પસંદગી નો કલર । Khajur Bhai VLOGS | Nitin Jani | Jigli and Khajur | Building Home | Seva | Helpr

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024

КОМЕНТАРІ • 1,5 тис.

  • @yogeshshrimali9325
    @yogeshshrimali9325 Рік тому +110

    સાક્ષાત ભગવાન ના દર્શન આજે થઈ ગયા❤️ જુગ જુગ જીવો ખજૂર ભાઈ ♥️

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 Рік тому +54

    ❤️ખજુર ભાઈના માતા પિતાને લાખ લાખ વંદન સે મિત્રો સાચુ🤗🇮🇳🇮🇳

  • @vishalbavaliya4675
    @vishalbavaliya4675 Рік тому +592

    કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને‌ છે

    • @Ajay-b3k
      @Ajay-b3k Рік тому +7

      સુપર ખજૂર ભાઈ

    • @kben1
      @kben1 Рік тому +4

      Hu

    • @Harshpawar388
      @Harshpawar388 Рік тому +2

      👋👍👍🙏

    • @karshandrangiya3452
      @karshandrangiya3452 Рік тому +2

      Jay.mataji

    • @rabaripravin2864
      @rabaripravin2864 Рік тому +9

      ભગવાન માનવાના થોડા હોય ખજૂર ભાઈ જ ભગવાન છે
      ભગવાન ને જોવા હોય તો ખજૂર ભાઈ ને જ જોઈ લેવાના

  • @neel__edits6064
    @neel__edits6064 Рік тому +17

    ખજુર ભાઇ ભગવાન છે એવું કોણ કોણ માને છે ❤️🙏

  • @lalubhathakor7949
    @lalubhathakor7949 Рік тому +49

    ભાઇ એકવાર તમને મળી ને તમારા સાક્ષાત દર્શન કરવાં છે.... ખુબ સરસ ખજુર ભાઇ તમને લાખ લાખ વંદન છે.... ભગવાન તમને ઘણું આપે... love you bro 🥰

  • @shankarsaraswat8843
    @shankarsaraswat8843 Рік тому +7

    પસંદગીની નો રંગ નહિ ! આ અનાથ ભૂલકાઓ ને નાથ(ખજૂર ભાઈ) મળી ગયા, અને જીવનભર માટે ખુશાલી ના રંગ ભરાય ગયા છે સાહેબ. ખૂબ સુંદર ઘર છે🙏જય માઁ જનેતા🙏

  • @ravianiyariya205
    @ravianiyariya205 Рік тому +119

    જય અલખધણી 🙏 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની very good 👍 boss

    • @Ajay-b3k
      @Ajay-b3k Рік тому +2

      સુપર ખજૂર ભાઈ

  • @dipaksagarka
    @dipaksagarka Рік тому +18

    હર હંમેશા દરેક જરૂરિયાત માણસોની , અને ગરીબ માણસોને તમે મદદ કરો છો ..ભગવાન આપનું સ્વાસ્થ્ય સારું રાખે ...સોમનાથ મહાદેવ , માઁ ભવાની આપને ઘણું આપે એવી જ પ્રભુ પાસે પ્રાર્થના..

  • @avinashpandya3770
    @avinashpandya3770 Рік тому +41

    ખજૂર ભાઈ મહાદેવ તમારી બધી મનોકમનાઓ પૂરી કરે 💐🙏 હર હર મહાદેવ 🙏

  • @Gkwithsk00
    @Gkwithsk00 Рік тому +3

    Jay Hind Jay bharat જય જય ગરવી ગુજરાત
    Jay johar 🏹🦁

  • @NavuChikhoGujarati
    @NavuChikhoGujarati Рік тому +11

    ખજૂર ભાઈ વિશ્વમાં એક વ્યક્તિ જ છે...ખજુર ભાઈ બનવું પણ સહેલું નથી....આવા દિલદાર વ્યક્તિ તમે ક્યારે જોયા નહિ હોય......અને ક્યારે જોવા નય મળે....

    • @jaydeepshiyaliya70077
      @jaydeepshiyaliya70077 Рік тому

      ખજૂર ભાઈ તો સેજ એક આ ભાઈ પણ સે જુઓ આ લિંક👇 youtube.com/@POPATBHAIFOUNDATION

  • @vijayjethava293
    @vijayjethava293 Рік тому +2

    સેલ્યુટ છે આ ગુજરાત ની ધરતીને જેમાં મારા મોટા નીતિન ભાઈ જેવા દીકરા છે સાહેબ એટલે તો ઇન્ડિયા ને ભારત માં કેવામાં આવે છે
    માતાજી તમારી કાયમ સાથે રહે મોટા ભાઈ
    જય માતાજી 🙏🙏🙏
    જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏

  • @salilthaker3590
    @salilthaker3590 Рік тому +23

    બાળકો ના ચહેરા અને આંખો માં ખૂશી જોઈ. દિલ નાં એક ખૂણા માં દટાયેલા ઉજાસ ને કે જાણે પ્રાણવાયુ મલ્યો. વંદન છે તમને અને આખી ટીમ ને ભાઈ.

  • @bhaveshsabhadiya1073
    @bhaveshsabhadiya1073 Рік тому +1

    ભગવાન નીતિન ભાઈ(ખજૂર ભાઈ) ને બહુ આપે અને સલામત રાખે ને સ્વછત રાખે ભગવાન એમને...

  • @Unrealgamer96
    @Unrealgamer96 Рік тому +11

    તમારા સેવા ના કામોને દિલથી વંદન છે સાહેબ ❤️🙌🙏

  • @visnuthakor9610
    @visnuthakor9610 Рік тому +29

    તમે માનો કે ના માનો પણ હું તો ખજુર ભાઈ ને ભગવાન માનું છુ 🙏🙏

  • @dcbambhaniya
    @dcbambhaniya Рік тому +2

    ખરેખર ખજુર ભાઈ ખૂબ સરસ મકાન નુ કામ કરી આપ્યુ છે માણસ પોતે પણ ના વીશારી શકે એવુ કામ કરી આપ્યુ છે
    ભગવાન દ્વારકાધીશ તમારી હરેક મનોકામના પૂર્ણ કરે એવી દિલ થી પાર્થના🙏🙏 જય માતાજી 🙏🙏 જય શ્રીકૃષ્ણ 🙏🙏

  • @comedy_king_gujju
    @comedy_king_gujju Рік тому +41

    કોન કોન ખજૂર ભાઈ ને ગરીબો ના ભગવાન માને સે 🥀😍

  • @girishkumar-nd5wf
    @girishkumar-nd5wf Рік тому +12

    આપની માનવતા ને લાખ લાખ સલામ🤝💐

  • @dipsinhmasani8866
    @dipsinhmasani8866 Рік тому +5

    ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ આવા ને આવા કાર્યો તો મારા હાથે પ્રભુ કરાવતા રહે તેવી પ્રાર્થના ભગવાન તમને ખૂબ લાંબુ આયુષ્ય આપે ખૂબ વૈભવ સંપત્તિ આપે અને આવા ને આવા કાર્યો તમે કરતા રહો તેવી શુભકામનાઓ

  • @disabledboy720
    @disabledboy720 Рік тому +8

    ગરીબ ના ભગવાન ખજૂર ભાઈ ...તમારો પ્રેમ અને લાગણી સામે મારા પાસે કોઈ શબ્દ નથી કહેવા માટે..🥰🙏🙏🙏....જય દ્વારકાધીશ

  • @i_ma_mogal_no_ladko3457
    @i_ma_mogal_no_ladko3457 Рік тому +18

    ખજુર ભાઈ તમારી જનેતા ના ચરણો મા મારા વંદન 🙏

  • @charmibenpatel4712
    @charmibenpatel4712 Рік тому +2

    Great work khajurbhai and team 🙏🏻🙏🏻🙏🏻

  • @nirmalprajapativlogs8172
    @nirmalprajapativlogs8172 Рік тому +13

    ભગવાન તમને ગણું આપે જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @rtagde6681
    @rtagde6681 Рік тому +3

    भगवान ने आपको फरिश्ते के रूप में भेजा है। आप बहुत ही अच्छा काम कर रहे है सर। हमे आप जैसे लोगो पर गर्व है। धन्यवाद इतनी सेवा करने के लिए। Love from Maharashtra ❤️❤️❤️

  • @onlineexam3523
    @onlineexam3523 Рік тому +4

    ખજૂર ભાઈ તમને દિલથી એક વાત કેવા માંગીશ કે લોકોની કાયમ મદદ કરતા રેહજો પણ Politics મા ના ઉતરતા 🙏🏻

  • @mahamadyjuneja7162
    @mahamadyjuneja7162 Рік тому +2

    કુદરતે આપેલું ધણાં લોકો છે પણ તમારા જેવું કામ કોઈ પણ નથી કરી શકતાં ખજુર ભાઈ દીલ થી સલામ 💐🙏

  • @RajPatel-rk26fd
    @RajPatel-rk26fd Рік тому +12

    જય જોહાર,જય આદિવાસી 💐🙌❤️

  • @kathechiya
    @kathechiya Рік тому +3

    જય માતાજી જય જવાન જય કિસાન જય માંધાતા તળબદા કોળી પટેલ જય વેલનાથ જય ભારત ખુબ ખુબ અભિનંદન નિતીનભાઇ ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે

  • @himanshutrieble
    @himanshutrieble Рік тому +4

    कोन कोन खजूर भाई को गरिबो के मसीहा मानता है।🙏

    • @Ajay-b3k
      @Ajay-b3k Рік тому +2

      સુપર ખજૂર ભાઈ

  • @rohitfrancis806
    @rohitfrancis806 Рік тому +1

    God bless you khajur bhai and team 🙏 🙏🙏👍👍👍

  • @onlineexam3523
    @onlineexam3523 Рік тому +6

    જય માતાજી ખજૂર ભાઈ 🙏🏻

  • @kalpeshbariyaofficial8657
    @kalpeshbariyaofficial8657 Рік тому +3

    જય માતાજી ખજૂર ભાઈ બસ ભગવાન તમને આવું સારું કામ કરાવતા રે એવી ભગવાન માતાજીને પ્રાર્થના

  • @vamabharvad2467
    @vamabharvad2467 Рік тому +18

    જય માંતાજી ખજૂર ભાઈ ભગવાન તમને ખૂબ પ્રગતિ આપે

  • @pravinvagadiya5075
    @pravinvagadiya5075 Рік тому +3

    ગરીબોના બેલી ખજૂર ભાઈ એસે ભગવાન નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન ખુબ આગળ વધો

  • @narendravaghela7160
    @narendravaghela7160 Рік тому +11

    વાહહ ભગવાન ના રૂપ માં ખજુરભાઈ ઉર્ફે નીતિનભાઈ જોરદાર કામ કાર્યું છે મોટા 🙏🏻

  • @chandrikachudasama3034
    @chandrikachudasama3034 Рік тому +2

    Anmol Ratan No words for Khajur bhai God bless you Har har Mahadev Jay Siyaram 🙏🏽🙏🏽

  • @ramshibhajgotar4535
    @ramshibhajgotar4535 Рік тому +6

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધા મિત્રોને

  • @Dhruvrajparmar26
    @Dhruvrajparmar26 Рік тому +1

    Keep growing Brother 👏

  • @chavdapravin5860
    @chavdapravin5860 Рік тому +10

    Khajur bhai is the best 😍

  • @rohit_Padvi_DesiSwag
    @rohit_Padvi_DesiSwag Рік тому +2

    भगवान खजूर भाई ❤️🙏🏻🙇

  • @chauhanjayesh4858
    @chauhanjayesh4858 Рік тому +9

    મા ચામુંડા તમને અને તમારી ટીમ ને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ

  • @pacepackersgzb
    @pacepackersgzb Рік тому +1

    Doing great job.
    May God Bless you.

  • @lalubhathakor7949
    @lalubhathakor7949 Рік тому +9

    Mahadev bless you 🙏

  • @ChetanGoswami327
    @ChetanGoswami327 Рік тому +1

    हिंदुस्तान की आना बान और शान खजूर भाई ❤️🙏

  • @ankushsudhirvasave3854
    @ankushsudhirvasave3854 Рік тому +8

    KHAJUR BHAI IS THE BEST JAY SHREE KRISHNA🙏🙏🙏🙏👏👏👏👏❤️❤️❤️❤️🤗🤗🤗🤗🤗

  • @jamod6181
    @jamod6181 Рік тому +2

    ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઇ ....... ભગવાન તમને સો વર્ષના કરે તેવી શુભેચ્છા

  • @harshadbhairathod8306
    @harshadbhairathod8306 Рік тому +5

    🙏🙏🙏🚩👍👍👍👍ખજૂર ભાઈ ને જય માતાજી ધન્યવાદ🙏🙏🙏

  • @rathvakishan9549
    @rathvakishan9549 Рік тому +4

    તમારા વિડીયો જોયને મને આવાનું મન થાય છે ખજુર ભાઈ લોકોની મદદ માં ભલે ગરીબ છૂ તોથ ચાલસે.🥰

  • @rahulmakvana53
    @rahulmakvana53 Рік тому +7

    ગુજરાતનો હિરો ખજુરભાઈ❤🙏

  • @PinkyHemen
    @PinkyHemen Рік тому +2

    જય માતાજી 🙏 ♥️

  • @isvardesai785
    @isvardesai785 Рік тому +4

    જય દ્વારકાધીશ ખજુર ભાઈ

  • @umeshdave4953
    @umeshdave4953 Рік тому +3

    Love you bro
    Your work
    God bless you and your family and friends ❤️

  • @krupadesai8237
    @krupadesai8237 Рік тому +8

    Unbelievable ❤❤❤❤

  • @2.ksubschallengewith0video6
    @2.ksubschallengewith0video6 Рік тому +54

    One best thing about dude is that whenever he achieves something, he never gives the credit to himself. He always respect us, the audience the most and his team too every of his video. We congratulate ourselves for this achievement. More to come and everything to come ... ❤️

  • @hansrajparmar9500
    @hansrajparmar9500 Рік тому +2

    Khajur bhai khub khub Bhagvan na Ashirvad made tamne🙏🏻
    Love you from devbhumi dwarka ❣️

  • @anilbhairajpara6075
    @anilbhairajpara6075 Рік тому +5

    જય માતાજી🙏🙏🙏🙏 નીતીનભાઈ🙏

  • @alpadesai3539
    @alpadesai3539 Рік тому +1

    Just Blessings 🙏🙌🌹

  • @velaniashvin4549
    @velaniashvin4549 Рік тому +7

    🙏🙏🙏👏👏👏👏❤️❤️❤️

  • @RUTULGAJJAR
    @RUTULGAJJAR Рік тому +3

    Wow ... Look at the smile on the face of both children 🥺 They are Happy and more importantly they have lost their parents in initial stage 🥺🥺 But Nitin Jani sir are working hard to make smile on faces of needy people... That's the humanity...

  • @ramshibhajgotar4535
    @ramshibhajgotar4535 Рік тому +5

    જય માતાજી બધા મિત્રોને

  • @Dada_Digital
    @Dada_Digital Рік тому +2

    ધન્ય છે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્રને જન્મ આપ્યો. હું મારા કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પ્રાર્થના કરીશ કે તમે ખૂબ આગળ વધો આમનામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏🙏
    😎કલયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎

  • @KamleshJoshi
    @KamleshJoshi Рік тому +9

    This is unbelievable work for society. Keep doing it sir... You are unseen real God on this earth. Jay Mahadev

  • @sunilchaudhari5915
    @sunilchaudhari5915 Рік тому +3

    Lakho loko na jivan ma khusi lavnar khajur ne 100 100 salam.

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 Рік тому +6

    વાહ ખજુર ભાઈ વાહ ખુબ સરસ સેવા કાર્ય કરી રહ્યા છો 👍🏻👌🏻🙏🏻🙏🏻

  • @mituldabhi1355
    @mituldabhi1355 Рік тому +4

    કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન 🙏🙏🙏

  • @THE_H1T
    @THE_H1T Рік тому +1

    Столько, сколько флакон духов
    Мехкати
    Бабочки на нем
    Никогда не садись.
    Будьте максимально оригинальными
    Вот и все
    Будьте дороги Богу и природе...!

  • @villegerss1
    @villegerss1 Рік тому +6

    You are true LEGEND ❤️

  • @veengamit3102
    @veengamit3102 Рік тому +2

    સલામ છે... નિતિનભાઈ તમને અને તમારી ટીમને તથા સહકાર આપનાર ગામના યુવાનો ને.... 👍👍👍

  • @AmitSakariyaVlogs
    @AmitSakariyaVlogs Рік тому +6

    જય માતાજી 🙏

  • @makavanakishan6575
    @makavanakishan6575 Рік тому +1

    જય માતાજી જય વિર મેહુર દાદા_બાબર સમાજ વાળંદ હું માનું છું કે આ ખજુરભાઈ.નિતીનભાઇ ને આપણે એક એવું સારૂ પદ આપવું જોઈએ તે આપણે જોઈ શકીએ નહીં આટલું બધું કામ સેવા કરે છે

  • @Superhits766
    @Superhits766 Рік тому +4

    કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે 🥰❣️🙏

  • @sagarvlogs111
    @sagarvlogs111 Рік тому +1

    જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી
    ભગવાન ને પ્રાર્થના..

  • @ajaymakwana8203
    @ajaymakwana8203 Рік тому +5

    ❤️❤️❤️❤️🙏

  • @bhaveshdumadiyabhaveshduma6080

    🙏ખજૂરભાઈ તમે ભારત દેશના વડાપ્રધાન હોવા જોઈએ તો ભારત દેશમાં કોઈ ગરીબ માણસ નો રહે 🙏

  • @masadhiofficial2032
    @masadhiofficial2032 Рік тому +3

    જય માતાજી 🌍❤️🙏

  • @khodabhaigrambhdiya9039
    @khodabhaigrambhdiya9039 Рік тому +1

    ♥️👌કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન નૂ.રૂપ માને છે તો કોમેન્ટ કરો જય માતાજી 👌😀♥️

  • @pankajkarena850
    @pankajkarena850 Рік тому +3

    જય માતાજી ખજુરભાઇ

  • @Spengerls
    @Spengerls Рік тому +2

    ખબર નહીં યાર ખજૂર ના વિડીયો જોતા જોતા કેમ આંખો મા આંસુ આવી જાય..

  • @viramthakor9999
    @viramthakor9999 Рік тому +3

    ખુબ ખુબ અભિનંદન

  • @chetannadiya9422
    @chetannadiya9422 Рік тому +1

    ખજૂર ભાઈ તમે જીવતાં જાગતાં ભગવાન છો 🙏🙏

  • @dhavalsarvaiya6822
    @dhavalsarvaiya6822 Рік тому

    🙏🏻🌿"श्री शिवाय नमस्तुभ्याम:"🌿🙏🏻

  • @gsdyoutuber4363al
    @gsdyoutuber4363al Рік тому +1

    હું ખજૂર ભાઈ ને ભગવાન માનું છું અને ભગવાન
    છે અને ભગવાન ખજૂર ભાઈ તમે અમર રહો દિલથી મારી દુઆછે

  • @BK-ec1kc
    @BK-ec1kc Рік тому +1

    ખજુરભાઈ ની પ્રેરણા લઇ અમે પણ સેવાનું કાર્ય શરૂ કર્યું છે તો સપોર્ટ કરજો મિત્રો

  • @kamleshkalsariya1819
    @kamleshkalsariya1819 Рік тому +1

    Jay Swaminarayan
    ભગવાન સ્વામિનારાયણ તમને આવા ને આવા કાયૅ કરાવે અને તમારા કાર્યો થી બીજાને પણ આવા કાયૅ કરવાનું મન થાય એવી પ્રાર્થના કરું છું

  • @SquareTrend555
    @SquareTrend555 Рік тому +1

    Brother, I want to meet you once and see you in person.... Very nice date brother, I salute you.... God bless you a lot... love you bro

  • @વડગામા.ગોપીભાવેશભાઈભાવેશભાઈ

    દુનીયમા‌.ભગવના.મળતાનથી..પણ..જો..આવા.ખજુરભાઈ‌..જેવા..માણસ‌...મલીજાયતો...ઈ..ભગવાન.હાચાછૈ...કોયનૌહોય.એનાભગવાન.સવરૂપૈ...દુનીયામા..ખજુરભાઈ.બૈસટછે🙏🙏🙏🙏🙏

  • @PinakinPatel-ep6nm
    @PinakinPatel-ep6nm 5 місяців тому +1

    KHAJUR BHAI..... PRIDE OF GUJRAT..,.JAY SHREE KRISHNA

  • @sagarkarmur5683
    @sagarkarmur5683 Рік тому +2

    ધન્ય સે ખજૂર ભાઇ તમને ... લાખ લાખ વંદન ભાઇ....

  • @gamitrajendra5277
    @gamitrajendra5277 Рік тому +1

    Khajur bhai.tame koi pan tahevar hoy.. tame tahevar.nahi pan tame ghr banavo cho.sat sat naman.khjur bhai.,

  • @MukeshThakor-id9pz
    @MukeshThakor-id9pz Рік тому +1

    જય માતાજી ખજુરભાઈ મુકેશ ઠાકોર પાટણ જિલ્લા ગુજરાત

  • @gausevagrupchala3797
    @gausevagrupchala3797 Рік тому +2

    માં શક્તિ તમને હર પળ ખુશ રાખે
    મારા જીવન ની બધી ખુશી તમને આપે ❤️👌

  • @crpfcammando95
    @crpfcammando95 Рік тому

    ગરીબો ના દાતા એવા ખજૂર ભાઈ ના ટીમ ની દેવમોગરા માં સદા રક્ષા કરે 🙏

  • @takeabreak1716
    @takeabreak1716 Рік тому +1

    Hats off Khajur Bhai ❤

  • @guddujatav924
    @guddujatav924 Рік тому +1

    God bless Bhai. Nice work 🙏🙏🙏🙏🙏

  • @VasharambhaiDhoriya
    @VasharambhaiDhoriya Рік тому +1

    Vah vah khajurbhai tamne 100 nahi pan 1000 varsha jivo avi hu bhagavanne parathana karusu

  • @nagjithakor1867
    @nagjithakor1867 Рік тому +1

    જય માતાજી ખજુરભાઈ પુરી ટીમ ને✅

  • @HITU4677
    @HITU4677 Рік тому +2

    ખૂબ સરસ ઘર લાગે છે ખજૂર ભાઈ 🤗

  • @mdparmar7507
    @mdparmar7507 Рік тому +1

    જય હો ખજૂર ભાઈ🙏🙏🙏🙏🙏 જય માતાજી🙏🙏🌹🌹🌹🌹

  • @poonamjethava9398
    @poonamjethava9398 Рік тому +1

    આ વીડિયો જોઈને અમારી પર આંખ ભરાઈ આવી વેલ ડન ભાઇ