લગ્ન પ્રસંગ ની ખાટી મીઠી વરા ની ગુજરાતી દાળ બનાવવાની બકા મહારાજ ની રીત Authentic Gujarati Daal

Поділитися
Вставка
  • Опубліковано 6 січ 2025

КОМЕНТАРІ • 95

  • @surekhabenpatel8211
    @surekhabenpatel8211 4 місяці тому +1

    this dal recipe is good but how many people ?

  • @jayshreepatel9253
    @jayshreepatel9253 8 місяців тому

    Khub saras

  • @shashinaik2700
    @shashinaik2700 Рік тому

    very nice thanks for sharing

    • @cookingkumar
      @cookingkumar  Рік тому

      Thank you very much for liking our recipe

  • @kapilapatel617
    @kapilapatel617 Рік тому

    Very good recipe brother.I love it. Thank you so much. Hare Krishna.

    • @cookingkumar
      @cookingkumar  Рік тому

      Hare Krishna. Thank you very much for your words of appreciation. It means a lot to us during growing phase of our Channel.

  • @patelamit7517
    @patelamit7517 2 роки тому

    ખૂબ જ સરસ માહિતી સાથે ની રેસિપી છે ખૂબ આભાર

    • @cookingkumar
      @cookingkumar  2 роки тому

      શ્રી અમિત ભાઈ, અમારા વિડિયો તમને પસંદ આવ્યો તે બદલ અને સમય કાઢી ને અભિપ્રાય આપવા બદલ તમારો હૃદયપૂર્વક આભાર.

  • @ritarathod5534
    @ritarathod5534 2 роки тому

    Ame jyare mp ujjainma transfer hti tyare khub yad ne afsos reto realy apdi dal 👌👌

    • @cookingkumar
      @cookingkumar  2 роки тому

      રીટા જી, તમે એકદમ સાચ્ચી વાત કરી. જ્યારે ગુજરાત ની બહાર જઈએ ત્યારે દાળ અને એકદમ સરસ પાતળી રોટલી ની ખુબ યાદ આવે. ખાસ કરીને જ્યારે એકલા રેહવાનું થાય અને ગુજરાતી જમણ બિલકુલ જ ના મળતું હોય ત્યારે. હું 2006 માં મુંબઇ એકલો રહેતો ત્યારે, જ્યારે પણ ઘરે પાછા જઈએ ત્યારે મમ્મી ને દાળ બનાવવા નું કહેતો.

  • @jeminirai7243
    @jeminirai7243 2 роки тому

    Thanks for authentic receipi s nowadays we lost this touch during marriages

    • @cookingkumar
      @cookingkumar  2 роки тому

      Yes. Authentic recipes are getting lost as we are losing traditional Maharaj who is more like family member is preparing food for us. Nowadays food is prepared more like in a robotic way.

  • @nehamodi1674
    @nehamodi1674 2 роки тому +2

    Dal ni perfect tari aave e mate dal no vaghar thay tyare tel ma lalmarchano bhuko nakhi ne pani nakhvathi tel uper aavse mast

    • @cookingkumar
      @cookingkumar  2 роки тому +1

      સાચ્ચી વાત. અને એ તરી વાળી દાળ, ભાત સાથે ખાવાની ખુબ મઝા આવે.

    • @cookingkumar
      @cookingkumar  2 роки тому +1

      સાચ્ચી વાત. અને એ તરી વાળી દાળ, ભાત સાથે ખાવાની ખુબ મઝા આવે.

    • @cookingkumar
      @cookingkumar  2 роки тому +1

      સાચ્ચી વાત. અને એ તરી વાળી દાળ, ભાત સાથે ખાવાની ખુબ મઝા આવે. એની સુગંધ એવી હોય કે દરેક ગુજરાતી કાઉન્ટર તરફ ખેંચાઇ જાય.

  • @takshakmpa
    @takshakmpa 3 роки тому

    Got secret of its smell and taste.. Will certain try at home and give feedback..
    Looking typical gujju function type!! All the best and look for new receipe.

    • @cookingkumar
      @cookingkumar  3 роки тому

      Thank you very much sir for liking our recipe. Thanks.

  • @pateld.d.8181
    @pateld.d.8181 Рік тому

    Very nice 👌👌👌

    • @cookingkumar
      @cookingkumar  Рік тому

      Thanks a lot for liking our recipe and your support.

  • @yoginmehta6287
    @yoginmehta6287 Рік тому

    Amazing...

  • @shakupatel1923
    @shakupatel1923 7 місяців тому

    જયશ્રી કૃષ્ણ

  • @ChandreshBrahmbhatt-yk6dw
    @ChandreshBrahmbhatt-yk6dw Місяць тому

    Pan aama kadi patta kothimbir nakhu Nathi biju ke Pani ketlu levu jethi karine dad na masala ni vadh gat kari shakay ty.

  • @angelapalmer9062
    @angelapalmer9062 3 роки тому

    Very nice recipe thank you

    • @cookingkumar
      @cookingkumar  3 роки тому

      Thank you so much for liking our recipe

  • @meenashah6413
    @meenashah6413 Рік тому

    Ginger paste k powder suth nakhi ?

  • @radheshpradhan7468
    @radheshpradhan7468 3 роки тому

    Awesome!

  • @jeminirai7243
    @jeminirai7243 2 роки тому

    I missed this maharajj dal thanks

    • @cookingkumar
      @cookingkumar  2 роки тому

      You can use simple tricks explained by Our Baka Maharaj in the video and create same Gujarati Daal at Home. Some people add dry dates (Kharek) while boiling daal. You can try that also.

  • @aiyub.schuhan5159
    @aiyub.schuhan5159 Рік тому

    Khub sars

    • @cookingkumar
      @cookingkumar  Рік тому

      તમારો ખુબ ખુબ આભાર

  • @shitalchaudhari5648
    @shitalchaudhari5648 3 роки тому

    Yummy daal my favourite

  • @marchanichatyrecypiaapshob123

    Bhai maharajni darek rasoi ghanij saras chhe parntu amane aa rasoi Kerala manso kamashe tej mushkel hoi chhe jo vyakti ditha rasoi janavshoto aapno khub khub aabhar baka maharaj tamari rasoi ni sugandh aakhaa vishwama felashe ok bay jay mataji

    • @cookingkumar
      @cookingkumar  Рік тому

      1.5 કિલો દાળ લીધી હતી એમાં 45-50 વ્યક્તિ જમી શકે.

  • @pratikn495
    @pratikn495 3 роки тому

    લોક ડાઉન માં લગ્ન પ્રસંગોમાં જવા નથી મળતું પણ હવે એજ દાળ ઘરે બનાવાશે. એક નંબર.

    • @cookingkumar
      @cookingkumar  3 роки тому

      Yes. During lock down we can always learn and try new dishes. Thank you pratik for liking our recipe.

  • @varshapatel6018
    @varshapatel6018 3 роки тому

    Mouthwatering Dal very nice 👍 , thank you Baka maharaj you Of course you’re to

    • @cookingkumar
      @cookingkumar  3 роки тому +1

      Thank you Varsha ji for liking our recipe. All credit goes to our beloved Baka Maharaj who shared his recipe. I just did shooting and editing.

  • @dilipsinhchavda1387
    @dilipsinhchavda1387 Рік тому

    Baka mahraj ji no photo batavo

  • @faltoofilpsofi
    @faltoofilpsofi Рік тому +1

    Maharaj mate ek question che ...
    Fulwadi thoda time ma vadhare kadak Thai jay che, to ana solution mate su krvu ???
    Kindly reply

    • @cookingkumar
      @cookingkumar  Рік тому

      Kadak from outside or inside also?
      I will ask Baka Maharaj and reply.

    • @faltoofilpsofi
      @faltoofilpsofi Рік тому

      @@cookingkumar ok ... thanks
      I appreciate your choice of food... ❤️❤️
      God bless you

  • @miteshvyas8426
    @miteshvyas8426 2 роки тому

    Brahman choryasi ma banvatu mithu tikhu ekla bataka nu Shak banavani recipe batava vinanti 🙏

    • @cookingkumar
      @cookingkumar  2 роки тому +1

      ચોક્ક્સ. હું મહારાજ ને વાત કરીશ. અને બનશે તો આ રેસિપી કરીશું

  • @pragnavaidya4920
    @pragnavaidya4920 3 роки тому

    Nice

  • @manit6792
    @manit6792 2 роки тому +1

    Baka maharaj sukki kharek naakhvanu bhuli gaya. Vara ni dal ma suran ane singdana sathe kharek naakhej.

    • @cookingkumar
      @cookingkumar  2 роки тому

      ખારેક એ દિવસે ઘરે હતી પણ મળતી ન હતી. રેસિપી અમે વહેલી સવારે બનાવી હતી જેથી ખરીદી કરવું પણ શક્ય ન હતું. ખારેક ના હોય તો ખજૂર પણ નાખી શકાય.
      ઘણા લોકો ધાણા પણ નાખે છે, મહારાજે ધાણા પણ યજમાન ના કેહવા ના કારણે નાખ્યા નથી.
      તમે ખૂબ જ ધ્યાન પૂર્વક રેસિપી જોઈ એ જાણી ને આનંદ થયો.

    • @manit6792
      @manit6792 2 роки тому

      @@cookingkumar oh! Ok

  • @vaishaligandhi9932
    @vaishaligandhi9932 3 роки тому

    Hu panmara ghare aavi j dal banavu vhi

    • @cookingkumar
      @cookingkumar  3 роки тому

      જાણીને આનંદ થયો કે આપ વરા જેવી દાળ ઘરે બનાવો છો. લાગે છે ઘર ના બધા લોકો ને બારે માસ સરસ મજાનું ગુજરાતી જમણ મળતું હશે. અમારી રેસિપી ને પસંદ કરવા અને તમારા અભિપ્રાય આપવા બદલ આભાર.

  • @sureshbhaipadhiyar6458
    @sureshbhaipadhiyar6458 Рік тому

    💐💐🙏🙏👌👌

  • @nehamodi1674
    @nehamodi1674 2 роки тому

    Dodh kg dal ma pani ketlu levanu ? Ketla liter dal bane ?

    • @cookingkumar
      @cookingkumar  2 роки тому +1

      દાળ બાફવા માટે લગભગ અઢી ઘણું એટલે ૪ લીટર જેટલું અને પછી ૨ લીટર જેટલું એટલે કુલ ૬ લીટર પાણી જાય. થોડી ઉકળે એટલે દાળ બને ત્યારે અંદાજે પાંચ લીટર જેટલી થાય.

  • @jeminirai7243
    @jeminirai7243 2 роки тому

    Please show the rava menda ni puri thick puri

    • @cookingkumar
      @cookingkumar  2 роки тому

      We planned to do it Rakshabandhan but cancelled shoot due to heavy rains on previous day. Because in monsoon Rava Maida Puri becomes soft due to moisture. So, we will do it in some time and upload the same

  • @harshadkalsariya2699
    @harshadkalsariya2699 3 роки тому +1

    નવિ રેસિપી મુકતા રહો યાર.

    • @cookingkumar
      @cookingkumar  3 роки тому

      ૨-૩ દીવસ માં બકા મહારાજ ની ચુરમા ના લાડુ બનાવવાની રેસીપી મૂકવામાં આવશે.

  • @dixitraval4098
    @dixitraval4098 3 роки тому

    👍

  • @hemantpandya746
    @hemantpandya746 2 роки тому

    પાણી કેટલું નાખવા નું ?

    • @cookingkumar
      @cookingkumar  2 роки тому

      1.5 kg દાળ માં બાફતી વખતે અઢી ઘણું એટલે આશરે ૪ લીટર પાણી જાય અને પછી બનાવતી વખતે ૨ લીટર એટલે અંદાજે ૬ લીટર પાણી જાય. દાળ ઉકળે એટલે થોડું ઉડી જાય એટલે લગભગ ૫ લીટર જેટલી દાળ બને.

  • @nehamodi1674
    @nehamodi1674 2 роки тому

    Pittal nu tapela ma dal banave chhe e bahu saru lagyu alluminium not good for health

  • @nanuravalhalvad7367
    @nanuravalhalvad7367 4 місяці тому

    બાદયા તમાલ પત્ર નથી નાખ્યા

  • @kittu604
    @kittu604 2 роки тому

    પણ આ બકા મહારાજ કોણ છે?

    • @cookingkumar
      @cookingkumar  2 роки тому +1

      બકા મહારાજ વડોદરા માં રહે છે અને ઘણી સારી ગુજરાતી રસોઈ બનાવે છે. મહારાજ બ્રાહ્મણ છે અને નાના હતા ત્યારથી એમના પિતાશ્રી ની સાથે જમવાનું બનાવવા જતા એથી તેમને ૬૦ વર્ષ નો અનુભવ છે. મહારાજ પ્રસંગો માં જમવાનું બનાવવા ના ઓર્ડર પણ લે છે.

    • @kittu604
      @kittu604 2 роки тому

      @@cookingkumar ખુબજ સરસ રેસીપી શેયર કરવા બદલ ખુબ ખુબ આભાર

  • @babamaheshvrrajrajeshvre9963
    @babamaheshvrrajrajeshvre9963 2 роки тому

    પાણી પ્રમાણ કુલ કેટલું હોય. ટોટલ 50 વ્યક્તિ માટે દાલ કેટલા લીટર

    • @cookingkumar
      @cookingkumar  2 роки тому +1

      1.5 kg દાળ લઈએ, એટલે બાફવા માં લગભગ અઢી ગણું એટલે ૪ લીટર પાણી અને પછી બીજુ ૧-૨ લીટર જેટલું પાણી. એટલે કુલ ૫ થી ૬ લીટર ની આસ પાસ પાણી જાય.

    • @babamaheshvrrajrajeshvre9963
      @babamaheshvrrajrajeshvre9963 2 роки тому

      @@cookingkumar धन्यवाद मुझे रसोई खाने से ज्यादा बनाकर खिलाने का सोख है। मैं तो बिना मापदंडों से बनाया कर्ता हु। 45 दिनों तक रोजाना 300 लोगों के लिए दाल चावल शबजी रोटी बनाया था सेवा के लिए। वैसे कच्छ में 10 हजार लोगों के लिए भी बिना मापदंडों बिना स्वार्थ से सेवा के लिए बनाया था। अभी सभी मापदंडों में बुक लिखने का सोख है तो लिखते हैं। मुझे ऐसा मापदंडों आपके पास हो तो बताओ। हा हम जंगल में शिव मंदिर में सेवाओं के है सभी को खिलाने में आंनद आता है

    • @cookingkumar
      @cookingkumar  2 роки тому

      ये जान के खुशी हुई के आप सेवा के लिए खाना बनाते हैं। सेवा करने से एक अलग ही आनंद मिलता है जिसे शब्दों में बयां नहीं किया जा सकता।
      सभी माप लिख के रखने से काफी अच्छा रहता है। में भी जब पहली बार बनाता हूं तो लिख लेता हु। फिर दूसरी बार मैं क्या बदलाव करने है वो भी लिख के करता हूं। दो तीन बार बनाने के बाद, रेसिपी जब एकदम सही लगने लगे, तब शूटिंग के लिए बनाते हैं।
      बका महाराज को पूछ के मैं उनकी बाकी रेसिपी के माप लिख लूंगा और आप को दूंगा।

    • @babamaheshvrrajrajeshvre9963
      @babamaheshvrrajrajeshvre9963 2 роки тому

      @@cookingkumar में तो जंगल में शिव मंदिर पर बिना मापदंडों में डालकर बना देता हूं तो भी लौगो विआईपी होटलों में जाना बंद कर दिया था मुझे हर रविवार को बोलते भजीया बनाये खासतौर पर कढी खाने आते हैं। मेने लिख दिया तो भी मेरे जैसी नहीं बनता। और एक बात जब मनुष्यों को खाने कि जीभ को स्वादिष्ट रखने वाले जीवों मरने के बाद दुसरे शरीर में प्रवेश खाना खाते हैं और कर्म से छुटकारा नहीं पाते हैं। मनुष्य देह कर्म बंधन से मुक्त हो ने के लिए है। दुसरे शरीर में खाने वाले लोगों के करौली सरकार के विडियो देख कर आपको ज्यादा जानकारी मिल सके शिव का दरबार है। लिखा किसी को तो काम आता है। अस्तु शिवोहम में बाबा महेश्वर राज राजेश्वरी गुजरात के चुडा पीनकोड 363410 से

  • @pratibhakadam3336
    @pratibhakadam3336 2 роки тому

    भारी तमे क्या ना छो मने खबर नथी पण तमने रिक्वेस्ट छे सुरत माः मंदिर मा बनती दाल अने रिंगण बटाका नु शाक सुरत मां हजीरा साईड नी मंदिर मा जे महाराज के रसोईया परफेकट बनावे छे तमे जाते टेस्ट करशो तो तमने ख्याल आवे मारे पण सिखवु छे बस मने एटली खबर छे दाल मां खारेक पावडर वापरवामा आवे छे राईजिरु नो वघार थतो नथी

    • @cookingkumar
      @cookingkumar  2 роки тому

      દાળ માં ખારેક પાવડર અથવા ખજૂર વાપરવું હોય તો બાફતી વખતે નાખી શકાય. હું ઘરે ખારેક નાખીને બનાવું છું, કેમ કે ઘરે બધાને એકદમ ઓછી ગળી હોય એવી દાળ ગમે છે.
      મંદિર માં જમવાનું બનાવતી વખતે જે ભાવ હોય છે કે મારે પ્રસાદ માટે બનાવવું છે, એનો પણ જમવાના સ્વાદ પર ઘણો મોટો પ્રભાવ પડે છે. ઘણા લોકો ને એમાં વિશ્વાસ આવતો નથી પણ એ વાત સાચી છે કે તમે એકદમ સરસ આનંદ માં હોય ત્યારે જમણ ખુબ સરસ બને છે.
      અમને મંદિર નુ સરનામું આપશો. અમે સંપર્ક કરી ને શૂટિંગ કરવાની મંજૂરી આપશે તો વિડિયો મુકીશું.

    • @cookingkumar
      @cookingkumar  2 роки тому

      દાળ માં ખારેક પાવડર અથવા ખજૂર વાપરવું હોય તો બાફતી વખતે નાખી શકાય. હું ઘરે ખારેક નાખીને બનાવું છું, કેમ કે ઘરે બધાને એકદમ ઓછી ગળી હોય એવી દાળ ગમે છે.
      મંદિર માં જમવાનું બનાવતી વખતે જે ભાવ હોય છે કે મારે પ્રસાદ માટે બનાવવું છે, એનો પણ જમવાના સ્વાદ પર ઘણો મોટો પ્રભાવ પડે છે. ઘણા લોકો ને એમાં વિશ્વાસ આવતો નથી પણ એ વાત સાચી છે કે તમે એકદમ સરસ આનંદ માં હોય ત્યારે જમણ ખુબ સરસ બને છે.
      અમને મંદિર નુ સરનામું આપશો. અમે સંપર્ક કરી ને શૂટિંગ કરવાની મંજૂરી આપશે તો વિડિયો મુકીશું.

  • @bhavanapatelabsolutelytrue2625
    @bhavanapatelabsolutelytrue2625 2 роки тому

    પાંચ સ્વાદ વાળી દાળ ખાનારા ગુજરાતીઓ ખૂબ સહનશીલ હોય છે જુઓ આપણા મોદી અને અમિત મહારાજ ને અને કામ પણ દેશના માટે એવા કરે છે કે આખી દુનિયા માં એમની બોલબાલા છે, ભારત માતાની જય.🇮🇳

    • @cookingkumar
      @cookingkumar  2 роки тому

      એકદમ સાચ્ચી વાત. ભારત માતા કી જય

  • @hetaljoshi9333
    @hetaljoshi9333 2 роки тому

    mitho limdo k lila dhana kai nahi ave aama

    • @cookingkumar
      @cookingkumar  2 роки тому

      Hi, ધાણા અને મીઠો લીમડો જો ગમતા હોય તો નાખી શકાય. ધાણા તમે વઘાર અથવા તો દાળ ઉકળવા મુકો ત્યારે નાખી શકાય.

    • @hetaljoshi9333
      @hetaljoshi9333 2 роки тому

      @@cookingkumar
      Ahiya gamvani vaat kya thi Avi saheb authentic warah ni dal ma nakhay k nahi m puchyiye chiye k warah ni dal ma hoto j nathi limdo...daal to badha na ghar ma banti hoy che guhratio na ghare ....

    • @cookingkumar
      @cookingkumar  2 роки тому

      બકા મહારાજ વરા ની દાળ માં નાખતા નથી. અને મેં પણ કોઈ લગ્ન પ્રસંગ માં ધાણા વાળી ગુજરાતી દાળ નથી જોઈ.
      મેં પસંદ હોય એવું એટલા માટે કીધું કે ઘરે થોડા ફેરફાર બધાને ગમતા હોય એ પ્રમાણે કરી શકાય.

  • @shashinaik2700
    @shashinaik2700 Рік тому

    ખારેક પણ નાખી શકાય

    • @cookingkumar
      @cookingkumar  Рік тому

      હા. ખારેક ને બાફતી વખતે જ નાખી દેવાથી એકદમ સરસ ઓગળી જાય.

  • @ilapatel291
    @ilapatel291 3 роки тому

    1.500 kg ma ketla jan jami sake?

  • @dharmishthapatel740
    @dharmishthapatel740 2 роки тому

    Bakvas