પ્લેનને ટક્કર મારે એવી સુવિધા | New Saffron Vande Bharat Express Train | Ahmedabad to Mumbai

Поділитися
Вставка
  • Опубліковано 11 кві 2024
  • Recently we got the opportunity to travel in newly started Saffron Vande Bharat Express train from Ahmedabad to Mumbai. The train stops at Vadodara, Surat, Vapi and Borivali before terminating at Mumbai Central. In the ticket price are included free Breakfast and Lunch which we have reviewed in the video. The ticket price from Ahmedabad to Mumbai are mentioned in chair car and executive car are mentioned in video. Please like, share and subscribe Fun for Gujaratis for such other content.
  • Розваги

КОМЕНТАРІ • 99

  • @arpitpathak5236
    @arpitpathak5236 3 місяці тому +2

    ખુબ જ અતિસુંદર રીતે આ ટ્રેન વિષે માહિતી આપી એ બદલ ખુબ આભાર સાહેબ 🙏👌👌

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +1

      આપને માહિતી ઉપયોગી લાગી એ જાણીને આનંદ થયો

  • @UshabenParekh-dw5ps
    @UshabenParekh-dw5ps 2 місяці тому +1

    👌👌👍

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      માયાળુ લાગણી બદલ આભાર

  • @sarvaiyamehul5050
    @sarvaiyamehul5050 2 місяці тому +2

    Sleeper baki se bapu.eni ronak kak alagaj se❤

  • @manavshah2004
    @manavshah2004 Місяць тому +1

    Kaka waiting for your next video

    • @DidarHemani
      @DidarHemani  Місяць тому

      We are working hard. Thank you for your curiosity

  • @Mr.Indian_pottery_art
    @Mr.Indian_pottery_art 3 місяці тому +3

    ખૂબ સરસ રીતે સજાવ્યું જમવાની ટકાવારી પ્રમાણે ખબર પડે કે જમવાનું કેવું છે
    બાકી હૂતો કવછુ કે ગાડી લયજાવ ઘરે 😂😂😂
    ||નમસ્કાર||

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +2

      બહુ સુંદર રીતે પ્રતિસાદ આપતા આવડે છે રાજુભાઈ તમને. રોજિંદા જીવનમાં પણ લેખનકાર્ય ચાલુ રાખજો. ગુજરાતીમાં એક કહેવત છે. લખીયે લહિયો(લેખક) થાય. અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.

    • @dharamshipatel3349
      @dharamshipatel3349 Місяць тому

      ખુબ ખુબ સરસ વંદે ભારતનાં લેખાં જોખાં અમદાવાદ to મુંબઈ સેન્ટ્રલ ❤❤..
      મસ્ત મજાની સફર વાયા વડોદરા
      સુરત વાપી and Borivali. ખુબ સરસ માહિતી vlog. ધન્યવાદ આવજો જય માતાજી.

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja 3 місяці тому +1

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    FunForGujratisFamily!!! 🔥🔥🔥
    LoveYouDidarKaka ❤️❤️❤️

  • @amitharijyot
    @amitharijyot 3 місяці тому +1

    Khoob saras❤

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому +1

      તમને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો

  • @Rajveeba_rana
    @Rajveeba_rana 3 місяці тому +1

    ખૂબ સરસ 👌👌👌👌

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      આપના પ્રતિસાદમાં આપનો અમારા પ્રત્યેનો પ્રેમભાવ ઝલકે છે. આભાર.

  • @anilkhanpara7547
    @anilkhanpara7547 3 місяці тому +1

    અતિ સુંદર. 👌👌👌👌👍

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +1

      માયાળુ લાગણી બદલ આભાર

  • @user-qm6zg8hd7l
    @user-qm6zg8hd7l 3 місяці тому +1

    wah kaka jordar vidio

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      માયાળુ લાગણી અને પ્રેમભર્યું પ્રોત્સાન આપવા બદલ આભાર

  • @Bhaveshmesara1998
    @Bhaveshmesara1998 3 місяці тому +1

    રજૂઆત બહુ સરસ કરી છે કાકાએ.
    ખૂબ સરસ.🎉

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      આપને અમારી રજુઆત ગમી એ જાણીને આનંદ થયો. પરમપૂર્વક વિડિઓને પુરસ્ક્રિત કરવા બદલ આભાર

  • @Bhartiya_Railworld
    @Bhartiya_Railworld 2 місяці тому +1

    Vande Bharat Express ma maja padi gayi

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      બસ ! તો બીજું આપણે જોઈએ શું ?

  • @aaradhya753
    @aaradhya753 3 місяці тому +2

    Namaskar....🙏
    Aape to ghare betha betha amne Vandemataram trainni safar karavi didhi. Thank u.🙏 aam j farta raho ane fervata raho. ...amne nahi vidione. 😊 Jethva navu navu jova male.

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +1

      જરૂર. તમને વિડિઓ જોઈને ફરવા જેટલો આનંદ થતો હોય એનાથી બીજું રૂડું શું? માયાળુ લાગણી બદલ આભાર અને નમસ્કાર.

  • @sandhya834
    @sandhya834 2 місяці тому +1

    Aflatoon

  • @akshayrajput5038
    @akshayrajput5038 3 місяці тому +1

    વાહ વાહ કાકા ❤

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      માયાળુ લાગણી બદલ આભાર

  • @manavshah2004
    @manavshah2004 2 місяці тому +1

    Make video on Raymond company and owner

    • @DidarHemani
      @DidarHemani  Місяць тому

      Thank you for your suggestion

  • @ravivasita1026
    @ravivasita1026 2 місяці тому +1

    Anand ma stopej nthi pan je platform par thi speed ma pasar thay jovani maja aave 6

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      જાણીને આનંદ થયો

  • @BeingCurious20
    @BeingCurious20 2 місяці тому +2

    Aa video kai tarikh a shoot karelo che Didar Kaka ???

  • @rahulzalavadiya5587
    @rahulzalavadiya5587 3 місяці тому +1

    કાકા અતિ સુંદર બાકિ મજમાછો ને

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      આભાર. એકદમ મઝામાં

  • @manavshah2004
    @manavshah2004 2 місяці тому +1

    Kaka aa video upload karu ene 1 month thayu. Waiting for your next video.

    • @DidarHemani
      @DidarHemani  Місяць тому

      દીકરાએ નવી ચેનલ ચાલુ કરી એના કામમાં એ વ્યસ્ત હોવાથી મોડું થયું છે. એની નવી ચેનલની લિંક આ સાથે મૂકી છે. સબ્સ્ક્રાઇબ/ફોલો કરી સહકાર આપશો. બની શકે તો આપના મિત્રવર્તુળમાં પણ આ લિન્ક શેર કરશો
      યુટ્યુબ
      www.youtube.com/@AsianHemani.Gujarati
      ઇન્સ્ટાગ્રામ
      instagram.com/asianhemani.gujarati/
      ફેસબુક પેજ
      facebook.com/AsianHemani.Gujarati
      ટૂંક સમય નિયમિત વિડિઓ અપલોડ થવા લાગશે

  • @user-oj5rx1yz1k
    @user-oj5rx1yz1k 3 місяці тому +1

    Jayshiram

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      જય શ્રી રામ

  • @mahekmotla741
    @mahekmotla741 2 місяці тому +2

    રાજકોટ ના પ્રખ્યાત અને રાજકોટ ના ધડતર માં પોતાનું મહામુલુ યોગદાન આપનાર શેઠ શ્રી જેન્તીભાઈ કુંડલિયા ના જીવન ચરિત્ર પર વીડિયો જરૂર બનાવો જોઈએ

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому +1

      સુચન બદલ આભાર

  • @anilgohel4913
    @anilgohel4913 3 місяці тому +1

    Waah bose waah kya baat he tamari speech mayabhai aahir ne pan khada ma nakhi de aevi che maja pade che tamara sathe

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર. આવો પ્રતિભાવ અમને જવાબદારીપૂર્વક વધારે સારા વિડિઓ બનાવવાની પ્રેરણા આપશે.

  • @hiralpatel440
    @hiralpatel440 2 місяці тому +2

    Saheb tamari badhi vato sachi pan samany manas effort na kari sake ghare pohchva mate samany manas suvidha vagar pan safar kari lese sastu hase to

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому +1

      એ વાત સાચી. પણ આ ટ્રેન એવા લોકો માટે છે જે પ્લૅનની સફર નથી કરી શકતા છતાં ઓછા સમયમાં સફર કરવા માંગે છે. બાકી સામાન્ય માણસોને પોષાય એવી બીજી ઘણી ગાડીઓ છે.

  • @natwarparmar5720
    @natwarparmar5720 3 місяці тому +1

    😂😂😂😂😂😂wah Didar kaka

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      મોજ આવી ને !! આભાર

  • @ManishRaghwani
    @ManishRaghwani 3 місяці тому +1

    વાહ કાકા વાહ 😂😂😂 વાપી નું ઊંધું થાય પીવા આજે ખબર પડી હો 😂😂

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      હા પણ આ વિષયમાં ફોલ પાડીને જાજુ ન બોલાય. બધું મનમાં સમજવાનું. 😂😂

  • @gamingwithrahin4658
    @gamingwithrahin4658 3 місяці тому +1

    Congo ma sajico and Mansoor virani no video banavo

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      સુચન બદલ આભાર

  • @shayarchoksi2566
    @shayarchoksi2566 3 місяці тому +1

    કાકા, ખૂબ સરસ વિડીયો, મજા આવી, એકલા એકલા ગુલાબજાંબુ ખાવ છો તે ના ચાલે. સાંજે મુંબઈ થી અમદાવાદ પાછી કેટલા વાગ્યે આવે છે? Will try to catch it at 6pm to 7pm, morning time from Ahmedabad to Mumbai is not convenient.

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      અરે હોય કાંઈ ! ક્યારેક સાથે બેસીને પણ ખાશું ગુલાબ જાંબુ. આ ગાડી સાંજે 4 વાગ્યે મુંબઈથી અમદવાદ તરફ જવા પછી ફરે છે. વધુ વિગત માટે નીચે લિન્ક આપું છું. આભાર
      indiarailinfo.com/train/-train-mumbai-central-ahmedabad-vande-bharat-express-22961/222426/12293/60

  • @jigar6581
    @jigar6581 3 місяці тому +1

    કાકા તમારા વીડિયોમાં આનંદ એટલો આવે છે, આવા રસપ્રદ વિડિયો બનાવવા માટે આભાર .

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. આપ આમારા વિડિઓ નિયમિત જોઈને જે પ્રોત્સાહન આપો છો એનું અમારે મન બહુ મહત્વ છે. આભાર

  • @mehtajigneshhasmukhrai8380
    @mehtajigneshhasmukhrai8380 2 місяці тому +1

    Aama Ticket ma j Break Fast ane Lunch aavi jay che?

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      વિથ ફૂડ અને વિધાઉટ ફૂડ બન્ને સુવિધા છે ને બન્નેના ભાવ અલગ અલગ છે. બન્ને ભાવોમાં વધઘટ થતી રહે છે.

  • @vishaldesai1327
    @vishaldesai1327 2 місяці тому +1

    Kaka anand ma stopez apvo 😂

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      એ તો આણંદ લોકો અવાજ ઉઠાવે તો જ થાય.

  • @chhotalalpandya9298
    @chhotalalpandya9298 3 місяці тому +3

    ટ્રેનમાં બેઠા હોય ત્યારે સૂચના આપે કે નહિ? ટ્રેન ઉભી રહેતા સ્ટેશને ઉત રો તો તુરંત પાછા ચડી જવાનું....

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      હા સ્ટેશન આવતા પહેલા જ કોચમાં અનાઉસમેન્ટ થાય છે અને સ્ક્રીન ઉપર ડિસ્પ્લે પણ થાય છે. તુરંત ચડી જવાની જરૂર નથી. જે તે સ્ટેનશને ગાડી કેટલી વાર ઉભી રહે છે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. ક્યાં સ્ટેશન કેટલીવાર ગાડી ઉભી રહેશે એની જાહેરાત થતી નથી.

  • @dhirensheth3801
    @dhirensheth3801 3 місяці тому +1

    Have safar karvi padse Bhai😮

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +1

      જરૂર કરજો. કરીને ફ્રેન્ક ઓપિનિયન પણ આપજો કે કેમ લાગ્યું?

    • @dhirensheth3801
      @dhirensheth3801 3 місяці тому

      @@DidarHemani tame bahu varnan kariyu

  • @ZapadaDinesh-hg5iz
    @ZapadaDinesh-hg5iz 3 місяці тому +1

    Tame mumbai ma kya raho che

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому

      દહિસર

    • @ZapadaDinesh-hg5iz
      @ZapadaDinesh-hg5iz 3 місяці тому

      @@DidarHemani pela hu pan dahisar East Ganesh nagar ma raheto hato hall gujrat arvalli vatanma

  • @yuvrajdancharan6382
    @yuvrajdancharan6382 3 місяці тому +1

    kaka chal man jeetva jaiye part 2 joyu ke nai ????

  • @Karansmusic503
    @Karansmusic503 2 місяці тому +1

    સર editing કોણ કરે છે ?

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      મારો દીકરો એશિયન. જે શોશ્યલ મીડિયાના નીચે મુજબના ત્રણ પ્લેફોર્મ પર ક્રિએટર તરીકે પણ સક્રિય છે
      યુટ્યુબ
      www.youtube.com/@AsianHemani.Gujarati
      ઇન્સ્ટાગ્રામ
      instagram.com/asianhemani.gujarati/
      ફેસબુક પેજ
      facebook.com/AsianHemani.Gujarati

  • @dhirensheth3801
    @dhirensheth3801 3 місяці тому +1

    Tamari sathe musafari Karva jevo anand thayo Sahebji

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +1

      અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર ધીરેનભાઈ

  • @keyursir720
    @keyursir720 2 місяці тому +1

    Paisa kharcho to badhu male ema su
    Garib ni slepper train sudharo
    Bas paisa lutva male evi train o aae rae che have

    • @DidarHemani
      @DidarHemani  2 місяці тому

      વાત તો તમારી વિચારવા જેવી છે

  • @alpadm4325
    @alpadm4325 12 днів тому

    આપનો એક વિડિઓ કોરોના સમય માં જોયો હતો
    જે ભારત ના સાઉથ ના એક ગામ ની વાત હતી - ગ્લોબલ સિટીઝન
    આખું ગામ બાર્ટર સિસ્ટમ પાર ચાલે છે -
    સિટિઝનશીપ માટે ઇન્ટરવ્યૂ આપવો પડે છે
    કૃપયા લિંક મોકલો.....

    • @DidarHemani
      @DidarHemani  11 днів тому

      તકનીકી કારણોસર એ વિડિઓ હવે ઉપલબ્ધ નથી

  • @prakashgondaliya6306
    @prakashgondaliya6306 3 місяці тому +1

    અમે પણ તમારી સાથે વર્ચ્યુઅલ મુસાફરી તો કરી લીધી તો સુરત થી મુંબઈ નું ભાડું શું થાય છે એ જણાવશો

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +1

      અમારી સાથે વર્ચ્યુલી જોડાવા બદલ આભાર. સુરતથી મુંબઈનું ભાડું
      ચેર કાર 785/-
      એકક્ઝીક્યૂટિવ કાર 1460/-

  • @Tangy_touch
    @Tangy_touch 3 місяці тому +1

    Modi है तो मुमकिन है।

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +1

      ગાડી સાથે પોલિટિક્સનો કોચ જોઈન્ટ કરવાની જરૂર નથી. અમે વરના વખાણ કર્યા છે અણવરના નહિ.

  • @Tangy_touch
    @Tangy_touch 3 місяці тому +2

    अब की बार 542 पार मोदी सरकार

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +2

      રેલ ગાડીમાં રાજકારણનું એન્જીન ન જોડો તો સારું.

  • @pratikkumarpargi5186
    @pratikkumarpargi5186 3 місяці тому +1

    Free ticket mli to wah wahi j krvi pdene jhutiiiii.....q train mate biji train late krave.....baki bdhi traino ma hji pn j problem hti pehla ...hji pn a chej....

    • @DidarHemani
      @DidarHemani  3 місяці тому +1

      અમે મુંબઈથી વડોદરા પોતાના પૈસા ગયા હતા. ત્યાં લોજીંગ બોરડિંન્ગ ખર્ચો પણ અમે જ કરેલ છે. બધું મળીને રૂપિયા 5000/- સમયનું પણ રોકાણ ગણવું પડે. શીરા માટે સાધક થાય એ બીજા. એક વખત આ ગાડીમાં મુસાફરી કરી જુઓ. તમારો અભિગમ બદલી જશે. જાહેર પરિવહનની માહિતી લોકો સુધી પહોંચે એ આ વડિઓનો હેતુ છે.

    • @pratikkumarpargi5186
      @pratikkumarpargi5186 3 місяці тому

      @@DidarHemani sachi vat che sir.....koik var local bus....train na general dabba ma pn musafari Kari juvo ....pachi aa ek Bharat ma Amir garib mate sarkar no abhigam km judo che a tmne pn jovase ... 🙏