી ફિલ્મો મા આવી સુપરહિટ જોડી મળવી મુશકેલ છે. જય શ્રી કૃષ્ણ

  • @swatisolanki4709
    @swatisolanki4709 Рік тому +7

    ઉપેન્દ્ર ત્રીવેદી ના સુપર પિક્ચર અને સોંગ છે🎉

  • @जयजयश्रीराम1947
    @जयजयश्रीराम1947 5 місяців тому +4

    વાહહહ જોરદાર જોડી ઉપેન્દ્રભાઈ તથા સ્નેહલત્તાજી
    એ સમયે હું નાનો હતો પણ ગુજરાતી ફિલ્મો નો એ સોનેરી સમય હતો.

  • @kanubhaiprajapati8552
    @kanubhaiprajapati8552 3 роки тому +18

    ઉપેન્દ્ર જી અને સ્નેહલતા ફિલ્મો જોવાની કંઈક ઓર મજા હતી ગંભીર વાતાવરણ ઊભું થઈ જતું આ બંનેને દિલથી આભાર માનું છું

  • @VakotIshabhai
    @VakotIshabhai Рік тому +7

    ગુજરાતી ફિલ્મનો સાવજ ઉપેન્દ્ર ત્રિવેદી

  • @bhailabhait1068
    @bhailabhait1068 Рік тому +5

    ❤️ગુજરાતુફુલમનીજોડીસૂપરહીટછે❤️

  • @dineshsolanki891
    @dineshsolanki891 7 місяців тому +3

    આજે પણ આ અમર ગીતો સાંભળતા આપણા હ્રદય અને મનને આનંદીત , પ્રફુલ્લિત કરી મુકે છે

  • @nikulraval1024
    @nikulraval1024 6 років тому +18

    ગુજરાતની અસ્મિતા , ગુજરાતનો ધબકાર , ગુજરાતી ગરીમા...
    અમર કલાકારો ...

  • @marukashyapbharatbhai9980
    @marukashyapbharatbhai9980 2 роки тому +3

    ગુજરાતી ફિલ્મો નો સુવર્ણ સમય
    ઉપેન્દ્ર મહેતા અને સ્નેલતા

  • @dharthinaami8320
    @dharthinaami8320 11 місяців тому +2

    Really Gujarati movie etla sanskaari dharmik Ane samarpana thi bharela gayo samay

  • @namorikoli4053
    @namorikoli4053 2 роки тому +4

    Supar Hit Sog 👌 ઉપેન્દ્ર ત્રિવેદી સ્નેહ લતા ની જોડી સરસ

  • @bhojalunabhoja606
    @bhojalunabhoja606 2 роки тому +14

    ઉપેન્દ્ર ભાઈ તમે તો ગુજરાતી ફિલ્મો તમારી સાથે લઈ ગયા

    • @chandhubhaivaghela460
      @chandhubhaivaghela460 10 місяців тому +2

    • @naimishdbhatt7922
      @naimishdbhatt7922 9 місяців тому

      બેય ભાયુ એવા હો...😮....... રામાયણ નો રાવણ પણ કમ નોતો ક્યારેક એના ડાયલોગ તો સાંભળજો...😊

    • @HituGohil-y4v
      @HituGohil-y4v 7 місяців тому

      બિલકુલ વાત સાચી છે

    • @HituGohil-y4v
      @HituGohil-y4v 7 місяців тому

      વાત બિલકુલ સાચી છે

    • @dilippraajapati695
      @dilippraajapati695 7 місяців тому

      हवे आवा रतन ,विरला,कदापि न पेदा थाय! जय जय गरवी गुजरात

  • @KamaleshbhaiPrajapati
    @KamaleshbhaiPrajapati 11 місяців тому +3

    ખુબ સરસ સ્નેહલતા જી

  • @SolankiBabu-pc2gb
    @SolankiBabu-pc2gb 10 місяців тому +4

    ઓરીજનલ કાઠિયાવાડી હો ભાઈ

  • @daxagadhvi1248
    @daxagadhvi1248 7 місяців тому +1

    upedra trivedi ne banne bhai na makan idar che emna ghar aagal nikadiye etle bahu yad aave bhai supar bhai 🥰😍👌👌

  • @laalsingchauhan1573
    @laalsingchauhan1573 6 років тому +4

    Nice copal snehlataji..and..abhinay samrat upendra trivedi. Sir..ha havaj ha moj...

  • @RameshbhaiItaliya-ks4mg
    @RameshbhaiItaliya-ks4mg 8 місяців тому +3

    વાહભાઈવાહ 22:08

  • @NATVARLALPANCHAL-g5x
    @NATVARLALPANCHAL-g5x Рік тому +11

    અભિનયને અમર..કરીગયા

  • @chauhanpruthvitaj8666
    @chauhanpruthvitaj8666 3 роки тому +1

    Jordar upendra kaaka...snehlataaji....

  • @dharthinaami8320
    @dharthinaami8320 11 місяців тому +3

    Upendra Trivedi te samay ney pan lai gaya

  • @kusumchauhan8662
    @kusumchauhan8662 7 місяців тому +2

    ગુજરાતી ફિલ્મો ની સુપર હિટ જોડી.

  • @manubhaigohelmanubhaigohel7036

    વાહવેલજીભાઈગજર

  • @mandanbhaimakwana43
    @mandanbhaimakwana43 3 роки тому +2

    I like every time....Snehlata & Upendra trivedi..old gujarati film songs

  • @kiranpatdiya7853
    @kiranpatdiya7853 9 місяців тому +1

    Upendra trivedi hiro che bija koi temni jeva abhinay nahi Kari sake❤❤❤

  • @YunusDeraiya
    @YunusDeraiya Рік тому +2

    Aho su gujrati git se juvai yad aavi gai

  • @gandabhaipatel3685
    @gandabhaipatel3685 Рік тому +2

    Very Nice filmNu Nam Lakho

  • @adventuremusicgroup
    @adventuremusicgroup 6 років тому +5

    I. Like. All. Upendra. Trivedi. Super. Star. Song

  • @shaileshgohil7453
    @shaileshgohil7453 4 місяці тому +1

    Aravimd and Upendra bodh are great

  • @manishdayatar294
    @manishdayatar294 2 роки тому +1

    જુની ગુજરાતી ફિલ્મ કંકુ પગલા મૂકવા વિનંતી છે આભાર

  • @rammehta856
    @rammehta856 3 роки тому +3

    સુપર હો ભાઈ

  • @anjanabenraval9018
    @anjanabenraval9018 Рік тому +3

    બહુજ સરસ ગીતો

  • @gogannakum8985
    @gogannakum8985 Рік тому +1

    જય દ્વારકાધીશ 🙏

  • @prajapatianil1815
    @prajapatianil1815 4 роки тому +7

    લાકડી ના માર્યા કદી ના મરીયે mena માર્યા મરીયે વાલીડી
    વાહ ઉપેન્દ્ર જી વાહ

  • @ashokmaheriya8765
    @ashokmaheriya8765 9 місяців тому +9

    અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી હંમેશા સુપર હિટ ફિલ્મ આપી છે ❤❤❤

  • @vaghelapravinsinh5353
    @vaghelapravinsinh5353 Рік тому +9

    ગુજરાતી ફિલ્મ નો સુવર્ણ કાળ હતો...સંસ્કાર અને સંસ્કૃતિ નું ખુબજ ધ્યાન રાખીને બનાવેલી ફિલ્મો...અને ફિલ્મી ગીતો.... પ્રેરણાદાયી ....

  • @maheshahir3504
    @maheshahir3504 5 місяців тому

    The golden piriyod gujrati film❤

  • @SolankiRamesh-zc6qy
    @SolankiRamesh-zc6qy 6 місяців тому +1

    ❤ રમેશ ભાઈ ઉકાભાઇ સોલંકી ❤

  • @manishjoshi4556
    @manishjoshi4556 8 років тому +26

    Upendra Trivedi is Evergreen Actor.... King of Gujarati Movies like Amitabh Bachhan

  • @ambikachavda664
    @ambikachavda664 6 місяців тому

    જમાનોયાદ આવીજય❤❤❤❤❤

  • @nilaybarot4118
    @nilaybarot4118 4 роки тому +2

    Snehlataji & upendra trivediji super se uper.

  • @karsanwaghela5630
    @karsanwaghela5630 3 роки тому +1

    Upendra n shnehlata is best jodi for gujarati movies

  • @prajapatianil1815
    @prajapatianil1815 4 роки тому +4

    વાહ ઉપેન્દ્ર રાજ વાહ
    જય હો
    જય જય ગરવી ગુજરાત

  • @vasantbhat9156
    @vasantbhat9156 Рік тому +3

    Supar.jodi

  • @doctorbhupat2684
    @doctorbhupat2684 7 років тому +6

    best song gujrati
    upendratrivedi or snehlata gujrat nu gaurav

  • @kanubhaiprajapati8552
    @kanubhaiprajapati8552 3 роки тому +1

    સરસ.જોડી .ઉપેન્દ્ર જી અને સ્નેહલતા

  • @drjagdishmajethiya2626
    @drjagdishmajethiya2626 5 місяців тому

    ગુજરાતી ફિલ્મનો સુવર્ણયુગ ની સુવર્ણ યાદો

  • @kishorsinhvaghela21
    @kishorsinhvaghela21 4 роки тому +2

    La jabab jodi
    Snhlata upendrr bhal trivadi

  • @mkvyas9992
    @mkvyas9992 6 років тому +8

    ઓલ્ડ ગીત સંગીત
    બહુ સરસ છે 🎞🎥♥️🎶♥️👌♥️✍️♥️🙏♥️ઍમ કે વ્યાસ

  • @drvijaymakwana
    @drvijaymakwana 3 роки тому +2

    Madhuri Dikshit and Amitabh Bachchan of Gujarati Cinema
    Lots of love.
    Would be great to see her on small screen
    Like if you agree

  • @drvijaymakwana
    @drvijaymakwana 3 роки тому +3

    Kem kariye re ame Kem kariye .... of Bhadar tara vehta pani is missing

    • @deepapatel5059
      @deepapatel5059 3 роки тому

      That is also an amazing song!

    • @arvindshah4752
      @arvindshah4752 3 роки тому

      ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા
      ની જોડી તો એવર ગ્રીન અને મારા બેસ્ટ હતા તે સમય ના

  • @DirubhaiDhudarbhai
    @DirubhaiDhudarbhai 7 місяців тому +4

    આવો,અક્ટર,હવે,ના,મળે

  • @shalieshbhaivasava2057
    @shalieshbhaivasava2057 6 років тому +14

    ઉપેન્દ્ર ત્રિવેદી કારણે જય જય ગરવી ગુજરાત કહીને હુ ગરવ અનુભવ કરુ છુ...

  • @zarinadal98
    @zarinadal98 3 роки тому

    Raani nagarvel ne kaaj👌👌👌👌👌👌

  • @nileshahir4826
    @nileshahir4826 3 роки тому +4

    Miss you upendra bhai

  • @RameshbhaiItaliya-ks4mg
    @RameshbhaiItaliya-ks4mg 8 місяців тому +1

    વાહભાઈવાહ

  • @kundanbagda6323
    @kundanbagda6323 10 місяців тому +1

    ઉપેન્દ્ર ત્રિવેદી જેવા ગીત કોઈ દી ના

  • @rameshmaru2532
    @rameshmaru2532 Рік тому +5

    અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી ભાવ પુણ્ય સ્મરણ સામાજિક કાર્યકર પણ
    મહાન નામ ઉપેન્દ્ર ત્રિવેદી 😂😂

  • @vinodbhairajani4682
    @vinodbhairajani4682 10 місяців тому +2

    Afsos have aava kalakaro jova nahi male 🙏🙏🙏

  • @cksarvaiya6533
    @cksarvaiya6533 4 роки тому +3

    સુપર હીટ જોડી હવે મળવી મુશ્કેલ છે ગુજરાતી સાહિત્ય અને ભાષાના અભીનય સમરાટ

  • @dilipsinhzala4481
    @dilipsinhzala4481 7 років тому +5

    Wah Upendraji &Snehlataji Hir Ranza Of 🎸 Gujarat D. N. Zala @ Surendranagar

  • @jujarsinhvaghela8310
    @jujarsinhvaghela8310 8 років тому +6

    સુપર......

  • @moskjojo3116
    @moskjojo3116 6 років тому

    Misssss_ing Old Gujarati film n song n afsoss snehlataji....

  • @jadavbhaijakhotra5593
    @jadavbhaijakhotra5593 6 років тому +2

    SUPER SUPER DUPER SONG
    JADAVBHAI AHIR

  • @idrishpatel9319
    @idrishpatel9319 5 місяців тому

    ગુજરાતી. ફિલ્મો ના. દિલીપ કુમાર

  • @pravinughrejiya6107
    @pravinughrejiya6107 6 років тому

    Legendary bhai bhai moj padi didho

  • @purushottampunamchand8133
    @purushottampunamchand8133 4 роки тому +4

    nice songs of late upendra trivedi old is gold

  • @KamaleshbhaiPrajapati
    @KamaleshbhaiPrajapati 11 місяців тому +20

    દુહા,તો ભુપેન્દ્ર ત્રિવેદી ના પીચર, ફિલ્મ

  • @vijaysinghcharan4187
    @vijaysinghcharan4187 6 років тому +1

    wah gujrati kalakr wah

  • @pravinbaraiya135
    @pravinbaraiya135 7 років тому +2

    super se upar

  • @chahuanramilaben9357
    @chahuanramilaben9357 6 років тому +1

    upendar trevedi. Na. super. gito

  • @randhirthakor7066
    @randhirthakor7066 2 роки тому

    I Love Gujrati Songs 🎵 💕

  • @anilparmar7234
    @anilparmar7234 6 років тому +1

    Best Jodie of Gujarati film i like very much

  • @zarinadal98
    @zarinadal98 3 роки тому

    Yaa...💃💃💃💃

  • @Interstellar03
    @Interstellar03 2 роки тому +2

    મલેલા જીવ પન્નાલાલ પટેલ ની નવલકથા ઉપર થી બનેલી ફિલ્મ નુ નામ કહેજો બહુ સમય થી ગોતુ છુ

  • @chauhanyogesh5301
    @chauhanyogesh5301 6 років тому +3

    upendra best hero

  • @jitendradixit5609
    @jitendradixit5609 3 роки тому

    Very good 👍jitendra dixit

  • @mansinhchauhan3213
    @mansinhchauhan3213 6 років тому +4

    Superstar of Gujarati film

  • @smitadesai6393
    @smitadesai6393 4 роки тому

    madhuri yaado and maru gaam....wow

  • @babubhaisharma9072
    @babubhaisharma9072 3 роки тому

    All song. are. Very nice

  • @vijaydesai3064
    @vijaydesai3064 7 років тому +6

    upendra trivedi atle gujrati film na ashoksamrat jane dilip kumar.......sada rehso amar......

  • @kishormahyavanshi3392
    @kishormahyavanshi3392 3 роки тому

    Supper songs Gujarati

  • @sureshmdigital1853
    @sureshmdigital1853 5 років тому

    Super Lovely song

  • @zarinadal98
    @zarinadal98 3 роки тому +1

    Papa ne bataya thaa...in logo ko bhi .nhi lgta pata ho

  • @DarpanDigitalAdfilms
    @DarpanDigitalAdfilms 2 місяці тому

    કોણ જાણે ક્યાં ગયા એ લોકો

  • @bharatthakor4675
    @bharatthakor4675 2 роки тому

    Maru Gujarat

  • @manishbhatt7795
    @manishbhatt7795 8 років тому +15

    missing those days golden period of Gujarati film

  • @mrharilalpurohit3521
    @mrharilalpurohit3521 Рік тому +3

    Upandrabhai,tamari,jodi,amar,raho

  • @VijaysodhaVijaySodha
    @VijaysodhaVijaySodha 5 років тому +1

    Jaymataji
    Moj
    Vah

  • @kalpanageorgepillai4771
    @kalpanageorgepillai4771 3 роки тому +2

    Allsong are best n lovely ❤️❤️❤️❤️! ❤️🌹🌹🌹🌹🌹

  • @anjalijadav9552
    @anjalijadav9552 7 років тому +3

    Jakkas😍👍

  • @atulpandya4715
    @atulpandya4715 6 років тому +1

    Wwhha.
    Super Duper jodi

  • @sanjydabhi831
    @sanjydabhi831 7 років тому +3

    good song

  • @nareshsomani-pe2cf
    @nareshsomani-pe2cf 7 місяців тому +1

    😊

  • @nationalvilog2438
    @nationalvilog2438 5 місяців тому

  • @Mvb515
    @Mvb515 5 років тому

    Osm songs yaarrrrr dil thi love the song

  • @dhamecharakesh7110
    @dhamecharakesh7110 4 роки тому

    Old is gold

  • @dapanarshi4311
    @dapanarshi4311 4 роки тому +1

    હવે આવા કલાકાર આવતા જન્મે જોવા મળશે

  • @MaheshPatel-mi1vv
    @MaheshPatel-mi1vv 6 років тому

    I love Gujarati Songs

  • @pravinbaraiya135
    @pravinbaraiya135 7 років тому +2

    good