ભાઈ બરાબરના હલવાણા😆 પરણેલાના લગ્ન🤭

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • #prankcall #gujaratiprankcall #carfooling #rajkot #prank
    મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
    GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati |
    For more fun please subscribe below link....
    / rjvinod_mamufame
    / mamufamerjvinod
    / radiojockeyvinod
    / bigfmvinodmamu
    Blog - mamubanaya.blog...
    Blog - mamurjvinod.blo...
    Twitter - / rjvinod
    Disclaimeration :-
    In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.

КОМЕНТАРІ • 737

  • @chiragvataliya4506
    @chiragvataliya4506 Рік тому +20

    અત્યાર સુધી નો સોથી જોરદાર પ્રેન્ક.
    બહુ મજા આવી. તમે બંને હસવાનું રોકી રાખો છો એ જ બહુ કહેવાય.
    અર્જુન તો થિયેટર આર્ટિસ્ટ ને પણ ટક્કર મારે વાવી એકટિંગ કરે છે.

  • @kalenaharsh3038
    @kalenaharsh3038 Рік тому +16

    વાહ દોસ્ત આવી મજા તો બોલિહુડ કે વોલિવુડ ના ફિલ્મ મા પણ નથી આવતી . જોરદાર વિનોદ ભાઈ ને અર્જુન ભાઈ ....

  • @rajajadeja2423
    @rajajadeja2423 Рік тому +12

    😂😂😂😂👏👏👏👌👌👌 એક્ટિંગ ગઝબ ભાઇ.. બધાને જોંગાભાઇને જ મારવાનું કેમ મન થાય છે.. બીચારાને ખોટે ખોટી પ્રસાદી આપી દે છે.. ગ્રેટ ગ્રેટ વિનોદભાઈ, અર્જુનભાઇ.. આપ બેસ્ટ છો.👏👏👏👏👌👌👌👍👍❤️

  • @pravink.makwana8544
    @pravink.makwana8544 Рік тому +6

    ખુબ સરસ આ ટેન્સન ભરી જીંદગી માં આપ દરેક ના ચેહરા પર હાસ્ય રેલાવી આનંદ કરાવો છો ગુડ વર્ક ભાઇ 👍👍👍✌✌

  • @mahendrasinhzala120
    @mahendrasinhzala120 Рік тому +6

    અત્યાર સુધી નો બેસ્ટ વિડિઓ વિનોદભાઈ મોજ લાવી દીધી આજ તો અર્જુનભાઈ નું કામ પણ મસ્ટ માઇન્ડ ફ્રેસ થઈ ગયું

  • @user-kr4lz7dm9y
    @user-kr4lz7dm9y Рік тому +11

    આ વિડીયો જોઇને ખુશ જ‌ આનંદ થયો, જોગા ભાઈ નો વારો પાડી દીધો, ઘણાં ધુબા ખાધાં
    હસી હસીને મન પ્રફુલ્લિત થઇ ગયું
    ખુબ ખુબ અભિનંદન સહ જય સ્વામિનારાયણ

  • @sanjaychaudhary1447
    @sanjaychaudhary1447 Рік тому +5

    આજ સુધીનોં સૌથી બેસ્ટ વિડિયો.....❤
    #Video_of_the_year

  • @kotadiajitu981
    @kotadiajitu981 Рік тому +2

    ક્યાર નો તમારો ફ્રેન્ક વિડિઓ જોવા આતુર હતો.... મોજ આવી ગઈ 👌👌👌👍👍👍🎤👍બોલવા ની સ્પીસ સારી છે. મોજ મોજ વાહ વાહ ભઈ વાહ 🙏🙏🙏👍🎤👌❤

  • @user-kz1fu3vh9n
    @user-kz1fu3vh9n Рік тому +4

    વાહ વિનોદભાઈ ખુબ જ સરસ વિડીયો આ ભાઈ ગરમ થઇ ગયા અને અર્જુનભાઈ ને મારવા મંડ્યા જય દ્વારકાધીશ

  • @rajvanvasi1626
    @rajvanvasi1626 Рік тому +2

    વાહ........ મોજ કરાવો છો... દિવસભરનો થાક ઉતરી જાય છે..... પણ દર વખતે જોંગાને માર પડે છે....

  • @milanraval84
    @milanraval84 Рік тому +7

    બોવ મજા આવી
    ખૂબ સરસ love you so much RJ & JONGA

  • @vaibhavkagda8738
    @vaibhavkagda8738 Рік тому +8

    😄😄😄જાતે હતુ વાડ માં અને ગડી ગયુ ગાંડ માં😄😄😄

  • @sureshchandratailor8968
    @sureshchandratailor8968 Рік тому +2

    સુપર સુપર બહુ મજા આવી આ વિડીયો બનાવતા રહો આ વિડીયો જોઈને હું હસું છું કે રડું છું મને ખબર પડતી નથી જય માતાજી

  • @janimehul337
    @janimehul337 Рік тому

    Atyar sudhi no aa best 👍 .🎥video 🤡prank
    1 number 👍👌👌
    Jo Jo ho E bhai mamara na mota vepari lage che 😁😁

  • @dishanilakhlani7564
    @dishanilakhlani7564 Рік тому +3

    Bahu j saras video banavo 6o? Jijaji Mali gya🤣🤣

  • @ghayal_shayal_123
    @ghayal_shayal_123 Рік тому +1

    તમે અને જોગો ભાઈ બંને મિત્રો છો, કે ભાઈ તે કહેજો વિનોદભાઈ ઓકે જોવાની બહુ મજા આવે છે આવા ને આવા વિડિયો બનાવતા રહો ભાઈ, બનાસકાંઠા થી ભાઈ છીએ રામ રામ

  • @sanjeevtanna6933
    @sanjeevtanna6933 Рік тому +2

    😂😅😊Wah Ra J Bhai Ane Jonga Bhai Bahu Maja Awi Gai Aa👆Video Joi Ne.Bahu Saras Video Banaiwo Che Aa.

  • @manojnanda6828
    @manojnanda6828 Рік тому +4

    Very nice, બહુ મજા આવી, જૉંગા ભાઈ ને તો આજે બહુ જોર થી પડી...
    Full on entertainment
    Keep it up ☺️

  • @anandvaghela8223
    @anandvaghela8223 Рік тому +5

    હસી હસી પેટમાં દુઃખી ગયું ભાઈ....🤣🤣🤣😂😂😂

  • @panchasarachirag8626
    @panchasarachirag8626 Рік тому +2

    10:16 wah jonga bhai wah 😂 su tamari acting

  • @manishjilka4459
    @manishjilka4459 Рік тому +1

    Wah wah jordar aaje has hasi ne pet dukhi gyu wah wah vinodbhai and arjunbhai jordar video che

  • @dwarikacreation2348
    @dwarikacreation2348 Рік тому +12

    અધૂરી કહેવત - જતું તું જાડ માં
    ગરી ગયું ગાંડ માં 😂😂

  • @matangagravat6170
    @matangagravat6170 Рік тому +1

    Best video.. hasi hasi ne pet dukhi gayu. Vnod sir ane jogga ni dhamal 6e baki. Jogna no varo padi gayo aaj video ma

  • @manvirbhaidangar2580
    @manvirbhaidangar2580 Рік тому +1

    વિનોદ. આજે તમે ભુક્કા બોલાવી દીધા ખૂબ સરસ રીતે . મજા આવી

  • @jayeshbarot7279
    @jayeshbarot7279 Рік тому +1

    વિનોદ ભાઈ આ ભાઈ તો ઓલા પાસપોર્ટ વારા ભાઈના કરતા પણ વધારે ભારે હો આજ તો તમારા બંને નુ આવી બનત હો જોરદાર વિડિયો બન્યો છે વિનોદ ભાઈ

  • @hirenpanara7107
    @hirenpanara7107 Рік тому +7

    આજ ના વિડિઓ મા વધુ પડતું ટી__ઇઇઇ ટી__ઇઇઇ સાંભળવા મળ્યું 😂😂😂😂 વાહ મામૂ પાર્ટી !! 🤣🤣🤣

  • @msansari3653
    @msansari3653 Рік тому +2

    Tame kapil sharma 2 cho vinod bhai Arjun bhai b gulaati che ho bav bav maza aaveche

  • @kalpanagadhiya2984
    @kalpanagadhiya2984 Рік тому +2

    Wah vinod bhai and arajun bhai aje to kamal kri. Khrekhr mja pdi gy.apni sahansilata jordar ho..khub hsavya. Avi rite mamu banavata raho ane amane khub hasavata raho. Koi tns. Hoi to apno video joi halva thai javai bhai.😊😊😁❤

  • @ODSARVAIYA2718
    @ODSARVAIYA2718 Рік тому +2

    Jordaar.....
    Atyar sudhi nu best MAMU....😂😂🤣🤣

  • @bewafasongvideo6274
    @bewafasongvideo6274 Рік тому +2

    Super etla super bhai no 1

  • @kanjiahir8335
    @kanjiahir8335 Рік тому +2

    વાહ વિનોદભાઈ ને જોગા ભાઈ
    કમાલ છે તમારી એકટીગ તમને
    જરા પણ હસવું નથી આવતું ?
    મારી દષ્ટિએ સૌથી સેષટ વિડિયો
    અમારા મનોરંજન માટે તમારે ઘણું બધું સહન કરવું પડે છે.બેય બંધુઓ
    સલામ સાથે જય મુરલીધર

  • @Vasantiben.joshi67
    @Vasantiben.joshi67 Рік тому +1

    खुब सरस वेरी नाइस‌ बव गाणो खाधी भाइ तमे लोकोऐ ,👌👍🏻🤣🤗🤭😂😀

  • @keyur.joshi.17
    @keyur.joshi.17 Рік тому +9

    બવ જ મજા આવી બવ જ વિનોદભાઈ બધું ટેન્શન જ દૂર થઈ ગયું થોડીક વાર તો 👌👌😂😂😂❤️

  • @harshthanki1795
    @harshthanki1795 Рік тому +1

    Aaj na video ma to hasi hasi ne full pet dukhi gyu jordaar video hato arjun bhai a to bichara a bov bhajiya khadha 😂😂😂 love from porbandar 💓💓

  • @deeppatel2505
    @deeppatel2505 Рік тому +2

    KYA MODHE VAKHAN KARVA ATI SUNDAR VERY GOOD BANAVTA REJO

  • @bhavinkenia6899
    @bhavinkenia6899 Рік тому +1

    Aa Jongo ekdum creative che.... Dialogue sahi mare che... Jiju Mali gya.....🤣😂... Superb hu ek bi episode miss nathi karto tamara

  • @dipakbarot5032
    @dipakbarot5032 2 місяці тому +1

    वाह भाई वाह क्या बात है जबरी मजा आवे अपना प्रैंक जाई ने
    पन विनोद भाई सीट बेल्ट बाढ़ता 80% लोको ने नथी आवादतु 😂😂😂😂😂

  • @nitessagthiya7496
    @nitessagthiya7496 Рік тому +2

    ભાઈ સાચી વાત છે તમારી સળી તમે કરો ને જોગા ભાઈ નું ચડીયાવે ખરેખર 🤣🤣😂😂🤣🤣

  • @alpadharejiya9510
    @alpadharejiya9510 Рік тому +1

    Superbbbbb video...bv mja aavi ... vinodbhai...all the best👍👍👍👌👌👌👌👌👌

  • @girishkandoriya7917
    @girishkandoriya7917 Рік тому +8

    સૌથી વધુ bipp... આ વીડિયો માં પુરે પુરે 25 😂😂😂
    ભારે કરી હો ... 😅

  • @hirenmaradiya4074
    @hirenmaradiya4074 Рік тому +1

    🤣🤣😂😂😂🤣🤣😂🤣😂🤣🤣🤣😂😂😂🤣😂😂aje avu lagiyu bhai k jonga ne bov padi vinod bhai moj karavi didhi bhai

  • @sumitvaja3505
    @sumitvaja3505 Рік тому +1

    Khub j saras video banavyo chhe Bhai 😀😀😀😀😀😀😀😀😀😂😂😂😂😂😂😂gajab maja padi gay Bhai 😀😀
    Record break hasi aavi chhe aa video ma to 😂😂😂

  • @Sagar80606
    @Sagar80606 Рік тому +5

    વાહ જીજુ વાહ.... 😂😍😂
    મમરા ના વેપારી.. ☺️

  • @tejashmehtajain6002
    @tejashmehtajain6002 Рік тому +2

    Tamara bey nu daring jordar che bhai

  • @AnilJamod-xv6kq
    @AnilJamod-xv6kq 3 місяці тому +1

    Mast video roj jovu Chu bov maja aave che aa video ame roj projectr ma Jovi chi sanje

  • @sonirajeshbhai5873
    @sonirajeshbhai5873 3 місяці тому

    Roj Roj tamne parti Mali Jay Tam tamre moj karo bhai Vinubhai and jongabhai

  • @amitmaru6270
    @amitmaru6270 Рік тому +1

    મોજ કરાવી .
    છેલ્લે ગાડી ઉભી રાખી ને ભાઈ ને ઉતારવાનું કીધું અને ઘચકાવ્યl એ epic હતું

  • @CRAZYTV_
    @CRAZYTV_ Рік тому +2

    Sachej bhai gentleman manas hato yar... 😂 bav heran kairo ho baki 😂...

  • @babubhaiparmar6277
    @babubhaiparmar6277 Рік тому +8

    બોવ ગાળો ખાધી હસે વિનોદ ભાઈ😂😂

  • @daverajesh5181
    @daverajesh5181 Рік тому +6

    આજે બોવ ગાળો ખાધી બેય ભાઈઓએ અને બીજી વાત આજે જોન્ગાઆતાના મમરા ભરાઈ ગયા😂😂😂😂😂😂😂😂

    • @mehul.j.d510
      @mehul.j.d510 Рік тому

      Pan ek vaat nathi samjati aa jonga bhai kem mare badha 🧐🤔

  • @sanjeevdave1712
    @sanjeevdave1712 Рік тому +4

    This is one of the best video I have seen...what a tremendous acting...... awesome.......

  • @yunuskulala
    @yunuskulala Рік тому +1

    લ્યા ઘણા સમય પછી એટલો હસ્યો હો.. સલામ છે યાર...સલામ છે..... મજો પડી ગયો...જબરું

  • @mukeshkangadmukeshahir6353
    @mukeshkangadmukeshahir6353 Рік тому +1

    Vinod bhai jay mataji bhai arjun bhai tamne pan jay mataji,tamara badha video jova ma maja aave ho baki

  • @harshasejpal4002
    @harshasejpal4002 Рік тому +1

    Bv mjja pdi gajab ni himat chhe tmari ne arjunbhai ni thank you hasavva mate😀

  • @chamundastudiothangadh
    @chamundastudiothangadh Рік тому +70

    આપનો વીડિયો જોવાની આતુરતા પુર્વક રાહ જોતા હોઈએ છીએ,આખો દિવસ નો થાક ઉતારી નાખે,

    • @laljivalani4868
      @laljivalani4868 Рік тому +4

      Ha bhai 🙏👌😀

    • @JKCHUNIMUNI
      @JKCHUNIMUNI Рік тому

      ua-cam.com/video/QY9GyQW10Ow/v-deo.html

    • @chandraprakashRJ04
      @chandraprakashRJ04 Рік тому

      ua-cam.com/video/FB-YPWHA2KE/v-deo.html

    • @manjubenmalviya703
      @manjubenmalviya703 Рік тому

      સારા વીનોદભાઈ તમે બધાના મારખાવછો જયમાતાજી સરસ

    • @baxshaikh111
      @baxshaikh111 Рік тому

      👌👌❤👌👌

  • @mehulsubarana5096
    @mehulsubarana5096 Рік тому +1

    Atyar sudhi no best video 6 bhai
    Khub j maja avi
    Arjun ne bachavi ne rakho vinod bhai
    Masti tame Karo ne mar ene khabo pade 6

  • @ruzveltbaraiya1097
    @ruzveltbaraiya1097 Рік тому +1

    Superb .. maza aawi gai

  • @bhaveshshefard6923
    @bhaveshshefard6923 Рік тому +1

    વાહ વિનોદ ભાઈ.. જોરદાર હો..
    મુક્કા બોવ ખાધા.. જોંગા ભાઈ એ..🤣🤣🤣

  • @indrajitdarshak4917
    @indrajitdarshak4917 Рік тому +1

    ખરેખર સોલીડ વીડીયો.... ભાઈ આટલી રીયલ સીરીયસ કોમેડી.... જોરદાર હો

  • @alpeshmalvi8211
    @alpeshmalvi8211 Рік тому +1

    આ વિડીયો માં ખુબજ મજા આવી વિનોદભાઈ & જોંગાભાઈ Best Video

  • @kaljoshi9279
    @kaljoshi9279 Рік тому +2

    Dialogue of the century જીજુ મળી ગયા😂😂😂😂😂😂😂

  • @gujratidesiboys9524
    @gujratidesiboys9524 Рік тому +1

    વાહ આખા અઠવાડિયા ની મોજ આવી ગઈ ભાઈ...ખૂબ ખૂબ આભાર...

  • @karangoradiya9610
    @karangoradiya9610 3 місяці тому +1

    ખુબ ઈમાનદારી વારો માણસ મળ્યો તમને 👌👌👌👌

  • @meetshukla8721
    @meetshukla8721 Рік тому +2

    9:12 paisa tari Ga..... 🤣😂😂😂

  • @deeppatel2505
    @deeppatel2505 Рік тому +1

    KHAREKHAR ATI SUNDAR VERY GOOD PELI VAR AATLI HASI AAVI HAJI AAVA MUKTA REJO VADHUNE VADHU

  • @shivamsinh11
    @shivamsinh11 Рік тому +2

    Bhai bhut part 2 banavo ne

  • @manishlathiya3182
    @manishlathiya3182 Рік тому +1

    સુપર એપિસોડ બહુ મજા આવી વિનોદભાઈ

  • @dodiyamahipal2065
    @dodiyamahipal2065 Рік тому +2

    Pictures uper thi ak vaat yaad Aavi gy tame castings director uper akado video thoki nakho 😂

  • @vishnujoshi2658
    @vishnujoshi2658 Рік тому +2

    ખૂબ સરસ મજા આવી ગઈ ભાઈ

  • @yunusparmar6118
    @yunusparmar6118 Рік тому +2

    સુપર વિનોદભાઈ😄😄😄

  • @ronakvyas1808
    @ronakvyas1808 Рік тому +1

    ભાઈ ગજબ લવ્યા તામે તો આ વક્તે.. જોરદાર માજા આવી ગઈ

  • @vjtechnic
    @vjtechnic Рік тому +2

    0:59 jongo 😂😂😂

    • @fezan173
      @fezan173 3 місяці тому

      Vichare che k Bhai ne belt pehrta pan nai aavdato Bahu awkward lagr c😂

  • @mehulkarkar
    @mehulkarkar Рік тому +1

    આજ તો આખો માંથી પાણી નીકળી ગયું હો.... વિનોદભાઇ... જોગેશ્વર... ખુબ લાંબુ જીવો....

  • @nkgadhvi5366
    @nkgadhvi5366 Рік тому +1

    વાહ જૉગા વાહ.... તમે તો જેટલમેન માણસ હો એટલે તો વાત કરી..... જોગાની....જમાવટ

  • @rajeshsolanki8609
    @rajeshsolanki8609 Рік тому +1

    have kay saro video avyo bo divse good
    aava sara video car prank only
    thanks

  • @alkamehta8339
    @alkamehta8339 Рік тому +3

    એકતો તમારો અવાજ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
    જોંગો મરસે કોકદીનો 🤣🤣🤣🤣

  • @premincongress
    @premincongress Рік тому +1

    Gajab ho baki😂😂😂

  • @miteshbharwad5973
    @miteshbharwad5973 Рік тому +1

    પેટ વલોવાઈ ગયું જોરદાર 😜😜😜😀😀😀😀

  • @hansaparghi330
    @hansaparghi330 Рік тому

    Are khub hasvi Ave che bahot khub tame jordar kantrol Karine sameni vyaktie pure puri ama dubadi do chho

  • @nimeshpiprotar200
    @nimeshpiprotar200 Рік тому +1

    Moj avi gai.....

  • @bhavansinhzala7161
    @bhavansinhzala7161 Рік тому +1

    જબરદસ્ત... મજા આવી ગઈ 😁😁

  • @jayeshchavda362
    @jayeshchavda362 Рік тому +1

    Vaah vinod bhai. 19:40 ek number acting chhe 🤣🤣🤣

  • @dhirajmehta3293
    @dhirajmehta3293 Рік тому

    Wah bhai wah Khubaj Maja aave che ho.bhai

  • @jogeshvyas5265
    @jogeshvyas5265 Рік тому +1

    Jordar ho aa video maja aavi gy yaar....sixsar mari ho baki.....tamne bey ne mar ni bik nathi lagti ho baki...kgash to jongo bhai ne mar khavo pade chhe...bahuj rix liyo chho bhai...bt maja aavi gy...all best...i your fen....

  • @omjyotishkaryalay3297
    @omjyotishkaryalay3297 Рік тому +2

    Nice ghost car prank

  • @Dilipsinhgohil9016
    @Dilipsinhgohil9016 Рік тому

    મને આ વિડીયો કરતા જે..તમારો વિડિયો છીછી પીપી નો વિડીયો ખૂબ ગમ્યો હોય ખૂબ એટલે ખુબ એની વાત જ જવા દો તમે..😁😁😁😁😆😆😆😆👍👍

  • @taiyabsham7293
    @taiyabsham7293 Рік тому +1

    Jordar , khub maja ayvi

  • @sumitmor3019
    @sumitmor3019 Рік тому +1

    Vah bhai vahh🤣🤣

  • @manojgohil24
    @manojgohil24 Рік тому +1

    Story khub gajb Lavo ho bhai🤣🤣🤣🤣🤣

  • @manbha_9
    @manbha_9 Рік тому +1

    Best Video Ever Vindobhai kharekhar jabru htu aaa😂

  • @rajabharajabha6569
    @rajabharajabha6569 6 місяців тому +18

    મારા કાકાનો સોકરોશેભાઈ

  • @versibhasumniya4598
    @versibhasumniya4598 Рік тому +2

    bahu saras maja padi gayi

  • @miteshrudatala1093
    @miteshrudatala1093 Рік тому +2

    વાહ સાવજ વાહ મારા મોટા ભાઈ વાહ સાવજ

  • @sambinny
    @sambinny Рік тому +1

    Bane ni jodi jordar che bhai 😅😅 avuj hasavta rejo

  • @nitinfataniya
    @nitinfataniya Рік тому +1

    Video jota mind fresh thai jay ek no

  • @sanjaypatel8823
    @sanjaypatel8823 3 місяці тому +1

    Vinod
    I like your concept and subject of your prank videos from bottom of heart. But too long to complete.
    Can you please start making short videos as well?

  • @niravandhariya
    @niravandhariya Рік тому +1

    Moj padi gyi

  • @bharatahirkota8547
    @bharatahirkota8547 Рік тому +2

    garu bhari bolyu lage bapu ye

  • @SUSMITPATEL
    @SUSMITPATEL Рік тому +1

    Bov maza aavi, hasi hasi ne moj padi gyi 😂

  • @mukeshmakwana3870
    @mukeshmakwana3870 Рік тому +1

    મજા આવી ગઈ....😂😅😊😂😂