મારી સમજણના શ્રીકૃષ્ણ | Best Speech On Shree Krishna | Shahbuddin Rathod

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 278

  • @dilubhaikasela5334
    @dilubhaikasela5334 Рік тому +9

    ભગવાન તમો ને નિરામય સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય આપે એવી પ્રભુને પ્રાર્થના।
    ગામ ટીકર પરમાર તા મુળી

  • @rabari7963
    @rabari7963 Рік тому +13

    ॐ नमो भगवते वासुदेवाय 🙏
    વાહ રાઠોડ સાહેબ.. વાહ

  • @sikuramdigitalsurelsutharp9935
    @sikuramdigitalsurelsutharp9935 6 місяців тому +7

    આટલી સરસ જ્ઞાનની વાત તો કદાચ કોઈ સંત પાસેથી પણ સાંભળવા ન મળે એવી વાત ખરેખર સાંભળવા મળી ખુબ ખુબ આપનો આભાર 🙏🏻🙏🏻🙏🏻

  • @mahittamil920
    @mahittamil920 Рік тому +6

    ધન્ય તમારી જનેતા ને શાહબુદીનભાઈ

  • @harshadgadhavi1904
    @harshadgadhavi1904 2 місяці тому +2

    🙏🙏 " પદ્મ શ્રી " શ્રી શહાબૂદ્દીન રાઠોડ
    સાહૈબ - હાર્દીક વંદન - અભિનંદન
    અદ્ભત વક્તૃત્વ માટે......

  • @jayshreesakariya5577
    @jayshreesakariya5577 Рік тому +10

    આમ જુઓતો આ એક વ્યાસપીઠ જ છે. એટલે શાહબુદીન ભાઈ માત્ર કલાકાર નહી આચાર્ય પણ કહીશ એટલી અદ્ભુતા થી અવગત કરાવે છે કે સીધુ હ્રદય મા ઉતારી દે નમન છે .🙇‍♀️🙏

  • @dinubhaichaudhari2542
    @dinubhaichaudhari2542 26 днів тому

    અદભૂત વ્યાખ્યાન🎉
    વાહ🎉
    અભિનંદન સહ વંદન આદરણીય શાહ્બુદિન સાહેબને
    કૃષ્ણ ચરિત્રને સરળ સમજુતિ માટે
    કોટિ વંદન🎉

  • @dr.shrikantthakar3448
    @dr.shrikantthakar3448 Рік тому +33

    વાહ સાહેબ,
    બિલકુલ સરળ ભાષામાં આટલું અદ્ભુત અને અગાધ જ્ઞાન પીરસવા માટે આભાર.🙏

  • @vaghelabaldevsinh6649
    @vaghelabaldevsinh6649 Рік тому +15

    કુષ્ણ ભગવાન વિશે તમારું જ્ઞાન ખરેખર કાબિલે તારીફ છે.

  • @kks8408
    @kks8408 Рік тому +4

    हास्य नी साथे साथे अद्भुत ज्ञान नो खजानों ऐटले शाहबुद्दीन राठोड

  • @pareshkumar501
    @pareshkumar501 Рік тому +29

    આ પાત્ર રાષ્ટ્રીય સંપત્તિ છે ને રાષ્ટ્રપતિ પદ ને શોભે એવું વ્યક્તિત્વ છે🙏

    • @rajubhaivyas1450
      @rajubhaivyas1450 Рік тому +2

      Kya baat hai.... bilkul sachi vaat.... sir ji 🙏🏻💐🌺🌺🌺🌺🌺🌺

    • @pareshkumar501
      @pareshkumar501 Рік тому

      @@rajubhaivyas1450 સભ્ષ સજ્જન વેદના જેલી રહ્યા છે ને અભણ સન્માન સભા મા સતા ને કારણે પૂજાય છે આના થી વિશેષ કળયુગ શુ હશે ભલામણસ કે યોગ્યતા ઠોકર ખાઇ રહી છે ભલામણ ને લાગવગ ને સ્થાઈ મુકાઈ છે🙏

    • @narendrakumarmehta5444
      @narendrakumarmehta5444 5 місяців тому

      ભારતરત્ન ને લાયક વ્યક્તિત્વ છે

    • @sarvaiyalalji-n9h
      @sarvaiyalalji-n9h 29 днів тому

      સ્કુલ ના પ્રિન્સીપાલ રહી ચુકયા છે.

  • @hematchavda2701
    @hematchavda2701 Рік тому +11

    વાહ ! રાઠોડ સાહેબે શિક્ષણ ને પોતાના જીવનમાં સાચા અર્થમાં સાર્થક કરી ને એક આધ્યાત્મિક અને વૈશ્વિક વિચાર ધારાની અણમોલ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
    ખુબ ખુબ અભિનંદન સાહબુદીન રાઠોડ સાહેબને, 🎉

  • @panchalashwinbhikhabhai745
    @panchalashwinbhikhabhai745 Рік тому +1

    અદભુત જ્ઞાન ની વાતો

  • @madhav.7371
    @madhav.7371 16 днів тому

    ગમ્મત સાથે ज्ञान 9:57 પીરસતી એકજ વ્યક્તિ છે અને આપણા દેશમાં, વિદેશમાં ગુજરાત નું નામ રોશન કર્યું છે.ધન્ય છે, માન. शहाबुद्दीन ભાઈ.

  • @ghanshyamsinhchavda4696
    @ghanshyamsinhchavda4696 Рік тому +5

    ખૂબ સરસ.સરસ્વતી તો જીભે !

  • @ushaamrutiya6388
    @ushaamrutiya6388 Рік тому +2

    Vaah shahbuddin rathod saheb khub saras agadhgnan chhe aapnu aapni vani atulniy chhe aekdam sarl bhasha ma aap gnan pirso chho jay ho saheb thanks 🙏🙏🙏 jay swaminarayan

  • @nirmal2402
    @nirmal2402 Рік тому +11

    શાહબુદ્દીન સાહેબ તમારી જેવું કદાચ ગુજરાતી ભાષામાં વિશાળ જ્ઞાન સમુદ્ર કદાચ આજે કોઈ નથી. તમારી હાસ્યસ્પદ શૈલી માં ખૂબ મહત્વની વાત કરો છો જેના બદલ ખુબ ખુબ વંદન સાહેબ તમને 🙏
    સલામ છે સાહેબ તમને સર આટલી ઉંમર માં પણ નિસ્વાર્થ સેવા પ્રયત્નો કરવા બદલ 🙏🙏

  • @hardiksolanki9969
    @hardiksolanki9969 Рік тому +1

    Proud 6e haju shahbidin jeva gujartio janme j 6e

  • @GulGori
    @GulGori 5 місяців тому +2

    As a Muslim women krisna my favourite bhagvan krishn bhajan my favourite

  • @harneshshah6969
    @harneshshah6969 10 місяців тому

    Evergreen

  • @rakshashah2373
    @rakshashah2373 Місяць тому

    khub saras

  • @parulleuva3088
    @parulleuva3088 Рік тому +1

    અકર્મદશા, એકદમ સાચું અર્થઘટન ગીતાજી નું 🙏🙏🙏🙏🙏🙏

  • @narendrakumarmehta5444
    @narendrakumarmehta5444 5 місяців тому +1

    સમુદ્ર જેટલું અગાધ જ્ઞાન.અદભૂત અભિવ્યક્તિ.સાભળીને ધન્ય બની ગયા.ઈશ્વર આપને સ્વસ્થ અને લાંબું જીવન આપે એવી પ્રાર્થના.રાઠોડ સાહેબ ને એક વખત રૂબરૂ મળવાની હાર્દિક ઈચ્છા છે.મળ્યો નથી પણ એમને હું ગુરુ માનું છું

  • @gujjuvlog6418
    @gujjuvlog6418 Рік тому +70

    આવી જ્ઞાન ગંગા અવિરત ચાલુ રાખવા વિનંતી...ખરેખર સમુદ્ર મંથન કર્યા વગર જ અમને અમૃત પાન કરવો છો સાહેબ આપ...🎉

    • @deepakbhairanpara2888
      @deepakbhairanpara2888 Рік тому +1

    • @buddyatnj
      @buddyatnj Рік тому +1

      મંથન કરયુ છે ત્યારે આ અમરત મલ્યું છે

    • @gujjuvlog6418
      @gujjuvlog6418 Рік тому +5

      @@buddyatnj મારો ભાવાર્થ છે કે મંથન એમને કર્યું છે અને આપણને સીધું અમૃત આપ્યું છે એમ

    • @jaypatel-kz2zy
      @jaypatel-kz2zy Рік тому

      ​@@deepakbhairanpara2888😅

  • @bhaveshmadhani8871
    @bhaveshmadhani8871 Рік тому +8

    બાળપણ થી આપને સાંભળીએ છીએ હજુ વર્તમાન માં પણ સ્તુત્ય છે આપને લાઈવ સાંભળવા ની ખૂબ ઈચ્છા છે

  • @sureshbrahmkshatriya3558
    @sureshbrahmkshatriya3558 9 місяців тому +1

    ધન્યવાદ શાહબુદ્દીન ભાઈ

  • @rajnikantbhattversatilesin570
    @rajnikantbhattversatilesin570 2 місяці тому

    વંદન પૂજ્ય શાહબુદ્દીન સાહેબ

  • @prahladchauhan4890
    @prahladchauhan4890 Рік тому +4

    જય શ્રી કૃષ્ણ... ખુબ જ સરસ...

  • @jasvantpatel2153
    @jasvantpatel2153 14 днів тому

    👌👌👌👌👌👌👍😃સરસ 👌🙏🙏🙏

  • @Bhajman_Radhe_Radhe
    @Bhajman_Radhe_Radhe Рік тому

    ।।श्री राधावल्लभो जयति।।

  • @joshijatinanilbhai1245
    @joshijatinanilbhai1245 10 місяців тому

    વાહ ખુબ જ સરસ વાત કરી 👌👌🙏🙏🙏👍

  • @drkunaldholakia5198
    @drkunaldholakia5198 3 місяці тому

    શત શત વંદન 🙏🏻🙏🏻

  • @goldeneagle852
    @goldeneagle852 Рік тому +10

    Extraordinary.We viewers want to hear such speech again and again. 🙏

  • @Bhajman_Radhe_Radhe
    @Bhajman_Radhe_Radhe Рік тому

    🥰 भज राधागोविन्दम् 🥰

  • @shailshah809
    @shailshah809 Рік тому

    જય શ્રી કૃષ્ણ

  • @riderule4944
    @riderule4944 6 місяців тому +2

    Man with "Zero" haters.... ❤🎉

  • @hemantdoshi7097
    @hemantdoshi7097 Місяць тому

    🍁🌹 Very nice excellent speech 🌺🍁👏🙏

  • @tarunkumarbhatt6594
    @tarunkumarbhatt6594 29 днів тому

    દંડવત પ્રણામ 🙏🏻

  • @TulshidasJoshi-h2p
    @TulshidasJoshi-h2p 9 місяців тому +2

    આવી
    બૌધીકવાતબદલ
    આભાર

  • @youngestscience
    @youngestscience 3 місяці тому

    Thank u very much sir

  • @nileshkumarpanchal5549
    @nileshkumarpanchal5549 4 місяці тому

    વાહ ખરું છે કૃષ્ણ એ કૃષ્ણ છે એને સમજવો બહુ અઘરો છે

  • @saralabendedaniya
    @saralabendedaniya 7 місяців тому

    Vah saheb aatlu badhu hindu dharm nu gnan undu chhe

  • @kks8408
    @kks8408 Рік тому +1

    वाह शाहबुद्दीन सर्व वेद उपनिषद नो सारा ऐटले गीता

  • @vipulraval1251
    @vipulraval1251 Рік тому

    અદભુત 🙏🏻🙏🏻🙏🏻

  • @riderule4944
    @riderule4944 6 місяців тому +2

    Muslim thai ne aatlu knowledge Gita ane Krishna vishe to Hindu ne pan nay hoy... Waah saaheb waah ! ❤🎉

  • @સંકટમોચનહનુમાનજી

    ખુબજ સરસ

  • @chandrakalamadhavan5839
    @chandrakalamadhavan5839 Рік тому

    Kitne saralta se AAP samjaya hai bahut maza aai sunne me 🪔🙏🪔 Jai shree krishna.

  • @ajitsinhrparmar2573
    @ajitsinhrparmar2573 Рік тому

    વાહ વાહ !!!

  • @amitbhaijoshi5345
    @amitbhaijoshi5345 Рік тому +6

    સરોવર માન સરીખડાં, મોતીમાં નહીં મણા
    તરસ્યા બપૈયા તણા, ભરમ ન ભાંગે ભૂધરા...

  • @pssgj06
    @pssgj06 Рік тому +11

    Sir i have been hearing you since my childhood. Excellent control on our language & our Santan Sanskruti. God bless you with healthiest & happiness..😊

  • @ramjikaraminat2730
    @ramjikaraminat2730 Рік тому +10

    🙏 જય શ્રી કૃષ્ણ 🌺

    • @buddyatnj
      @buddyatnj Рік тому +1

      જય શ્રી કૃષ્ણ

  • @WEIGHBRIDGEARML
    @WEIGHBRIDGEARML 4 місяці тому

    Sahbudinbhai ane Bhikudan bhai gadhavi Gujrat na anmol ratno check jay Drwrikadhis

  • @kiritdave4426
    @kiritdave4426 3 місяці тому

    Shat shat pranam Saheb aap Shri Vyasji Mahraj no pratyax swaroop chho amaru sadbhagya chhe ke ame aa yug ma amaro jnam thayo ane aapnu sanidhya malyu savhej sir aap pratyax chho

  • @ajackpatel4669
    @ajackpatel4669 Рік тому

    શાહબુદ્દીન સાહેબ મજા આવી ગઈ સાહેબ તમને સાંભળ્યા પછી જાણે લાગે છે કે વ્યાસજી શ્રી કૃષ્ણની ગાથા ગાતા હોય...
    આભાર સાહેબ
    જય શ્રી કૃષ્ણા

  • @trilokpandya9824
    @trilokpandya9824 Рік тому

    વાહ. સલામ છે.

  • @rajubhaivyas1450
    @rajubhaivyas1450 Рік тому

    Wah.....Guru dev ji 🙏🏻💐🤗🌺🌺⭐⭐⭐⭐⭐👑

  • @navinbhaipanchal9417
    @navinbhaipanchal9417 Рік тому +1

    🙏🙏અતિ સુંદર... સાહેબ 🙏🙏બાળપણ થી તમને સાંભળીયે છીએ ખૂબ મન પ્રસન્ન થાય છે સાહેબ એક વાર રૂબરૂ મળવાની ઈચ્છા છે.. પ્રણામ સર 🙏🙏🙏

  • @TheLeoPoint
    @TheLeoPoint 25 днів тому

    🙏🏻Beautiful,.

  • @Roxanne_786
    @Roxanne_786 Рік тому +10

    As a Muslim lady, krishna is my favourite Bhagwan. Your story telling art is amazing

  • @hareshgjethva8555
    @hareshgjethva8555 Рік тому +12

    Knowledge makes one immortal... Shahbuddin Saheb is one of them....

  • @faithingod5175
    @faithingod5175 Рік тому

    Khub sars

  • @arvindbhairabadia4828
    @arvindbhairabadia4828 Рік тому +2

    વાહ ભાઈ વાહ ખુબજ સરસ સાબુદીનભાઈ
    ખરેખર આપ એક ઉમદા સિકક્ષક છો સાહેબ

  • @manishsinhnparmar5506
    @manishsinhnparmar5506 Рік тому

    👌વાહ સર વંદન તમો ને 🫶🙏🙏🙏

  • @ilaraval9865
    @ilaraval9865 8 місяців тому

    વાહ... વાહ...
    ખૂબ સુંદર વ્યાખ્યાન.... સાંભળવા નું ખૂબ ગમ્યું ... અવિરત ચાલુ રહ્યું હોય તો ય મન ના ધરાય એવુ જ્ઞાન પીરાસ્યું કે હજી મેળવવાં નું મન થાય... મન ધારાયું નથી.... આપની વાણી હજી અવિરત વહેતી રહી હોત તો...હજી ભીંજાતા રહેવાનું ગમતું....... 🙏ખૂબ ખુબ આભાર શાહબુદીન રાઠોડ જી નો... તેઓ તો મહાન વિદ્વાન વિચારક.. વક્તા છે.... ખૂબ વાંચન કર્યું છે... અને એને પાચાવ્યું પણ છે.... ઘણા ઘણા વંદન... આપ શ્રી ને 🙏💐🙏🙏🙏🙏🙏💐

  • @nalinibenchaniyara6562
    @nalinibenchaniyara6562 7 місяців тому

    Jai shree krishna

  • @youngestscience
    @youngestscience 3 місяці тому

    Very nice

  • @deepjoshi1333
    @deepjoshi1333 Рік тому

    Waah 🙏 Jay Shree Krishna 🙏

  • @Nikunj26_01
    @Nikunj26_01 Рік тому +1

    બાળપણ માં ઓડિયો કેસેટ માં ખુબ સાંભળ્યા સાહેબ આપશ્રીને. વ્યવહારુ જ્ઞાન સહિત બોધપાઠ લીધો છે. એક હૃદય ની સંવેદના છે કે તમને કદી લાઈવ નજરો નજર સાંભળ્યા નથી. મિત્રો સાથે ખુબ સાંભળ્યા.

  • @ddshihora1920
    @ddshihora1920 Рік тому +1

    Salute to you sir you are also favorite person of my late farher and i m fortunate that i met you....

  • @nalinibenchaniyara6562
    @nalinibenchaniyara6562 Рік тому +2

    Touching, jai shree krishna.

  • @GulGori
    @GulGori 5 місяців тому

    Saras samjavyu Krishna bhagvan vise i m Muslim women my favourite bhagvan krishna song my favourite

  • @nirajbhuva3131
    @nirajbhuva3131 Рік тому

    Shri Sahbudin bhai Aap ne Vandan chhe, ..Duniya ma game tetla hasya kalakaro chhe pana koi ni ramuji vatoma gnan sathe hasya ane qualifications hotu nathi.

  • @dineshshingadiya7519
    @dineshshingadiya7519 Рік тому

    mara kadiya thak ni jai ho saheb

  • @sitarambapubapu6809
    @sitarambapubapu6809 Рік тому +2

    જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા શાહબુદ્દીન રાઠોડ ને કોઈ સમજી નહીં શકે જય જય જય હો અરૂણભાઈ પંડયા ભાવનગર 🙏🙏🙏

  • @sujatapatel8332
    @sujatapatel8332 Рік тому +1

    ઘણું જાણવા મળ્યું 🙏

  • @janakrajput6578
    @janakrajput6578 Рік тому

    Bhai bhai bhai saheb aa j sacho bhartiy Tamara mate aatma thi maan chhe

  • @vinodughrejiya958
    @vinodughrejiya958 Рік тому

    Masat bole che

  • @geetavaghasia3925
    @geetavaghasia3925 Рік тому

    વાહ હાસ્ય શૈલી માં વિદ્વતા

  • @bdpatelbdpatel2487
    @bdpatelbdpatel2487 8 місяців тому

    Good

  • @snehalmehta9175
    @snehalmehta9175 Рік тому

    Shahbuddin bhai saheb shat shat vandan. Aap ne ishwar tandurast jindgi aape ane amne badha ne aavu gyan aape j rakho

  • @bhagavanbhainai6778
    @bhagavanbhainai6778 Рік тому +2

    ૩૫વરસ નો નાતો છે શાહબુદિનભાઈ તમારી હારે સાતમા ધોરણથી❤

  • @mahendrapatel6598
    @mahendrapatel6598 Рік тому

    ખુબ સરસ...

  • @prakashgsatapata
    @prakashgsatapata Рік тому

    જય શ્રી ક્રિષ્ના

  • @pateldilip5127
    @pateldilip5127 Рік тому

    જય શ્રી કૃષ્ણ શરણં મમ

  • @RekhaDesai-n2y
    @RekhaDesai-n2y Рік тому +2

    Padharo….👏👏👏👏👏

  • @jayraj69
    @jayraj69 Рік тому

    Vah saheb 🙏

  • @kalpitathakkar5219
    @kalpitathakkar5219 Рік тому +1

    સરસ સમજવ્યું આપે 👌☑️

  • @BharatThakor-qq8og
    @BharatThakor-qq8og Рік тому

    Sir You are Really Bhakt/Allah ke Bande Dhanya che Tamara Mata pita ne Mara Namaskar 🙏🙏🙏

  • @jayendramodi6792
    @jayendramodi6792 Рік тому +1

    Great

  • @KanubhaiNaranbhaiPanchal
    @KanubhaiNaranbhaiPanchal Рік тому

    ખુબજ આનંદ ની વાત જય શ્રી ક્રિષ્ના

  • @hardrider6955
    @hardrider6955 Рік тому

    माननीय, आपका गीता ज्ञान कृष्ण जीवनी की सच्ची समझ अपने आप मे परी पूर्ण हे✍🏻
    आप जैसे ज्ञानी ध्यानियों की मानव, समाज व् राष्ट्र एव्ं विश्व् कों अत्यंत आवश्यकता है❤ जय श्रीकृष्णा🙏🏻🙏🏻👏🏻

  • @indrajitvaghela7940
    @indrajitvaghela7940 Рік тому

    वही मेरा श्याम हे.... વાહ સરસ

  • @nitashah9159
    @nitashah9159 Рік тому

    OMG what a way to express explain the philosophy behind Krishna !
    Adbhut avarnaniya absolute legendary original!!
    Becoming totally speechless 🙏🏻🙏🏻🙏🏻

  • @bhaveshpurohit2317
    @bhaveshpurohit2317 Рік тому

    ખુબ સરસ

  • @pateltirthraj5226
    @pateltirthraj5226 Рік тому

    Khub khub saras saheb, amari tamari philosophy thi atla abhibhut thai jaia chia k badhu bhuli ne tamane anusaran kari laia. Jindagi ma ek vaar tamari mulakat levi che.. mano man tamne guru mani lidha che.. saheb..

  • @axaythakor8666
    @axaythakor8666 Рік тому

    વાહ 👍💆

  • @JNJadeja-fo5eb
    @JNJadeja-fo5eb Рік тому +1

    Superb convincing speech by Res. Shabudin Rathod Saheb. Thangadh is very lucky to have a such hero.

  • @hemangthakar5533
    @hemangthakar5533 Рік тому +2

    Excellent speech saheb
    I m big fan of ur knowledge

  • @jayeshdand4606
    @jayeshdand4606 Рік тому +3

    Very nice👍👏😊 explanation. Sir you are Great👍👏😊

  • @mitalirangrej7223
    @mitalirangrej7223 Рік тому +1

    सुंदर