સિદ્ધ યોગી શ્રી દશરથબાપુ નું ઇન્ટરવ્યૂ ભાગ 01 || Sidhdh Yogi Shree Dasharath Bapu Interview Part 01

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 264

  • @vijaychauhanofficialgujara49
    @vijaychauhanofficialgujara49 8 місяців тому +17

    શ્રી દશરથ બાપુ એટલે સાચા સિદ્ધ પુરૂષ સાચી વાત સમાજ સમક્ષ મુકવાનું અદભુત સાહસ ધરાવનાર
    આવા યોગી મળવા અઘરા છે ઍક ઍક વાત મા સચ્ચાઈ છલકે છે.. શ્રી દશરથ બાપુ ને લખ લખ વંદન 🙏🙏

  • @indian-soap
    @indian-soap 4 місяці тому +5

    વાહ કોળી સમાજ નું ગૌરવ બાપૂ અને તમો જે જ્ઞાન નિસ્વાર્થ ભાવે જે સમજાવી રહ્યાં તે ખૂબ આનંદ આવ્યો

  • @બળવંતભાઈપ્રજાપતિ

    ❤ દશરથ બાપુનું આદ્યાત્મિક જ્ઞાન બહું ઊંચુ છે.ધન્યવાદબાપુ.પ્રણામ.❤

  • @HiteshKarad-wq4kg
    @HiteshKarad-wq4kg 9 місяців тому +13

    બાપુને કોટીકોટી વંદન. 🙏
    બાપુએ સત્યસનાતન સંસ્ક્રુતીના વૈજ્ઞાનીક અભિગમનું જે સુક્ષ્મતાથી અને સરળતાથી વર્ણન કર્યું છે તે કદાચ જાહેરમા કોઈ સાધુસંતને આ સત્ય સમજાવતા નથી સાંભળ્યા. લગભગ બધા અવળી દીશામાજ લઈ જાય છે. સત્ય એજ સનાતન છે અને સનાતન એજ આખરી સત્ય છે.

  • @b_j_kakadiya_Royal
    @b_j_kakadiya_Royal 9 місяців тому +7

    ખુબ સરસ ધન્યવાદ વિજયભાઈ બાપુ ને સાંભળા વાની મઝા આવી

  • @bharatsinhchudasama9995
    @bharatsinhchudasama9995 4 місяці тому +7

    વાહ બાપુ વાહ, જ્ઞાન ની ગંગા હો, મોજ પડી ગઈ બાકી.
    જય ગીરનારી 🙏👑🚩

  • @ranjitbhaimori2582
    @ranjitbhaimori2582 9 місяців тому +9

    વાહ વીજય ભાઈ બોવ સરસ
    દશરથ બાપુ સાથે સંવાદ મજા આવે

  • @dhirubhaimer7758
    @dhirubhaimer7758 9 місяців тому +1

    Very nice philosophy સાંભળીને નવી ઉર્જા પ્રાપ્ત થય

  • @RaviUpadhyay-c8o
    @RaviUpadhyay-c8o 9 місяців тому +6

    જય ગિરનારી બાપા પ્રણામ હૃદય ❤️ થી
    ધન્યવાદ દર્શન

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 9 місяців тому +6

    જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ અભિનંદન

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 9 місяців тому +62

    વિજયભાઈ વિડિયો બે વખત સાંભળ્યો 🌹બાપુએ ખુબ જ સરસ વાત કરી વિગ્યાન સાથે આધ્યાત્મિક ખુબ સરસ બાપુ ના બે. ત્રણ. એપીસોડ. બનાવના વિનંતી 🙏 આપણા દેશનાં આવાં મહાન સંતો ને કોટી કોટી પ્રણામ 🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹

    • @DadubhaiChopda
      @DadubhaiChopda 9 місяців тому +1

      વિજયભાઈ ને અને આપણા સાધુ સંતો ને કોટી કોટી વંદન

    • @nakumhanubha1178
      @nakumhanubha1178 7 місяців тому +1

      6:51

    • @harjibhaibavaliya5472
      @harjibhaibavaliya5472 2 місяці тому

      કયા આશ્રમ આવેલો છે

    • @arvindsangani4895
      @arvindsangani4895 2 місяці тому

      બ્રહ્મ જ્ઞાન માટે એક પરિક્ષા છે એવુ અનુભવી સાધક કહે શે
      ઈમાનદારી ને સત્કર્મ બે વિચય છે બેઉ 100 % લાવે કે આવે પાસ થાય પછી આત્મદર્શન થાય છે પછી પરમાત્મા ની યાત્રા સાલુ થાય છે ને ટુક સમયમાં પરમ સુખ પ્રાપ્ત થાય છે ❤

  • @varshasolanki7389
    @varshasolanki7389 4 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ બાપુજીને એટલે શું કૃપા કરી સમજાવશો ધન્યવાદ

  • @punamparmar9365
    @punamparmar9365 9 місяців тому +1

    વિજયભાઈ બહુ સરસ બાપુ શ્રી દશરથજી મહારાજ ને ચરણે કોટી કોટી પ્રણામ

  • @jakhubhailimbani6956
    @jakhubhailimbani6956 9 місяців тому +5

    જય જય શ્રી રામ જય બરંગબલી ની જય હો હર હર મહાદેવ કી જય હો

  • @જયસુખપીપરલા
    @જયસુખપીપરલા 9 місяців тому +8

    બાપુ નો આશ્રમ કય જગ્યાએ આવે તો દર્શન કરવા જય શકાય

    • @avichalughreja1123
      @avichalughreja1123 9 місяців тому

      બીજા ભાગમાં બધી વિગત આપી છે.

  • @sudhirkotecha9202
    @sudhirkotecha9202 9 місяців тому +3

    નાદાનુસંધાન નો અનુભવ અમારા પરિચય મા અમને ઘણા ને છે બાપુ ની વાત સાથે સહમત બે કામ સાથે ન થઈ શકે ..નમસ્કાર

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 9 місяців тому +6

    બાપુએ છેલ્લે ખુબ સરસ વાત કરી કર્મ બાબતે....👍🏻🌹

  • @l.n.chauhan4765
    @l.n.chauhan4765 5 місяців тому +4

    આ કોળી ના દીકરા સે બાપુ ધોળકા ના... જય હો સિદ્ધ સંત ને .🙏🙏🙏🙏

  • @dinubhaichaudhari2542
    @dinubhaichaudhari2542 3 місяці тому

    હરિ:ૐ
    જય ગિરનારી બાપુ
    દશરથગિરીબાપુની જય હો🎉🎉

  • @ganpatjadav9634
    @ganpatjadav9634 Місяць тому

    સરસ બાપુ

  • @inderrajl.choudhary1333
    @inderrajl.choudhary1333 25 днів тому

    जय गिरनारी, जय गुरु देव 🙏

  • @rajnikantvyas3466
    @rajnikantvyas3466 9 місяців тому

    બહુજ સરસ રીતે બાપુએ સમજાવયુ છે અને પ્રશ્રનો બહુજ સરસ રીતે પુછયા છે

  • @manharvasava4854
    @manharvasava4854 9 місяців тому

    Bahu saras bapu koti koti pranam tamane,paheli vakhat tamara darshan thaya ganu giyan tamara pase janava jevu 6e,🎉

  • @rathodkamabha8936
    @rathodkamabha8936 3 місяці тому

    ❤ સતગૂરૂ કૃપા હિ કેવલમ 🙏🌹🙏
    સાધુ શ્રી દશરથબાપુ નો આશ્રમ ક્યાં આવેલો છે તે જણાવવા કુપા દ્રષ્ટિ કરશોજી સાહેબ જો મોં નં હોય તો આપવા ક્રુપા દ્રષ્ટિ કરશોજી સાહેબ
    ❤ સતગૂરૂ કૃપા હિ કેવલમ 🙏🌹🙏

  • @VijayeshMehta
    @VijayeshMehta 9 місяців тому +9

    સિદ્ધિ ને પચાવવી સહેલી નથી. આ હું પણ અનુભવે કહું છું.

  • @દર્શન-ળ8ત
    @દર્શન-ળ8ત 9 місяців тому +6

    આશિષ બાપુ નાં બાપા સીતારામ વાલા વિજય ભાઈ 🙏🙏

  • @mehtabsingh4456
    @mehtabsingh4456 9 місяців тому +4

    पूज्य बापू श्री के चरणों में नमन् अरपण करता हूँ जी।

  • @ParmarNaval-q8e
    @ParmarNaval-q8e Місяць тому

    Jay gurudev ji

  • @kks8408
    @kks8408 Місяць тому

    वेद विज्ञान ने खुबज सरल गुजरती शब्दों मा बापु रजु करें छे

  • @hemanepiplava850
    @hemanepiplava850 9 місяців тому

    ખૂબ સરસ બાપુએ સમજણ આપે છે આ ગયાન ખુબ સરસ જણાવયુ બાપુ

  • @Hanshgiri1990
    @Hanshgiri1990 9 місяців тому +3

    आवा सिद्ध महात्मा ने कोटि कोटि वंदन
    महंत हंसगिरीजी महाराज

  • @krgohel6000
    @krgohel6000 7 місяців тому +3

    संत संत गुरुजी ने नमस्कार प्रणाम करता हूं विज्ञान से ज्यादा ज्ञान है

  • @narsinhnandava4478
    @narsinhnandava4478 9 місяців тому

    Tirth Bapu Nu Gyan Lavva Badl Aaabhar🎉...
    Thankyou 🎉 for This..

  • @divyapithadia2085
    @divyapithadia2085 9 місяців тому

    Koti koti naman bapu ne ane bhai shree e saras savalo puchhi darek vyakti ne sikshan aapyu chhe😊...dhanywad guruji

  • @shobhnajoshi4761
    @shobhnajoshi4761 9 місяців тому +2

    Vah saras bhai

  • @jagdishkaneria6473
    @jagdishkaneria6473 9 місяців тому

    બાપુ સત્ સત્ નમન. આપની અંદર બિરાજમાન પરમાત્મા ને અત્યંત ભક્તિપૂર્વક પ્રણામ. જય ભગવાન. 🙏🙏🙏 બાપુ ને મળવાની ખુબજ ઇચ્છા છે.

  • @Sanjaygoswami2463
    @Sanjaygoswami2463 9 місяців тому +1

    wahh vijay bhai dhanyawad hriday thi🙏🙏

  • @ArunChauhan-qv2zk
    @ArunChauhan-qv2zk 6 місяців тому

    Super,Jay Guruji🙏🙏

  • @milanmonpara5968
    @milanmonpara5968 9 місяців тому +4

    24:30 bapu has concluded essence of video. Bapu is treasure of great knowledge of consciousness.

  • @bimaldave1533
    @bimaldave1533 5 місяців тому

    વિજય ભાઈ તમને અભિનંદન🎉

  • @ashokbarad9426
    @ashokbarad9426 9 місяців тому +10

    બીજું બધું તો ઠીક પણ છેલ્લે કર્મ નો સિધ્ધાંત ની વાત સાવ નકારી દીધી એ વાત યોગ્ય ના લાગી કર્મો નો કઈ મહત્વ ના હોય તો કર્મ ના સિદ્ધાંત વિશે વધારે વિસ્તાર થી સમજાવવું જોઈએ હતું

    • @nipunabhatt9405
      @nipunabhatt9405 8 місяців тому +1

      હા.... કર્મ ના સિદ્ધાંત થી જ તો આપણું ભાગ્ય બંધાય છે....

  • @rkparajuli9982
    @rkparajuli9982 4 місяці тому +1

    om nama:shivaya jaya hos gurudev hjrko jaya jaya hos prabhu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dharmeshbhaikoli2980
    @dharmeshbhaikoli2980 9 місяців тому

    જય ભગવાન... અદ્ભૂત... ખુબ સરસ 🙏🙏🙏

  • @ramabenbaraiya9278
    @ramabenbaraiya9278 9 місяців тому +2

    dr mahadevbhai ni kthama sabhliya hta jay shree krishna jay gurudev 🙏🙏🙏🙏🙏

  • @anilgoltar6827
    @anilgoltar6827 3 місяці тому

    Super vat shan't maharaja shree manan Narayan ki jay ho

  • @kanusdabhi9566
    @kanusdabhi9566 9 місяців тому +3

    જય ગિરનારી બાપુ... જય ગુરૂદેવ...

  • @bimaldave1533
    @bimaldave1533 5 місяців тому

    પૂજય દશરથ બાપુ ને વંદન 🙏

  • @radhesyamtrivedi9012
    @radhesyamtrivedi9012 9 місяців тому

    સરસ ખુબ ખુબ આભાર બાપુ.

  • @krgohel6000
    @krgohel6000 7 місяців тому

    ऐसा संतों कभी कभी सुननें मिलते हैं भागय में होता है तो मिलता है जय श्री राम जय श्री कृष्ण हर हर महादेव शंभु सदा शिव शक्ति

  • @chandrikabenraval1898
    @chandrikabenraval1898 7 місяців тому +2

    જય ગુરુદેવ પ્રણામ

  • @anjusingh-qr3jw
    @anjusingh-qr3jw 9 місяців тому

    Awesome video bhai g jo guru g..k darshan..satsang praapat hua....thanks from chandigarh. Eska Hindi version b bnaiye please...Or translate it please.

  • @vejiahir8945
    @vejiahir8945 9 місяців тому +1

    Om Shanti Bapu

  • @rameshmavjibhai1057
    @rameshmavjibhai1057 3 місяці тому +2

    બાપુ કોળી સમાજ નહિ માનવ સમાજ નું ગૌરવ છે. ધરતી માતા નું ગૌરવ છે.

  • @dineshvandur4506
    @dineshvandur4506 9 місяців тому +2

    સરસ

  • @v.kgadhiya2755
    @v.kgadhiya2755 6 місяців тому

    સરસ બાપુ જય નારાયણ

  • @jagdishkaneria6473
    @jagdishkaneria6473 9 місяців тому +4

    બાપુ મને પ્રભુ મીલન કી પ્યાસ છે. સત્ય ની પ્યાસ છે .પરમ ની પ્યાસ છે. કેવળ પરમાત્મા ઉપલબ્ધી ની અનુભુતી કરવા સિવાય આ જગત ની કોઇપણ વિનાશી ચીજ મને જોઇતી નથી. પ્રણામ પ્રભુ.🙏🌹🙏

    • @pravinchavda9226
      @pravinchavda9226 9 місяців тому

      સારા વિચારો છે આ સમય મા

    • @DevrajMakavana-ks7xs
      @DevrajMakavana-ks7xs 8 місяців тому

      .jegdishe bhai..sitaram.
      Piya milnki pyas to muj
      Bechepn se lgi hei nind
      Jitnese kus hota hei ye
      To kus kus semj me ata
      Hei.........lekin.

    • @DevrajMakavana-ks7xs
      @DevrajMakavana-ks7xs 8 місяців тому

      Usme setseng bhut jruri
      Hota hei ek bat to chokks hei ki h
      oga to isi menushey jenme hi hoga

    • @DevrajMakavana-ks7xs
      @DevrajMakavana-ks7xs 8 місяців тому

      Hum ek dusre aapse me mile to kus ujas hove kisike pas kei kus
      Hei dusre pas kei kus he uska menthen.........
      .......kernese..........🎉❤

    • @arvindsangani4895
      @arvindsangani4895 2 місяці тому

      ખાલી વિચાર થી નહીં થાય વર્તન માં ઉતારવું પડશે નધધી અધ્યાસ કરવો પડે

  • @hardikchaudhary7837
    @hardikchaudhary7837 5 місяців тому

    Jay Ho bapuni

  • @rathodkamabha8936
    @rathodkamabha8936 3 місяці тому

    સાધુ સાધુ સાધુ સાધુ હોતાં હૈ સાધુ ની કોઈ જાતિ નથી હોતી માટે ક્રુપા દ્રષ્ટિ કરી ને કોઈ સમાજ સાથે જોડવા ઉચીત નથી માટે માનવ નો ધર્મ મહા માનવ ધર્મ છે જે પોતાનો સ્વ ધર્મ એટલે માનવ સર્વનું કલ્યાણ મંગલ કરે અને સર્વ નું જેમાં કલ્યાણ સબ સુખી અને સમૃદ્ધ નિરોગી રહે સબકા મંગલ સબકા કલ્યાણ સબ નિરોગી રહે બહું જન હિતાય બહુજન સુખાય જેમાં સમાનતા સમદ્રષ્ટિ સમન્વય સમદ્રષ્ટિ મિત્ર તા સમર્પણ અને શિલ સંતોષ દયાન મોન પ્રજ્ઞના ને કરૂણા પ્રેમ ભાવ સત્ય આધીન તા સમર્પણ આવું જે ભિતર ભય મુક્ત ઑનલાઇન સાધના અને અંતર જ્યોત સ્વયંભુ પ્રકાશીત પોતેજ અપો દિપો ભવ તું તારો ખુદનો પ્રકાશ બની જા

  • @dhadhodaraashokbhai9169
    @dhadhodaraashokbhai9169 7 місяців тому

    जय हो

  • @ashabharti6051
    @ashabharti6051 9 місяців тому +2

    Ďhany ho Bapu koti koti vandan 🙏🙏🙏🙏🙏

  • @laljighoghari9270
    @laljighoghari9270 9 місяців тому +1

    જય હો

  • @manjularamani2454
    @manjularamani2454 22 дні тому

    મે 7આવર્તન ઊન્નમન્નીધ્યાન ના કર્યા હવે8મુ ધયાન ચાલે છે ,હવે શું ધ્યાન કરું તે બાપુને પૂછશો.

  • @elitegamer3941
    @elitegamer3941 9 місяців тому +2

    વાહ બાપુ મોજ આવી જાય એવી વાત જાણી બાપુ કોટી કોટી વંદન જય હો મહાદેવ હર

  • @mahendrarathod7094
    @mahendrarathod7094 9 місяців тому +1

    જય ગિરનારી બાપા

  • @havaasha3325
    @havaasha3325 4 місяці тому

    Thanks

  • @sprajgor4623
    @sprajgor4623 3 місяці тому

    હા બાપજી નો જે અભ્યાસ છે ને તે ખરેખર ડોક્ટરના જેવો અભ્યાસ છે❤

  • @arvindsangani4895
    @arvindsangani4895 2 місяці тому

    બ્રહ્મ જ્ઞાન માટે એક પરિક્ષા છે એવુ અનુભવી સાધક કહે શે
    ઈમાનદારી ને સત્કર્મ બે વિચય છે બેઉ 100 % લાવે કે આવે પાસ થાય પછી આત્મદર્શન થાય છે પછી પરમાત્મા ની યાત્રા સાલુ થાય છે ને ટુક સમયમાં પરમ સુખ પ્રાપ્ત થાય છે ❤
    બાકી કોઈ રસ્તો છે નહી વાતુ છે

  • @mahendrasinhraulji2574
    @mahendrasinhraulji2574 9 місяців тому

    BAPU NE SASHTANG DANDVAT PRANAM 🎉🎉

  • @dharmikparmar9773
    @dharmikparmar9773 7 місяців тому

    સંત શ્રી દશરથ બાપુ સત સત નમન

  • @MahendraPatel-k5s
    @MahendraPatel-k5s 9 місяців тому +1

    Good interview..

  • @shivshakti99999
    @shivshakti99999 9 місяців тому

    Namah Shivay.....Bapu.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jaydipkhuman2712
    @jaydipkhuman2712 5 місяців тому

    દશરથ બાપુ જય હો

  • @tuljabenchhabhaiya8276
    @tuljabenchhabhaiya8276 3 місяці тому

    JAH. GURUDEV

  • @harshachudasma7445
    @harshachudasma7445 9 місяців тому +1

    🙏आ बापू कया गाम ना छे विजय भाई

  • @DilipThakkar602
    @DilipThakkar602 9 місяців тому +1

    જય ગુરૂદેવ નમન સાદર વંદન પ્રણામ.

  • @somnathlohar6796
    @somnathlohar6796 7 місяців тому

    જયગુરૂદેવ વિજયભાઈ

  • @prajapatimanubhai8271
    @prajapatimanubhai8271 2 місяці тому

    जयनारायण

  • @anilvachhani8155
    @anilvachhani8155 9 місяців тому

    Wah vijay bhai wah

  • @chandrakantbhaithakar5952
    @chandrakantbhaithakar5952 9 місяців тому +1

    Om Maha purushay namah jay gurudev apna charnoma koti koti dandvant pranam namskar jay gurudev

  • @pilukiyamukesh3889
    @pilukiyamukesh3889 9 місяців тому +1

    Jay ho guru dev Jay ho

  • @dgvagheladgvaghelaVaghel-be7oy
    @dgvagheladgvaghelaVaghel-be7oy 9 місяців тому

    Jay Ho girnar bapu 🚩🇮🇳🙏

  • @kuldeepjethaloja
    @kuldeepjethaloja 9 місяців тому

    અદ્ભુત

  • @bharatbhaidharaiya7530
    @bharatbhaidharaiya7530 9 місяців тому

    Wah ❤❤❤

  • @mayurbajrangi9063
    @mayurbajrangi9063 8 місяців тому

    Har har mahadev
    Jay shree guru dev
    Jay shree guru dat
    Jay mataji
    Jay shree krishna
    Har har mahadev
    Radhe radhe
    Ram laxman janki jay bolo hanuman ki

  • @indiragoswami9238
    @indiragoswami9238 9 місяців тому +2

    Mahadev har 🙏

  • @maulik525
    @maulik525 9 місяців тому +3

    વિજય ભાઈ તમારી પ્રશ્નો શ્રેણી માનવું પડે આવા પ્રશ્રો એકીજ સમય મા એકી જ સાથે તમારા દ્વારા થયા એ થઈ શકે?? 🙏👍👌

  • @shantibhai698
    @shantibhai698 9 місяців тому

    બાબુ સરસ વાત કરી છે 🙏🙏🙏🙏🙏🙏

  • @mahipatsinhparmar3462
    @mahipatsinhparmar3462 9 місяців тому +1

    Jay mataji

  • @najabhaibharvad1381
    @najabhaibharvad1381 9 місяців тому +1

    જય ગિરનારી

  • @nayanprajapati1275
    @nayanprajapati1275 7 місяців тому

    🙏🚩🙏પરમ સત્ય 🙏🚩🙏

  • @anudhandhukia2522
    @anudhandhukia2522 6 місяців тому

    Jay girnari bapu

  • @somnathlohar6796
    @somnathlohar6796 9 місяців тому +3

    આ સમયે હુ હાજર હતો આપની જોડી મારી આપને સાથે વાત થઈ હતી

  • @kantariyahimmatbhai3639
    @kantariyahimmatbhai3639 9 місяців тому +1

    બાપુ ના આ શ્રમનું સરનામું આપવા વીનંતી

    • @dhanjibhaidholakiya3436
      @dhanjibhaidholakiya3436 9 місяців тому +1

      મેંદરડા થી સાસણ 25:45 રોડે આવેલો છે કાઠીના અમરાપર ગામ

    • @rameshbhaipurohit3084
      @rameshbhaipurohit3084 9 місяців тому +1

      માળીયા હાટીના રોડ પર સાસણગીર રોડ પર કાઠી ના અમરાપુર ના પાદર માં આશ્રમ છે

  • @ashoklchauhan4867
    @ashoklchauhan4867 9 місяців тому

    Good

  • @manganbhaimanganbhai9763
    @manganbhaimanganbhai9763 6 місяців тому

    .વિજયભાઇ બાપુ અંગ્રેજી મા વાત કરે છે. એટલે સામાન્ય માણસ ને સમજવા મા તકલીફ પડે છે.

  • @AshawinBhai-z5i
    @AshawinBhai-z5i 9 місяців тому +1

    ૐ નમઃ શિવાય

  • @amitadhoriya
    @amitadhoriya 9 місяців тому +1

    Om shanti

  • @ashokpadhiyar2536
    @ashokpadhiyar2536 9 місяців тому

    જય ગિરનારી ગુરૂદેવ

  • @jaydevsharma297
    @jaydevsharma297 Місяць тому

    🙏🙏🙏🙏🙏

  • @ayushvyas6928
    @ayushvyas6928 9 місяців тому +15

    વિજય ભાઈ નમ્ર અનુરોધ સાથે જણાવવાનું કે પૂજ્ય દશરથ બાપુ એ સાધુ ની વ્યાખ્યા બદલી નથી પરંતુ સાધુ ની મૂળ વ્યાખ્યા ને ફરીથી જાગૃત કરી છે

    • @dhanjibhaidholakiya3436
      @dhanjibhaidholakiya3436 9 місяців тому +2

      સાધુ ની વ્યાખ્યા સિદ્ધ કરી