જો તમે કલાકાર હોય ને સોન્ગ ના ચાલતું હોય તો એ સોન્ગ માં ગામડા ના શબ્દો વાપરજો કેમ કે ગામડા વિશે તમે ગાશો તો તમારું સોન્ગ ૧૦૦% માર્કેટ માં હાલશે ગામડું તો ગામડું છે સાહેબ ❤❤❤❤❤
છેલ્લા 15 થી 17 વર્ષ વચ્ચે જે રાકેશ બારોટે મનોરંજન કરાવ્યું છે કદાચ ગુજરાતમાં કોઈપણ કલાકાર આ રીતે ગીત ના ગાઈ શકે મારી વાતમાં સંમત હોય તો એક લાઈક લવાણા લાખણી બનાસકાંઠા
ખરેખર વર્ષો થઈ ચાલતો કલાકાર હોય તો એછે ઓપડો રાકેશ બારોટ જ્યારે પણ કોઈ પણ સોન્ગ હોય પણ નાના બાળક થઈ મોટા દાદા ઓ સુધી એકજ નોમ હોય છે રાકેશ ભાઈ તો નહીં ને તરત ઓળખી જાય છે હંમેશા ચાલતા રહો એવી માતાજી ને પ્રાથના
સિંગર જોધાજી ઠાકોર તરફથી ફુલ સપોર્ટ મળે
રાકેશ બારોટ નું સોંગ કોને ગમ્યું ❤
બધા મિત્રો ને જયાં માતાજી 👌👌જી🙏🙏 કેટલા 📲📱ગામડા વાળા છે લાઈક👍👍 કરો
Hi
હુ છુ❤❤❤
Gj 24 વરણા ગામડું ખોડિયાર ધામ 👏🙏
3:38
જો તમે કલાકાર હોય ને સોન્ગ ના ચાલતું હોય તો એ સોન્ગ માં ગામડા ના શબ્દો વાપરજો કેમ કે ગામડા વિશે તમે ગાશો તો તમારું સોન્ગ ૧૦૦% માર્કેટ માં હાલશે ગામડું તો ગામડું છે સાહેબ ❤❤❤❤❤
ગામડાં માટે માન આપ્યું એ બદલ આભાર રાકેશબારોટ ❤❤❤❤
❤❤❤❤❤
उउ
@@srathakoroffical6624😊
@@srathakoroffical6624ગ ગયા કે ડો
રદ
શ્બ ગયાટ્કટ્કટ કે ઓશો
. કે
55
Hyde das
❤❤❤❤❤
My fevrite singer rakeshbhai barot ❤❤i love all song ❤❤
ઠાકોર ભાઈઓ તરફથી ફુલ સપોર્ટ...🕊️💥⚡
👍👍👍
ફુલ સપોર્ટ ઠાકોર તરપથી❤
@@Sk.સધી.ચેનલ❤❤❤❤
🎉😢❤ઊનતી
તત@@VansafodadariyaVansafodadariya
હા ગુજરાતી ગીત નો સુપરસ્ટાર હા ❤❤❤
જોલા ગોખરુ મસ્ત લાગે છે રાકેશ ભાઈ
માં જોગણીમાંને માનતા હોય એ દિલથી લાઈક કરજો 🙏જય જોગમાયા માં
જય જોગમાયા 🙏🏻
છેલ્લા 15 થી 17 વર્ષ વચ્ચે જે રાકેશ બારોટે મનોરંજન કરાવ્યું છે કદાચ ગુજરાતમાં કોઈપણ કલાકાર આ રીતે ગીત ના ગાઈ શકે મારી વાતમાં સંમત હોય તો એક લાઈક લવાણા લાખણી બનાસકાંઠા
110%
Vikram Bhai jode Kai na aave ho
Super ⭐
❤❤❤❤❤❤
@@rahulthakor94681
❤❤❤😊❤❤❤
આ ગીત ના લેખક છે અમરત ભાઈ વાયડ સુપર સોંગ હો અમરત ભાઈ new ટ્રેડિંગ ❤❤❤
હું મારૂં ગામડું મૂકીને ના જવ છેરમાં હું બાજરી નો રોટલો ખાવા વારો વ્યક્તિ છું મને છેરમાં ના ગમે ❤❤❤ જેને ગામડું વાલુ હોય એ લાઈક કરો 👍👍 ❤❤
હા રાકેશભાઈ તમારા જૂના પેરવેસ બહૂ ગમે છે જોલા ગૂખરૂ મા જૂના ગિતો નિ યાદ આવી ગઈ બહુ મસ્ત ગિત છે❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤
જામીગયુ...આ ગીત સાંભળી મારી જુની યાદો તાજી થય... જયારે મોબાઈલ ફોન બહુ ઓછા લોકો વાપરતા...❤❤❤
Super Song Maniraj Sir Ni Yaad Aavi Gai Best Of Luck Rakesh Sir❤❤
બેસ્ટ રાકેશ બારોટ ❤❤
આના જ જેવું ગીત 6 વર્ષ પહેલા આવ્યું હતું ગામડાનું દિલ તે આખા ગુજરાત મા ફેમસ થયું હતું ✅
ખરેખર વર્ષો થઈ ચાલતો કલાકાર હોય તો એછે ઓપડો રાકેશ બારોટ જ્યારે પણ કોઈ પણ સોન્ગ હોય પણ નાના બાળક થઈ મોટા દાદા ઓ સુધી એકજ નોમ હોય છે રાકેશ ભાઈ તો નહીં ને તરત ઓળખી જાય છે હંમેશા ચાલતા રહો એવી માતાજી ને પ્રાથના
લાંબા સમય પસી માર્કેટ માં બૂમ પડાવે તેવું રાકેશ ભાઇ નું સોંગ આવ્યું સે..❤
જોરદાર હૉ બાકી 🔥❤️🤩
કોણ કોણ રાકેશ બારોટ ના ગીત ની રાહ જોતા હોય છે કૉમેન્ટ કરો ❤ 5:04
જય માતાજી મીત્રો મારા વીડિયો જોવા નુ ભુલશો નહી જય સધી માં સાથ આપજો ભાઈ હું પણ રાકેશ બારોટ ના ગીત ગાવછુ
આપણે શહેરમા જાવ સો એટલે કહે સે કે દેશી ગામડીયા આયા .હા ભલે ગામડાવાળા પણ અમારુ દીલ ચોખુ હોય સૈ.❤❤❤❤
જોરદાર હો ભાઈ ઠાકોર ટીનાજી ડોડીયા તરફથી ફુલ સપોર્ટ છે
હા.. માણી રાજ...હા..
ખરેખર સિટી ની છોકરી ન માનતી હોય તોય માની જય એવા ગીતના શબ્દો છે હો રાકેશભાઈ❤❤❤❤
વાહ rakesh barot
મણીરાજ barot 2 કોપી ગુજરાત ટહુકો
રાકેશ બારોટ ના ગીતો કોન કોન ગમે છે ગમતા હોય લાઈક કરો❤🎉
વાહ રાકેશ ભાઈ સુ તમારૂ સોંગ સુપર હિત..
હા મારું ગુજરાત બનાસકાંઠા નું ગામડું હા રાકેશભાઈ ગામડાના પહેરવેશ માં જોરદાર લાગો છો ❤❤
કેટલાં લોકો ને રાકેશ બારોટ નું નવું સોંગ "તારે મારે મેળ નહી પડે" ગમ્યું
જોલા ગોખરુ પેહરો એટલે તમારા જુના ગીતો યાદ આવે... વાહ ઉત્તર ગુજરાતનાં ટહુકતા મોરલા... હવે જોલા અને ગોખરુ વાળા ગીતો બનાવજો...
જે ગામડાના હોય એને બનાસકાંઠા ના હોય તે લાઈક કરે❤❤❤❤❤😮🤔🫠🤨🤨😀😎😎😎🍁🍁🍁🍁🚩🚩🎯🎯100 લાઈક 🎯🎯
વાહ કલાકાર વાહ તમારા દરેક ગીતો હૈયા ના તાર ડોલાવી નાખે એવા હોઈ છે દિલ થી સપોર્ટ
મારે રહેહું તારા દિલ માં અને તારે રેહુ મારા દિલ મા.....❤❤❤....
છેલ્લી લિરિક્સ.......
🙏જય માતાજી મિત્રો🙏
💗રાકેશ બારોટ ના સોંગ કોને કોને ગમે છે💓
આવા ગીતો.ગામડા મા વગાડ ની.મજા.આવે.ટેકટર.મા.હો.im.Desi.Gomdeyo
Hu pan gamadiyo ❤ su mane song bahu pasand avyu chhe 👍❤👍😎 i am desi gamdiyo ❤
બેસ્ટ સોંગ છે 1:11 👌👌👌
મણીરાજ બારોટ ની જલક કેટલાને આ ગીત માં જોવા મળી....🙏👉🤟
વાહ ભાઈ વાહ આપણા ગુજરાતના રાકેશ બારોટ એક થી એક ચડિયાતા સોંગ આપણ ને આપે છે
સુપર છે . ગીત. ભાઈ❤❤❤❤
જય માતાજી
Gamda vada geet Rakesh bhai par bav shut kare chhe 👌👌
રાકેશભાઈ ઉતરાયણ આવે છે સોંગ બનાવો દેશી ઢોલ ઉપર❤❤
Bhai ek1 gopal Bharwad nu song lavo ne yaar etle echa puri thay jay super song gopal Bharwad ❤
નવઘણ ઠાકોર જડીયાલી વાળા તરફથી તમને ફુલ સપોર્ટ જય માતાજી🙏
હા.. મારા ટાઇગર હા.. સિંગર અરવિંદ બજાણિયા.. રાધનપુર
Amare to gamda ni se jaanu a😍t🤩love😘you🥰a❤️t😘😘😘😘😘😘😘😘
હા મારો બનાસકાંઠા ના મણીયારા
પાઘડીમાં ઘણા દિવસે જુવા મળ્યા આવી યાદ અપાવતા રેજો❤❤❤❤
સુપર સોંગ ભાઈ ❤❤
3:40 like this topic ❤
Nice Song Rakesh Bhai Barot & Amrat Bhai Vayad❤👑
ગામડા માટે માન આપ્યું એ બદલ આભાર વ્યક્ત કરું છું રાકેશભાઈ બારોટ
❤❤vaa bhai vaa❤❤
Ha desi gomdiya ha 😊😊😊😊
ગોમડા વાળા લાઈક કરો ❤❤ 1:52
હા.રાકેશભૈઈ.હા❤❤❤❤
આજે મામા મણિરાજ ની યાદ આવી ગઈ. મિસ યુ મણિરાજ બારોટ 😂😂
રાકેશભાઈ બારોટે ઘણા સમય બાદ ઝોલા ગુખરુ પેર્યાં જોરદાર લાગે હો એક નંબર.....❤🔥🥰
👍👍 હા મોજ👌👌
કોક દિવસ મારું પણ કૉમેન્ટ વાયરલ થશે❤❤❤.......like please
Ha Moj 😇❤️👆👍🎤🎉🎉❤
Nice acting end vocol
કોણ કોણ રાકેશ બારોટ ને પંસદ કરે છે❤❤❤....
ખરે ખેર રાકેશ ભાઈ એક બીજા ના ચરિયાતા song Lavo so jordar majabut ❤️❤️❤️❤️6:42
Lyrics amrat vayad....supppppp❤
હજારો__મહેફિલ__💯💯__પણ __ફીકી__❤❤__લાગે__જ્યારે__😢😢__મનગમતી__વ્યક્તિ__😊😊ની__યાદ__😛😛 આવે__💯
એક વિડીયો એવો બનાવો કે જેમાં રાકેશ ભાઈ અમીર હોય અને છાયા ઠાકોર એક ગામડે રહેતા હોય.. એવો નાન પણ નો પ્રેમ દરસાવો ❤ Rakesh Bhai Love you 😊
🥰સુપર સોંગ રાકેશ ભાઈ બારોટ તમારા ગીતો સુપર હોય છે તમારા ગીતો ની અમે રાહ જોઈ બેઠાહોઈ છીએ 😊my fevret layrik અમરતવાયડ ❤❤❤❤❤ Nice layrik અમરત ભાઈ વાયડ ❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊
Boom boom 💥💥🎉🎉🎉❤
સુ ગીત બનાવ્યું છે રાકેશભાઈ જય માતાજી
Moja padi gay bhai... ❤❤❤😊
Mane khub gamiyu song Rakesh bai❤❤❤🎉😊
Wah aarav kathi 🎉🎉🎉
કાંકરેજ વાલા હોય તે સારી કોમેન્ટ કરો.
Supar.rakash.bhai.bharot.supar.sohģ.🎉🎉🎉🎉🎉🎉🎉
ગામડા માટે એક લાઈક તો બનેજ 😊❤😊❤
હા મારી ડિમ્પલ હા મારી જીદગી તુ જ હતી.. 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢I miss you my Jaan D. 😢
Gujarati nu man ne shanaman Aetale Rakesh bhai❤
Supar Rakesh Bhai mast song bayu gomada na desi song supar desi gomada na desi aeme to ❤😊❤
સરસ રાકેશભાઈ બારોટ તમારાં અવાજ ની વાતજ ના થાય હો વાલા હજુ માં જોગમાયા ને પ્રાર્થના કરીશ કે એક દિવસ ઇન્ડિયામાં એક એવું સોંગ જરૂર વાઇરલ થાય❤🎉
Hi super video May favert.❤50 vaar joyu ❤❤
શિહોરી નિ મોજ❤💯💯
Ha Mara Hawaj Singer Rakeshbhai Barotji ❤️❤️
સુપર છે ભાઈ સોંગ રાકેશ ભાઈ
❤❤❤❤❤
❤❤❤❤❤
વાહ ટહુક તા મોરલા 🎉🎉❤❤❤❤❤❤❤❤👍👍
શ્રવણજી ઠાકોર ❤❤❤❤❤
Super 👍
તારે રેવું સેરમાં રાકેશ ભાઈ ને ગામડે❤🎉🎉
Old Rakesh Is Back😊
Ha Gamdu ❤❤
જય માતાજી રાકેશે ભાઈ
Wah rakesh Barot 😮😮😮😮
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤હામૉજ રાકૅશ ભાઈ બારૉટ
ગામડા માટે માન આપ્યું બદલ આભાર રાકેશ ભાઈ
ખુબ સરસ ગીત છે ભાઈ ,👍👍🌹jay vihat meldi maa🙏🙏