Unified Pension Scheme (UPS) | 5 મિનિટમાં યુનિફાઇડ પેન્શન સ્કીમની સંપૂર્ણ માહિતી | Ek Vaat Kau

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 244

  • @bhavubabaraavan8656
    @bhavubabaraavan8656 5 місяців тому +46

    જો 5 વર્ષ કામ કર્યા વગર રાજનેતાઓને old pension scheme મળતી હોય તો 35 વર્ષ કે તેથી વધારે નોકરી કરનાર કર્મચારીને old pension scheme કેમ ના મળે વાત કડવી છે પણ સાચી છે

  • @JiTESHi2021
    @JiTESHi2021 5 місяців тому +19

    નેતા ,સરકારી ,પ્રાઇવેટ માટે બધું સરખું રાખો ...ભેદભાવ વિના

  • @mehtakishan3415
    @mehtakishan3415 5 місяців тому +10

    Ups એટલું જ સારું હોય તો પેહલા નેતાઓ માટે લાગુ કરો પછી બીજા સરકારી કર્મચારી માટે

  • @sureshpatel6809
    @sureshpatel6809 5 місяців тому +19

    NPS AND UPS SCHEME IS BIG FROUD, ONLY OPS

  • @bhavubabaraavan8656
    @bhavubabaraavan8656 5 місяців тому +22

    પેન્શનનો ખર્ચ 58 ઘણો થઈ ગયો એમાં નેતાઓના પેન્શન જ મોંઘા પડે છે ભારત દેશના ખર્ચમાં

    • @nayanshukla6220
      @nayanshukla6220 5 місяців тому +2

      નેતાઓને પણ UPS લાગુ પાડો

    • @mukeshgameti2765
      @mukeshgameti2765 5 місяців тому

      Vote apo netaone

    • @bharatpunadiya7098
      @bharatpunadiya7098 5 місяців тому +1

      ​@@nayanshukla6220neta o seva karva aave che emp nathi emne pention aapvanu j kem??????

    • @rajeshsheladiya4174
      @rajeshsheladiya4174 5 місяців тому +1

      Sachi vat

  • @sureshpatel6809
    @sureshpatel6809 5 місяців тому +13

    સરકાર નો ખર્ચ વધે છે પણ તેની સામે આવક પણ એટલા પ્રમાણ માં વધી જ છે,ભાઈ.

  • @alpachudasama8777
    @alpachudasama8777 5 місяців тому +16

    કર્મચારીને 10 વર્ષથી ઓછી નોકરી હોય તો પેન્શન નહી તો રાજનેતાઓને 5 વર્ષમાં જ OPS પેન્શન કેમ?

  • @sudhirmori
    @sudhirmori 5 місяців тому +6

    ખૂબ જ અધૂરી માહિતી

  • @mehuljoshi8256
    @mehuljoshi8256 5 місяців тому +6

    ups માત્ર ને માત્ર તમે પ્રેમ થી nps સ્વીકારી લો એના માટેની સ્કીમ છે...

  • @jigneshparmar9609
    @jigneshparmar9609 5 місяців тому +13

    Gujrat ma pan Congress sarkar lavo ane ops lagu karavo

  • @mayurkorat3224
    @mayurkorat3224 5 місяців тому +9

    કોરોના સમયના 18 મહીનાના DA જેવુ છે UPS. NPS માં નિવૃતી સમયે જે 60% રકમ મળતી હતી તે પણ UPS માં નહી મળે.

  • @amitsoni3877
    @amitsoni3877 5 місяців тому +7

    હું તમને એક વાત કહું. તમારી પાસે ખૂબ જ અધૂરી માહિતી છે. તો ભાઈ ખોટું ના લગાડતા, પણ UPS ની પૂરી માહીતીનો અભ્યાસ કરી ને વિડિયો બનાવશો.UPS કરતા NPS સારું. ખબર ના પડે તો મને પૂછજો. હું તમને સરળ કરી સમજાવીશ.

    • @miralvirani9985
      @miralvirani9985 4 місяці тому

      Nps ma karmcharina 60%parat nathi malvana

  • @jadejarb8704
    @jadejarb8704 5 місяців тому +2

    નેતાઓ ને પેલા આ લાગુ કરો...તેમને માટે સારું રહે શે

  • @pateldevendra1642
    @pateldevendra1642 5 місяців тому +1

    Ops j joia

  • @pareshmoradia2594
    @pareshmoradia2594 5 місяців тому +2

    નેતાઓ ને પણ UPS ઝડપથી લાગુ કરો. બોજ ઝડપથી ઘટશે

  • @bharatparmar3639
    @bharatparmar3639 5 місяців тому +11

    Adhuri mahiti chhe....ups ma 10kapat return kare chhe....ane 90 emni pase rakhe che emathi pention apse

    • @drhemalmodi9026
      @drhemalmodi9026 5 місяців тому +2

      Ups to nps karta pan badtar che....OPS j heet ma che

  • @nayanshukla6220
    @nayanshukla6220 5 місяців тому +7

    આપણે જે contribution કરવાના છીએ, એ આપણને પાછા મળશે કે નહિ ??
    મળશે તો કેટલા ટકા મળશે ?

  • @kishorrathod508
    @kishorrathod508 5 місяців тому +3

    Ops only

  • @goswamikamlesh6378
    @goswamikamlesh6378 5 місяців тому +1

    UPS દરેક સાંસદ અને ધારાસભ્યો માટે લાગુ કરો પછી કર્મચારી માટે કરજો..

  • @alkeshvarma3467
    @alkeshvarma3467 5 місяців тому +2

    NPS કરતા પણ ભંગાર સ્કીમ છે આ.
    Employee jo ena 10% UPS ma આપવા કરતા SIP krave ne to bi UPS na lumpsum ma જેટલું મળે છે એના 10 ગણા પૈસા મળે. SIP ma.

  • @ketan0105
    @ketan0105 5 місяців тому +4

    ભાઈ ups ના નુકસાન તો વાત કરવાની રહી ગઇ !
    થોડું વધુ અભ્યાસ કરી video upload કરો.
    1. 10% મુદ્દો
    2. Vrs lo તો 60વર્ષ પછી પેન્શન મળે.

  • @vasavashailesh5594
    @vasavashailesh5594 4 місяці тому +1

    ખોટી વાત 25 વર્ષ પુરા થાય તો જ 50%પેન્શન મળે 25 વર્ષમાં એક દિવસ પણ ઓછો હશે તો 10000 ₹ જ મળશે.

  • @jayeshpatel-cs7fw
    @jayeshpatel-cs7fw 5 місяців тому +1

    Ops was like gold
    Nps is like copper
    Ups will be like iron

  • @hasmukhmakwana6901
    @hasmukhmakwana6901 5 місяців тому +1

    સૌથી વધુ ટેક્સ આપનાર વર્ગ તો સરકારી કર્મચારી જ છે અને તેમને જ ops નહી આ કેવી વાત છે

  • @drhemalmodi9026
    @drhemalmodi9026 5 місяців тому +8

    UPS nps karta pan ghatiya che....OPS j karmachario na heet ma che.....OPS zindabad

  • @bhavikpatel7345
    @bhavikpatel7345 5 місяців тому +2

    Only OPS...OPS...OPS....OPS.. OPS...OPS...OPS....OPS....OPS....OPS.....OPS ....OPS

  • @vasavashailesh5594
    @vasavashailesh5594 4 місяці тому +1

    બીજી વાત અટલ બિહારી એ એનું પેન્શન ના બંધ કર્યું અને કર્મચારીઓ નું બંધ કર્યું.

  • @rajniknateducationdiu
    @rajniknateducationdiu 4 місяці тому +1

    આ જે પેન્શન આપશે તે ક્યાં ફંડ માંથી આપશે???

  • @chamanbhaibavalbhai9418
    @chamanbhaibavalbhai9418 5 місяців тому

    We want only OPS.
    NO NPS,NO UPS
    OTHERWISE. CONGRESS

  • @RohitPatel-bt2xu
    @RohitPatel-bt2xu 5 місяців тому +1

    UPS કપાયેલા રૂપિયા પાછા મળવાના નથી આ માહિતી વિડિઓ કેમ ન બોલ્યા

  • @hitaneducation
    @hitaneducation 5 місяців тому +2

    Contribution ની વાત કરી એમાં 28.5 % તે ચોખવટ કરો....કર્મચારીને આપવાના કે નહિ

  • @madhuranipa9844
    @madhuranipa9844 5 місяців тому +2

    Neta na Tran Tran pension no boj desh ne nathi padto?fakt class3ane 4 no jboj Pade chhe ?aa badhi skim banavnar class1&2vala potana mate aa skim kem nathi lagu padta only ops

  • @nikhilparmar007
    @nikhilparmar007 5 місяців тому +1

    In search of gold (NPS and UPS)...we lost rate diamond (OPS)...

  • @vishalsolankiofficial3203
    @vishalsolankiofficial3203 5 місяців тому

    Good work 👍👍

  • @alpeshraval7986
    @alpeshraval7986 5 місяців тому

    Ok thnx dear

  • @rahulvaghela5453
    @rahulvaghela5453 5 місяців тому +7

    Only ops
    10% પેમેન્ટ લઇ ગયા

  • @ajayraval5130
    @ajayraval5130 5 місяців тому +4

    Nice Explanation by Goonj sir 🎉🎉🎉

  • @vinajithakor5475
    @vinajithakor5475 5 місяців тому +1

    80000 પગાર હોય તો 40 નઈ પણ છેલ્લા 1 વર્ષ ના પગાર ના એક પગાર જે બેઝીક પગાર હશે તેના 50 ટકા મળશે

  • @studiosoordhara
    @studiosoordhara 5 місяців тому +1

    Ops os best

  • @mauryamundhva2647
    @mauryamundhva2647 5 місяців тому

    Ops ops..

  • @rajeshgosai6304
    @rajeshgosai6304 5 місяців тому +1

    Only ops

  • @patelharshfoji8692
    @patelharshfoji8692 5 місяців тому

    Only OPS good

  • @Rb-bd6zb
    @Rb-bd6zb 5 місяців тому

    Only ops ops ops ops ops ops ops ops

  • @PareshPanchal-n8s
    @PareshPanchal-n8s 5 місяців тому +1

    Je kam kare ene j pension male evu hovu joiye

  • @kevinchavda111
    @kevinchavda111 5 місяців тому

    ##Only ops

  • @pranavpatel9207
    @pranavpatel9207 5 місяців тому +2

    Ups મહારાષ્ટ્ર રાજ્ય માં લાગુ થઈ ગયું

  • @sagarpatel3789
    @sagarpatel3789 3 місяці тому

    Ops thi Gsrtc na karmachari ne labh thse kharo??? Je 2005 pehla na 6e aene

  • @pruthvirajsinhjadeja7892
    @pruthvirajsinhjadeja7892 4 місяці тому

    હું ઍકવાતકહુ. Ops. જે વુબીજુકોયનથી

  • @bhargavsolanki4617
    @bhargavsolanki4617 5 місяців тому

    ❤❤❤

  • @alpachudasama8777
    @alpachudasama8777 5 місяців тому

    રાજનેતા પહેલાં ups સ્વીકારે પછી કર્મચારી માટે લાગુ કરે તે વધુ યોગ્ય છે.

  • @bhavubabaraavan8656
    @bhavubabaraavan8656 5 місяців тому +1

    No nps no ups only ops

  • @Yakshit207
    @Yakshit207 5 місяців тому +1

    Aama private vala ne su benefit?

  • @ajaybharwad366
    @ajaybharwad366 5 місяців тому

    Only OPS....

  • @chintan425
    @chintan425 5 місяців тому

    Ops

  • @sandipvasjaliya8546
    @sandipvasjaliya8546 5 місяців тому

    આથી તો NPS પેંશન સારું કહેવાય.

  • @jayantivaghela5189
    @jayantivaghela5189 5 місяців тому +1

    Very nice information

  • @vasavashailesh5594
    @vasavashailesh5594 4 місяці тому

    NPS & UPS Go Back.

  • @PareshPanchal-n8s
    @PareshPanchal-n8s 5 місяців тому +1

    Ghor kaliyug che bharat maj kam na kare ene meva meva sarkari Naukri ma Ane private Naukri ma Kai nahi jya sudhi kam karo tya sudhi pachi Kai nahi badha hath afhdjar Kari de

  • @dishantchauhan4034
    @dishantchauhan4034 5 місяців тому

    Dear sir good morning
    But mare 16years praivet service chhe Ane 17year government services chhe to pension Kai rite male

  • @miteshpatel4933
    @miteshpatel4933 5 місяців тому +1

    સાચી વાત જાણો અને જણાવો .....only ops

  • @hasmukhmakwana6901
    @hasmukhmakwana6901 5 місяців тому

    Only ops, no nps no ups

  • @MukeshMukesh-rw8qd
    @MukeshMukesh-rw8qd 5 місяців тому

    પ્રવેટ સેક્ટર ના કર્મચારીઓ ને માત્ર ૧૦૦૦ મીનીમમ પેન્શન મળે છે સરકારે અમનુભી વિચારવું જોઇએ...

  • @nareshbahupiya5141
    @nareshbahupiya5141 5 місяців тому

    Aapda 10% monthly cut thay e pacha mlshe???

  • @kailashpuvar1411
    @kailashpuvar1411 5 місяців тому

    Ups ma graduty ketali malase?

  • @jkkodavala2752
    @jkkodavala2752 5 місяців тому

    કર્મચારી ના 10 ટકા કપાત માં માત્ર અમુક હિસ્સો પરત કરે છે અને ૯૦ ટકા હિસ્સો સરકાર પોતાની પાસે રાખી લે છે તો કે અને બવ સારી હોય ups તો નેતાઓ ને પણ લાગુ કરવાની ભલામણ કર ને ભાઈ

  • @kanjibadarshahi4287
    @kanjibadarshahi4287 5 місяців тому

    સરસ માહિતી આપી

  • @p.lparmar6968
    @p.lparmar6968 5 місяців тому

    🎉

  • @tenalivg
    @tenalivg 4 місяці тому

    આ તો તમે સરકારી કર્મચારી ની વાત કરી. પણ પ્રાઇવેટ સેક્ટર વાળા નું શું.. ? એ લોકો સરકારી કર્મચારીયો કરતા વધારે કામ કરે છે.. છતાં પણ એમના નથી વધારતું.. equality ક્યાં છે? વધારે કશું બોલવું નથી..

  • @naikdipak758
    @naikdipak758 5 місяців тому +1

    UPS માં ૨૫ વરસ કે તેનાથી વધારે વરસ સેવા આપે તો ૫૦% બેસીક ના મળે,પણ વરસ ની ગણતરી કેવી રીતે કરવી? જ્યારથી UPS અમલમાં આવે ત્યાર બાદના ૨૫ વરસ?

    • @bharatwagh4461
      @bharatwagh4461 5 місяців тому

      Retirement time , Last 12 month basic pay hoe eni average amount.
      Employee nokri ma join kre tyar thi 25 year.

  • @ajayparmar8049
    @ajayparmar8049 5 місяців тому +1

    Nps ma to total corpus mathi 60% karmchari ne made, to ups ma evu chhe kharu?

    • @ayushthakor1152
      @ayushthakor1152 5 місяців тому

      Chhe but jeltu widrow karso aetlu pension ochhu madse

    • @bharatwagh4461
      @bharatwagh4461 5 місяців тому

      •Lump-Sum payment at superannuation in addition to gratuity
      •1/10th of monthly emolument (pay + DA) as on the date of superannuation for every completed six months of service
      •This payment will not reduce the quantum of assured pension

  • @hasmukhchaudhari6964
    @hasmukhchaudhari6964 5 місяців тому

    Eps 95 paintioner karmchari mate ni jankari aapo

  • @punitksavsani5364
    @punitksavsani5364 4 місяці тому

    તમારી માહિતી ખોટી છૅ

  • @chandreshkadiya8046
    @chandreshkadiya8046 5 місяців тому

    હજી સરકાર ups નો અભિ યાસ કરે છે તમે પુરી માહિતી આપશો 😂

  • @miteshpatel4933
    @miteshpatel4933 5 місяців тому

    ONLY OPS...

  • @jayendrasinhgohil8186
    @jayendrasinhgohil8186 4 місяці тому

    Je Old pension thi bharti che ane 11 varas nokri karel che tene pension madse te janavso

  • @tusharbaria0501
    @tusharbaria0501 5 місяців тому

    OPS>>>>>NPS>>UPS

  • @ajaybharwad366
    @ajaybharwad366 5 місяців тому

    Jo UPS etlij sari hoi to MP MLA upar pn lagu Karido.

  • @sunilpatel-sq7px
    @sunilpatel-sq7px 5 місяців тому

    Only OPS

  • @sumitchawdask7263
    @sumitchawdask7263 5 місяців тому +1

    Ups is worst then NPS

  • @Junaghdh
    @Junaghdh 5 місяців тому

    Jo NPS mein retirement ho gaya hai vah UPS mein wapas ja sakte hain kya uska ek video bnao

  • @jigneshpatel4005
    @jigneshpatel4005 5 місяців тому

    Ups ae Nps thi pan kharab che aena rules joilo ane aetli j sari lage to darek ne UPS J lagu kari do

  • @vi_ra8005
    @vi_ra8005 5 місяців тому

    કોંગ્રેસ લાવો ❌️ OPS lao😅

  • @ramram-xz7bw
    @ramram-xz7bw 5 місяців тому

    Nps vs ups which battere

  • @rohanpatel7002
    @rohanpatel7002 5 місяців тому

    employee na 10% + Government na 18.5% = 28.5% cut je every month thay chhe.. e amount retired thay tyare madse kharu UPS ma?

    • @bharatwagh4461
      @bharatwagh4461 5 місяців тому

      Lump-Sum payment at superannuation in addition to gratuity

      1/10th of monthly emolument (pay + DA) as on the date of superannuation for every completed six months of service

      This payment will not reduce the quantum of assured pension

  • @manishbaria2164
    @manishbaria2164 4 місяці тому

    ✅✅✅👌👌👌💐💐💐🙏🏻🙏🏻🙏🏻👍👍👍

  • @nikeshvaria7980
    @nikeshvaria7980 5 місяців тому

    What about pvt. Company employees?

  • @KathanPathak-z1u
    @KathanPathak-z1u 4 місяці тому

    10% pachha malse j ny?

  • @kiritkumarpandya154
    @kiritkumarpandya154 5 місяців тому

    UPS
    Un Pension Scheme

  • @jagdishchauhan18
    @jagdishchauhan18 5 місяців тому +1

    Jo mare 50 vars pura thaya ane 13 vars ni nokri thay. Ane hu retirement lav to mane pension kyar thi chalu thase ??
    Aaj thi j .k pachhi 58 vars pura thay pachhi ??
    Please answer

    • @ahirravi7319
      @ahirravi7319 5 місяців тому

      after retirement age

    • @bharatwagh4461
      @bharatwagh4461 5 місяців тому

      25 year minimum service need for voluntary retirement in UPS
      Pension will be paid after superannuation retirement

    • @ahirravi7319
      @ahirravi7319 5 місяців тому

      @@bharatwagh4461 what is difference between superannuation and retirement? 😃

    • @bharatwagh4461
      @bharatwagh4461 5 місяців тому +1

      @@ahirravi7319
      Pension type:
      Superannuation retirement
      Voluntary retirement
      Etc.
      Means UPS pramane, voluntary retirement 25 year (minimum 25 year compulsory) ni service baad muko to , pension to 58 vrse made. Pension mate superannuation retirement ni rah jovi pde.
      In short, minimum 25 year service for voluntary retirement in UPS.
      OPS ma 20 year voluntary retirement date hti.

    • @jagdishchauhan18
      @jagdishchauhan18 5 місяців тому

      @@bharatwagh4461 super annution retirement means what ??

  • @Sir_Samir_Raj
    @Sir_Samir_Raj 5 місяців тому +3

    We Are Requested for only OPS

  • @Rb-bd6zb
    @Rb-bd6zb 5 місяців тому

    जो सरकारops देगा वही दिल्ली में राज करेगा

  • @socialsciencenrpatel9753
    @socialsciencenrpatel9753 5 місяців тому +4

    No nps no ups
    Only ops

  • @hamirhun615
    @hamirhun615 4 місяці тому

    Onjon ma detha કેસ માં?

  • @HasmukhbhaiParmar-z7q
    @HasmukhbhaiParmar-z7q 5 місяців тому

    Only one OLD PENSON..... O...P..S

  • @Nikunjjasani-i3k
    @Nikunjjasani-i3k 5 місяців тому

    કર્મચારી 10% અને સરકાર 18.5% કુલ 28.5% આ રૂપિયા ક્યારે અને કેટલા મળે.

  • @nareshmakwana5179
    @nareshmakwana5179 5 місяців тому

    OPS. OPS. 0PS.....

  • @ganpatdabhani5811
    @ganpatdabhani5811 5 місяців тому

    Nps meaning new defined pension scheme.
    Not as national pension scheme

  • @dhanshrijoshi6027
    @dhanshrijoshi6027 5 місяців тому

    Tax private vala aape, kam vadhare private vala kare, benefit vadhare government job vala ne male aavu kevu

  • @Mayurr72
    @Mayurr72 5 місяців тому

    What about 10% + 18℅=28℅ corpus at the end of job... What about gratuity which is fix in OPS?

  • @mayankpatel4912
    @mayankpatel4912 5 місяців тому

    Ups govt employees ni sathe sathe MLA AND MP NE PAN LAGU PADO