Bhuli Gai Dil Ni Rani - Vikram Thakor - 4K Video - Jigar Studio - Latest Gujarati Sad Song 2023

Поділитися
Вставка
  • Опубліковано 24 сер 2023
  • Jiosaavn: tinyurl.com/29q9yo5g
    Apple Music: tinyurl.com/259rlljk
    Spotify: tinyurl.com/26d94vwr
    Amazon Music: tinyurl.com/28shx68n
    Wynk: tinyurl.com/2aptwold
    UA-cam Music: tinyurl.com/2839p7oe
    Resso: m.resso.com/Zs8Fcp2yw/
    Instagram: tinyurl.com/26bgbkga
    Gaana: tinyurl.com/2yw8wqov
    Song: Bhuli Gai Dil Ni Rani
    Singer & Artist: Vikram Thakor
    Artists: Chhaya Thakor, Rakesh Pujara, Nirav Brahmbhatt
    Lyrics: Rajan Rayka, Dhaval Motan
    Music & Melody BGM: Jitu Prajapati
    Background Music: R Square
    VFX: Jigar Thakor Nugar
    CGI & Animation: JS VFX
    D.O.P.: Montu Rajput, Chirag Thakor
    Choreographer: Deepak Turi
    Producer & Director: Gunvant Thakor
    Music Label & Copyright: Jigar Studio
    Subscribe : goo.gl/9VtrB7
    Facebook : goo.gl/SBYrky
    Twitter : goo.gl/vUbV4Q
    Dailymotion : goo.gl/hrewCh
    Instagram : goo.gl/HRQorS
    Google Plus : goo.gl/6QQsjR
    Pinterest : goo.gl/RD2poU
    Tumblr : goo.gl/TP9hvy
    BlogSpot : goo.gl/pG2swb
    Keep in touch with us
    www.jigarstudio.com

КОМЕНТАРІ • 3,8 тис.

  • @GujjuFilmsofficial
    @GujjuFilmsofficial 10 місяців тому +156

    જેટલો ટાઈમ લીધો એટલી મહેંનત દેખાઈ રહી છે , જોરદાર VFX WORK , જોરદાર સ્ટોરી , Superb jigar studio all team

  • @SINGER_JODHAJI_THAKOR
    @SINGER_JODHAJI_THAKOR 10 місяців тому +14

    હા ભાઈ હા 🙏 જય માતાજી બધાને 🙏🙏💯🙏💯🙏💯🙏💯🙏💯🙏💯🙏💯🙏💯🙏💯🙏💯🙏💯🙏💯🙏💯🙏

  • @chetanthakor1499
    @chetanthakor1499 10 місяців тому +17

    જે પણ ભાઈ ઓ વિક્રમ ઠાકોર ગુજરાત નો સુપરસ્ટાર માનતા હોય તે લાઇક કરે

  • @JSmahakalimaVlog
    @JSmahakalimaVlog 10 місяців тому +9

    હા મોજ

  • @rajeshthakor2532
    @rajeshthakor2532 10 місяців тому +71

    ખુબ ખુબ અભિનંદન વિક્રમ ભાઈ ઠાકોર ગુણવંત ભાઈ ઠાકોર. આ સોંગ ખૂબ ચાલે. એવી માં ખોડલ પ્રાર્થના કરુ છુ... king 👑 off.. Vikram Thakor.... આપણો સપોર્ટ વિક્રમ ભાઈ ઠાકોર..નેજ..

  • @prakashmixmusic6665
    @prakashmixmusic6665 10 місяців тому +229

    આવી ગયું સિંહ નું સોંગ હવે આખું માર્કેટ હેંગ થઈ જશે 😎🦁🤙 બજાર માં બૂમ બૂમ માર્કેટ નો બેતાજ બાદશાહ વિક્રમ ભાઈ ઠાકોર 🔥🔥

  • @rameshmangajithakor2887
    @rameshmangajithakor2887 10 місяців тому +9

    સુપર હિટ સોંગ છે વિક્રમભાઈ

  • @ketanthakor878
    @ketanthakor878 10 місяців тому +68

    ભગવાન માતાજી ને મારી પ્રાર્થના છે કે વિક્રમ ઠાકોર આવી ને આવું પ્રગતિ કરતા રહે જય માતાજી🙏

    • @RajuDantani-io6vh
      @RajuDantani-io6vh 10 місяців тому +1

      આ ભાઇ .....નિ...તો...વાતજ...નાઠય....👌.....ગુજરાત .......👑...👈 ....💘💘💘

    • @ketanthakor878
      @ketanthakor878 10 місяців тому +1

      @@RajuDantani-io6vh tnx bhai

  • @rahulvk9181
    @rahulvk9181 10 місяців тому +72

    ખુબ ખુબ આભાર ગુણવંતભાઈ ઠાકોર આવાને આવા સોંગ બનાવતા રહેજો અને ગુજરાતના વિક્રમ ભાઈ ઠાકોર સમાજનું ગૌરવ છે.. શેર કોમેન્ટ લાઈક કરવાનું ના ભૂલતા..🎵🎶🎵🎶👍👍👍

  • @user-sb5bp9my7c
    @user-sb5bp9my7c 10 місяців тому +64

    દિલ ના એક ખૂનામાં મૂકામ છે તારૂં નહીં ખાલી કરૂં એ ખૂનો એ વચન છે મારૂં મારા ભાઈ વિક્રમ ઠાકોર જોરદાર સોંગ છે ભૂલી ગય દિલ ની રાની ❤️❤️❤️❤️❤️❤️❤️❤️🦁🦁🦁🦁🦁🦁🦁🦁 ટાઈગર તો ટાઈગર છે મારો ભાઈ શૈલેષ પરમાર

  • @thakorgopalbhai4519
    @thakorgopalbhai4519 9 місяців тому +6

    બહુ જોરદાર સોંગ છે ભાઈ🎉🎉🎉👌👌👌

  • @sanjaybhaisidhabhai7006
    @sanjaybhaisidhabhai7006 10 місяців тому +8

    હા મોજ હા

  • @NilkanthDigital
    @NilkanthDigital 10 місяців тому +7

    સુપર હિટ સોંગ શુ વાત છે ગુણવંત ભાઈ સલામ છે આ સોંગ નહીં પણ એક ફિલ્મ જોવા બેઠા એવું લાગે છે વાહ ઠાકોર સમાજના બે હીરો એટલે વિક્રમ ભાઈ અને બીજા આ ગીત માં Produsar અને Director તરીકે ગુણવત્તા ભાઈ સરસ કામ કર્યું છે સપોર્ટ કરજો મિત્રો 🙏🙏🙏

  • @choteraja1137
    @choteraja1137 10 місяців тому +16

    સુપરસ્ટાર તો સુપરસ્ટાર કેવાય જેના 10 વર્ષ જુના ગીતો અત્યારે હાલ ટ્રેન્ડિંગમાં ચાલતા હોય.... વિક્રમ ભાઈ ઠાકોર નું સોન્ગ કેટલા લોકોને પસંદ આવ્યું ❤❤❤

  • @user-ki1oq7kn1k
    @user-ki1oq7kn1k 10 місяців тому +5

    વાહ ભાઈ વિક્રમભાઈ જોરદાર સોંગ

  • @arvindthakor3666
    @arvindthakor3666 10 місяців тому +6

    જોરદાર જબરદસ્ત સોન્ગ બનાવ્યું સે ફુલ સપોર્ટ 👌👌🌹🌹

  • @shaileshrathod7313Official
    @shaileshrathod7313Official 10 місяців тому +33

    આ સોંગ સુપર સ્ટાર વિક્રમ ઠાકોર અને ગુણવંત ભાઈ ની મહેનતથી બહુ જોરદાર ચાલી રહ્યું છે અને ચાલ છે . શું કેવું મિત્રો આપણે બધા મળીને ફુલ સપોર્ટ કરીશું. 🔥🔥🔥🔥🔥

  • @SBVasani
    @SBVasani 10 місяців тому +1588

    વિક્રમ ઠાકોર નું આ સોંગ કેટલા લોકો ને પસંદ આવ્યું 😍🤗❤️

  • @KaushikmakvanaKaushikmakvana
    @KaushikmakvanaKaushikmakvana 10 місяців тому +4

    સુપુરહોભાઈ❤❤❤ દિલની રાણી

  • @user-bm4mg3rb8x
    @user-bm4mg3rb8x 10 місяців тому +3

    જય માતાજી ભાઈ ❤❤❤

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda4113 10 місяців тому +617

    આજે શનિવાર છે હનુમાન દાદા નો વાર છે આ સોંગ ખુબજ ચાલે તેવી ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ ❤🙏
    🥰ભૂલી ગઈ દિલની રાણી👰
    જય હો હનુમાન દાદા🙏🚩❤️

    • @RJZala-rj2xy
      @RJZala-rj2xy 10 місяців тому +7

      ખુબ સરસ વિક્રમભાઈ ઠાકોર નું સોન્ગ ખુબજ સારું ચાલે એવી હાર્દિક શુભેચ્છાઓ 👍🙏👍👑👑👑👑

    • @user-rb2jq8iq2w
      @user-rb2jq8iq2w 10 місяців тому

      ​p0pp0p0pp0pp0pppp0pp0p

    • @film-rs6bt
      @film-rs6bt 10 місяців тому

      ​@@RJZala-rj2xyliiiiiiijjjjhuuuylyl Li Li ik Li Li Li lo lo lo lo lo up il hi il Li l il il ok ok lo ol ol il il il
      😢😢yuiiioo😢 na TV BB vs FL CR RR fr😢😢 1:05 1:05

    • @RasikParghi
      @RasikParghi 10 місяців тому

      ​888

    • @rajubhairajubhai747
      @rajubhairajubhai747 9 місяців тому

      ❤❤❤❤❤❤❤,👫👫👫🥰🥰🥰🥰🥰🥰🥰🥰💔💔💔💔💔💔💔♥️♥️♥️💞💞💞💞👌👌👌👌👌👌👌👭👭💐💐💐💐💐💐💒💒💒💒

  • @pipalyakunal2494
    @pipalyakunal2494 10 місяців тому +11

    એન્ટ્રી જોરદાર છે વિક્રમભાઈ 🔥🔥🔥🔥🔥🔥🔥

  • @rajendradabhi762
    @rajendradabhi762 10 місяців тому +6

    વાહ વિક્રમભાઈ જોરદાર ગીત છેહો

  • @bhaveshbaria6030
    @bhaveshbaria6030 10 місяців тому +6

    સુપર હીટ..♥

  • @singarsanjaythakor2826
    @singarsanjaythakor2826 10 місяців тому +11

    હા ભાઇ સુપર સોંગ છે હો ફૂલ સપોર્ટ કરજો મિત્રો ભાઇ ને

  • @jayeshthakor2834
    @jayeshthakor2834 10 місяців тому +5

    વિક્રમ ભાઈ નું સોંગ ભૂલી ગઈ દિલ ની રાણી કેટલા લોકો ને ગમ્યું ❤

  • @virajthakor
    @virajthakor 10 місяців тому +19

    વિક્રમ ઠાકોર ના ગીત ની સાથે સાથે આ ગીત ની Story, Consept, Editing, VFX, આ બધાય માં જોરદાર મહેનત અને પ્રેમ દેખાય છે.
    Special Thanks - જીગર સ્ટુડિયો અને વિક્રમ ઠાકોર ❤

  • @HareshbhaiRathod-er2cj
    @HareshbhaiRathod-er2cj 10 місяців тому +4

    વાહ સુપરસ્ટાર..❤❤

  • @nareshsolankiofficial1818
    @nareshsolankiofficial1818 10 місяців тому +26

    ભાઈ જેવું વિચાર્યું હતું એના કરતાં જોરદાર સોંગ આવિયું છે જોરદાર વિક્રમ ભાઈ ઠાકોર 🎉🎉

  • @jagdishthakor370
    @jagdishthakor370 10 місяців тому +55

    ખુબ સરસ છે ‌વિકમ ભાઈ ઠાકોર મને ખુબ ગમે છે આ ‌સોનગ માતાજી ના અને માં બાપ ના આશીર્વાદ થી ખુબ જ મિલિયન માં આ ચાલે એવી પ્રાથના કરું છું જય માતાજી

  • @dineshthakor7765
    @dineshthakor7765 10 місяців тому +2

    સુપર

  • @bharatparmarparmar8383
    @bharatparmarparmar8383 10 місяців тому +4

    વિક્રમ ઠાકોર નું સોંગ સુપર 👍

  • @pipalyakunal2494
    @pipalyakunal2494 10 місяців тому +5

    વિક્રમ ઠાકોર ના આશિકો લાઈક કરજો જય માતાજી 🙏

  • @solankijagdish9906
    @solankijagdish9906 10 місяців тому +8

    અરવલ્લી બાયડ થી ફલ સપોર્ટ મારા ભાઈ ને......🙏👑
    Bayad GJ 31 ❤️ full Saportt.....
    મારા સોનાના હિંચકે જુલનારી માં બહુચર માતાજી ખૂબ આગળ વઘારે....🙏👑❤️

  • @thakorvipul6216
    @thakorvipul6216 10 місяців тому +6

    જોરદાર છે ગીત❤❤❤

  • @maheshjithakor2093
    @maheshjithakor2093 10 місяців тому +6

    જોરદાર વિક્રમભાઈ 🎉🎉🎉❤❤

  • @VSGUJARATI-dz1sg
    @VSGUJARATI-dz1sg 10 місяців тому +26

    ઘણા દિવસો પછી આ સોંગ આવ્યું આ સોંગની ઘણી બધી અમે રાહ જોઈ રહ્યા હતા 👍 સુપરહિટ સોન્ગ 👍 સુપર સ્ટાર વિક્રમ ઠાકોર 👍

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda4113 10 місяців тому +30

    આ સોંગ સાભળવા માટે કેટલા ચાહકો આતુરતાથી વાટ જોઈ રહ્યા તા 🥰✌️ ભૂલી ગઈ દિલની રાણી.....🥳😘
    બેસ્ટ ગાયક કલાકાર સુપર સ્ટાર વિક્રમ ભાઈ ઠાકોર.....⏩

  • @nikulsinhrajput687
    @nikulsinhrajput687 7 місяців тому +7

    ખુબજ સરસ વિક્રમભાઈ બેસ્ટ સોંગ છે દિવસ માં બે વાર જરૂર સાંભળું ❤❤❤❤

  • @vijaydigitalofficial
    @vijaydigitalofficial 10 місяців тому +5

    જે સોગ નિ રાહ જોઈ બેઠા હતા
    એ Song Laya...🖕
    Bole To Jordaar Song Laya Ho
    Jay Mata Di Gunvat Bhai 🚩🙏
    Salam 6he *Jigar Studio* Team Ne... 🙏

  • @Missjiwoo
    @Missjiwoo 10 місяців тому +6

    વાહ કિંગ ઓફ વિક્રમ ઠાકોર જોરદાર ❤️

  • @vipulthakorvipulthakor1195
    @vipulthakorvipulthakor1195 10 місяців тому +24

    ઘણા સમયપછી જીગર સ્ટુડિયો નુ મ્યુઝીક સાંભળવા મળ્યુ ❤❤❤❤

  • @ashokthakor2477
    @ashokthakor2477 10 місяців тому +10

    વાહ જીગર સ્ટુડિયો સુપર સોંગ આવાં સોંગ વિક્રમ ભાઈ લાવતાં રહો❤❤🌷🌷🌷❤️❤️❤️👌👌👌🥀🥀🥀

  • @arvindthakorgeming747
    @arvindthakorgeming747 10 місяців тому +11

    ખુબ સરસ સોન્ગ વિક્રમ ભાઈ❤❤❤❤❤

  • @ASHVINPATELOFFCIAL-fl2nb
    @ASHVINPATELOFFCIAL-fl2nb 10 місяців тому +5

    વિક્રમ ઠાકોરનું સોંગ કેટલા ભાઈઓને ગમ્યું તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો

  • @rajthakor338
    @rajthakor338 10 місяців тому +89

    ઠાકોર સમાજ નું રતન છે 💫♥️👌વિક્રમભાઈ તો ભાઈ નું સોન્ગ તો ઠાકોર ના સમાજ તો થીક છે પણ ગુજરાત ના દરેક સમાજ ને પસન્દ આવશે એવી શુભકામનાઓ 🙏

  • @rameshbhaithakor337
    @rameshbhaithakor337 10 місяців тому +1

    વાહ વાહ જોરદાર આવા ગીત ગાતા રહેજો. સરસ

  • @RaviSharma-in7rc
    @RaviSharma-in7rc 10 місяців тому +7

    જોરદાર સોગ છે ભાઈ વિકમભાઈ હા બેવફા માટે છે ભુલિ ગઈ મારી જાનુ હા રવિ વલાદ

  • @ganapatthakor9512
    @ganapatthakor9512 10 місяців тому +6

    સુપરહિટ સોગ છે 10 milion પાર જસે

  • @pipalyakunal2494
    @pipalyakunal2494 10 місяців тому +108

    ઘણા સમય પછી જીગર સ્ટુડિયો માં વિક્રમભાઈ નું સોંગ આવ્યું છે બધા ફ્રેન્ડ સપોર્ટ કરજો જય માતાજી 🙏

  • @KULDEVIOFFICIALlalorawat
    @KULDEVIOFFICIALlalorawat 10 місяців тому +3

    Best lyrics bhai
    એમ જ આંસુ નથી આવતા લોહીનું પાણી કરતા જોરદાર ભાઈ.......

  • @tcggaming3453
    @tcggaming3453 10 місяців тому +10

    જોરદાર વિક્રમભાઈ.... શું સીન, એડિટીંગ બધું મજબુત સે.......😘🗡️⚔️ જય માતાજી 🙏જય ક્ષત્રિય સમાજ ⚔️

  • @mehulsolankidshamaniaarti7494
    @mehulsolankidshamaniaarti7494 10 місяців тому +26

    ભગવાન માતાજી તમને હંમેશા તમને આવા ને આવા સપોટ મળતો રહે એવી માં મોગલને ચરણે પ્રાથના છે ❤❤❤❤ જય માતાજી

  • @RambevMusicChikana
    @RambevMusicChikana 10 місяців тому +22

    સુપર હિટ ગીત વિકમ ભાઈ ઠાકોર ફુલ સપોટ છે ભાઈ

  • @MelabhaiThakor-su2gl
    @MelabhaiThakor-su2gl 10 місяців тому +8

    જોરદાર છે 🎉હો વિક્રમ ઠાકોર. કેવું પડે બાકી.હો.ભાઇ.ભાઈ. હવે આ ગીત ગુજરાતમાં ધૂમ મચાવશે. ભૂલી ગઈ મને મારા દિલ ની રાણી

  • @mehulsolankidshamaniaarti7494
    @mehulsolankidshamaniaarti7494 10 місяців тому +5

    ભાઈ આતો ગુજરાત નો બાદશા કેવાય ટાઇગર કેવાય ho ♥️♥️♥️♥️👌👌👌

  • @sanjayofficail9805
    @sanjayofficail9805 10 місяців тому +3

    કેટલા મિત્રોને આ સોંગ પસંદ આયું લાઈક કરો ❤👍👍👍

  • @MaheshThakor-lh6gz
    @MaheshThakor-lh6gz 10 місяців тому +11

    મારી આંખોમાં આવ્યા પાણી ભૂલી ગઈ મારા દિલની રાણી ખુબ સરસ વિક્રમભાઈ

  • @mr.jaskagroup3958
    @mr.jaskagroup3958 10 місяців тому +2

    Haa moj haa

  • @sureshthakor3662
    @sureshthakor3662 10 місяців тому +123

    જબરજસ્ત સોંગ વિક્રમ ઠાકોર ક્ષત્રિય સમાજ નું ગૌરવ 💟💟💟🌹🌹🌹❣️❣️

  • @sp_thakor_365
    @sp_thakor_365 10 місяців тому +4

    Jay Thakor Samaj 🙏♥️

  • @Chamunda__official
    @Chamunda__official 10 місяців тому +9

    સુપર સ્ટાર વિક્રમ ભાઈ નું સોંગ ના ગમે એવું હોય હા મારા ઠાકોર ની મોજ

  • @seagerjigneshbariaofficial7938
    @seagerjigneshbariaofficial7938 10 місяців тому +13

    આ સોગની તો જીયારે પોસ્ટર આયુ તીયારથીજ રાહ જોઈ રહ્યા હતાઃ બધા વિક્રમ ભાઈ ઠાકોર નાં ચાહકો બધાને જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻

  • @user-ik2ww5ez2b
    @user-ik2ww5ez2b 10 місяців тому +54

    ખુબ ખુબ જીવો હજારો સાલ વિક્રમભાઈ ઠાકોર❤❤ આવાજ સોંગ બનાવતા રહો ભાઈ એવી ખૂબ ખૂબ આર્થિક સ્વાગત❤❤❤❤❤❤ સુંદર સોંગ સુપર અમારા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-dq6gx7ev2y
    @user-dq6gx7ev2y 10 місяців тому +6

    ખૂબ સરસ સોંગ વિક્રમ ઠાકોર & જીગર સ્ટૂડિયો પૂરી ટીમ ની અભિનંદન
    જેટલો ટાઈમ લીધો એટલી મહેંનત દેખાઈ રહી છે , જોરદાર VFX WORK , જોરદાર સ્ટોરી , Superb jigar Studio All Team
    આ ગીત ને ખૂબ views મળે તેવી શભેચ્છાઓ ❤❤વિક્રમ ભાઈ ની મોજ
    ગ્રાફિક અને ઈફેક્ટ.... ખુબજ શરસ છે, અને વિક્રમભાઈ આપણા સમાજ નું અનોમલ હીરો હોય ત્યારે ખુબજ જલશા હોય પશી તે લાઈવ પોગ્રામ હોય કે સોન્ગ્સ... 🥰🥰❤🥰...એક નંબર સોન્ગ છે.
    Bhuli Gai Dil Ni Rani - Vikram Thakor - Jordar Supar Hit Che Bhai

  • @ashvinzalaofficial
    @ashvinzalaofficial 10 місяців тому +6

    જય માતાજી મારા વાલા બધા મિત્રો ને ❤❤❤😊

  • @sanjayofficail9805
    @sanjayofficail9805 10 місяців тому +45

    જોરદાર સોંગ વિક્રમભાઇ ❤👍🙏

  • @jayeshthakor2834
    @jayeshthakor2834 10 місяців тому +27

    બહુ બહુ બહુ બહુ જોરદાર સોંગ છે વિક્રમ ભાઈ ❤

  • @ravibhai7236
    @ravibhai7236 10 місяців тому +4

    વિક્રમ ભાઈ ઠાકોર નું આ સોંગ સાંભળીને મારા રુંવાડા ઊભાં થઇ ગયાં સુ સુપર સોંગ બનાવ્યું છે વિક્રમ ભાઈ ઠાકોર રે
    I love my supar Hiro vikarm Thakor 🤗❤️⚔️

  • @rangitchavda1084
    @rangitchavda1084 10 місяців тому +2

    વિક્રમ ઠાકોર ને ગુજરાતી મુવી નો કિંગ માનતા હોય એ અહીંયા ❤ લાઈક કરો

  • @rajajadhavrjd
    @rajajadhavrjd 10 місяців тому +129

    Bhot Hi Ultimate Video sir. My favourite Gujarati Super Star Vikram Thakor. ❤ Love You Sir..Old Is Gold.

  • @babaridigital3446
    @babaridigital3446 10 місяців тому +11

    ગુજરાત માં એકજ સુપર સ્ટાર સે વિક્રમ ઠાકોર સાહેબ બેસ્ટ એક્ટર એન્ડ સિંગર હા ઠાકોર સાહેબ હા ઠાકોર બેસ્ટ ડારેકટર ગુણવંત ઠાકોર એક્ટર સાયા ઠાકોર ફૂલ સપોર્ટ જય માતાજી જય સદારામ બાપા

  • @Nannu286Meda
    @Nannu286Meda 10 місяців тому +4

    સુપર સોન્ગ વિક્રમ ઠાકોર... & સ્ટોરી પણ એક નમ્બર.... હાવજ તો હાવજ કેવાય... બહુ જ ગમ્યું આ તમારું સોન્ગ..... 𝓘 𝓵𝓸𝓿𝓮 𝔂𝓸𝓾 𝓥𝓲𝓴𝓻𝓪𝓶 𝓽𝓱𝓪𝓴𝓸𝓻......❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @chetanthakor1499
    @chetanthakor1499 10 місяців тому +65

    જેવી રીતે જંગલ મા એક હાવજ હોય છે તેવી રીતે ગુજરાતમાં પણ એક જ હાવજ છે એ પણ વિક્રમ ઠાકોર, અમારા સૌનો સુપરસ્ટાર

  • @Bansarifilmskapur
    @Bansarifilmskapur 10 місяців тому +37

    Bavu must song chhe ❤❤
    Bhuli gai dil ni rani
    Congratulations all team ☺️🥳🥰
    Vikram thakor super acting

  • @mal..naresh5886
    @mal..naresh5886 10 місяців тому +26

    વાહ ગુજરાતના .. સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર એક નંબર❤❤❤❤❤

  • @mavtarsadhioffical5991
    @mavtarsadhioffical5991 10 місяців тому +12

    સુપર સોંગ વિક્રમ ઠાકોર ❤❤❤❤ હા મારા સુપરસ્ટાર ⭐ ⭐⭐⭐

  • @krishnathakorofficial8511
    @krishnathakorofficial8511 10 місяців тому +1

    સાચેજ દુઃખ ☹️ થાય સાહેબ જ્યારે કોઈને કોઈનો પ્રેમ ના મળે તો
    હે મારા કાના દરેક ને પોતાનો પ્રેમ જરૂર થી આપજો 👏❤

  • @jaymahakalidigital262
    @jaymahakalidigital262 10 місяців тому +40

    જોરદાર સોંગ છે વિક્રમભાઈ ઠાકોર 🔥 બધાં મિત્રોને જય માતાજી 🙏♥️🙏

  • @ANNUK953
    @ANNUK953 10 місяців тому +16

    જોરદાર વિક્રમભાઈ ઠાકોર આંખો માં પાણી આવી ગયું 😢

  • @mukeshtalpada9296
    @mukeshtalpada9296 10 місяців тому +9

    શુભ શુભ કામનાયે વિક્રમ ઠાકોર ને શુપર સોન્ગ ❤❤❤❤❤❤❤❤

  • @nileshbhai2818
    @nileshbhai2818 10 місяців тому +18

    જોરદાર સોંગ વિક્રમભાઈ ઠાકોર બધા મિત્રો ની જય માતાજી

  • @SHRDDHATHAKORGJ238
    @SHRDDHATHAKORGJ238 10 місяців тому +76

    આવા ને આવા સોંગ લાવતા રહો અને જીવન માં વધુ માં વધુ પ્રગતિ કરો એવી ભગવાન માતાજી ને પ્રાર્થના સિંગર શ્રધ્ધા ઠાકોર

  • @MAHALAXMIAVAK-kq4sr
    @MAHALAXMIAVAK-kq4sr 10 місяців тому +40

    વિક્રમ ઠાકોર જીવું કોઈ કલાકાર ગઈ શકતો નથી વિક્રમ ઠાકોર જેવો અવાજ કોઈનો નથી ્ જય માતાજી વિક્રમ ઠાકોર❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @jigarthakor2213
    @jigarthakor2213 9 місяців тому +7

    Very nice song
    Jay mataji 🙏🙏🙏

  • @sanjaythakhur
    @sanjaythakhur 10 місяців тому +8

    બહુ સુપર સોંગ વિક્રમ ભાઇ ઠાકોર ભૂલી ગ ઇ દિલની રાણી ❤❤

  • @sureshthakor3662
    @sureshthakor3662 10 місяців тому +3

    ભૂલી ગઈ દિલની રાણી વિક્રમ ઠાકોર નું સોંગ મને તો ગમિયુ તો તમને ગમિયુ તો લાઇક કરો જોઇએ કેટલા લોકો વિક્રમ ઠાકોર અને પસંદ કરે છે 👍👍👍👍💟💟💟🫂🫂🌹🌹🌹

  • @dipakmakwana4890
    @dipakmakwana4890 10 місяців тому +21

    વાહ વિક્રમ સર અને ગુણવંત સર આ વખતે ખુબ જ અલગ અને ખુબ જ સારું સોન્ગ બનાવ્યું છે ❤️❤️❤️❤️

  • @Singer_Vijay_Patel
    @Singer_Vijay_Patel 10 місяців тому +55

    એક નંબર છે ભાઈ આ સોંગ હો.અને મને પણ ખુબ સારૂ લાગીયુ અને બધા ચાહકોને પણ સારૂ લાગીયુ હસે જયં માંતાજી 🙏🙏

  • @Maheshnagra
    @Maheshnagra 10 місяців тому +4

    ઘણા સમય પછી આ સોંગ સુપર હિટ થશે ❤❤ સુપર હિટ હિટ હીરો વિક્રમ ઠાકોર

  • @vikashbariaofficial3666
    @vikashbariaofficial3666 10 місяців тому +11

    સુપર સ્ટાર સુપર સ્ટાર હોતા હે યાર. ખૂબ સરસ સોંગ છે. જીગર સ્ટુડિયો ગુણવંત ઠાકોર વિક્રમ ઠાકોર તેમજ આખી ટીમને અભિનંદન ખૂબ સરસ સોંગ છે અને. આવા ને આવા નવા નવા. કંટેન લાવતા રહેજો. ❤

  • @ravisolanki4045
    @ravisolanki4045 10 місяців тому +21

    ગ્રાફિક અને ઈફેક્ટ.... ખુબજ શરસ છે, અને વિક્રમભાઈ આપણા સમાજ નું અનોમલ હીરો હોય ત્યારે ખુબજ જલશા હોય પશી તે લાઈવ પોગ્રામ હોય કે સોન્ગ્સ... 🥰🥰❤🥰...એક નંબર સોન્ગ છે. 🥳🥳

  • @thakoralpesh3007
    @thakoralpesh3007 10 місяців тому +3

    સરસ સોંગ સુપર હીટ વિક્રમ ભાઈ ઠાકોર અલ્પેશ ઠાકોર ઉંટવેલીયા થી ફુલ સપોર્ટ જય માતાજી મીત્રો

  • @solankichirag6906
    @solankichirag6906 10 місяців тому +7

    હા ગીત બહુ મને ગમે છે
    વિક્રમ ઠાકોર ભાઈ બધા ગીતો બહુ છે
    એક નંબર ગીત છે

  • @raju.thakorraju.thakor5504
    @raju.thakorraju.thakor5504 10 місяців тому +216

    જોરદાર સોંગ વિક્રમ ઠાકોર અને ગુણવંત ભાઈ ઠાકોર ❤❤❤ my favourite hero Vikram Bhai Thakor 🥰🥰🥰

  • @MILADE.YA.BHULADE
    @MILADE.YA.BHULADE 10 місяців тому +7

    વાહ ઠાકોર સમાજ નું ગૌરવ હા ઠાકોર હા...

  • @Mukeshthakor-yy9wl
    @Mukeshthakor-yy9wl 10 місяців тому +5

    ભાઈ તમારા જુના ગીતો બધા સુપર છે ❤❤❤

    • @RajHesh
      @RajHesh 2 місяці тому

      थढझतमतझ😅

    • @RajHesh
      @RajHesh 2 місяці тому

      ओढयधरथेईधगथमढ

    • @RajHesh
      @RajHesh 2 місяці тому

      दातडदडडदममथ

  • @kevaldevipujak761
    @kevaldevipujak761 10 місяців тому +2

    ભુલી ગઈ દિલ ની રાની 2 બનાવો😮❤

  • @sureshthakor3662
    @sureshthakor3662 10 місяців тому +4

    100 મિલિયન પહોંચે જય માતાજી ફૂલ સપોર્ટ કરજો મિત્રો ❤❤❤❤

  • @kishansinhchauhan883
    @kishansinhchauhan883 10 місяців тому +19

    ખૂબ સરસ સોંગ છે...
    ઘણા વર્ષો પછી જીગર સ્ટુડિયો અને વિક્રમ ભાઈ જોડે નવું સોંગ લઈને આવ્યા ...
    ખૂબ ખૂબ અભિનંદન...
    અને શુભકામનાઓ