ઊછળ કુદ વગર, મોઢા ના હાવ ભાવ વગર, કોઈ ના અવાજ ની નકલ વગર ફક્ત પોતાના શબ્દો થી લોટપોટ કરી દેતા અને વીશ્વભર મા ગુજરાતીઓ નુ અને ભારતીયો નુ મનોરંજન કરતા અમારા થાનગઢ ના અને વીશ્વભર મા પ્રસીધ્ધ ઊમદા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ સાહેબ ને હૈયેથી પ્રણામ
હુ તો ફરવા આવ્યો છું. ફરીને જતું રહેવું છે કે કોઇને ઓળખીને જાવું છે.કે કોઇને ઓળખાણ આપીને જાવું છે. આવ્યા છીએ તો કોકને ઓળખીને જાવું પડશે કે ઓળખાવીને. કે, પછી એમને એમ જાવું છે.જાવ તો ઓળખાણ આપીને જાવ તો સારું. આતો મૃત્યુ લોક છે આ જગતમાંથી કઈક નર વઇ ગયા હાથી ઘોડાના ખેલનારા.તો ફરવા આવ્યા છીએ ઈ યે ય બરાબર છે. હાસ્ય કલાકાર શાહબુદ્ધિન રાઠોડ સાહેબને નમન વંદન.
આજના યુગમાં ઘણા બધા હાસ્ય કલાકારો ચાલે છે પણ શાહબુદ્દીન રાઠોડ સાહેબ ની વાત જ ના થાય હું તેમનો હર એક વિડીયો જોઉં છું તે વાતો કરે છે ત્યારે હું જાણે કલ્પના ચિત્ર માં રાચવા લાગુ છું ખરેખર શાહબુદ્દીન ભાઇ સાહેબ આ અપ્રીતમ અદ્વિતીય અને અનુપમ છો
Morari Bapu ek var emna car dharak anuyayu ne potana gharni Electricity ni sampurna jaruriyat mate solar power nakhwa mate adesh kare to Gujarat nu khub bhalu thashe.
એમાં કંઈ ખોટું નથી...જ્યાં સુધી તમે પોતે તમારી ભાષા જાણો છો અને પ્રેમ કરો છો ત્યાં સુધી કંઈ વાંધો નથી બીજી ભાષા બોલવામાં. બની શકે હિન્દી ભાષી કોઈ હોય અને પ્રોગ્રામ જોવા આવ્યા હોય.
વાહ વાહ સાહેબ તમને સાંભળ્યા પછી તમને સાંભળવાનુ વ્યસન થઈ જાય છે
આપનો કોઈ જવાબ નથી સાહેબ ખુબ સરસ 🙏☺️
અદભુત સાહેબ . હાસ્ય અને જીવન ઉપયોગી વાતો બંને નો સમન્વય આપવા બદલ આભાર
Adbhut, sambhlyej rakhie evu man thai😄, man shant padine yog ni avstha ma avi jai tevu jai, kharekhar saheb tame padmshree deserve kro 6o🙏🙏🙏💐💐
અતિ ઉત્તમ કક્ષાનું હાસ્ય અને માર્મિક વાતોનો સમન્વય આપની કલાની ખાસિયત છે.
ગુજરાતી હાસ્ય જેવું હાસ્ય ગુજરાતી લોકસાહિત્ય સિવાય ક્યાંય ન મળે ખુબ જ સરસ
Shabeb Wah bhai wah 🌷👌
Mast! Majedaar!! Without vulgarity!! Nirmal Haasya😅😂👍👌👌🙏
thank you
You are alwys great sir...adbhut prawas nu hasyavarnan
મેં ઘણાય ને સાંભળ્યા છે... પણ સાહેબ તમારી તોલે કોઈ નહીં આવે
થાનગઢ થી સૌને નમસ્કાર ❤
High quality humer and gteat thinking
❤😊vava
A vato to AJ Kari saky I proud 🌷👌👍
જોરદાર રજૂઆત સાહેબ અતિ સુંદર
An philosopher humorist...
Waah saheb waaah.🙏🏼
Excellent,Sir
Haa, moj
કવિ શ્રી અંકિત ત્રિવેદી.... સલામ...
ખૂબ સુંદર વાહ
મર્યાદા નું સ્તર ખરેખર કયારેય નીમ્ન નથી થવા દીધું. . . જય હો. . .
Mast...maja aavi.. Thank you sir😊
Wah saheb
Thanks
હાસ્યની સાથે ઉત્તમ જ્ઞાન
આવો સમન્વય કદાચ ગુજરાત જ નહીં
ભારતભરમાં બીજે કયાંય નહિ હોય
👌👌👌🙏🙏🙏🙏
🙏 🙏 🙏
❤❤Great thinking ❤❤
ઊછળ કુદ વગર, મોઢા ના હાવ ભાવ વગર, કોઈ ના અવાજ ની નકલ વગર ફક્ત પોતાના શબ્દો થી લોટપોટ કરી દેતા અને વીશ્વભર મા ગુજરાતીઓ નુ અને ભારતીયો નુ મનોરંજન કરતા અમારા થાનગઢ ના અને વીશ્વભર મા પ્રસીધ્ધ ઊમદા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ સાહેબ ને હૈયેથી પ્રણામ
No mayo harm here😂
Maryada nu sar hamesha uchu rakhi ne hasya sarjyu chhe
Great shahbuddin Rathod Saheb sir
Wah shabuddinbhai Wah 🙏👌
Many will come and go but Shahbddun will forever remain in our heart. Thanks for not only making us laugh.
F
નતમસ્તક દંડવત પ્રણામ
🙏
King of Humorous
shabuddin rathod no aa programme joi ne to atmahtya karva valo manas pan pacho vali jai.
Super
ખુબજ સુંદર..,.
100 100 salam sir n
🙏🙏 જીવનને સરળ બનાવતું અને સાહિત્ય સાથેનું પ્રત્યેક માણસના જીવનને સ્પર્શતું હાસ્ય... એટલે s r રાઠોડ સાહેબ❤️
Pp
Incredible..
All time great shahbuddinji
Very good
Great human...
VAH KAKA DHNVAD
Superb
Lajvab
Ur still in my heart Sir..
Khare khar shabudinbhai uttam ne ati uttam kshanu maryada vadu hasya sarjyu chhe.....
🙏🙏🙏
Nice
🙏🙏Nirmal anand 🙏🙏
હુ તો ફરવા આવ્યો છું. ફરીને જતું રહેવું છે કે કોઇને ઓળખીને જાવું છે.કે કોઇને ઓળખાણ આપીને જાવું છે. આવ્યા છીએ તો કોકને ઓળખીને જાવું પડશે કે ઓળખાવીને. કે, પછી એમને એમ જાવું છે.જાવ તો ઓળખાણ આપીને જાવ તો સારું. આતો મૃત્યુ લોક છે આ જગતમાંથી કઈક નર વઇ ગયા હાથી ઘોડાના ખેલનારા.તો ફરવા આવ્યા છીએ ઈ યે ય બરાબર છે. હાસ્ય કલાકાર શાહબુદ્ધિન રાઠોડ સાહેબને નમન વંદન.
ખુબ જ સરસ....
Sir khub jeevo ane seva malti rahe ganesh ji ne prathna
સાહેબ આપને વષોથી ચાહ
⚘⚘⚘⚘👍
Shahabuddin bhai nice ❤❤
❤❤Shreshth anand ❤❤
Superb
Genius fellow
Namaste sir ji
ખૂબ સરસ સાહેબ
વાહ વાહ
🎉🎉🎉
🌹🌹🌹🙏🌹🌹👌👍🇮🇳
Ati-anand dayi
વંદન
Very good
ખુબ સરસ...
💖💐👌👍🙏
આજના યુગમાં ઘણા બધા હાસ્ય કલાકારો ચાલે છે પણ શાહબુદ્દીન રાઠોડ સાહેબ ની વાત જ ના થાય હું તેમનો હર એક વિડીયો જોઉં છું તે વાતો કરે છે ત્યારે હું જાણે કલ્પના ચિત્ર માં રાચવા લાગુ છું ખરેખર શાહબુદ્દીન ભાઇ સાહેબ આ અપ્રીતમ અદ્વિતીય અને અનુપમ છો
Kaka part 3 pan joi chhe
Excelent
🙏
Gujarat nu gaurav che
💐
રસ્તા ભૂલવાનો એકજ છે.ફાયદો ઘણા રસ્તાનો પરિચય થાય છે
Aam to stage per aavnar Manas no mobho vadhi jai Che pan aaje lage Che ke aa mahanubhavo ne lidhe stage ni ijjat vadhi gayi Che.
Sitaram
The King of laughter 😄😄😄
The great shahbuddin
Nice.....
આપ જૈસા કૉઇ નહી઼઼઼઼઼
My Head Master
Nadibdaar chho
🎊🙏🎉
ગુજરાતી હાસ્ય ના સદાબહાર કલાકાર....૩૦ વર્ષ થી આપનો ચાહક છું....આપ સર્વશ્રેષ્ઠ છો સાહેબ
Morari Bapu ek var emna car dharak anuyayu ne potana gharni Electricity ni sampurna jaruriyat mate solar power nakhwa mate adesh kare to Gujarat nu khub bhalu thashe.
શાહબુદ્દીન રાઠોડ એ વિતેલા દિવસના લીજ્ન્ડ ગુજરાતી હાસ્ય કલાકાર છે.
sadhu Sadhu
Thanks
😂😢😢
'ક્યા બાત હૈ ' એવું કોઈ બોલ્યું
આ હિન્દી ભાષામાં કાર્યક્રમ છે ?
ગુજરાતી ભાષામાં ચાલતા આવા કાર્યક્રમમાં હિન્દી ભાષામાં શા માટે બોલવું જોઈએ.
એમાં કંઈ ખોટું નથી...જ્યાં સુધી તમે પોતે તમારી ભાષા જાણો છો અને પ્રેમ કરો છો ત્યાં સુધી કંઈ વાંધો નથી બીજી ભાષા બોલવામાં. બની શકે હિન્દી ભાષી કોઈ હોય અને પ્રોગ્રામ જોવા આવ્યા હોય.
આટલી બધી સારી બાબતો મૂકી તમને આવી વાત નો વાંધો લાગ્યો
Full video link ???
3:52
Thank me later
Thank you boss
🙏🏼🙏🏼😂😂
Donot invite moulana morari khan. He is muslim. He is drusht , pakhandi. Character less.
બધી વાત માં રાજકરણ લાવવું જરૂરી નથી રસ ન હોય તો દૂર રહેવું
Super