Hi. Bhaai log maine 4.30 video dekha tha a vala maine aise hasa hu jaise mere ander koi atma ghus gayii ho. Apka content kuch alag hai. Sab se best hai. Always wishing a best wishes for both of you. Real prankers 👍👌🙏
Then men going to Remember this moment his all life (bo maza aavi gai Thanks you there is same people copy as like you but your prank are locking real 👍👍👍👍👌👌👌)
Bhai khare khar maja aavi gayi ho mojj mojj ava banavta raho mine fresh thai jay 😄 🤣 😂 😆 hu regular tmara video jou chu ane video kyaare aavse ani raah jou chu hu to kahu chu ke roj ek bnavo maja aavse......
વિનોદભાઈ આ કાર પ્રેન્ક અમે લગભગ 10 થી વધુ વાર જોયું છે અને હજી પણ ફ્રી હોય ત્યારે આ વિડિઓ જોય છીએ ખરેખર 1 નંબર હો બાકી
અર્જુન ભાઈ તમારી તો વાત જ કરી એટલી ઓછી છે તમારો અભિનય જાનદાર osm supab બધું જ રિયલ લાગતું હોય એવું લાગે
હસી હસીને પેટ દુખી ગયું… જોરદાર વિનોદભાઈ અને અર્જુનભાઈ 😂😂
જોરદાર વિડિયો હસી હસી ને પેટ દુઃખી ગયું આવા વિડિયો રોજ બનાવો મન હલકું થઈ ગયું
Super atyar sudhina prank mathi best prank ane jonga ne oscar award apva jevu performance karyu well done both of u .....
બેસ્ટ ઓફ બેસ્ટ આ વિડીયો અત્યાર સુધી નો આ વિડ્યો જોરદાર છે હશી હશિ ને ગોટો થય ગયા
Aaje... To Vinod Bhai A... Jabari... Acting Kari Ho !. ❤️🌳🌹👌
Aje hasi hasi ne pet ma dukhadi didhu pachhi eno pidho very nice superb vidio
વિનોદ ભાઈ આ વિડીઓ પહેલાના બધા વિડીઓ થી અલગ જ છે બસ આમ જ આવા સરસ વિડ્યો બનાવતા રહો અને અમને હસાવતા રહો
Hasi hasi ne battho padi gyo, maza aavi bhai, super
Bhai khare khar ama mojj padi gay realy ekdam mood les free thay gyu....superb menat 6 ...... 💯💯💯💯💯💯♥️♥️♥️♥️♥️♥️♥️👌👌👌👌👌👌⭐⭐⭐⭐⭐ Ekdam jakkas.... 💯 Mathi 💯 marks. 👌👌👌👌👌👑👑👑👑👑
Vinodbhai and arjunbhai jordar. Bahu maja avi. Control na thay evu hasu avyu
આ બાથીયા ભાઈ જબરા હોં...જબરી એક્ટિંગ કરે છે
આ વખત bauj જોરદાર મજા આવી હો વિનોદ ભાઈ અને અર્જુન ભાઈ.....
ખૂબ મજા આવી વિનોદ ભાઈ. .જોંગા ભાઈ નું. તો. આવી બન્યું હતું...જોરદાર વીડિયો.... હો
ભાઈ તમને બંને ને મળવા ની ઇચ્છા છે સર.....osam videos...
જોરદાર વિનોદ ભાઈ...મજા પડી ગઈ
આજ સુધીનો સૌથી બેસ્ટ વિડિયો હસી હસી ને પેટ માં દુખવા લાગ્યું 🤣🤣🤣
વિનોદભાઈ અને અર્જુનભાઈ ની જોરદાર કોમેડી સાથે જમાવટ 🙏🌹🎉
Jordar video banavo che superb
Sachek Atyar sudhi no southi funny prank che aa 😁🤣🤣😂 .God bless you....
Bhai jaldi jaldi video bana vo bahuj maja ave che tamara video jova ma boss maja padi gai all video superb
Hi. Bhaai log maine 4.30 video dekha tha a vala maine aise hasa hu jaise mere ander koi atma ghus gayii ho. Apka content kuch alag hai. Sab se best hai. Always wishing a best wishes for both of you. Real prankers 👍👌🙏
Ek vat vache mast ave chhe k bachara ni vat sachi j chhe ne nankada ni ha ha ha ha
આજ સુધીનો બેસ્ટ વિડિયો છે આ ....મોજ આવી ગઈ
Bhai no પિતાડીયો fari gyo 😂😂😂👌🏻👌🏻👌🏻 મોજ પડી ગઈ બાકી 🤣🤘🏻👌🏻
Ful moj vinod bhay ane arjun bhay
વાહ ભાઈ બેસ્ટ ગુજરાતી વિડિયો અને અજે અર્જુન ભાઈ ને બોલવાનો બરાબર મોકો આપ્યો વિનોદ ભાઈ તમે મજા પડી ગઈ
જોરદાર મામુ બનાવ્યો અતિયાર સુધી નો બેસ્ટ મામુ હો 😂
ખૂબ સરસ વીડિયો
મોજ પડી ગઈ વિનોદ ભાઈ
ખરેખર મજા આવી ગઈ વિનોદ ભાઈ પણ ઓલા ભાઈએ જોંગાની પથારી ફેરવી નાખી😀😀😀😀😀😀
વિનોદભાઈ જય માતાજી બહુ વાટ જોવી પડે હો તમારા વીડિયોની
Nice vinodbhai...and Arjun bhai😅😅😅
Then men going to Remember this moment his all life (bo maza aavi gai Thanks you there is same people copy as like you but your prank are locking real 👍👍👍👍👌👌👌)
Thank u bro
Best best best.. આપ જેવું કોઈ જ નથી ભાઇ 👏👏👏👌👌👌👌👌👌👌👌👌❤️
વાહ મજા મજા આવી જાય હોઈ આપના prank joiye tyare fresh thai jaiye
Best line: ek Kam Karo mari lyo mari, very frustrated man 😂😂
😂😂😂😂
Vinodbhai and Arjunbhai keep it up…Your speech and your content is superb.salute with two hands…you both are excellent..JSK
I always watch and enjoy your videos , this 1 is the best prank so far, well done vinod and jonga , thank you keeping us entertained , god bless
Hali ne vayo Jay... Am mani ke manta raikhi 😂
@@tahirbelim9867😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😮😮😮😮😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😮😅😅😅😅😅😅😅😅
Areeee jabru comdey video moj kardi
Week ma 2 video banavo sir pls.. 🙏🙏
પેસેન્જર : do no touch me😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Super video che Bhai moj aavi gai
અત્યાર સુધી નો બેસ્ટ મામુ
જોરદાર હસી હસી ને પરસેવો વળી ગયો.😂👍
Kharekhar denzer comedy
Hasi hasi ne halat kharab thai gai bhai.....🤣🤣🤣
Best best mamu video..... Great great job..
અલા કસમ થી પેટ પકડી ને હસુ આવે 😂😂 પેલા ને પૂછે છે અને એ બોલે તો એને બોલવા જ નહિ દેતા 😂
Aaj su dhi nu aa best mamu hatu ho
મજા આવી ગઈ હો વિનોદભાઈ....
Gajjab yaar
Ae bhai tamne bey ne
Revesya samajva lagyo at d end 🤣🤣🤣...
Best gujrati creator😂😂😂😂😂
Bhai hu last week thi Tamara videos jov chu
Ani sachej bav mast constant banavo chi ❤
વિનોદ ભાઈ હસવુ કંટ્રોલ કરી લ્યો વિડિયો મા એ બોવ મોટી વાત છે
ખુબ સુંદર અર્જુન,અને વિનોદ keep it up
Cycle ma puncture vari vaat shambhdine bhai ni baatlo faito 🤣
Super vinod bhai and arjun bhai
Best prank ever
Mast... Bumo... Padavo... Cho. Tame Badhane. ❤️🌳🌹👌
bhai superb bahu vasro pachi ankh mathi pani nikadi gayu hasta hasta🤣🤣🤣🤣🤣🤣🤣
Abhi Tak ka sabse best video hai 😂😂
Attyar sudhi no no.1 vidyo
અત્યાર સુધીમાં બેસ્ટ પ્રેંક વિડિયો...👍👍
Bov mast video Se yarr 😂
Best in till date..
So natural
Wah vinod bhai majja aavi gai
માય ગયુ 😂😂😂😂😂 jamnagar, property, tamaru man , Pani, sicle may gyu
🤣 Wahhre 🤣. Wahhh 🤣. Mara 🤣 Bhai 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
ઘટે તો. મામુ બનવા વાળા ઘટે... બાકી..વિનોદ.ભાઈ.અને અર્જુન ભાઈ ની. મોજ માં કઈ ના ઘટે. .હો.....🤣🤣👍
🤣😂jaam nagr mm giyo🤣🤣🤣
Ha moj ha aavoo jetpur maaa
JORDAR 👹👹👹🔥🔥🔥prank vinod bhai 👍👍👍
Rashiyan 😂😂😂😂🤣🤣🤣🤣 do not touch me 😂🤣😂😂
અને તમારા કોમેડી વિડિયો તે એકદમ બહુ મજા આવી એમ
😝 ભાઈ સિદ જવુ છે? ભાઈ માય જવુ છે🤣🤣
Mai javu che😂
Aaje bov j maja aavi vinod sir
Thanks
ભાઈ ની બરાબર બજાય લીધી... Do Not Touch me. 😂😂😂
Good prank mast video
વાહ સકુની 🤣🤣 આવા રિયલ માં મળી ગયા હોય તો ભૂકા કાઢી નાખે હો
Khrekhar tame bey pan gajab cho ho 😃😃😃
Majaa Aa gayaa😅😂
Bhai jordaar 😂😂
એ અડમાં એ ભાઈ તું....😅😅😅😅માઈ ગય તમારી ગાડી
આપના વિડીયો બહુ જ મસ્ત છે એમાં આ વિડીયો માં મજા આવી ગઈ
આવા બધા આઈડિયા લાવો છો ક્યાંથી
Bhai week MA 2 video bravo 😃
Best video prank ever ..moj padi gae bhai
ખરેખર મજા આવી ગયી. રોજ નો એક વિડીયો મુકો ભાઈ.
Khub J Saras Video Banavo Cho Vinodbhai . Bas Aamj Badha Ne Hasavta Rho 😊
એ ભાઈ આજ સુધીનું નંબર વન કાર પ્રંક હો ભાઈ ભૂકા કાઢયો 😂😂😂
Bhai khare khar maja aavi gayi ho mojj mojj ava banavta raho mine fresh thai jay 😄 🤣 😂 😆 hu regular tmara video jou chu ane video kyaare aavse ani raah jou chu hu to kahu chu ke roj ek bnavo maja aavse......
Best prank amongst all seriously 😂😂😂😂
Mojj padi gy bhai ayyyy adma ma Mne kidhu ne 😂😂😂
Roj no 1 video banavo
Alaga type ni comedy vinod bhai hasi ne to pet dukhva aveya
Video ma dada ne tapkavi didha😂😂
તમે બેય માય જાવ ભાઇ… તમારો કાકોય ગ્યો માય અને તમેય જાવ માય…😆🤣🤣😂🤣🤣🤣🤣🤣🤣
Once more bhai please......to be continued 😆😆😆😆😀
Jordar video banavyo che
શરૂઆત ધીમી હોય પણ અંત ખતરનાક હોય સે🤣🤣🤣🤣🤣
Moje moj ho bhai
Maja aavi gai
સર્વશ્રેષ્ઠ વિડીયો છે.
Atyar sudhi no sauthi best video