સીતાજી ને મળ્યા હનુમાન । Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | Sri Lanka | Sitaji

Поділитися
Вставка
  • Опубліковано 4 тра 2023

КОМЕНТАРІ • 1,5 тис.

  • @bhautik_paliwal_216
    @bhautik_paliwal_216 Рік тому +72

    ગુજરાતના રીયલ હીરો ગરીબોનો ભગવાન જય માતાજી ખજૂર ભાઈ આવું બતાવતા રહેજો

  • @iplindia45
    @iplindia45 Рік тому +48

    જય શ્રી રામ
    જય સીતા મા
    જય હનુમાન દાદા 🙏🏻🙏🏻

  • @tarapatel9956
    @tarapatel9956 10 місяців тому +2

    ખુબ સરસ ખજુરભાઈ આવુતો અમને ક્યાં જોવાનુ મલે 🌹🌹🙏🙏

  • @jaysiyaramtanajoshi8586
    @jaysiyaramtanajoshi8586 Рік тому +2

    જય હો ખજુર ભાઇ ખરેખર તમે જે શ્રી લંકાની યાત્રા કરાવિ એ અદ્ભુત છે. જય સિયારામ જય શ્રી કૃષ્ણ જય હનુમાન

  • @naynachaudhary445
    @naynachaudhary445 Рік тому +22

    જય સીતામાતા જય શ્રીરામ 🙏બહુ સરસ દર્શન કરાવ્યા. જય શ્રીરામ જય માતાજી ખજુર ભાઈ

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 Рік тому +159

    ખજુર ભાઈને કોન..કોન ભગવાન માને છે. મિત્રો લાખ લાખ વંદન સે ખજુરભાઈ ના-માતા..પિતાને❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @k.nbharda7782
    @k.nbharda7782 Рік тому +10

    જય શ્રી કૃષ્ણ 🙏 વાહ ખજુર ભાઈ ધન ઘડી ધન ભાગ્ય અમારા આજે તમે આશોક વાટિકા ના દર્શન કરાવ્યા ખૂબ અદભુત અલોકિક જગ્યા છે ખૂબ ખૂબ આભાર તમારો 🙏

  • @ravianiyariya205
    @ravianiyariya205 Рік тому +1

    જય અલખધણી જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની

  • @anilbarot3701
    @anilbarot3701 Рік тому +9

    સરસ પ્રવાસ લાગ્યો ખજૂર ભાઈ 👍.... જય શ્રી રામ 🙏🙏🙏

  • @thakorchetan6357
    @thakorchetan6357 Рік тому +17

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ અને તરૂણભાઈ આ પૃથ્વી પર ના ભગવાન ખુબ મજા આવી આજના વીડિયો માં કોણે કોણે ભગવાન માને છે કમેન્ટ જરૂર કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય સીતામાતા ચેતન ઠાકોર વડનગર સુંઢીયા

  • @rathodmahesh5071
    @rathodmahesh5071 Рік тому +3

    ખુબ ખુબ ધન્ય વાદ ખજુર ભાઈ ઘરે બેઠા અશોક વાટીકા અને સીતા માતાજી ના દર્શન કરાવ્યા તે બદલ ખૂબ ખૂબ ધન્ય વાદ ભાઈ🙏

  • @vasavaprakash3643
    @vasavaprakash3643 Рік тому

    ખૂબ મજા આવી.સીતામાતાજી દશૅન કરીને.આવી જાણકારી આપવામાં બદલ ખૂબ ખૂબ અભિનંદન ખજૂરભાઈ

  • @ramdevbaraiya9337
    @ramdevbaraiya9337 Рік тому +8

    ખજુરભાઈ ધન્ય છે તમનેઅને તમારા માતા-પિતા ને આવાસારા કાર્યકર્તા રહેજો..જય શ્રી રામ

  • @girishpatel9050
    @girishpatel9050 Рік тому +2

    આજે તો ખજુર ભાઈ તમે સાક્ષાત સીતા માતા અને હનુમાન દાદા ના દર્શન ઘરે બેઠા કરાવ્યા આપણો ખૂબ ખૂબ આભાર

  • @mahendrazalavadiya7487
    @mahendrazalavadiya7487 Рік тому +1

    જય શ્રી કૃષ્ણ સમય મળે તો અમને મળજો નીતિન ભાઈ..નાઇસ પ્લેસ છે વાલા..🙏🙏🙏🙏🙏

  • @sagarvlogs111
    @sagarvlogs111 Рік тому +54

    જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી
    ભગવાન ને પ્રાર્થના..🙏❤

    • @lalitparmar-pn2wb
      @lalitparmar-pn2wb Рік тому

      jay mataj
      jay shree krishna
      jay hanumanji
      🙏🙏🙏🙏

  • @jaydip_bhil_04
    @jaydip_bhil_04 Рік тому +13

    આખા ગુજરાત નો હીરો એટલે ખજુર ભાઇ જે હંમેશા બધા નિ સેવા કરતા હોય છે❤❤

  • @prakashjadeja4303
    @prakashjadeja4303 Рік тому

    બહુ સરસ સીતામાતા ની અમૂલ્ય સ્વમરણ ની અનુભૂતિ કરાવી ખજૂર ભાઇ

  • @kritalparmar7941
    @kritalparmar7941 Рік тому +2

    ખુબજ સરસ દર્શન કરાવ્યા.જય માતાજી 💐

  • @yogeshshrimali9325
    @yogeshshrimali9325 Рік тому +28

    He deserves ભારત રત્ન પુરસ્કાર ❤

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 Рік тому +12

    હનુમાન દાદા જાજુ આપે ખજુર ભાઈને અને આખી ટીમને જાજુ આપે માં મેલડી માં❤️❤️❤️❤️❤️

  • @mitalbenrabariofficial7482
    @mitalbenrabariofficial7482 Рік тому +1

    ગજબ ભાઈ …🙌🏻🙌🏻
    જય સીયા રામ🙇🏻‍♂️

  • @shonugujratiofficial597
    @shonugujratiofficial597 Рік тому +8

    બહુ સરસ પ્રવાસ લાગ્યો છે ગરીબ માણસોની સેવા કરે ગરીબ માણસો ને મદત કરે એ બદલ ખજુરભાઈ ને ભગવાન માનુ છુ

  • @PATHUBHAI1234
    @PATHUBHAI1234 Рік тому +16

    ધન્ય છે ખજૂર ભાઈ તમને અને તમારી જનેતાને ❤

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 Рік тому +15

    ખજૂર ભાઈ અને આખી ટીમને આશીર્વાદ છે.હનુમાનજી- મહારાજના આશીર્વાદ છે.કે ખૂબ ખૂબ આગળ વધો..એવી પ્રાર્થના છે માં મેલડી માને❤️❤️❤️❤️❤️❤️❤️

  • @jagdishzanpadiyaofficial1972
    @jagdishzanpadiyaofficial1972 Рік тому +5

    🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏જય શ્રી હનુમાન દાદા🙏
    વાહ ખજુરભાઈ ખુબ ખુબ અભિનંદન ભાઈ🙏

  • @narshirudani5547
    @narshirudani5547 Рік тому +1

    જય શ્રી રામ જય બજરંગ બલી જય સીતા માતા વાહ ખજુર ભાઈ બહુજ સરસ

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 Рік тому +3

    વાહ ખજુર ભાઈ વાહ અતિ સુંદર અને અદભૂત દ્રશ્યો બતાવ્યા અને દર્શન કરાવ્યા....
    બોલો રામ લખન જાનકી જય બોલો હનુમાન કી.જયશ્રી રામ 🙏🏻🚩

  • @arjankodiyatar7233
    @arjankodiyatar7233 Рік тому +11

    જય શ્રી રામ 🙏🏻
    જય સીતા માતા 🙏🏻
    જય હનુમાન દાદા 🙏🏻🚩

  • @vishnurabari2938
    @vishnurabari2938 Рік тому +4

    ખુબ ખુબ અભિનંદન ખજૂરભાઈ ભગવાન તમને દીગાઆયુષ આપે👌

  • @Bhavesh2003yt
    @Bhavesh2003yt Рік тому +1

    vah khajur bhai bahu saras se video mane bahu gamyo

  • @THEONEINTHEHAT
    @THEONEINTHEHAT Рік тому +1

    Khub saras chhe ...javu to padshe jova . Ahithij Ma ane hanuman dada no ahesas thayo tame karavyo. Abhar🙏

  • @alpeshDabhi-wv5zg
    @alpeshDabhi-wv5zg Рік тому +12

    જય હનુમાનજી

  • @motimali120
    @motimali120 Рік тому +8

    ખૂબ ભગવાન ઠાકર જય ઠાકર આપે છે

  • @patelhasmukhbhai2989
    @patelhasmukhbhai2989 10 місяців тому +1

    બહુ સરસ ખજૂરભાઈ જય શ્રી રામ ❤

  • @user-xc7jc6cn7g
    @user-xc7jc6cn7g Рік тому +2

    જયમાતાજી ખજૂર ભાઈ ભગવાનછે હો

  • @Pking-dt5sh
    @Pking-dt5sh Рік тому +64

    ખજૂર ભાઈ ને ભગવાન માનતા હોય તો એક લાઈક

  • @sagarvatiyasagar6320
    @sagarvatiyasagar6320 Рік тому

    ખજૂરભાઈ ખુબ જ આનંદ થયો કે તમે આવું સરસ મજા નું શ્રીલંકા છે.ત્યા આપણા મા સિતાજી ની વાત સાંભળી ને ખુબજ આનંદ થયો.વિડીયો મા દઁશન કરાવ્યા તે પણ સારું લાગ્યું.અમે ત્યા ન જય સકિયે પણ તમે સારી રીતે બતાવ્યું એ સારી વાત છે.આપણાં ગુજરાતી ઓ માટે ગવઁ ની વાત છે કે ત્યા આપણાં માટે આ બધુ સાચવીને રાખ્યુ છે.ખુબ જ સરસ રહયોે છે શ્રીલંકા નો પવાસ અને સારી યાદ.જય માતાજી જયશ્રી કૃષ્ણ રાધે રાધે રાધે જય દ્વારકાધિશ.👏🖑🌹🌹😃😃😀😀😁😁

  • @jayeshphxbeast9894
    @jayeshphxbeast9894 Рік тому +1

    Jabardast place chhe superb 🔥🔥🔥🙌👏

  • @sagarbaraiya5755
    @sagarbaraiya5755 Рік тому +7

    જય માં ભવાની ❤❤❤❤

  • @raviramdevthala9102
    @raviramdevthala9102 Рік тому +3

    ઘેર બેઠા શ્રીલંકાના દર્શન કરાવી દિધા, ખુબ ખુબ આભાર, ખુબ પૂણ્ય કમાવી રહ્યા છો ખજુરભાઈ, નિરંતર આગળ વધ્યા કરો તેવી પ્રાર્થના 🙏

  • @jenish_780
    @jenish_780 Рік тому

    ખૂબ સરસ મજા આવી અમને દર્શન કરવા ખૂબ ખૂબ આભાર ખજુર ભાઈ

  • @jigarbarot1764
    @jigarbarot1764 Рік тому

    ખૂબ જજજજ સરસ ખજૂર ભાઈ શ્રી લંકા પ્રવાસ
    Good bhai good

  • @HiteshBarADA
    @HiteshBarADA Рік тому +14

    Proudly say we are Indians 🇮🇳🇮🇳 ! ❣️❤️❣️

  • @pankajkarena850
    @pankajkarena850 Рік тому +3

    જય માતાજી ખજુરભાઇ

  • @pragnamaster147
    @pragnamaster147 Рік тому +1

    ધન્ય છે ખજૂર ભાઈ તમને અને તમારી જનેતાને..

  • @rajendrachaudhary9440
    @rajendrachaudhary9440 6 місяців тому +1

    ધંનછે તમારી જનેતાને લાક લાખ વદંન છે ખજુર ભાઈ તમને 👍👍👍👌👌👌🙏🙏🙏🙏

  • @HiteshBarADA
    @HiteshBarADA Рік тому +41

    One of the best things about dude is that he never takes credit for himself when he achieves something. He always respect us,the audience, and his team,and he is always polite in all of his videos.We congratulate ourselves on this achievement.

    • @bhavikvloger
      @bhavikvloger Рік тому +2

      વાહ મારા વીરા ખજૂર ભાઈ આવી રીતે તમે બધા ફળ તારો અને ગરીબોની સેવા કરતા રહો

    • @chhaganchavda4206
      @chhaganchavda4206 Рік тому +1

      Maa 💓💓💓💓

  • @prabhabenukani4089
    @prabhabenukani4089 Рік тому +3

    જય સીતારામ ખુબજ સરસ ❤

  • @rudy122775
    @rudy122775 Рік тому

    Bhai bhai
    Khub saras varnan karyu chhe
    Dhanya chho khajurbhai 🙏 ♥️ ❤️

  • @kishanbavliya724
    @kishanbavliya724 Рік тому

    Khub khub saras khajur bhai darshan karava maa mate tamaro dil thi khub khub aabhar

  • @mdparmar7507
    @mdparmar7507 Рік тому +3

    🌹🌹🌹 જય હનુમાન દાદા🙏🙏🙏🙏

  • @vijaybaraiya4748
    @vijaybaraiya4748 Рік тому +3

    જય માતાજી

  • @jayesh2211
    @jayesh2211 Рік тому +1

    Supar bhuj. Gamiyu. Tamne lakh lakh 🙏🙏🙏

  • @kishan2831
    @kishan2831 Рік тому

    Ram lakhaman janki bolo jay hanuman ki khajurbhai jug jug jivo mara vira

  • @arohistudiogarajiya9347
    @arohistudiogarajiya9347 Рік тому +3

    જય સીતા માતા

    • @-qb5ku
      @-qb5ku Рік тому

      Khubkhub dhanyavad khajurbhai

  • @aai_mogal_chhoru__
    @aai_mogal_chhoru__ Рік тому +11

    કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે 🙏❤️

  • @darshanapatel1261
    @darshanapatel1261 Рік тому

    Jay hanuman dada. Real hero khajurbhai. Your simplicity is awesome. You are proud of gujarat.

  • @dimplemehta7030
    @dimplemehta7030 Рік тому

    Ek dam must video lagyo jai hanumanji jai sitaram

  • @PATHUBHAI1234
    @PATHUBHAI1234 Рік тому +17

    કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે❤❤

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 Рік тому +2

    જય શ્રી રામ ખજુરભાઈ ❤️👍🙏🙏

  • @namra54
    @namra54 Рік тому

    ખજૂર ભાઈ તમારો શ્રીલંકા નો પ્રસંગ અમને બહુ ગમ્યો છે સાચા

  • @nagjithakor1867
    @nagjithakor1867 Рік тому +1

    જય માતાજી ખજુરભાઈ પુરી ટીમ ને✅

  • @Panchal_Family.
    @Panchal_Family. Рік тому +1

    Khajur bhai mne tmaro aa vlog khub j saras lagyo
    Amne evu lagyu k ame j tya jai ne aavvya 🙏🏻

  • @mukesrathva2112
    @mukesrathva2112 Рік тому +1

    Khjur Bhai thmara vlog Dhekhv mate thrsirya se Ame Jay Guru Dev Datt

  • @parulatabhulapatel5992
    @parulatabhulapatel5992 Рік тому +1

    I ❤ Khjurbhai you are doing great Job 👏 Thanks 🙏 for Shree Lanka videos very nice tour I watched videos very nice 👍

  • @rameshshingadiya6456
    @rameshshingadiya6456 Рік тому

    જય દ્વારકાધીશ ખજૂર ભાઈ શ્રી લંકા નો વીડિઓ જોઈ ને ખુબ જ આનંદ થયો ખુબ ખુબ આભાર

  • @alkaaurmukeshkiduniya5665
    @alkaaurmukeshkiduniya5665 Рік тому

    Khjur bhai tamaro khub khub abhar tame amne sri Lanka ma sita Ram na darsan karywa amne khub sars lagyo god bless you bhai 🙏

  • @sanjaytalsaniya5686
    @sanjaytalsaniya5686 Рік тому +1

    અમે ઘરે બેઠા , ‌ શ્રીલંકા નાદશૅન ક્યાં વાહમારો ભાઈબહુ સરસ આવઆદશઍન કરાવતારેજો

  • @aniketgaund7086
    @aniketgaund7086 Рік тому +1

    Jai shree raam bohot achaa laga aap ka vlog 😊

  • @avinashpatel2723
    @avinashpatel2723 Рік тому

    Very nice khajur bhai jay mataji. Jay ma mogal🙏

  • @rakeshPatel-ey6il
    @rakeshPatel-ey6il Рік тому

    Mast laygu khajur Bhai jay mataji khajurbhai 🙏

  • @vilaskapadia2807
    @vilaskapadia2807 Рік тому

    Khajurbhai tame Amne ghar betha badha darshan karavi didha dhanyavad🙏🙏🙏
    Radhy radhy🙏🙏🙏🙏🙏🙏🙏 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @dharmishtharaval8439
    @dharmishtharaval8439 Рік тому

    ખૂબ ખૂબ સરસ આભાર જયશ્રી રામ જયશ્રી હનુમાનજી મહારાજ

  • @vilashbendholariya301
    @vilashbendholariya301 Рік тому

    જય.શ્રી.રામ.ખજુર.ભાઈ.અમને.શ્રીલંકા.બતાવી્તમને.ને.તમારા.મંમી.જાજા.વંદન

  • @chikupadvi7946
    @chikupadvi7946 Рік тому

    Ek dum jordar Nitin bhai

  • @komaltrivedi5598
    @komaltrivedi5598 Рік тому

    Khajur bhai tya aavani jarurat j nathi aamre tamara video thi j dil khush thayi gayu😘 ne sita mata na darshn ni anubhiti thayi gayi aame aahiya j🙏🙏

  • @solgamamehul2419
    @solgamamehul2419 Рік тому

    સારો લાગીયો વિડિયો
    ખજૂર ભાઇ અને ટીમ 😊😊

  • @sanjayvalva2920
    @sanjayvalva2920 Рік тому

    ખૂબ સુંદર ખજૂર ભાઇ જૂનાગઢ થી સજય ભાઇ

  • @nationalextrusion9898
    @nationalextrusion9898 Рік тому

    Khub Saras Khajurbhai Aaavij Rite mahiti aapta rehjo Ashokvatika Pehli var joy ane aamni Sanskruti avi adbhut rite varnan tame karyu khub khub dhanyavad tamne

  • @A_K_OFFICIAL-tp7zh
    @A_K_OFFICIAL-tp7zh Рік тому +1

    Jay shree Ram 🙏🏻 khajur bhai

  • @maastudio1285
    @maastudio1285 Рік тому

    ખુબ સરસ ખજુરભાઇ ખુબજ આગળ વધારે મારા દ્વારકાધીશ

  • @cndesai5954
    @cndesai5954 Рік тому +2

    વાહ ખજુર ભાઈ આપને ભગવાન ખુબ લાંબી આયુષ્ય અને સદાય નિરોગી રાખે એવી પ્રાર્થના❤🙏 જય સીયારામ 👏 જય મહાદેવ 🙏 જય કષ્ટભંજન દેવ 👏

  • @user-dr7yp6xb6m
    @user-dr7yp6xb6m Рік тому

    Jay shrre ram Ashok vatika joyne khub sarsh lagyu 6 khub anand Thayo 😇😇😇🙏🙏🙏 jay hnuman dad🙏🙏🙏 jay sita mata🙏🙏🙏🙏

  • @savighodadra-kb6lu
    @savighodadra-kb6lu Рік тому

    Khub saras sree Lanka se bhaijane ame tya pahuchi gaya hoi am lage se👌👌🙏🏻🙏🏻

  • @himanshubhadra5777
    @himanshubhadra5777 Рік тому

    Thank you so much mara bhai 🙏🙏🙏Aaje ame pan tamari sathe sita mata ne hanuman dada na darsan karya bahu j saru lagu ame pan dhay thayi gya🙏🙏🙏😊👍👌👌👌👌🙏🙏

  • @dipsinhmasani8866
    @dipsinhmasani8866 Рік тому

    ખુબ સરસ ખજૂર ભાઈ ધન્યવાદ

  • @niravmahant
    @niravmahant Рік тому

    શ્રી રામચંદ્રજી આપને સદાય આગળ વધારે અને ગુજરાતનું ગૌરવ વધે.એવા કાર્યો કરો અને ગુજરાતની વસુધા ને ગૌરવ અપાવો એજ શુભેચ્છા

  • @mukeshgiri5121
    @mukeshgiri5121 Рік тому

    ખુબ ખુબ ધન્યવાદ દાદા જયસીતામાતાજયહનુમાનદાદા

  • @reenarathwa7535
    @reenarathwa7535 Рік тому

    Khub sarsa khajur Bhai....tame khud bhagvan cho

  • @darshanasavla8760
    @darshanasavla8760 Рік тому

    God bless you khajur bhai tame amne jatra karavi srilanka ni

  • @thakorrameshji9451
    @thakorrameshji9451 Рік тому +1

    Jay mataji khajurbhai

  • @jashubenmithapara9248
    @jashubenmithapara9248 Рік тому

    ખૂબ સરસ તમે તો અમને આજે સીતામાતા અને અશોક વાટી કા ના દર્શન કરાવ્યા

  • @bannibaffeloform
    @bannibaffeloform Рік тому +1

    Jay Mataji khajur bhai

  • @rahuldarji6314
    @rahuldarji6314 Рік тому +1

    Love you khajur bhai

  • @sagarvora6613
    @sagarvora6613 Рік тому

    1 દમ સુપર વિડિયો ખજૂર ભાઇ બસ મોજમાં રહો અને મોજ કરાવતા રહો

  • @sanjayprajapati9934
    @sanjayprajapati9934 Рік тому

    ખજુરભાઈ ખુબ સરસ માહિતી આપો છો.
    હર હર મહાદેવ હર..
    પણ તમે એકલા નહી સાથે તમારા પત્ની ને આ સરસ જગ્યા બતાવો..તમારી જોડી રામ ...સીતા...થઈ કમ નથી...

  • @chandrikaupadhyay4790
    @chandrikaupadhyay4790 Рік тому

    Jay sri ram jay sita mata mane to avu lagyu bhai k hu tya jaine avi khub khub abhar bhai tamaro🙏 love you so much bhailu🙏

  • @reenabakher2345
    @reenabakher2345 Рік тому

    અમે તો jay નય sakiye પણ tame એમને ત્યાં દર્શન bauv mast rite karviya thank you so much khajur Bhai 😊😊😊

  • @pravinvagadiya5075
    @pravinvagadiya5075 Рік тому

    શ્રીલંકાનો પ્રવાસ બહુ સારો લાગ્યો અમે ત્યાં જાયી કે ન જાયી તેથી અમે આ વીડિયોમાં દર્શન કરી લીધા છે ખજૂર ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી