સોંગ્સ તો રાકેશ બારોટે ગાયુ એતો ઠીક સે પણ જેને સોંગ્સ લખિયું સે એને ખુબ ખુબ અભિનંદન સે સોવનજી ઠાકોર ને કે આવુ ગીત ગાવુ એતો સેલુ સે પણ લખવુ એ અઘરું સે રાકેશ ભાઈ ના આશિક હોય એ ખોટુ ના લગાડતા ભાઈ સોરી પણ હૂતો સોવનજી ને આભારીત માનુ સુ 👌🏻❤
ગીતો મારી પાસે ઘણા લખેલા છે મારું લખલું બે દિવસ પહેલા યૂટ્યુબ પર સોંગ આયુ છે લગન કર્યા પછી ભૂલ્યો તું માવતર ને તો તમારે જોતું હોય તો કહેજો એક દમ નવા સોંગ છે મારૂ એક સપનું છે રાકેશ ભાઈ બારોટ મારું લખેલું સોંગ ગાય
લોકડાવોન પછી ગુજરાતી ગીત થોડા ઓછા ચાલે છે એટલે ઘણા બધા કલાકાર Song બનાવાના ઓછા કરી દીધા છે પણ આપણા રાકેશ બારોટ લોકડાવોન પેલા ગીત આવતા હતા એવી રીતે આવે છે આજે પણ 8 દિવસ માં તો એક ગીત આવી જાય
Konu koni dil tuta pasi rakesh na song sambhalo so❤
1 નંબર સોંગ જૂની યાદો તાજી થઈ ગઈ 😅
ગીત તો આવી ગયુ વેલા સાંભળી લીધુ
મારા ભાઈ તારા ગીતો માં દર્દ ભરેલૂ હોય છે
એટલે તમારા ગીતો મને ગમે છે
❤❤❤
રાકેશ ભાઈ કંઇક નવું લાવે ભાઈ
ગુજરાત નો કિંગ ભાઈ ❤
ગુજરાત નો ટહુકતો મોરલો ❤
ગીત કોને કોને ગમે છે કોમેન્ટ કરજો
કોને કોને રાકેશ ભાઈ બારોટ નું સોંગ ગમે છે ❤️👍
❤
Shailesh.pilvai
❤
દજ😢😢😢
❤
છેલ્લા 17 વર્ષ થી ગુજરાત માં રાજ કરતા હોય તો રાકેશ બારોટ ના ગીતો હો😊❤
ગીતના શબ્દો સંગીત અવાજ જોરદાર રાકેશભાઈ❤❤
Superb Bhai 🥰😊 really yaad
Old is gold compose
Right ❤
કેટલા મિત્રો ઈસ્ટગામ રીલ જોઇ ને આવયા છો ❤❤❤❤❤😂🎉
No
Yes
🎉🎉🎉
Yes
I am pote😂
છેલ્લા 17 વર્ષ તી ગુજરાત માં રાજ કરતો હોય તો કલાકાર રાકેશ બારોટ છે
રાઈટ
રાઈટ ભાઈ
हां भाई ❤❤
Haa
Ha ho Bhai ❤❤
Ha moj Ha ❤❤❤
આપડે પણ રાકેશ બારોટ ના આશિક છીએ❤
રાકેશભાઈ આ ગીત શાંભળીને તમારી યાદ આવી આપણે સાથે ભણતા સાથે રમતા હતા બા્હ્મણવાડા સરસ્વતી સ્કૂલમાં
દિલને આદઆવી વા❤❤❤❤❤❤❤❤❤❤❤Rakesh
મને ગમી ગયું હો જોરદાર .. સુપર સોંગ
સોંગ્સ તો રાકેશ બારોટે ગાયુ એતો ઠીક સે પણ જેને સોંગ્સ લખિયું સે એને ખુબ ખુબ અભિનંદન સે સોવનજી ઠાકોર ને કે આવુ ગીત ગાવુ એતો સેલુ સે પણ લખવુ એ અઘરું સે રાકેશ ભાઈ ના આશિક હોય એ ખોટુ ના લગાડતા ભાઈ સોરી પણ હૂતો સોવનજી ને આભારીત માનુ સુ 👌🏻❤
Ha Bhai
Voice bi joiye bro Ane Rakesh jevo koi gayak nahi ❤
Sachi vat he Bhai@@Vmsangada-is9xf
Jag
Bhai Rakeshbhai ye je gayu chhe je sur lagavya chhe etle saru lage 6e Baki aa song gavu selu nathi Hu khud singer chhu mane khbar chhe.
Dil khush
2024 last best' song, રાકેશ ભાઈ
Rajni.vagela.❤❤❤❤❤❤❤❤
Hii Good Suaper Hiat Gujarati song Rakesh Bharot 👌👌👌👌
ભાઈ કોણ કોણ instgram માથી સોંગ સાભડ વાત આવયા છે 😂😂
શું વાત છે યાર શું ગીત બનાયું છે ગજ્જબ લેવલ નું ગીત છે કેટલી ગજજબ ની ગાયિકી છે રાકેશ બારોટ વાહ❤
વાહ બારોટ વાહ...❤
nice song rakesh Bhai Barot ❤❤😂😂😂
My fevret song😍❣❣❣❣❣
Rakesh Barot 👌👌
આ ગીત હુ દર કલાકે હુ સાંભળુંસુ સુ આવાજ છે
Superb song che rakesh bhai ❤😊😮
વાહ રાકેશભાઈ ❤❤❤😂😂
ગીતો મારી પાસે ઘણા લખેલા છે મારું લખલું બે દિવસ પહેલા યૂટ્યુબ પર સોંગ આયુ છે લગન કર્યા પછી ભૂલ્યો તું માવતર ને તો તમારે જોતું હોય તો કહેજો એક દમ નવા સોંગ છે મારૂ એક સપનું છે રાકેશ ભાઈ બારોટ મારું લખેલું સોંગ ગાય
Price
Hlo brother contact.....us
Price
મારે જોવે છે
Hi
Vah sovanji Thakor undra
Full spot ❤
આપણે તો રાકેશ બારોટ ના આશિક છીએ ગીત મસ્ત ગાય છે સરસ રાકેશ બારોટ
કોને કોને સોંગ ગમ્યુ ❤❤❤❤❤
__એક-_*_-અધુરો-_*_-પ્રેમ__
હે ઈશ્વર તમારી મરજી આગળ અમારા પ્રયત્નો ઓછા પડ્યા.ઘણું હોવા છતાં પણ આજે અમારા તહેવાર ઝાંખા પડ્યા તમારા વગર.. Payal
વાહ શું સોંગ છે યાર ❤ એમાંય રાકેશ બારોટ નો અવાજની વાત ન થાય ❤ જૂની યાદો તાજી થઈ
राकेश बारोट नो आशिकी छु❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Best song in my life ❤️❤️
તમે મને મારી ઢીંગલી યાદ કરવાં દિધી સુપર સોન્ગ છે રાકેશભાઈ ❤❤
લોકડાવોન પછી ગુજરાતી ગીત થોડા ઓછા ચાલે છે એટલે ઘણા બધા કલાકાર Song બનાવાના ઓછા કરી દીધા છે પણ આપણા રાકેશ બારોટ લોકડાવોન પેલા ગીત આવતા હતા એવી રીતે આવે છે આજે પણ 8 દિવસ માં તો એક ગીત આવી જાય
ભરત ભાઈ ઠાકોર ગામ ચાળા વાળા તરફથી એક લાઈક ❤❤❤❤❤❤
કોને કોને સોંગ ગમ્યું 😅
ખરેખર બાળપણ યાદ આવી ગયું i miss my childhood 😅😅😅😅😅😅
में ❤❤❤❤❤❤❤❤❤
Hu instagram ma reel joi ne avyo chhu😂❤
મસ્ત સોંગ છે મને પણ જૂની યાદો તાજી થઈ ગઈ હો ❤😊
બનાસકાંઠા થી કેટલા જોવે છે મુ ભાભર થી ❤❤
Hi❤❤
હું દેવકી વણસોલ થીં
મુ મોટા જામપુર થી
હુ બનાસકાંઠા થી છુ
Ha Bhai huu
12 વર્ષે જૂનો પ્યાર યાદ કરાવી દીધો ભાઈ આઈ ❤ યું
આપડે તો દીવસ માં 25 વાર સાંભળીયે છીએ હો___સુપર સે ભી ઉપર___❤❤
Big fan Rakesh barot❤
Supar 🎉❤
બાળ પણ ની યાદ આવી ગઈ.... વાહ શું સોંગ બનાવ્યું છે ❤❤❤
રાકેશ ભાઈ તમારી વાત ના થઇ શકે ❤
❤🎉રાકેશ બારોટ ના નવા સોંગ ની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છેખૂબ જ સરસ સોંગ હોય છે અને એક્ટિંગ સરસ હોય છે🎉❤
રાકેશ ભાઈ ની વાત ના થાય 👑💯
.ભાઈ તમારું વિડિયો તો કરણ ઠાકોર 5miiyan વારા એ જોયું 🎉
આ ગીત ડીજે રિમિક્સ માં કેવું લાગશે કોમેન્ટ કરજો❤
Supar
Super ❤😊
ખરેખર રાકેશ ભાઈ તમે તો સાચેજ બાળપણ ની યાદ અપાઈ દીધી હો ❤😊
હા મારા હાવજ mr. 👑 King માં મેલડી સિકોતર ચામુંડા માતાજી તમારી બધી મનો કામના પુરી કરે❤❤❤
અપડો ફેવરેટ કલાકાર
જોરદાર સોંગ બધા મિત્રો ને જાય માતાજી
ગુજરાત ના છેવાડે આવેલું ગામ અમીરગઢ થી...❤❤❤❤❤
Supar song
રાકેશ,બારોટના,રાગ,સારોશે,અને,બધા ગીતો, સારાશે,,ઠાકોર, હિતેશ,રાકેશબારોટનો,દોસ્ત શે,👌👌❤️
સુપર થી પણ ઉપર છે ભાઈ ❤
રાકેશ બારોટ નું સોંગ કોને કોને ગમે સે કમેન્ટ કરો❤
One way one way
વાહ ગુરૂ રાકેશભાઈ વાહ ❤❤❤❤
આપડે તો રાકેશ બરોર ના ફેન છી એ
Ksaeaise🎉🎉
આજે ફરી મારી બાળપણ ની ભેરુ મારો સાચો પ્રેમ અણસી તારી યાદ બહુ આવે છે I miss you ❤️ yaar
કોને કોને આગીત દિલથી લાગી ગયું મારું આજ સુધી નું ફેવરેટ સોન્ગ થઈ ગયું
સુ તમારું આ સોન્ગ ફેવરેટ છે ?
Big fan rakesh barot ❤
🎉🎉🎉❤❤❤जितनी भी तारीफ करें उतनी कम है बहुत ही शानदार सॉन्ग 🎉🎉🎉❤❤
દિલ ખુસ કરી નાખીયુ ભાઈ ❤❤😊😊
vijay❤❤❤❤
Super music and ridham...નવું લાયા...
Thank u ❤
AAAA❤❤❤❤
Hu joy ne search kariyu
રાકેશભાઈ નુ સોગં એટલે મારા વાલા બુમ બુમ પડાવી હો ❤. પ્રેમ થી વધારે કોઈજ નથી જગત માં 2:51
❤❤❤❤👌🏻👌🏻👌🏻
જોરદાર બાકી સોંગ...👌
રાકેશ બારોટ ની હિન્દી સોંગ બનાવો ભાઈ🎉🎉🎉
❤💔💔
, હલો લુલુ મોમા શંકરિયા સોરા લેમડી લચક😂
દિલ.ખુશ. થઈ ગયું. રાકેશભાઈ બારોટ. તમારા ગીતમાં. અને તમારા અવાજમાં જાદુ છે. સુપર સોંગ.👌👌👌👌👌
આપડે તો રાકેશ બારોટ ના આશિક છીએ
આપણે. પણ. ભાઈ. રાકેસ. બારોટના. આશીક. સીયેહો
હા મોજ 🎉🎉
Thanks for 2000k subscribers 🎉🎉
❤❤
Thakorsah
આતો પ્રેમ ની ભાષા છે રાકેશ ભાઈ વરશે તો વરશે નહીંતર આખુ જીવન તરશે હો.. miss you Godi..😘💔
હાય મેરી જાનેમન જોક્સ અચ્છા બનાયા હૈ ઇસકે લિયે ફોલો બોલ રહા હૈ❤❤❤❤❤❤❤
❤❤❤❤❤ supar git se maaru baadpan yaad aayu bhai git suparese ❤❤
લાયો લાયો રાકેશ નોન પણની યાદો
Wah wah mast song hai ye ❤juni yaado pachhi lavya Rakesh Bhai ❤😊
પેલી વાર insta માંથી આયો 😂😂😂
😂😂😂
Same
આ શૂટિંગ અમારા ગામ વડોદરા તા.જી ગાંધીનગર માં થયેલું છે ❤😊
રાકેશ ભાઇ બારોટ ના બંધાય સોંગ સુપર હોયછે ❤❤
ગીત લખનાર ને ખુબ ખુબ આભાર જય માતાજી ઠાકોરજી ❤
વાહ ક્યા ગીત ગાયું રાકેશ ભાઈ જૂની યાદો આવી ગઈ