ખૂબ જ સરળ ભાષામાં UPS ની જાણકારી આપવા બદલ આપ સાહેબ શ્રી નો આભાર🙏. સર, એક પ્રશ્ન છે. કર્મચારી નો ફાળો ૧૦% કાપીને ૧૮.૫% સરકાર ઉમેરેછે તે રૂપિયા કેવી રીતે અને ક્યારે પાછા મળશે?? તે જણાવવા વિનંતી 🙏
સર મારે ફુલ પગાર થયે 5 વર્ષ થયા છે અને nps મા ખાતું ખોલાવ્યું નથી કારણ કે ફુલ પગાર ના ઓર્ડર મા ભૂલ હતી તો શું આગળના પાંચ વર્ષનું nps નો કપાત એકી સાથે કરી શકું???
એ વિકલ્પ આપનારી નક્કી કરો. આમાં અવસાન પછી પણ કુટુંબ ટેન્શનને લાભ મળે છે અને એ મારી દ્રષ્ટિએ મોટો લાભ ગણાય વખતોવખત વધતી મોંઘવારી પણ મળશે એનપીએસ માં નહીં
a takeaway here is that few things matter more with money than understanding your own time horizon and not being persuaded by the actions and behaviors of people playing different games than you are
જો સરકાર ને OPS માં અર્થવ્યવસ્થા ઉપર બોજ લાગતો હોય તો પોતે અને પોતાના સાંસદો અને નેતાઓ કેમ એજ પ્રમાણે એક કે તેનાથી પણ વધારે પેન્શન લે છે ? અને એ પણ ૫ જ વર્ષ ના શાસન / શોષણ માટે ?
સર આમાં પેન્શનના મોઘવારી ભથ્થું બેઝિક પે ના 50%માં પગારની જેમ મળવાપાત્ર છે કે નહિ સમજ ના પડી OPS માં મોઘવારી ભથ્થા સાથે ના કુલ પગારના 50%પેન્શન મળે આમાં ફકત બેઝિક પે ના 50% સાથે DA મળવાપાત્ર છે કે નહિ
@@hareshjoshi-trainermotivat2357સર ,આપ મહાશય ની કોઈ ભૂલ નથી થઇ પરંતુ ગઇકાલે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છેલ્લા ૧૨ મહિનાના બેઝિક પગાર ના આધારે સરેરાશ ગણવામાં આવે તેના ૫૦% બેઝિક પેન્શન નક્કી કરવામાં આવશે. છેલ્લા બાર માસ દરમિયાન જો કોઈ કર્મચારી સંજોગોવસાત ૪કે ૮ માસ હાફ પે લીવ કે લીવ વિધાઉટ પે પર ગયેલ હોય તો તો ૧૨ મહિનાની સરેરાશ તો કેટલી બધી ઘટી જાય! જેથી એટલીસ છેલ્લા બેઝિક પગાર ના ૫૦% બેઝિક પેન્શન તો મળવાપાત્ર હોવું જ જોઇએ ને ! જે માટે માનનીય કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે એ જરૂરી છે.
@@hareshjoshi-trainermotivat2357જોશી સાહેબ, ગઈ કાલે જે જાહેર કરવામાં આવ્યું તે મુજબ ૨૫ વર્ષ બાદ સ્વેચ્છીક નિવૃત્તિ લેનાર કર્મચારી જો છેલ્લા ૧૨માસની અવધિ દરમિયાન સંજોગવસાત્ ૪કે૬ માસ ધારોકે વગર પગાર ની કે હાફ પે લીવ ભોગવી હોય તો આવા કિસ્સામાં છેલ્લા ૧૨ માસની સરેરાશ કેટલી બધી ઘટી જાય ! માટે કરી નિયમ માં એવો સુધારો કરી લેવાની જરૂર છે કે કે છેલ્લા ૧૨ માસ ના બેઝિક પગાર ના સરેરાશ ના ૫૦% અથવા છેલ્લા ડ્રો થયેલ બેઝિક પગાર ના ૫૦% બેઝિક પેન્શન બે માંથી પેન્શનરને જે વધુ ફાયદા કારક હોય તેનક્કી કરવામાં આવશે. આપ મહોદય ની કોઈ ક્ષતિ નથી થઇ!
સાહેબ,હું 2004 માં વિદ્યાસહાયક તરીકે જોડાયો ત્યારબાદ 2012 મા પ્રાથમિક શાળામાં સીધી ભરતીથી HTAT આચાર્ય તરીકે જોડાયો ત્યારબાદ 2022 માં GPSC દ્વારા લેવામાં આવેલ પરિક્ષાથી અધ્યાપક તરીકે સરકારી કોલેજ માં જોડાયો છું તો મારી સેવા સળંગ ગણાય ખરી ? માર્ગદર્શન આપવા વિનંતી...
ખૂબ જ સરળ ભાષામાં UPS ની જાણકારી આપવા બદલ આપ સાહેબ શ્રી નો આભાર🙏.
સર, એક પ્રશ્ન છે.
કર્મચારી નો ફાળો ૧૦% કાપીને ૧૮.૫% સરકાર ઉમેરેછે તે રૂપિયા કેવી રીતે અને ક્યારે પાછા મળશે?? તે જણાવવા વિનંતી 🙏
ખુબ જ સરસ અને સરળ ભાષામાં સમજૂતી આપી... ધન્યવાદ સર...
Good morning sir
આપનો પ્રયત્ન ખૂબ જ સરસ તથા એકદમ સચોટ હોય છે તેથી અમારા જેવા કર્મચારીઓને એકદમ સચોટ માહિતી મળી રહે છે ખૂબ ખૂબ આભાર સાહેબ
અતિ સુંદર પ્રસ્તુતિ, યુટ્યુબ માં ઘણું શોધ્યું પણ આવી વિસ્તૃત માહિતી નહોતી મળતી,
આભાર આપશ્રી નો 🙌🏻
સરકારની નજર આપણા કર્મચારી ના ફાળા ની રકમ ઉપર છે જે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે શેરબજાર સાથે ઘણું જ વધશે ,
No nps No ups only OPS 🙏🏻🇮🇳
આપની ચેનલ ઘણી જ ઉપયોગી અને માર્ગદર્શક થાય છે એના માટે આપનો ખૂબ આભાર
Thank you very Much sir !! Very important information.
પછી detail video બનાવજો sir.... આભાર
સર મારે ફુલ પગાર થયે 5 વર્ષ થયા છે અને nps મા ખાતું ખોલાવ્યું નથી કારણ કે ફુલ પગાર ના ઓર્ડર મા ભૂલ હતી તો શું આગળના પાંચ વર્ષનું nps નો કપાત એકી સાથે કરી શકું???
Sir Gujarat ma kyre lagu padse ane sudhara sathe lagu padse ke kendra ma che e j rite lagu padse?
2006 agauna pensonernee ketlolabhthase? e.g i retierd in Dec2000.
Ups scheme public sector unit me lagu hoga k nahi sir
Go to see your remarkable suggestion on UPS .
Thank you sir.
ખૂબ જ સરસ માહિતી આપી છે ખુબ ખુબ આભાર
Very well explained sir🎉
Sir NPS and UPS ma Gratuatity male chhe ?
હા
If we opt UPS than what about our remaining 40% contribution and its interest of NPS
નિયમોમાં કોઈ સ્પષ્ટતા થયેલી નથી
ખૂબસરસ માહિતી 🎉
જો હાલમાં NPSમાં સારી એવી રકમ જમા થઈ ગઈ હોય તો આ સ્કીમ ફાયદાકારક છે કે નુકશાનકારક તે નક્કી થઈ શકતું નથી..
એ વિકલ્પ આપનારી નક્કી કરો. આમાં અવસાન પછી પણ કુટુંબ ટેન્શનને લાભ મળે છે અને એ મારી દ્રષ્ટિએ મોટો લાભ ગણાય વખતોવખત વધતી મોંઘવારી પણ મળશે એનપીએસ માં નહીં
૧૦% સરકાર ખાઈ.જસે આ લખેલ જ છે.
Kya Lakhelu che
Sir,
Gratuity malshe ke??
Please reply
OPS samkax UPS hoy to OPS ma shu vandho chhe ?
Thanks sir ji...🎉
સરસ માહિતી આપી સાહેબ
Only ops
Thank you so much 🙏
Saras maahiti apee
UPS માં 10% રકમ કાપવામાં આવશે ?? જો કાપવામાં આવશે તો પરત મળશે આ રકમ કે નહીં ???
a takeaway here is that few things matter more with money than understanding your own time horizon and not being persuaded by the actions and behaviors of people playing different games than you are
જો સરકાર ને OPS માં અર્થવ્યવસ્થા ઉપર બોજ લાગતો હોય તો પોતે અને પોતાના સાંસદો અને નેતાઓ કેમ એજ પ્રમાણે એક કે તેનાથી પણ વધારે પેન્શન લે છે ? અને એ પણ ૫ જ વર્ષ ના શાસન / શોષણ માટે ?
હલ્લો સર,
25 વર્ષની નોકરીમાં સળંગ નોકરી ગણવામાં આવશે કે પછી 5 વર્ષ ફિક્સના દૂર કરીને
सुंदर माहिती
🎉 Good information.
સરસ માહિતી
Sir jo gujarat ma lagu padi sake to Shu FIX PAY service count thai sake pension service mate?
ગુજરાત સરકારના નિયમો બહાર પડે પછી ખ્યાલ આવે
UPS ની પસંદગી કરી તો 10% કપાત ચાલુ રહેશે કે કેમ??
Good information
Sir roster vishe 1 video bannva vinati
To ops aapvama su તકલીફ છે?
10% nu su?
good
only ops
સર તો Nps માં જે સરકાર અને કર્મચારી નું બંનેનું જે જમા થતું તેમાં 60% અને 40% પ્રમાણે 60% કર્મચારી ને મળતું તો ups માં કંઈ રીતે હશે
Ye sabse bada jumla hey
Fix na 5 varsh ganashe???
Ha..... Sandag naukari ganai etle ganase
ના
સાહેબ ઉચ્ચતર માં તો ગણાયા છે@@hareshjoshi-trainermotivat2357
👌👌👌
Basic ના ૫૦/ટકા મળશે કે ટોટલ ગ્રોથ પગાર ના ૫૦/ટકા મળશે?
બેઝિક ના 50% વધતા મોંઘવારી પૂરો વિડીયો ફરીથી બે વાર સાંભળો ઉદાહરણ સાથે સમજાવી છે
જો ફાળા ના contribution ઉપર પેન્શન નક્કી થવાનું હોય તો ગેરેંટેડ પેન્શન કંઈ રીતે આપી શકાશે...
આપેલ ફાડા મુજબ ગેરંટી કરતા વધુજ મળે.તોય સરકાર પાસે વધશે...બીજા
સાહેબ કોઈ ને નોકરી માં 30 વર્ષ ના થાય તો વન ટાઇમ પેમેન્ટ નો લાભ મળે કે નહિ ?
હા
ગુજરાત માં લાગુ પડશે કે
હાલ તો કેન્દ્ર એ જાહેર કરી છે
Nice
Koi cash મળશે કે નહિ retire સમયે
વિડીયો બરાબર સાંભળો બે વાર બધું જ આવી ગયું છે અંદર
Ups સ્વીકાર્યા બાદ nps વાળો 10% ફાળો આપવાનો કે બંધ ?
હા પૂરો વિડીયો સાંભળો અંદર બધું આવી જાય છે
કર્મચારી ઓનો 10% ફાળો જે જમાં થશે તે નિવૃત્તિ સમયે પાછા મળસે ?? જેમ nps માં 60% 40% નો રેશિયો છે.ups ma આ રકમ નું શું થશે?
સ્પષ્ટ થતું નથી
@@hareshjoshi-trainermotivat2357malse lum sum tarikhe... Pagar na 1/10 lum sum pa6a malse etle NPS kapat na equivalent j thayu
90% gov / 10% employee . 😢😢😢
6 મહિના દીઠ એક પગારના ૧૦%
1/10 દર 6 મહિને..એટલે કે 30 વર્ષ ની નોકરી માં last 6 month નો પગાર થાય@@Shashikunj2024
૨૧ વર્ષ ની નોકરી થઈ હોય અને નિવૃતિ લેવાની હોય તો 42% મુજબ જ મળશે ને પેન્શન ?
Ha eni najik j ....Formula declare thase.... Pan evo j formula hase
હા
ના..ભાઈ સ્વૈચ્છિક નિવૃતિ માટે આ જોગવાઈ નથી.
10% કર્મચારીનો ફાળો અને 18.5% સરકારનો ફાળો એ બંને ફાળાની જમા રકમના 40% લમ્પસમ રકમ નિવૃત્તિ વખતે UPS માં આપવામાં આવશે કે કેમ?
આ હજુ દ્વિધા છે
નક્કી નથી
Nahi male
@@prashantvyas8303 Aapno falo 10% lum sum ma aapva ma aavse .... Sarkar na 18.5% thi j 50% pension malse
બધું લખેલું છે ગોળ ગોળ ૧૮.૫ ટકા માંથી તો એક ફદિયું પણ નહિ મળે.અને આપડા ૧૦% માંથીય છેલે ૧૦% મળશે.લખેલું છે ગોળ ગોળ
૨૩ વર્ષ નોકરી હોય તો?
Handicap single women ne su?
46 ટકા
પેન્શન કુલ પગાર ના ૫૦% કે બેઝીક પગાર ના ૫૦% ?
Last 12 month na basic ni sarerash na 50%
સર
આમાં પેન્શનના મોઘવારી ભથ્થું બેઝિક પે ના 50%માં પગારની જેમ મળવાપાત્ર છે કે નહિ
સમજ ના પડી OPS માં મોઘવારી ભથ્થા સાથે ના કુલ પગારના 50%પેન્શન મળે
આમાં ફકત બેઝિક પે ના 50% સાથે DA મળવાપાત્ર છે કે નહિ
Ha
Please read " 50% of average of last 12 months BASIC pay........
હા બાર માસનો જોવાનો છે મારી ભૂલ થઈ છે બોલવામાં
@@hareshjoshi-trainermotivat2357સર ,આપ મહાશય ની કોઈ ભૂલ નથી થઇ પરંતુ ગઇકાલે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છેલ્લા ૧૨ મહિનાના બેઝિક પગાર ના આધારે સરેરાશ ગણવામાં આવે તેના ૫૦% બેઝિક પેન્શન નક્કી કરવામાં આવશે. છેલ્લા બાર માસ દરમિયાન જો કોઈ કર્મચારી સંજોગોવસાત ૪કે ૮ માસ હાફ પે લીવ કે લીવ વિધાઉટ પે પર ગયેલ હોય તો તો ૧૨ મહિનાની સરેરાશ તો કેટલી બધી ઘટી જાય! જેથી એટલીસ છેલ્લા બેઝિક પગાર ના ૫૦% બેઝિક પેન્શન તો મળવાપાત્ર હોવું જ જોઇએ ને ! જે માટે માનનીય કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે એ જરૂરી છે.
@@hareshjoshi-trainermotivat2357જોશી સાહેબ, ગઈ કાલે જે જાહેર કરવામાં આવ્યું તે મુજબ ૨૫ વર્ષ બાદ સ્વેચ્છીક નિવૃત્તિ લેનાર કર્મચારી જો છેલ્લા ૧૨માસની અવધિ દરમિયાન સંજોગવસાત્ ૪કે૬ માસ ધારોકે વગર પગાર ની કે હાફ પે લીવ ભોગવી હોય તો આવા કિસ્સામાં છેલ્લા ૧૨ માસની સરેરાશ કેટલી બધી ઘટી જાય ! માટે કરી નિયમ માં એવો સુધારો કરી લેવાની જરૂર છે કે કે છેલ્લા ૧૨ માસ ના બેઝિક પગાર ના સરેરાશ ના ૫૦% અથવા છેલ્લા ડ્રો થયેલ બેઝિક પગાર ના ૫૦% બેઝિક પેન્શન બે માંથી પેન્શનરને જે વધુ ફાયદા કારક હોય તેનક્કી કરવામાં આવશે. આપ મહોદય ની કોઈ ક્ષતિ નથી થઇ!
ગ્રેજ્યુએટી મળશે?
28 વર્ષની નોકરી હોય તો પણ બેઝિક પગારના 50 % જ ને ??
હા
Ha OPS pan evu j chhe... 40 year naukari hoi to pan 50% j male
Sir me 5 varsh clerk trike nokari kari ane have 2022 ma teacher ma avyo to pension ma ganase
ફિક્સ પેનઈ ગણાય
પેન્શન માં વર્ષો ગણાશે કે
Nps કપાત કર્મચારીનો 10% ફાળો નિવૃત્તિ સમયે પરત મળશે કે નહીં
Malse ...
અત્યારે કોઈ સ્પષ્ટતા થયેલ નથી
સરકાર ના પરિપત્ર પ્રમાણે નોકરી માં વર્ષો ઉમેરી ને જ કુલ નોકરી ગણવામાં આવશે ને?
Ha
કયો પરિપત્ર
@@hareshjoshi-trainermotivat2357 રિટાયર્ડ થયા પછી 10 વર્ષ ઉમેરવાનો સરકાર નો પરીપત્ર છે
નાણાં વિભાગ ના જાહેરનામા ક્રમાંક (જી.એન.૨) પ ર ચ -૨૦૦૪/ઓ/૧૦૩૦/પી. તારીખ ૭/૨/૨૦૦૭. અને ગુજરાત મુલકી સેવા (પેન્શન) નિયમો -૨૦૦૨ ના નિયમ ૩૭(૧) ની જોગવાઇ
પેન્શન માં DA વધારો જ મળવા પાત્ર કે પૂરેપૂરું DA ભથ્થા તરીકે મેડિકલ સાથે જણાવશો
DA
DA કે DR?@@hareshjoshi-trainermotivat2357
Pure puru DA pan Medical Allowance ke bija allowance nahi
હું nps માં છું.
જો હું 25 વર્ષ ની નોકરી પૂરી કર્યા બાદ vrs લઈ લવ તો મને ups મુજબ પેન્શન મળે કે?
ખુબ ખુબ આભાર સાહેબ.
ગુજરાત સરકાર જાહેર કરે પછી સ્પષ્ટતા થાય વીઆરએસ માં ફિક્સ ના પાંચ વર્ષ ગણાશે નહીં
કેન્દ્ર સરકાર ના gr મુજબ 25 વર્ષ નોકરી પૂરી કર્યા બાદ vrs માં પેન્શન મળવાપાત્ર છે કે નહિ?
Ups ma pan 20 varsh pachi vrs lai shakay parantu pension retirement ni age par pahiche pachhi k chalu shashe.
હા
હા
સાહેબ,હું 2004 માં વિદ્યાસહાયક તરીકે જોડાયો ત્યારબાદ 2012 મા પ્રાથમિક શાળામાં સીધી ભરતીથી HTAT આચાર્ય તરીકે જોડાયો ત્યારબાદ 2022 માં GPSC દ્વારા લેવામાં આવેલ પરિક્ષાથી અધ્યાપક તરીકે સરકારી કોલેજ માં જોડાયો છું તો મારી સેવા સળંગ ગણાય ખરી ? માર્ગદર્શન આપવા વિનંતી...
Ha
સેવા સળંગ ફિક્સ પેલી નઈ ગણાય તે પછીની ગણાશે ફુલપેમો આવ્યા પછી ગયા હશો તો બધી ગણાશે
આભાર સાહેબ...
જ્યારથી એન પી એસ કાપવાનું શરૂ કર્યું હશે ત્યારથી ગણાશે..
એનો GR હોય તો લિંક મોકલજો.
Only ops
સરસ માહિતી