🌷ગુરુપૂર્ણિમા સ્પેશિયલ 🌷(લખેલું છે)મંજુબેન. 6352384137

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • શબ્દ વાટકડી રે
    જ્ઞાન ચંદન ઘોળ્યા ગુરુજી. (૨)
    ઉપદેશના તિલક કરાય
    જ્ઞાન ચંદન ઘોળ્યા ગુરુજી
    પહેલું તે તિલક મારી આંખ ઉપર કરજો
    આંખોથી અમી ઉભરાય
    જ્ઞાન ચંદન ઘોળ્યા ગુરુજી
    બીજું તે તિલક મારા મુખ ઉપર કરજો
    જીવનમાં જૂઠું ના બોલાય
    જ્ઞાન ચંદન ઘોળ્યા ગુરુજી
    ત્રીજુ તે તિલક મારા કાન ઉપર કરજે
    કોઈની નિંદા ના સંભળાય
    જ્ઞાન ચંદન ઘોળ્યા ગુરુજી
    ચોથો કે ચાંદલો મારી હથેળીમાં કરજો
    હાથેથી પુણ્યદાન થાય
    જ્ઞાન ચંદન ઘોળ્યા ગુરુજી
    પાંચમો તે ચાંદલો મારા પગ ઉપર કરજો
    ચાલીને સત્સંગમાં જવાય
    જ્ઞાન ચંદન ઘોળ્યા ગુરુજી
    છઠ્ઠો તે ચાંદલો મારા હૃદય ઉપર કરજો
    હૃદયથી ધ્યાન ધરાય
    જ્ઞાન ચંદન ઘોળ્યા ગુરુજી
    સાતમો તે ચાંદલો મારા કંઠ ઉપર કરજો
    જપુ તમારા નામના જાપ
    જ્ઞાન ચંદન ઘોળ્યા ગુરુજી
    આઠમું તે તિલક મારા મન ઉપર કરજો
    જ્યાં ત્યાં ભટકવા ના જાય
    જ્ઞાન ચંદન ઘોળ્યા ગુરુજી
    નવમું તિલક મારા મસ્તક પર કરજો
    સમાધિમાં શ્યામ દેખાય
    જ્ઞાન ચંદન ઘોળ્યા ગુરુજી
    નવ નવ ભક્તિ રૂપી તિલક કરજો
    બેડો ભવ પાર થઈ જાય
    જ્ઞાન ચંદન ઘોળ્યા ગુરુજી
    શબ્દ વાટકડી...
    જ્ઞાન ચંદન ઘોળ્યા...
    🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

КОМЕНТАРІ • 47

  • @darjitejal303
    @darjitejal303 Місяць тому +1

    🙏ખૂબ સરસ 🙏👌👌👌👌👌જય હો ગુરુ દેવ ની 🙏🙏🙏🙏🙏

  • @patelbhagat475
    @patelbhagat475 Місяць тому +1

    Jai guru dev 🙏
    Khub sundr bhajan gayu Manju ben ❤❤❤❤❤

  • @user-ud7px3zt7x
    @user-ud7px3zt7x Місяць тому +1

    Mastbhajangayu/jayshree❤

  • @Smitasheth008
    @Smitasheth008 Місяць тому +1

    Very nice Jay shrikrishna

  • @meenapatel2123
    @meenapatel2123 Місяць тому +1

    Manju ben khub saras ❤❤❤bhajan ❤

  • @sudhapanchal3997
    @sudhapanchal3997 Місяць тому

    Bahu j Sara's भजन gayu che❤❤

  • @mrudulabhatia8697
    @mrudulabhatia8697 Місяць тому

    જય શ્રી કૃષ્ણ મંજુબેન ગુરુ નું બહુ મસ્ત ભજન ગાયું ભગવાન તમને બહુ શક્તિ તમને બધાને આપે જય ગુરુદેવ

  • @gayatrijyotishkaryalay9244
    @gayatrijyotishkaryalay9244 Місяць тому +1

    Khub sarars❤🎉bhajan bena

    • @Manjubenghosh
      @Manjubenghosh  Місяць тому +1

      🙏🙏❤️❤️❤️❤️🙏

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc Місяць тому +4

    જય હો ગુરુદેવ મસ્ત ભજન ગાયૂ મંજુ બેન

  • @kusumparmar6956
    @kusumparmar6956 Місяць тому +1

    મસ્ત ભજન ગાયુ મંજુલાબેન❤🎉

  • @sumipatel2784
    @sumipatel2784 Місяць тому

    Jai gurudev
    ❤❤❤❤

  • @user-wc1ep1db7k
    @user-wc1ep1db7k Місяць тому +1

    Verry nice manjuben badha ne dev sayani ni subh kamna

  • @reenabagtharia8613
    @reenabagtharia8613 Місяць тому +2

    Mast bhajan gayu sitaram 🙏🙏🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  Місяць тому +1

      🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @indubenchauhan7686
    @indubenchauhan7686 Місяць тому

    જય ગુરુદેવ 🙏🙏

  • @varshakadia3768
    @varshakadia3768 Місяць тому +1

    ખૂબજ સરસ મંજુ બેન

  • @user-wc1ep1db7k
    @user-wc1ep1db7k Місяць тому +2

    Jay gurudev datt jaygopaleshvar

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 Місяць тому +2

    Nice

  • @AnitaGhosh-fq3kh
    @AnitaGhosh-fq3kh Місяць тому +1

    ❤❤

  • @user-xl9sq7my9m
    @user-xl9sq7my9m Місяць тому +1

    Khub saras Bhajan gayu majuben. Aap hasta hasta gav Cho ❤

    • @Manjubenghosh
      @Manjubenghosh  Місяць тому +1

      હા એવીરીતે જ ભજન ગાવાના ગમે છે 🙏❤️❤️❤️

    • @user-xl9sq7my9m
      @user-xl9sq7my9m Місяць тому

      Khub saras

  • @KalavatiKalavati-kq8iv
    @KalavatiKalavati-kq8iv Місяць тому +1

    વાહ મંજુલા બેન સરસ ભજન છે ગુરુ જી ના આશીર્વાદ

  • @arunapatel5546
    @arunapatel5546 Місяць тому

    👌👌🙏🏻🙏🏻🌷

  • @yogisolanki3746
    @yogisolanki3746 Місяць тому +1

    🎉સરસ લીલાબેને ભગવાન ગણુઆપે🙏🙏

  • @user-ex8ud3em4p
    @user-ex8ud3em4p Місяць тому +1

    Khub saras gayu badha beno ne jai gurudev ❤

  • @rekhabenpatil9012
    @rekhabenpatil9012 Місяць тому +1

    Khup saras manju ben lakhine muko please

    • @Manjubenghosh
      @Manjubenghosh  Місяць тому +2

      ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏

  • @champaprajapati4201
    @champaprajapati4201 9 днів тому

    🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌱🌱

  • @ranjanpatel507
    @ranjanpatel507 Місяць тому +1

    Jay Sai Ram 🙏🏽આજે ગુરુજી નુ ભજન ખુબ સરસ ગાયું મજુબેન તમે સાંઈ ભજન મારે માટે ગાજો હુ તમાર ભજન કાયમ સાંભળું ને મારા મંડળ મા ગાવ છુ હુ U S A થી છુ

  • @Kajalpatel768
    @Kajalpatel768 Місяць тому +1

    Dasha ma na garba muko ne beno dasha ma nu vart aave chhe to plz 🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  Місяць тому +1

      હા. ગુરુ પૂનમ પછી

    • @Kajalpatel768
      @Kajalpatel768 Місяць тому

      @@Manjubenghosh ok thank you so much ❤

  • @user-co1jx3up4h
    @user-co1jx3up4h Місяць тому +1

    Nice