કેદારનાથ ૨૦૨૩ | Khajur Bhai VLOG | Jigli and khajur | Nitin Jani | Kedarnath | Kedarnath Track

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • App Download URL
    play.google.co...
    Web URL
    yatradham.org/...
    #yatradham #khajurbhai #nitinjani #chardham #haridwar #kedarnath

КОМЕНТАРІ • 3 тис.

  • @VIPULKUMARKHANIYA-pp3gp
    @VIPULKUMARKHANIYA-pp3gp Рік тому +82

    ખજૂર ભાઈ ને કોણ કોણ ભગવાન માને છે❤❤❤❤

  • @Vijay_jadav
    @Vijay_jadav Рік тому +691

    ગરીબો નો દેવતા મહાદેવ ના સાન્નિધ્યમાં જય કેદારનાથ 🙏🏻❤💞

    • @sunilpadvi8724
      @sunilpadvi8724 Рік тому +5

      Jay Kedarnath happy journey Khajur bhai

    • @sunilpadvi8724
      @sunilpadvi8724 Рік тому +3

      जय केदारनाथ आप सभी की परिवार हार्दिक शुभेच्छा

    • @vishaltrivedi4881
      @vishaltrivedi4881 Рік тому +2

      ઠાકર કરે એ ઠીક નું પૂરું ધર‌ બનાવ્યા નો‌ વિડિયો અજી આવ્યો નથી ખજુર ભાઈ😣

    • @chaudharisomabhai6222
      @chaudharisomabhai6222 Рік тому +2

      જય મહાદેવ

    • @VIPULKUMARKHANIYA-pp3gp
      @VIPULKUMARKHANIYA-pp3gp Рік тому +3

      જય મહાદેવ👌👍👏👏👏

  • @chiragkumartamakuwala
    @chiragkumartamakuwala Рік тому +95

    ધન્ય છે એ માં કે જેમને તમારા જેવા સુપુત્ર ને જન્મ આપ્યો....
    આટલાં સારાં સંસ્કાર આપ્યાં...
    હું આપ સૌને સત સત નમન કરું છું.
    ભગવાન આપ સૌને સલામત રાખે...
    જય કેદારનાથ 🙏
    જય માતાજી 🙏

  • @sanjelinosanedocomedy
    @sanjelinosanedocomedy Рік тому +323

    કોનું કોનું સપનું છે કેદારનાથ જવાનું 😍😘🏞️🏔️🏔️🏔️🏔️🏔️
    Har Har Mahadev 📿🪔

  • @rathvavijaybhaiishwarbhai9973
    @rathvavijaybhaiishwarbhai9973 Рік тому +86

    માનવ પ્રેમી, પશુ પ્રેમી , પ્રકૃતિ પ્રેમી , ધર્મ પ્રેમી ખજૂર ભાઈ ની જય કેદારનાથ...

  • @sigardharmeshmofficial9785
    @sigardharmeshmofficial9785 Рік тому +9

    આ જોઈ ને મારી આખો માં આસુ આવી જાય છે ભાઇ ધન્ય છે તમારી જનેતાને આવા દીકરાને જન્મ આપ્યોછે આવા આવા કામ કરીને એક misl બનાવો ખજૂર ભાઇ

  • @tirthrajshrimali7116
    @tirthrajshrimali7116 Рік тому +306

    ગુજરાતીઓ નું ગૌરવ અને ગરીબો ના મસીહા એવા પ્રિય ખજૂર ભાઇ ને શત શત નમન !...... મહાદેવ તમને એટલું ધન આપે કે જેથી આખું વિશ્વ ગરીબી થી મુક્ત થઈ જાય 🙏👑

  • @bharatchauhan9977
    @bharatchauhan9977 Рік тому +69

    ગરીબ અને નિરાધાર ના આધાર એવાં પ્રિય ખજુરભાઈ એ કેદારનાથમાં ઘોડાઓને એમનો પ્રિય ખોરાક ચણા અને ગોળ ખવરાવીને ધન્યતા અનુભવી. તેથી ખજુરભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન. જય હો કેદારનાથ. હર હર મહાદેવ.

  • @ajaysinhvadher1960
    @ajaysinhvadher1960 Рік тому +9

    ધન્ય છે તમારા માતૃશ્રી ને 🙏🏻 તમારા જેવા દીકરા ને જન્મ આપ્યો. 🙏🏻🙏🏻 Well Done Bhai Good Work Mahadev Bless You 🙏🏻

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 Рік тому +166

    ❤️❤️ખજૂર ભાઈ ને કોણ કોણ ગરીબના ભગવાન માને છેખજૂર ભાઈ ના માતા પિતા ને લાખ લાખ વંદન છે-આવા જ દીકરાને જન્મ આપે..ખજૂર ભાઈ ને કોણ લાઈક કરે છે.

  • @rashmikaparmar7302
    @rashmikaparmar7302 Рік тому +29

    Really heart touching... જીદંગી ની જે આનંદ ની અનુભૂતિ છે એ આ જ છે....કેદાર નાથ ના દર્શન ની સાથે સાથે આ જ તો સેવા છે...અને હું અહીંયા બેઠા બેઠા કેદાર નાથ નું આ દૃશ્ય જોઈ શકું છું. તમારો અને તમારી team નો ખુબ ખુબ આભાર .....

  • @ItsRCBking
    @ItsRCBking Рік тому +7

    नितिन भाई सर आप सच में गरीबों के भगवान और आप महान इंसान हो ऐसे ही गरीबों को मदद करते रहे थैंक यू सो मच खजूर भाई सर 🙏❣️❣️

  • @vasantthakor8442
    @vasantthakor8442 Рік тому +63

    God Bless You Bhai
    ભગવાન કેદારનાથ તમને હંમેશા ખુશ રાખે
    જય શ્રી કેદારનાથ 🙏

  • @akgohil5616
    @akgohil5616 Рік тому +29

    જીંદગીની પેલી ને છેલ્લી ઈરછા છે ખજૂરભાઈ ના દશઁન કરવાની..જય હો ખજૂરભાઈ 🙏🙏

  • @DINESHGADA
    @DINESHGADA Рік тому +6

    God Bless You Bhai
    ભગવાન કેદારનાથ તમને હંમેશા ખુશ રાખે
    જય શ્રી કેદારનાથ 🙏

  • @positiveshort2487
    @positiveshort2487 Рік тому +22

    જય કેદારનાથ 🙏🙏 ધન્ય છે નીતીનભાઈ તમને માણસો ની સેવા તો કરો છો પણ સાથે સાથે પસુની કરો છો
    ધન્યવાદ નીતીનભાઈ 👍👍👏👏🔥🔥

  • @shahmaulik2655
    @shahmaulik2655 Рік тому +23

    ખજૂર ભાઈ તમે પોતે શાક્ષાત ભગવાન છો... ભગવાન તમને ઘણુ આપે અને આવી જ રીતે તમે લોકો ની સેવા કરતા રહો.. જય કેદારનાથ 🙏

  • @aashubhaiya147
    @aashubhaiya147 Рік тому +2

    આપણે આપણી સાથે લઈને ગયેલા ટેન્ટ નાખવા ની પરમિશન આપે છે...??

  • @sanjayshihrajput9703
    @sanjayshihrajput9703 Рік тому +41

    બાબા કેદારનાથ તમને હજાર ગણુ કરી આપે અને તમને હંમેશા ખુશ રાખે એવી બાબા કેદારનાથ ના શરણો મા પ્રાથના જય શ્રી કેદારનાથ મહાદેવ 🙏

  • @JIMS-1003
    @JIMS-1003 Рік тому +93

    જય મહાકાલ જય કેદારનાથ.... ખજૂર ભાઈ તમે ખુશ રહો એ જ જોઈએ અમારે અને બધા ની સેવા કરતા રહો.... ખૂબ ખૂબ જીવો....

    • @mehulvaghela8129
      @mehulvaghela8129 Рік тому +4

      જય શ્રી કેદારનાથ બાબા
      હર હર મહાદેવ

    • @savangadhe3137
      @savangadhe3137 Рік тому +2

      Har har mahadev

    • @himmatdankhara1979
      @himmatdankhara1979 Рік тому +1

      *"સમય" ને ઓળખતા "પ્રસંગ" ને સાચવતા "માણસ" ને સમજાવતા અને "તક" ને ઝડપતા આવડી ગયું તો સમજ જો કે "જીંદગી જીતી ગયા અન જીવી ગયા"..* jay kedarnath
      *🌹 જય શ્રી મહાકાલ 🌹🙏*
      *શ્રી મહાકાલેશ્વર જ્યોતિ લિંગ જી ભસ્મ શ્રુગાર આરતી દર્શન (ઉજૈન)*
      *5 મે 2023 (શુક્રવાર )*
      *ll🌿સત સૃતી તાંડવઃ રચયિતા💐*
      *🌹નટરાજ રાજ નમો નમઃ🌸ll*
      *ll🌞હે આદ્ય ગુરુ શંકર પિતા* 🌺
      *🐍નટરાજ રાજ નમો નમઃ*.🐂ll*
      *🌹શુભ સવાર🌹* *🌹જય શ્રીકૃષ્ણ🌹* *||જય સિયારામ||*🇮🇳
      🙏 *હિંમત.જી.ડાંખરા*🙏

    • @himmatdankhara1979
      @himmatdankhara1979 Рік тому +1

      Jay kedarnath baba

  • @gusaidipgiriofficial1
    @gusaidipgiriofficial1 Рік тому +3

    નીતિન ભાઈ તમારા જેવા દાનવીર માણસ અત્યારે ઓછા પ્રમાણાં માં છે આત્યરે લોકો દેખા દેખી માં ધન વાપરે છે પણ કોઈ વ્યક્તિ ની મદદ નથી કરતા પણ જયારે તમારા આવા વિડિયો જોવે છે તો અમને પણ એક તમારા માંથી શીખવા મળે છે
    માટે હો ભગવાન શિવ ને પારાથાના કરીશ કે તમે આમજ લોકો ની અને જાનવરો ની સેવા કરતા રહો
    I am so proud of you sir
    You are may real inspiration in life
    Sir I pryeda to God your life is so long and healthy 🙏💗

  • @ManojParmar-qj2ro
    @ManojParmar-qj2ro Рік тому +30

    🕉️ નમઃ શિવાય 🙏🏻 જય કેદાર નાથ મહાદેવ નો જય 🙏🏻 બધા શિવ ભક્ત ને કેદા ર નાથ ની યાત્રા કરાવે ભગવાન ભોલે નાથ

  • @patanijagana2263
    @patanijagana2263 Рік тому +19

    સુપર જય માતાજી ખજૂર ભગવાન બની ને તમે પૃથ્વી પર આવી શક્યા ઘણું જીવો, 🙏🙏

  • @desaisandipsandip7207
    @desaisandipsandip7207 Рік тому +1

    ખજૂર ભાઈ આવો સરસ વિડિયો એક દ્વારકા નો પણ બનાવજો 👍🙏🙏🙏જયદ્વારકાધિશ

  • @dashrathrathod1879
    @dashrathrathod1879 Рік тому +39

    જય માતાજી જય કૃષ્ણ જય કેદારનાથ જય કષ્ટભંજન દાદા 🙏🏻

  • @journeytogther4247
    @journeytogther4247 Рік тому +26

    🙏જય સોમનાથ મહાદેવ 🙏
    જય બાબા કેદારનાથ 🙏
    ખજુરભાઈ ની સેવા આગળ શબ્દો ખૂટી જાય
    ખજૂરભાઈ ટીમને પ્રમાણ 🙏

  • @amitkumartalpada9738
    @amitkumartalpada9738 Рік тому +6

    અત્યાર ના કલયુગ માં તમે પણ ભગવાન થી કમ નથી કેમ કે અત્યારે લોકો જીવ લેવા ઈચ્છે છે અને તમે જીવ બચાવવા. જય કેદાર નાથ ❤

  • @kasumbi9590
    @kasumbi9590 Рік тому +25

    હર હર મહાદેવ જય પરશુરામ ભગવાન મહાદેવ સદાય ખુશ રાખે ભાઈ❤❤❤❤❤

  • @parimalashah3308
    @parimalashah3308 Рік тому +39

    ધન્ય છે તમારા માં બાપ ને જેમને ખુબ સંસ્કાર આપ્યા છે...ભાઈ તમેજ એક ઇશ્વર સ્વરૂપ છો...🙏🙏🙏

  • @Kundanchhatraliyadeesa
    @Kundanchhatraliyadeesa Рік тому +2

    ગરીબોના મહાનાયક

  • @ApurvaBuch
    @ApurvaBuch Рік тому +12

    જય ભોલેનાથ... નીતિનભાઈ, ખુબ જ સરાહનીય અને પ્રેરણાદાયક કામ કરી રહ્યા છો.
    મહાદેવ તમારું કલ્યાણ કરે. સૌ જીવોનું ભલું કરે..🙏💐

  • @sheetalnayka2414
    @sheetalnayka2414 Рік тому +14

    God tumne always happy rakhe aevi kedarnath ne 🙏🙏🙏Jay kedarnath

  • @mk..kobiya8373
    @mk..kobiya8373 Рік тому +3

    વા ખજુર ભાઈ વા તમે માણસોનૂ ધ્યાન રાખો છો સાથે પા્ણિઓનુ પણ ધ્યાન રાખો છો જય કેદારનાથ જય માંધાતા

  • @ritukoli1117
    @ritukoli1117 Рік тому +14

    🙏જય કેદારનાથ 🙏જય નિતીન સંર ની 🙏 મહાદેવ ખજુર ભાઇ ની સામે હર પલ રહૈ ❤ તમારા આવ નાર ભવિષ્ય મા તમે ખુશ રહો નિતીન સંર 🙏🙏🙏❤️

  • @gulamemustufamustufa4394
    @gulamemustufamustufa4394 Рік тому +16

    જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤

  • @jayeshsinhzala9072
    @jayeshsinhzala9072 Рік тому +2

    શત શત પ્રણામ મોટા ભાઈ ❤
    તમને કેદારનાથ હંમેશા ઉંચા હાથ રખાવે જેથી તમે લોકો ને હંમેશા સહાય અને સુવિધા આપતા રહે
    હંમેશા આગળ વધો મોટા ભાઈ ❤❤

  • @paththarchakuben1321
    @paththarchakuben1321 Рік тому +6

    વીધાથી મહેનત કરે તે રહી જાય અને પૈસા વાળા આવિ જાય આ સપના એક બેન પાપ ભાઈ મા બધાના સપના રોળાય છે સત્યનો સાથ આપો અને પારના કરતા આવજો તમને કેદારનાથ લાબી આયુષ્ય આપે અએજ પ્રથાના

  • @sagarvlogs111
    @sagarvlogs111 Рік тому +40

    જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી
    ભગવાન ને પ્રાર્થના..🙏

  • @mitulpatel6654
    @mitulpatel6654 Рік тому +1

    હર હર મહાદેવ જય કેદારનાથ જય ભોલે બાબા કી જય હો ખૂબ ખૂબ અભિનંદન ધન્ય હો ખજુરભાઈ તમને ખચ્ચર . ઘોડા પ્રત્પે ઉદાર ભાવના લાગણીઓ વ્યક્ત કરી અને ગરીબ પરિવારોને આર્થિક સહાય કરવા માટે ભગવાન તમને સદાય ધન સંપત્તિ ના ભંડાર ભરેલા રાખે એવી ભાવના સાથે ભોલે બાબા ના ચરણોમાં પ્રાર્થના જય કેદારનાથ

  • @vajaparesh1891
    @vajaparesh1891 Рік тому +10

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️

  • @king_of_Rabari
    @king_of_Rabari Рік тому +7

    જે જે ખજુર ભાઈ ને ભગવાન માનતા હોય તો લાઈક કરો 👌👌

  • @Gaming_boy_04yt
    @Gaming_boy_04yt Рік тому +7

    બધા ના સપનુ પુરૂ થાય કેદાર નાથ જવાનુ ❤❤❤❤

  • @rathodmahesh5071
    @rathodmahesh5071 Рік тому +13

    ખુબ ખુબ ધન્યવાદ ખજુર ભાઈ🙏 ઘરે બેઠા કેદારનાથ મહાદેવ ના દર્શન કરાવ્યા તે બદલ 🙏🙏જય હો કેદારનાથ મહાદેવ ની 🙏🙏🙏🙏

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 Рік тому +5

    ❤️ખજૂર ભાઈ-ને હંમેશા મહાદેવ ખુશખજૂરભાઈ હંમેશા મેલડી માં આગળ વધારે

  • @Khedutputrark1
    @Khedutputrark1 11 місяців тому +1

    Khajurbhai tame politics majodavo Ane vividh Kam Kari bratachar dur karo Kem ke tame divas koyanu khotu nathi Karu Ane karsoy nay .vividh seva Kari desno vikas karo.
    I shurpoted your party.

  • @kalpeshkumar50
    @kalpeshkumar50 Рік тому +9

    મહાદેવ ખજૂર ભાઈ ને જાજુ આપે અને કાયમ તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના 🙏 જય કેદારનાથ

  • @pacepackersgzb
    @pacepackersgzb Рік тому +6

    घोड़े ओर खच्चर की ऐसी सेवा आज तक नहीं देखी।
    धन्य हैं आप।
    बाबा केदारनाथ आपकी और आपकी टीम की सभी मनोकामनाएं पूर्ण करें।
    धन्यवाद।

  • @rahultalsaniya4249
    @rahultalsaniya4249 Рік тому +2

    Bhagwan Mataji tamaru saru kare Khajur Bhai

  • @વિક્રમજેઠવા

    જય કેદારનાથ નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન,🙏🙏

  • @sanjaybhaliya-ci5ym
    @sanjaybhaliya-ci5ym Рік тому +10

    જય કેદારનાથ

  • @arjunbainola5709
    @arjunbainola5709 Рік тому +3

    Bhagwaan kedar nath aap pe hamesh kirpa banaye rakhe 🙏
    (हर हर महादेव)
    From uttrakhand chamoli ❤🙏

  • @bharatbhaikanotara5596
    @bharatbhaikanotara5596 Рік тому +8

    હર હર મહાદેવ ❤️🙏 ખજૂર ભાઇ ❤️‍🩹🙏🙏

  • @Mr_World-Man
    @Mr_World-Man Рік тому +7

    हर हर महादेव खजूर भाई आप ऐसे ही महादेव की सेवा करते रहे जय श्री केदार ❤️🙏

  • @dv_5567
    @dv_5567 Рік тому +2

    Har har Mahadev 🙏🏻🕉️🔱🙌❤️
    Kajur Bhai ❤️🤗
    Chalo kajur Bhai sathe kedarnath ni trip thay gy

  • @mukeshjograna5744
    @mukeshjograna5744 Рік тому +5

    तुम्हारा जैसा कोई और कर ही नहीं सकता खजूर भाई👆🥰😍

  • @pankajbheda-d1i
    @pankajbheda-d1i Рік тому +4

    જય કેદારનાથ ભગવાન તમારી આયુષ્ય લાંબુ આપે.એજ પ્રભુ પાસે પ્રાર્થના

  • @lalodesai2257
    @lalodesai2257 Рік тому +1

    ખજુરભાઇ તમે ખૂબ સુંદર કામ કરોછો હુ એક દિવ્યાંગ છુ. અને હુ ચાહુ છુ કે તમે ગુજરાત મા દિવ્યાંગ ગો માટે કોઈ મોહિમ ચલાવો તેથી અમને જીવન જીવવામા ખુશી મલે.અને લોકો અમને સારી નજર થી દેખે. તમારો આભાર.

  • @cndesai5954
    @cndesai5954 Рік тому +17

    જય હો કેદારનાથ મહાદેવ ની 🙏 આપના થકી ભગવાન શ્રી મહાદેવ ના દર્શન કરવા મળ્યા એ બદલ આપનો દિલ થી આભાર ❤🙏❤️🙏

  • @sarvaiyastudio6486
    @sarvaiyastudio6486 Рік тому +7

    વાહ નીતિનભાઇ આપનો ખુબ ખુબ આભાર કે અમને ઘરે બેઢા બેઢાં ભગવાન કેદારનાથ નાં દર્શન થયા......👌👌👌👌👌👌આજે વિડિયો જોયા પસી એવું લાગી રહ્યું સે કે અમી પણ કેદારનાથ દાદા ની જાત્રા એ અવિયા હોય..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏જય કેદારનાથ ભગવાન......🙏🙏🙏🙏🙏🙏

  • @rahulsuthar4478
    @rahulsuthar4478 Рік тому +2

    जय हो मेरे परम आराध्य, भगवान श्री केदारेश्वर महादेव जी की 😍♥️🕉️
    Beautiful vlog.

  • @mahakalnikunj3859
    @mahakalnikunj3859 Рік тому +11

    🙏🥰 💞 જય કેદારનાથ 🕉 🚩🙏😘

  • @naynachaudhary445
    @naynachaudhary445 Рік тому +7

    જય કેદાર નાથ મહાદેવ 🙏🙏🙏🙏🙏🙏 🕉 નમઃ શિવાય 🙏🙏🙏

  • @KetanPatel-gs3wz
    @KetanPatel-gs3wz Рік тому +1

    જય દાદા.....નીતિનભાઈ તમને હૃદયથી ખુબ ખુબ અભિનંદન.... જે આપ મૂંગા પ્રાણીઓ માટે કાર્ય કરી રહ્યા છો અને અપીલ કરી રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન

  • @LauvkishPatel-zk2xv
    @LauvkishPatel-zk2xv Рік тому +8

    Khajurbhai is very humble
    Jai kedarnath❤

  • @anilgamit274
    @anilgamit274 Рік тому +4

    ખજુર ભાઈ જેવા માણસ ભારત માં દરેક ખુણામાં પરમાત્મા અવતારો આપે એવી શુભેચ્છા પાઠવી રામ રામ સાહેબ 🙏🙏🇮🇳

  • @hardeepgdv
    @hardeepgdv Рік тому +1

    Koi pan gujrati tamari vaat ne taali no sake tame amara dil ma raho 6o love you from my family ❤️ love you and Bhagwan mahadev tamne Amari Umer aape jai shree kedarnath ❤️

  • @nareshbajaniya3561
    @nareshbajaniya3561 Рік тому +5

    જય શ્રી કૃષ્ણ ❤️ જય શ્રી કેદારનાથ મહાદેવ 🙏 જય માતાજી

  • @rahulbamniya6857
    @rahulbamniya6857 Рік тому +4

    જય કેદાર નાથ ખજુર ભાઈ આમ તો નય દશૅન નય થાય પણ તમારા થિ થય ગયા 🙏🏻🙏🏽🙏🏾🙏

  • @acrobat9018
    @acrobat9018 Рік тому +1

    केदारनाथ धाम पहुंचने से पहले ही पुण्य कमा लिया आपने। हर हर महादेव।

  • @sandipsolanki465
    @sandipsolanki465 Рік тому +10

    જય હો બાબા કેદારનાથ 🙏🙏🙏

  • @laljibahukiya6441
    @laljibahukiya6441 Рік тому +1

    🙏🏔️ હર હર મહાદેવ 🗻📿જય હો કેદારનાથ મહાદેવ 🏔️ એવા અમારા ગુજરાત નુ ગવરવ 🫅અને જરૂરિયાત મેંદો ના મશિહા 🙏 ખજૂર ભાઈ અને તરુણ ભાઈ 🧑‍🤝‍🧑💐 કેદારનાથ મહાદેવ તમને ખૂબ લાંબુ આયુષ આપે અને તમારી બધી મનો કામના પૂર્ણ કરે 🙏🏔️

  • @mukeshchaudhary5599
    @mukeshchaudhary5599 Рік тому +12

    જય કેદારનાથ ભાઈ હર હર મહાદેવ ❤🙏

  • @anjugadhavi7166
    @anjugadhavi7166 Рік тому +7

    જય કેદારનાથ દાદા

  • @XyZ-ez6br
    @XyZ-ez6br Рік тому +1

    Police vala ne joy ne khajurbhai Hindi bolva lagya 😅

  • @Matrimaa_fficial
    @Matrimaa_fficial Рік тому +5

    જય માતાજી🙏🚩

  • @Gujrati-BG5
    @Gujrati-BG5 Рік тому +7

    હર હર મહાદેવ 🙏🏻🙏🏻

  • @jagdishrabari8215
    @jagdishrabari8215 Рік тому +1

    હે સર્વ શક્તિમાન મહાદેવ ધર્મ પ્રેમી પ્રકૃતિ પ્રેમી સદા સર્વદા ગરીબો સેવા કરનાર ખજૂર ભાઈ ને પ્રગતિ કરવજો 🕉️ હર હર મહાદેવ 🕉️🚩

  • @MAHIDASARJUSTATUS
    @MAHIDASARJUSTATUS Рік тому +4

    Excellent vlog khajur bhai ❤

  • @rameshsuthar33
    @rameshsuthar33 Рік тому +12

    જય માતાજી ❤

  • @Usa_2501
    @Usa_2501 Рік тому +3

    હર હર મહાદેવ જય કેદાર નાથ
    ભગવાન તમને ઘણું આપે

  • @sanjaybhaliya-ci5ym
    @sanjaybhaliya-ci5ym Рік тому +5

    જય માતાજી ખજુર ભાઇ

  • @bambhaniyaprakash1252
    @bambhaniyaprakash1252 Рік тому +6

    🎉🎉🎉❤❤ જય કેદારનાથ મહાદેવ🎉🎉🙏🙏🙏

  • @rasikjadav-zm5nv
    @rasikjadav-zm5nv Рік тому +1

    Mahadev tamne khub j dhan ape jethi a world garibi thi mukt thyi jay

  • @mehulvaghela8129
    @mehulvaghela8129 Рік тому +4

    જય શ્રી કેદારનાથ બાબા
    હર હર મહાદેવ

  • @rajubhai-bd9wz
    @rajubhai-bd9wz Рік тому +7

    જય બાબા કેદારનાથ.. હર હર મહાદેવના

  • @hematkateshiya
    @hematkateshiya 4 місяці тому +2

    જય કેદારનાથ નિતીન ભાઈ

  • @mrshivay1221
    @mrshivay1221 Рік тому +4

    જય ભોલેનાથ 🙏

  • @stockmarketletestnews941
    @stockmarketletestnews941 Рік тому +7

    જય કેદારનાથ 🙏🙏🙏🙏🙏

  • @Radhe_katre
    @Radhe_katre Рік тому +2

    I love गुजराती भाषा..😊❤️❤️❤️

  • @nimeshgamit929
    @nimeshgamit929 Рік тому +5

    હર હર મહાદેવ 🙏

  • @ajjubannaji6993
    @ajjubannaji6993 Рік тому +4

    🙏 હર હર મહાદેવ જય કેદારનાથ 🙏

  • @rs_fashion_hub_anand4540
    @rs_fashion_hub_anand4540 Рік тому +1

    જય માતાજી 🙏🏻🚩
    ખજૂર ભાઇ ❤
    તમને ભગવાન કેદારનાથ હંમેશા ખુશ રાખે તેવી પ્રાર્થના ને ગરીબ લોકો ની સેવા કરવાની શક્તિ આમે તેવી પ્રાર્થના બાબા ને ❤️🙏🏻
    🔱જય કેદારનાથ🙇🏻🙌

  • @pradipvanvi201
    @pradipvanvi201 Рік тому +4

    Jay kedarnath ❤

  • @Gujarativlogs
    @Gujarativlogs Рік тому +6

    જય 🙏કેદારનાથ હર હર મહાદેવ 🙏

  • @NIK_00
    @NIK_00 Рік тому +1

    Mara bro ni pan echa se kedarnath jvani to aenu pan sapnu puru thay ane tmaru sapnu puru thay aevi duva karish bro

  • @ANKITPATEL_12
    @ANKITPATEL_12 Рік тому +6

    જય કેદારનાથ દાદા❤

  • @vijayjakheliya6454
    @vijayjakheliya6454 Рік тому +4

    જય કેદારનાથ દાદા🙏🙏❤️❤️

  • @AtharvaOnlineStudyCentre
    @AtharvaOnlineStudyCentre Рік тому +1

    Jay ho gurudev 🚩
    Mahadev Jay ho kedarnath

  • @ROYALFAMILY277
    @ROYALFAMILY277 Рік тому +4

    જય કેદારનાથ દાદા 🙏🙏🙏🙏હર હર મહાદેવ 🙏🙏🙏

  • @PinkyHemen
    @PinkyHemen Рік тому +4

    જય માતાજી ♥️ 🙏
    હર હર મહાદેવ 🙏 😇 ♥️