Rakesh Barot | ગોમાડુ મેલી ભણવા હેડી બજાર | Gomadu Meli Bhanava Hedi Bajar | Gujarati Bewafa Song

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • પ્રેમમાં નિઃસ્વાર્થતાની લાગણીને રાકેશ બારોટ ગોમાડુ મેલી ભાણવા હેડી બજારનું આ લેટેસ્ટ બેવફા ગીત જુઓ. સંગીત રવિ-રાહુલે આપ્યું છે.
    Song Credits:
    Song: Gomadu Meli Bhanava Hedi Bajar
    Singer: Rakesh Barot
    Artist: Rakesh Barot, Chhaya Thakor, Bharat Chaudhari, Darshan Nayak, Mukesh Makwana, Hashmukh Limbachiya, Dharti Vaghela, Sweety Bajaji
    Producer: Red Velvet Cinema
    Concept, & Director: Vishnu Thakor (Adalaj)
    Creative Head: Savya Bhati
    Technical Support: Jenish Talaviya
    Production Designer: Bhavesh Gorasiya
    Lyrics: Chandu Raval
    Music: Ravi Nagar-Rahul Nadiyal
    Camera: Dhruv Bhatiya
    Editing: Devang Patni
    Dubbing, Background: Mehul Rami (Parshwa Recording Studio, Chandkheda)
    Makeup & Hair: Hasmukh Limbachiya, Poonam Limbachiya
    Production: Dharti Vaghela
    Spotboy: Poonam Valand, Ajay
    Light: Kalpesh Jadva
    Location: Kutch - Dhorado
    #GomaduMeliBhanavaHediBajar
    #RakeshBarot
    #saregamagujarati
    #gujaratibewafasong
    #NewGujaratiSong
    #LatestGujaratiSong2022
    #gujaratibewafastatus
    #rakeshbarotnewsong
    Lyrics:
    Ho Ho Ho
    Aada Kone Hombhali Tari Vaato
    Me To Hombhalya Hamachar
    Gomadu Chodine Tu To Bhanava Hedi Che Bajar
    Maru Gomadu Chodine Tu To Bhanava Hedi Che Bajar
    Gondi Mari...
    E Aada Kone Hombhali Tari Vaato...vaato
    E Aada Kone Hombhali Tari Vaato
    Hombhalya Hamachar
    Tu To Gomadu Meli Bhanava Hedi Che Bajar
    E Aada Kone Hombhali Tari Vaato
    Hambhalya Tara Hamachar
    Gomadu Meli Bhanava Hedi Che Bajar
    He Gondi Gomadu Meli Bhanava Hedi Che Bajar
    He Tame Sher Ma Jasho Gaam Thi Gothano Mali Jashe
    Amaru Rani-dhani Ooy Kon Thashe
    Aavata Varah Ni Fee Mari Kon Bharashe
    Tamara Vagarnu Mare Bhanatar Chodavu Padashe
    E Tame Bhani Gani Sherma Set Thasho..thasho
    E Tame Bhani Gani Sherma Set Thasho
    Ame Thashu Niradhar
    Gomadu Meli Bhanava Hedi Che Bajar
    E Aada Kone Hombhali Tari Vaato
    Hambhalya Hamachar
    Tu To Gomadu Meli Bhanava Hedi Che Bajar
    He Tu To Gomadu Meli Bhanava Hedi Che Bajar
    E Ame Chona Chona Hamachar Tamara Leshu
    Tamane Joi Raji Raji Thai Jashu
    He Gondi Mari
    Vaage Na Pagma Kota Dua Evi Karshu
    Aakhi Jindagi Vaato Ame Tamari Re Joshu
    E Maru Rom Taru Sapanu Puru Karshe..karshe
    Maru Rom Taru Sapanu Puru Karshe
    Taro Lakho Ma Pagar...
    Tu To Gomadu Meli Bhanava Hedi Che Bajar
    Aada Kone Hombhali Tari Vaato
    Me To Hombhalya Hamachar
    Tu To Gomadu Chodi Ne Bhanava Hedi Che Bajar
    He Tu To Meli Bhanava Chodi Hedi Che Bajar
    He Gondi Mane Meli Ne Bhanava Hedi Che Bajar
    Gaana bit.ly/3xknIdQ
    Wynk open.wynk.in/a...
    Spotify spoti.fi/3rN9sct
    JioSaavn bit.ly/37dNkyD
    Resso m.resso.app/ZS...
    YT Music bit.ly/3xcMLja
    Apple Music apple.co/2VsTN5W
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal

КОМЕНТАРІ • 7 тис.

  • @SaregamaGujarati
    @SaregamaGujarati  2 роки тому +354

    Love listening to Gujarati songs? Click on the link below to never miss out on the best Gujarati songs from Saregama Gujarati.
    bit.ly/3GtC81H

  • @shardadigital211
    @shardadigital211 3 роки тому +1101

    મારા મેસેજ વાંચે છે એમના મમ્મી પપ્પા ની ઉંમર ભગવાન વધારી દે..1..લાઈક થઈ જાય

  • @parkash_thakor
    @parkash_thakor 7 місяців тому +167

    આ સોંગ 2024 માં કોણ કોણ સાંભળે છે

  • @mukeshthakor8470
    @mukeshthakor8470 3 роки тому +151

    આજે શનિવાર વાર છે જ્યાં હનુમાનજી

  • @shubhammeshariya6139
    @shubhammeshariya6139 3 роки тому +10

    Jorrr

  • @VPDIJITAL
    @VPDIJITAL 3 роки тому +47

    માં જોગણી ના ભક્ત Like કરો 🙏🙏

  • @djrupsingremix3d885
    @djrupsingremix3d885 3 роки тому +57

    મારા ગામડાની તો મજા અલગ છે વાલા એક વાર અમારા ગામડામાં આવો ❤️❤️

  • @kj_meer
    @kj_meer 3 роки тому +62

    *પોતાનું ધ્યાન એ ભલે નથી રાખી શકતી,*
    *પણ મને કંઈ થાય તો સીધી ડોક્ટર બની જાય છે*

    • @natkhateditcreation5695
      @natkhateditcreation5695 3 роки тому +1

      nice bhai

    • @shivrajsolanki1358
      @shivrajsolanki1358 3 роки тому +1

      O mere yar...... Bas tmari kament jovaj mate badhi kament list joto...... 👌👌👌👌👌👌👌👌

    • @shivrajsolanki1358
      @shivrajsolanki1358 3 роки тому +1

      Koy ak.... Love storiy lakhi aapo ne yar..... Song banavi dai a...

  • @chaudhariprakash4559
    @chaudhariprakash4559 2 роки тому +39

    વાહ રાકેશ વાહ સુ તમારું ગીત છે. યાર હું કામ કરી ને જયારે કંટાળ્યો હોઉં તો આ તારું ગીત સાંભળીને ખુશ થઇ જાઉં છું.. ખુબ ખુબ અભિનંદન 🌹🌹🙏🙏

    • @ડી.એસ.THAKoR
      @ડી.એસ.THAKoR 17 днів тому

      જૂની❤ યાદ❤ તાજી - થઈ❤ ગઇ❤ ભાઈ

  • @RVGUJARATI
    @RVGUJARATI 3 роки тому +771

    સરસ ગીત છે રાકેશ બારોટ 🔥
    બધાં મિત્રોને જય માતાજી 🙏

  • @NBofficialLove
    @NBofficialLove 3 роки тому +73

    આ ગુજરાત ની પેલા એવા સિગર છે. જેમને કોય પણ સંગીત લખ્યું છે. કે કોઈ ધાયલ દિલ નો આસિક ને રોવા મજબુર કરી દિદો ભાઈ રાકેશ બારોટ 🙏🙏🙏નમસ્તે કોમેન્ટ વાચવા બદલ તમારો ખુબ ખુબ ખુબ આભાર🙏🙏🙏🙏

  • @sumerranaofflcial6204
    @sumerranaofflcial6204 3 роки тому +80

    ગુજરાત ના સુપર સ્ટાર અને આવાજ ના બેતાજ બાદશાહ રાકેશ ભાઇ બારોટ મનુ ભાઈ રબારી ગબ્બર ઠાકુર સનદુ ભાઇ રાવલ જય માતાજી(પવન ભાઇ રાજસ્થાન જિલા જાલોર ગાંવ સુ‌‌નધા માતા)

  • @jigneshdevipujak1463
    @jigneshdevipujak1463 3 роки тому +67

    મણિરાજ બારોટ ની યાદો હજુ તાજી રાખી જાણી છે રાકેશ ભાઈ યે 🙏🙏😍😍😍🙏🙏🙏🙏🙏

  • @harishchuhan3367
    @harishchuhan3367 3 роки тому +882

    આ ગુજરાત ના પેલા એવા સિંગર છે જેમને કોઈ પણ ગીત આપો એટલું સુંદર રીતે ગાય સે કે કોઈ પણ માણસ ને રોવા મજબુર કરી દે છે ❤Love u Rakesh Bhai❤

  • @mukeshsaraiyamorshal1771
    @mukeshsaraiyamorshal1771 3 роки тому +36

    *લોક ડાઉનલોડ ખુલ્લી ગયું એટલે જાવુ પડસે ભણવા.*. 😂😀😂❤️

  • @maheshthakor-vj5nq
    @maheshthakor-vj5nq 3 роки тому +22

    બહુ શરશ શોગ મહેશ ઠાકોર વાશણ કુડા તરફથી ફુલ શપોટ કરીશુ હા મારુ ગામડું મોંજીલ👌👌👌👌👌

  • @bharatthakormera4012
    @bharatthakormera4012 2 роки тому +6

    ખરે ખર જિંદગી માં હૈયું ડોલાવી નાંખે હો આ સોન્ગ સાંભળી ને તો 😭🙏

  • @aasthadigital1071
    @aasthadigital1071 3 роки тому +58

    ચંદુભાઈ સરસ ગીત લખ્યું છે જય જોગણી માતાજી

  • @mahithakorofficial5466
    @mahithakorofficial5466 3 роки тому +176

    વાહ ચંદુભાઈ વાહ શું શબ્દો લાવ્યા છે..... એક નંબર... અને રાકેશ ભાઇ ગાયું પણ મસ્ત છે.....

  • @jaykhabaravaragogamaharaj3346
    @jaykhabaravaragogamaharaj3346 3 роки тому +878

    મારી એક જ ઈચ્છા છે કે આ ગીત જે કોઈ પણ સાંભળે તે અને તેના માતા-પિતા અને તેનો પરિવાર ને ભગવાન હંમેશા ખુશ રાખે 🙏

    • @rathodvishnu2856
      @rathodvishnu2856 3 роки тому +13

      રજકાબાજરી વાઢતેરોવરાયો

    • @bhetorrameshbhaiu865
      @bhetorrameshbhaiu865 3 роки тому +7

      @@rathodvishnu2856 घैझणभथबछढटछण

    • @bhetorrameshbhaiu865
      @bhetorrameshbhaiu865 3 роки тому +6

      Do do u hi cy hy cf

    • @YouTue-j6i
      @YouTue-j6i 3 роки тому +3

      💌💤💢💢💢💣💥❣️💨💨💨❣️

    • @YouTue-j6i
      @YouTue-j6i 3 роки тому +5

      💌❣️💤💢💢💢💌💤💤

  • @chamundha.maa.
    @chamundha.maa. 2 роки тому +81

    સવારે ઉઠીને તરત આ ગીત સાંભળીને મને મારી જાનું ની યાદ આવી જાય છે ક્યારે કોઇપણ પ્રેમ મલતો નથી ભગવાન બધાને આવું ના કરજે 😭😭😭😭😭😭😭

    • @jigneshbharwad58
      @jigneshbharwad58 Рік тому +3

      🤣🤣🤣👌🏻👌🏻

    • @SanjayThakor-xt3yk
      @SanjayThakor-xt3yk 7 місяців тому

      😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @mr.anilbarot4762
    @mr.anilbarot4762 3 роки тому +15

    Lyrics :- Chandu raval bhai jordar
    Tara sabdo ma takat che
    Ek like tara mate bhai

  • @sadhiofficial1868
    @sadhiofficial1868 3 роки тому +33

    રાકેશ બારોટ નુ નવુ સોંગ લાયા લાયા મિત્રો સપોર્ટ કરજો ભરત ઠાકોર સેસણ વાળા તરફથી ફૂલ સ્પોટ છ❤️❤️❤️❤️❤️❤️

  • @rabarirooda5871
    @rabarirooda5871 3 роки тому +133

    ❤️મોહબ્બત ના નશા મા હુ પણ બીમાર હતો કેવી રીતે ભૂલું એ ચહેરાને સાહેબ કારણ કે એ જ મારો પહેલો પ્યાર હતો.... 😭

    • @सरंच
      @सरंच 3 роки тому +4

      અમને પણ એવુ જ લાગતુ ભાઇ

    • @सरंच
      @सरंच 3 роки тому +7

      તમને સુ લાગે એ અહીંયા તમારી કોમેટ વાંચવા આવસે😁😁

    • @jesalthakorofficial5004
      @jesalthakorofficial5004 3 роки тому +1

      100% સાચુ ભાઈ😭😭💔💔

    • @ccplword6938
      @ccplword6938 3 роки тому +1

      @@सरंच 😂

    • @kirtikumarofficial7079
      @kirtikumarofficial7079 2 роки тому +1

      😄

  • @aashapuraofficial2033
    @aashapuraofficial2033 3 роки тому +137

    મારો દ્વારકા નગરી વાળો તમારુ સપનું પુરુ કરશે. જે આ ગીત સાંભળ તું હશે જય દ્વારકાધીશ 🙏🙏🙏

  • @devrajshihthakor6746
    @devrajshihthakor6746 3 роки тому +290

    ખરેખર રાકેશ ભાઈ તમે બે એવા સોંગ બનાવ્યા કે આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી 😭😭😭😭 અને આ ગીત તો પહેલા દિવસે જ 20 વાર સાંભળ્યું છે 👍👍 અને હજુ આવી જૂની યાદો તાજી કરાવો ભાઈ😭😭😭😭

  • @banaspvcfurniture
    @banaspvcfurniture 3 роки тому +46

    ખરેખર રાકેશભાઈ જબરદસ્ત સ્ટોરી બનાઈ છે હો 😊👍👌

  • @devrajthakor373
    @devrajthakor373 3 роки тому +313

    ખરેખરે આ સોંગનો લાસ્ટ સીન જોઈને આંખમાંથી આંસુ આવી ગયા,,, 😢😭

  • @dhavalrathod8248
    @dhavalrathod8248 2 роки тому +30

    મારો રોમ તારૂ સપનું પુરુ કરશે. 🙏🙌👌....This Line is Epic.....#Speechlees.

  • @SangamTextiles
    @SangamTextiles 3 роки тому +25

    અરે ભાઈ સુ લવ સ્ટોરી છે આંખો માં થી પાણી આવી ગયું i love u rakeshbhai

  • @__-ne2se
    @__-ne2se 3 роки тому +23

    જે લોકો ગેળા વાળા હનુમાનજી ને સાચા દિલ થી માનતા હોય તો દિલ 1 Like કરજો
    જય માતાજી

  • @gamansanthal3418
    @gamansanthal3418 3 роки тому +17

    જોરદાર મોટા ભાઈ..😘. 🙏જય ખોડલ 🙏🙏

  • @desiboysaganlal580
    @desiboysaganlal580 2 роки тому +4

    Super song rakesh barot moj moj 👌👌👌👌👌👌👌👌👌👌

  • @dahodofficial6432
    @dahodofficial6432 3 роки тому +36

    હા રાકેશ ભાઈ નું સોંગ હા મોજ હા ગોમડુ મેલી શહેરમાં ભણવા હાલી

  • @dashrath_09
    @dashrath_09 3 роки тому +120

    વહેલી સવારેજ આ ગીતે મારું મૂડ ફ્રેશ કરી દીધું આવને આવા સોંગ લઈને આવો રાકેશભાઈ🔥👍

  • @sedit1996
    @sedit1996 3 роки тому +157

    ખરેખર..આ.. ગીતની..પહેલી..લિટી...એટલિ...સરસ..ગાઈ..
    સેને...તે.. ગમે..જેવાને...
    ...રોવા...😭😭😭.... મજબૂર...કરિ...
    નાખે...મારા..ભાઈ...... love..you..rakesh...bhai..

  • @Yogiraj_Official_Akoli
    @Yogiraj_Official_Akoli 3 роки тому +198

    વાહ રાકેશ ભાઈ આ ગીત સાંભળીને સ્કૂલ ની યાદ આવી ગઈ miss you my school life

    • @vinodsahil2100
      @vinodsahil2100 3 роки тому +5

      વા હવાજ વા સુ ગીત છે રાકેશ ભાઈ

    • @manojvansfodiya1531
      @manojvansfodiya1531 3 роки тому +3

      Supersong

    • @vanzaradipak2791
      @vanzaradipak2791 3 роки тому +3

      સાચી વાત છે

    • @जवानाभाई
      @जवानाभाई 3 роки тому +3

      @@vinodsahil2100 बहुत अच्छा

    • @VijaySolanki-gl5re
      @VijaySolanki-gl5re 3 роки тому +1

      વાહ રાકેશ ભાઈ આ ગીત સાંભળીને રકૂલ ની યાદ આવી ગઈ

  • @ravalvishanu4783
    @ravalvishanu4783 3 роки тому +23

    જેને સાચો પ્રેમ કરતા હોય અને
    પાંચ કે બે વર્ષ પછી મલીએ ત્યારે
    બોલ વા ની જરૂર નથી પડતી એક ફિદા ની
    આંખો બઘું સમજી જાય છે
    વાહ રાકેશ ભાઈ લાગી આવ્યું યાર

  • @bariavijay3987
    @bariavijay3987 2 роки тому +6

    1 નંબર ગીત છે રાકેશ ભાઈ ગામડાની મોજ હા

  • @paramarmanoj581
    @paramarmanoj581 3 роки тому +21

    😭😭😭😭
    ખરેખર રોવડવી દીધો
    રાકા આવા ગીતો નાં ગો

  • @girish_1020
    @girish_1020 3 роки тому +24

    સોડી મોલો ભાઈ આ સોંગ ને ખુબજ સરસ છે...
    👌👌👌👌👌

  • @vishalraval1397
    @vishalraval1397 3 роки тому +14

    હાવજ નુ સોંગ બધાથી અલગ જ હોય છે ભાઈ
    Ha Tigar Rakesh bhai barot

  • @sureshmakwana2880
    @sureshmakwana2880 3 роки тому +13

    હા મોજ હા
    બુમ પડાવી દીધી હો.... રાકેશ ભાઈ...

  • @solankijagdish9906
    @solankijagdish9906 3 роки тому +24

    ભાઈ ના ગીત ને સ્પોર્ટ્સ કરતા હોય તો અહીં લાઈક કરો...

  • @devrajthakor4738
    @devrajthakor4738 2 роки тому +5

    ખરેખર આ ગીતની તાજગી જતી જ નથી,ગમે તે સમયે સાંભળો તો પણ છેલ્લે જતા દુખ થાય જ છે,,, 😢😢

  • @Gujrati_song.update
    @Gujrati_song.update 3 роки тому +11

    Jordar story
    Action aa song 1 no che ho...

  • @patelpuriben399
    @patelpuriben399 3 роки тому +55

    સરસ સોંગ ...હા varvada ની મોજ હા...બહુ ગમ્યું સોંગ . thanks for song...

  • @ajitchandrumana1059
    @ajitchandrumana1059 2 роки тому +9

    રાકેશ ભાઈ ની વાતજ અલગશે મુતો કઉ આખુ ગુજરાત અને બીજા રાજ્ય માં આસોન્ગ વખણાતું હશે 🙋‍♂️🙋‍♂️🙋‍♂️👌તમારા જેવો અવાજ આખા ગુજરાત માં 👌👌કોઈનો નથી તમે આવાને આવા ગીતો ❤❤બનાવો મારો રોમ તમારું શપનું પૂરું કરશે એએએએએએએએએ કરશે એએએએ હે એએએએ

  • @arbudaofficialvideostatus8877
    @arbudaofficialvideostatus8877 3 роки тому +34

    ખરેખર આ સોન્ગ આખો માં આંસુ લાવી દે એવું છે જેટલી વાત જોય એટલું ઓછું પડે સુ આ સોન્ગ ના શબ્દો છે
    વાહ રાકેશ ભાઈ સુ સોન્ગ બનાવ્યું છે
    સુપર સોન્ગ
    Miss you ❤

  • @vanrajsolanki5793
    @vanrajsolanki5793 3 роки тому +27

    જોરદાર સોન્ગ.. Miss you school life 😭😭

  • @apgemar7824
    @apgemar7824 3 роки тому +25

    ખરેખર અદભુત સ્ટોરી બનાવી છે દિલ માં વાગે એવી

  • @chaturchanakya3103
    @chaturchanakya3103 2 роки тому +4

    મારો રોમ તારુ સપનુ પુરૂ કરશે..😍🤗

  • @shreejogmayaofficial-karjisan
    @shreejogmayaofficial-karjisan 3 роки тому +19

    વાહ... ખુબ ખુબ અભિનંદન
    ગીતકાર:- ચંદુભાઈ રાવળ
    ગાયક:- રાકેશભાઈ બારોટ
    અને આ ગીતના તમામ સહયોગીઓને ખુબ ખુબ શુભેચ્છાઓ.
    અદ્ભૂત ગીતના શબ્દો અને કોન્સેપ્ટ.

  • @bondigital4717
    @bondigital4717 3 роки тому +36

    અદભુત પ્રેમ દર્શાવ્યો સે પણ આજુનો જમાનામાં હવે ટો થોડા મોટા બને એટલે તું કોણ ને હું કોણ🙏

  • @northgujratstudio276
    @northgujratstudio276 3 роки тому +12

    જૉરદાર સોન્ગ... Mis you karishma

  • @rajeshbariya7816
    @rajeshbariya7816 3 роки тому +3

    જોરદાર રાકેશભાઈ બારોટ લાગે હો સોન્ગ બાકી ટોપ

  • @niketanparmar
    @niketanparmar 3 роки тому +259

    સવાર માં જ ગીત સાંભળતાં j મૂડ આવી ગયું રાકેશ ભાઈ જોરદાર સોંગ અને એક્ટિંગ❤️

  • @bananaskalabhai8451
    @bananaskalabhai8451 3 роки тому +35

    પાકિસ્તાન બોડરસુઈગામથી રાકેસભાઇનેબધાનાજયમાતાજી

  • @PRAKASH84697
    @PRAKASH84697 2 роки тому +5

    Ha Rakesh bhai bhai supar song

  • @chahuhankishan2290
    @chahuhankishan2290 3 роки тому +40

    વાહ રાકેશભાઇ બારોટ શું ‌સોગ બનાવ્યું છે આ સોંગ ‌મા તમાંરો સુર ‌જોરદાર આવેછે આ સોગ ને એકજ દિવસમાં ૧ મીલીયન વીવ્યુ મળે હાં તમારી કલમ ચદુરાવલ

  • @sarvanthakor5870
    @sarvanthakor5870 3 роки тому +34

    હા રાકેશ બારોટ હા સુ સોંગ બણાયો છે મસ્ત ❤❤🌹🌹

  • @dipakthakorthakor1930
    @dipakthakorthakor1930 3 роки тому +16

    રાકેશભાઈ આવા ગીતો બનાવતા રહો અમારા ફુલ સપોર્ટ છે આ ગીત જોઇને અમને બાળપણની જાનુડી પણ યાદ આવી ગઈ

  • @shileshthakor4604
    @shileshthakor4604 3 роки тому +38

    તમે પણ જાનુ ગોમડું છોડીને ભણવા શેરમે ગયા અને અમને ભૂલી ગયા આઈ મિસ યુ મારી જાન 😭😭😭😭😭

  • @deeporam009
    @deeporam009 3 роки тому +78

    વાહ school . લાઈફ જોરદાર સોંગ છે ભાઈ
    રાકેશભાઈ ખૂબ સપોર્ટ કરો મારા ભાઈ....
    ગામડુ મેલી ને હાલી શહેરમાં ભણવા...

  • @thakorkaran6515
    @thakorkaran6515 3 роки тому +20

    રાકેશ ભાઈ તમે આ સ્ટોરી માં છેલ્લે રડાવી નાખ્યા 🙏🥰🥰🥰 સુપર રાકેશ સર

  • @રાજા.....કરહરજયચેહરમાં

    વાહ ભાઈ આ ગીત સા ભ રી ને મારી 😭😭😭😭😭😭😭😭
    પાણી આવી જાય વાલા
    મારી સ્કૂલ ની યાદ આવી જઈ સે યાર

  • @shrishaktidhamsurel
    @shrishaktidhamsurel 3 роки тому +105

    આ ઝાકળ ને પણ પ્રાણ હોય છે,
    પરંતુ...,
    તડકા ને ક્યાં તેની જાણ હોય છે.?🥺❣️

  • @rajukthakorthakor4132
    @rajukthakorthakor4132 3 роки тому +212

    વાહ,રાકેશભાઈ તમેતો બાળપણની જુની યાદો તાજી કરી ખરેખર સોંગ સાંભળીને આંખ માં માં આંસુ આવી ગયાં👍👍

  • @dipakdesai1138
    @dipakdesai1138 3 роки тому +11

    વાહ રાકેશભાઇ સુપર સોંગ છે

  • @vijaysinhganwada3075
    @vijaysinhganwada3075 3 роки тому +15

    ભાઈ આપણે પણ શહેરમાં ભણવા જવાનું ફરક શું પડે છે

  • @jaydasamadigitalgrup1334
    @jaydasamadigitalgrup1334 2 роки тому +20

    હા રાકેશભાઈ હા તમારુ ગીત હુ દિવસમાં દશ વાર જોવુ છુ તમારુ આ ગીત સાંભળીને મારુ હૈયું ભરાઈ જાય છે (અરવિંદ ડામોર તા_સંતરામપુર જી_મહીસાગર)

  • @rathodysarkarrathod3337
    @rathodysarkarrathod3337 3 роки тому +45

    😥😥😥😥😥 રાકેશભાઈ આ ગીત સાંભળીને મને બહુ રડુ છું

  • @Rawnarajput593
    @Rawnarajput593 3 роки тому +64

    ખોબલે ખોબલે અભિનંદન 🙏🏼🙏🏼🙏🏼
    Super song

  • @jagdishranera3784
    @jagdishranera3784 3 роки тому +11

    Miss you school 🎒 time..
    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
    વાત ના પૂછો એવી અદભુત સ્ટોરી બનાવી સે ન્યૂ લુક માં રાકેશ ભાઈ બારોટે 👍👍👍

  • @falgunnayak4777
    @falgunnayak4777 2 роки тому +6

    વાહ રાકેશ બારોટ 🐅❤️

  • @Jenabacomendyking
    @Jenabacomendyking 3 роки тому +60

    યાર મારી આંખોમાં આંસુ આવી ગયા 😭

  • @પ્રકાશભીલ-શ8ત
    @પ્રકાશભીલ-શ8ત 3 роки тому +10

    🙏😭 વા. રાકેશ બારોટ વા😭🙏

  • @jaysreehingalajdigital7987
    @jaysreehingalajdigital7987 2 роки тому +2

    ભરત ઠાકોર ઠાકોર સિંગર ઈન્દ્રમણા જ જય માતાજી જય માતાજી

  • @Bharat_Yogiraj
    @Bharat_Yogiraj 3 роки тому +11

    વાહ હાવજ વાહ 👍👍

  • @ચંદુઠાકોરચાગડા-ઝ3ગ

    મારું બાળપણનું ભણતર આદ આવી ગયું હા રાકેશ બારોટ મોજ મોજ ચંદુ ઠાકોર નો ફુલ સ્પોટ છે

  • @baldevsaraiyabaldevsaraiya4037
    @baldevsaraiyabaldevsaraiya4037 3 роки тому +11

    ઘાયલ 💔 કી ગતી ઘાયલ 💔 જાણે 😭

  • @sagar__rathod9854
    @sagar__rathod9854 3 роки тому +24

    🤗😘કહાની અધૂરી 💔રહી ગઈ પ્રેમિકા❤️❤️ પાછી મળી નહિ🤗🤗🤗

  • @asp471
    @asp471 3 роки тому +16

    આગીત 100,વાર સોભલું સૂ દિલ થી ગીત બનવુંએસે રાકેશભાઈ

  • @chhotarakeshparvinparmar2707
    @chhotarakeshparvinparmar2707 3 роки тому +39

    ખુબ જ સરસ ગીત 🥰 આવા જ ગીતો આવવા દો રાકેશ ભાઈ 🌹❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Ramesh_khardosanvlog
    @Ramesh_khardosanvlog 3 роки тому +195

    તારું મુખડું જોવા માટે જાનુ ભણવા વહેલો
    આવતો
    તમે જોયા પછી મારો દિવસ શરૂ થતો
    સપના પલમાં સાને તૂટી ગયા
    મારી જાનુ ગામડું છોડી બજાર માં ચાલ્યા ગયા
    છેલ્લી મુલાકાત 21,3,2020
    વાર શનિવાર
    I miss you jan

  • @PintuNEdit
    @PintuNEdit 2 роки тому +7

    આજે તો સાચેજ હેડી છે ગોમડું મેલી મને પણ મેલી 😥

  • @vishurabari2412
    @vishurabari2412 3 роки тому +462

    ખરેખર અદભુત સ્ટોરી બનાવી છે અને ગીત ના શબ્દો પણ અદભુત છે અને રાકેશ બારોટ નો સ્કુલ ટાઈમ લુક બહુ મસ્ત 👌 છે.....વિડિયો જોઈ હઈયુ ભરાઈ ગયુ.....👌👌

  • @kishanpatliya4013
    @kishanpatliya4013 3 роки тому +30

    आपका कोई सोंग अच्छा न लगे ऐसा होई नहीं सकता बहुत अच्छा सोंग है

  • @Sagarbharwadofficail
    @Sagarbharwadofficail 3 роки тому +12

    જોરદાર રાકેશ ભાઈ તમારું સોંગ બચપણ યાદ આવી ગયું

  • @jaydeepgohel4285
    @jaydeepgohel4285 2 роки тому +7

    ખરેખર આ ગીત સાંભળીને બાળપણ ની યાદ આવી ગઈ

  • @vairal_video245
    @vairal_video245 3 роки тому +16

    રાકેશ ભાઈ થી અલગ થઈ તોય આશીર્વાદ છેલ્લે મોસ્ત આપ્યા...(રામ મારો લાખો માં કરશે પગાર)

  • @kanuthakorkanu8717
    @kanuthakorkanu8717 3 роки тому +33

    યાર મારી આંખો માં આંસુ આવી ગયાં રાકેશભઈ હા મારા દોસ્ત હા જોરદાર સોઞ બનાયુ છે

  • @rajujithakor8658
    @rajujithakor8658 3 роки тому +59

    ગીત જોયું ને સ્કુલ યાદ આવી ગઈ=આમજ પાસળ રહી ગયા

  • @Bharat-lg7oj
    @Bharat-lg7oj 3 роки тому +22

    વાત ને ભૂલીને હાથ પકડી રાખવા નો હતો પણ લોકોએ વાત ને પકડી રાખી સાથ છોડી દીધો 😭😭😉😭

  • @pagalaimbotff8348
    @pagalaimbotff8348 3 роки тому +174

    વા‌‌ રાકેશ ભાઈ આ ગીત‌ સાભરિને સૂકલ ની‌ લવર ની‌ યાદ આવિ ગઈ❤️❤️❤️

  • @thakormanubhai729
    @thakormanubhai729 3 роки тому +12

    💘બાળપણ 💗યાદ 💞આવી 💕ગયુ 💚

  • @umeshcreation910
    @umeshcreation910 Рік тому +14

    વાહ રાકેશભાઈ વાહ!!! 👍🏻👍🏻
    સ્કૂલનો પ્રેમ યાદ આવી ગયો ❤️

  • @jesungeethakor2270
    @jesungeethakor2270 3 роки тому +36

    બનાકાઠામ બુમ પડાઈ હો જુની સ્કૂલની યાદો આવે આ સોન્ગ સાભળીને my favorite song is my friend.

  • @mahakaalkebhakt7862
    @mahakaalkebhakt7862 3 роки тому +10

    વાહ રાકેશ વાહ ભક્કમ ભક્કમ ❤🔥🔥🔥

  • @DevsiPampaniya-it4qy
    @DevsiPampaniya-it4qy 8 місяців тому +2

    આ ગીત ઘણા કલાકારો એ સ્ટેજ પોગ્રામા ગાવાના પ્રયત્ન કરીયા પણ ન ગાઇ છકયા