Episode 2 પરશોત્તમ રૂપાલા અને શાહબુદ્દીન રાઠોડનો મોજ કરાવતો વાર્તાલાપ Moje Dariya: Parshottam Rupala

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • શ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને શ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડનો એક મોજ કરાવી દે તેવો વાર્તાલાપ!
    Shri Parshottam Rupala & Shri Shahbuddin Rathod : Episode 2 MOJE DARIYA.
    દેશ ભક્તિની વાતો, વિરક્તિની વાતો, શિક્ષકની વાતો, બાળકોની વાતો... હાસ્ય અને જીવનની વાતો...
    હસતાં - હસાવતાં જેમણે ત્રણ પેઢી ને જીવન જીવવાની રીત બહુ સરળ રીતે શીખવાડી - એવા આપણાં લાડીલા પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડની સાથે શ્રી પરશોત્તમભાઈ રૂપાલાની નિખાલસ અને જીવંત વાતો મોજે દરિયાના આ એપિસોડમાં આપણે માણીએ.
    ‪@shahbuddinrathodofficial6272‬
    ‪@ParshottamRupala‬
    ..............................................................
    "આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!"
    : પરશોત્તમ રૂપાલા
    તો આજે જ Subscribe કરો અને માણો : મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે!
    / @mojedariya_parshottam...
    #mojedariya #parshottamrupala #GujaratiHeritage #GujaratiLiterature #GujaratLiteraryGems #GujaratiUA-camSeries #Gujaratiartists #LiteraryLegacy #GujaratiHistory #devaleverywhere #jigarrupala #shahbuddinrathod
    .........................................................
    Credits :
    Post Production:
    Travrse Media
    Abhishek Gupta
    Shilvee dave
    Kripa Jhaveri
    Editors:
    Munaf Luhar(Alif.co)
    Nishar Mansuri(Alif.co)
    Music :
    Rachintan Trivedi
    Logo :
    Dhaval Bhati
    Subtitle :
    Viraj Raol
    Production :
    THE MEDIA BOX
    Chintan Shah
    Chief Cinematographer :
    Dhruv Shah
    Cinematographer :
    Vishvas Patel
    Assistant Cinematographer & Lights :
    Rohit Chauhan
    Lights & Audio :
    Maunesh Joshi
    Social Media:
    Piyush & team
    ......................................
    Special Thanks :
    Afzal bhai Rathod
    For his help and support
    Ketan bhai Kanpariya
    for proof-reading and help with Gujarati Subtitles
    Vajubhai Gol
    for location curtsey and hospitality
    And Team Moje Dariya :
    Deval Patel, Jigar Rupala, Jasmin Adroda, Vishal Radadiya and friends!

КОМЕНТАРІ • 101

  • @rajdipchavda9663
    @rajdipchavda9663 21 день тому

    વાહ... શાહબુદ્દીનભાઈ રાઠોડ વાહ.. સુપર્બ..

  • @DharmendraPatel-i3p
    @DharmendraPatel-i3p Місяць тому

    શાહબુદ્દીન રાઠોડ સાહેબ નો અવાજ લક્ષ્મણ બાપુ ની યાદી કરાવે છે.

  • @harshadgadhavi1904
    @harshadgadhavi1904 11 місяців тому +16

    🙏🙏 " પદ્મ શ્રી " શહાબૂદ્દીન રાઠૌડ સાહૈબ
    " મોજે દરીયા " કાર્યક્રમ - માનનીય
    કૈંદ્રીયમંત્રી શ્રી પૂરૂષૌત્તમજી રૂપાલા સાહૈબ સાથે અદ્ભત વાર્તાલાપ માટે હાર્દીક અભિનંદન

  • @vednayankumarvyas951
    @vednayankumarvyas951 10 місяців тому +5

    વાહ રૂપાલા સાહેબ વાહ શાબુદીન ભાઈ, ખરેખર સુરાતન ચડી જાય એવી આપની વીરરસની વાતો છે અને રૂપાલા સાહેબે કીધું એમ ખરેખર જેમણે પેટન્ટની નીચે ધરતીમાં સમાઈ જઈને પોતાના જીવનું બલિદાન આપીને જેમણે ભારતની ભવ્યતાને ચાર ચાંદ લગાડયા છે તેવા વીર સૈનિકોના નામ ગામ ઠામને ઠેકાણા અને સમગ્ર માહિતીને આપ સંશોધન કરી અને દેશના અને વિશ્વના ભારતીયો સમક્ષ ઉજાગર કરો કે જેથી સમસ્ત ભારતીયોમાં સુરાતનતાનું શૌર્યનું સિંચન થાય તેવી શુભેચ્છા અને પ્રાર્થના સાથે આદરણીય રૂપાલા સાહેબ અને શાહબુદ્દીનભાઇનો ખુબ ખુબ આભાર. ઉપરાંત અમારી આપ ને નમ્ર રજૂઆત છે કે આદરણીય શ્રી ઝવેરચંદ ભાઈ મેઘાણી જીની રચના સૌરાષ્ટ્ર ની રસધાર ની દરેક વાર્તાને ટીવી સિરીયલ રૂપે દૂરદર્શન કે કોઈ ગુજરાતી હિન્દી ચેનલ પર પ્રસારિત કરવામાં આવે તો તે પણ રામાયણ અને મહાભારત જેટલી જ લોકપ્રિય થઈ શકે તેમ છે અને સાથે સાથે લોકોમાં વીર રસનું અને સાહિત્ય રસનું સિંચન થઈ શકે. આપના આ સાહિત્ય રસનું સિંચન કરવાના અને વીર રસ ને જગાડવાના આપના આ આગવા પ્રયાસ ને હું આદરણીય શ્રી ઝવેરચંદ મેઘાણીજીના ભગીરથ કાર્ય સાથે સરખાવું છું આવા એક અનોખા પ્રયાસ બદલ ફરી ફરી આપનો ખૂબ ખૂબ આભાર. 🙏 નયન ઉમેશભાઈ વ્યાસ, ગાંધીનગર 🙏

  • @pravingandhi2807
    @pravingandhi2807 11 місяців тому +3

    રૂપાલા દાદા. સ્વામિ સચ્ચિદાનંદજી દંતાલી.
    સાથે. કાર્યક્રમ રાખો. આપને અનુકૂળ હોય તો🙏

  • @chiragshah2025
    @chiragshah2025 11 місяців тому +9

    મોજે દરિયા ના માધ્યમથી ખૂબ સરસ શરૂઆત કરી છે સાહેબ આપે. પહેલા એપિસોડમાં ભીખુદાન ભાઈ ને સાંભળ્યા અને બીજામાં શાહબુદ્દીન ભાઈ ને આ ગુજરાત ના અનમોલ રત્નો ના ખાજાના ના અનમોલ રત્નો ને લાવી ગુજરાત અને દેશના લોકોને જે કથા રસપાન કરાવો છો એ એક અલગ અને અદ્ભૂત કાર્યક્રમ છે. આપને શત શત વંદન.🙏💐🚩

  • @gadhavianirudh9983
    @gadhavianirudh9983 11 місяців тому +2

    રૂપાલા સાહેબ આભાર સહ ગરવા ગુજરાત ની કંઠ કેહણી ને કવિતા ને સંસ્કાર સિંચન કરતી સરવાણી એના મૂળ સ્વરૂપે ખળ ખળ વહેતી કરવાનો આપના આ પ્રયત્ન માં વક્તાની
    પસંદગી અત્યાર સુધી તો આનંદ આપી રહી છે મને આપના 5 અંક સુધી નો ખ્યાલ છે બાકી તો આગળ આગળ ગોરખ ....પણ ખુબ મજા આવી રહી છે

  • @chandubhaipandya7665
    @chandubhaipandya7665 11 місяців тому +3

    ખૂબ જ સરસ છે હો સાહેબ જી શ્રી શાહબુદ્દીન સાહેબ જી નું સાહિત્ય અદભૂત છે પ્રેમ કહાની અને શાયરી નાં બેતાજ બાદશાહ એટલે શ્રી શાહબુદ્દીન સાહેબ જી

  • @જગુભાઈમાંજરીયાસરકારિખેતિ

    તમે,ખુદ,બહુસરસ,કલાકાર,રૂપાલા,સાહૈબ

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata5184 11 місяців тому +3

    વાહ rupala સાહેબ આપણા રત્નો કહી શકાય એવા ભીખુદાન ભાઇ ગઢવી શાહબુદ્દીન સાહેબ એવા એવા રત્નો ની સાથે જે કાર્યક્રમ કરો છો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન
    અને હવે પછી ના એપિસોડ માં લખનસિહ ભાઈ ગઢવી સાથે થાય એવી આશા રાખીએ છીએ4

  • @mahendrariziya1538
    @mahendrariziya1538 8 днів тому

    Wah wahh

  • @skumar-G1
    @skumar-G1 11 місяців тому +2

    સાચાં ભક્તિ અને રાજનૈતિક ના પૂજારી ભાભા મુખ્ય મંત્રી પદે આવે તેવી પ્રાર્થના

  • @shreyanshgamers1456
    @shreyanshgamers1456 9 місяців тому +1

    વાહ વાહ શાહબુદ્દીન સાહેબ

  • @gujvaniofficial7646
    @gujvaniofficial7646 11 місяців тому +3

    સાહિત્ય ના પિતા એટલે કવિ ભાલણ છે,,,,એવા કવિયો ને પણ યાદ કરવા જોઈએ

  • @chandrakantgaliya5485
    @chandrakantgaliya5485 10 місяців тому +1

    Wah rupala saheb wah shabudin rathod saheb khub khub danyvad 🙏

  • @dharmeshramanuj6746
    @dharmeshramanuj6746 11 місяців тому +4

    રૂપાલા સાહેબની સાહિત્ય સેવાઓ સમાજ માટે બોધક છે. સાંપ્રત સમયની ટેકનોલોજીના સહારે ઉત્તમ પ્રસ્તુતિ કરવાની બાબત સરળરીતે શીખવવા બદલ આભાર. શાહબુદ્દીન ભાઈ સાથેની વાતમાં આપ બંનેને માણવાનું ગમ્યું.

  • @bhurabhairabari534
    @bhurabhairabari534 11 місяців тому +3

    રૂપાલાસાહેબ આ વિચાર આવ્યો તે ધનયવાદ

  • @taninilesh1909
    @taninilesh1909 10 місяців тому +2

    મોજે દરિયા

  • @vishalpatel9505
    @vishalpatel9505 11 місяців тому +4

    ખુબજ સરસ વાત કરી અંત માં માનનીય સાહેબ શ્રીએ કે ભૂતકાળ માં ખેલાયેલા એ જંગ ના નાયકો ઉપર સંશોધન કરી એમના નામ અને વીરતા ને ઉજાગર કરીએ...... જય જય ગરવી ગુજરાત સાથે ભારત મતા ની જય

  • @ManishChalla1
    @ManishChalla1 11 місяців тому +3

    2 કોઠાસૂઝ વાળી બુધ્ધિશાળી વ્યક્તિત્વ નો અનોખો સંગમ. વધુ કૉમેન્ટ વિડિયો જોયા પછી. પણ આ કોન્સેપ્ટ જ જબરદસ્ત છે સાહેબ.

  • @zalavirendrasinh2406
    @zalavirendrasinh2406 11 місяців тому +2

    થાનગઢ નુ ગૌરવ❤

  • @balubhainagani1861
    @balubhainagani1861 11 місяців тому +3

    ખૂબ ખૂબ અભિનંદન

  • @rajabdugavadiya66
    @rajabdugavadiya66 11 місяців тому +1

    નમસ્કાર રૂપાલા સાહેબ

  • @vankvikrambhai364
    @vankvikrambhai364 7 місяців тому

    Jay. Ho

  • @nitinsomaiya6979
    @nitinsomaiya6979 11 місяців тому +4

    આપણી આજુ બાજુ માં...ગુજરાતી કલાકારો,કવિ, લેખકો અને વિચારકો ને અલગ સ્વરૂપ અને શૈલી થી રજૂ કરવા બદલ રૂપાલા સાહેબ નો આભાર..
    બી.જે.પી ની માર્કેટિંગ ની નવી પદ્ધતિ અભિનંદન ને પાત્ર છે..
    વાત...માં વાત વણીને..વાત રજૂ કરવી એ પણ એક કલા છે...
    કોંગ્રેસ ને આવી બુદ્ધિ ક્યારેય નહી સૂઝે.

    • @nilabhaipatel90
      @nilabhaipatel90 10 місяців тому

      આ કોઈ પક્ષનો કાર્યક્રમ નથી

  • @jasaniharshadray6922
    @jasaniharshadray6922 11 місяців тому +2

    બહુ જ સરસ છે

  • @jayraj69
    @jayraj69 11 місяців тому

    Saheb moj aave evi vato ane jivan ma utarva jevi vato na rasprad prasang sathe khub mota vishay sathe samapan karyu ape saheb.ane shree shahbuddin saheb no sangath khub aabhar...🙏

  • @kiranrathod7268
    @kiranrathod7268 11 місяців тому +1

    Jay ho rupala ji

  • @bharatbhuva9947
    @bharatbhuva9947 9 місяців тому +2

    લાખણશીભાઈ ભાઈ ગઢવી ને બોલાવો રુપાલા સાહેબ

  • @nagabhaiambaliya2533
    @nagabhaiambaliya2533 11 місяців тому +7

    ❤વાહ સાહેબ વાહ આપ તો હજુ પણ સ્વભાવે શિક્ષક જ છો ને મર્યાદા સહિત જોક્સ નેં કોઈ પણ જાતની આછકલાઇ વગર ને ૮૦ પ્લસ ઉંમર અવિરત જોક્સ કરતા રહો એવી પ્રભુ પાસે પ્રાર્થના

  • @dilipbhatt3308
    @dilipbhatt3308 11 місяців тому +3

    વાહ... રૂપાલા જી...વાહ...
    અદભૂત વાર્તાલાપ...

  • @kanabhaialgotar4414
    @kanabhaialgotar4414 11 місяців тому +1

    Amara thangadh nu Gaurav...jay ho

  • @subhashsanghani8512
    @subhashsanghani8512 11 місяців тому +1

    રામ રામ રૂપાલા સાહેબ

  • @balubhainagani1861
    @balubhainagani1861 11 місяців тому +7

    વાહ વાહ સાહેબ આપની વાત તો અકલ્પનીય છે આજે મારૂ ભારત ખરેખર ભાગ્ય વિજેતા છે આવા કલાકાર ને લાખ લાખ વંદન.

  • @mpgadhvi
    @mpgadhvi 11 місяців тому +1

    JAY HO "MOJE DARIA" DAYRO PROGRAM DWARA ADARNIA RUPALA SAHEB DWARA A AYOJAN KARAYU CHE JEMA APDI MATTI NI SUGANDH APDA SANSKARO ANEY SANSKRUTIK VARSO JADVVA NO PRYAS CHE ANA DWARA APDI BHAVI PEDHI NE APDI KHAMIRI ANEY KHUMARI NA GOVRAV YADI KARAVECHE WAH MOJE DARIA ❤ DILL THI RAJIPO❤ SAHEB❤❤

  • @bhaveshgadhavikathda8152
    @bhaveshgadhavikathda8152 11 місяців тому +1

    લાખણસિંહ ભાઇ ગઢવી ને બોલાવો.. મોજે દરિયા મા

  • @dineshsolanki1041
    @dineshsolanki1041 11 місяців тому +1

    રૂપાલા સાહેબ તમારું કામ બોલે છે.તમારો ગુજરાતી ભાષા નો ભાવ તમારું વર્તન કહી દે છે.

  • @mr.m2327
    @mr.m2327 11 місяців тому +1

    ધન્ય છે🙏🏻🙏🏻

  • @harpalsinhzalahaasyakar5519
    @harpalsinhzalahaasyakar5519 11 місяців тому +1

    વંદે હાસ્યમ

  • @nalinibenchaniyara6562
    @nalinibenchaniyara6562 11 місяців тому +1

    Very nice, jai ho.

  • @ravirajkhuman9480
    @ravirajkhuman9480 11 місяців тому +1

    ખરેખર મોજે દરીયા છે

  • @ashoksadhu918
    @ashoksadhu918 5 місяців тому

    દંતાલી વાળા દાદા દેવનો પ્રેમ પ્રસાદ આપો

  • @prakashsoni7232
    @prakashsoni7232 11 місяців тому +1

    આ જ્ઞાન વીડિયો લખાણ સાથે કરવું તે મહેનત નું કામ છે ધન્યવાદ

  • @ramdemalam7088
    @ramdemalam7088 11 місяців тому +2

    જય હો મોજે દરિયા

  • @jayeshvamja2634
    @jayeshvamja2634 11 місяців тому +2

    જય માતાજી

  • @dkgadhvi1119
    @dkgadhvi1119 11 місяців тому +1

    Jay mataji

  • @dharmendratalaviya
    @dharmendratalaviya 11 місяців тому +3

    રામ રામ ડાયરાને 🙏🙏🙏

  • @dhimantbhavsar
    @dhimantbhavsar 11 місяців тому +2

    ખૂબ સુંદર કાર્યક્રમ ..શાહબુદ્દીન રાઠોડ પાસેથી ખૂબ નવી વાતો જાણવા મળી

  • @dddilipraj3
    @dddilipraj3 11 місяців тому

    Jay ho chaprajbapu vala

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 11 місяців тому

    Vandan vandan vandan vyakti visesh mahanubhavo 🙏🏻🙏🏻

  • @mavjichhanga9110
    @mavjichhanga9110 11 місяців тому +2

    વાહ શાહબુદ્દીન રાઠોડ ભાઈ

  • @kumadraharibhai1123
    @kumadraharibhai1123 11 місяців тому +1

    વાહ સાહેબ ની સાથે મોટા સાહેબ પોતાના સંસ્મરણો વાગોળતા જોવું એ પણ એક લહાવો મળ્યો છે

  • @dkgadhvi1119
    @dkgadhvi1119 11 місяців тому

    Jay mataji

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 11 місяців тому +1

    જય શ્રીકૃષ્ણ ખૂબ સુંદર

  • @hareshgjethva8555
    @hareshgjethva8555 11 місяців тому +1

    બંને જાજરમાન વ્યકિત

  • @v.p.ngamerorvlog2688
    @v.p.ngamerorvlog2688 11 місяців тому +2

    આપણા ગામડાના ઓટલા પરિષદ ના વૈકલ્પિક માં સરસ મજાનો મોજે દરિયા કાર્યક્રમ આપ સાહેબને વિચાર આવ્યો અને વિચાર અમલ મૂકી યૂટ્યુબ ના માધ્યમથી નવી પેઢીને એક નવો રસ્તો બતાવો ખૂબ ખૂબ ધન્યવાદ

  • @sitaramgondaliya3390
    @sitaramgondaliya3390 11 місяців тому

    Wah rupala saheb must kary sharu karyu

  • @dilipdevmurari9765
    @dilipdevmurari9765 11 місяців тому +1

    ... જય હો... જય સિયારામ...

  • @ashishbhattiashishbhatti9583
    @ashishbhattiashishbhatti9583 11 місяців тому

    Ha saheb

  • @hiren.p144
    @hiren.p144 11 місяців тому +1

    જય માતાજી
    સુપર એપિસોડ ❤

  • @jayntibhaigujjar9654
    @jayntibhaigujjar9654 11 місяців тому

    Good Information sir

  • @zalavijaysinh7906
    @zalavijaysinh7906 11 місяців тому +6

    બંને મહાનુભાવો ને અસલ કાઠીયાવાડી ભાષા મા મોકળા મને સાંભળવા નો લાહવો અદ્ભૂત

  • @hareshgjethva8555
    @hareshgjethva8555 11 місяців тому

    બંનેને સેલયુટ

  • @djvaja9711
    @djvaja9711 9 місяців тому

    Lakhanshi gadhavi ne bolavo

  • @nareshkumarbhatt
    @nareshkumarbhatt 11 місяців тому +1

    Sahabuddin saheb best stress buster in Gujarati language. Best humourist. My family s favorite and we listen to him daily night. Naresh bhatt hyderabad

  • @pranaybadgujar3278
    @pranaybadgujar3278 11 місяців тому

    Rupala ji aapne request che "morari Bapu" ne pan bolavo moje dariya ma

  • @hetudancharan2827
    @hetudancharan2827 11 місяців тому

    Jay ho

  • @Matelstudiolive
    @Matelstudiolive 11 місяців тому

    Things to really understand

  • @RajeshMadhuri-l4m
    @RajeshMadhuri-l4m 11 місяців тому

    *Yashwant bhai lamba* (Jambuda) pratham shreni na lok boli na ak vidvan chhe.
    Yashwant bhai lamba ne tme jldi bolavso avi aasa chhe.

  • @hvkmemories5345
    @hvkmemories5345 11 місяців тому

    આપણી કાઠિયાવાડ બોલી સાંભળીને પોતીકું લાગે

  • @mukundjoshi4537
    @mukundjoshi4537 2 місяці тому

    પૃફુલ દવે ને બોલાવો અને મેઘાણી ના ઓછા ગવાયેલા ગીતો રજૂ કરાવો

  • @pratipalsonara4470
    @pratipalsonara4470 11 місяців тому

    Lakhanshibhai gadhvi ne bolavo

  • @dharmendradarji4639
    @dharmendradarji4639 10 місяців тому

    Rupalasir hu manu cu tame Gujarat cm karye bano co Gujarat na sothi priya neta mara mate tame co

  • @ajitbaria9115
    @ajitbaria9115 11 місяців тому

    Jugal jodi

  • @ksamrutiya5893
    @ksamrutiya5893 11 місяців тому +3

    રૂપાલા સાહેબ સાથે સાહબુદીનભાઈ ને સાંભળવા, ખરેખર જીવનનો એક લ્હાવો છે

  • @Vd.........1214
    @Vd.........1214 11 місяців тому

    ❤❤🙏🙏❤❤

  • @hirenbhaihumbal520
    @hirenbhaihumbal520 11 місяців тому +1

    મોરાિબાપુના સાથે વાત થાય તો કરો ને રૂપાલા સર

  • @hareshgjethva8555
    @hareshgjethva8555 11 місяців тому

    ભારતના બરનાડ શો એટલે શાહબુદિન સાહેબ

  • @Priyanka-t2
    @Priyanka-t2 11 місяців тому +1

    Morari bapu sathe vatchit karo😅

  • @rameshgohil3197
    @rameshgohil3197 11 місяців тому +35

    પરસોત્તમ ભાઈ લાખાનશી ભાઈ ગઢવી ને બોલાવો એ બહુ મહાન સાહિત્ય કલાકાર શે બઉ સારુ બોલે શે બાકી એમને માન જેટલુ ગુજરાત મા મળવું પડે એટલું નથી મળતું

  • @rajeshlambagadhvi9153
    @rajeshlambagadhvi9153 11 місяців тому

    મેરી ટોડ લિંકનને ચાર પુત્રો હતા તે પૈકી બે પુત્રોનું અકાળે અવસાન થઈ ગયું હતું, તેથી તેમણે આ આઘાતમાં માનસિક સંતુલન ગુમાવી દીધું હતું.

  • @bhagirathagadhavi4989
    @bhagirathagadhavi4989 11 місяців тому

    Jay ho

  • @bhagirathagadhavi4989
    @bhagirathagadhavi4989 11 місяців тому

    Jay mataji