સિદ્ધયોગી સાથે સંવાદ | કુંડલિની મહાશક્તિ નું વિજ્ઞાન | વિશ્વ યુધ્ધ ૩ ની તૈયારી

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • સિદ્ધયોગી સાથે સંવાદ | કુંડલિની મહાશક્તિ નું વિજ્ઞાન | વિશ્વ યુધ્ધ ૩ ની તૈયારી
    Bapu address :-
    Amargadh-Mendarda-Maliya Road, Near, Madhuvanti River, Mendarda, Gujarat 362260
    વિશ્વ યુધ્ધ ૩ ની તૈયારી | બાયો ફોટોન ફિલ્ડ ફેક્ટરી | ગીરનાર ના સંત
    ક્વોન્ટમ સ્પીડ રીડીંગ | દશરથ બાપુ ની સાથે
    વાતો | ગિરનાર ના સિધ્ધ યોગી
    ગિરનાર સાધના આશ્રમ
    ગિરનાર સાધુ
    girnar sadhu speech
    girnar sadhu interview
    girnar sadhu knowledge
    girnar sadhu speech
    dashrath bapu girnar
    quantum speed reading
    રહસ્યમય દુનિયા
    રહસ્યમય જાણકારી
    દશરથ બાપુનાં વક્તવ્યમાં તેઓ એકાગ્રતા અને ધ્યાનને અગ્રિમતા આપે છે અને અધ્યાત્મ એટલે પાઠ-પૂજા નહી પરંતુ ચોક્કસ નિયમ આધારિત એક વિજ્ઞાન છે તે વાતને સમર્થન આપે છે તે પણ કેમિસ્ટ્રીનાં શબ્દોનો ઉપયોગ કરીને.
    તેઓ વ્યક્તિની આધ્યાત્મિક કક્ષા પ્રમાણે વિવિધ ડાયમેન્શન્સની વાત કરે છે જેમ કે તેમનાં શબ્દોમાં:
    - One Dimension PLACE,
    - Two Dimension TIME,
    - Three Dimension SPEED,
    - Four Dimension CONTROL,
    - Five Dimension METAL,
    - Six Dimension LIGHT,
    - Seven Dimension ધ્વનિ તરંગ,
    - Eight Dimension ઇથર,
    - RANDOM-ENERGY-FREQUENCY અને VIBRATION.
    તેઓ કહેતા હોય છે કે તેઓ પોતે Zero Dimension મા છે.
    Consciousnessનાં પણ વિવિધ લેવલની તેઓ વાત કરે છે જેમ કે,
    - Simple Consciousness
    - Self Consciousness
    - Cosmic Consciousness
    - Sixth Sense
    - Awareness
    - Supreme Cosmic Consciousness
    તેમનાં વાયરલ થયેલ વિડીયોમાં સૌને આકર્ષિ ગયેલ તે વાત “ક્વોન્ટમ સ્પીડ રીડીંગ”ની હતી જેમાં તેઓ કહે છે કે Conscious Mindથી ૧૦૦ શાસ્ત્ર, ૧૮ પૂરાણ, ૫૨ ઉપનિષદ, ૧૦૮ સ્મૃતિઓ અને ૪ વેદને વાંચવા અને ગ્રહણ કરવા તે શક્ય નથી. તેનાં માટે તેઓએ યોગ થકી “ક્વોન્ટમ સ્પીડ રીડીંગ” નામનું વર્ઝન પ્રાપ્ત કરેલ છે જેના થકી રાત્રે સુતી વખતે પુસ્તકને તકિયા નિચે રાખી દેવાનું અને સવારે તે Subconscious Mind દ્રારા વંચાઇ ગયું હોય. આ મુદ્દાએ ખાસ્સી એવી ચર્ચા જગાવેલ અને તેમને મળવા ગયેલ લગભગ વ્યક્તિએ આ બાબત વિશે પૃચ્છા કરેલ તેમજ અમુક લોકોએ ચેલેન્જ પણ કરેલ. તેઓ કહે છે કે Conscious Mind એ સ્વર અને વ્યંજનની ભાષા છે અર્થાત કે સાઉન્ડની ભાષા જ્યારે Subconscious Mindની ભાષા visualizationની છે. ક્વોન્ટમ સ્પીડ રીડીંગને તેઓ આજ્ઞા ચક્રની જાગૃતિ સાથે સરખાવે છે.

КОМЕНТАРІ • 33

  • @user-wr4wm6fc7h
    @user-wr4wm6fc7h Місяць тому +1

    આ વાત. સત્ છએ બાપુ

  • @ravalhasmukh4518
    @ravalhasmukh4518 Місяць тому

    જય ગુરુદેવ

  • @rajsinhrathod4616
    @rajsinhrathod4616 Місяць тому

    દશરથબાપુ અને હસગીર બાપુ તો આપણી સનાતન ધર્મ ની ધરોહર કહેવાય. બાપ આપને શત શત નમન.

  • @balvantkthakor546
    @balvantkthakor546 5 місяців тому +1

    જય હો ગુરુદેવ પ્રભુ અમને તમારા ચરણોમાં સમર્પિત કરજો 🙏🙏🙏

  • @kalubhahamirjimahiya5744
    @kalubhahamirjimahiya5744 5 місяців тому +2

    સિદ્ધ પુરુષ યોગી આને કહેવાય

  • @prakashraval2669
    @prakashraval2669 4 місяці тому

    પરમ પૂજનીય બાપુના ચરણોમાં પ્રણામ ભારત દેશની ભૂમિ આપણા જેવા મહાન સંતો થ્રી શોભાયમાન છે

  • @hirenpatelhirenpatel8789
    @hirenpatelhirenpatel8789 5 місяців тому +1

    Om guru om
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @viralvlogs-qz2rj
    @viralvlogs-qz2rj 5 місяців тому +1

    Jay ho dasrath bapu😢

  • @mahendrasinhraulji2574
    @mahendrasinhraulji2574 5 місяців тому +1

    BAPU NE SASHTANG DANDVAT PRANAM KAHEJO..JAY GIRNARI🎉🎉🎉

  • @user-ti6zq6dk9x
    @user-ti6zq6dk9x 5 місяців тому +1

    Jay girnari bapu

  • @ketanshah1875
    @ketanshah1875 5 місяців тому +1

    JAY GURUDEV JI JAY DADA GURUDEV JI ,JAI GIRNARI

  • @divyadarshan0ptical386
    @divyadarshan0ptical386 5 місяців тому +1

    JAY GIRNARI BAPU
    ........

  • @alkeshpatel247
    @alkeshpatel247 5 місяців тому +1

    Jay girnari bapu ji

  • @vipulbusa1595
    @vipulbusa1595 5 місяців тому +1

    મોજ

  • @prakashboricha66
    @prakashboricha66 5 місяців тому +1

    બાપુને નમન....🙏🙏

  • @palvd
    @palvd 5 місяців тому

    જય શ્રી ગુગળીયા દાદા

  • @rinkudesai9225
    @rinkudesai9225 5 місяців тому +2

    🎊🎉🔱🙏

  • @nnrabari3788
    @nnrabari3788 5 місяців тому +1

    🙏🙏

  • @nitamody8917
    @nitamody8917 5 місяців тому +1

    🙏🙏🙏🙏🙏

  • @havaasha3325
    @havaasha3325 5 місяців тому

    JAY GURUJI

  • @amithingarajiya2114
    @amithingarajiya2114 3 місяці тому

    Bapu nu nak dabavi rakho to khabar pade , emni to kunlini jagrut thay gay 6e ne

  • @pravinsinghrajpurohit4791
    @pravinsinghrajpurohit4791 5 місяців тому +1

    ❤नमन

  • @Suresh-jp3qo
    @Suresh-jp3qo 5 місяців тому +3

    નમન બાપુ ને 🪔🪔

  • @KJ._.Corner
    @KJ._.Corner 5 місяців тому

    Hansgiri bapu no video banavo e pan khub knowledge che
    Shivratri na mela ma emna interview bv viral thaya

  • @hirenpatelhirenpatel8789
    @hirenpatelhirenpatel8789 5 місяців тому +2

    Namskar
    Pranam
    Om guru om
    Bapune malva avva darsane avva avisakai ?

  • @NarendraKorat
    @NarendraKorat 5 місяців тому

    ❤❤❤

  • @jayeshPatel-vd8mi
    @jayeshPatel-vd8mi 5 місяців тому +1

    Address apo ne bhai

  • @sagatadesara571
    @sagatadesara571 5 місяців тому +1

    Adrees bapu nu

    • @khimgibhai
      @khimgibhai 5 місяців тому +1

      શતશતનમનમાહાતમા

  • @vipulbusa1595
    @vipulbusa1595 5 місяців тому +1

    મોજ

  • @bharatbhaitejani2851
    @bharatbhaitejani2851 5 місяців тому +1

    🙏🙏🙏🙏🙏