રણછોડજી નું આવું ભજન તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય | લખેલું છે | gujarati bhajan

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • રણછોડજી નું આવું ભજન તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય | લખેલું છે | gujarati bhajan #bhajan | કીર્તન
    ડાકોરના સંઘમાં રે આજ મને રણછોડ દેખાય છે
    રણછોડ દેખાય મારો વાલો દેખાય છે
    ભક્તોના ભજનમાં રે આજ મને રણછોડ દેખાય છે
    હાથમાં છે ધજા સૌને આવે મજા
    ધોળી ધજા માં રે આજ મને રણછોડ દેખાય છે
    ડાકોરના સંઘમાં રે આજ મને રણછોડ દેખાય છે
    હાલતાં ને ચાલતા પ્રભુ ગુણ ગાતા
    ભક્તોના ભજનમાં રે આજ મને રણછોડ દેખાય છે
    રાત પડે ત્યાં વાસો રે રહેતા
    વહેલી પરોઢે રે આજ મને રણછોડ દેખાય છે
    હાલતાં ને ચાલતા રે આજ મને રણછોડ દેખાય છે
    ડાકોરના ચોકમાં ગુલાલ ઉડાડતા
    ગુલાલ ઉડાડતા ને રંગભર રમતા
    ગોમતીના નીરમાં રે આજ મને રણછોડ દેખાય છે
    જલારામ મંડળને આનંદ ઉલ્લાસ છે
    હૈયે હરખના માય આજ મને રણછોડ દેખાય છે
    dakor
    ડાકોર
    રણછોડ
    રણછોડરાય
    dakor na thakor
    bhajan mandal
    gujarati bhajan mandal
    kiran prajapati bhajan
    krishna bhajan
    sara sara bhajan
    shiv bhajan gujarati
    નવું ભજન
    શ્રદ્ધાંજલિ ના ભજન
    gujarati bhajan
    bhajan
    shradhanjali bhajan
    sasu vahu na bhajan
    sasu vahu
    nava bhajan
    bhajan gujarati
    jalaram bhajan mandal
    bhajan mandal
    gujarati nava bhajan
    shradhanjali na bhajan
    ગુજરાતી ભજન
    jalaram mandal
    shradhanjali geet
    jalaram bhajan mandal himatnagar
    #ગુજરાતીભજન
    ભજન ગુજરાતી
    lakhela bhajan
    shradhanjali
    shradhanjali bhajan gujarati
    lagna geet
    મરણ ના ભજન
    nava nava bhajan
    mahila mandal bhajan
    maharana bhajan
    duniya no kevo rivaj bhajan
    gujarati bhajan nava
    jalaram bapa na bhajan
    punam na bhajan
    નવા ભજન
    maran na bhajan
    શ્રદ્ધાંજલિ ના ભજન
    himatnagar
    bhajan mandal
    mahila mandal surat
    gujarati satsang
    gujarati satsang
    ritaba salangpur dham
    ritaba kirtan
    bhajan
    new kirtan
    shiv bhajan
    GURUJI BHAJAN
    new satsang
    krishna bhajan
    krishna kirtan
    krishna bhajan
    Kirtan,Satsang
    DHUN MANDAL SURAT
    new satsang mandal
    #ranchhodray
    #krishnabhajan
    #bhajan
    #gujarati
    #gujaratibhajan
    #newgujaratibhajan
    #latestbhajan
    #jalarambhajanmandalhimatnagar
    #shradhanjalibhajan
    #lagangeet
    #dakor
    #ગુજરાતીભજન
    #સુરેખાબેન_પંચાલ_ના_ભજન

КОМЕНТАРІ • 10

  • @bhavnajoshi1916
    @bhavnajoshi1916 2 місяці тому +3

    વાહ હસું બેન વાહ બહુજ સરસ ભજન ગાયું છે બેન મજા આવી ગઈ જય‌ શ્રી રણછોડ રાય

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🌹🌹🌹🌹🌹જય જગન્નાથ 🙏🙏🙏🙏🙏 અષાઢી બીજની શુભેચ્છાઓ

  • @urmilapatel7346
    @urmilapatel7346 2 місяці тому

    Very nice Bhajan chhe Jay shree Ranchhod Ray 🎉🎉🎉👌👌👏👏👍👍🙏🙏🙏

  • @alkashukla1390
    @alkashukla1390 2 місяці тому +1

    👌👌👌

  • @khumanshihmahida653
    @khumanshihmahida653 2 місяці тому

    અરે વાહ બહેનો વાહ ખુબ સરસ ભજન
    આપ સૌને જય શ્રી રણછોડ

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 місяці тому

      Thank you જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  2 місяці тому

      Thank you જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

    • @khumanshihmahida653
      @khumanshihmahida653 2 місяці тому

      ધન્યવાદ મારી ટિપ્પણી ને ધ્યાનમાં લીધી એ બદલ આભાર જય શ્રી રણછોડ