ઘટી જશે નોંધ ના મંજૂર કરવાનું પ્રમાણ - Adv G J Dafada - NyayPujak.Com

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ • 61

  • @dhirubhaithakor1466
    @dhirubhaithakor1466 10 днів тому

    ખુબ સરસ સાહેબ

  • @IshvarchandraVyas
    @IshvarchandraVyas 2 місяці тому +1

    વાહ સાહેબ ખુબજ સારી સમજ આપી..

  • @vaghelavishram1936
    @vaghelavishram1936 2 місяці тому +1

    વકીલ સાહેબ ધન્યવાદ જય હિન્દ

  • @SomabhaiParmar-p2p
    @SomabhaiParmar-p2p 2 місяці тому

    Dhanyavaad Mr Dafda sir

    • @pankesh.patanipatni5349
      @pankesh.patanipatni5349 Місяць тому +1

      ખેડુત ના હોય તો ખેડુત બની શકે છે.

  • @shamjichotara6473
    @shamjichotara6473 2 місяці тому +1

    વાહ

  • @hasmukhpatel9756
    @hasmukhpatel9756 2 місяці тому +2

    Great Activity
    Sir

  • @jognimusicdeesa6612
    @jognimusicdeesa6612 2 місяці тому

    અભિનંદન 🙏🏿

  • @valaarvind-gh4ox
    @valaarvind-gh4ox 2 місяці тому

    સરસ

  • @dhamarajesh4212
    @dhamarajesh4212 29 днів тому

    Sir, vechav nodh Na major kri hoy , tevi jamin kharidi sakay?

  • @ramashishchauhan1511
    @ramashishchauhan1511 2 місяці тому

    Good samjayu sir

  • @keshuparmar4321
    @keshuparmar4321 2 місяці тому

    Namaste sir 🙏

    • @GohilDilipsinh-g9o
      @GohilDilipsinh-g9o 2 місяці тому

      Vakil saheb હું 14years થી જમીન khedi રહ્યા છે પરંતુ જે વ્યક્તિના નામે જમીન છે તે વ્યક્તિએ વેચી દીધેલ છે તેમજ તેને ખબર પડતાં કે આ જમીન અન્ય વ્યક્તિની છે તો તેને પણ આ જમીન વેચી દીધેલ છે આમ તેવો કોઈ કબ્જો લેવા માટે નથી આવતા પરંતુ અમોને ધાક ધમકી આપે.છે કે તમોને અમો. નવા કાયદા હેઠળ જેલમાં મૂકવી દઈશું અને અમારી જમીન આપી દો તો અમારે સુ કરવું જોઈએ

  • @hirabhaivasan2624
    @hirabhaivasan2624 2 місяці тому

    🙏🙏🙏👍

  • @love456.
    @love456. 2 місяці тому +1

    10 years pela jamin vechan Karel chhe to hal ma lai sakay ?

  • @hemlatawadikar3469
    @hemlatawadikar3469 2 місяці тому +1

    Sir 1982 ma khotu will banavi jameen 1999 ma khoto maran no dakhalo api ne jamin naame kari hoy to case kari shakiye k??

  • @chunilalmistry3119
    @chunilalmistry3119 2 місяці тому +1

    સીટી સર્વે ના નિયમ અને કાયદા અંગેની કોઈ બુક બનાવવામાં આવી છે ?

  • @vasantpatel2073
    @vasantpatel2073 2 місяці тому

    Jamin vechan ma mou ketale anse vyajabi ganay .hal Loko 50 taka Paisa ma dastavej karave te ma ketalu jokham rahelu che te vise ek vistar thi vidio banavo sir

  • @Ranchhodshamliya
    @Ranchhodshamliya 2 місяці тому +1

    નમસ્કાર વકીલ સાહેબ શ્રી.. નોંધ નબર એટલે શુ......?

  • @aiyubpathan01
    @aiyubpathan01 2 місяці тому

    Saheb ji paripatra pdf ni link moklo

  • @rathodrockstar2699
    @rathodrockstar2699 Місяць тому

    Aabadhu jameen na bogas khuduto mate no paripatra che karan ke sauthi vadhu bogas khudat ahemadabad ma che

  • @marudipak2426
    @marudipak2426 2 місяці тому

    નમસ્કાર સાહેબ કેમ છો મજામાં

  • @dharam1976
    @dharam1976 2 місяці тому

    સાહેબ 7-12 મોટી ભણિયા ના હક કામી માટે શુ સ્ટેમ્પ ડ્યુટી ભારવી પડે?

  • @Tribal_Rn
    @Tribal_Rn 2 місяці тому

    Saheb, mara pardada 1960 ma paisha bharine jamin khedi hati, Ane tena pachi mara dada, ena pachi hal mara pappa e jamin khede che, pan mara parivar ma badha abhal hovathi jamin na dastavejo vise koie dhyan na aapyu, Ane hal e jamin sarkari padtar bole che, to su aa jamin Navi sharat mujab khate thay shake.

  • @sureshpanchal9965
    @sureshpanchal9965 2 місяці тому

    પરિપત્ર ની વિગત મોકલશો?🙏

  • @dr.gaurangpatel6781
    @dr.gaurangpatel6781 2 місяці тому

    Paripatra mukso

  • @vijaysampat7611
    @vijaysampat7611 2 місяці тому

    Due government policy gujrat devlop ment is poor ,😢😢2020 amendment is required in letter

  • @પુંજાજીઠાકોર-ન1ન

    સાહેબ પરીપત્ર પી ડી એફ ની લીંક મોકલો

  • @ThakorVijay-q5o
    @ThakorVijay-q5o 2 місяці тому +1

    પરિપત્ર બહાર આવ્યું પણ હજુ અમલ કરવામાં આવતો નથી. કયાર થી અમલ થશે કેસે GR બહાર આવ્યો નથી તો GR બહાર ક્યારે આવશે?

    • @upendrgangani3730
      @upendrgangani3730 2 місяці тому +1

      તા.13/09/2024 થી લાગુ કરવામાં આવ્યો છે

    • @ashoksamrat1426
      @ashoksamrat1426 2 місяці тому +1

      ખેડૂત ખાતેદાર ખરાઈ પ્રમાણ પત્ર મેળવવા માં આં પરીપત્ર લાગુ નથી પડતો અધિકારી દ્વારા આવું કહી ખેડૂત પ્રમાણ પત્ર અરજી ઓ હાલ પણ દફતરે કરવાં માં આવે છે

  • @nileshpatel9337
    @nileshpatel9337 2 місяці тому

    જીઆર પણ મુકવા વિનંતી ડિસ.કસ્કરીપસન મા

  • @Gautam-ly3sp
    @Gautam-ly3sp 2 місяці тому

    જુના કેસ કેવી રીતે સાબિત

  • @vadhernarendra3664
    @vadhernarendra3664 2 місяці тому +2

    Sir revenue ni advice joti hati

    • @NyayPujak
      @NyayPujak  2 місяці тому

      વહાટસપ સંપર્ક કરી શકો

  • @dharmendrapadaliya4241
    @dharmendrapadaliya4241 2 місяці тому +3

    તો 6/4/95 પહેલાની નોંધ ની કોઈ જરૂરત જ નહીં રહે ??????

    • @NyayPujak
      @NyayPujak  2 місяці тому +1

      એવું નથી,
      આ માત્ર નોંધ નો નિર્ણય અને બિનખેતી પ્રકરણ માં ખેડૂત ખરાઈ ના નિર્ણય પૂરતું સીમિત છે, ચૈન ઓફ ટાઇટલ તો માલિકી હક્ક માટે જોવું જ રહ્યું.

  • @rajabhaibhadka7988
    @rajabhaibhadka7988 2 місяці тому +1

    આપે દર્શાવેલ તારીખ ૧૩/૦૯/૨૦૨૪ નો ઠરાવ સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ ૧૯૪૯ ની કલમ-૫૪ના ભંગ બદલ નોધ રીવીઝન મા લેવા નોટિસ આપી જમીન શ્રીસરકાર કરવાના સમાહર્તા ના હુકમ સામે SSRD મા કરેલ અપીલ મા કેટલો ઉપયોગી થાય માર્ગદર્શન આપશો.

    • @NyayPujak
      @NyayPujak  2 місяці тому

      એમાં લાગુ ન પડે

  • @bhagirathsinhjadeja4183
    @bhagirathsinhjadeja4183 2 місяці тому +1

    10 aekar jamin ma 4 bhage tukda padta hoy to su karvu tukdadhara no vicio bamavo

    • @NyayPujak
      @NyayPujak  2 місяці тому +1

      જરૂર... પણ 10 ના ચાર ભાગ અઢી પ્રમાણે થતા હોય તો ટુકડો પડવાનો પ્રશ્ન જ નથી

  • @hiteshtrivedi784
    @hiteshtrivedi784 2 місяці тому +4

    ખેડૂત પ્રમાણ પાત્ર સિવાય બીજું ચેક કરે

  • @chiragvaghela2618
    @chiragvaghela2618 2 місяці тому

    Mara Noth na majur Thai hamna prant ma cash chala che nicha na loko rupiya khay che

  • @Truthsoul2152
    @Truthsoul2152 2 місяці тому +1

    bjp na aakhalaone faydo thay eva j paripatro lavshe , 135 D notice koi sahbhagidar ne pahochati j nathi , ena vishe sarkar kem pagla leti nathi?

    • @NyayPujak
      @NyayPujak  2 місяці тому

      ઝડપી કરવામાં ઘણી વાર સૂકા સાથે લીલું બળવાનું જ

  • @ManharKantaria
    @ManharKantaria 2 місяці тому

    Jaruri mahiti apo chho aap

  • @uttamnikuliya3041
    @uttamnikuliya3041 2 місяці тому +1

    સર ખેડૂત ખાતેદાર નોંધ નામંજૂર કરી હોય અને તેનો હાલમાં કેસ મહેસુલ વિભાગ માં ચાલતો હોય તો શું પરિણામ આવે. જવાબ જણાવ જો

    • @NyayPujak
      @NyayPujak  2 місяці тому

      મેરીટ ઉપર આધાર રાખે

  • @ranajigeming9
    @ranajigeming9 2 місяці тому +1

    હેલ્લો સિર મારી જમીન મારા કાકા એ વેકી મારી સે અને જમીન પ્રમાણિત થઈ ગઈ સે. || મારું નામ હોવા છતાં નીરવન્સ નો દાખલો આપી ને છેતરાઈ ગયા સે ...|| કેસ કર્યો સે પણ કોઈ મદદ કરતું નથી pls sir helppp

  • @advocate-hetal_here
    @advocate-hetal_here 2 місяці тому

    Sir tamara number share kro ne

  • @પુંજાજીઠાકોર-ન1ન

    સાહેબ પરીપત્ર પી ડી એફ ની લીંક મોકલો