આજે આંખમાંથી આંસુ આવી ગયા...paru n guru vlogs ep.25

Поділитися
Вставка
  • Опубліковано 24 сер 2024
  • આજે આંખમાંથી આંસુ આવી ગયા...paru n guru vlogs ep.25
    Any business enquiry. parunguru@gmail.com

КОМЕНТАРІ • 303

  • @Ramesh_009
    @Ramesh_009 Рік тому +16

    સાચા કલાકાર હંમેશા ખૂબ લાગણીશીલ હોય તે આજે જોયું, ખરેખર આજ અમારી પણ ગામડામાં ના જીવની યાદો તાજી કરી આભાર.

  • @navaldangadhvi2229
    @navaldangadhvi2229 Рік тому +5

    વાહ ભાઈ ખુબ સરસ....મોસાળ યાદ આવી ગયુ દોસ્ત ❤

  • @bhargavinayak8406
    @bhargavinayak8406 Рік тому +7

    યાદો ના સહારે તો જિંદગી નિકળી જાય છે ભાઈ.બહુ સરસ વ્લોગ ઘણું ગમ્યું.

  • @kalpanasolanki5062
    @kalpanasolanki5062 Рік тому +2

    ખરી વાત ભાઈ. ગામડાનુ જીવન એટલે એકદમ શુધ્ધ, બધાનો વ્યવહાર, આવકાર, મહેમાન ગતિ લાગણીઓ થી સભર. વિડિયો જોવાની ખૂબ મજા આવી 🙏🙏

  • @user-xn4fb7zo7g
    @user-xn4fb7zo7g 2 роки тому +7

    ભાઈ પેલા કાઈ બવ હતુ નહી પણ મજા બોવજ હતી અટાણે બધુજ છે પણ એવિ મોજ મસ્તી તો નજ આવે તે હુ તમને લખી દવસુ ગામડુ તો ગામડુ છે ભાઈ જય માતાજી

  • @bakulpanchal650
    @bakulpanchal650 Рік тому +2

    9:15 heartily emotional Kari gaya bhai tame mane pan yaad avi gayu mama nu gaam thank you so much 🥰 ♥️♥️♥️

  • @ashokpatel6499
    @ashokpatel6499 2 роки тому +1

    Khub j Saras yado ne taji kari ne imotional thai javay
    Golden memories 🎉🙏🎉

  • @lucifergaming2571
    @lucifergaming2571 2 роки тому +1

    Wah gurubhai tame to amara mamana ghare ame jata tyarni yaad taaji karavi didhi.

  • @geetaparmar5356
    @geetaparmar5356 Рік тому +1

    સાચી વાત કરી હો ભાઇ તમે ઘણા લોકોને પહેલા ના દિવસો ભુલ જાય છે👌👌👌 ઓ

  • @mittalshah2567
    @mittalshah2567 10 місяців тому +1

    Bhai khub j saras yaado che👌👌👌
    God bless u both

  • @pushpatrivedi4729
    @pushpatrivedi4729 Рік тому +2

    તમે આમારું ગામ ની યાદ અપાવી દીધી ગામડા માં રેવા ની મજા જ ઓર છે ❤

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 Рік тому +1

    ખુબ ખુબ સરસ ભાઈ તમે જુની યાદો નો વીડિયો બનાવ્યો 👌👌👌👌👌 ધન્ય છે વાલા 👍

  • @PrakashThakor-jz2dr
    @PrakashThakor-jz2dr Рік тому +1

    ખરેખર ભાઈ બાળપણ એતો બાળપણ બહુજ યાદ આવે છે આજે પણ 🥺બહુજ સરસ વિડિઓ છે☺👍👌

  • @nirajsoni20111
    @nirajsoni20111 2 роки тому

    Khub saras guru bhai tame rovo e saru no laage tamari saathe j che

  • @dineshsalat2772
    @dineshsalat2772 Рік тому

    Guru bhai aa badu joy ne Mari aakhe maa aasu aavi gaya bhai ...

  • @user-uv5wy2jn6b
    @user-uv5wy2jn6b Рік тому +1

    ગુરુ ભાઈ નાન પણ ની યાદો બોવ ખાસ હોય છે ભાઈ મને પણ મારુ નાન પણ યાદ આવી ગગ્યુ ભાઈ 😢😢❤❤

  • @shashikalabhatt5473
    @shashikalabhatt5473 Рік тому

    વાહ તમારા જન્મ સ્થળ ની લાગણી અને પ્રેમ ને કોટી કોટી નમન
    અમે પણ અમારા જૂના ઘરે જઈએ ત્યારે તમારા જેવીજ લાગણી અનુભવીએ છીએ જય સોમનાથ
    જનની જન્મભૂમિ નેનમન

  • @hetaljani6285
    @hetaljani6285 Рік тому

    Vaa guru bhai tame na rado tamne joi ne emne pan radu aavi gyu

  • @amivaidya9061
    @amivaidya9061 2 роки тому

    Ha Gurubhai, balpan na mama na ghar ne masi na ghar ne mosal ni yado anmol j hoy chhe. Gam nu ghar yaad aave ne aasu na aave e kai shakya nathi!♡👍❤💐

  • @khushboosangeetofficial1391
    @khushboosangeetofficial1391 Рік тому +1

    સાહેબ તમારી જુની યાદો જોઈને.અમને પણ બહું દુઃખ લાગ્યું..કેમ કે કોને બાળપણ યાદ નાં આવે સાહેબ .. જ્યારે બાળપણ ની યાદ આવી જાય છે ત્યારે સાહેબ આંખ માં થીં આંસુ નીકળી જાય છે.😫

  • @arunaparmar1087
    @arunaparmar1087 Рік тому

    गांव जेसा जलसा कही नहीं होता हे गुरूभाई खरेखर

  • @rinkupatel7116
    @rinkupatel7116 2 роки тому +7

    Aaje to radavi didha Gurubhai.....maney mara Nana Nani ni yaad apavi didhi😇

  • @iladesai1631
    @iladesai1631 Рік тому

    Wah Gurubhai bahu j saras video banaviyo
    Tamaru ghar pn bahu j saras che

  • @vaishalidave1241
    @vaishalidave1241 Рік тому

    Khub Sara's 👌 video 👌 old memories katar gam thi najik k chhi e ame khub khub tarkki karo bhai 🙂nani maa 🙏

  • @pareshraval1851
    @pareshraval1851 2 роки тому

    Gurubhai tamaro juni yado no video joi ne aakh ma aashu aavi gaya..hu pan kale j mara varsho purani jgya par jova gayo to tyare pan aavoj anubhav thayo aanad thayo hato..Thank mane Tamara video bahu j game chhe..

  • @harshpitroda3103
    @harshpitroda3103 2 роки тому

    Sav sachi vat che bhai atyar ni life style karta pela sari hti ne khub yad avi jy

  • @devsavaliya3588
    @devsavaliya3588 Рік тому

    Wah moj,
    Sache yado ni aalag j maja che

  • @artisejpal1306
    @artisejpal1306 2 роки тому

    Wah bahu saras guru bhai gamada ne moj tu moj che👍👍👌

  • @aanjiahir8845
    @aanjiahir8845 Рік тому

    Vaah aavirite jatarejo bhai bhali tamaru tya kay nohoy pan maja aave aapde badpan ni yad aavijay😊

  • @dsm6878
    @dsm6878 5 місяців тому

    વાહ ગુરુભાઈ ખૂબ સરસ એમ પણ મામા એટલે "બે" માં

  • @anumakwana8483
    @anumakwana8483 5 місяців тому

    Sara's bhai mosal ma je lad pyar mlya hoy a to kyay na mle Miss you my mosal😢😢

  • @RekhaChotaliya-de9lz
    @RekhaChotaliya-de9lz 3 місяці тому

    Bhai aaje hu pan mama na ghare pochi gay avu lagyu juni yaad aavi gai bhai

  • @prakashladumor8626
    @prakashladumor8626 Рік тому

    તમે તમારા મામા ના ઘરે ગયા અને અમને અમારા મામાના ઘરની યાદ અપાવી દીધી કે તે બદલ ખુબ ખુબ આભાર, તમે ખૂબ સરસ રીતે આગળ વધો તેવી શુભકામના.

  • @user-sz9jy3og6w
    @user-sz9jy3og6w 4 місяці тому

    Guru bhai tamne joy mane pan mara dada dadi yad aavi gaya ane juni yado badhi aavi gay ane 😢 gayu

  • @harshpatel2866
    @harshpatel2866 Рік тому

    Tame lucky cho k tamaru past explain kari loko ne janavi sako cho. Khub maza aavi.

  • @dwarkadasmadlani7165
    @dwarkadasmadlani7165 2 роки тому

    guru bhai maja aavi gai tamari sathe koi ne aasu pan aavi gaya

  • @marcydesai9498
    @marcydesai9498 Рік тому

    વાહ, ગુરુભાઈ, બહુ,સુંદર,તમારું,ઘર,છે

  • @somadesai4523
    @somadesai4523 3 місяці тому

    good bhai gam ni yad taji kari bhai

  • @jhanvibazala6835
    @jhanvibazala6835 Рік тому

    Nice sachej gurubhai Tamara modha par dekhai che juni yaado no harakh.
    ( Baadpan ni Juni yaado thi biji koi mithas vadhare nathi Ane mama nu Ghar atle best )

  • @oum5678
    @oum5678 2 роки тому +1

    Nice video 👌👌really heart touching vlog,aje city ma avi gamda Jevi maja and mehmangati nathi,city na loko na ghar mota ane man nana chhe

  • @pratiktanchak45
    @pratiktanchak45 2 роки тому +3

    ખજૂર ભાઈ જેવા કામો કરવા લાગી જાવ એટલે લોકો તમને પણ સબ ક્રાઇબ કરવા મંડીજાય👍👍👍

  • @aanjiahir8845
    @aanjiahir8845 Рік тому

    😢vary good 👍 👌 yar aavu badhu yad no karavo yaar 😢❤vaah moj haji yd se

  • @darshnashah581
    @darshnashah581 Рік тому +1

    ભાઇ તમારી તમારા વડીલો પ્રત્યેનો પ્રેમ અને લાગણી જોઈ ને મારી આંખો પણ ભીની થઇ ગઈ. આવો પુત્ર દરેક માતાને મળે.

  • @muneban4720
    @muneban4720 2 роки тому +1

    સાચું કેરી નો રસ બચપન મા ખૂબ મજા આવતી.

  • @chhayagajera4032
    @chhayagajera4032 2 роки тому +1

    Thank u so much aa vidyo ser krva mate🙏khubj srs paru guru ji... Mne b mara dada nu gam yad aavigyu😥😥ame b nanpn mnkta gamde aavij mja aavti

  • @JR-kw6fi
    @JR-kw6fi 2 роки тому +2

    બાળપણ ની વાત જ અલગ હોય છે ગુરૂ ભાઈ 😭😭🙏🙏🙏

  • @pithrambhaisisodiya3055
    @pithrambhaisisodiya3055 2 роки тому

    સુપર ભાઈ મામાના ઘરની યાદો ક્યારેય ભુલાતી નથી
    સાચુ સ્વર્ગ એ આપણાં માટે આપણુ ગામ અને મામાનુ ગામ બે જ હોય છે

  • @Allmotivation8182
    @Allmotivation8182 3 місяці тому

    ગામડાની તો વાતજ નો થાય ભાઇ બાળપણ યાદ આવી જાય સાચું સુખ તો ગામડા માજ છે ભાઇ

  • @chhayagajera4032
    @chhayagajera4032 2 роки тому

    Wah guru bhai khubaj aananad aavigyo...amaru nanpn b yad aavigyu😟maro jnma to suratmaj chhe . But vekesonma gamde jata dada na pase gamde to bov aanad aavto...aaje yad kariye to aaje b tmari jem aankhma aasu aavijay...kem k hve gamde dada chhe ny j amne aavkaro aape..pn ha gamna badhaj manso bov premad chhe ...a loko hju bov man aape...bov sachve kyarek 10 varse 1 var jaiye👌👌👌👌khubaj saras chhe tmaru nani ma nu ghar👍👍

  • @rajendrasinhmahida2970
    @rajendrasinhmahida2970 Рік тому +1

    મારું જીવન પણ આવુજ હતું. બાળપણ માં. યાદ તાજી થઈ આજે.

  • @sksinh799
    @sksinh799 Рік тому +1

    ગામડા ની મજા જ જુદી છે એમાં ય કાઠિયાવાડી મહેમાનગતિ ની તો વાત જ અલગ છે

  • @user-lv4bm5wg5b
    @user-lv4bm5wg5b 2 роки тому +4

    સરસ તમારા મામા ઘર છે જય રામાપીર ભાવનગર

  • @pareshbhakhasiya
    @pareshbhakhasiya Рік тому +1

    વાહ ખુબ સરસ ભાઈ 🙏🏻🥰

  • @patelzuned1067
    @patelzuned1067 2 роки тому

    Guru.bhai.tamara.vidyuoe.juni.yaado.taji.kari.dithi😭🙏😭Andy.radavi.pan.didhu.bo.sharu.lagyou🙏👍🌹👍Mey.kosamba.thi.chu.amey.bharuc.amara.mama.gam.jata.sem.tamara.jevu.gam.anaj.mukvana.mota.patara.haju.pan.chey.hat.thi.anaj.darvani.ganti.aju.mari.nani.100.varsana.karib.chey.upyog.katey.chey 🙏🙏🌹🌹

  • @sanjay78926
    @sanjay78926 Рік тому +4

    You always makes laugh us, But today you brought tears in my eyes too. God bless you.🙏🙏

  • @rathodvanrajsinh2143
    @rathodvanrajsinh2143 Рік тому

    Guru bhai so nice amne pan aasu aai gaya bhai junu atlu sonu ne nani jeva lad bija koi no karave ne mama ma be ma no pyar hoy

  • @DipteeMGosai
    @DipteeMGosai 2 роки тому

    Aap di pedhi o ne hamesha aa badhi vastu sathe Jodi rakhvi jaruri 6e

  • @jayugemerff1157
    @jayugemerff1157 2 роки тому

    Wah bhai wah saras vidio banavyo se

  • @suhaspatel9596
    @suhaspatel9596 2 роки тому

    Tmaru moshl joi amne amaru moshl Nani ma yad aavi gya

  • @shivrajbhai5894
    @shivrajbhai5894 2 роки тому +1

    જય શ્યામ ભાઈ મારા ગામ ની બાજુ નુ જ ગામ છે કાતર

  • @AnilPatel-do9gi
    @AnilPatel-do9gi Рік тому +1

    Vah guru bhai vah

  • @shaileshvekariya2473
    @shaileshvekariya2473 Рік тому

    તમારા બધા વિડિયો માં નં ૧ આ વીડિયો જોઈ ને મારું જન્મસ્થાન ની ભાવુક પળ યાદ આવી ગઈ

  • @chandnidedakiya2211
    @chandnidedakiya2211 Рік тому

    Aaj sudhi no badha thi sara ma saro video che aa juni yaddo😌❤

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 Рік тому +1

    ભગવાન ગમે તેટલો પૈસો આપી દિયે પણ આપણી જુની યાદો ની તોલે ન આવે એવી મજા પણ ન આવે 🥰

  • @komalgor125
    @komalgor125 2 роки тому

    Mast chhe ho pele to badhanu evuj hatu sahuthi best video chhe.bahuj મઝા avi ho

  • @pirjadasabirhuseinbapu2322
    @pirjadasabirhuseinbapu2322 2 роки тому

    Va guru bhai hame pan juna jamanani vastuo joy bav maja aavi hame pan kathiyavadi chiye

  • @user-gb2hh3zt2g
    @user-gb2hh3zt2g 6 місяців тому

    લાગણી માં પણ જીવા ની મજા અલગ જ હોય

  • @jivanlalparmar5349
    @jivanlalparmar5349 2 роки тому

    જે બોલયા ભાઈ ચાવ ચાસુ બોલયા ભાઈએવુ અમારિ હાલત હતી 💐જય ભીમ

  • @AashaSarvaiya-lb9lg
    @AashaSarvaiya-lb9lg 4 місяці тому

    ❤ aame pan mara mama na gare rahevajata

  • @bharatkdarbar3721
    @bharatkdarbar3721 3 місяці тому

    Very emotional,and dia❤ video

  • @ashwinmistry8937
    @ashwinmistry8937 Рік тому +1

    સરસ વીડિયો બનાવ્યો છે, આપણામાં થી મોટા ભાગના લોકો નો ભૂતકાળ આવો જ હતો!

  • @arvindparmar9041
    @arvindparmar9041 Рік тому

    Guru bhai aapna vadilo e j aapni oodakh che e na hoy tyare kharekhar radvu aavi j jay 😢😢😢😢😢

  • @hasmukhsavaliya6021
    @hasmukhsavaliya6021 2 роки тому

    Ha bhaniya bhai olkhu chu Tamne.. Tamara mama vaju bapa( doctor ) ne pn...

  • @sutariyamitesh7796
    @sutariyamitesh7796 Рік тому

    Wah bhai bahu j emotional cho tame and ur family is so sweet

  • @punajivaghela7873
    @punajivaghela7873 3 місяці тому +1

    Saras

  • @patelleela6659
    @patelleela6659 2 роки тому

    સરસ જુનું જોવાની મજા આવી સુરત થી

  • @devjibutani4837
    @devjibutani4837 Рік тому

    Kharekhar guru bhai jevu hatu avu j batayavu dhanyavad

  • @rekhabennimavat5150
    @rekhabennimavat5150 2 роки тому +3

    ગુરુ ભાઈ ગામડા જેવી મજા નહીં .....એય ને ચોખ્ખી હવા..... ચોખ્ખું પાણી......અને ચોખ્ખું અનાજ...... એવી મજા ક્યાંય નહીં.

  • @kalpeshsolanki8035
    @kalpeshsolanki8035 2 роки тому

    Jordaar brother
    Bov Maja avi

  • @AjitSolnaki-zq3td
    @AjitSolnaki-zq3td Рік тому

    ઞુરૂ ભાઈ ઞામડુ ઈ તો ઞામડુ મારૂં ગામડું રંગ ભરૅલુ મારુ પાડુ મારું ગામડું

  • @amitkotadia9570
    @amitkotadia9570 2 роки тому +2

    વિડિયો જોઈ ને હૈયું ભરાઈ ગયું અમને પણ બચપણ યાદ આવી ગયું 😢😢😢

  • @hasmukhbhaibaldha6407
    @hasmukhbhaibaldha6407 2 роки тому +2

    નાના નાની જે પ્રેમ ભાણેજ ને આપે છે એવુ કોઈ ના આપી શકે...

  • @Neha_3008
    @Neha_3008 2 роки тому

    Khub maja ave... Banne ne jova ni

  • @lsbhattlsbhatt5153
    @lsbhattlsbhatt5153 2 роки тому

    વાહ ભાઈ તમારા મામા નું ગામ મસ્ત છે તમે પણ વીડીયા સરસ ઉતારો છો બંને માણસો

  • @dharmeshchitroda1829
    @dharmeshchitroda1829 2 роки тому +1

    મને પણ મારા મામા નું ગામ યાદ આવી ગયું મારા મામા નું ગામ આવું જ સરસ ગામનું છે

  • @sonaldatta6461
    @sonaldatta6461 2 роки тому

    Bahu saras tamane joy mane pan rovu avi gyu

  • @jagrutiarvinddihora9725
    @jagrutiarvinddihora9725 Рік тому

    Aje tamari akho radi n amne dukh thyu Karan k tme hmesha hasta j hov

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 2 роки тому +1

    જય માતાજી. પોરબંદર🙏

  • @ahirlucky9076
    @ahirlucky9076 11 місяців тому +1

    હુ પણ રાજુલા થી જ સુ ભાઈ

  • @patelneel9791
    @patelneel9791 2 роки тому

    Guru bhai video saro che mama na ghar ni Yad aavi gayi

  • @arjunzariya3173
    @arjunzariya3173 Рік тому +1

    ગૂરૂ ભાઈ તમે સાચૂ મને પન રોવૂ આવી ગયૂ 😪😪

  • @komaltrivedi5598
    @komaltrivedi5598 2 роки тому

    😘👌💗💗💗💗 je dil thi jodayeli yaad hoy ye kyare nathi bhulati ne bachapn ni yaad to kyarey nahi 😘😩

  • @hemantsurati6355
    @hemantsurati6355 2 роки тому

    Tameto mara mama na ghar ni yad aapavi didhi aavi bo badhi yad 6e mara mama na ghar ni. itamari nani ne joy ni mane mari nani ni yad aavi gay bas aatluj mari aakh pan bhijay gay love you & miss you nani

  • @jollybhatt101
    @jollybhatt101 Рік тому

    My eyes get full of tears, Sir TAMARI YAADO JOIN maney pan mara mom na~ dad /mom Mara dada ney gamdama Nana khub hata tya nu memmories yaado taza thai gai " Kaheyvai che sari yaado jivan ni takay hoy che" 💛 Today's yr video Heart touching SIR .🙏😊

  • @shwetapatel2249
    @shwetapatel2249 Рік тому

    बोरवाव गीर छे त्या छे समाधि दादा नी

  • @bhagirathdabhi4882
    @bhagirathdabhi4882 2 роки тому +2

    હા ભાઈ શહેર માથી ગમડે જઈએ અટલે જુની યાદો તાજી થાય અટલે રડાય જવાય ભાઈ

  • @dharmeshchauhan9381
    @dharmeshchauhan9381 11 місяців тому

    Tamaro video joyne Mari aakhma aasu aavigya

  • @hemantparmar9994
    @hemantparmar9994 Рік тому

    હવે યાદ જ રહી ગઈ, સંભારણા ની સફર તો આવતી રહેશે, તમે નશીબદાર છો કે હજું તમારું નાનપણનુ ઘર તમારી હસ્તી બતાવી રહી છે.આંસુ તો સંભારણના જ હોય તેથી યારો થકી આંસુઓ આવી જાય.

  • @DivyaJadwani-zi8qp
    @DivyaJadwani-zi8qp 5 місяців тому

    ગુરુ ભાઈ તમને રોતા જોય હુ પન રોય પડી પન જન્મ ભુમી નીતો વાતજ નાથાય ભાઈ

  • @nikunjsakariya1966
    @nikunjsakariya1966 2 роки тому +2

    હા મારું કાતર ગામ.........