આખા ગોકુળમાં કાના વટ છે
Вставка
- Опубліковано 10 лют 2025
- આખા ગોકુળમાં કાના વટ છે તમારો
વટ છે તમારો કાના વટ છે તમારો
જલારામ મંડળમાં કાના વટ છે તમારો
જશોદા માં નો તમે ગુલાબનો ગોટો
ગોકુળમાં થાય તું તો મોટો કનૈયા વટ છે તમારો
નંદરાય નો તું તો ખોળો રે ખૂંદ તો
હાથમાં લીધો છે તે તો દડો ગોકુળમાં કાના વટ છે તમારો
ગૌરી તે ગાયના તું તો દુધરે પીધો
દૂધ પીતો ભરી લોટા ગોકુળમાં કાના વટ છે તમારો
માખણને મિસરી તું તો પેટ ભરી ખાતો
તારે જીતવો છે જગ મોટો ગોકુળમાં કાના વટ છે તમારો
કુંજ ગલીમાં તું તો દડુલીએ રમતો
રાધા રાણી નો વર મોટો ગોકુળમાં કાના વટ છે તમારો
નંદના કુવર મારા મંદિરે પધારજો
હૈયે જડાવું તારો ફોટો ગોકુળમાં કાના વટ છે તમારો
જલારામ મંડળ ને કાના દર્શન દેજો
ગોપીઓને ચરણમાં રાખો ગોકુળમાં કાના વટ છે તમારો
આખા ગોકુળમાં કાના વટ છે તમારો
🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🌹🌹🌹
#શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
#satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
#satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
#સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan
#કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન
કીર્તન#krishna#gujaratibhjan# સત્સંગ #bhajan # ભજન#trending# હનુમાન દાદા # ભાગવત ગુજરાતી#lagangeet# ગુજરાતી કીર્તન# જલારામ મંડળ ઉધના #satsan#bhajn #kirtan#gitarbari #bhakti #ramaya #ramsita #રાધે રાધે# ગણપતિ # #kinjalben #રામદેવપીર,
Sundar.rag.sathe.bhajan.che.🎉🎉🎉
જય શ્રી કૃષ્ણ...વાહ વાહ ખૂબ સરસ👌👌👌🙏🙏🙏🙏👍👍👍❤️❤️
ખુબ સરસ 👌👌 કાનાની વટ સાથે જલારામ મંડળ નો પણ વટ પડે છે ખુબ સરસ દીદી ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવા દ્વારકાધીશને પ્રાર્થના 🌹💐❤️💐💐💐💐🌹🌹💐❤️❤️💐🌹👌🙏🙏🙏🙏🙏🙏🙏
થેન્ક્યુ કાજલબેન ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ 🙏🙏🙏
જોરદાર ગાયું છે ભજન હંસાબેન 🎉🎉🎉🎉
જય શ્રી કૃષ્ણ
Jay shree krishna ❤
Jai gurudev
Nice 👍
Jay Shri Krishna
Jay Shri Krishna Radhe Radhe
જયગુરૃદેવ જય શ્રી કૃષ્ણ
જય ભોળાનાથ હંષાબેન નયનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ ગાવસો સાંભળીને ખુબ આનંદ થાય છે
થેન્ક્યુ દાદા ખુબ ખુબ આભાર જય ભોળાનાથ જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏 રત્ન હેવન સોસાયટી બરોડા રાધા મંડળ મધુબેન તરફથી સર્વ બહેનો ને ખુબ ખુબ અભિનંદન 🙏🙏 મેં લખ્યું છે 🙏 આજે મારા મંડળ માં ગાઈશ
થેન્ક્સ મધુબેન ખૂબ ખૂબ આભાર જલારામ ઉધના મંડળના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા 🙏🙏🙏🙏🙏
Jay swaminarayan
જય સ્વામિનારાયણ ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏
Vahhhh saras tamaro pan vat che ho? Saras gayu ben tame?❤🎉🎉🎉
🙏🙏🙏🙏🙏
ખુબ સરસ ભજન ગાયુ બેન ને
થેન્ક્સ બેન ખુબ ખુબ આભાર 🙏🙏🙏
ખુબ સરસ વટ છે તમારો કાના કિર્તન
સંભળાવું હંસાબેન મજા આવી બેન
❤થી મને ગમ્યુ.વાબેન.વા.મારા
જય શ્રી કૃષ્ણ જય રામાપીર 👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏👍
Nice lakhi ne moklo
લખીને મૂકો બેન પ્લીજ ભજન લખવા માટે
નયનાબેન અમારા ભજન બધા જ નીચે લખીને જ મૂકવામાં આવે છે આપ બરાબર જુઓ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏