🌹જન્માષ્ટમી ભજન 🌹 મારો વાલો ગોકુળમાં આવે છે (લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • આવે છે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે
    જેલ ખાનામાં જન્મ લઈને
    સીધો ગોકુળમાં પધારે છે
    મારો વાલો ગોકુળમાં આવે છે
    આખા નગરની નિંદ્રામાં નાખી
    તાળા તે કંસના તોડાવે છે
    મારો વાલો ગોકુળમાં આવે છે
    વાંસ ની ની ટોપલી માં પોઢ્યા પ્રભુજી
    વાસુદેવ સિરે ધરી લાવે છે
    મારો વાલો ગોકુળમાં આવે છે
    ઝરમર ઝરમર મેહુલો વરસે
    મેઘ ગગન ને ગજાવે છે
    મારો વાલો ગોકુળમાં આવે છે
    પાવન કરવા યમુનાના પાણી
    સીધા ચરણ લંબાવે છે
    મારો કાનો ગોકુળમાં આવે છે
    જશોદાના પડખામાં પોઢ્યા પ્રભુજી
    વાસુદેવ માયા લઈને આવે છે
    મારો વાલો ગોકુળમાં આવે છે
    ભક્તોના નાથ ના દર્શન કરવા
    નંદબાબા ઉત્સવ મનાવે છે
    મારો વાલો ગોકુળમાં આવે છે
    🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

КОМЕНТАРІ • 23

  • @jyotibenyagnik6309
    @jyotibenyagnik6309 18 днів тому +1

    Khubj sundr bhjn

  • @panchalparbhu3042
    @panchalparbhu3042 18 днів тому +1

    Saras gyu che

  • @manjupatel2913
    @manjupatel2913 19 днів тому +1

    Saras bhajan gayu badha ne happy janmastmi

  • @ilavinodkhona6364
    @ilavinodkhona6364 20 днів тому +1

    Badha ne Happy janmastami

  • @user-gm2ys8zu7j
    @user-gm2ys8zu7j 19 днів тому +1

    Saras Bhajan che 🙏 Jay shree Krishna 🙏 radhe radhe radhe Krishna

  • @gopaleshvermandar400
    @gopaleshvermandar400 20 днів тому +2

    Mast ❤

  • @shahchhayajayeshshah211
    @shahchhayajayeshshah211 20 днів тому +1

    Sars Jordar Mast 😊❤🎉

  • @RadhaKrishnaMandal-fj6pk
    @RadhaKrishnaMandal-fj6pk 20 днів тому +1

    બહુ સરસ ભજન ગાયું છે સૌ બહેનો ને જય શ્રી કૃષ્ણ ❤❤❤ ભાનુ બેન પરમાર હિંમતનગર શરણમ સોસાયટી મોતીપુરા ❤❤

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc 20 днів тому +1

    અતિ સુંદર ભજન ગાયૂ સાંભળીને આનંદ થયો

  • @panchalparbhu3042
    @panchalparbhu3042 18 днів тому +1

    Hu amdavad thi lakhu chu

  • @panchalparbhu3042
    @panchalparbhu3042 18 днів тому +1

    Hu amdavad thi lakhu chi

  • @MeenabenSolanki-uy2su
    @MeenabenSolanki-uy2su 20 днів тому +1

    🎉🎉🎉

  • @user-rz5zt6yt7j
    @user-rz5zt6yt7j 20 днів тому +1

    જય શ્રી કૃષ્ણ બેન નો બહુ સરસ ભજન ગાયું સાંભળી આનંદ થયો લખીને મૂકો

  • @MeenabenSolanki-uy2su
    @MeenabenSolanki-uy2su 20 днів тому +1

    Supar badhi beno ne😊

  • @champaprajapati4201
    @champaprajapati4201 20 днів тому +1

    🙏🙏🙏🙏👌🏾👌🏾🌹🌹

  • @ranjanshuthar3045
    @ranjanshuthar3045 19 днів тому +1

    દક્ષા બેન સરસ ભજ ગાયું હું હાલોલ થી રંજન બેન મંજુબેન ને જય શ્રી કૃષ્ણ ખેસો

    • @Manjubenghosh
      @Manjubenghosh  19 днів тому +1

      ❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @anshprajapati5424
    @anshprajapati5424 20 днів тому +1

    વાહ વાહ દક્ષાબેન સરસ ભજન ગાયા હંમેશાં ગાતા રહો એવી દુઆ કરું છું તમને હંમેશા ખુશ રાખે એવી શુભેચ્છા પાઠવું છુ ભગવતી બેન અમદાવાદ

    • @Manjubenghosh
      @Manjubenghosh  20 днів тому +1

      ભક્તો ના આશીર્વાદ ❤️❤️🙏🙏🙏

    • @daxaparmar2350
      @daxaparmar2350 19 днів тому

      Thank you so much🙏🙏🙏😊

  • @panchalparbhu3042
    @panchalparbhu3042 18 днів тому +1

    Hu amdavad thi lakhu chi