પુજા - મયુર નુ ઘર । Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | Building Home | Seva | Help

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024

КОМЕНТАРІ • 2,6 тис.

  • @disabledboy720
    @disabledboy720 Рік тому +434

    માં બાપ વગર ના બાળકો નું જીવન સુધારવા બદલ આભાર તમારો ખજૂર ભાઈ..🙏જય દ્વારકાધીશ 🙏

    • @rahulvasava4594
      @rahulvasava4594 Рік тому +4

      માં બાપુએ વગર ના બાળકો નું જીવન સુધારવા બદલ દિલથી આભાર માનુશું ખજૂર ભાઈ 🙏🙏

    • @siddhantmatthar9143
      @siddhantmatthar9143 Рік тому +1

      Nitin Bhai ni jay

  • @riyuvloging
    @riyuvloging Рік тому +7

    🙏🙏કહેવાય છેકે સ્તયુગનો ભગવાન એટલે શ્રી ક્રિષ્ન
    🙏🙏અને કળિયુગનો ભગવાન એટલે નીતિનભાઈ જાની (ખજુરભાઈ)
    🙏🙏ભગવાનનું બીજુ સ્વરુપ એટલે આપના ખજુરભાઈ અને તેમની જનેતાને ખૂબ ખૂબ અભિનંદન છે

  • @hindimovies5761
    @hindimovies5761 Рік тому +166

    દુઃખી યા નો બેલી ધરતી ઉપરનો ભગવાન ખજુર ભાઈ ને મારા લાખ લાખ વંદન 🙏🙏🙏👑

  • @Nikuthakor9081
    @Nikuthakor9081 Рік тому +13

    ધન્ય છે ખજૂર ભાઈ 🙏🏻 જય માતાજી 🙏🏻

  • @chandreshrathava1936
    @chandreshrathava1936 Рік тому +2

    વાહ ખંજુરભાઈવાહ જંણનારિમાનેસોસો સલામ એકઘરપંચમાહાલમાબંણાવોહુબીકારિગરસુપંનગંરિબસુપંનઘંરબંણાવાઆવેછ

  • @LIFENIYADON009
    @LIFENIYADON009 Рік тому +178

    ધન્ય છે એવી માતાને જેમને ગુજરાતની ધરતી પર આવા વિર પુત્રોને જન્મ આપ્યો છે ❤

  • @pkhindustani1m
    @pkhindustani1m Рік тому +226

    ગુજરાતનો first કોમેડી કિંગ ખજૂર
    ખજૂર ભાઈ નેં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે 🙏
    I love you ❤️ khajurbhai ♥️

  • @Superhits766
    @Superhits766 Рік тому +606

    કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે ❤️🙏

  • @sanjaysolanki7579
    @sanjaysolanki7579 Рік тому +5

    ખજૂરભાઈ તમારી એક આદત મને બહુ જ ગમે છે કે તમે જે મહાન કાર્ય કરો છો તેનો તમને જરા પણ અહમ નથી... ધન્ય છો તમે 🙏🙏🙏

  • @shaileshmangukiya5547
    @shaileshmangukiya5547 Рік тому +4

    આના થી સારું કોઈ કામ કે સેવા નથી આ દુનિયામાં
    નીતિન ભાઈ તમને ખૂબ ખૂબ વંદન 🙏🙏🙏🙏🙏🙏

  • @devurathwaofficial
    @devurathwaofficial Рік тому +85

    ❤️❤️ ભગવાન હોય છે એવુ તો આજ સુધી માત્ર સાંભળ્યુ જ હતું પણ આજે તો ભગવાન ના દર્શન થઈ ગયા ❤️❤️
    જય શ્રી કૃષ્ણ 🙏

  • @Vchanelfunny
    @Vchanelfunny Рік тому +107

    ઈશ્વર સદા તમારી સાથે રહે 🙏

  • @user-jm1rn1es1r
    @user-jm1rn1es1r Рік тому +7

    ધન્યવાદ છે ખજુરભાઈ તમને અને તમારી જનેતાને 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vadherjigar9031
    @vadherjigar9031 Рік тому +5

    🙏ખૂબ સરસ કોણ કોણ ખજુર ભાઇ ને ભગવાન માને છે🙏

  • @JKSGujaratvlogs3882
    @JKSGujaratvlogs3882 Рік тому +1

    સુપર હીરો એટલે નિતીનભાઈ જાની ઉર્ફે ખજુર ભાઈ 🙏🙏🙏❤❤❤

  • @kdtvlogs8758
    @kdtvlogs8758 Рік тому +6

    ખુબ ખુબ અભિનંદન ભાઈ શ્રી નેકે તમે આવા લોકોની વારે જાવછો એટલેજ કહેવાય છેકે આજે પણ ભગવાન છે અને ભગવાનનું બીજું સ્વરૂપ એટલે નીતિનભાઈ જાની (ખજુરભાઈ) 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kihalakalpeshkihalakalpesh8704
    @kihalakalpeshkihalakalpesh8704 Рік тому +62

    જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી ભગવાન ને પ્રાર્થના..

  • @dharmipanadya9306
    @dharmipanadya9306 Рік тому +5

    આ ભાઈ બેન ના આશીર્વાદ તો તમને ક્યારેય દુઃખી નય થવા દેય મારા ભાઈ
    જય શ્રી કૃષ્ણ

  • @IND-AHIR
    @IND-AHIR Рік тому +6

    ❤જય મુરલીધર❤
    ❤ભારત માતા કી જય❤
    ❤જય હિન્દ❤

  • @ajaygamit3103
    @ajaygamit3103 Рік тому +12

    દિલ ખુશ થઈ ગયું. તમને અને તમારી આખી ટીમ અને કુકરમુંડા ના તમામ લોકો કોટી કોટી વંદન છે.

  • @sanjayprajapati9934
    @sanjayprajapati9934 Рік тому +9

    ગુજરાત નો એક એવો ધારાસભ્ય અને સાસંદ બતાવો જેને ખજુરભાઈ ની જેમ ફક્ત એક મકાન બનાવ્યુ હોય..ધન્ય છે ખજુરભાઈ ને...
    હર હર મહાદેવ..
    જય કેદારનાથ..

  • @ramthakor.9461
    @ramthakor.9461 Рік тому +1120

    કોણ કોણ ખજુરભાઈ ને ભગવાન માને છે 🥰♥️

  • @pannabensolanki6941
    @pannabensolanki6941 Рік тому +21

    આ અનાથ બાળકો નું ઘર બનાવી આપો છો ખજૂર્ભાઈ ભગવાન ને ખૂબ ખૂબ ધન દોલત અને યસ સિધ્ધિ આપે એવી અમારી શુભેચ્છા

  • @amitmundhava7325
    @amitmundhava7325 Рік тому +2

    આવા ઘોર કળયુગ મા ભગવાન રૂપી તમારા જેવા માણસો ઓછા મળે છે ભાઈ સરસ કામ કરો છો ધન્ય છે તમારી જન્મ આપનારી માતા ને❤

  • @shaileshrathwa8445
    @shaileshrathwa8445 Рік тому +1

    Koy aesa nahihe duniyane khajurbhai jesa.....👍🙏....

  • @sdgaming4602
    @sdgaming4602 Рік тому +30

    ખરેખર બાળકો ના મોઢા પર નું હાસ્ય જોઈને એવું લાગે છે કે, ઈશ્વર ના મુખ પર હાસ્ય છે, ખૂબ ખૂબ અભિનંદન.

  • @jaiminparmar7510
    @jaiminparmar7510 Рік тому +29

    ધન છે ખજૂર ભાઈ તમને ને તમને જન્મ આપનારી માં ને કે આપરા ગુજરાત માં આવા અણમોલ રતન પેદા થયા 🥀🙏🏾

  • @narenrajput5489
    @narenrajput5489 Рік тому +69

    જય માતાજી ખજૂર ભાઇ તમને તમારી ટીમને અભિનંદન

  • @vasavahiralbenvasava3702
    @vasavahiralbenvasava3702 Рік тому +1

    Khajur bhai nd mara Aadivasi samaj na bhai ne dil thi selute 👍

  • @dabhiravi2769
    @dabhiravi2769 Рік тому +1

    🙏ભગવાન ના રૂપ માં ખજૂર ભાઈ છે 🙏

  • @premahir88
    @premahir88 Рік тому +11

    દ્વારકાધીશ તમારી બધી મનોકામના પુરી કરે 🙏🙏

  • @mayur.chauhan8392
    @mayur.chauhan8392 Рік тому +62

    કળયુગ ના કૃષ્ણ અવતાર એવા નીતિનભાઈ જાનીને ... ખુબ ખુબ આભાર... જય માતાજી🙏🏻🙏🏻🙏🏻

  • @sandipsolanki465
    @sandipsolanki465 Рік тому +12

    તમે સારા કામ કરો છો ખજુરભાઈ ભગવાન ભોળાનાથ તમારી સાથે છે
    હર હર મહાદેવ🙏🙏 ખજુરભાઈ

  • @tejashdaki9388
    @tejashdaki9388 Рік тому

    Bhai bahen ne joyi ne aashu aavi. Gaya khajur bhai ne. Dhanyvad. 👍👍👍

  • @jitendrapadvi6291
    @jitendrapadvi6291 Рік тому

    Khajur bhai.... To gujraat no nahi
    Aakha bharat no most important
    Hiro che.. Aapne
    Koti koti vandan🙏🙏🙏

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 Рік тому +7

    વાહ ખુબ સરસ કાર્ય કરી રહ્યા છો તે બદલ ખુબ ખુબ ધન્યવાદ આભાર ખજુર ભાઈ ની ટીમ ને સો સો સલામ ખુબ ખુબ અભિનંદન 👌🏻👍🏻🤝🏻🙏🏻

  • @chhellibenchvalo773
    @chhellibenchvalo773 Рік тому +18

    વાહ ભાઈ વાહ ધન્ય છે તમારી જનેતા ને 🙏🙏🙏🙏🙏ભગવાન તમને આવા ને આવા કામ કરતા રહો એવી ભગવાન પાસે પ્રાથના છે

  • @vajaparesh1891
    @vajaparesh1891 Рік тому +9

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️

  • @lhmavani7779
    @lhmavani7779 Рік тому +1

    વાહ ભગવાન વાહ
    શું તમારી સેવા છે જય હો પ્રભુ
    ધન્ય છે તમને
    લવજીભાઈ માવાણી કામરેજ સુરત

  • @tejalpatel2991
    @tejalpatel2991 Рік тому

    Khajur Bhai Jindabad
    Kahjur Bhai Aa Punja dikri ni dua Tamne bahu fade
    Jay Mataji
    Jay Khajur Bhai

  • @gamitfilipy.2793
    @gamitfilipy.2793 Рік тому +5

    જય માતાજી જય શ્રી કૃષ્ણ
    ખજુર ભાઈ અને તમારી ટીમ ને

  • @nirmalamarvada1244
    @nirmalamarvada1244 Рік тому +7

    ગરીબો ના ભગવાન એટલે ખજુરભાઈ માતાજી તેમને 100 વરસ ના કરે અને આવા જ ગરીબો માટે સારા કામ કરતા રહો 🙏🏾જય માતાજી 👌

  • @divyanshupatel712
    @divyanshupatel712 Рік тому +8

    ખજુર ભાઈ એટલે સાક્ષાત ભગવાન નુ રૂપ
    Always supporte you bhai...
    Love from vyara....❤💯🪻🪻

  • @hirenbharvad614
    @hirenbharvad614 Рік тому +3

    મે ભગવાન નથી જોયા પણ ખજુરભાઈને જોઈ લય એટલે ખુદ ભગવાન લાગે 🙏🙏🙏👏👏👏👏👏

  • @hareshbhai4924
    @hareshbhai4924 Рік тому +1

    હું જેમનો ખૂબ જ આદર કરું છું,અને જેમની પાસે થી મને એક સારા માણસ બનવાની પ્રેરણા મળી છે,,એવા,ખજૂર ભાઈ,,,ને મારા દિલ થી કોટી કોટી વંદન,ભગવાન ભોળા નાથ સદા એમને ખુશ રાખે એવી મારી દિલ થી પ્રભુ ને પ્રાથના,,,🙏🙏🙏

  • @arvindvasava5283
    @arvindvasava5283 Рік тому +21

    તમારા વિડિઓ જોઈને આંખો મા આંસુ આવી જાય છે 🙏🙏 ભગવાન છો તમે

  • @dharmeshjoshi4709
    @dharmeshjoshi4709 Рік тому +13

    અદ્ભૂત કામ
    મહાદેવ આપને અને આખી ટીમ ખૂબ શક્તિ આપે 💐💐💐💐

  • @prakashladumor8626
    @prakashladumor8626 Рік тому +8

    Good job khajurbhai , ભગવાન તમને સતત આવા કામ કરવા નિમિત્ત બનાવે તેવી તેવી શુભકામના .

  • @ravianiyariya585
    @ravianiyariya585 8 місяців тому

    જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી ને જય હો રામ લક્ષ્મણ ની જોડી ને

  • @nagjithakor1867
    @nagjithakor1867 Рік тому +3

    જય માતાજી ખજુરભાઈ પુરી ટીમ ને✅

  • @kamalbhaipvaghela1233
    @kamalbhaipvaghela1233 Рік тому +5

    શું લખું ખજૂર ભાઈ તમારા માટે, જેમ દુનિયા માં મા શબ્દ માટે કંઈ લખી નથી શકાતું તેમ તમારી માટે પણ શબ્દ નથી.... તમે ગુજરાતના ગરીબોના માં બાપ છો....જય માતાજી ❤️🙏

  • @rakeshvasava6979
    @rakeshvasava6979 Рік тому +8

    ભગવાન તમને ખૂબ આશીર્વાદ આપે (જય માતાજી)

  • @villagetrip4906
    @villagetrip4906 Рік тому +19

    ભગવાન તમને સદાય હસતા રાખે, અને લાંબુ આયુષ્ય આપે, જય દ્વારકાધીશ 🙏🙏
    love you ❤️ khajurbhai

  • @kamleshdesai9102
    @kamleshdesai9102 Рік тому

    Aaj na kalyog ma khajur Bhai jeva loko bhagvan Saman che 🙏🏻🙏🏻

  • @nsjoharvlogs1963
    @nsjoharvlogs1963 Рік тому

    Hu Manu su Gujrat no hero and God pan manu su .jay shree Krishna khajurbhai

  • @kathechiya
    @kathechiya Рік тому +6

    જય માતાજી જય જવાન જય કિસાન જય ભારત ખુબ સરસ ભાઈ

  • @PBtw6ht
    @PBtw6ht Рік тому +5

    ખુબ સરસ ઘર બની રહ્યુ છે ખુબ ખુબ અભિનંદન મારા ભાઈ ખજૂરભાઈ મહાદેવ નો અવતાર ગરીબ નો તારણહાર ગરીબ નો દાતાર એવા મારા ખજૂરભાઈ ને પ્રણામ 🌹🙏હર હર મહાદેવ 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @kumarpalsinhvaghela7825
    @kumarpalsinhvaghela7825 Рік тому +10

    તમને મોગલ માં સદા ખૂબ ખૂબ ખુશ રાખે ખજૂર ભાઇ 🙏🙏

  • @rajendraprajapati5147
    @rajendraprajapati5147 Рік тому

    શાબાશ ખજૂર ભાઈ તમને
    પૂજા અને મયુર ના તમને. આશીર્વાદ મળશે

  • @Bharwadsohil
    @Bharwadsohil Рік тому

    ભાઈ તમારા જેવા માણશો છે એટલે જ માણસાઈ છે ભાઈ ♥️♥️♥️ love you khajur Bhai

  • @khajurbhai_comedy
    @khajurbhai_comedy Рік тому +10

    દીકરી ને ખૂશી નાં આશું છે... 🌺👀 વાહ ભાઈ મને ગર્વ છે .. તમે ગુજરાતી છો..... બેસ્ટ ઓફ લક મારા ભાઈ

  • @Hari_officenal
    @Hari_officenal Рік тому +23

    ધન્યવાદ આપું છું ખજુર ભાઈ તમને તમારી ટીમ ને જય મહાદેવ 🙏

  • @padmabenzinzuvadiya1399
    @padmabenzinzuvadiya1399 Рік тому +1

    મારા દાદી તમરા બધા વીરડો જોવ છે
    એવું સરસ કામ કરતા રેજો
    મારા દાદી આશિર્વાદ આપે છે

  • @sagarvatiyasagar6320
    @sagarvatiyasagar6320 Рік тому

    ખજૂરભાઈ ખુબ જ આનંદ થયો કે તમે આવું સરસ મજા નું ઘર બનાવ્યું.તમારી ટીમ અનોખી મહેનત કરી રહ્યા છે.ગામડાના લોકો સારા હોય છે તે આ વિડીયો મા જોઈ સારું લાગ્યું.મહાદેવ હમેશાં પુજા મયુર ની હારે રહેશે.જય માતાજી જયશ્રી કૃષ્ણ રાધે રાધે રાધે.👏👌👋🌹🌹🌹🍨🍨🍨🌠🌠🌠🌠🎁🎁🎁🏡🏡🏡🏡🏡🏡😀

  • @kahjurbhaiabadet1010
    @kahjurbhaiabadet1010 Рік тому +81

    કોન કોન ખજૂર ભાઈ ને ભગવાન માને છે🙏

  • @panchaldarshan-ks1lp
    @panchaldarshan-ks1lp Рік тому +13

    ભાઈ તમે તો ગરીબોના ભગવાન છો કૃષ્ણ અવતાર છો ઝુપડી ને મહેલ બનાવીને ગરીબોના ચહેરા પર ખુશીઓ લાવો છો બહુ સરસ કામ કરો છો મારા ભાઈ ખુબ ખુબ અભિનંદન જય શ્રી કૃષ્ણ 🙏🙏❤️❤️

  • @HITU4677
    @HITU4677 Рік тому +17

    🙏જય જલારામ બાપા 🙏 જય માતાજી 🙏 ભગવાન તમને ખુબ આગળ વધે એવા આશીર્વાદ આપે

  • @D3gujju
    @D3gujju Рік тому

    ભાઈ આ વિડિયો જોઈ ને એમ થાય કે અજી દુનિયા માં સારા માણસો છે. સરસ ભાઈ આ છોકરાઓ ને તો પિતા સમાન મોટા ભાઈ મળી ગયા love you bhai❤❤❤

  • @ravianiyariya205
    @ravianiyariya205 Рік тому

    જય અલખધણી 🙏 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની very good 👍 boss

  • @B4uprsr
    @B4uprsr Рік тому +7

    नितिन ने नए जीवन की नीव रख दी है बस अब, सुबह की नई किरण और एक नई उम्मीद के साथ ऐसे ही आगे बढ़ते जाओ दोनो भाई-बहन ।
    🙏❤️जानीदादा संस्था❤️🙏

  • @newsvedio
    @newsvedio Рік тому +4

    ખજુરભાઈ આપને ખુબ ખુબ અભિનંદન.....આપ બાળકો માટે સાક્ષાત વિશ્વકર્મા બનીને આવ્યા... આપની દિલદારી અને સેવાકીય પ્રવૃતિને સલામ, ભગવાન આપને હજુ આવા વધારે ઘરો બનાવાની શક્તિ આપે તેવી પ્રાર્થના
    સરકારે પણ આ રીતે કોઈ એવી યોજના શરુ કરવી જોઈએ,કે લોકોને ઘર નુ ઘર મળી રહે, હાલમા જે કઈ આવાસ યોજનાઓ છે સારી છે, પણ તેમા ફેરફાર કરવાની જરુર છે.

  • @rathodoffishal1581
    @rathodoffishal1581 Рік тому +3

    So proud!
    મા કુળદેવી તમારી રક્ષા કરે અને આવા જ સારા સારા કાર્ય કરતા રહો તેવી મા કુળદેવીને પ્રાર્થના

  • @mogilimastiofficial7628
    @mogilimastiofficial7628 Рік тому +1

    હા કયુટ કાનુડા જય દ્વારકા ધીશ🙏🙏🙏

  • @riteshvasava1193
    @riteshvasava1193 Рік тому +5

    I proud of you khajur bhai ❤️

  • @charmibenpatel4712
    @charmibenpatel4712 Рік тому +6

    Great work khajurbhai and team 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kishanthakor3615
    @kishanthakor3615 10 місяців тому

    🙏💜ખૂબ સરસ ખજૂરભાઈ ગરીબ ના ભગવાન છો તને ❤😊 ઈશ્વર તમને કોઈ દિવસ કસુજ ના થવા દે કોઈ રીતે ખોટ ના પાડવા દે 💚🥰 god always bless you❤😊

  • @patelbhaveshpatelbhavesh5217

    ધન્ય છે ખજુર ભાઈ તમને દિલ થી ધન્યવાદ🙏🏻❤️
    હર હર મહાદેવ🙏🏻🕉🔱

  • @Darshanofgemars
    @Darshanofgemars Рік тому +7

    અનાથ નો નાથ તું
    તમને મારા પ્રણામ 🙏🏻🙏🏻
    જય શ્રી ક્રીષના🙏🏻🙏🏻

  • @krishnajaydwarkadhish4737
    @krishnajaydwarkadhish4737 Рік тому +7

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ અને પુરી ટીમને ધન્ય વાદ છે માલધારી સમાજ તરફથી 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Dada_Digital
    @Dada_Digital Рік тому +5

    ધન સે ખજૂર ભાઈ તમારી જનેતા ને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પાર્થના કરીશ કે તમે ખુબ આગળ વધો. અને આમનામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏
    😎 કલયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎

  • @ankushsudhirvasave3854
    @ankushsudhirvasave3854 Рік тому

    KHAJUR BHAI EK BHAGVAN NA RUP MA CHE HARE KRISHNA🙏🙏❤️❤️👏👏👏👏👏

  • @savighodadra4177
    @savighodadra4177 Рік тому

    Lakh,lakh,vandan,se,nitin Bhai,tamne.mari,kuldevi,chmundane,AEK, j prathna k saday,tamne,salamat,rakhe,Ane,saday,tamari,sathe,Rey.

  • @viralchapaneri3432
    @viralchapaneri3432 Рік тому +6

    Salute khajur bhai and his full team…🫡

  • @l.pdihora
    @l.pdihora Рік тому +34

    જય હો ખજુર ભાઈ ની આખી ટીમ ને

  • @sarvaiyamahesh5949
    @sarvaiyamahesh5949 Рік тому +1

    બુલીવુડના કે સાઉથના હીરો નય પણ ગુજરાત ના બેજ હીરો દીલમાં છે એક ખજૂર ભાઈ અને બીજા પોપટ ભાઈ love you

  • @44harishfarukbhai42
    @44harishfarukbhai42 Рік тому +1

    MASHA ALLAH KHAJUR BHAI APKO ALLAH PAAK LAMBI UMAR DE

  • @Brain_boost219
    @Brain_boost219 Рік тому +7

    જેનું કોઈ નથી તેનો ભગવાન (ખજૂરભાઈ) હોય છે..🙏

  • @rajshah4638
    @rajshah4638 Рік тому +4

    Hats off to khajur bhai n team u doing very great wrk god bless u always 🤗🥺

  • @raxitkachariya6153
    @raxitkachariya6153 Рік тому +17

    એક દિવસ માં ઘર બની ગયું ભાઈ તમારા બનાવેલા બધા ઘર માં થી આ ઘર જડપ થી બનું છે. જય મહાદેવ 🙏🙏🙏🙏

  • @vidhimakwana3957
    @vidhimakwana3957 Рік тому

    Gujrat no super hero khajur bhai che🙏🙏🙏

  • @sweetysisters5678
    @sweetysisters5678 Рік тому +1

    Always SALUTE to khajur bhai 🙏

  • @SBVasani
    @SBVasani Рік тому +14

    જય દ્વારકાધીશ ભાઈઓ 😊❤️

  • @ritapathak791
    @ritapathak791 Рік тому +7

    ધરતી પરના ભગવાન 🙏🙏🙏🙏🙏
    ભગવાન તમને લાંબી ઉંમર આપે 🙏 સ્વસ્થ રાખે 🙏👌👌👍🌹🌹🙏

  • @matrukrupachannel6049
    @matrukrupachannel6049 Рік тому +7

    જય માતાજી ખજૂર ભાઈ ખુબ સરસ સાથે એ સોકરી સોકરા ના આશીર્વાદ મળે તમને બધા ને જય મહાદેવ 🙏🙏

  • @masadhiofficial2032
    @masadhiofficial2032 Рік тому +5

    જય માતાજી 🌍❤️🙏

  • @Veerupadvi2485
    @Veerupadvi2485 Рік тому +1

    Very nice Good 💖se Khajur bhai

  • @હસો_અને_હસાવો

    તમારા માતા-પિતાને ખુબ ખુબ ધન્યવાદ છે

  • @hdtimlisongdilipmavi
    @hdtimlisongdilipmavi Рік тому +4

    ઇન્ડિયા નો. ખુબ પાવરફુલ હીરો વારે તમારા અવતાર ને ભાઈ 🙏👍❤️
    મનેતો એવું લાગે છે કે ગરીબો માટે તમનેજ બનાયા છે ભગવાન તમને લાંભી ઉંમર આપે ભાઈ
    🙏🙏🙏🙏🙏🙏🙏
    આઇ લવ યુ ખજૂર ભાઈ ❤️

  • @chiragbaria1649
    @chiragbaria1649 Рік тому +5

    ગુજરાત નો સોનુસુદ એટલે ખજૂરભાઇ ❤️ કળિયુગ ના ભગવાન 🙏👍❤️

  • @vasavaprakash3643
    @vasavaprakash3643 Рік тому

    ખૂબ ખૂબ અભિનંદન ખજૂરભાઈ જન સેવા એજ પ્રભુ.