લગ્નમાં બનતી ખાટી મીઠી દાળ કેવીરીતે બને રેસિપી સંજય ભાઈ શેઠ

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2025
  • S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
    કમલેશ મોદી
    ફોન નંબર:8320983123
    9265020500
    :
    Give us a thumbs up if you liked this video, subscribe to our channel if you haven't, and share this video with your friends!
    Follow us On Social Media to Get Notified about New Upcoming Videos.
    FACEBOOK : bit.ly/2VMHMEI
    INSTAGRAM : bit.ly/2ql9JYE
    Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos kamlesh Modi I’m foodie
    Udaipur food rajasthan food:bit.ly/2TIdvYj
    KESHOD food:bit.ly/38ONTwZ
    porbandar food series:bit.ly/38HFIm7
    નાથદ્વારા શ્રીનાથજી:bit.ly/2Q5XnO0
    jodhpur, Rajasthan food series:bit.ly/2TIClHm
    મુંબઈ ફૂડ Mumbai Food Tour:bit.ly/3aM8zr5
    Mount Abu Food Series kamlesh modi: bit.ly/2Br8adK
    jamnagar Food Series kamlesh modi જામનગર: bit.ly/2oNE0il
    Surendranagar Food Series kamlesh modi સુરેન્દ્રનગર bit.ly/2MQLxF9
    Ahmedabad Food Series kamlesh modi અમદાવાદ: bit.ly/2MQLARl
    Bhavnagar Food Series kamlesh modiભાવનગર: bit.ly/32lBGgV
    Mehsana Food Series kamlesh modi મહેસાણા: bit.ly/2OTxjpF
    Patan Food Series kamlesh modiપાટણ ઉત્તર ગુજરાત: bit.ly/31maZaL
    વડોદરા (બરોડા )Vadodara Food Series kamlesh modi: bit.ly/2MM6Fw5
    Rajkot રંગીલું રાજકોટ Food Series kamlesh modi:https: bit.ly/33zFlIn
    Surat Food Series kamlesh modi:https: bit.ly/32mw32h
    Kutch city Food Series kamlesh modi:https: bit.ly/2ORtEZg
    Recipe Food Series kamlesh modi:https: bit.ly/2J0jsKu
    JunagadhFood Series kamlesh modi: bit.ly/33xkVQ6
    Anand Charotar Food Series kamlesh modi: bit.ly/2IU2c9y
    morbi Food Series kamlesh modi:https: bit.ly/2MkzKzK
    ,south indian veg food
    gujarati cuisine,gujarati thali,gujarati food,gujarati food recipe,gujarati thepla recipe,gujarat,gujarati cuisines,gujarati snacks,gujarati snacks recipe,gujarati thepla,gujarati street food,gujarati recipes,gujarati thepla recipe in hindi,best gujarati thali,gujarati thepla recipe by cooking with smita,methi thepla gujarati,gujarat food,best gujarati thali in surat gujarat,gujarati dishes,gujarati cooking
    gujarati food,gujarati thali,food,gujarat food,best gujarati thali,indian food,gujarati cuisine,gujarati recipes,gujarati kadhi,gujarati food recipe,ahmedabad food,gujarati thali menu,gujarati thali recipe,gujarati,gujarati thali in ahmedabad,gujarat,indian street food,ahmedabad street food,street food,gujarati food ahmedabad,gujarati food recipes,top 10 gujarati food,gujju food,gujarat street food
    kathiyawadi,kathiyawadi food,kathiyawadi recipe,kathiyawadi thali,kathiyawadi thali recipe,kathiyawadi thali menu,kathiyawadi recipe in gujarati,kathiyawadi vangi,kathiyawadi khana,kathiyawadi style,kathiyawadi sev tameta,kathiyawadi dish,kathiyawadi recipes,kathiyawadi fulwadi,kathiyawadi restaurant,kathiyawadi dhaba,kathiyawadi thali items,kathiyawadi thali surat,kathiyawadi dhokdi nu shaak,kathiyawadi sev tamata nu shaak
    dabeli recipe,dabeli,kutchi dabeli,dabeli masala,how to make dabeli,dabeli recipe in hindi,kacchi dabeli recipe,dabeli masala recipe,kacchi dabeli,dabeli street food,dabeli chutney recipe,dabeli masala powder recipe,dabeli recipe video,kutchi dabeli recipe,kachhi dabeli,dabeli recipe gujarati,dabeli recipe in gujarati,kachchhi dabeli,make dabeli,kachchi dabeli recipe,how to make dabeli masala
    best gujarati thali,street food,gujarati recipe,food,indian street food,gujarati thadi,gujarati food,gujarati,gujarati thali,gujarati recipes,gujarat street food,best gujarati thali in surat gujarat,full gujarati thali,gujarati thali recipe,gujarat,gujrati thali recipe,complete gujarati thali meal,pooja thali,indian thali,gujarati chaat,gujarati papad,gujarati aarti,massive food thali,gujarati kadhi recipe
    gujarati recipe,gujarati recipes,gujarati shaak recipes,gujarati thali recipe,gujarati sabji recipe,gujarati sweet recipe,gujarati kadhi recipe,gujarati turai recipe,gujarati snacks recipe,gujarati farsan recipe,gujarati recipe videos,gujarati khichdi recipe,gujarati recipe channel,gujarati salam pak recipe,gujarati chorafali recipe,gujarati breakfast recipe,gujarati food,mag nu shaak gujarati recipe
    recipe,gujarati recipe,gujarati recipes,gujarati food recipe,indian recipes,gujarati sabji recipe,gujarati cutlet recipe,gujarati farsaan recipe,gujarati sev roll recipe,gujarati frankie recipe,veg handi recipe,veg kolhapuri recipe,gujarati shaak sabzi recipe,gujarati dishes recipes,veg manchurian recipe,navratna korma recipe,gujarati food recipe in hindi,manchurian recipe,gujarati sabji recipe in hindi

КОМЕНТАРІ • 304

  • @patelamit7517
    @patelamit7517 2 роки тому +2

    કમલેશભાઈ અને સઁજયભાઈ નો ખુબ ખુબ આભાર તમારી રેસીપી જોઈ ને તો ઘરે નાનો એવો પ્રસંગ હતો 60 માણસો નું રસોઈ બનાવી તમારી તમામ રેસીપી જોઈ ને પછી દાળ..ભાત..છાલવાળા બટેટા નું સાક ..મેથી ના ગોટા ..ચટણી .હલવો..પાપડ ..બધું જ બનાવ્યું મહેમાનો ને મોઝ પડી ગઈ સુપર ટેસ્ટી બની બધી જ વસ્તુઓ ..આનો તમામ શ્રેય આપ બંને નો છે...ખૂબ ખૂબ આભાર સઁજય ભાઈ કમલેશભાઈ ......

  • @fevibond100
    @fevibond100 2 роки тому +6

    સંજય ભાઈ ને જય જીનેન્દ્ર, આ જમાનામાં આપના જેવા ભોળા માણસ મળવાં મુશ્કેલ છે. સદાય ઉત્સાહી, સેવાભાવી આપને નમન છે.

  • @pradiprathod8247
    @pradiprathod8247 2 роки тому +2

    Sanjay Bhai ni rasoi and Vani swabhav .... First and first

  • @mayuripestcontrol7123
    @mayuripestcontrol7123 2 роки тому +7

    👍 સુપર સંજય ભાઈ તથા કમલેશ ભાઈ ગુજરાતી ઓની વ્હાલી દાળ ની રેસીપી સરસ છે🙏

  • @dharmendrakansara2928
    @dharmendrakansara2928 2 роки тому +4

    💐🙏 જય અન્નપુર્ણા માઁતાજીનિ 💐🙏 શંજયભાય ખુબજ સરસ જોયનેજ મોઢામાં પાણી આવીજાય👌😊🤗 કમલેશભાયખુબ ખુવ આભાર👍🤝🤗 ❤❤❤❤

  • @pdpandya311
    @pdpandya311 Місяць тому

    ખૂબ ખૂબ આભાર સંજયભાઈ બહુ મસ્ત બનાવી 👌👌🙏

  • @rajutanna1625
    @rajutanna1625 4 місяці тому +1

    વાહ સંજયભાઈ વાહ
    ઓરીજનલ ગુજરાતી દાળ
    ગોળ અને આંબલીની કમાલ

  • @mavjibhaikherala9976
    @mavjibhaikherala9976 2 роки тому +6

    સંજયભાઈ નો હસતો ચહેરો જોઈને અમારો દિવસ સુધરી જાય છે ❤️🙏

  • @pareshvora4641
    @pareshvora4641 2 роки тому +1

    વાહ કમલેશ ભાઈ & સંજુભાઈ રાજભાઈ મસ્ત superb રેસિપી

  • @nileshpadmani461
    @nileshpadmani461 5 місяців тому +1

    ખુબ સરસ સંજયભાઈ અને કમલેશ ભાઈ.જયશ્રી.રામ.જાજાકરીને

  • @dpvvn1
    @dpvvn1 2 роки тому

    સંજયભાઈ તમારી રેસીપી ઘણી સુંદર અને સરળ છે .મારા કુકીંગમાં ઘણો સુધારો આવ્યો છે. ફુલવડીની રેસીપી બતાવજો. હું રાહ જોઈશ. કમલેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર.🙏

  • @prittijanakdashareyani5435
    @prittijanakdashareyani5435 2 роки тому +2

    બોવ સરસ તમારી બધી રેશેપી આવડી જાઈ છે કમલેશ ભાઈ ને ખુબ ખુબ અભિનંદન ભાઈ

  • @tejalgarge8331
    @tejalgarge8331 27 днів тому

    Saras,gujarati dal khati mithi dal mast sanjaybhai

  • @PJ-zd5lk
    @PJ-zd5lk 2 роки тому

    બહુ જ સરસ રીતે દાળની રેસિપી બતાવી, સંજયભાઈ દરેક રેસિપી દિલથી બતાવે છે થેંકયુ કમલેશ ભાઇ અને સંજય ભાઈ

  • @kashmirapatel4601
    @kashmirapatel4601 2 роки тому

    સંજય ભાઈ આમાં આચાર મસાલાે ને સુરણ ખારેક અમારા સુરત માં નાખવા મા આવે છે તમારી જમવા નું બનાવા ની પઘતી ખુબ સારી છે very nice good job

  • @arvindbhaijoshi1877
    @arvindbhaijoshi1877 2 роки тому +2

    સંજય ભાઈ તમારી રેસિપી સરસ અને સહેલી હોય છે.

  • @shantipancholi1144
    @shantipancholi1144 2 місяці тому

    સંજયભાઈ દાળ ની રેસીપી તમે બહુ સરસ બતાવી છે તમે પણ ઘરે આવી રીતે જ બનાવશો સંજયભાઈ એક તમારે છે ને હવે મોહનથાળ અને જલેબી નો વિડીયો બતાવવાનો છે રેસીપી શીખવાડજો જય સ્વામિનારાયણ

  • @narendraraval8663
    @narendraraval8663 8 місяців тому

    વાહ સંજયભાઈ અને કમલેશભાઈ તમે ખરા દિલ નો સ્વાદ ઉમેરી રેસિપી બનાવો છો ખુબ જ સરસ ટેસ્ટી દાળ બતાવી. ધન્યવાદ

  • @natverbhainanubhai5420
    @natverbhainanubhai5420 5 місяців тому

    જય પરબ્રહ્મ પરમાત્મા ખુબ સરસ દાળ બનાવી જય શ્રી કૃષ્ણ🌹🌺🌹🌺🌹

  • @bharatsinhparmat69
    @bharatsinhparmat69 2 роки тому +4

    ખૂબ સરસ રીત સંજયભાઈ અને કમલેશભાઈ
    જય માતાજી
    જય ભોલેનાથ દાદા

  • @vandanavyas7984
    @vandanavyas7984 2 роки тому +1

    તમે ખુબ પ્રેમ થી શિખવો છો અમને ખૂબ સુંદર લાગે છે ધન્યવાદ

  • @varshamakadia6845
    @varshamakadia6845 Рік тому

    વાહ....ખૂબ સરસ અને ટેસ્ટી દાળ.

  • @bobbyseeta1
    @bobbyseeta1 11 місяців тому

    Thank you so much Sanjay Bhai lots of love and hugs from Kentucky USA

  • @anitaparul3184
    @anitaparul3184 Рік тому

    Very nice. Sanjay sir...💞👌👌👌👌👍💞🙏BAPA SITARAM.🙏 KAMLESH SIR...Thank's. ..FOR..VIDEO. .💞🙏BAPA SITARAM.🙏

  • @anitavarde3600
    @anitavarde3600 Рік тому

    Tamari banenni shu Jodi Chhe! Fantastic recipe! Thank you🙏

  • @savitripatel1681
    @savitripatel1681 2 роки тому +2

    Wah mast recipe batavi che.ame avi j dal banavshu. Thank you so much kamlesh Bhai n Suresh Bhai 🙏.

  • @meenashah219
    @meenashah219 2 роки тому

    Vara ni dal yad aavi gau Thanku very niece recipe bhai

  • @alpashah1272
    @alpashah1272 2 роки тому

    Sanjaybhai ni recipe bahu saras che

  • @kanodarji4227
    @kanodarji4227 2 роки тому +1

    Sanjay Bhai ni nikhaalasta game che.....
    He is a good person........
    Bilkul bhagvan na ghar na maanas che....
    Thank you..

  • @heenasolanki603
    @heenasolanki603 2 роки тому

    મસ્ત દાળ બનાવી સંજયભાઈ ખૂબ ખૂબ આભાર .. જય દ્વારિકાધીશ..

  • @kaushikupadhyay275
    @kaushikupadhyay275 2 роки тому

    Sanjaybhai & Rajubhai Ni Jodi Mast che.

  • @kaushikupadhyay275
    @kaushikupadhyay275 2 роки тому

    Sanjaybhai & Rajbhai Bhai.🙏 Evening.🙏 Suberb very yummy Video Thanks.

  • @pelicanpatel7379
    @pelicanpatel7379 2 роки тому

    Wah bhai Wah.... Sanjay bhai... Moj karavi didhi.....

  • @veerbhatti3787
    @veerbhatti3787 2 роки тому

    Mst daal koy daal bhaat khavanin thy jaay sanjaybhai nikhalash manas

  • @dharmeshdabhi6902
    @dharmeshdabhi6902 Рік тому

    Jordar kamles bhai

  • @nandanivyas4189
    @nandanivyas4189 2 роки тому

    Kamlesh bhai ni vaat ek dum sachi che Sanjay bhai guru che.🙏😊

  • @poojapoojs5193
    @poojapoojs5193 2 роки тому +4

    Aekdam mast ho.. I'll definitely try this dal. 😋 😋

  • @rajnikantpatel4106
    @rajnikantpatel4106 Рік тому

    Sanjai bhai moj 6 kamleshbhai namaste

  • @punetnada8055
    @punetnada8055 2 роки тому +1

    રવિવારે અમારાં ઘરમાં કમલેશભાઈ અને સંજયભાઈ નાં વિડિયો ની રાહ જોવાય અને બપોરે હું જાતે બનવું ખરેખર સંજયભાઈ ની સમજાવવા ની રીત ખુબ સરળ છે

  • @narendrasinhchavda4387
    @narendrasinhchavda4387 2 роки тому

    Wah moj padi desi dal ladu batata no shak gamuda ne sugad alag pade

  • @Falu3811
    @Falu3811 2 роки тому +1

    Sanjabhai and Kamleshbhai. Thanks for sharing the recipe. Sanjaybhai, you are very generous person to share the recipe.

  • @shaantuben1756
    @shaantuben1756 2 роки тому

    સંજયભાઈ તમારી દાળ બહુ સરસ છે અમે ઘરે બનાવીશું

  • @manharpattani4606
    @manharpattani4606 2 роки тому

    Superb daal. Clever Sanjaybhai

  • @RobinsonwilsonWilsonchri-fg3oo

    ખારી દાળ સુધારવાની મસ્ત ટેક્નોલોજી આ પી ભાઈ

  • @craig3402
    @craig3402 2 роки тому

    Superb👍

  • @felicity81076
    @felicity81076 2 роки тому

    Waah..delish episode @sanjaybhai @modi saheb

  • @shantipancholi1144
    @shantipancholi1144 2 місяці тому

    સંજયભાઈ હું તમારી બધી રેસીપી જોવું છું અને ડાઉનલોડ કરું છું

  • @rizvanakhalifa3203
    @rizvanakhalifa3203 2 роки тому

    thank u sanjay bhai raju bhai thank u so much me bo varsow thi aa recipi ni wait karti hati aje mane mari che e ane bataka nu sak me banavu che boj saras banyu che thank u

  • @rudraprajapati4668
    @rudraprajapati4668 Рік тому

    Very nice testy daal , thank you so much teaching us🙏🙏🙏

  • @mehulbavadiya
    @mehulbavadiya 2 роки тому

    ✨Jai Mogal
    Kamlesh bhai 💐💐💐

  • @rameshitaliya9006
    @rameshitaliya9006 2 роки тому

    Sanjay bhai dal dhokli ni recipi

  • @nalinigohil7104
    @nalinigohil7104 Рік тому +1

    Sanjaybhai you cook with your heart. You are too good.🙏

  • @antoniaalice506
    @antoniaalice506 2 роки тому

    mitho limbdo to bhuli gaya tena thi vadhu saras swad aave sanjay bhai🙏

  • @mandapatel7581
    @mandapatel7581 2 роки тому +1

    Sanjaybhai made nice dal, I will try to make it, true if we eat nice food then we can work hard , Rajubhai also both have nice nature,

  • @janki_404patel8
    @janki_404patel8 2 роки тому

    Khub saras dal banavi pn aavi dal to amara thi banti j nathi. Ame dal bafva ma j sing nakhta atle dal kali lagti. Bt supab.. Thank.u sanjay bhai.. Thank u kamlesh bhai

  • @vijaylaxmisolanki7460
    @vijaylaxmisolanki7460 18 днів тому

    Very good jai mataki

  • @minaxishah2310
    @minaxishah2310 Рік тому

    👌👌👌👌👌👌👌👌👌👌🙏💐 jsk

  • @jitendraparekh1566
    @jitendraparekh1566 2 роки тому +3

    Thank you SANJAYBHAI FOR REMINDING ME his MATERNAL GRANDFATHER LATE BHIKHABAPA. HIS WONDERFUL TASTY TOOR DAAL ,WICH I TASTED 55 YEARS AGO. I WILL NEVER FORGET THROUGH MY LIFE.

  • @vimaldesai6556
    @vimaldesai6556 Рік тому

    Wel come Ahmedabad sanjaybhai

  • @bhaveshprajapati3242
    @bhaveshprajapati3242 2 роки тому +4

    Food ni duniya na king chhe sanjay bhai all recipes are unique made by him

  • @dharjiyajc
    @dharjiyajc 3 місяці тому

    Dal guru of sanjay bhai

  • @amishaashar9639
    @amishaashar9639 2 роки тому

    Thanku, Sanjay Bhai, mast racipe

  • @dikupatel6187
    @dikupatel6187 Місяць тому

    Ringan bateka nu sak lagan ma bantu aa recipe sher kro kamlesh bhai

  • @MURTUZA.KADPI.
    @MURTUZA.KADPI. 2 роки тому

    Kamlesh Bhai 👍 Sanjay Bhai 👍 best video

  • @simasheth7610
    @simasheth7610 2 роки тому

    Super 👌👌👌

  • @salmapathan5174
    @salmapathan5174 2 роки тому

    Jordar

  • @foodfestivalbysalma
    @foodfestivalbysalma Рік тому

    Super tasty recipes Sanjay Bhai me apki sab dish try karti hu test super se uper thanks

  • @govindjithakor2553
    @govindjithakor2553 2 роки тому

    Sache guru kevay sanjay bhai

  • @monasathwara9859
    @monasathwara9859 2 роки тому

    Very nice amezing 1 vatki mokljo

  • @kaushaikrathor9745
    @kaushaikrathor9745 2 роки тому

    Kamleshbhai Sanjay bhai pase kansar banava ni recipe video banvjo

  • @deenapanchal5958
    @deenapanchal5958 2 роки тому

    Thank you Bhai so much
    For everything 🙏
    Deshi khatimithi maharaj ni fulwadi shikhwado ne bhai

  • @rajeshridevchand8931
    @rajeshridevchand8931 2 роки тому

    Sanjay bhai you are the best

  • @pareshchavda4074
    @pareshchavda4074 2 роки тому

    મસ્ત 👍🏻👍🏻 છે દાળ 👍🏻

  • @brijeshpatel7106
    @brijeshpatel7106 2 роки тому

    Jabarjast daal che

  • @daxasoni1646
    @daxasoni1646 4 місяці тому

    Kamlesh Baha’i langma Medani puri and fulvadi ni recipe Sunjay Bhai me keso live batave

  • @kalpanapatel7212
    @kalpanapatel7212 2 роки тому

    Mast daal

  • @sraval3049
    @sraval3049 2 роки тому +1

    Gurudev Sanajybhai Sheth 🙏🏼🙂

    • @yagneshmakwana3332
      @yagneshmakwana3332 2 роки тому

      સંજયભાઈ એજેદાલબનાવીતેમાકોકમનથી,કોકમનાફૂલછે

  • @meena_bena_thakkar
    @meena_bena_thakkar Місяць тому

    હાટ મીઠા નથી હાથ મીઠા હોય ભાઈ 👌👌👍

  • @cnkhandar
    @cnkhandar 2 роки тому

    Best daal ni recipe i have ever seen... yummy!

  • @ketanpanchal5471
    @ketanpanchal5471 2 роки тому

    Vaah Sanjay bhai vaah 👌👌👌
    Vaah kamlesh bhai vaaah 👌👌👌

  • @shobnabharambhat9594
    @shobnabharambhat9594 2 роки тому

    Jordar dal banavi

  • @rajubhaiprajapati3406
    @rajubhaiprajapati3406 2 роки тому

    Bharat bhai n1 Wakanar

  • @patelamit7517
    @patelamit7517 2 роки тому

    એકદમ જલ જલાટ હો સઁજયભાઈ

  • @prakashbhai9259
    @prakashbhai9259 2 роки тому

    સરસ મજાની દાળ બનાવી

  • @nareshbhai6562
    @nareshbhai6562 2 роки тому +1

    જય જલારામ કમલેશભાઈ હરહર.મહાદેવ સંજયભાઈ

  • @pratikpanchal63
    @pratikpanchal63 2 роки тому

    Lagan ma je sevrol n je lilwani kachori ni receipe kamleshbhai sanjaybhai pase lawo.

  • @swati5882
    @swati5882 2 роки тому

    mast bravi daal. suran ane kharek na tukda hoi. test saras aave,

  • @ashuacharya7618
    @ashuacharya7618 2 роки тому

    Sing na dana ne padiya ma shodhi ne khava ni j maza hati eni vat j thay evi nathi,e pan jyare moto jamanvar hoy tyare to ahhhaaaaa.... thank you both off you...

  • @roshnipatel9533
    @roshnipatel9533 2 роки тому

    Hello kamleshbhai hu Canada thi chu shu tame yellow and white live dhokla and chutney no video banavi sako

  • @dhobivicky5190
    @dhobivicky5190 2 роки тому +1

    Super

  • @RajeshPatel-wx5lf
    @RajeshPatel-wx5lf Рік тому

    Maja maja avi gai

  • @sushiladabhi2680
    @sushiladabhi2680 2 роки тому +1

    Ekdum mast recipe

  • @jayeshdoshi5281
    @jayeshdoshi5281 2 роки тому

    જય જિનેન્દ્ર, કમલેશભાઈ દરેક રેસિપિ મસ્ત બને છે. મારે દરેક મસાલાની રેસિપિ જોઈએ છે. જેમકે ચાટ મસાલા, દાલ મસાલા વગેરે. પ્લીઝ....

  • @jayeshparekh1881
    @jayeshparekh1881 2 роки тому

    Sidhdhapuriya daal no video banavi ne pan mukjo

  • @nakumshailesh217
    @nakumshailesh217 2 роки тому

    ❤️ thanks ,, Sanjay hai ❤️ vah ❤️vah ❤️ jordar swad ❤️

  • @cbrahmar
    @cbrahmar 2 роки тому

    South Indian guy again here; damn; I cant stop watching this combination videos; these are so addictive; Thank you;

  • @vanittagala734
    @vanittagala734 2 роки тому +22

    સંજયભાઈ ને રાજુભાઈ ની રામ લખન ની જોડી મસ્ત છે

  • @ritapanchal8029
    @ritapanchal8029 2 роки тому

    Wah Sanjay bhai bau saras dal banavi che joine j maza avi gai hu chokks banavis.sanjaybhai dal ma suran nathi nakhavanu hotu?reply apva vinanti

  • @old.friends.memoryshaikh9122
    @old.friends.memoryshaikh9122 2 роки тому

    So yummy..i like Gujarati sal very much.i want to taste from your hand

  • @vaishaligandhi9932
    @vaishaligandhi9932 2 роки тому

    Ek dam saras