રામાયણ અને મહાભારત | Best Talk by Padma Shri Shahbuddin Rathod

Поділитися
Вставка
  • Опубліковано 3 тра 2024
  • રામાયણ અને મહાભારત | Best Talk by Padma Shri Shahbuddin Rathod
    નમસ્તે મિત્રો ... વર્તમાન સમયના દોડધામભર્યા જીવનમાં નિર્દોષ અને સરળ હાસ્ય માનવીને જીવંત રાખે છે અને આ ચેનલ નિર્દોષ અને સરળ હાસ્યને સમર્પિત છે.
    Shahabuddin Rathod was born on 9 December 1937 at Thangadh (now in Surendranagar district, Gujarat, India). He was born and raised in a Gujarati Muslim family. He was a teacher from 1958 to 1971 and a school principal from 1971 to 1996. In addition to a good knowledge about his Islamic background and faith, he has also learned about Sanskrit language and Hinduism. His humour books include Mare Kya Lakhavu Hatu?, Hasata-Hasavata, Anmol Atithya, Sajjan Mitrona Sangathe, Dukhi Thavani Kala, Show Must Go On, Lakh Rupiayani Vaat, Devu To Marad Kare, Maro Gadhedo Dekhay Chhe?, Hasyano Varghodo, Darpan Juth Na Bole. He had written 10 books in Gujarati and one in Hindi. Jagdish Trivedi has edited four more books from his worksThe television comedy series Papad Pol - Shahabuddin Rathod Ki Rangeen Duniya is based on his work.
    #ramayan #mahabharat
    #shahbuddinrathod #શાહબુદ્દીન_રાઠોડ
  • Розваги

КОМЕНТАРІ • 43

  • @manubhaisoni506
    @manubhaisoni506 2 дні тому

    શાહબુદ્દીન રાઠોડ સાહેબ એટલે વર્તમાન સમયમાં એક રુષી ,, જ્યારે પણ સાંભળી ત્યારે મન પ્રફુલ્લિત થઈ જાય છે,,

  • @altafmemongujaratindia6681
    @altafmemongujaratindia6681 16 днів тому +7

    સુફી સંત શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ ને સલામ નમસ્કાર ❤🙏

  • @dharmendrapandit8742
    @dharmendrapandit8742 16 днів тому +5

    શાહબુદ્દીન ભાઈ , ભેગું કરીને ભેગા થઈને, મારું મારું મહાભારત તારું તારું રામાયણ . બહુ ગમેછે તમને સાંભળવા ફરી ફરી આપણે હમ ઉંમર છીએ વિસ્મૃતિમાંથી બહાર લાવવા તમે ઉપયુક્ત છો.
    બુદ્ધિમાન બુદ્ધિવાન બુદ્ધિ શાલી પ્રજ્ઞા વિષાદ વિવેક ડહાપણ.

  • @drnimish333
    @drnimish333 15 днів тому +4

    ખરેખર હ્રદય માં ઉતારવા જેવી વાતો 👍👌
    બહુ સરસ

  • @ramraj-zv2gt
    @ramraj-zv2gt 16 днів тому +4

    વાહ માસ્તર સાહેબ
    પ્રણામ 🙏

  • @romanranva1190
    @romanranva1190 11 днів тому +1

    જય હો સાહેબ

  • @dipakthakkar3409
    @dipakthakkar3409 11 днів тому +1

    સલામ સાહેબ.

  • @rinkeshpatel349
    @rinkeshpatel349 6 днів тому

    વારંવાર સાંભળવું ગમે

  • @maunikshah7445
    @maunikshah7445 15 днів тому +1

    Shu kehvu tamari mate saheb? Salute you sir. Long live. ❤

  • @nainajani7825
    @nainajani7825 16 днів тому +1

    Enjoyed listening to u sir

  • @ganpatsinhchauhan4178
    @ganpatsinhchauhan4178 14 днів тому

    સાહેબ આપ શ્રી ને સો સો સલામ🙏

  • @dineshgoswami1696
    @dineshgoswami1696 16 днів тому +2

    आजीवन मास्तर साहेब ने नमस्ते

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 16 днів тому

    Vah saheb vah saheb,,,,, sadar naman 🙏🏻

  • @hasmukhbhaiprajapati8671
    @hasmukhbhaiprajapati8671 16 днів тому +1

    Su avi vatu pasi malvani jo na hoi to 👂👂👂🦻🦻 lai looo bas ajjj kevu 6❤👍

  • @ebut11121
    @ebut11121 14 днів тому

    અદ્ભુત વક્તવ્ય...

  • @nareshkumarbhatt
    @nareshkumarbhatt 16 днів тому

    Best humourist and stress buster. Naresh bhatt, hyderabad

  • @nareshkumarbhatt
    @nareshkumarbhatt 16 днів тому

    Best humourist, stress buster above par. Naresh bhatt hyderabad

  • @mayurithummar7806
    @mayurithummar7806 16 днів тому

    Vah shaheb khru

  • @hareshgjethva8555
    @hareshgjethva8555 15 днів тому

    Shahbuddin Saheb is our Shakespeare

  • @dineshpithiya9758
    @dineshpithiya9758 13 днів тому

    વાહ

  • @rekhatrivedi636
    @rekhatrivedi636 16 днів тому

    Please post the continued talk this is incomplete and I am loosing sleep for remaining talk as this is Nectar for my life🙏🙏

  • @govindbhaishekhadiya8734
    @govindbhaishekhadiya8734 16 днів тому +8

    આપ મુસલીમ હોવા છતા હિન્દુ ધર્મ નુ ખુબજ જ્ઞાન ધરાવો છો સાહેબ ખરેખર તમને સાભળવા એ એક લહાવો છે

    • @altafmemongujaratindia6681
      @altafmemongujaratindia6681 16 днів тому

      સુફી સંતો નો કોઈ ધરમ નથી હોતો સુફી સંતો ફક્ત ઈશ્વર ના માર્ગ પર હોય છે અને ઈશ્વર ના માર્ગ પર ચાલવું હોય તો કોઈ ધરમ ની જરૂર નથી

  • @harishpandya1383
    @harishpandya1383 13 днів тому

    Jaati na jovay,gun n Gyan jovay

  • @vipulthakkar180
    @vipulthakkar180 15 днів тому

    Aaj ke Kabirji.

  • @umeshvyas469
    @umeshvyas469 11 днів тому +2

    નમન સાહેબ, આપ પોતે એક સંત સમાન છો. કબીર સાહેબ સાચુ કહી ગયા છે કે "તીરથ ગયે સે એક ફલ, સંત મિલે ફલ ચાર, સદગુરૂ મિલે અનેક ફલ, કહત કબીર વિચાર.

    • @shahbuddinrathodofficial6272
      @shahbuddinrathodofficial6272  11 днів тому

      વંદન

    • @voiceofmukeshb.kdilmaimuke895
      @voiceofmukeshb.kdilmaimuke895 8 днів тому

      ભારત ના તમામ મુસ્લિમો.કટ્ટર ઇસ્લામી છે ફક્ત રૂપિયા થી મતલબ છે બાકી પાકિસ્તાન ને વફાદાર છે

  • @user-wu5fb5mr7z
    @user-wu5fb5mr7z 15 днів тому

    સાહબૂદંનભાઈતો વખતે વસતિ કેટલિહસે

  • @ranbankaoo2
    @ranbankaoo2 16 днів тому

    sa ra sir ne me sambhadya 1 lahavo chhe

  • @sanjaydivecha6529
    @sanjaydivecha6529 15 днів тому

    Jenu. Star. Ma. Pachhi. Nu. Hoye. A. Master
    .. Father. Vslesh.

  • @vaibhavmalaviya
    @vaibhavmalaviya 15 днів тому

    8:01 10:14

  • @ranbankaoo2
    @ranbankaoo2 16 днів тому

    sa ra saheb khuda na banda chhe baki atlu gyan bija ne hoe to 1 alolik sadhu athva oliya hot ane lakho anuyae hot karodo ni sampati hot....pan kidu tem khuda na banda sa ra saheb

  • @rajubhaipala463
    @rajubhaipala463 14 днів тому +1

    મને પૂછો...મને પૂછો.😂