શ્રીલંકા ના હાથી । Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | Srilanka | Travel Vlog | Help

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @rekhabennimavat5150
    @rekhabennimavat5150 Рік тому +25

    જય શ્રી કૃષ્ણ.વાહ બહુ મજા પડી હાથીઓ ને જોવાની.ઘરે બેઠા શ્રીલંકા ની મોજ માણી.ખજુર ભાઈ ધન્યવાદ.

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 Рік тому +35

    નિતિનભાઈ જાની અને તરુણભાઈ જાની બંનેની જોડી રામ લક્ષ્મણ જેવી છે. ભગવાન દ્વારકાધીશ તમારા પરિવારનું જીવન હંમેશા ખુશ ખુશાલ અને સુખમય રાખે તેવી દિલથી પ્રાર્થના 👍🏻👌🏻❤️🤝🏻🙏🏻

  • @thakorchetan6357
    @thakorchetan6357 Рік тому +29

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ અને તરૂણભાઈ ગરીબોના ભગવાન તમારા બંને ભાઈઓ ની જોડી ભગવાન સલામત રાખે એવી ભગવાન ને પ્રાર્થના ખુબ મજા આવી વિડિયો જોઈને હવે અશોક વાટિકા ના વિડિયો જોવા છે તો જલ્દી થી મુકજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી સીતારામ ચેતન ઠાકોર વડનગર સુંઢીયા

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 Рік тому +91

    ખજૂર ભાઈ ને કોન-કોન સાચા-ભગવાન માને છે. મિત્રો❤️❤️લાખ લાખ વંદન છે ખજુર ભાઈના માતા..❤️પિતાને

  • @manishaoza5941
    @manishaoza5941 Рік тому +1

    વાહ વાહ ખુબ જ સરસ રીતે સમજાવૌ છો અને બતાવે ૌ છૉ 🙏🏻🙏🏻🙌🙌🥰🥰🌹મહાદેવ 🙌🙌🙏🏻🙏🏻🙏🏻👌👌👌

  • @ravianiyariya205
    @ravianiyariya205 Рік тому +4

    જય અલખધણી જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની

  • @ryanpaal1496
    @ryanpaal1496 Рік тому +2

    Khajurbhai tamne salute chhe ❤

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 Рік тому +10

    ❤️❤️ખજૂર ભાઈનું નામ રોશન થઇ ગયું ભગવાન કેમકે ખજૂર ભાઈ ભગવાન છે..ભગવાન તો બધી ઇચ્છા પૂરી નથી કરી શકતા ખજૂર ભાઈ તો બધાની એસા સાથે પૂરી કરી દે છે.🙏🏻🙏🏻❤️❤️❤️

  • @chintanavenue
    @chintanavenue Рік тому +1

    સરસ ખજૂરભાઈ અમને ધેર બેઠાં શ્રીલંકાના દર્શન કરાવ્યા. ધન્યવાદ 🙏🙏🌹

  • @ravihadagara08
    @ravihadagara08 Рік тому +23

    વાહ ગુરૂજી.... ધન્ય છે તમને અને તમારી ટીમ ને 🙏❤️

  • @pravinvagadiya5075
    @pravinvagadiya5075 Рік тому +7

    ખજૂર ભાઈ તમારા હાથી જોઈને બાળકો ખુશ થઈ ગયા મારો છોકરો પણખુશ થઈ ગયો, 👮❤🙏👍

  • @MukeshThakor-id9pz
    @MukeshThakor-id9pz Рік тому +12

    જય માતાજી ખજુરભાઈ મુકેશ ઠાકોર પાટણ

  • @rekhabendhola4876
    @rekhabendhola4876 Рік тому +3

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે અને નિરોગી રાખે ખજૂર ભાઈ

  • @vajaparesh1891
    @vajaparesh1891 Рік тому +7

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️

  • @sagarvlogs111
    @sagarvlogs111 Рік тому +83

    જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી
    ભગવાન ને પ્રાર્થના..🙏

  • @nature_traveling_7739
    @nature_traveling_7739 Рік тому +17

    Proud of you Nitinjani&tarunjani ❤️😍🥰💯🙌

  • @khajurBhai
    @khajurBhai Рік тому +2

    લાલભાઈ મા રાં માટે મગફળી લેતવજો હો ભાઈ 👍👍👍👍👍🥰🤩🤩🤩🦓🦓🦓🦓📌🦓📌🦓📌🦓📌📌🦓📌🦓🦓📌

  • @k.nbharda7782
    @k.nbharda7782 Рік тому +4

    જય શ્રી કૃષ્ણ 🙏 વાહ ખજૂર ભાઈ તમે અમને પણ ઘર બેઠા શ્રીલંકા બતાવ્યું ખૂબ સરસ 😊

  • @RajuJamod-hl6wk
    @RajuJamod-hl6wk Рік тому +1

    આ વિડીયો જોવાની બહુ મજા આવી ગઈ.ખજુરભાઇ તથા લાલાભાઈ

  • @studiodfilmsandphoto
    @studiodfilmsandphoto Рік тому +6

    Sri Lanka is one of the best nature place of life, amazing vlog. capture the Gorgeous nature place, i like it.

  • @shubhasgohil2419
    @shubhasgohil2419 Рік тому +8

    જય માતાજી ખજુર ભાઇ જય ગણપતિ બાપ્પા 🙏🙏

  • @MAHIDASARJUSTATUS
    @MAHIDASARJUSTATUS Рік тому +12

    Excellent vlog khajur bhai ❤

  • @prajapativarsha8894
    @prajapativarsha8894 Рік тому +11

    બસ આમજ અવનવી જગ્યા ઓ પર ફરતા રહેજો અને અમને આનંદ કરાવતા રહેજો જય બજરંગ બલી

  • @JayPatel-ct2xc
    @JayPatel-ct2xc Рік тому +6

    વાહ ખજૂર ભાઇ વાહ.. અદભુત છે શ્રીલંકા

  • @bharatpatel2543
    @bharatpatel2543 Рік тому +1

    Khajur bhai ,
    " Man will be man "🤩🤩🤩

  • @jayeshphxbeast9894
    @jayeshphxbeast9894 Рік тому +4

    આમ તો અમે ક્યારેય શ્રીલંકા કયારે જાસુ પણ અત્યારે આ બ્લોગ માં દેખાડવા માટે આભાર ખજૂર ભાઈ🙏👍😁

  • @renukajoshi750
    @renukajoshi750 Рік тому +8

    વાહ! ખુબજ સરસ શ્રીલંકા જોવાની મજા આવી ગ ઈ .જયશ્રી કૃષ્ણ. જય માતાજી. 🙏

  • @alpadesai3539
    @alpadesai3539 Рік тому +8

    Amazing vlog with amazing information 👌👏🙌

  • @pradipdihora3321
    @pradipdihora3321 Рік тому +2

    Nice video 📸😌🙂👍📷 khajur bhai

  • @PATHUBHAI1234
    @PATHUBHAI1234 Рік тому +21

    વાહ ખજૂર ભાઈ વાહ મજા આવી હો❤

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 Рік тому +2

    વાહ ખજૂર ભાઈ વાહ શ્રીલંકાની સફર કરાવી હરિયાળા જંગલ ની ઝાંખી કરાવી રાવણની ગુફા તેમજ સફર કરાવી ભગવાન તમને ખૂબ શક્તિ આપે તમારા માતૃશ્રીને યાત્રા કરાવી અમને ખૂબ આનંદ થયો

  • @જેનતીભાઈધરજીયા

    જયમાતાજી ખજૂર ભાઈ ભગવાનછે હો સરસ વીડિયો છે હો

  • @rudy122775
    @rudy122775 Рік тому

    Bhai bhai Kharekhar khub saras varnan karyu chhe
    Dhanya chho khajurbhai 🙏

  • @sandipmakwanasandipmakwana7495

    જય માતાજી ખજૂર ભાઈ જય માતાજી તમારી પુરી ટીમને જય શ્રી કૃષ્ણ

  • @mr_parmar_status_world
    @mr_parmar_status_world Рік тому +1

    Khub maja aavi video joyne 👌🤘

  • @taigarmeladivlog8236
    @taigarmeladivlog8236 Рік тому +28

    ખજુરભાઈ તો ભગવાન નું રૂપ છે જય મેલડી મા જય હિન્દ જય ભારત....🇮🇳🇮🇳🇮🇳

  • @tarunabendesai5103
    @tarunabendesai5103 Рік тому +1

    Jay mataji khajur શ્રીલંકા નો વિડીયો બતાવી તે જોઈ ખુબ આણંદ થયો અમે શ્રીલંકા બતાવ્યું ખુબ આભાર આબુ વિડીયો બનાવો તેની રાહ જોઈ છુ જય માતાજી 🙏🏻

  • @nirumeravdanirumeravda5263
    @nirumeravdanirumeravda5263 Рік тому +3

    Jay shree krishna khajurbhai 🙏

  • @લીલાબેનકાચા

    જય શ્રી કૃષ્ણ ખજુરભાાઈ ખુબ સરસ વાત કરી શ્રીલંકા ગયા ખુબ સરસ

  • @vinodamorofficial2422
    @vinodamorofficial2422 Рік тому +380

    કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે ❤️❤️❤️

    • @dasakana7280
      @dasakana7280 Рік тому +2

      Hu

    • @vipulkumarkhaniya619
      @vipulkumarkhaniya619 Рік тому +5

      ❤️ખજૂર ભાઈ ના માતા પિતા ને લાખ લાખ વંદન છે ભગવાન છે. હા❤️હા❤️હા❤️હા❤️હા❤️હા

    • @Kotlin2024
      @Kotlin2024 Рік тому +1

      Sabme bhagwan hai to main bhi bhagwan hu

    • @parshotambambhaniya6725
      @parshotambambhaniya6725 Рік тому +1

    • @NaimishZala
      @NaimishZala Рік тому +1

      Ham

  • @manishadave8862
    @manishadave8862 Рік тому

    Jordar che bhaii ane shrilnka amarey javu che

  • @MahiRajgor1
    @MahiRajgor1 Рік тому +15

    Amazing nature 😍

  • @ravianiyariya585
    @ravianiyariya585 11 місяців тому

    જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને

  • @varshapandya8476
    @varshapandya8476 Рік тому +4

    Jay shree krishna Jay mataji Bhai Jay sehore maa Bhai Mahadev bless you always with family

  • @ROYALFAMILY277
    @ROYALFAMILY277 Рік тому

    શ્રી લંકા એટલે શ્રી લંકા હો કાઈ ઘટે નય હો ખજુર ભાઈ જોરદાર લોકેશન છે 👌👌👌👌

  • @PATHUBHAI1234
    @PATHUBHAI1234 Рік тому +3

    વાહ ખજૂર ભાઈ વાહ વિડિયો જોવાની બહુ મજા આવી ❤❤

  • @ranjitr8553
    @ranjitr8553 Рік тому

    Khjur bhai tame god cho hu tamara video's hu roj jovuchu,,, i miss you,,,

  • @AmitSakariyaVlogs
    @AmitSakariyaVlogs Рік тому +16

    જય માતાજી 🙏

  • @sagarvatiyasagar6320
    @sagarvatiyasagar6320 Рік тому +1

    Good night Bor.ખુબ જ સરસ છે શ્રીલંકા.હોટલ પણ ખુબ જ સારી છે.ફળો ત્યાના આનંદ થી ખાઈ શકીએ તેવાં છે.પાકઁ મા હાથી નો નજારો જોઈ દિલ ખુશ મ ખુશ થઈ ગયું છે.જય માતાજી જયશ્રી કૃષ્ણ રાધે રાધે રાધે જય દ્વારકાધિશ.👏👏🖑🌹😃😃😀😀😁😁👏🌹🌹

  • @KiranThakor-oy8ns
    @KiranThakor-oy8ns Рік тому +5

    કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે જય માતાજી🙏🙏🙏🙏 ચૌહાણ🌹🌹

  • @RonilTalaviya
    @RonilTalaviya Рік тому +2

    Jay mataji jay shree Krishna khajurbhai and all team members

  • @sagarbaraiya5755
    @sagarbaraiya5755 Рік тому +20

    જય માં ભવાની ❤❤❤❤

  • @KAMALESHNAYAK-on2ph
    @KAMALESHNAYAK-on2ph Рік тому

    જય સીતા રામ જય શ્રીકૃષ્ણ ખજુરભાઈ ખુબ સરસ છે શ્રી લંકા

  • @sagarbaraiya5755
    @sagarbaraiya5755 Рік тому +11

    ખુબ સરસ ❤❤❤🎉🎉

  • @કુળદેવીડીજીટલ-લ6લ

    ખુબ ખુબ આભાર ખજુરભાઈ તમને 🙏🙏

  • @nagjithakor1867
    @nagjithakor1867 Рік тому +4

    જય માતાજી ખજુરભાઈ પુરી ટીમ ને✅

  • @sardabaraiya3954
    @sardabaraiya3954 Рік тому +1

    જયમાતાજી ખજુર ભાઈ વીડીયો ખુબ જ ગમીયો તમારોખુબખુબઆભારદિકરામારાખુશરહોમાનાજયસીયારામ

  • @derhetal6797
    @derhetal6797 Рік тому +1

    Jay shree Krishna🙏
    Love you sir🙏

  • @naynadelvadiya502
    @naynadelvadiya502 Рік тому +5

    જય માતાજી ખજુર ભાઈ 🙏

  • @GiRiJABA_ParMar
    @GiRiJABA_ParMar Рік тому

    Bhai bov maja aave che Tamara video joi ne ...😊

  • @mdparmar7507
    @mdparmar7507 Рік тому +5

    જય માતાજી🙏🙏🙏🙏 ખજૂર ભાઈ🙏🙏🙏🙏👌

  • @ઉષાબેનપંચાલ-વ1લ

    વડોદરાથી ઉષાબેન પંચાલ વાહ ખજૂર ભાઈ તમે ઘેર બેઠા જાત્રા કરાવી

  • @ParmarSonal-
    @ParmarSonal- Рік тому

    TX khajur Bhai srilanka dekhadva mate ghare betha

  • @hirenkardani7465
    @hirenkardani7465 Рік тому +3

    ગુજરાત નાં કર્ણ છે જય માતાજી
    જય શ્રી કૃષ્ણ

  • @dipaksagarka
    @dipaksagarka Рік тому +1

    🐘🐘🐘🐘🐘 superb video..🐘🐘🐘🌴🌴🌴🌴

  • @rameshsuthar33
    @rameshsuthar33 Рік тому +8

    જય માતાજી ❤

  • @PATELNIRMAL-vt6qh
    @PATELNIRMAL-vt6qh Рік тому

    KHAJUR BHAI MY FAVORITE VLOGER .💓💙

  • @movie7183
    @movie7183 Рік тому +7

    ખૂબ સરસ ❤

  • @devkaranshabhadiya3926
    @devkaranshabhadiya3926 Рік тому +1

    😊મોજ માં રેવુ.
    અગમ અગોચર ની ખોજમાં રેવું રે 🙏🙏

  • @sagarvlogs111
    @sagarvlogs111 Рік тому +19

    કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે 🙏❤

  • @yagnikdodhia5005
    @yagnikdodhia5005 Рік тому

    Great nitin bhai video
    Happy journey to your all team

  • @MukeshjithakorThakor-f5d
    @MukeshjithakorThakor-f5d Рік тому +3

    જય માતાજી ખજુરભાઈ🙏🙏🙏🙏🙏

  • @jagrutiarvinddihora9725
    @jagrutiarvinddihora9725 Рік тому

    Tamara a vlong ma hathi n શ્રીલંકા ના જંગલ જોઈ n maja avi gy khajur bhai

  • @indiansanjunayak708
    @indiansanjunayak708 Рік тому +15

    ખજૂર ભાઈ ને ભગવાન માનતા હોય તે લોકો જય શ્રી કૃષ્ણ લખો

    • @mmmm138
      @mmmm138 Рік тому

      જય શ્રી કૃષ્ણ

  • @zaladayabhai3447
    @zaladayabhai3447 Рік тому +1

    ખુબ ખુબ અભિનંદન ખજુરભાઇને જય ઉચડીયા હનુમાન દાદા

  • @SURESH..ATRESHA..490
    @SURESH..ATRESHA..490 Рік тому +5

    🙋કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે ખજૂર ભાઈ તમારો વિડીયો જોઈને ખૂબ આનંદ થયો 🙏જય ભગવાન

  • @bharatmangera6770
    @bharatmangera6770 Рік тому

    Moje aavi gay khajur bhai

  • @dinedahir9374
    @dinedahir9374 Рік тому +3

    જય માતાજી 🙏 જય શ્રીકૃષ્ણ

  • @dilavarpatel851
    @dilavarpatel851 Рік тому

    જય માતાજી ખજુર ભાઈ ભગવાન નુ બીજું રૂપ છે આ ગુજરાતની ધરતી પર

  • @maheshbhaishrimali1096
    @maheshbhaishrimali1096 Рік тому +5

    God for poor people's 🙏❤

  • @crazydrawing8641
    @crazydrawing8641 Рік тому +1

    કેદાર નાથ જવા માટે કેટલો ખર્ચો ધાય... કમ સે કમ....🤗🤗

  • @DHBaraiya
    @DHBaraiya Рік тому +1

    Jay mataji jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻

  • @PMahesh555
    @PMahesh555 Рік тому

    Khajurbhai mast kam karo so mane boov tamaru kam gamyu bholanath ne prathna karu su ke bholanath tamne khub aagal lai jai jay bholanath

  • @Gujrati-BG5
    @Gujrati-BG5 Рік тому +5

    જય શ્રી કૃષ્ણ❤

  • @sanjaytalsaniya5686
    @sanjaytalsaniya5686 Рік тому +1

    અમારે પણ શ્રીલંકા જોવું છે

  • @jaspalsinh_zala2354
    @jaspalsinh_zala2354 Рік тому +1

    તમે ત્યાં રહેશો તો ઘર કોણ બનાવશે 😢❤❤

  • @gambhirsinhgohil7279
    @gambhirsinhgohil7279 Рік тому +1

    ખૂબ સરસ ખજુર ભાઈ

  • @rahulgujriya4143
    @rahulgujriya4143 Рік тому +3

    જય માં મોગલ 🙏

  • @prabhatdamor7487
    @prabhatdamor7487 Рік тому +1

    જય માતાજી ખજુરભાઈ તમારા જોડે બે મિનીટ સુધી વાતરછે

  • @jenishsiyar9000
    @jenishsiyar9000 Рік тому +2

    જય માં મોગલ ❤️🙏🏻❤️

  • @amitchaudhari5011
    @amitchaudhari5011 Рік тому

    2 nd like by Gujarat. Surta. Mandvi

  • @ramsinhrathod97
    @ramsinhrathod97 Рік тому +2

    Jay mataji🙏🙏

  • @rajdave7357
    @rajdave7357 Рік тому

    Tamara videos jovani bov maja aave bhai ❤❤❤❤

  • @B4uprsr
    @B4uprsr Рік тому +3

    Nitin. .Nice Greenary place of ShriLanka. . हर जगह की एक आगवि विशेषता होती है like SriLanka. . And Nice Rajwadu Hotel view. Nice information of Elephant🐘Safari of ShriLanka👍

  • @pankajbariya9436
    @pankajbariya9436 Рік тому

    Srilanka Na hathi joi ne maza aavi gay Vlog joi ne maza aavi gay

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 Рік тому +3

    ❤️👍🙏🙏

  • @bachchaparty9835
    @bachchaparty9835 Рік тому

    Evu lagyu short movies joi. 3 hours ni movie ma pan atli maja nathi aavti atlo tamaro vlog joine maja aave che. Khub j saras khajurbhai..... Moj aavi gai.....

  • @Gaming_boy_04yt
    @Gaming_boy_04yt Рік тому +2

    ખજુર ભાઇ હંમેશા ખુશ અને ગરિબ નિ છેવા કરતા રેજો

  • @makvanatul2808
    @makvanatul2808 Рік тому +2

    જય કષ્ટભંજન દેવ, ખજૂર ભાઈ

  • @ShantibhaiRaval-ph2pn
    @ShantibhaiRaval-ph2pn Рік тому +1

    🙏🙏જય માતાજી🙏🙏