પદ્મશ્રી hemant chauhan bhajan | non stop gujarati bhajan | ભજન સંતવાણી | gujarati bhajan | bhajan |

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 307

  • @prakashgamot2321
    @prakashgamot2321 Рік тому +125

    જય હો સંતવાણી...
    કાનજી ભાઇ મેવાડા ભજન ની દુનિયા નું મોટું નામ...ખૂબ સરસ પહેલ કરી છે... અર્થ સભર ભજન આત્માને ઊંડે સુધી સ્પર્શ કરે તેવી વાણી નુ કલેક્શન છે. આજના અર્થ વગરના સ્ટેજ પ્રોગ્રામ સંભાળવા એનાં કરતાં આવા ભજન સંભાળવા લાહવો છે.a
    આવી સંતવાણી લુપ્ત થઈ રહી છે.
    પણ કાનજી ભાઇ ની મહેનત ના લીધે આપણા ને સંભાળવા મળે છે. એ આપણા અહોભાગ્ય કહેવાય...
    ખૂબ સરસ પહેલ કરવામાં આવી છે.ધન્યવાદ.
    બાકી
    હેમંત ભાઇ નુ તો કહેવું જ સું ખુબજ સરસ ગાયિકી ખૂબ સરસ કલેક્શન અને ખૂબ મીઠો અવાજ સાંભળતાં થાક ના લાગે.અને એ પણ વારસો થી. ખૂબ ધન્યવાદ હેમંત ભાઇ ચૌહાણ.

    • @KanjiMevada1
      @KanjiMevada1  Рік тому +4

      ખુબ ખુબ આભાર પ્રવીણભાઈ

    • @dineshbhai01shrimali18
      @dineshbhai01shrimali18 Рік тому +2

      જય શ્રીત્રિકમ સાહેબ 🙏
      શ્રવણેથી રેડ્યો રુદ્રયે ઠેરાણો....ધન્ય હો.ગુરુદેવ

    • @dineshbhai01shrimali18
      @dineshbhai01shrimali18 Рік тому +1

      સાભળતા મન ન ધરાય એવા મારા હેમંત ભાઇના
      મુખની વાણી.ધન્ય હો.
      જય શ્રીત્રિકમ સાહેબ
      ⚘️🙏⚘️🙏⚘️🙏⚘️

    • @KishoreBhai-s1h
      @KishoreBhai-s1h 9 місяців тому +1

      😊😊😊😊😊

    • @jamnidashsadhu8791
      @jamnidashsadhu8791 9 місяців тому

      😊

  • @dineshbhai01shrimali18
    @dineshbhai01shrimali18 Рік тому +9

    જય શ્રીત્રિકમ સાહેબ 🙏
    વાહ ! મારા પ્રભુએ આપના મુખમા અમીરસ ભરેલ છે.
    જે સાભળતા મન ન ધરાય.
    જય હો ! આપ ઉપર ગુરુક્રુપા સદા વરસતી રહો. 35:16 35:19

  • @parmaramarsinh5810
    @parmaramarsinh5810 4 місяці тому +3

    વાહ હેમંત બાપુ વાહ આપના સુરતને,અને આપને જન્મ દેનારી માં ને સત સત નમન 🙏🌹🇮🇳🙏
    જય માતાજી

  • @shaileshrathodwss2564
    @shaileshrathodwss2564 Рік тому +5

    ખુબજ સરસ સરસ,ભજન,ગયું, છે,હેમંત, ચૌહાણ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @devaji5772
    @devaji5772 6 місяців тому +4

    हैमत भाई आपने कमाल कर दीया❤❤❤❤❤❤❤❤❤❤❤❤ जयगरु महाराज

  • @NathuVasuniya-yq8rf
    @NathuVasuniya-yq8rf 8 місяців тому +4

    बहुत ही सुन्दर भजन गुरु जी 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mansukhkhuman1128
    @mansukhkhuman1128 Рік тому +4

    Bhai bhai tamari sadehi jay ho hemant bhai ❤

  • @jaysukhmansukh2548
    @jaysukhmansukh2548 Рік тому +8

    જય હો હિમંત સાહેબ ❤❤ જય ગુરુ મહારાજ 😊😊

  • @AmaratKaprupura
    @AmaratKaprupura 2 місяці тому +3

    ધન્ય છે આવા સમાજ ના વિરવ વિભુતી હેમંત ભાઇ ચૌહાણ

  • @harshvardhanchauhan9252
    @harshvardhanchauhan9252 Рік тому +19

    જય હો.... જય હો.... હેમંત ભાઈ ચૌહાણ ના અવાજ માં ભજનો સંતવાણી સાંભળવા એ એક સૌભાગ્ય ની વાત છે અમારા દિવસ ની શુભ શરૂઆત અમે હેમંત ભાઈ ચૌહાણ ના ભજનો સાંભળી ને કરીએ છીએ. ખૂબ ખૂબ સરસ છે આવા અમૂલ્ય કોહિનૂર જેવા કલાકાર ને ચરણો માં નમન છે અમારા .

    • @KanjiMevada1
      @KanjiMevada1  Рік тому +2

      આભાર

    • @Bhajnikmadhubapuvala
      @Bhajnikmadhubapuvala 10 місяців тому

      😢

    • @DINESHRAVAL-fn9or
      @DINESHRAVAL-fn9or 9 місяців тому

      જય હો જય હો hemant ભાઈ chauhan na avaz મા bhajan sant વાની સાંભળી ae aek soubhagy ની વાત છે અમારા દિવસni subh સારું આ ત અમે સાંભળી કરી yeciye આ વા kohinur jevakalakar ne s 35:23 n ને sat sat koti koti vandan છે દિનેશ રાવલ કરણ નગર taluko kadi distik Mahesana kalakar

  • @hashmukhparmar1533
    @hashmukhparmar1533 5 місяців тому +2

    Vah hematbhai bahu sarash avaj se 👏👏👏

  • @mrsamadhiya9898
    @mrsamadhiya9898 Рік тому +4

    Bau mast che Bhajan moj aavi

  • @ganpatdharajiya1127
    @ganpatdharajiya1127 Рік тому +5

    બહુ સરસ ભજન છે હેમંત ભાઈ જોરદાર ભાઇ ભાઇ ભાઈ

  • @vithhalmakwana
    @vithhalmakwana 11 місяців тому +4

    ❤હા મોજ હા

  • @shaileshrathodwss2564
    @shaileshrathodwss2564 Рік тому +3

    હેમંત,uncle, best to best,chhe🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ChauhanLaxmanbhai-e8k
    @ChauhanLaxmanbhai-e8k Рік тому +3

    Vah hemantbhaini moj bhai bhai koti koti vandan

  • @BharatVaghera
    @BharatVaghera 6 місяців тому +3

    ❤❤❤ Jay Ho ❤❤❤

  • @પ્રતાપભાઈરાઠોડરાઠોડ

    હરે હરે હેમંત ભાઈ બહુ તમે સંતો ની વાણી નો ખુલાસો કરો છો સરસ શબ્દ સમજા એવી વાણી પિરછોછો જય હો સુ વર્ણ કર જય ભોલે જય ગુરુ મહારાજ

  • @anjaraprakashanjaraprakash7480
    @anjaraprakashanjaraprakash7480 6 місяців тому +2

    ભજન સમ્રાટ હેમંત ભાઈ ❤

  • @chhagansolanki1324
    @chhagansolanki1324 6 місяців тому +1

    પદ્મ શ્રી હેમંત ચૌહાણ સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન તમારા ભજનો સાંભળી ને ખરેખર ભાગ્યશાળી અને ધન્યતા અનુભવું છું 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 જંબુસર જી. ભરૂચ થી આપનો શુભચિંતક કિરણ સોલંકી સામાજીક કાર્યકર ના ત્રેય બાર સાહેબ બંદગી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramchandrasolanki1403
    @ramchandrasolanki1403 7 місяців тому +11

    જયગુરુમહારાજ જયગુરુમહારાજ જયગુરુમહારાજ ખૂબ સરસ ભજનો ગવાયા છે.. ધન્યવાદ...

  • @kishansinghchouhan2530
    @kishansinghchouhan2530 Рік тому +2

    Wah Prabhu kya jivan jine ki moj koti pranam

  • @hasmukhbhaiprajapati8671
    @hasmukhbhaiprajapati8671 Рік тому +3

    Bav saras 💐👍🤗

  • @manubhaibambhaniya3742
    @manubhaibambhaniya3742 Рік тому +4

    જયહો

  • @BharatsamjiDevipujak
    @BharatsamjiDevipujak Рік тому +3

    Aa shantavani na bija bhag mukjo bhai khub saras bhajano se

  • @shaileshrathodwss2564
    @shaileshrathodwss2564 Рік тому +8

    Good 👍, good,bhajn, hemt uncle 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @siddharthparmar9574
    @siddharthparmar9574 5 місяців тому +1

    પૂજ્ય શ્રી સંતોની વાણીને સૂર અને તાલ સાથે જીવંત રાખનાર પદ્મ શ્રી હેમંતભાઈ ચૌહાણને લાખ લાખ વંદન 😊

  • @shaileshrathodwss2564
    @shaileshrathodwss2564 Рік тому +5

    બહું,સરસ,,સરસ, સરસ સરસ સરસ સરસ સરસ સરસ સરસ સરસ સરસ સરસ સરસ સરસ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vitthalbarot9381
    @vitthalbarot9381 Рік тому +3

    Jay ho hemantbhai

  • @ChandreshDafda-uf4vl
    @ChandreshDafda-uf4vl 9 місяців тому +2

    Jordar ho

  • @MrBeep-yl5ip
    @MrBeep-yl5ip 7 місяців тому +1

    Jay Ho Santwani, Jay Ho Padamshri Hemant Saheb

  • @ganeshmakwana7817
    @ganeshmakwana7817 11 місяців тому +2

    ભાઈ ભાઈ મારા ભાઈ હેમંત ને ઝાઝી ખ્માં
    હો

  • @minarathva8391
    @minarathva8391 6 місяців тому +1

    Jiey sahdhguru sannthvanei bahjan 🙏🙏

  • @begdajethabhai7057
    @begdajethabhai7057 Рік тому +2

    Dhanyvad Hemant bhai

  • @KokilaParmar-s2s
    @KokilaParmar-s2s 10 місяців тому +1

    હેમંત ભાઈ અમર રહો જન્મો જનમ લોકો તમારા કંઠે ગવાયેલ ભજન સાંભળે❤❤❤

  • @LakhamanbhaiSau
    @LakhamanbhaiSau Рік тому +2

    जय गुरुदेव ❤❤❤

  • @vadechabhavesh6356
    @vadechabhavesh6356 Рік тому +2

    Jay hi Ho.... Jay narayan

  • @devsisondarva9292
    @devsisondarva9292 Рік тому +2

    Vah hematbhai

  • @raysinghjisaheb1693
    @raysinghjisaheb1693 Рік тому +3

    ❤❤❤ सप्रेम साहेब बंदगी साहेब जी ने

  • @shaileshrathodwss2564
    @shaileshrathodwss2564 Рік тому +3

    Best to best best best song 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @gitamakwana4567
    @gitamakwana4567 Рік тому +2

    srs hemant bhai aavaj bhajan no aanand aapjo

  • @dipakbhai4935
    @dipakbhai4935 7 місяців тому +2

    Va hemat bhai tmara bhajan mane bov gamese

  • @NAYAK-111-w6i
    @NAYAK-111-w6i Рік тому +2

    વિનુભાઈનાયક Bhavna bhajan

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 Рік тому +10

    આપણા મહાન સંતો ના ભજનો ને જીવંત રાખનાર શ્રી હેમંતભાઈ ચૌહાણ ને કોટી કોટી વંદન આપણી સંસ્કૃતિ આપણુ સંગીત 🙏

  • @hareshshamaliya97
    @hareshshamaliya97 Рік тому +2

    આ ભારત રત્ન હેમત ભાઈ

  • @pravinbhaivala273
    @pravinbhaivala273 Рік тому +2

    vah 🎉Hemant bhai

  • @laxmanbhairathod5714
    @laxmanbhairathod5714 6 місяців тому +1

    સંતોએ ખુબજ અનુભવ કરી અને દરેક સમાજને સત્યનો મારગ બતાવ્યો છે. પણ આમાર્ગે કોઈ વિરલા જઇ શકે છે. જય ગુરુદેવ.

  • @godkiyavinodgodkiy
    @godkiyavinodgodkiy Рік тому +2

    આ.ભજનનૉપૅલોભાગયુટપમામુકોજૅથીકરીનેડાવુલૉટકરીયૅ

    • @KanjiMevada1
      @KanjiMevada1  Рік тому

      થોડા સમય માં આવસે બીજા બધા ભાગ..ત્યાં સુધી આ ભાગ ને સાંભળો, અને તમારા બધા ગ્રુપ માં મોકલો જેથી બીજા પણ જોઈ શકે

  • @parmarmaheshbhai2841
    @parmarmaheshbhai2841 8 місяців тому +2

    Jay Balak saheb, JayGurumahraj,Namskar Hemntbhai,Bahut Sundar❤❤❤❤❤❤❤

  • @NanjiBhaiparmarNanjibhai-nw7nn
    @NanjiBhaiparmarNanjibhai-nw7nn 6 місяців тому +2

    Gurumukhvanisarisa

  • @makwanasamji5322
    @makwanasamji5322 Рік тому +2

    હરિ હરિ હેમંત બાપુ 7:38

  • @user-bq3hs9em9g
    @user-bq3hs9em9g Рік тому +6

    હેમંત સર જેવો કોઈ કલાકાર ના થઈ શકે

  • @RameshKanchila
    @RameshKanchila Рік тому +3

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @MansukhKatariya-z9n
    @MansukhKatariya-z9n Рік тому +2

    સાહેબ
    આ પ્રોગ્રામ નાં બીજાં ટ્રેક યુ ટ્યુબ ઉપર મુકવા નમ્ર વિનંતી

    • @KanjiMevada1
      @KanjiMevada1  Рік тому

      જરૂર આવશે...પણ આ ટ્રેક ને વધુ માં વધુ લોકો ને સેર કરો..

  • @પ્રતાપભાઈરાઠોડરાઠોડ

    ભવાની દાસ નિ જતરી શુ વાત થાય જય હો સંતોની વાણી ને જય ભોલે જય દ્વારકાધીશ જય ગુરુ મહારાજ

  • @chavdamukesh5007
    @chavdamukesh5007 7 місяців тому +1

    Jai Ho hemant bhai Jai ho tamari

  • @dilipbhaisatola9102
    @dilipbhaisatola9102 7 місяців тому +1

    ખુબ ખુબ આભાર કાનજીભાઈ આવા ગુરૂમુખી જુના ભજનો ગોતી મેકવા વિનંતી
    ્‌સસ

  • @Bhikhalal-y8l
    @Bhikhalal-y8l Рік тому +2

    Good bhajan

  • @DhirajdantaniDhirajdanta-im4xz
    @DhirajdantaniDhirajdanta-im4xz 6 місяців тому +1

    Vaah 😊

  • @rashmintathatatalks966
    @rashmintathatatalks966 Рік тому +4

    🙏🙏🙏🙏🙏

  • @KokilaParmar-s2s
    @KokilaParmar-s2s 10 місяців тому +1

    happy ❤❤❤❤❤❤❤

  • @AmrutbhaiSolanki-c5l
    @AmrutbhaiSolanki-c5l Рік тому +2

    Hemantbhai tame saachu gharenu cho india nu.

  • @BarkatMir-c8v
    @BarkatMir-c8v Рік тому +2

    वाह वाह हेमंत वा🎉

  • @MakwanaRaj-zk5zm
    @MakwanaRaj-zk5zm Рік тому +4

    👍good singer🙏

  • @dabhidilip81
    @dabhidilip81 5 місяців тому +1

    હેમંત ભાઈ ના ભજન ની મજા જ કંઈક અલગ જ હોઈ

  • @rameshchudasama4044
    @rameshchudasama4044 Рік тому +2

    વાહ સાહેબ વાહ

  • @ashokcharniya2043
    @ashokcharniya2043 3 місяці тому +1

    Anttar ni mojj

  • @SanjayTadvi-j8x
    @SanjayTadvi-j8x Рік тому +2

    Jey kaber saaheb

  • @DhanibenZapda
    @DhanibenZapda 11 місяців тому +2

    ભજન

  • @thakordilipsinh
    @thakordilipsinh Рік тому +2

    nice jay mataji

  • @mukeshmukesh2265
    @mukeshmukesh2265 Рік тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DINESHRAVAL-fn9or
    @DINESHRAVAL-fn9or 9 місяців тому +1

    Dinesh રાવલ કરણ નગર થી ❤❤❤❤❤taluko kadi jillo mahesana

  • @ViralAhir-e1x
    @ViralAhir-e1x 5 місяців тому +1

    હા મોજ હા

  • @dineshkumarparmar4464
    @dineshkumarparmar4464 6 місяців тому +1

    Life legend Hemant bhai❤

  • @raghuveer1315
    @raghuveer1315 Рік тому +3

    ❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂

  • @RameshPatel-lr4wn
    @RameshPatel-lr4wn Рік тому +3

    જય હો હેમતભાઈ ખૂબ ખૂબ અભીનંદન.

  • @Dilipchunara
    @Dilipchunara Рік тому +2

    Jay Guru Maharaj....🙏🙏

  • @anjaraprakashanjaraprakash7480
    @anjaraprakashanjaraprakash7480 6 місяців тому +1

    I listen to your bhajan every morning

  • @jaydevparmar5846
    @jaydevparmar5846 Рік тому +2

    જય ઠાકર

  • @vipul8040
    @vipul8040 Рік тому +3

    👌👌👌👌👌👌👌👌👌

  • @NitabenBuha-ob3xj
    @NitabenBuha-ob3xj Рік тому +2

    Jay Dasi jivansaheb

  • @GobarbhaiTundiya
    @GobarbhaiTundiya 6 місяців тому +1

    Hemnatbhaineabhinanjayhosantvani

  • @rohitsolankisantvani6999
    @rohitsolankisantvani6999 Рік тому +3

    Jai Ho Mara Guru Shree Hemant Chauhan Saheb Nii Guru Jii Naa Ava Sunder Bhajano Old Hoi Tuo Plzz Muko Ama Abhr Thashy 🙏

    • @KanjiMevada1
      @KanjiMevada1  Рік тому

      Aa UA-cam channel sathe jodayel raho to bhajan badha aavta rahese....Thank you

  • @raghuveer1315
    @raghuveer1315 Рік тому +2

    Good 👍👍👍👍

  • @valjidubariya3369
    @valjidubariya3369 Рік тому +2

    Jay shree krishna

  • @GajendraPatel-c7g
    @GajendraPatel-c7g 9 місяців тому +1

    સંગીત એક સાધના છે.

  • @jaypalravat939
    @jaypalravat939 Рік тому +29

    Vaah hemant bhai chauhan ખરેખર તમારા અવાજ માં જાદુ છે ખરેખર તમને સાંભળવાની bau maja aave che...

    • @KanjiMevada1
      @KanjiMevada1  Рік тому +2

      સાચી વાત છે ભાઈ.

    • @jaypalravat939
      @jaypalravat939 Рік тому

      @@KanjiMevada1 me thoda divas pela j jordaar song Mari chenal par રિલીઝ કર્યું છે ..બાર બાર વરસે સેમેરો ગોડાયો..આ સોંગ ને saambharjo શેર કરજો

  • @thakordilipsinh
    @thakordilipsinh Рік тому +1

    bove sars bhajnse

  • @padayaarvind7062
    @padayaarvind7062 Рік тому +1

    જય હો

  • @alkeshpatel4571
    @alkeshpatel4571 Рік тому +2

    ❤❤❤❤❤

  • @maheshkumarmuljibhaishrima5913

    વાહ હેંમતભાઈ વાહ તમારા અવાજ માં મા સરસ્વતી નો વાસ તમારા ભજન સાંભળવા મા બહુ જ મજા આવે છે

  • @chorvadasuresh520
    @chorvadasuresh520 Рік тому +2

    આનો પહેલો ભાગ હજું તમે મૂક્યો નથી ગણપતિ મહારાજા થી

    • @KanjiMevada1
      @KanjiMevada1  Рік тому

      આવશે ભાઈ..થોડો સમય લાગશે હજુ

  • @ParvinRaval-un1fx
    @ParvinRaval-un1fx Місяць тому +1

    4:52 એક ટ કે જે દેખાય જ નથી

  • @kanjimakwana-ze9jr
    @kanjimakwana-ze9jr Рік тому +1

    વાહ હેમંત ભાઈ મોજ આવી ગય

    • @KanjiMevada1
      @KanjiMevada1  Рік тому

      આભાર. લાઈક અને સેર કરતા રહો.

  • @pujabhaikavirajofficial2288
    @pujabhaikavirajofficial2288 Рік тому +1

    Jay ho

  • @parmarchandulal5330
    @parmarchandulal5330 5 місяців тому +1

    Jai padhmshree hemat Bhai bhajan ni dunoya ma namabar 1 ek ek shabdo adar sudhi avaj
    Aape

  • @VipulBarya-sy7gh
    @VipulBarya-sy7gh 9 місяців тому +2

    Ringtone Malayalam

  • @maheshvora9024
    @maheshvora9024 Рік тому +2

    A. Alabam no agad no part muko

    • @KanjiMevada1
      @KanjiMevada1  Рік тому

      Thoda samaj ma aavse....tya sudhi aane sambhado ne like share Karo Bhai.

  • @madhavdalvaniya4366
    @madhavdalvaniya4366 Рік тому +1

    પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ સાહેબ જય હો

  • @ParvinRaval-un1fx
    @ParvinRaval-un1fx Місяць тому +1

    Love
    Live
    Lips😂❤❤❤❤️😭😭😭😭😭👍🙏😁😂😘❤❤❤❤🎉🎉