Rakesh Barot | વ્હાલી તારે ઝગડવું નોતું | Vahli Tare Jagdvu Natu | Gujarati New Song | ગુજરાતી ગીત

Поділитися
Вставка
  • Опубліковано 6 сер 2023
  • જુઓ રાકેશ બારોટનું નવું ગુજરાતી ગીત "વ્હાલી તારે ઝગડવું નોતું" રાજલ બારોટ સાથે જેમાં છાયા ઠાકોર છે. માત્ર ‪@SaregamaGujarati‬ પર 💓
    Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
    • Rakesh Barot New Songs...
    Singer: Rakesh Barot.Rajal Barot
    Artist: Rakesh Barot, Rajal Barot, Chhaya Thakor
    Producer: Red Velvet Cinema
    Concept & Director: Vishnu Thakor (Adalaj)
    Creative Head: Dhyey Films & Team
    Technical Support: Jenish Talaviya
    Music: Mayur Nadia
    Lyrics: Manu Rabari
    Dop & Edit: Montu Rajput
    Production: Kiratan Barot
    Makeup, Hair : Hashmuk Limbachiya
    Sport Boy: Poonam
    Crowd: Puspa Ben Shah
    Dance Group: Puspa Shah
    Floor Music: Sunil Kachhiya
    Light: Kalpesh Jadav, Hitesh
    અન્ય OTT પ્લેટફોર્મ પર આ ગીતનો આનંદ માણો
    Wynk tinyurl.com/mvd7wdf8
    Hungama tinyurl.com/4wfwjrux
    Amazon tinyurl.com/3c7ham6h
    Spotify tinyurl.com/p7fntpv3
    Apple tinyurl.com/24sut8r9
    Resso tinyurl.com/43vey5ne
    UA-cam Music tinyurl.com/2tm9hfsp
    Lyrics:
    એ પિયર જાવું તું તારે....
    એ પિયર જાવું તું તારે ભલે જવું તું
    પણ બા હારે ઝઘડવું નોતું
    એ ગોંડી મારી બા હારે ઝઘડવું નોતું
    એ વાલી મારી કરવું પડે ઘણું બધું જતું
    એ નારે પાડી તો મને...
    એ નારે પાડી તો મને ભલે પાડી પણ
    કડવું વેણ કેવું નોતું
    એ વાલા મને એલ ફેલ બોલવું નોતું
    એ આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
    એ ઘર છે તો વાલી ખખડે ને એમાં ઉતાવળું થાવું તારે નોતું
    કે હોવે હોવે ઉતાવળું થાવું તારે નોતું
    એ વાલી મારી કરવું પડે આવું ઘણું બધું જતું
    દહ દાડા થી તાવ આવે મારા ભાઈ ને
    થાકી ગઈ સુ આ વાત બા ને કઈ કઈ ને
    પાહે બેહી ને વાત કરો બા ને પ્રેમ થી
    મન માં મુંજાય તું અમથી હાવ ખોટી
    એ પ્રેમ થી કદી બા એ...
    એ પ્રેમ થી કદી બા એ મૉન્યુ નથી ને કદી હોમભલી નથી મારી વાત
    કે હાચુ કઉં સુ હોમભલી નથી મારી વાતો
    કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
    એ ઘરડા માવતાર છે આતો કટકટ તોય મન ઉપર ના લે તું
    કે માવતર ને કોય ના કેવાતું
    કે આવું બધું કરવું પડે ગોડી ઘણું બધું જતું
    કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
    હો તમે તો શેર માં કરો ધંધો રે તમારો
    સાસુ નણંદ વચ્ચે મરો છે અમારો
    હો રવિવારે રજા માં હું ગોમડે આયો તો
    મને કીધું હોત તો પિયર મેલી ને હું જાતો
    હે મેલવા ના આયા તો...
    મેલવા ના આયા તો ભલે ના આયા પણ જેમ તેમ બોલવું નોતું
    એ હાચી ખોટી હૌની હંભળાવી નોતી વાતું
    કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
    એ મન માં મુંઝાશો ના મોનીતિ ને કરશો ના રાતી ચોળ આખું
    ભાભી એ મને કીધું છે બધું એ હાચે હાચુ
    કે કાયમ કર્યું છે તે ઘણું બધું જાતું
    એ હાહુ નણંદ નું બોલેલું અમને દિલ માં નથી બૌ દુખતું
    કે વાલા બોલેલી દુખે તમારી વાતું
    કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
    એ શોન્તી થી રઈ ને આવો બે ચાર દાડા પછી ભૂલી ને બઘી જૂની વાતું
    કે વાલી મારી ભૂલી ને જૂની વાતું
    કે વાલી મારી ઘણું કર્યું છે તે મારા માટે જતું
    કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
    કે વાલી મારી ઘણું કર્યું છે તમે મારા માટે જતું
    કે આવું બધું ઘણું એય કર્યું છે મેં તમારા માટે જતું
    E Piyar Javu Tu Tare
    E Piyar Javu Tu Tare Tare Bhale Javu Tu
    Pan Baa Hare Jagadavu Notu
    E Gondi Mari Baa Haare Jagadavu Notu
    E Vali Mari Karvu Pade Ghanu Badhu Jatu
    E Naare Padi To Mane
    E Naare Padi To Mane Bhale Padi Pan
    Kadavu Ven Kevu Notu
    E Vala Mane Elfel Bolavu Notu
    E Aavu Badhu Ghanu Ey Karyu Che Me Tamara Mate Jatu
    E Ghar Che Vali Khakhade Ne Ema Utavalu Thavu Tare Notu
    Ke Hove Hove Utavalu Thavu Tare Notu
    E Vali Mari Karavu Pade Aavu Ghanu Badhu Jatu
    Dah Dada Thi Taav Aave Mara Bhai Ne
    Thaki Gai Suu Aa Vaat Baa Ne Kai Kai Ne
    Pahe Behi Ne Vaat Karo Baa Ne Prem Thi
    Man Ma Munjay Tu Amathi Haav Khoti
    E Prem Thi Kadi Baa E
    E Prem Thi Kadi Baa E Monyu Nathi Ne Kadi Hombhali Nathi Mari Vaat
    Ke Hachu Kau Su Hombhali Nathi Mari Vaato
    Ke Aavu Badhu Ghanu E Karyu Che Me Tamara Mate Jatu
    E Gharada Mavatar Che Aato Katkat Toy Man Upar Na Le Tu
    Ke Mavtar Ne Koy Na Kevatu
    Ke Aavu Badhu Karvu Pade Godi Ghanu Badhu Jatu
    Ke Aavu Badhu Ghanu E Karyu Che Me Tamara Mate Jatu
    Ho Tame To Sher Ma Karo Dhandho Re Tamaro
    Sasu Nanad Vacche Maro Che Amaro
    Ho Ravivare Raja Pa Ma Hu Gomade Aayo To
    Mane Kidhu Hot To Piyar Meli Ne Hu Jaato
    He Melva Na Aaya To
    Melva Na Aaya To Bhale Na Aaya Pan Jem Tem Bolvu Notu
    E Hachi Khoti Hau Ni Hambhalavi Noti Vaatu
    Ke Aavu Badhu Ghanu Ey Karyu Che Me Tamara Mate Jatu
    E Man Na Munjasho Na Moniti Ne Karsho Na Rati Chol Aakhu
    Bhabhi E Mane Kidhu Che Badhu E Hache Hachu
    Ke Kayam Karyu Che Te Ghanu Badhu Jatu
    #VahliTareJagdvuNatu
    #rakeshbarot
    #rajalbarot
    #saregamagujarati
    #rakeshbarotnewsong
    #gujaratigeet
    #gujaratisong
    #gujaratisongs
    #rakeshbarotnewsong
    #rakeshbarotstatus
    Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal

КОМЕНТАРІ • 1,8 тис.

  • @LovelyDigital
    @LovelyDigital 11 місяців тому +5

    રાકેશ બારોટ ના ફેન હોય તો લાઈક કરો 👍

  • @singersanjuthakorofficial8708
    @singersanjuthakorofficial8708 11 місяців тому +10

    જોરદાર સોગ છે

  • @jayrahoniyavirdigitelmadal
    @jayrahoniyavirdigitelmadal 11 місяців тому +5

    સિંગર ખેતા ઠાકોર 😅😅હા રાકીશભાઈ હા

  • @SKDIGITAL-ie6oz
    @SKDIGITAL-ie6oz 11 місяців тому +1

    ખુબ સરસ સોંગ રાકેશ બારોટ રાજલ બારોટ

  • @vikarmsolanki589
    @vikarmsolanki589 11 місяців тому +7

    સુપરસોગ

  • @user-mk4wp7ul4w
    @user-mk4wp7ul4w 11 місяців тому +9

    સુમિત ખેરાલુ વાહ વાહ વાહ વાહ વાહ

  • @manujidarbar5028
    @manujidarbar5028 11 місяців тому +2

    જય માતાજી

  • @krishnathakorofficial8511
    @krishnathakorofficial8511 11 місяців тому +1

    Gj 24 patan તરફથી ફુલ સપોર્ટ 👍❤❤❤❤❤❤

  • @bahucharkrupa2648
    @bahucharkrupa2648 11 місяців тому +3

    બાપુ બાપુ 🎉❤

  • @lagdhirbhai.nprajapati5788
    @lagdhirbhai.nprajapati5788 11 місяців тому +3

    સુપર છે ગીત બીજુ લાવજો

  • @Dinesh_thakor_419
    @Dinesh_thakor_419 11 місяців тому +5

    શરશ.ગીતછે.રાકેશભાઇ.રાજલબેન

  • @gktsdejetal2763
    @gktsdejetal2763 11 місяців тому +1

    સુપર સોંગ

  • @manishadarjiofficial77
    @manishadarjiofficial77 11 місяців тому +7

    Bahu jordaar song and wah acting chhaya ben tamari😊😊

  • @jalubhagohil6920
    @jalubhagohil6920 10 місяців тому +8

    જોરદાર ધાર્મિક સોન્ગ છે રાકેશ ભાઈ

  • @mamtathakor3095
    @mamtathakor3095 11 місяців тому +1

    મમતા ઠાકોર વરણ ❤❤❤

  • @bharatbharwad5577
    @bharatbharwad5577 11 місяців тому +2

    જય ઠાકર રાજલબેન

  • @manojthakormanojthakor9598
    @manojthakormanojthakor9598 11 місяців тому +8

    Jordar sog rakesh bhai 🎉❤❤

  • @duvarakhajo
    @duvarakhajo 11 місяців тому +5

    રાકેશ બારોટ રાજલ બારોટ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ZalaNikulsinh-gw2iq
    @ZalaNikulsinh-gw2iq 11 місяців тому +5

    સરસ સોંગ ભાઈ બહેન નૂ રાકેશ બારોટ અને રાજલ બારોટ એક સાથે

  • @dantanirohit5429
    @dantanirohit5429 11 місяців тому +5

    Vaa Rakesh bhai Rajalben song supar hit

  • @asvinyogiraj8795
    @asvinyogiraj8795 11 місяців тому +14

    ખુબ સરસ છે રાકેશભાઈ

  • @RakeshSolanki-ic5dp
    @RakeshSolanki-ic5dp 11 місяців тому +1

    સુપર ❤❤❤

  • @user-ei4kh3mr5d
    @user-ei4kh3mr5d 2 місяці тому +27

    સરસગીતસમજવાલાયક❤

  • @nanubhavaghela9870
    @nanubhavaghela9870 11 місяців тому +13

    હા રાકેશ ભાઈ બુમ પડશે આ ગીતમાં❤❤❤❤❤

  • @thakornavin9027
    @thakornavin9027 11 місяців тому +8

    બહુ સરસ ગીત છે રાકેશ ભાઇ અને રાજલ બેન જય દિપેશ્ચરી માં

  • @dilipraval5357
    @dilipraval5357 11 місяців тому +2

    🎉 સુપર

  • @vakhataangari7994
    @vakhataangari7994 11 місяців тому +2

    સૂપર રાકેશભાઈ

  • @v.a__thakor__editer
    @v.a__thakor__editer 11 місяців тому +9

    વાતમ નવા વિસો ઠાકોર તરફથી ફૂલ સ્પોટ 🌹👍

  • @user-ll3uu5pt6y
    @user-ll3uu5pt6y 11 місяців тому +6

    જોરદારસોગ💓રાકેશભાઈ

  • @DineshThakor-sq7rf
    @DineshThakor-sq7rf 11 місяців тому +2

    મોજ મારા ભાઈ કરાવે છે

  • @Mahakali_Sadhi_Sarkar_
    @Mahakali_Sadhi_Sarkar_ 11 місяців тому +8

    રાકેશભાઈ બારોટ અને રાજલબેન બારોટ એક સાથે ભાઈ બહેન ની જોડી જોઈને ખૂબ આનંદ થયો હા મારે વરવાડા

  • @gamingvijay8290
    @gamingvijay8290 11 місяців тому +15

    રાકેશ ભાઈ જય માતાજી જય સિકોતર માં

  • @d.j_rimix_song.
    @d.j_rimix_song. 11 місяців тому +6

    Nice અવાજ રાકેશ ભાઇ

  • @user-mr6gw6xz8j
    @user-mr6gw6xz8j 11 місяців тому +2

    સુપર હિટ ગીત ભા

  • @bharatsolanki1413
    @bharatsolanki1413 11 місяців тому +2

    ખુબ સરસ

  • @killer__boy_007
    @killer__boy_007 11 місяців тому +13

    સુપર હિટ રાકેશ ભાઈ અને રાજલ બારોટ સુપર સોંગ ❤

  • @rajubhasolankibapu4303
    @rajubhasolankibapu4303 11 місяців тому +6

    વાહ રાકેશ બારોટ વાહ
    હા મોજ હા

    • @thakoranil5255
      @thakoranil5255 8 місяців тому +1

      વાહ👍👍
      સરસ🙏🙏
      ગીત 🙏🙏
      ચેહરો🙏🙏

  • @zalavirubha1832
    @zalavirubha1832 11 місяців тому +2

    જોરદાર

  • @vinodsolanki1636
    @vinodsolanki1636 11 місяців тому +2

    જોરદાર એક નંબર સોંગ છે ભાઈ

  • @SolankiHetesh-fv7pj
    @SolankiHetesh-fv7pj 11 місяців тому +20

    હા રાકેશ ભાઈ તમે તો બૂમ પડાવી હો 🎶🎵❤💓❤️❤️

  • @mahkaliDigital9662
    @mahkaliDigital9662 11 місяців тому +15

    ♥️♥️વાહ રાકેશ ભાઈ તમે તો બૂમ પડાવી દીધી♥️♥️

  • @dineshpanchal412
    @dineshpanchal412 11 місяців тому +6

    સુપર ગીત બનાયુ છે જયમાતાજી

  • @kantibhaiThakor-zt8kg
    @kantibhaiThakor-zt8kg 11 місяців тому +3

    સુપર સોનઞ હો

  • @bharthirajaofficial507
    @bharthirajaofficial507 11 місяців тому +16

    બંને ભાઈ બહેન નું એક સાથે ગીત મા જોઈને આનંદ થયો ❤👌

  • @thakormukesh8010
    @thakormukesh8010 11 місяців тому +10

    જય માતાજી 👏 હા રાકેશ ભાઈ મોજ હા

  • @VishnuThakor-lo1ll
    @VishnuThakor-lo1ll 11 місяців тому +14

    જોરદાર સોગ રાકેશભાઈ બુમ પડાવ સે ❤❤

  • @user-bf2cg4ry7n
    @user-bf2cg4ry7n 4 місяці тому +3

    Vah Banaskantha na havjo❤❤

  • @ashwinrathod9040
    @ashwinrathod9040 11 місяців тому +2

    રાકેશ બારોટ નું ગીત વીડિઓ સોન્ગ સુપ્પર છે

  • @user-mf3ku4vd1v
    @user-mf3ku4vd1v 11 місяців тому +7

    Khub સરસ

  • @Gujarati_status192
    @Gujarati_status192 11 місяців тому +9

    જોરદાર ટ્નડિગ માં ચાલશે સોન્ગ રાકેશ ભાઈ 🎉🎉🎉

  • @shaileshthakor1607
    @shaileshthakor1607 11 місяців тому +4

    સુપર.. રાકેશ ભાઈ... સોંગ

  • @KHODAL__NI__DIWANI__FF__GIRL
    @KHODAL__NI__DIWANI__FF__GIRL 11 місяців тому +2

    Nice ❤️

  • @user-qo8fv5xq6d
    @user-qo8fv5xq6d 11 місяців тому +4

    હા રાકેશ ભાઈ બારોટ હા જોરદાર સોંગ બનાવ્યું મોજ આવીગ હો

  • @pradhanthakorofficial9510
    @pradhanthakorofficial9510 11 місяців тому +6

    હા મારા પાટણ બનાસ નું ઘરેણું હા સિંહ હા તમારી મોજ🎉

  • @drshorts369
    @drshorts369 11 місяців тому +3

    સરસ ❤ song👍👌❤

  • @jaynatithakor6248
    @jaynatithakor6248 10 місяців тому +5

    હા રાકેશ બારોટ અને રાજલ બારોટ બુમ પડાવી🥰🥰🥰🥰🥰🥰

  • @pintudaraji9772
    @pintudaraji9772 11 місяців тому +9

    સૂપર હીટ રાકેશ ભાઈ રાજલ બેન સોંગ છે બેન ભાઈ નુ ❤

  • @MaruDivya-rx8li
    @MaruDivya-rx8li 11 місяців тому +5

    Nice song

  • @bhalajirathod3400
    @bhalajirathod3400 11 місяців тому +11

    વાહ રાકેશ ભાઈ વાહ રાજૂ બેન સરસ સોગ ❤

  • @studio-skumar
    @studio-skumar 11 місяців тому +26

    સુપરહિટ સોંગ રાકેશ ભાઈ બારોટ અને બેની રાજલબેન બારોટ 👌👌👌👍👍

  • @jitubhajadav2998
    @jitubhajadav2998 11 місяців тому +10

    વાહ રાકેશ ભાઈ વાહ એક નંબર સોંગ ♥️♥️🥰🥰👌👌

  • @mavtarsadhioffical5991
    @mavtarsadhioffical5991 11 місяців тому +16

    સુપર સોંગ રાકેશ બારોટ રાજલ બારોટ ❤❤❤❤❤❤👍👍👍👍

  • @rameshtirgar6812
    @rameshtirgar6812 11 місяців тому +23

    વાહ .. રાકેશ બારોટ & રાજલ બારોટ એકસાથે જબરદસ્ત સોંગ માર્કેટ માં બૂમ પડશે

  • @Silentmotivation-
    @Silentmotivation- 11 місяців тому +4

    સુપર સોંગ રાકેશભાઈ આવા સોંગ લાવતા રહો

  • @kiranpandya1713
    @kiranpandya1713 11 місяців тому +35

    વાહ આજે હૈયું ભરાઈ આવ્યું ભાઇ બહેન નો સાથે અવાજ સાંભળી
    🎉🎉🎉

  • @ArvindThakor-ts4gs
    @ArvindThakor-ts4gs 11 місяців тому +17

    બહું સરસ ગીત રાકેશ ભાઇ અરવિંદ ઠાકોર પેપળુ તરફથી ફુલ સપોટ છે અમારા પેપળુ વાળા નંકળંગ ભગવાનના એક સોંગ ગાજો અમારો ઠાકર તમારી રક્ષાં કરસે જય ઠાકર

  • @sedhazapdabharwad9693
    @sedhazapdabharwad9693 11 місяців тому +8

    સુપર song રાકેશ બારોટ ❤️ રાજલ બારોટ

  • @alpesParmar-tx1nz
    @alpesParmar-tx1nz 11 місяців тому +1

    વાહ રાકેશ ભાઈ બારોટ
    વાહ રાજલ બેન બારોટ

  • @bhavjibhaithakor8545
    @bhavjibhaithakor8545 11 місяців тому +9

    સુપર સોન્ગ હો ભાઈ. .❤

  • @tollywoodmelamovietollywoo8433
    @tollywoodmelamovietollywoo8433 2 місяці тому +1

    રાકસભાઇ રાજલબેન તમારા જેવા ભાઇની જરુર છે

  • @nitya.ok.6972
    @nitya.ok.6972 10 місяців тому +18

    Maja આવી ગઈ હો રાકેશભાઈ બારોટ અને રાજલબેન. સુપર🎉🎉🎉🎉

  • @SKVirampurKing
    @SKVirampurKing 11 місяців тому +10

    વાહ રે રાકેશભાઈ રાજલબેન જોરદાર સોન્ગ લાયા બે ભાઈ બહેન વાહ રે વાહ ‌👌👌❤❤

  • @maheshraval6930
    @maheshraval6930 11 місяців тому +22

    સૌ પ્રથમ વાર ભાઈ બહેન નું ગાયેલું ગીત એક સાથે સાંભળ વા મળ્યુ

  • @ashokvaghelasanesda4113
    @ashokvaghelasanesda4113 11 місяців тому +10

    અશોક સનેસડા તરફ થી જય માતાજી🙏🙏

  • @user-kq9gt6rk8t
    @user-kq9gt6rk8t 10 місяців тому +13

    હા મારું બનાસકાંઠા❤ હા રાકેશ ભાઈ 😍વાવ થરાદ ની મોજ 🥰

  • @Bharatthakor-ly5mz
    @Bharatthakor-ly5mz 11 місяців тому +9

    હા રાકેશ ભાઈ હા ❤તમારી વાતજ ના થાય હો બાકી ❤❤❤

  • @vishnuThakorunjha
    @vishnuThakorunjha 11 місяців тому +25

    જોરદાર 🥰🥰🥰 રાકેશભાઈ 🥰🥰સોંગ બૂમ પડ છે

  • @bharatbhaiparjapati8164
    @bharatbhaiparjapati8164 11 місяців тому +1

    સુપર ગીત રાકેશ બારોટ રાજલ બેન 👌👌

  • @parabatrana7378
    @parabatrana7378 11 місяців тому +4

    ❤❤❤❤❤❤વાહ રાકેશ ભાઈ

  • @BharatThakor-wp6pn
    @BharatThakor-wp6pn 11 місяців тому +8

    સુપર સોંગ હો ભરતજી ઠાકોર તરફથી ફુલ સપોર્ટ છે જય માતાજી દેતાલ ડુવા 👍🙏🙏🙏

  • @naineshtalpadanaineshtalpa9581
    @naineshtalpadanaineshtalpa9581 11 місяців тому +22

    જોરદાર છે સુપર સોગ❤❤❤❤

  • @hareshbarot536
    @hareshbarot536 11 місяців тому +20

    વાહ ખૂબ જ સરસ સોંગ છે. રાજલ બારોટ અને મારા ભાઈ રાકેશ બારોટ બને ભાઇ બહેને બહું સારું ગીત ગાયું ❤❤❤ હમેશાં સ્વસ્થ રહહો અને ખુશ રહો ❤❤like this song

  • @kiransolnaki6103
    @kiransolnaki6103 10 місяців тому +11

    આ ગીત સાંભળીને પહેલા ની યાદ‌ આવી. ગઈ 😊સરસ ગીત છે

  • @PREM_BHARVAD
    @PREM_BHARVAD 11 місяців тому +26

    વાહ રાકેશભાઈ અને રાજલબેન એક સાથે સરસ ભાઈબેન ની જોડી

  • @dineshkanani994
    @dineshkanani994 11 місяців тому +24

    સુપર હિટ સોંગ બનવીયો👍ભાઇ બેન
    રાકેશ બારોટ 🙏🙏 અને રાજલ બારોટ 🙏🙏જોરદાર આવજ છે❤️❤️
    જય માતાજી 🙏🙏 રાકેશ ભાઇ
    જય માતાજી 🙏🙏 રાજલ બેન

  • @vikramdamor953
    @vikramdamor953 11 місяців тому +4

    જોરદાર સોંગ

  • @ajit.bharvad5e
    @ajit.bharvad5e 11 місяців тому +7

    સુપર રાકેશ ભાઈ અને રાજલ બેન નો અવાજ

  • @narshichaudhari1137
    @narshichaudhari1137 11 місяців тому +6

    સુપર હિટ છે ❤❤

  • @kingrambai9581
    @kingrambai9581 11 місяців тому +13

    ❤બહુ સરસ સોંગ રાકેશ ભાઈ❤

  • @Rajathakorofficial1127
    @Rajathakorofficial1127 11 місяців тому +5

    સુપર છે સોંગ રાકેશભાઈ બારોટ આઠમસુધી એક મીલીયમ સુધી પોહચે એવા સવુને જય માતાજી

    • @esperancanodiadeamanha
      @esperancanodiadeamanha 11 місяців тому +1

      🇧🇷🇧🇷🇧🇷🇧🇷🇧🇷🇧🇷🇧🇷🇧🇷

  • @jogajithakorofficieal4147
    @jogajithakorofficieal4147 11 місяців тому +5

    સુપર.સોગ.રાકેશભાઈ.રાજલ.બેન.બારોટ.આ.ગીત.લખનાર.મનુ.રબારી.છાયા.ઠાકોર.સુપર.અભિનય.છે.🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @sundajithakor8438
    @sundajithakor8438 11 місяців тому +6

    વાહ રાકેશભાઈ સમાજ સુધારક સોગ

  • @mrhamirdesai8499
    @mrhamirdesai8499 11 місяців тому +4

    Rakesh barot na Fernds like karo👍

  • @pravinthakur143
    @pravinthakur143 11 місяців тому +6

    Super 👌👌👌👌👌

  • @patelsachinpatelsachin3519
    @patelsachinpatelsachin3519 11 місяців тому +9

    સુપર હીટ સોંગ,,,,,,

  • @hamirchauhan9947
    @hamirchauhan9947 11 місяців тому +10

    💞💞વાહ રાકેશ ભાઈ તમે તો 🎸બૂમ પડાવી દીધી 💞💞

  • @heenathakor826
    @heenathakor826 11 місяців тому +6

    હા મોજ બળવત ઠાકોર ખીમાણા❤❤❤

  • @desaijogabhai-wl4bb
    @desaijogabhai-wl4bb 11 місяців тому +1

    વાહ રાકેશભાઈ બારોટ વાહ રાજલ બારોટ

  • @santoshkpandor4967
    @santoshkpandor4967 11 місяців тому +3

    સુપર સોંગ 👌👌👌

  • @user-uk6hm9rh5r
    @user-uk6hm9rh5r 11 місяців тому +8

    ખુબ સરસ રાકેશભાઈ 👌👌