શિખાઉ ડ્રાઇવર સાથે બેસી કાકાના હોશ ઉડી ગયા

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • #prankcall #Jongo #gujaratiprankcall #carfooling #rajkot #prank #rjvinod
    Hi Mamu Lovers, અત્યાર સુધી તમે ઓડીઓ મામૂ સાંભળ્યા પછી કારમાં બેસીને one sided મામૂ સાંભળ્યા પણ હવે live મામૂ ની મોજ માણીયે એટલે કે #carprank આ કઈક હટકે કંઈક અલગ concept છે આ મામૂમાં આપને મામૂ બનાવનાર એટલે કે મારા અને મામૂ બનનાર બંનેના રિએક્શન જોવા મળશે ને આપના ચહેરા પરથી હાસ્ય છૂટી જશે means કે આપ ખડખડાટ હસી પડશો તો ચાલો નવા મામૂના concept ને Like કરો comment કરો અને બીજા સાથે શેર કરો બાકી Mamu Banavyo Gujarati Prank Call જે મારી ચેનલ છે એને Subscribe કરો. Happy Prank You🤣
    GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati |
    Search on insta - rjvinod_mamufame
    FB - RJ Vinod Bigfm, Rj vinod mamu fame
    Twitter - rjvinod_mamufame
    UA-cam - Mamu Banavyo Gujarati Prank call
    Best Mamus
    Ep1
    • ભૂલ થઈ ગઈ તમારે કારમાં...
    Ep2
    • હડકાયો કૂતરો, મારા બાપ...
    Ep3
    • પીલે પીલે ઓ મોરે રાજા,...
    Ep4
    • છોકરી ભગાડી ગયા👩, ભાગત...
    Ep5
    • આજે તો માર ખાતા માંડ બ...
    Ep6
    • માર ઇન્જેક્શન માંડ હાથ...
    Ep7
    • ગાડીમાં લાઈવ ભૂત #carp...
    Ep8
    • શેર માર્કેટમાં ડૂબ્યા,...
    Ep9
    • ચાલુ ગાડીએ આંખોનું દાન...
    Ep10
    • મોતનો કૂવો, મોતના કૂવા...
    • Video
    • કાકાએ કરી છેડતી 😂? mam...
    • 4 મામૂ એવા કે 8 મિનિટ ...
    • મામુનો ચોગ્ગો, Mamu Ba...
    • અમેરિકાના ડોલર,Mamu Ba...
    • આ તો મામૂમાં મામૂ,mamu...
    • દરજી અઘરો હો ચણીયો ને ...
    Disclamation :-
    In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.

КОМЕНТАРІ • 603

  • @niravhalpati4140
    @niravhalpati4140 Рік тому +27

    વાહ આજે તો ખરેખર મજા પડી ગઈ જયેશભાઈ વાઘેલાના પણ દિલથી સેલ્યુટ વિનોદભાઈ અને એના મિત્રને પણ દિલથી ખૂબ ખૂબ અભિનંદન રાધે રાધે જય શ્રી કૃષ્ણ

  • @bhavinsoni2058
    @bhavinsoni2058 Рік тому +10

    વાહ વિનોદભાઈ જમાવટ આવી ગઈ હો બાકી. આવી જ રીતે હસતા રહો ને હસાવતા રહો. 🙏🏻😊

  • @hirenpanara7107
    @hirenpanara7107 Рік тому +25

    વાહ મામૂ પાર્ટી આજ તો જમાવટ પડી ગઈ 😂😂😂

  • @parmarjignesh3996
    @parmarjignesh3996 Рік тому +11

    વિનોદભાઈ આજ તો મોજ કરાવી દીધી.. ભાઈ ભાઈ .... 😂😂😂😂

  • @chiragslibrary7704
    @chiragslibrary7704 Рік тому +42

    ખરેખર ખૂબ જ મોજ પડી જાય છે તમારા પ્રેંકમાં વિનોદભાઈ. આમ જ હસતા રહો ને હસાવતા રહો.

    • @narendrapatel2847
      @narendrapatel2847 Рік тому

      ররনখঘ

    • @manjubenmalviya703
      @manjubenmalviya703 Рік тому

      વીનોદ ભાઇ તમે કાયારે બધાને મામા બનાવો છો હમારે લાઇ જોવો છે હમને વીડીયો જોવોબોવજ ગમે હસવૂઆવે

  • @firozbhaisolanki
    @firozbhaisolanki 4 місяці тому +11

    વિનોદભાઈ સુરેન્દ્રનગર આવો બહુ આવા મુરઘા મળશે તમને

  • @user-kz1fu3vh9n
    @user-kz1fu3vh9n Рік тому +6

    વાહ વિનોદભાઈ ખુબ જ સરસ મજા આવી ગઈ હો

  • @saunitparmar9568
    @saunitparmar9568 Рік тому +7

    સુપર વિનોદભાઈ કાઇ નો ઘટે 🤣 હસી હસી ને પેટ મા દુખી ગ્યું 🤣🤣🤣

  • @rakshitjani7721
    @rakshitjani7721 Рік тому +3

    Jongo नालियेर.......best prank....jonga,bhai,,, રાશન કાર્ડ

  • @utsavparekh8757
    @utsavparekh8757 Рік тому +5

    મજા આવે તમારા વીડિયો જોવા માં.... Keep it up vinod bhai✌️👍🏽

  • @imranpatel9151
    @imranpatel9151 Рік тому +1

    Rj vinod bhai and jonga bhai moj bhai moj pan bhaiyo sachvine banki kaka ne atek na aayvo a saru kehvay kaka ne em lagyu ke aaje to gaya 😄

  • @leelajoshi5008
    @leelajoshi5008 Рік тому +1

    Best of the best 🤣🤣😂🤣🤣🤣😂🤣🤣 video

  • @sanjaymdudharejiya825
    @sanjaymdudharejiya825 Рік тому +2

    Bhai hasi hasi ne gabha nikli gaya...
    Khas kari ne aa bhai bole ne k....aa bapuji aave che same thi
    Rashan card mathi nam nikli jase
    Hali gayu halo ne bo j maja aavi 😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁

  • @devanshideviya9995
    @devanshideviya9995 17 днів тому +1

    Bapa jordar biy gya 6 ho baki 😂😂😂😂

  • @aakashchorasiya5266
    @aakashchorasiya5266 Рік тому +2

    Jordar comedy jota roh tamne bhi avdi jaay 🤣😂🤣😂

  • @gopalchouhan6172
    @gopalchouhan6172 Рік тому +3

    Vah re vala vah moj aavigay mhadev mhadev

  • @harshadsodha5822
    @harshadsodha5822 Рік тому +2

    જોરદાર વિડીયો જય ભોલે ગામ સિહુંજ થી હષઁદ સોઢા તા મહેમદાવાદ જી ખેડા 🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

  • @rakshitbhatt3154
    @rakshitbhatt3154 Рік тому +2

    Bapu ji aave 🐱🐱khataro aave che. Hahaha 🤣🤣😃😃👍superb comedy 😃tame speed vadharo cho ne baju ma bhai nu b. P vadhi gayu hatu... ahaha 🤣🤣😃😃👍superb video.

  • @user-hk3tg9nu5r
    @user-hk3tg9nu5r Місяць тому +1

    Avde avde mara bhai ne. Avde😂😂😂😂

  • @iimehtar
    @iimehtar Рік тому +1

    gazb nu komedi yarr wah mza avigey bo dri gyachhe kaka to utari dyo bhai

  • @moinshashahamadar4994
    @moinshashahamadar4994 Рік тому +2

    Ful comedy hato aa bhag saras

  • @JustwaitNwatch-w
    @JustwaitNwatch-w Рік тому +4

    Ane kevay prank ♥️♥️😂

  • @rajajadeja2423
    @rajajadeja2423 Рік тому +2

    😂😂😂😂😂😂😂😂😂👌👌👌👏👏 વાહ વિનોદભાઈ, અર્જુનભાઇ જોંગા😂😂😂😂 આપકા જવાબ હી નહી..superrrrrrrrrrrrr❤️

  • @Jayubha_JP
    @Jayubha_JP Рік тому +3

    ભાઈ બીજા ઘણા બધા આવા ગાડી ના પ્રેંક કરે છે પણ વિનોદ ભાઈ અને જોંગા ભાઈ તમારું લેવલ બધા થી કઈક અલગ છે જોરદાર ભાઈ માતાજી તમને ખુશ રાખે

  • @bavaliyaramesh3211
    @bavaliyaramesh3211 Рік тому +1

    Khare khar joy maza aavi gay ho vinodbhai👍🇮🇳

  • @bajrangservices4238
    @bajrangservices4238 Рік тому +1

    Bau maja ave che Tamara Video ma ho

  • @_TOTAL_MAHITI
    @_TOTAL_MAHITI Рік тому +2

    Maza avi gyi jonga bhai nice video prank se bhai

  • @kalenaharsh3038
    @kalenaharsh3038 Рік тому +12

    રેશનકાર્ડ માંથી નામ નીકળી જશે
    બધા ₹૧૬ ના ભાવમાં જસુ 😃

  • @bavchandgalani5649
    @bavchandgalani5649 Рік тому +1

    Aaj to jonga bhai gajab Kari ho baki

  • @vijaykumarvaja8547
    @vijaykumarvaja8547 Місяць тому +1

    ARE YARR GAJAB CHO HO TAME VERY NICE

  • @yogeshparmar9433
    @yogeshparmar9433 Рік тому +2

    A જોગો તો જૉરદાર લાવ્યા ભાઈ ફૂલ મઝા આવે Saturday Avani rah joye tamara video ave એના માટે

  • @miteshsolanki333
    @miteshsolanki333 Рік тому +2

    Laya laya bapu jordar baki🤣🤣

  • @naransuthar3793
    @naransuthar3793 Рік тому +1

    વાહ વિનોદભાઈ ખૂબ મજા પડી ગઈ

  • @VipulFamilyvlogs2673
    @VipulFamilyvlogs2673 3 місяці тому +1

    જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏 🙏 સરસ ફુલ મોજ ભાઈ ગઢડા સ્વામી

  • @vishalbahopiya2474
    @vishalbahopiya2474 Рік тому +2

    વિનોભાઇ ના હુલામણા નામ બાકી એક નંબર હો....જોંગા નારિયળ....😂🤣😂

  • @Pooja-wz6qf
    @Pooja-wz6qf Рік тому +4

    Big fan vinodbhai....🙏🙏🙏 Maja aavi gai

  • @shardatrivedi3497
    @shardatrivedi3497 Рік тому +1

    Mja aavi gai 🤣

  • @arunamp727
    @arunamp727 Рік тому +1

    Bovj maja aavi gya bhai

  • @himanshukjadav3846
    @himanshukjadav3846 Рік тому +2

    Kaal ni wait karta hata 😂😂😂 zaandaar shaandar

  • @ranjanbendabhi1106
    @ranjanbendabhi1106 3 місяці тому +1

    😂😂😂😂બાપુજી લગઝરી જાય..

  • @goodluck6736
    @goodluck6736 Рік тому +1

    Jodi jordar che tamari

  • @ramjanvaghela912
    @ramjanvaghela912 Рік тому +1

    Moj Rj shaheb moj Avigy Dryavar Ril ma

  • @surelarajeshrajeshsurela3240
    @surelarajeshrajeshsurela3240 Рік тому +1

    વાહ વિનોદભાઇ આજે તો ખૂબ મઝા આવી ગઈ

  • @Sagar80606
    @Sagar80606 Рік тому +9

    બાપુજી.. 😂
    ચૂપ.. 😅
    80-90-100 ખેંચી લે.. 🔥
    જોંગો રોકસ.. 👑

  • @shahidkataria6655
    @shahidkataria6655 Рік тому +8

    i seen other guj prank of cars but u r d best and trust me i have seen all of urs car prank in one single day. same excited after mirzapur 1st episode lol

  • @erfankuresee2851
    @erfankuresee2851 Рік тому

    Supar bahay🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @manojrathod3149
    @manojrathod3149 8 місяців тому +1

    😂😂😂😂😂😂😂😂😂😂😂વાહ વિનૂભા,ઇ

  • @govindbharvad-zx2fq
    @govindbharvad-zx2fq Рік тому +1

    Bov maja aave se ho

  • @shekhsultan4402
    @shekhsultan4402 Рік тому +1

    Ha mojjj ha heropanti 2 full enjoy

  • @aarifghachi3323
    @aarifghachi3323 Рік тому +1

    All video 😂 suppar 😂

  • @ranjanbendabhi1106
    @ranjanbendabhi1106 3 місяці тому +1

    😂😂😂😂 બાપુજી નો મૂકે...

  • @faltoofilpsofi
    @faltoofilpsofi Рік тому +1

    Bhai je bolya ne CHUPPP ...wah bhai wah

  • @ChiragVlog100k
    @ChiragVlog100k Рік тому +4

    Jordar bro 😘😘😂😂😂😂😂

  • @nimavatradheshyam2699
    @nimavatradheshyam2699 Місяць тому +1

    હવે તો જમતા જમતા વિડીયો જોવાની ટેવ પડી ગય છે. મસ્ત વિડીયો આર જે વિનોદભાઈ. 😂જોગૂ કૂમાર😂

  • @user-yj1bs6lc3o
    @user-yj1bs6lc3o Рік тому +2

    વિનૉદ ભાઈ મજા આવીગયહો

  • @DNkiduniya
    @DNkiduniya Рік тому +3

    Vinod bhai aa video no part 2 lavo maza aavi gai 😂😂😂😂😂😂😂

  • @samamunabhai2
    @samamunabhai2 Рік тому +3

    Joga...chup 😂😂😂

  • @DkKishori
    @DkKishori Рік тому +2

    વાહ વિનોદભાઈ બઉ સમય પછી પણ મજા આવી

  • @raviprajapati2820
    @raviprajapati2820 Рік тому +1

    Maja padi gai

  • @hanifmatva1638
    @hanifmatva1638 Рік тому +2

    Maja aav bhi

  • @hiteshrathod5739
    @hiteshrathod5739 Рік тому +2

    Jami Jami ..... kaka ni hawa tight kari nakhi Ho bakki 😂😂😂🤣🤣🤣 can’t wait 😜 next mamu banavyo

  • @sanjayrmali7672
    @sanjayrmali7672 Рік тому +2

    Bhai Bhai Bav Maja Aavi Ho

  • @milanpaun8777
    @milanpaun8777 Рік тому +2

    Jonga a bov moj karaivi aje

  • @Akshit-te7gx
    @Akshit-te7gx Рік тому +1

    Superb vinodbhai

  • @dhamalrupesh3899
    @dhamalrupesh3899 Рік тому +1

    Bhai Gajab comedy 😂

  • @manishprajapati7855
    @manishprajapati7855 Рік тому +1

    Vah bhai va khub hasavoso

  • @Kisanmahiti
    @Kisanmahiti 4 місяці тому +1

    મજા આવી ગઈ હો

  • @jaydipthakkar8376
    @jaydipthakkar8376 Рік тому +1

    Wah jonga bhai hasavi hasavi moj padi didhi

  • @piyushsahitya8216
    @piyushsahitya8216 24 дні тому +1

    😂😂 superb..

  • @mrugeshjani2218
    @mrugeshjani2218 3 місяці тому +1

    જબરદસ્ત ડાયલોગ્સ બહુ જ ઝડપી

  • @globalpeopleslife9686
    @globalpeopleslife9686 Рік тому +4

    Bhai excellent topic pakadiyo.
    Mind blowing entertainment bhai. Its called "Na bhto na bhavishyati". Really a great prank Vinod bhai..salute you..

  • @mamadevofficial4445
    @mamadevofficial4445 Рік тому +2

    મોજ કરાવિ દિધી વિનોદભાઈ😀😀😀

  • @imtiyazbilakhiya5084
    @imtiyazbilakhiya5084 Рік тому +2

    bav kari ho vinod bhai
    arjun bhai

  • @jayeshkutch9169
    @jayeshkutch9169 Рік тому +1

    Vinod bhai. Jordaar. Bhim padavi ho kaka. Ne..

  • @devanshushah9077
    @devanshushah9077 9 місяців тому +2

    હસી હસી ને પેટ દુખવા લાગ્યું 😂😂 વાહ વિનોદભાઈ, સૌથી વધારે હસવું ' ભટકાય તો ઉતરી જાજો '....😂😂😂

  • @digbhajadav3274
    @digbhajadav3274 Рік тому +1

    Vahh havaj 😁👍💲

  • @shaileshshah1653
    @shaileshshah1653 Рік тому +2

    વિનોદભાઈ ખૂબ મઝા આવી ગઈ..

  • @bavaliyayasin8758
    @bavaliyayasin8758 Рік тому +2

    Wah vinod bhai

  • @dinehkhasiya3099
    @dinehkhasiya3099 5 місяців тому +3

    પાંચમો ગિયર પછી છઠ્ઠો ગિયર પાડું એમ કીધું હોત ને તોતો જમાવટ થય જાત 😂😂😂

  • @deepakdoshi9564
    @deepakdoshi9564 Рік тому +1

    Maja aavi gai

  • @kirankapadia2465
    @kirankapadia2465 Рік тому +1

    Best from all series shikhav driver

  • @sureshdhoriyani6241
    @sureshdhoriyani6241 Рік тому +1

    Vah bhai vah 🤣🤣🤣

  • @harshasejpal4002
    @harshasejpal4002 Рік тому

    Jordar , bv j mjja pdi gai,cute jongli ni acting lajvab

  • @ashokmuchhadiya511
    @ashokmuchhadiya511 9 місяців тому +1

    બવ સરસ👌

  • @soeabmansuri6966
    @soeabmansuri6966 Рік тому +1

    bhai maza ave gaye a episode ma

  • @sureshbariyaofficeal3572
    @sureshbariyaofficeal3572 Рік тому +1

    Chele moj aavi gai

  • @bharatvasdevani7580
    @bharatvasdevani7580 Рік тому +1

    Vah vinod Bhai vah

  • @vinodjoshi1769
    @vinodjoshi1769 Рік тому +1

    હાસ્ય નો બીજો પર્યાય એટલે આર.જે વિનોદ..... મોજ આવી ગયી..... યુટ્યુબ માં ઈન્તજાર કરાવતા વિડીયો એટલે..... આર.જે વિનોદ ના વિડીઓ.....😃👌💗

  • @dilipsinhjadeja4635
    @dilipsinhjadeja4635 3 місяці тому +1

    વાહ નલિયા વાસી વિનોદભાઈ વાહ......👌👌😊💐💐💐

  • @DADD7307
    @DADD7307 Рік тому

    🤣🤣🤣🤣🤣🤣🤣🙏bas bhai bas

  • @hadiyamahesh4640
    @hadiyamahesh4640 Рік тому +1

    vah vinodbhai.....lavya ho baki😂😂😂😂😂😂

  • @samamunabhai2
    @samamunabhai2 Рік тому +3

    Dayalu....vinod...bhai

  • @jaypatidar6754
    @jaypatidar6754 Рік тому +2

    Best funny video

  • @kanadadhrumik4035
    @kanadadhrumik4035 Рік тому +1

    Maja aave che vinod bhai to be continue 😂😂😂 paliya thy jashe batha naaa

  • @hirendesai7873
    @hirendesai7873 Рік тому +1

    You both are antic

  • @raviprajapati3286
    @raviprajapati3286 11 місяців тому +1

    joor😂😂😂😂❤

  • @Zalamahipalsinh5695
    @Zalamahipalsinh5695 Рік тому +2

    🤣🤣 વાહ સર જી વાહ જોરદાર હો ડ્રાઇવિંગ તો જબરું હો તમારું બાકી અને જયેશ ભાઈ વાઘેલા ને પણ શિખવાડી દેવાનું હતું તમારે ડ્રાઇવિંગ તો જોરદાર મોજ પડી જાત બેસ્ટ એક્ટિંગ ઓફ થ વિડિયો જોંગા ભાઈ ને મળવો જોઈએ જોંગા ભાઈ એટલે જૉંગા ભાઈ🤣🤣

  • @hareshbhadarka4584
    @hareshbhadarka4584 Рік тому +1

    "Hali nikla so " 😂😂

  • @AhirKeroAashro
    @AhirKeroAashro Рік тому +4

    8.30 ni rah jovi vinod bhai

  • @dineshthakor4689
    @dineshthakor4689 10 місяців тому +1

    જોરદાર ❤