મહારાજ જી ને આદેશ. બહુ જ તલસ્પર્શી અને ઝીણવટ પૂર્વક નું વિશ્લેષણ મહારાજ ના મુખારવિંદ થી સાંભળી ને ખરેખર આનંદ થયો. વિજયભાઈ ! આપનો ખુબ ખુબ આભાર. અને મહારાજ જી ના ચરણો માં સાદર વંદન.
પુજ્ય યોગીની શ્રી મહેશ્વરી નાથજી માતાજી ને પ્રણામ 🙏🌹 આપના ઉત્તમ જ્ઞાન.. ઉત્તમ સત્સંગ ઉત્તમ વિચારો ને કોટી કોટી પ્રણામ 🙏🌹 વિજયભાઈ આજની મુલાકાત માતાજી સાથે ની ખુબ જ સરસ....🙏🌹 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🌹🙏
. ધન્ય ધન્ય થયો આજે જે વસ્તું જાણવા મે ખૂબ મહેનત કરી હતી. તે આજે ઈશ્વરકૃપાએ અનાયાસે મળી વંદનએ માતાજીને અને વિજયભાઈ નેપણ મારા ગુરૂજીના થ સંપ્રદાયના છે. અંને એમનીમની કૃપા અપરંપાર છે આ વસ્તું બે દિવસ પહેલાં મનમાં ધારી હતી કે આ વખતે આ પ્રશ્નો પુછીશ ગુરુજી એ સામેથી જાણે તમને મોકલ્યા આ દેશ આદેશ
ૐ આદેશ 🕉️ સતગુરૂ કુપા હિ હો સર્વે સિધ્ધો ૐ આદેશ 🕉️ પુજ્ય શ્રી નાથજી જી ને ૐ આદેશ ખાસ માતાજી કોઈ પણ વ્યક્તિ નાં કર્મો કોઈ પણ સંતો સાધુઓ કાપી નાખે એવી આપ શ્રી એ વાત કરી આવું હોય ખરૂં નામ નામી અનામી ઓ છે જો કોઈ પણ્ વ્યક્તિ જુનાગઢ કે અન્ય યોગી નેં મળે તો શું એનું કર્મ મટી જાય કર્મ થી છુટી જાય ખરો તો જે તે સંત સાધુ કે યોગી પાસે શું એવું હોય કે ત્યાં ગયૈલ વ્યક્તિ નું કુકર્મ નષ્ટ થઈ જાય આવું શું હોય તે વિસ્તાર પુર્વક સમજાવવા ક્રુપા દ્રષ્ટિ કરશોજી સતગૂરૂ કૃપા હિ કેવલમ 🕉️ આદેશ આદેશ આદેશ 🕉️ સતગુરૂ કુપા હિ કેવલમ (૧) ઘર ઘર ભટકી નાથજી ઘર જઈ વાત અટકી ( સત્ય મેવ જય તે) સતગૂરૂ કૃપા હિ કેવલમ
મહારાજ જી ને આદેશ.
બહુ જ તલસ્પર્શી અને ઝીણવટ પૂર્વક નું વિશ્લેષણ મહારાજ ના મુખારવિંદ થી સાંભળી ને ખરેખર આનંદ થયો.
વિજયભાઈ ! આપનો ખુબ ખુબ આભાર.
અને મહારાજ જી ના ચરણો માં સાદર વંદન.
Bahut saras apisod chhe mataji saras gyani chhe
વાહ માતાજી આપની આધ્યા તમિક્તા ખૂબ જ સારી છે ભોલે નાથ તમને ખૂબ સકતી આપે જય ગુરુદેવ
પુજ્ય યોગીની શ્રી મહેશ્વરી નાથજી માતાજી ને પ્રણામ 🙏🌹 આપના ઉત્તમ જ્ઞાન.. ઉત્તમ સત્સંગ ઉત્તમ વિચારો ને કોટી કોટી પ્રણામ 🙏🌹 વિજયભાઈ આજની મુલાકાત માતાજી સાથે ની ખુબ જ સરસ....🙏🌹 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🌹🙏
જય શિવ ગોરખ શિવ શિવ શિવ શિવ શિવ
વિજયભાઈ ખૂબ સરસ સંવાદ.
આ એપિસોડ સાંભળવાની બહુજ મજા. આવે છે વિજયભાઈ ૩જો ભાગ જણાવશો. સંતશ્રી ને પ્રણામ.
🕉️🪷🙏 મહાદેવ માતાજી ને ખુબ શક્તિ આપે એવી પ્રાર્થના જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
🕉️🪷🙏 વિજય ભાઈ તમને લખો વાર ધન્ય વાદ છે 🙏🙏🙏 આભાર વિજય ભાઈ 🙏🙏🙏
આ માતાજીને સામ્ભલવાની બહુ મજા આવે છે વિજય ભાઈ હજી એક એપિસોડ મુકજોને વાલા. જય સિયારામ.
ખુબ સરસ માતાજી પાસેથી જ્ઞાન સાંભળવાની બહુ મજા આવી વંદન કરું છું
વાહ જોરદાર વાત કરી છે માતાજી એ હર હર મહાદેવ હર
Very good work dhanyavad Thank you 👏
I just impressed by hearing great thoughts, I m very excited to greet her by meeting mataji
. ધન્ય ધન્ય થયો આજે જે વસ્તું જાણવા મે ખૂબ મહેનત કરી હતી. તે આજે ઈશ્વરકૃપાએ અનાયાસે મળી વંદનએ માતાજીને અને વિજયભાઈ નેપણ મારા ગુરૂજીના થ સંપ્રદાયના છે. અંને એમનીમની કૃપા અપરંપાર છે આ વસ્તું બે દિવસ પહેલાં મનમાં ધારી હતી કે આ વખતે આ પ્રશ્નો પુછીશ ગુરુજી એ સામેથી જાણે તમને મોકલ્યા આ દેશ આદેશ
ખુબ ખુબ ધન્યવાદ માતાજી
🕉️🪷🙏 હર હર મહાદેવ હર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏 સરસ સરસ વાત કરી માતાજીએ વંદન કરીએ છીએ 🙏🙏🙏 વિજય ભાઈ તમને મારાં જાજાથી રામ રામ 🙏🙏🙏
માતાજી એ બહુજ સહજ ભાવથી શિવ પંથી ઓ વિશે માહિતી આપી તે ખરેખર હૃદય ને સ્પર્શી રહ્યો હતો. જય ગિરનારી.. આદેશ.🔱👃🌿
અદભુત વિજયભાઈ બહુ મજા આવી . મારા સંત ચરણ માં પ્રણામ ! આદિશ આદીશ આદિષ, માતાજી ક્યાં રહે છે તે જણાવવા વિનંતી
સુખપુર ગામ
માતાજી તમારા જ્ઞાનને મારા નમસ્કાર..અને સાધુ ની સાચી નિશાની એટલે એનું જ્ઞાન..બાકી યુટ્યુબ પર બધા પાખડી જ સાધુ છે 🙏🏻
અદ્ભૂત છે સાધ્વીજી ...દંડવત પ્રણામ...આભાર વિજયભાઇ તમારો...એમને આશ્રમ નું એડ્રેસ આપજો...દર્શન હેતુ 🙏🙏🙏
જયમાતાજી
સંતના ચરણોમાં કોટી કોટી વંદન
ખૂબજ સરસ જાણવા મળ્યું માતાજી
વાહ માતાજી 🙏🏻🙏🏻🙏🏻 અમે બધા સંસાર માં ફસાયા છીએ પણ વાસ્તવિક માં સુખી તમારા જેવા સંતો છે. એવુ મારું મન કહે છે..
બહુ સરસ સરસ સમજણ આપી ગુરુ માં
ॐ शिंव शिंव शंभू शंकर हर हर महादेव 🙏🦁💞 ॐ नमो नारायण मां 🙏🦁💞
પ્રણામ...ખૂબ સરસ.સરળ ભાષામાં ગમ્યું.
Jay Ho Har Har Mhadev Khub SRS Bapu
વા માં વા તમારી વાણી મને ગદ ગદ કરી ગઈ..સત્રી શરીર માં ગુજરાત માં આવા સંતો છે મોટી વાત છે
Jay mataji
જય માતાજી
માતાજી ને કોટી કોટી વંદન 🙏🙏
જય સિયારામ આદેશ 🙏🙏
Charan sparsh guru mata ji aapke updesh mujhe bahut achcha lagta hai ji jai jai shree Radhe Radhe Krishna prabhuji
સંત ને કોટી કોટી વંદન, ખુબજ સરસ સત્સંગ
Aadesh
વાહ ખૂબ સારી માહિતી જાણવા મળી
જય હો સનાતન ધર્મ ની🙏
જય શ્રી ગુરુદેવ
જય ભોલે નાથજી
હર હર મહાદેવ હર
હર હર મહાદેવ❤
જય ગુરુદેવ શત શત પ્રણામ 👏👏 આદેશ
Vah sunder satsang , sunder
Samaj !
🙏... Guru mata ne vandaan... Vijay bhai aadhyatmik ni moj ho
❤❤❤ vah vijaybhai
Jay Gurumai બહુ સુંદર સત્સંગ
આદેશ 🙏🙏
Jay sitaram
Very very nice.❤😮❤..jgd Dhayavad ..
Aum Namsivy Jay gurmaa
जय गिरनारी आदेश 🙏🙏🙏
Nav nath vise khub saralta thi samjavyu
ખુબ જ મજા આવી માતાજી
Jay ho
Really Great Life of Saints 🙏
જયશ્રીરામ જયશ્રીકૃષ્ણ હરહરમહાદેવ. ૐનમઃશિવાય જય સોમનાથ મહાદેવ ૐનમોનારાયણ
जय श्री शिव गोरख योगी
આદેશ....આશ્રમ ક્યાં આવેલ છે...રૂબરૂ જવું છે... Vijaybhai Bahu j Saras Mahenat Karo So....Aadesh...Plese Addres Coment Karjo...
Aadesh Maheshvari Nathji Ne Mara Koti koti Vandan
Jay ho ma 🙏❤
Jay Gurudev ❤❤❤
🙏 P.Pujya Matajike Param Pavan Charnome Koti Koti Pranam
Jay Guru Dev HR HR mhadev
Om namo narayana
જય સંતવાણી વિજયભાઇ મહેસાણા જીતેન્દ્ર ભાઈ મોજ
🙏રામ રામ
આદેશ બાવાજી
જય સોમનાથ આદેશ માં
જય માતાજી વંદન
जय हो गुरुदेव
વીજયભાઈ.તમે.સાઘુ.ના.ઇન્ટરીયા.લીયોસોતો..માસ્તર.નાલીયો.સીક્ષણ.મહતનુછે.ભાઈ
તમારી વાત સાચી છે સાહેબ ( ૧૦૦)
ટકા માનવ કલ્યાણ હેતુ માટે...🖕
શિક્ષણ ની જરૂર છે સાહેબ માનવતા સમાનતા અને સ્વતંત્રતા.. સાચી દિશા માટેનો રાહ મળે છે સાહેબ
very good ❤😮❤..jgd
જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ અભિનંદન ❤
આ માતાજી બહુ જ ઊર્જાવાન છે, એટલે વાણી હદય સ્પર્શી જાય છે
સીતારામ🙏🙏🙏🙏🙏
વિજયભાઈ ખુબજ સુંદર.
આશ્રમ નુ સરનામું આપશો.
અમીત ઠાકર
૯૯૯૮૦૬૫૦૯૫
sukhpur babra
માતાજી નું ખૂબ જ ચિંતન કર્યું છે જે વાત સાંભળતા જ દેખાઈ આવે છે, ૐ નમો નારાયણ
👏🏻👏🏻👏🏻
🙏🙏આદેશ 🙏🙏
જય ગીરનારી વિજયભાઈ
Jay mataji adesh adesh mataji apne dhanyavad che
જય હો
આ સંત જી. કઈ જગ્યા છે
જય હો..🙏.સાંભળી ને ખુબ સરસ આનંદ થયો
સુખપુર ભેંસાણ જૂનાગઢ રોડ પર આવેલછે
❤❤😂🎉omnamonarayan❤omshivsakti🙏🇮🇳🙏 harharmahadev🌹🇮🇳🌹 jaijaigaravigujarat🇮🇳
સંજય ને દિવ્ય દ્રષ્ટિ હતી અને તે જોતા હતા અને ધૃતરાષ્ટ્રને કહેતા હતા ભાઇ
આદેશ🙏🏻🙏🏻 વિજય ભાઈ...🙏🚩🎵🙏🙏
Adhbhut avisaniy
Shadhu svabhav pani ki lakir vha bapu aadesh bapu khub khub. pranam
No words sanatan dharam ki jai
Jay dwarkadhish
સાધ્વી જી બહું વિધાન છે
આદેશ આદેશ આદેશ સિધ્ધો આદેશ ❤
👌👌🙏
Jay mataji adesh adesh
ૐ આદેશ 🕉️ સતગુરૂ કુપા હિ હો
સર્વે સિધ્ધો ૐ આદેશ 🕉️
પુજ્ય શ્રી નાથજી જી ને ૐ આદેશ ખાસ માતાજી કોઈ પણ વ્યક્તિ નાં કર્મો કોઈ પણ સંતો સાધુઓ કાપી નાખે એવી આપ શ્રી એ વાત કરી આવું હોય ખરૂં નામ નામી અનામી ઓ છે જો કોઈ પણ્ વ્યક્તિ જુનાગઢ કે અન્ય યોગી નેં મળે તો શું એનું કર્મ મટી જાય કર્મ થી છુટી જાય ખરો તો જે તે સંત સાધુ કે યોગી પાસે શું એવું હોય કે ત્યાં ગયૈલ વ્યક્તિ નું કુકર્મ નષ્ટ થઈ જાય આવું શું હોય તે વિસ્તાર પુર્વક સમજાવવા ક્રુપા દ્રષ્ટિ કરશોજી
સતગૂરૂ કૃપા હિ કેવલમ 🕉️ આદેશ આદેશ આદેશ 🕉️ સતગુરૂ કુપા હિ કેવલમ
(૧) ઘર ઘર ભટકી નાથજી ઘર જઈ વાત અટકી ( સત્ય મેવ જય તે)
સતગૂરૂ કૃપા હિ કેવલમ
🙏🙏🙏🙏🙏
Jay girnari bapu
,🙏🙏🙏🙏
Jay ho rukhad
Jay murlidhar bhai
🥦🚩🙏🙏🙏
🙏🌷🙏🌷🙏