Rakesh Barot | ગોંડી તને ગોમડે થી ગોતવા આયો | Gondi Tane Gomade Thi Gotava | New Gujarati Song 2022

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • રાકેશ બારોટ નવા ગુજરાતી ગીત સાથે પાછા ફર્યા છે જે શોધમાં જવાની અને તમારા પ્રેમને પાછો જીતવાની વાર્તા કહે છે.
    Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
    Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
    bit.ly/3D9eMLO
    બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો:
    JioSaavn tinyurl.com/27...
    Spotify tinyurl.com/5d...
    Resso m.resso.com/ZS...
    Wynk wynk.in/u/deJZ...
    Jalso tinyurl.com/5n...
    Hungama tinyurl.com/2r...
    Amazon Music tinyurl.com/3m...
    Apple tinyurl.com/yn...
    UA-cam Music tinyurl.com/4j...
    #GondiTaneGomadeThiGotavaAayo
    #rakeshbarot
    #saregamagujarati
    #newgujaratisong2022
    #gujaratisong2022
    #gujaratisongs
    Lyrics:
    એ ગોંડી તને ગોતવા આયો સુ હું ગોમડે થી...
    મારી ગોંડી તને ગોતવા આયો સુ હું ગોમડે થી...
    હે ભૂલો પડી....ભૂલો પડી..ભૂલી પડી ભટકું શેર ને બજાર
    હું તો ભૂલી પડી ભટકું શેર ને બજાર
    ગોંડી મારી ગોતવા આયો ગોતવા આયો તને ગોમડે થી
    એ વાલી મારી ગોતવા આયો હું તો ગોમડે થી
    એ ઉભી બજારે ગોન્ડો થઇ ને હાદ પાડું
    તોય જાનુડી તારું મોઢું ના ભાળું
    એ ચી શેરીએ ને ચી ગલીયે તને ગોતું
    શું કરવું કઈ નથી હમજાતું
    એ વાલી મારી લેવા આયો સુ હું ગોમડે થી
    મારી સાજન તારું મોઢું જોયે વર્ષો થઇ ગયા ચાર...(2)
    મારી ગોંડી તને ગોતવા આયો સુ હું ગોમડે થી...
    હું તો ગોતી વળ્યો ગોતી વળ્યો શેર ને બજાર...(2)
    મારી વાલી તને ગોતવા આયો હું તો ગોમડે થી
    મારી ગોંડી તને ગોતવા આયો હું તો ગોમડે થી...
    એ જીવ ભલે જાય તને મળ્યા વગર નહિ રવ
    તું ના મળે એટલા દાડા હૂતો ઓય રવ
    એ અન્ન કે પોણી તને જોયા વગર નઈ લવ
    તને લીધા વગર પાછો પાના નઈ જાવ
    એ ગોંડી હવે મરતા પહેલા મુખડું બતાવજો રે
    મને ગોન્ડો ગણી પથરા મારે લોકો હઉ...(2)
    મારા જીવ તને ગોતવા આયો હું તો ગોમડે થી
    પછી ભૂલો પડી ભટકું શેર ને બજાર
    હું તો ગોતી વળ્યો ગોતી વળ્યો શેર ને બજાર
    મારી સાજન તને મળવા આયો સુ હું ગોમડે થી
    ઝટ વેલા આવો હું મળવા આયો હું તો ગોમડે થી
    મારી વાલી તને મળવા આયો હું તો ગોમડે થી
    (English)
    E Gondi Tane Gotava Aayo Su Hu Gomade Thi
    Mari Gondi Tane Gotava Aayo Su Hu Gomade Thi
    He Bhulo Padi...bhulo Padi Bhulo Padi Bhataku Sher Ne Bajar
    Hu To Bhulo Padi Bhataku Sher Ne Bajar
    Gondi Maro Gotava Aayo Gotava Aayo Tane Gomade Thi
    E Vali Mari Gotava Aayo Hu To Gomade Thi
    E Ubhi Bajare Gondo Thai Ne Haad Padu
    Toy Janudi Taru Modhu Na Bhalu
    E Chi Sheriye Ne Chi Galiye Tane Gotu
    Shu Karvu Kai Nathi Hamjatu
    E Vali Mari Leva Aayo Su Hu Gomade Thi
    Mari Sajan Taru Modhu Joye Varsho Thai Gaya Yaar...(2)
    Mari Gondi Tane Gotva Aayo Su Hu Gomade Thi
    Hu To Goti Valyo Goti Valyo Sher Ne Bajar...(2)
    Mari Vaali Tane Gotava Aayo Hu To Gomade Thi...
    Mari Gondi Tane Gotava Aayo Hu To Gomade Thi...
    E Jiv Bhale Jaay Tane Malya Vagar Nahi Rav
    Tu Na Male Etla Dada Hu To Oy Rav
    E Anna Ke Poni Tane Joya Vagar Nai Lav
    Tane Lidha Vagar Pacho Pana Nai Jaav
    E Gondi Have Marta Pahela Mukhdu Batavjo Re
    Mane Gondo Gani Pathra Mare Loko Hau...(2)
    Mara Jiv Tane Gotva Aayo Hu To Gomade Thi
    Pachi Bhulo Padi Bhataku Sher Ne Bajar
    Hu To Goti Valyo Goti Valyo Sher Ne Bajar
    Mari Sajan Tane Malva Aayo Su Hu Gomade Thi
    Jat Vela Aavo Hu Malava Aayo Hu To Gomade Thi
    Mari Vaali Tane Malva Aayo Hu To Gomade Thi
    Credits:
    Singer: Rakesh Barot
    Artist: Rakesh Barot, Chhaya Thakor
    Co-artist: Niharika Dave, Naresh Prajapati, Hasmukh Limbachiya
    Special Guest : Darati Sharma
    Producer: Red Velvet Cinema
    Concept, Choreographer & Director: Vishnu Thakor Adalaj
    Creative Head: Dhyey Films & Team
    Technical Support: Jenish Talaviya
    Production Management: Jigar Bhatiya
    Lyrics: Chandu Raval
    Music: Ravi Nagar, Rahul Nadiya
    Camera: Montu Rajput
    Editing: Ravindra Rathod
    Makeup & Hair: Hasmukh Limbachiya.gayatriben
    Production: Kirtan Barot
    Spotboy: Ajay Thakor Shailesh Thakor
    Light: Lalabhai
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal

КОМЕНТАРІ • 3,2 тис.