Jignesh Barot | તારા તોલે કોઈ ના આવે | Tara Tole Koyi Na Aave | 2024 New Gujarati Song | ગુજરાતી ગીત

Поділитися
Вставка
  • Опубліковано 25 лют 2024
  • લાંબા સમય પછી, જીગ્નેશ કવિરાજ બારોટ અને ‪@SaregamaGujarati‬ સૌથી મોટા અને નવીનતમ ગુજરાતી પ્રેમ ગીત સાથે પાછા ફર્યા છે - તારા તોલે કોઈ ના આવે
    Song Name: Tara Tole Koyi Na Aave
    Singer : Jignesh Barot
    Lyrics: Rajan Rayka,Dhval Motan
    Music: Jitu Prajapati
    Artists: Jignesh Barot,Chhaya Thakor,Shubh
    Co Artist : Bharat Chaudhary, Megdilin Christian,Virali Soni
    D.O.P: Sehzad Mansuri(Tipu)
    Editor : Ravindra S.Rathod
    Producer: Bhimani Production
    Concept & Project By Pushpak Bhimani
    Assistant Director: Pinakin Rathod
    Director: Faruk Gayakwad
    Background Music: Abhi Prajapati
    Makeup : Rakesh Rathod
    Production Manager: Satubha Thakor
    Lyrics:
    હો એક બાજુ દુનિયા ને એક બાજુ તું
    હો એક બાજુ દુનિયા ને એક બાજુ તું
    એક બાજુ દુનિયા ને એક બાજુ તું
    તારા તોલે બીજું કોઈ ના આવે
    હો તું જોડે હોય તો મારે જોવે બીજું શું
    તું જોડે હોય તો મારે જોવે બીજું શું
    તારા તોલે બીજું કોઈ ના આવે
    હો હાચું કહું શું સોંગંધ ખઉં શું
    હાચું કહું શું સોંગંધ ખઉં શું
    અરે એક બાજુ દુનિયા ને એક બાજુ તું
    એક બાજુ દુનિયા ને એક બાજુ તું
    તારા તોલે બીજું કોઈ ના આવે
    હો તારા તોલે બીજું કોઈ ના આવે
    હો મારા ચેહરા ને તારા માટે લકી માનતી
    મારા શકન લઈ ને તું તો ઘેરથી નેકળતી
    હો મૂડ મારો જાણી ને વાત રે કરતી
    મારા પ્રેમનો પોણિયારે દીવો રે કરતી
    હો તુજ મારી જિંદગી પેલી પસંદગી
    તુજ મારી જિંદગી પેલી પસંદગી
    અરે એક બાજુ દુનિયા ને એક બાજુ તું
    એક બાજુ દુનિયા ને એક બાજુ તું
    તારા તોલે બીજું કોઈ ના આવે
    હો તારા તોલે બીજું કોઈ ના આવે
    અરે હીરા બજારમાં જઇને શું કેવું
    કોહિનુર ના મળે તો બીજું શું લેવું
    હો પાછી આવી જાને તને એટલું શે કેવું
    તારી ખોટ વર્તાય શે એકલો શીદ રેવું
    હો જીવ મારો બળે શે તું ના મળે શે
    જીવ મારો બળે શે તું ના મળે શે
    અરે એક બાજુ દુનિયા ને એક બાજુ તું
    એક બાજુ દુનિયા ને એક બાજુ તું
    તારા તોલે બીજું કોઈ ના આવે
    અરે તું ભેગી હોય તો મારે જોવે બીજું શું
    તું ભેડી હોય તો મારે જોવે બીજું શું
    તારા તોલે બીજું કોઈ ના આવે
    અરે તારા તોલે બીજું કોઈ ના આવે
    હો તારા તોલે બીજું કોઈ ના આવે
    #TaraToleKoyiNaAave
    #તારાતોલેકોઈનાઆવે
    #jigneshbarotnewsong2023
    #jigneshbarot
    #saregamagujarati
    #gujaratisongs
    #gujaratilovesong
    #gujarati
    #ગુજરાતીગીત
    Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
    Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal

КОМЕНТАРІ • 1,7 тис.

  • @HRSTUDIOPATAN
    @HRSTUDIOPATAN 3 місяці тому +334

    કોનો કોનો સાચો પ્રેમ અધુરો રહ્યો છે 😢

  • @user-pd1jv1fc5o
    @user-pd1jv1fc5o 3 місяці тому +32

    જોરદાર સોંગ જીગા ભાઈ આવા ને આવા ગીતો બનાવજો ❤❤❤❤❤

  • @januhthakor6879
    @januhthakor6879 3 місяці тому +12

    જીવ મારો બળે છે તું નાં મળે છે 😢😢મારી જાનું એ મને છોડી દીધો છે પણ તોય😢😢તેની ઉપર મારો જીવ બવ બળે છે 😢😢ભગવાન તેને ખુશ રાખે😢😢મારી જાન HJ ❤❤

  • @mr_sunilbaria
    @mr_sunilbaria Місяць тому +10

    જીગા ના સોંગ સાંભળી પ્રેમ ના થયો હોય તો પણ ઘાયલ થય જવાય.....😅😢

  • @mohabbatchauhan8502
    @mohabbatchauhan8502 3 місяці тому +31

    હામોજ હા❤

  • @user-st1kx3kv7z
    @user-st1kx3kv7z 3 місяці тому +45

    🙏🙏🙏🙏🙏આવાના આવા ગીતો બનાવો જીગાભાઈ ઘાયલ આશિકો નો પ્રેમ તમને મડશે આશીર્વાદ❤❤❤❤❤

    • @gujratikingstar
      @gujratikingstar 3 місяці тому

      ❤❤❤❤❤www.youtube.com/@gujratikingstar

  • @msharma7909
    @msharma7909 2 місяці тому +12

    ખોટી જગ્યાએ
    રોકાયેલી લાગણીઓ,
    દુઃખ સિવાય બીજું કશું જ
    નથી આપતી સાહેબ !! MR કોઠી વાળા

  • @bhavucreations914
    @bhavucreations914 2 місяці тому +8

    મારો પણ પ્રેમ બાળપન નો હતો પન એના ઘરના એ બીજે લગ્ન કરાવી દીધા...😢

  • @cheharrajthakor
    @cheharrajthakor 3 місяці тому +24

    આ સોંગ ખરેખર જીગ્નેશ ભાઈ ખુબ સરસ છે તો મિત્રો તમને આ સોંગ કેવું લાગ્યું કહો ❤🎉

  • @Naresh-thakor-701
    @Naresh-thakor-701 3 місяці тому +75

    જીગ્નેશ ભાઈ ખૂબ સરસ ગીત પણ તમને પગે વાગ્યું હતું તેનું આજે પણ દુઃખ છે ❤❤❤

  • @user-kr1ji2vy9o
    @user-kr1ji2vy9o 2 місяці тому +12

    मौज मौज भाई जान सॉन्ग इतना अच्छा जिग्नेश भाई इंस्टाग्राम में तो धूम मचा दिए पहले सॉन्ग आया था बेवफा दूर थी सलाम उसके जैसा है यह भी है उदयपुर जिले में बहुत ज्यादा चल रहा है राजस्थान में❤❤❤❤❤ जियो हजारों साल🎉🎉🎉

  • @EditSmShihori
    @EditSmShihori 3 місяці тому +113

    કોણ કોણ ઈન્સ્ટાગ્રામ માં થી ગીત સાંભળી ને આયા યુ ટ્યુબ માં આયા લાઈક કરો

  • @Balawant_Thakor_Paldi
    @Balawant_Thakor_Paldi 3 місяці тому +18

    Super hit song jigabhai

  • @RohitRaval-wo4co
    @RohitRaval-wo4co 3 місяці тому +18

    વાહ જીઞનેશ ભાઇ વાહ 😂😂😂

  • @Kalpesh_12345
    @Kalpesh_12345 2 місяці тому +41

    પ્યાર અધુરો.રહે.તોજ.પ્યાર. ની.કિમત.સમજાય.અને.તોજ.યાદ. આવે.

  • @AashishBariyaAashishbhai
    @AashishBariyaAashishbhai 2 місяці тому +58

    જીગ્નેશ કવિરાજ નાં આંશિક હોય એ અંહયા લાઇક કરો

  • @rajeshsinh3867
    @rajeshsinh3867 3 місяці тому +21

    ના આવે તારા તોલે ❤️❤️❤️❤️

  • @jagdishrana7226
    @jagdishrana7226 3 місяці тому +216

    કોને કોને જીગ્નેશ ભાઈ નું સોંગ ગમે છે ❤️👍

    • @djvikramsankhat
      @djvikramsankhat 3 місяці тому +8

      Tane

    • @user-sb6ef7ht3m
      @user-sb6ef7ht3m 3 місяці тому +5

      जवाब दे ❤❤

    • @kesharbhavanidigital4318
      @kesharbhavanidigital4318 3 місяці тому +2

      અમને તો બસ રાકેશ બારોટ ના ગીતો ગમે છે બીજું કોઈ નહીં

    • @ajit.bharvad5e
      @ajit.bharvad5e 3 місяці тому +5

      અમને તો જીજ્ઞેશ ભાઈ ના ગીતો જ ગમે છે

    • @NanubhaiBhuriya-fx9fu
      @NanubhaiBhuriya-fx9fu 3 місяці тому +1

      Hamen to Jignesh Bhai na pakka friend se

  • @RathodSahilesh
    @RathodSahilesh 2 місяці тому +26

    જોરદાર જીગા ભાઇ..❤

  • @KaranZala-ld4wv
    @KaranZala-ld4wv 2 місяці тому +34

    મારી જીંદગી ની કહાની આવિ હતી

  • @big.fan.of.jigneshbarot.6174
    @big.fan.of.jigneshbarot.6174 3 місяці тому +28

    Mast guru

  • @parmargopalkumar6767
    @parmargopalkumar6767 3 місяці тому +37

    જીગ્નેશ કવિરાજ ના દોસ્તો લાયક કરો❤❤❤❤❤❤❤

  • @harishbrahmbhatt1225
    @harishbrahmbhatt1225 3 місяці тому +8

    ખરેખર જીજ્ઞેશ ભાઈ જેને સાચા દિલ થી પ્રેમ કરતા હોય એ તો એના તોલે કોઈ ના આવે 😢😢❤❤❤❤

  • @RavalDineshbhai-ee3nq
    @RavalDineshbhai-ee3nq 2 місяці тому +15

    હા મોજ. ગુરૂ. જી

  • @user-xx1kl2qc3x
    @user-xx1kl2qc3x 3 місяці тому +109

    Jignesh Bhai નું સોંગ કેટલા ભાઈ યો ને પસંદ આયું લાઈક કરજો❤❤❤

  • @raj_thakor_143
    @raj_thakor_143 2 місяці тому +47

    ગામમાં કોને પ્રેમ થયો છે તો લાઈક કરો ❤

  • @saileshpatni519
    @saileshpatni519 2 місяці тому +20

    ઇંસ્ટાગ્રામ માં થી કોણ કોણ જોઈને આવ્યું છે સોંગ સાંભળવા❤❤❤

  • @jaydipsengal1863
    @jaydipsengal1863 3 місяці тому +21

    સુપર હિટ સોગ ❤❤❤❤❤❤❤

  • @ravalkirankumar380
    @ravalkirankumar380 3 місяці тому +12

    Super song ❤️❤️❤️❤️❤️❤️

  • @nareshthakor4217
    @nareshthakor4217 3 місяці тому +15

    જોરદાર છે તમારો પ્રેમ જીગનેશભાઇ ❤

  • @raj_thakor_143
    @raj_thakor_143 3 місяці тому +9

    આ સોંગ કોને પસંદ છે ❤😂

  • @kglpeshnayek5938
    @kglpeshnayek5938 3 місяці тому +15

    Han Jignesh Bhai Mauj Kari didi Ho

  • @KalpeshBariya-po7si
    @KalpeshBariya-po7si 3 місяці тому +19

    હા મોજ હા જીગ્નેશ કવિરાજ બારોટ ❤❤🎉🎉

  • @dsrdigital8691
    @dsrdigital8691 3 місяці тому +8

    આખું ગુજરાત ડોલાવો હો તમે ❤❤❤

  • @skraajrana2567
    @skraajrana2567 3 місяці тому +49

    જેને સાચો પ્રેમ કર્યો હોયને સાહેબ એને ચમજાય મારો ફેવરીટ કલાકાર જીગા ભાઈ 😢😢

  • @bkfreefiremex2413
    @bkfreefiremex2413 3 місяці тому +55

    ઘણા દિવસ પછી સોગ આયુ જીગાભાઇ મસ્ત છે ❤❤

  • @sandipthakor-uw4tw
    @sandipthakor-uw4tw 3 місяці тому +9

    Vah jiga bhai saregama mo gana divas pachhi song laya jabardast song chhe

  • @darbarvishnupatangj24vala22
    @darbarvishnupatangj24vala22 2 місяці тому +11

    મારી હાહરી મને કે સે મૂ તારી સુ 7 દીવસ પસી જોયુ તો બીજાં સાથે ફરતી હતી

  • @chavdabhavin650
    @chavdabhavin650 Місяць тому +83

    જુનો પ્રેમ યાદ આવી જયો

  • @sureshthakor3662
    @sureshthakor3662 3 місяці тому +9

    મજા આવી ગઈ જીગ્નેશ કવિરાજ ભાઇ 🌹🌹❣️❣️♥️♥️💜💜

  • @DharmendrasinhVlogs
    @DharmendrasinhVlogs 3 місяці тому +251

    જેને જેને આ ગીત લાગુ પડતું હોય એ લાઈક કરી દો ઘાયલો...❤️❤️

    • @YaYa-sk1rm
      @YaYa-sk1rm 3 місяці тому +4

    • @GopgLram
      @GopgLram 2 місяці тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @KataraSukhdev
      @KataraSukhdev 2 місяці тому +3

      ❤❤❤

  • @Hitu_baria221
    @Hitu_baria221 2 місяці тому +8

    હું પણ રાહ જોઈ રહી રહ્યો હતો ❤❤

  • @Khakhravarimeldioffcial
    @Khakhravarimeldioffcial 3 місяці тому +7

    Ha jignesh bhai laya ho pasu trending

  • @khodalrajofficial
    @khodalrajofficial 3 місяці тому +120

    જીગ્નેશ કવિરાજ ના દોસ્તો લાઈક કરો ❤

  • @Raghuvirkaviraj
    @Raghuvirkaviraj 3 місяці тому +16

    Supar ho jignesh bhai

  • @enjoythemusichindi1994
    @enjoythemusichindi1994 3 місяці тому +4

    આ દુનિયા મા આવું ક્યા કોય સમઝે છે કે બે વેકતી ની ખુશી મા આપળી ખુશી 😔🙏

  • @Sunilp4900
    @Sunilp4900 2 місяці тому +17

    સુપરહિટ સોંગ jognesh bhai barot

  • @KKRAJAGUJARATI912
    @KKRAJAGUJARATI912 3 місяці тому +7

    જીગ્નેશ ભાઇ ઈન્સ્ટાગ્રામ ટ્રેડિંગ માં ચાલે એવું સોંગ કિયારે લવસો ❤

  • @parmaranil9856
    @parmaranil9856 3 місяці тому +223

    કેટલાં લોકો છે જે જીગા ભાઈ ના સોંગ ની ઘણા દિવસ થી રાહ જોઈને બેઠા હતા.. 👉🏻❤

  • @Jaysadhijaychamunda
    @Jaysadhijaychamunda 2 місяці тому +15

    જીગ્નેશ કવિરાજ ના કેટલા ફેન્ડ છો તો લાઈક કરો,

  • @enjoythemusichindi1994
    @enjoythemusichindi1994 2 місяці тому +35

    😄સાહિબ મસ્તી કરવા વાળા પ્રેમી..ની વાત અલગ છે

  • @Mahesh_Thakor_official555
    @Mahesh_Thakor_official555 3 місяці тому +18

    Supar hit song 🎉❤😢

  • @Djremixjaygoga
    @Djremixjaygoga 3 місяці тому +18

    @Djremixjaygoga tarfathi full saport ❤❤❤🎉🎉

  • @mehulthakor468
    @mehulthakor468 3 місяці тому +10

    આવા સોન્ગ આપતાં રેજો જીગા ભાઈ

  • @pravinkumarthakor6885
    @pravinkumarthakor6885 3 місяці тому +17

    જીગ્નેશ ભાઈ નું સોંગ ડાયરેક દિલ માં ઘા કરે ❤❤❤❤

  • @PRITESH_-dt6sy
    @PRITESH_-dt6sy Місяць тому +13

    જે લોકો આ ગીત સાભડીને ઘાયલ થયા હોય તો પસંદ કરો❤

    • @user-hw1ec2ss1l
      @user-hw1ec2ss1l Місяць тому +2

      P ks😊😊🎉🎉🎉❤❤❤🎉🎉

  • @newhindipartymix2552
    @newhindipartymix2552 3 місяці тому +7

    Who were waiting for this song for a long time 🔥🔥

  • @hareshthakoropmafia9312
    @hareshthakoropmafia9312 3 місяці тому +74

    કોણ કોણ જીગ્નેશ કવિરાજ ના નવા સોંગ ની રાહ જોઈ રહ્યા છે

  • @37reo
    @37reo 2 місяці тому +25

    Instagram se kon kon aaya he❤

  • @vishavaofficial
    @vishavaofficial 3 місяці тому +8

    Ha jiga Bhai ha❤❤❤❤

  • @user-kx8zp6ph1x
    @user-kx8zp6ph1x 3 місяці тому +12

    ખુબ સરસ જીગ્નેશભાઈ હો બહુ સોંગ સારું છે સિંગર પ્રકાશ ઠાકોર રૂવેલ વાળા તરફથી ફૂલ સપોર્ટ

    • @anadparghi7112
      @anadparghi7112 Місяць тому

      ❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂🎉🎉🎉😢😮😮😮😮😮😅😅😅😊😊😊😊

  • @bharatmahisagar
    @bharatmahisagar 3 місяці тому +50

    ખરે ખર આના શબ્દો જેને સમજાય એજ સમજી sake ભાઈ ❣️👌👌👌🎉😱😱

  • @user-su3ro3er2i
    @user-su3ro3er2i 2 місяці тому +8

    ભાઈ મારા પ્રેમ માટે હું મોત ના કાઠે થી ફરી આયવો,,, અધુરો પ્રેમ 😢😢

  • @rathoddev8338
    @rathoddev8338 2 місяці тому +16

    સૂર્યોદયે તો સૌ કોઈ સાથ આપે!
    ખરી મજા તો ત્યારે આવે!
    જ્યારે આથમતી સાંજે !
    હુ થાકું ને તું હાથ આપે!

  • @atyoutubechenal1024
    @atyoutubechenal1024 3 місяці тому +8

    Jiga bhai ni tole koi na aave supar hit song chhe

  • @user-ur6ox1ld6w
    @user-ur6ox1ld6w 3 місяці тому +9

    My favourite singer jignesh kaviraj

  • @BariyaAshkkkumar-co2zu
    @BariyaAshkkkumar-co2zu 2 місяці тому +7

    Vah jignesh bhai super song

  • @PATELHiTESHKUMARPATEL-vj8yr
    @PATELHiTESHKUMARPATEL-vj8yr 2 місяці тому +18

    આવાને આવાને સોંગ લાવતારહો jignesh bhai

  • @hareshthakoropmafia9312
    @hareshthakoropmafia9312 3 місяці тому +159

    જીગ્નેશ કવિરાજના સોંગ કોને કોને ગમે છે

  • @raajpatan24
    @raajpatan24 3 місяці тому +6

    My favourite song ♥️

  • @zalasurendra4779
    @zalasurendra4779 3 місяці тому +12

    વાહ બિતિફુલ્સોગ જીગભાઈ

  • @RangeetParmar-fn8kn
    @RangeetParmar-fn8kn 2 місяці тому +4

    ❤ હા જીગ્નેશ ભાઈ હા આ સોંગ અમને બહુ ગમી છે

  • @hareshthakoropmafia9312
    @hareshthakoropmafia9312 3 місяці тому +413

    મારી કોમેન્ટ પણ કોક દાડો વાયરલ થશે 😅

  • @FFKING-ef3fj
    @FFKING-ef3fj 3 місяці тому +40

    જીગાભઈ વાત્ ના થાય વાહ જીગા ભાઈ 🎉❤❤❤❤❤❤

  • @maheshbhuriya731
    @maheshbhuriya731 3 місяці тому +6

    વા જીજ્ઞેશ વા એવા સોંગ ગાવ

  • @timlilovers9110
    @timlilovers9110 Місяць тому +19

    સાચો પ્રેમ કરે એને ખબર પડે

  • @JayendraBhoi-xb2eo
    @JayendraBhoi-xb2eo 3 місяці тому +49

    જીગ્નેશ કવિરાજ તો જીગ્નેશ કવિરાજ છે હાલ આખા ગુજરાતમાં જીગ્નેશ તોલે કોઈ ના આવે હા જીગ્નેશ ભાઈ હા ગુજરાતનો નંબર 1 સુપર સ્ટાર છે

  • @nareshsolanki8987
    @nareshsolanki8987 3 місяці тому +7

    Super song👌👌👌

  • @Rinku_Thakor_official_
    @Rinku_Thakor_official_ 3 місяці тому +7

    સિંગર Rinku Thakor તરફતી ફૂલ સ્પોટ 🎉

  • @damorkamlesh1082
    @damorkamlesh1082 2 місяці тому +4

    જોરદાર સોંગ જીગ્નેશ કવિરાજ ભાઈ મોજ❤❤❤❤❤❤❤

  • @shdigitals1238
    @shdigitals1238 3 місяці тому +8

    Super ❤❤❤❤❤

  • @mukeshthakor8470
    @mukeshthakor8470 3 місяці тому +66

    જીગ્નેશને ભાઈ તમારા ગીતો અમારા દિલમા❤❤❤❤ વાગે છે🎵🎵👌❤❤

  • @thakorsanjay1058
    @thakorsanjay1058 3 місяці тому +10

    ખબર છે અમને કે તમે ભૂલી જ જવાના આના થી વધુ તમે કરી
    પણ શું ❓ શકાવાના ???

  • @ThakorVimal-ke6fb
    @ThakorVimal-ke6fb 2 місяці тому +8

    Ha jaan ❤❤

  • @vipul-jl1tq
    @vipul-jl1tq 3 місяці тому +34

    જોરદાર જીગ્નેશ ભાઇ તમે તો બધાંને ધાયલ કયા❤❤

  • @raghu_aseda_official
    @raghu_aseda_official 3 місяці тому +38

    ____પ્રેમ થતા વાર નથી -------
    ..લાગતી સાહેબ પણ-- ❤❤
    -------🔥------એ પ્રેમને ભૂલવામાં
    આખી જિંદગી નીકળી જાય છે... Payal

  • @DjHituEdit007
    @DjHituEdit007 2 місяці тому +7

    Ha Bhai jene hacho Prem karyo hoy aene khabar pade

  • @maheshtiger9712
    @maheshtiger9712 3 місяці тому +3

    હા યાર કલાકાર તો હુ પણ છું પણ તારા જેવો નય.....મોજ મોટા ભાઈ જીગ્નેશ ❤

  • @sureshthakor3662
    @sureshthakor3662 3 місяці тому +139

    કોણ કોણ જીગ્નેશ કવિરાજ ના આશિક છે તો લાઇક કરો જોઇએ કેટલા લોકો જીગ્નેશ કવિરાજ અને પસંદ કરે છે 👍👍👍❤️❤️💙💙💜💜♥️♥️

  • @sidhrajrathod9854
    @sidhrajrathod9854 3 місяці тому +12

    વાહ જિગાવાહ

  • @chandravadanpatel2204
    @chandravadanpatel2204 3 місяці тому +26

    જીગા ભાઈ જોરદાર સોગ મને મારો પ્રેમ લવ યાદ આવી ગયો ❤❤❤❤મારો પ્રેમ છે S

    • @babuthakor3921
      @babuthakor3921 2 місяці тому

      ❤❤❤❤❤❤❤❤😂😂❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😅😅😅😅😅😅😅😅❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @babuthakor3921
      @babuthakor3921 2 місяці тому

      કિશન

    • @BabuGamr
      @BabuGamr 2 місяці тому

      Babu
      Babu
      Babu

    • @SureshThakor-sk1qu
      @SureshThakor-sk1qu 2 місяці тому

      😢😮😂

  • @pargivinod6082
    @pargivinod6082 3 місяці тому +3

    વાહ જીગ્નેશ કવિરાજ વાહ મારા ભાઈ ❤❤❤❤❤

  • @sureshthakor3662
    @sureshthakor3662 3 місяці тому +47

    જોયતું હતું એના કરતાં પણ વધારે મજા આવી ગઈ જીગ્નેશ કવિરાજ ભાઇ ♥️♥️♥️💗💗💟💟💯💯💯

    • @harshadranaharshadrana7641
      @harshadranaharshadrana7641 3 місяці тому +1

      Yes bro

    • @AashishKatara-gx7dd
      @AashishKatara-gx7dd Місяць тому

      😮 tuu hii Aatma cyyjyyyyfyyc cycccyyy. TFT 2:26 u yy. H . Bu o😅 ko 😅😅 oofooooiioo😅 ooooooioi u ynnjh. Ni😢🎉Mi 3:😢🎉nj me parvin iiik35 😅bn gya tha he is the un ka uuuuuun to 😮😮ii😮 4:02 i 😢😢​@@harshadranaharshadrana7641

  • @raghu_aseda_official
    @raghu_aseda_official 3 місяці тому +31

    સલામ છે એ તારી મજબુરી
    ને.....
    જેણે મારા સાચા પ્રેમ ને....
    હરાવી દીધો...... Payal

  • @Amazingfacts09296
    @Amazingfacts09296 2 місяці тому +43

    2024 વાલા like ઠોકો 😂

    • @akashthakor4729
      @akashthakor4729 Місяць тому +3

      હાલ બધા 2024 વારાજ હોય ભાઈ

  • @gautamgopaldabhi561
    @gautamgopaldabhi561 3 місяці тому +7

    વાહ જીગા ભાઈ વાહ

  • @user-xp7jp3wm5k
    @user-xp7jp3wm5k 3 місяці тому +10

    Vah jiga vah ❤❤❤

  • @rajuthakor2083
    @rajuthakor2083 3 місяці тому +9

    Jordar song jiga bhai🎉🎉

  • @SunilSunil-dz1oi
    @SunilSunil-dz1oi 2 місяці тому +1

    Hachi j tara tole Biju koy na ave Mari pan aavi j kahani sa 😢😢❤😊😊

  • @ManojParmar-uk4jd
    @ManojParmar-uk4jd 3 місяці тому +1

    Peli vaar comment karusu .....bhai.. love u jignesh kaviraaj..😢super song 😢