કૌભાંડને કાયદેસર કરવાનો માર્ગ મોકળો કે શું? મહેસૂલના 2 પરિપત્ર પાછળ ભેદ શું? | Land Revenue News

Поділитися
Вставка
  • Опубліковано 29 січ 2025

КОМЕНТАРІ • 132

  • @garvalaheribhai7534
    @garvalaheribhai7534 4 місяці тому +41

    કૌભાંડીયો માટે નો જ છે....બાકી સિર્ફ ને સિર્ફ નાટક છે....ખરેખર પરિપત્ર 1995 થી કેમ ? વર્ષ 1951 ના બદલે વર્ષ 1962 કે વર્ષ 1971/72 કરવાનું હતું...

    • @vinodkalal6633
      @vinodkalal6633 4 місяці тому +9

      🙊
      જલસા કરો ભાઈ....જલસા કરો....ખેડૂતો જાય તેલ લેવા જલસા કરો....ભાજપના રાજમાં જલસા કરો....જય હો....

    • @bharatbhaitrivedi6652
      @bharatbhaitrivedi6652 4 місяці тому +5

      સરકાર માં કૌભાંડી ઓ જ બેઠા હોય છે.રાજકારણી,બિલ્ડર,ઉદ્યોગપતિ ઓ મળી ને એકબીજા ના લાભ નો જ વિચાર કરતા હોય છે અને તે મુજબ કાયદા બનાવે રાખે છે,નામ પ્રજા નું કામ એમનું.

    • @AnilThakor-cm1ur
      @AnilThakor-cm1ur 4 місяці тому

      ખેડૂત નામશેષ થઈ જશે કે શુ ?

    • @BharatBhai-ge4bg
      @BharatBhai-ge4bg 4 місяці тому

      આ કાયદાનું કોંગ્રસ કે ભાજપ ના લોકો ના નામે જમીનો પચાવેલ છે તે જમીનો આ કાયદા થી જ કાયદેસર થાય એમ છે તો પત્રકાર ભાઈ બહેન આ સરકાર ની બોગશ કાયદા નુ પર્દાફાશ કરે એવી વિનંતી

  • @jitendrkumarjotasana6992
    @jitendrkumarjotasana6992 4 місяці тому +22

    તમે ઉઠાવેલી મહેનત બદલ આભાર.

  • @ThakorLaxmanbhai-i8v
    @ThakorLaxmanbhai-i8v 4 місяці тому +18

    આખીભાજપગરીબોનુલુટીલીધુહવેખબરપડી

  • @NoBody-ge3dw
    @NoBody-ge3dw 4 місяці тому +12

    ગુજરાતની જનતાનો સપોર્ટ છે સરકાર ને કંઈ વાંધો નહીં ખુબ કમાઓ અને ખુબ જીવો 😂😂😂😂😂

  • @upendrgangani3730
    @upendrgangani3730 4 місяці тому +17

    તુષાર બસીયાજી સરકારે કરેલ પરિપત્ર બરાબર છે
    ટાયટલ ના નામે ખેડૂતો પાસે થી ભારી માત્રા માં લૂંટ થતી હતી
    ખેડૂત ખાતેદાર ના દાખલા માં મોટા પ્રમાણ માં લૂંટ થતી હતી સદરહુ પરિપત્ર થતા ઘણા બાબુ ઓની દુકાન બંધ થઈ જશે
    વાત રહી ગેરકાયદેસર ને કાયદેસર કરવાની એતો કોભાંડી ઑ નાણાં ના જોરે કરાવી નાખતા આવ્યા છે

    • @usermaybehe
      @usermaybehe 4 місяці тому

      જો ભાઈ
      મહેસુલ માં સૂઝ ના પડે તો ના લખીયે...
      લાગે છે કાંતો તમે bogus ખેડૂત હશો અને તમને ખાતું નડી ગયું હશે બાકી તમે સાબિત કરી તો ખેડૂત પ્રમાણપત્ર મળી જતું હતું

    • @nirmalpatel2828
      @nirmalpatel2828 4 місяці тому

      બરાબર છે લાંચીયા અમલદાર નજીક જાત ના બહાના કાઢી અને ફાઈલ દફતરે કરેછે પણ એજ ફાઈલ રુપીયા ને જોર થી પાસ થાય છે જે આ કાયદાથી સરળ થશે અને છેવટે ફાયદો પ્રજા ને જ થશે

    • @nirmalpatel2828
      @nirmalpatel2828 4 місяці тому

      બરાબર છે લાંચીયા અમલદાર નજીક જાત ના બહાના કાઢી અને ફાઈલ દફતરે કરેછે પણ એજ ફાઈલ રુપીયા ને જોર થી પાસ થાય છે જે આ કાયદાથી સરળ થશે અને છેવટે ફાયદો પ્રજા ને જ થશે

  • @mansukhlalsuchak6684
    @mansukhlalsuchak6684 4 місяці тому +14

    કોઇ મોટા ગજાના ભાજપયા ની પછેડી હલવાયેલી હોય તો જ સુધારાઓ કરવામાં આવે

    • @AnilThakor-cm1ur
      @AnilThakor-cm1ur 4 місяці тому

      ઓનલાઇન મેળપીપળી જ થઈ ગયુ છે

  • @dharmeshkoli2577
    @dharmeshkoli2577 4 місяці тому +4

    બે વર્ષ થી જમીન માપણી ના પૈસા ભરવા છતાં કોઈ સરકારમાંથી આવતા નથી

  • @rajbhamori7395
    @rajbhamori7395 4 місяці тому +6

    Good work 👏

  • @patel85naresh
    @patel85naresh 4 місяці тому +6

    સરકારના જવાની તૈયારી છે માટે થાય એટલું ને લૂંટાય એટલું લૂંટી લે

  • @sureshtank5354
    @sureshtank5354 4 місяці тому +1

    ગુજરાત મા આશરે સાડા ત્રણ કરોડ વિઘા કે તેના કરતાં કદાચ વધુ પણ જમીન હશે તે બધી ભાજપ સરકાર કે તેના નેતાઓ ની નથી ભાઈ સરકાર ના કોઈ ક્રાન્તિકારી પગલાં ને સમજો જાણો જો પ્રજા ના હિત માં નહિ હોય તો ઓટોમેટિક વિરોધ નો વંટોળ ચાલુ થશે મોદી સાહેબ નાના કિકલા નથી તે એક્સપર્ટોની સાથે મીટીંગ કરીને પછી નિણર્યો લેતા હોય છે

  • @D.R999
    @D.R999 4 місяці тому +3

    તુષાર ભાઈ સલામ છે તમને

  • @MehtamalayMehtatirth
    @MehtamalayMehtatirth 3 місяці тому

    બસિયભાઈ... બિન ખેડૂત હોય અને ખાતેદાર થવું હોય તો સરકાર નો કાય પરિપત્ર આવેલો છે.આ બાબતે માર્ગદર્શન આપશો.

  • @maheshmali9671
    @maheshmali9671 4 місяці тому +1

    જીલ્લો બનાસ કાંઠા તા ડીસા ગામ ડીસા સર્વેનં ૫૯ ની જમીન દાંતીવાડા શીંચાઈ સંપાદન થયેલ ડી એલ આર ઓફી ના સર્વેયર દ્વારા ખોટી માપણીશીટ બનાવી કેનાલ સંપાદન થયેલ જમીન બીનખેતી કરી મકાન બનાવી ને વેચી મારેલછે વારમ વાર અરજી કરેલ લેન્ડ ગ્રેંબીગ ની અરજી કરેલ તો કોઈ કાર્ય વાહી તંત્ર દ્વારા થતી નથી

  • @liyakathusenpatel5383
    @liyakathusenpatel5383 4 місяці тому +1

    સાચું અને નિષ્પક્ષ પત્રકારત્વ આપના ચેનલ માં જ જણાય છે

  • @Knowledge_0251
    @Knowledge_0251 4 місяці тому +2

    ઉધોગ જામનગરમાં ભાષ્યચાર વધા છે

  • @j.kamalani3741
    @j.kamalani3741 4 місяці тому

    Good information sir ji thx

  • @divyeshparikh6300
    @divyeshparikh6300 4 місяці тому +2

    Nice news
    Large raho

  • @vijaysampat7611
    @vijaysampat7611 3 місяці тому

    Gujarat state development anybody can purchase agriculture land carection is required by gujrat government

  • @VasrambhaiMeniya-nw2qf
    @VasrambhaiMeniya-nw2qf 4 місяці тому +4

    જાગતેરહો

  • @truptishah4856
    @truptishah4856 4 місяці тому +1

    આ,જમીન ખેડૂત નામ દાખલ થાય રજૂઆત આવેદનપત્ર આપો,પીમયમ ભરી,ને,સરકાર આવક થાય, કોટ,ની,અપીલ વગર, ખેડૂત, નામ, દાખલ થાય રજૂઆત આવેદનપત્ર આપો,

  • @bharatbavaliya1098
    @bharatbavaliya1098 4 місяці тому

    Good information Share karo Aavoj avaj uthavi Loko ne gartoot avernes)Karo

  • @JaychandRuparel
    @JaychandRuparel 4 місяці тому +5

    Kutch ne land revenue code date 10|05/1950 thi lagu Karel jyare kutch inam nabudi no kaydo 1958 thi lagu karyo sathe sathe kutch tenency act 1958 lagu karyo tyare nava revenue record tyar karya jema talati dwara. Gotala Karel che sacha kheduto ni Jamin gotala Kari hadap કરવાનો a kaydo che

  • @manubhaithakor5091
    @manubhaithakor5091 4 місяці тому

    Bharst adhikariao,bhumafiya Bhai Bhai mil batke khai malai, Jay Hind

  • @Sanjaypatel-bd6nf
    @Sanjaypatel-bd6nf 4 місяці тому

    સૂત્રોના જણાવ્યા મુજબ, થોડા થોડા મોટા માથાઓ માટે આ નિયમમાં ફેરફાર કરવામાં તેઓ મુખ્યત્વે અગ્રવાલ

  • @Sanjayvala-e
    @Sanjayvala-e 4 місяці тому +1

    Good work sir

  • @bharatbavaliya1098
    @bharatbavaliya1098 4 місяці тому

    Salam Sir Aava apisode thi Loko ne avair Karo Good Job

  • @Devsi.bharavadJapada
    @Devsi.bharavadJapada 4 місяці тому

    પરીપત્ર સારોછે

  • @vijaysampat7611
    @vijaysampat7611 4 місяці тому

    To abolish currption record required from 2020, government have to think better

  • @Ritesh-un4zm
    @Ritesh-un4zm 4 місяці тому

    Nice

  • @MaheshkumarMehta-l1s
    @MaheshkumarMehta-l1s 4 місяці тому +1

    Uo are absolutely right

  • @rajendradodiya8378
    @rajendradodiya8378 4 місяці тому

    સત્ય મેવ જયતે, તુષારભાઈ .

  • @hrim1712
    @hrim1712 4 місяці тому

    Right

  • @maheshmali9671
    @maheshmali9671 4 місяці тому

    ડીસા મા બનાસ કાંઠા જાબડીયાથી નોધ નં ૨૦૯૬ ૨૦૦૫ વીલથી બીન ખેડુત ખેડુત બની જમીનો રાખેલ છે તેમના સામે આજ શુધી કુષી પંચ મામલતદાર ગણોત ધારાની કાર્ય વાહી કરેલ નથી આપરી પત્ર ૧૯૯૫ શુધી આ બધા શામે કાર્ય વાહી હવે થશે

  • @sonisandipkumar
    @sonisandipkumar 4 місяці тому +1

    Bichara ..
    bin khedut...jamin ..vihonaaa j rehvana..emne jamin no adhikaar aa bharat ni booomi dharan karvano koi fundamental che j nahi....a loko ne matra gst . income tax j. Aapvano...kadach. બળદ ni yakhya badli nakhi chhe....ruler or a ...

  • @nileshjasani6524
    @nileshjasani6524 4 місяці тому

    આ પરિપત્ર થી કરપ્શન બંધ થશે અને કામ કાજ મા સરળતા આવશે માટે પરિપત્ર જરૂરી છે

  • @ramjibhaipatel9083
    @ramjibhaipatel9083 4 місяці тому +3

    Sav sachi vat kari.kaubhandi bjp.

  • @dharmendrapadaliya4241
    @dharmendrapadaliya4241 4 місяці тому +1

    Saras niryan sarkar no

  • @ranmalkhuntiranmal6877
    @ranmalkhuntiranmal6877 4 місяці тому

    Vah tusar bhai samaj no avaj tame ja so

  • @d.mparmar3852
    @d.mparmar3852 4 місяці тому

    સરસ

  • @vjbhimani3104
    @vjbhimani3104 4 місяці тому +2

    Sathni jamin resurvema mapni karvama aavel nathi. Mapni mate khedut pase Sathni samayna rojkam ane kacha naxa mangvama aavechhe. Sabandhit kacherio pase naxarojkam magvama aave to jawab aapta nathi. Bhutkalma vagdar lokoe sathnini jagya badline road bajuma mapni karavel chhe. Sarkare sathnini jamin mapni babte yogy hukam karvo joie

  • @devkrishnapatel9289
    @devkrishnapatel9289 Місяць тому

    Sir, gujaratma je kheti karechhe te jamin veche ke kharide tyare badha peper mage chhe te vaat j vyajbi nathi kem ke khedut pase to dastavej j hoy, 6no.7no badhu online ke office jaine lidel hoy to te sarkar pase hoy j to teni pase sarkaar mage chhe te khotu j chhe, je kheti kare chhe, jene sarkar sahay kare chhe tene sarkar tarafthi khedut khatedarnu certi. Aapi devu joiye.

  • @HasubhaChhatrotiya
    @HasubhaChhatrotiya 4 місяці тому

    કૌભાડીયોનેબચવવાનોપરિપત્ર

  • @પુંજાજીઠાકોર-ન1ન

    સર પરીપત્ર ની લિંક મોકલો

  • @yogeshbhaidave8437
    @yogeshbhaidave8437 4 місяці тому +2

    Bhrastachar vadhshe j nakkij 6 vadodara na m l a ex revanu minister no bhog lavayo hato mr Trivedi was really nice person 😂😂

  • @atulchaudhari6555
    @atulchaudhari6555 4 місяці тому

    Good

  • @zafarshaikh7400
    @zafarshaikh7400 4 місяці тому +1

    Amara vadodara ma 150 eker Jamin avij che

  • @Wrxgghv
    @Wrxgghv 4 місяці тому

    खेडूतकेलीयेनयाकायदाबिनजरूरीहैचेतोजागो
    श्रीसतपरिवारसतसंगमंडलअबासणा

  • @kantibhaikoladiyakoladiya1387
    @kantibhaikoladiyakoladiya1387 4 місяці тому +1

    તૂશારભાઈએકપણનીરણયસરકારખેડુતતરફનથીલેતીતમેજાણકારીઆપીતેબદલઆભાર

  • @subusk6770
    @subusk6770 4 місяці тому +1

    bhai ame gujrati che..amaro pak hak che jamin khedvano su pahelana manasaj kheduto..amaro pak hak che levano bin khedut no ok

    • @buddha2845
      @buddha2845 4 місяці тому

      ભાઈ,, હું પણ ગુજરાત નો નાગરિક છું,, પણ બાપ દાદા ની ખેતી નહોતી,,ગુજરાત માં ખેડૂત કાયદો કાશ્મીર જેવો છે,, હું અત્યારે રાજસ્થાન,મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ખેડૂત બની ગયો છું પણ ગુજરાત માં ખેડૂત નથી બની શકતો,,ખુબજ ખરાબ કાયદો છે

  • @divyeshulava
    @divyeshulava 4 місяці тому

    સાહેબ, ખેતી મા વારસાઈ એન્ટ્રી 2-3 માસ ને બદલે , 8 દિવસે રાખો, આ બાબત તમે સરકાર ની મળો તયારે કહેજો, કેમ કે ગરીબ ખેડૂત ને બોજો બદલવામા તકલીફ પડે છે

  • @rathvam859
    @rathvam859 4 місяці тому

    Agaristec sarave su che prasant bhai

  • @kishandantani1853
    @kishandantani1853 4 місяці тому

    Mapani cit aapata nathi 5 mahina Taya se ,, ghadhingar ma

  • @JaychandRuparel
    @JaychandRuparel Місяць тому

    Kutch ne L R C. 10/05/1950 thi lagu Karel che L R C ni kalam 218 A vancho jethi sapstata thai kase

  • @rajeshgohel-f2v
    @rajeshgohel-f2v 4 місяці тому

    Will thi bogus khedut / varsai thi Thai kheti ni Jamin kharidi na cases ni tapas thavi joie.

  • @shaktisinhjhala6462
    @shaktisinhjhala6462 4 місяці тому +1

    Kobhano dhankva mateno kaydo 6 1995 pachhina and labharthe?

  • @manubhaithakor5091
    @manubhaithakor5091 4 місяці тому

    Bharst adhikariao,ne bhumafiyane bachavvano paripatra

  • @bachubhaivasun5757
    @bachubhaivasun5757 4 місяці тому

    Koubhbhdiya badhane bachavva cshe

  • @ranmalkhuntiranmal6877
    @ranmalkhuntiranmal6877 4 місяці тому

    Gujarat ma jamin ni peskadami 1995 thij salu thay je neta ane udhayog pati o a vyavasay na name sarakar pase thi lidhi

  • @vinodsathvara8095
    @vinodsathvara8095 4 місяці тому

    Bhai motu frod che

  • @ranmalkhuntiranmal6877
    @ranmalkhuntiranmal6877 4 місяці тому

    Aa paripatra neta ne udhayog pati o mate se

  • @bhanjimaheshwari5822
    @bhanjimaheshwari5822 4 місяці тому

    Mahesul vibhag bharstachar no addo che ane aakho vibhag paripatro thi chale che jo kadach garib khedut jamin veche to bhiji jamin lai sakto nathi khedut no aakho record sarkar pase hoy che kharai pramanpatra mahinao sudhi niklta nathi ane nikle to 8000 thi 10000 aapva pade che sarkar ni neeti-reeti sav bogash che

  • @hrim1712
    @hrim1712 4 місяці тому

    આપનો નંબર આપો

  • @anilchavda8311
    @anilchavda8311 4 місяці тому

    🌷✋✋24✋✋🌷👍27✋✋🌷👍

  • @tusharthakor990
    @tusharthakor990 4 місяці тому

    Good