ગુજરાતમાં શ્રીમંતો, નેતાઓ અને પત્રકારોને દારૂ પીવા સરકારે કરી છે આ વ્યવસ્થા | Bolishu pan Bindas

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 269

  • @newsvedio
    @newsvedio 10 місяців тому +31

    મને લાગછે.આ શરુઆતછે. આવનારા વર્ષોમાં છૂટ મળી જશે.તેવૂ અનુમાન લગાવી રહ્યા છૈ.😊

    • @Truthsoul2152
      @Truthsoul2152 10 місяців тому +1

      Koi divash nai thay

    • @SHB891
      @SHB891 9 місяців тому

      નેતાઓમાં જ્યારે દુર્યોધન અને રાવણ ના વિચારો આવવા લાગે ત્યારે આ બધું. થાય?😢😅😅

  • @narendrabhaisavseta3988
    @narendrabhaisavseta3988 10 місяців тому +17

    બંને મિત્રો ને વાસ્તવિક વાતચીતમાં ઘણું બધુ કહી જાય છે ધન્યવાદ 🎉

  • @javansihninama5854
    @javansihninama5854 9 місяців тому +4

    👍👌એક દમ સચોટ વાસ્તવિક સર્ચા થઈ સર્ચા કરનાર બંને બોલનારાને ખુબ ખુબ અભિનંદન જે સર્ચા થઈ તે ઘણી ગમી કારણ પબ્લિક, નેતા, પોલીસ, બીજા વિભાગો ની આબેહૂબ સચોટ તેઓ જેવા છે તેવી પુરી માહિતી જાણકારી છે તોજ આવી સર્ચા થઈ શકે સાહેબ 🙏

  • @rameshchandraparmar5273
    @rameshchandraparmar5273 10 місяців тому +13

    વાહ રે વાહ ભાઈ વાહ રે સરસ વિકાસ થાય છે સરસ મજાની વાત છે ગામડે પણ સસ્તો બની જાય તો નવાઈ નહીં વાહ નંબર વન કામ કરી રહી છે પવિત્ર ગણાય એવું લાગે છે ડિજિટલ યુગમાં આમજનતા ખુશ થશે કે નહીં પણ 🎉🎉🎉😂😂😂

  • @RameshPatel-hc1mz
    @RameshPatel-hc1mz 10 місяців тому +16

    ગુજરાતની ભૂગોળમાં મોટો ફેરફાર...
    હવે માઉન્ટ આબુ અને દીવના દર્શન ગુજરાતમાં જ થશે...

  • @chauhannatvarsinh2814
    @chauhannatvarsinh2814 10 місяців тому +5

    શુભ શરૂઆત 👍 ધીરે-ધીરે બધું ઠીક થઈ જશે...🙏

  • @piyushbhatt4286
    @piyushbhatt4286 10 місяців тому +54

    મહાત્મા મંદિર ની બાજુમાં હવે ગોડસે મંદિર નું શીલારોપણ થાય તો નવાઇ નહિ😢

  • @bhupendrasinhchauhan8512
    @bhupendrasinhchauhan8512 10 місяців тому +22

    આવનારા વર્ષોમાં બધે જ છૂટ મળી જશે

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 10 місяців тому +7

    સોનુ ના જોયું હોય એટલે તેને જોવાની ઉત્કનઠા ખૂબ હોય પણ જો સહેલાઈથી મળી રહેતી હોય તો તેને જોવાની ઉત્કનઠા ઓછી હોય આ નિયમ અહીંયા લાગે છે

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 10 днів тому

    Khub khub sarsh vat kri

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 9 місяців тому +3

    જય શ્રીકૃષ્ણ ખૂબ સુંદર

  • @bharat8845
    @bharat8845 9 місяців тому +1

    ખૂબ જ મૌલિક અને Pros & cons વાળી ચર્ચા

  • @KanviTech
    @KanviTech 9 місяців тому +7

    સૌથી પ્રમાણિક ઇન્ટરવયૂ ❤

  • @Kodinarkiawazjkmer
    @Kodinarkiawazjkmer 9 місяців тому +1

    आपका आभार व्यक्त किया है कोडीनार कि आवाज यूट्यूब चैनल से ❤

  • @ભાઇજીભાઇમુંજાભાઇગઢવી

    ખુબ સરસ ઉતર ગુજરાતથી દિવ દમણ ગોવા વધારે દુર થાય કિલોમિટર ઘટાડી સહુને સમાનતા આપી ગણાય ને?

    • @Truthsoul2152
      @Truthsoul2152 10 місяців тому

      Uttar Gujrat thi Rajshthan najik pade bhai, purv varao ne MP najik pade , dakshin varao ne Maharashtra najik pade

  • @mahebubhussainvohra8434
    @mahebubhussainvohra8434 10 місяців тому +5

    Jabbar jast discussion superb example of 2002 9:56 👌

  • @shivamgamara733
    @shivamgamara733 10 місяців тому +4

    ખરેખર પ્રમાણિક પત્રકરિક્તા પ્રશાંત દયાળ જ કરી શકે..સો સો સલામ છે તમને પ્રસંત્ર દયાળ સાહેબ...તમારો કોન્ટેક્ટ કઈ રીતે કરવો જણાવ સો....🙏

  • @harjivansolanki4546
    @harjivansolanki4546 10 місяців тому +25

    દરેક સીટીમાં સરકારે લકીર પરમીટના નામે દુકાનો ખોલી જ છે.😮

  • @aryansolanki3622
    @aryansolanki3622 10 місяців тому +2

    ખુબ સાચી અને સચોટ વાત છે તમારી

  • @manubhairathva4369
    @manubhairathva4369 10 місяців тому +2

    Very good ખૂબ સારી ચર્ચા કરી છે 😢😢😢

  • @LaljiBapu
    @LaljiBapu 24 дні тому +1

    નેતા હરામ ખોલ ના પેટના સે ગાધી ની ગુલામી કયારે જસે

  • @dhanjibhairaddiya6481
    @dhanjibhairaddiya6481 10 місяців тому +2

    दयाल सर को सेल्युट आभार

  • @jakshihthakor616
    @jakshihthakor616 10 місяців тому +1

    ખુબ સરસ વાત કરી બંને પત્રકાર મિત્રો ને

  • @vinodbhainayak9578
    @vinodbhainayak9578 9 місяців тому

    Good comments

  • @yashwantpatel5387
    @yashwantpatel5387 10 місяців тому +2

    Prashantbhai Bahut Achhi Baat Kahi, Gujarat Mein Daaru Ki Chhuti Kar Deni Chahiye, Rajasthan Mein Humne 25 Saal Meine Koi Aadmi Ko Daaru Pine Ke Baad Joomta Huva Nahi Dekha Or Koi Jagah Par Giraa Huva Nahi Dekhay Diyaa

  • @shantiramdanidhariya639
    @shantiramdanidhariya639 9 місяців тому

    Interesting discussion

  • @mehulmehta3259
    @mehulmehta3259 10 місяців тому +4

    નવજીવન માં બેસી ને દારૂબંધી ની ચર્ચા કરવી જ દુઃખ ની વાત છે

  • @savanipradip8337
    @savanipradip8337 9 місяців тому +1

    અેક દમ સાચી વાત કરી છે

  • @dhirajchauhan9967
    @dhirajchauhan9967 10 місяців тому +8

    હાસીવાત સે ઓલ ગુજરાત માં છુટ આપો😂😂😂

  • @patelbhaveshkumarj.9648
    @patelbhaveshkumarj.9648 10 місяців тому +5

    પ્રેસ ધારે તો ઓલ ઇન્ડિયામાંથી દારૂબંધ કરાવી શકે છે????

  • @Prabhuda370
    @Prabhuda370 10 місяців тому +6

    સિક્યુરિટી વાળા અને પટાવાળા જેવા ઓછા પગાર વાર માટે ગિફ્ટસિટીમાં ₹20/- માં થેલી પણ મળશે. કીડી ને કણ અને હાથીને મણ ગતિશીલ ગુજરાત.

    • @vipinsinghchuhan
      @vipinsinghchuhan 10 місяців тому +1

      ખાસ માણસો માટે Gift સિટી🕺🏾😎

    • @jayeshjoshi8953
      @jayeshjoshi8953 10 місяців тому

      એ લોકો મટે બોટલ મા વધેલ નિ સુવિધા રાખવા મા આવસે

  • @maheshkumarmehta1951
    @maheshkumarmehta1951 9 місяців тому

    ❤. good work che.

  • @ankitpatel9296
    @ankitpatel9296 9 місяців тому

    Good 👍

  • @dashrathkatudiya5061
    @dashrathkatudiya5061 10 місяців тому +23

    ટૂંક સમયમાં લોકોની એવી માંગણી આવશે કે ગાંધીનગરનું નામ બદલીને મોદીનગર કરવું છે😂😂

  • @abhiparmarmofficial4646
    @abhiparmarmofficial4646 9 місяців тому

    Kharekar bhai saheb aavi rite vikas kre chhe bhakto tamari....

  • @vikramsinhjadeja1653
    @vikramsinhjadeja1653 9 місяців тому

    100% sachi vat che

  • @patelbhaveshkumarj.9648
    @patelbhaveshkumarj.9648 10 місяців тому +5

    રામ રાજ્ય દારૂ પીવાની છૂટ છે????
    અયોધ્યા માં દારૂ પી રામ દશૅન કરી શકાય?????

  • @rajivvyas9788
    @rajivvyas9788 10 місяців тому +7

    સલામ
    બંને મહાનુભાવો ને નિભૅય રજુઆત બદલ

  • @vipuljodhani5282
    @vipuljodhani5282 9 місяців тому +1

    બરાબર છે આ મોટા માથા વાળા માટે જ છે

  • @ketanchaudhary9479
    @ketanchaudhary9479 9 місяців тому

    Sachivat

  • @bhaveshsukhadia7774
    @bhaveshsukhadia7774 10 місяців тому

    જય શ્રી કૃષ્ણ

  • @manjushah1163
    @manjushah1163 9 місяців тому

    Superb

  • @Jaymurlidhar-xd4mi
    @Jaymurlidhar-xd4mi 10 місяців тому +5

    હવે કાલે સવારે.....
    કોક એમ કહેશે કે.....ભડવાનું ગુજરાત

  • @aryanpatel4microsoft
    @aryanpatel4microsoft 10 місяців тому +1

    always best

  • @Jay-Murlidhar
    @Jay-Murlidhar 10 місяців тому +4

    तंबाकू सिगरेट बिडी बंद करावो गरीब ना पैसा बचे हो

  • @chandegraaditya9970
    @chandegraaditya9970 10 місяців тому +1

    Right 👍

  • @iamanshvibhakar5316
    @iamanshvibhakar5316 9 місяців тому

    Very true 🎉🎉

  • @dharmendrabhatesara3378
    @dharmendrabhatesara3378 9 місяців тому

    સાચી વાત

  • @sumermehta2656
    @sumermehta2656 9 місяців тому +1

    शुरुआत भले गिफ्ट सिटी से हुई है ,पर ये शुरुआत आगे भी जारी रहनी चाहिये ,गुजरात जैसे राज्य में इतने ज्यादा पर्यटन स्थल आये हुए है और इतने ही अधिक समुंदर किनारे आये हुए है,गोआ से कई अधिक समुंदर किनारे गुजरात मे स्थित है उनका भी विकास गोआ की तर्ज पर बीच बनाकर किया जा सकता है,गीर क्षेत्र और साउथ अफ्रीका के सफारी पार्क में क्या अंतर है,जहां साउथ अफ़्रीका में गीर से दस हजार गुना विदेशी पर्यटक जाते है, फिर ये ही विदेशी पर्यटक गीर में भी उसी तादाद में आने ही आने है, सरकार की इस उदार नीति से गुजरात का आने वाले सिर्फ 5 वर्ष में ही 50 गुणा पर्यटको की संख्या बढ़नी निश्चित है,और नकली शराब तस्करों का खेल भी खत्म होना है और हस्त निर्मित जहरीली शराब से भी गुजरात को मुक्ति मिलने की दिशा का यह सिर्फ पहला कदम मात्र है

  • @javansihninama5854
    @javansihninama5854 9 місяців тому +2

    🙏અત્યારે દારૂબંધી હોવા છતાં પણ જોઈએ એટલો દારૂ મળે છે એટલે બીજી રીતે તો તે છુટ્ટી જ છે સાહેબ 🙏

  • @chandupatel5746
    @chandupatel5746 10 місяців тому +20

    ગાંધીનગર નામ બદલી કાઢો.ગાંધી ના નામ સાથે દારૂ નો સંબંધ સારું નથી લાગતું. મોદી હે તો મુમકિન....

  • @sanjayvyas3039
    @sanjayvyas3039 9 місяців тому +1

    એમાં વાંધો શુ છે જેવી જેની મરજી પીઓ હોઈ તે પીએ. કોઈ સમ દઈ ને થોડા પીવાનું કહે છે.

  • @ashokbutani
    @ashokbutani 10 місяців тому +5

    🙈🙊🙉 આ મુજબ ચાલે છે દારૂ

  • @jivanchawda7827
    @jivanchawda7827 9 місяців тому

    સમય બચાવ થસે

  • @gundiyarsunil1971
    @gundiyarsunil1971 10 місяців тому +1

    Vaah navjin newz

  • @vinodbhainayak9578
    @vinodbhainayak9578 9 місяців тому

    100% vatting to be give if election

  • @kapilboricha
    @kapilboricha 9 місяців тому +1

    આવી નરી વાસ્તવિકતા કોણ કહે છે ધન્ય છે તમને 🙏

  • @williammacwan6069
    @williammacwan6069 10 місяців тому +3

    Yes u are absolutely right that daru drinking more than others states

  • @MurliTanwani-o9f
    @MurliTanwani-o9f 9 місяців тому

    Best analysis. Saheb dharu nahin zaher vechaye 6e.

  • @manubhairathva4369
    @manubhairathva4369 10 місяців тому +8

    દારૂ તો માત્ર નામ પૂરતો જ બંધી છે. બાકી ગુજરાતમાં કોઈ ખૂણો એવો નથી કે દારૂ ન મળતો હોય 😂😂😂😂😂

  • @sumantadvi8257
    @sumantadvi8257 9 місяців тому +1

    Daru nahi to vot nahi 2024 election slogan

  • @sudhirparmar7889
    @sudhirparmar7889 10 місяців тому +3

    ગુજરાતમાં પીવાની વાત તો બાજુ પર રાખો 'નહાવા માટે પણ મળી જાય છે.

  • @manubhairathva4369
    @manubhairathva4369 10 місяців тому +7

    હવે એની રાહ જોવાની કે ગાંધીનગર નું નામ મોદી નગર ક્યારે બને છે 😂😂😂

  • @patelbhaveshkumarj.9648
    @patelbhaveshkumarj.9648 10 місяців тому +2

    પ્રેસ નું કામ કરવાથી મંથલી પગાર કેટલો મળે છે?????

  • @ChetanaVasava-b3i
    @ChetanaVasava-b3i 15 днів тому

    👑👉Dan Aapvu pare.....😢😢😢

  • @ManishJambu
    @ManishJambu 10 місяців тому +1

    Lage raho munna bhai

  • @VasrambhaiMeniya-nw2qf
    @VasrambhaiMeniya-nw2qf 10 місяців тому +4

    જય હો આ તો મારા જેવો જ સરકારને વીચાર આયો મને લાગે છે આવક વધારવા આવા પગલા લેવા જોઈએ પણ મને બીક લાગે છે આપણું કોઈ સગુ વાલુનયને પણ સાહેબ તમે સુટતોઆપી એક ચોખવટ નાકરી દારૂ પીધા પછી નસો ચડે છે એ વાત તો જગજાહેરસે. જે બિલ્ડીંગમાં દારૂ પીવાની છૂટ આપી છે ત્યાં દારૂ પીધા પછી દારૂ ઉતરી જાય ત્યાં સુધી ત્યાં ત્યાં રહેવાનું કે પછીપીનેબહારજવાનુ. કારણ કે બહાર નીકળ્યા પછી તો બબાથાવાની અને બબાલકોસાથેથસે મારા જેવા મજૂરીયા માણસોસાથે ડ્રાઇવર નોકર કામવાળી પંચર વાળો ફ્રુટ વાળો શાક ભાજી વાળો હું કે તમે કોઈ પણ માં બેન દીકરી કોઈપણ હોઈસકે. પીધેલા ને તો લાયસન્સ છે કે અમે આ જગ્યાએથી પીધોસે. અમે નથી પીતા એ તો મફતમાં આપે તો પણ નથીપિવાના. ભગવાન કરે આવા બનાવ ન બને કોઈપણ સાથે. જો બને તો કઈ જગ્યાએ અરજી કરવી ક્યાંથી ફોર્મલેવા કેટલા કોની પાસે સહી કરાવી અને કોને આપવા. આધ્યાત્મિક તો એવું કહે છે કે એક બાજુ આપણે એક બાજુ આખી દુનીયા. રહેવાનું તો આપણે દુનિયામાને.જયહો

    • @harshadnayak1443
      @harshadnayak1443 10 місяців тому

      Sarkar Pura Gujarat ma aa kayo hatavi le ej jaruri che bake darek babat ni aape saras chitar aapyo

  • @baijutrivedi
    @baijutrivedi 9 місяців тому +1

    દારૂ બંધી લાવ્યું કોણ ?

  • @pradipvasava8421
    @pradipvasava8421 10 місяців тому +3

    GUJRAT Daru pivani shut aapi devi jove jethi krine gujratna vkti saru daru pive

  • @Umang5-s7d
    @Umang5-s7d 9 місяців тому

    બિહાર દારૂબંધી ના માર્ગે આગળ વધે છે અને...
    ગુજરાત દારૂની છુટ્ટી આપી અને આર્થિક પ્રગતિ મા અગ્રેસર થવા માંગે છે ઘેર ઘેર સુવર્ણ યુગ આવવાની તૈયારી...

  • @J.L-Patel786
    @J.L-Patel786 9 місяців тому +2

    દારુ થી જ ચુંટણી જીતે છે.

  • @DineshChaudhary-u3j
    @DineshChaudhary-u3j 10 місяців тому +3

    આ નીતિ હટાવી જરૂરી છે

  • @jayantilalpatel5348
    @jayantilalpatel5348 9 місяців тому

    No Gandhi....no politics..tax is important....Govt.good decision try.

  • @HardikRavat-v5b
    @HardikRavat-v5b 9 місяців тому

    Sar sar

  • @loktantrikrastrawadiparty2401
    @loktantrikrastrawadiparty2401 9 місяців тому +1

    ગુજરાત માં ખુલ્લેઆમ દારૂ નુ વેચાણ થય છે અને આ સરકાર બુટલેગર પ્રેમી છે

  • @jagdishgandhi8825
    @jagdishgandhi8825 9 місяців тому

    Sir Gujarat Maa permit wala vyakti e koini chedti k koi exigent kariyo evu nathi shabhdiyu
    Haa Jeni pase permit nathi Teo e chedti and exigent jarur kariya che

  • @kiranshah1985
    @kiranshah1985 10 місяців тому +1

    Khub sari nirnay che puri prohibition withdraw kari ne sarkar ni avak vadharvi joie

  • @javansihninama5854
    @javansihninama5854 9 місяців тому

    🙏સરદાર સ્ટેડિયમ નું નામ બદલી શકાતું હોય તો ગાંધીનગર નું નામ પણ બદલી શકાય છે સાહેબ 🙏

  • @jayantipatel418
    @jayantipatel418 9 місяців тому

    Shanker Sinh Vagela Bapu Sacha chhe......
    We should elect him as CM for open liquor policy........

  • @vanubhaimerja6999
    @vanubhaimerja6999 10 місяців тому +5

    દારૂબંધી રહે કે જાય અમને કોઈ ફેર પડતો નથી

  • @Indian-sciencepro
    @Indian-sciencepro 9 місяців тому

    साहेब बहार ना राज्य के वीदेश थी आवनार लोको गूजरात मां आवीने दारू नी जग्या पर दूध पण पीय शकेछे. जेनाथी एमनू स्वास्थ्य पण मजबूत बने. जलसा माटे दारू ज शिकाम ? ... ❤❤❤❤❤😂😂😂❤❤

  • @manavchavda6788
    @manavchavda6788 10 місяців тому +2

    કાયદો 2004માં સાહેબ બનાવી ગયા છે તપાસ કરો

  • @OO_727
    @OO_727 5 днів тому

    नशाबंदी से तो पूरी सरकार चल रही है। जो दारू चोरी छुपी बिक रहा है उसका पैसा तो सरकार में बैठे नेताओ के पास ही जा रहा है। फिर नशा बंदी से किसी को फायदा नही ये कहना गलत है।

  • @patelprahaladahmedabad2068
    @patelprahaladahmedabad2068 10 місяців тому +2

    दारुबधी थी राज्य थी आथिर्क आवक घटे छे दारुबंधी थी शु राज्य मा दारु मलतो नथी

  • @Umang5-s7d
    @Umang5-s7d 9 місяців тому

    અરે ભાઈ બધાને તો સેક્સ પણ ગમે તો શું જાહેરમાં સેક્સની છૂટી આપવી જોઈએ...?

  • @irfanghachi6866
    @irfanghachi6866 10 місяців тому +1

    👌👌👌👌👌👍👍👍👍👍🌹🌹🌹🌹🌹

  • @AltafKhan-pu4jw
    @AltafKhan-pu4jw 10 місяців тому +2

    statchu of unity par jaruri Che etle ahiya saruaat kari che emno mukhy hetu tya che

  • @GhughabhaiLadumor
    @GhughabhaiLadumor Місяць тому

    પત્રકાર બનવુ હોય તો છુ કરવુ

  • @divyeshdev3646
    @divyeshdev3646 9 місяців тому +1

    વિધાનસભા ચૂંટણી 2012 વખતે મને bjp વારાએજ પીવડાવેલો 😂

  • @VishalRuparel-q1l
    @VishalRuparel-q1l 9 місяців тому +1

    Darek jilla ma angreji daru ni chhut aapi devi joiye jenathi hapataraj ane lathakand band thase

  • @sunilpanchal7195
    @sunilpanchal7195 10 місяців тому +3

    I think gift city will no more part of Gujarat in future and would be union territory

  • @ketandesai525
    @ketandesai525 10 місяців тому +1

    Wine and dine and dance bar pan chalu karse dheere dheere se gift city me aana

  • @sosaparul8667
    @sosaparul8667 9 місяців тому

    sir
    mandiro bandh thava joye
    karan ke te loko ne andh shrddah taraf lai jay se

  • @meribhisunosureshkhatrigadhina
    @meribhisunosureshkhatrigadhina 9 місяців тому

    Kubernagar.ma.300..stend.che..with..feshilitiy

  • @udtabharat8632
    @udtabharat8632 9 місяців тому

    ક્યાં ગયા અલ્પેશ ઠાકોર

  • @deepakruparelia8471
    @deepakruparelia8471 9 місяців тому

    Adani Bar&Restaurant

  • @dineshchhelana4252
    @dineshchhelana4252 9 місяців тому

    ખરેખરતમેલોકોસાહેબનીડરછે

  • @sanjuygt
    @sanjuygt 9 місяців тому

    Jyare nitin bhai patel finances minister hata tyare ayojan panch nimeeting ma boliya ke daru no taxes Gujarat ne malto nathi ane 30000 crore vadhu apo.

  • @VanitaSathwara
    @VanitaSathwara 9 місяців тому

    આતો ખોટુ કર્યુ બધે જ સુટ આપો

  • @vijaykheni6573
    @vijaykheni6573 9 місяців тому

    મારે ગીફ્ટ સિટી માં મારે પલોટ લેવો સે😂😂😂😂