જવાબદારી ।Khajur Bhai VLOGS | Nitin Jani | New Vlog | Social Work | Saurashtra | Help | Jigli Khajur

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • Contact - 8208031652

КОМЕНТАРІ • 2,7 тис.

  • @user-yq8ii3ps4g
    @user-yq8ii3ps4g 3 роки тому +26

    આપણે ખજૂર ભાઈ ને ભલે આર્થિક સપોર્ટ ના કરી શકીએ
    પણ તેમના બધા જ વીડિયો પુરા જોઈ ને તેમને સપોર્ટ કરીએ
    ખજૂર ભાઈ યુ યુબ માં થી કમાય કરશે તો ગુજરાત ની જનતા ની મદદ કરી શકશે
    તો બધા ને વિનંતી ખજૂર ભાઈ ને સપોર્ટ કરો
    દિલ થી સલામ નિતન ભાઈ જાની(વાહલા ખજૂર ભાઈ) love you ભાઈ

  • @shivrajrayjada175
    @shivrajrayjada175 3 роки тому +58

    એક કર્ણ હજારો વર્ષો પહેલા થઈ ગયો અને વિચાર્યું પણ નહતું કે અત્યારે એક બ્રાહ્મણ ના રૂપમાં આવું સારું કાર્ય કરી રહ્યો છે . 👍
    કૃષ્ણમં વંદે જગત ગુરૂ

  • @shiyalhareshv.26
    @shiyalhareshv.26 2 роки тому +4

    ખુબ સરસ ખજુરભાઈ માતાજી તમને જાજુ આપે એવી પ્રાર્થના 🙏

  • @navinbahir5034
    @navinbahir5034 2 роки тому +8

    ભગવાન તમને સ્વસ્થ, સુખી અને લાંબુ આયુષ્ય આપે @The Real Herooooo....👍

  • @neverendingstory5369
    @neverendingstory5369 2 роки тому +7

    માનવતાનો બીજું નામ ખજુરભાઈ ની ટીમ જય દ્વારકાધીશ

  • @keyan_creation_2860
    @keyan_creation_2860 3 роки тому +64

    ખજુર ભાઈ હુ પણ મદદ કરવા આહવા માગુ છું .મારી જોબ ની એક મહિના ની રજા મુકીને હુ મદદ કરવા તૈયાર છુ ખજુર ભાઈ..

  • @gujaratmahiti
    @gujaratmahiti 3 роки тому +366

    માનવતાનું બીજું નામ એટલે નીતિનભાઈ અને ટીમ....

  • @KiranPatel-kr5fv
    @KiranPatel-kr5fv 2 роки тому +6

    નીતિન ભાઈ અને તમારી આખી ટિમ ને મારો રામ ખુબ રાજી રાખે 🙏🙏🙏

  • @Naresh_thakor_fan
    @Naresh_thakor_fan 2 роки тому +13

    તમારી આવી પ્રવૃતિ જોઈ એ ત્યારે ખુશી ના મારે આંખ માં આંસુ આવી જાય છે વાલા ...ભગવાન તમને ખૂબ લાંબુ આયુષ્ય આપે .🙏🙏 દિલથી સલામ છે નીતિન ભાઈ

  • @arjunsinhjadeja5228
    @arjunsinhjadeja5228 Рік тому +5

    ખજુર ભાઈ માં આશાપુરા તમને હંમેશા ખુશ રાખે એવી દીલ પ્રાર્થના જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @zapatavillageboys744
    @zapatavillageboys744 3 роки тому +33

    ગુજરાત નાં સોનુ સુદ એટલે મારા નીતિનભાઈ એન્ડ ટીમ....

  • @KangenWaterVadodara
    @KangenWaterVadodara 3 роки тому +5

    દિલ થી સલામ છે ખજૂર ભાઈ અને તેમની ટીમ નો...ભગવાન તમને હિંમત અને શક્તિ આપે વધુ લોકો ની મદદ કરવા માટે

  • @nikulsinh444_officialvlogs5
    @nikulsinh444_officialvlogs5 3 роки тому +63

    તમે બહુ જ સારું કામ કરો છો તો તમે દિલથી સેલ્યુ સેલ્યુટ 👍🤗🤗🤗 ખજુરભાઈ નિતીનભાઈ

  • @babulalravad3884
    @babulalravad3884 2 роки тому +2

    ધન્ય છે ભાઈ ખજુર ભાઈ ની આખી ટીમ ને માતાજી ખુબ સુખી રાખે

  • @KhajurBhai_Fans7739
    @KhajurBhai_Fans7739 Рік тому +2

    Khajur bhai jevu koi nthi duniya ma ❤️😍💯🔥😘

  • @gujjuapg
    @gujjuapg 3 роки тому +26

    સરકારનો કરેને એ મારો હાવજ કરે છે જય માતાજી નીતિનભાઈ

  • @hjvorqjpvora5040
    @hjvorqjpvora5040 3 роки тому +21

    જય હો કેદારનાથ, ભગવાન તમારી ટીમ ને આખાય બ્રહ્માંડ ની શક્તિ પ્રદાન કરે એવી મહાદેવ ના શરણો માં પ્રાર્થના.

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 роки тому +8

    વાહ વાહ બેટા ખૂબ ખૂબ ધન્યવાદ તારી ટીમ ને દ્ગારકાધીશ સહી સલામત રાખે👌👌👌👍👍

  • @shidhartsolanki9985
    @shidhartsolanki9985 3 роки тому +1

    Vaa khajur bhai bov Sara's kaam karo cho dil jeeti lidhu tame 🇮🇳🙏😘

  • @rathvajaydipkumar2663
    @rathvajaydipkumar2663 2 роки тому

    ખજૂર ભાઈની ટીમને ધન્યવાદ 🙏🙏🙏

  • @karmangadhavi9782
    @karmangadhavi9782 3 роки тому +5

    ધન્ય છે તમારી દાતારી ને બંને ભાઈઓ ને દિલ થી સલામ

  • @kamleshjoliya511
    @kamleshjoliya511 3 роки тому +12

    ખજુરભાઈ તમારા જેવા માણસ દુનિયામાં બોવ ઓછા હોય છે ખજુરભાઈ તમારા જનેતા ને કોટી કોટી પ્રણામ

  • @jaygogaofficial706
    @jaygogaofficial706 3 роки тому +6

    સરકાર ને કોઈ ગરીબ ની પરવાહ નથી
    આજે જે ખજૂર ભાઈ કામ કરી રહ્યા છે ખુબજ લાગણી કારક છે, ગરીબોના ભગવાન એટલે ખજૂર ભાઈ
    જય માતાજી ખજૂર ભાઈ ,તમને આવુજ કાર્ય કરવાની ભગવાન તમને શક્તિ આપે

  • @desaiurmila6442
    @desaiurmila6442 3 роки тому +10

    આજના જુવાનીયાઓ ખજૂરભાઈ ના વિડીયો જોઈને બોધલો.જવાની ચાર દિવસ ની છે જીવન ધન્ય બનાવવા કોઈ સારી પ્રવૃત્તિમા લાગી જાવ

  • @vijayjalera5191
    @vijayjalera5191 3 роки тому +15

    તમને ખબર છે કે ખજુર ભાઇ એની પાસે જે યુટ્યુબની અને પોતાની અત્યાર સુધી ના બધા પૈસા સેવા અને ગરીબ માણસો માટે આપી દીધા આ છે મારા ગુજરાત નું ગૌરવ ખજુર ભાઇ અને તેની ટીમ ને માતાજી તમને ખુશ રાખે તમને રખોપા માં મેલડી ના

  • @patelsanjay786
    @patelsanjay786 3 роки тому +24

    ખૂબ ખૂબ સુંદર કાર્ય છે તમારૂં ખજુર ભાઈ ખરેખર શિવજી ના આશીર્વાદ તમારી આખી ટીમ ને ખુબ સુખ આપે.

  • @dodiyabalbhadrasinh526
    @dodiyabalbhadrasinh526 3 роки тому +10

    રાજકારણયા ને રાજ કારણ કરવામાં રસ છે..... લોકો ની પરીસ્થીતી કેવી છે એ જાણવામાં રસ નથી....વોટ લેવા આવે ત્યારે ‌રાજકારણ યાની ધ્યાન રાખજો 🙏🙏🙏..

  • @chhayabhavsar4894
    @chhayabhavsar4894 3 роки тому +8

    તમે ખુબ આગળ વધો એવી પ્રભુ પાસે પ્રાર્થના છે 🙏🙏

  • @kishorchariya3394
    @kishorchariya3394 2 роки тому +3

    જય સોમનાથ નિતીન ભાઈ ધન્ય છે તમારી જનેતાને ધન્ય છે તમારી ટીમને 🙏💎💎🙏

  • @desaiurmila6442
    @desaiurmila6442 3 роки тому +5

    ખજૂરભાઈ ના વિડીયો જોનારા લોકોને મારી બે હાથ જોડી પ્રાર્થના છે કે આવી કુદરતી આફત સામે ઝઝુમી રહેલા લોકોની મદદ માટે ખજૂરભાઈ ની પડખે ઊભા રહી ભાઈ ને આર્થિક તેમજ બીજી બનતી મદદરૂપ બનવા નમ્ર વિનંતી.ભાઈ નિઃસ્વાર્થ ભાવે નાતજાતના ભેદભાવ વગર નાના મોટા સૌને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યા છે આવા દિકરા ભગવાન બધાને આપે જય માતાજી

  • @nthing2595
    @nthing2595 3 роки тому +25

    દિલ થી વંદન છે આ મહાન માણસ ને 💛💛

  • @cndesai5954
    @cndesai5954 3 роки тому +131

    ખજૂર ભાઈ અને તમારા તમામ ટીમ મેમ્બર ને દીલ ❤️ થી ધન્યવાદ 👏🙏

  • @sonalchoru3283
    @sonalchoru3283 3 роки тому +11

    🙏ભગવાન તમને હંમેશા સલામત
    રાખે તેવી પ્રાર્થના નીતિત ભાઈ 🙏
    તમને અને તમારી ટીમ ને
    ખુબ મોટા આશીર્વાદ

  • @rathoddhaval6188
    @rathoddhaval6188 2 роки тому

    આહીર સમાજ અને સમસ્ત ભરવાડ સમાજ ના બંને ભાઈઓ નો ખૂબ ખૂબ આભાર
    જય ઠાકર

  • @desaiurmila6442
    @desaiurmila6442 2 роки тому +1

    ખરેખર ખજૂરભાઈ ના સેવાભાવી કાર્યમાં સંપન લોકોએ સહભાગી બનવું જોઈએ.ભાઈને મદદરૂપ થવું જોઈએ.

  • @v.r.chavda2001
    @v.r.chavda2001 3 роки тому +11

    તમારો આભાર માનવા માટે કઈ શબ્દો નથી મળતા ખજૂર ભાઈ
    તમને ખૂબ ખૂબ ભગવાન ના આશીર્વાદ મળે.....🙏🙏

  • @kasimsaiyad12r
    @kasimsaiyad12r 3 роки тому +5

    Allah aapko bahot Barkat denge aapka kaam bahot acha hai good job bhai

  • @sachinvasava1021
    @sachinvasava1021 3 роки тому +28

    #ગુજરાત ના સોનૂ સુદ ... #ખજૂર ભાઈ🙏🏻... જન સેવા એજ પ્રભુ સેવા🙏🏻 #Salute to you & your team khajur bhai...

    • @rishisonani4029
      @rishisonani4029 3 роки тому +1

      sonu sood is fake this guy is real

    • @aminthakor2615
      @aminthakor2615 3 роки тому +1

      ખજૂર ભાઈ તમારા જેવો દયારું માણસ કોઈ નહિ ગુજરાત માં

  • @dhanrajvekariya8497
    @dhanrajvekariya8497 3 роки тому

    વાહ...ખુબ સાચું કહ્યું...
    ખૂબ સારા કાર્ય કરી રહ્યા છો...જય માતાજી

  • @CrafterGuru
    @CrafterGuru 3 роки тому +2

    i like your work khajur bhai ..hats of to you bro best of luck for your future. bhagwan tamne bahu badhu aape evi bhagwan ne prathna

  • @gujaratiajabgajab
    @gujaratiajabgajab 3 роки тому +146

    દાદાની દશા જોઈ ખૂબ દુઃખ થયું.. 😭😭

  • @arparmar7866
    @arparmar7866 3 роки тому +13

    ખજૂર ભાઈ બહુ સારા કામ કરો છો તમારો
    ધન્યવાદ. 👍🤝👑👑🏫🏫

  • @gujjuapg
    @gujjuapg 3 роки тому +20

    ફક્ત લોહીના સંબંધથી પરિવાર નથી બનતો મુશ્કેલીના સમયમાં હાથ પકડનાર વ્યક્તિ પણ પરિવારના સદસ્યા થી વિશેષ હોય છે જય હિન્દ જય ભારત જય માતાજી નીતિનભાઈ તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે 🙏🙏🙏

  • @senvarakesh3651
    @senvarakesh3651 2 роки тому +1

    I selut khajurbhai 🙏🙏👍👍 great work tame gujrat nu proud so

  • @Dollywoodgujarati
    @Dollywoodgujarati 3 роки тому +9

    😭 👍 જે કામ સરકારે કરવું જોઈએ એ આ માણસ કરે છે Selyut છે Boss 👍

  • @pcs462
    @pcs462 3 роки тому +12

    આટલું સારૂ કામ કરવા માટે ❤હર્દય પૂર્વક સેલ્યુટ છે. તમને બન્ને ને આવીજ રીતે મદદરૂપ થાવ એવી શુભકામના 👌👌👌

  • @gujaratiajabgajab
    @gujaratiajabgajab 3 роки тому +128

    માજીએ કહ્યું કે તે કોડીનારના છે.. હું પણ ત્યાંનો જ છું માજીનું દુઃખ સાંભળી આંખમાંથી પાણી આવી ગયા.... ભગવાન સૌનું ભલુ કરે 🙏🙏🙏🙏

    • @Sam_0007
      @Sam_0007 3 роки тому +5

      Help them

    • @shubhamgryll2370
      @shubhamgryll2370 3 роки тому +3

      તો માજી ને મદદ કરવા નમ્ર વિનંતી માજી બહુ જ ક્યુટ છે

    • @mobatsinhkesubha6881
      @mobatsinhkesubha6881 2 роки тому +1

      ખુબ ખુબ ધન્યવાદ ખુજુરભાઈ

  • @rajkanpariya3215
    @rajkanpariya3215 3 роки тому +6

    ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઇ નાના માણસો ની પડખે ઉભા રેવા બદલ બોવ સરસ કામ કરો છો
    જે સી ક્ર્ષ્ણ

  • @shankarsaraswat8843
    @shankarsaraswat8843 3 роки тому

    दुनिया मा खूब सेवा चाले छे पण
    जे तन मन धन थी खजुरभाई अने टीम सेवा करे छे जे अद्धभुत ,अकल्पनीय छे।
    धन्य छे।🙏

  • @goldenbaba2525
    @goldenbaba2525 3 роки тому +1

    વાહ ખજુર ભાઈ તમને અને તમારી ટીમ ને સલામ છે
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rathodvijayvlogs4733
    @rathodvijayvlogs4733 3 роки тому +37

    તમે સાચું કિધુ જે તમારી પાસે આવે ને તેને Andતમારી ઉપર માતાજી નો હાથ છે.જય મેલડી માં

  • @h.n.gadhvi1830
    @h.n.gadhvi1830 3 роки тому +11

    સતયુગના માણસ નીતિનભાઈ સાચા સેવક અને માણસાઈના જીવતા જાગતા ઉદાહરણ. જય માતાજી.🙏

  • @Creatshot123
    @Creatshot123 3 роки тому +16

    તમારી મદદ અદભૂત છે 🙏🙏🙏
    જ્યાં આપણી સરકાર કરી ન શકી તે આપના ખજૂર ભાઈ કરી દેખાડ્યું

  • @Infnitegaming123.
    @Infnitegaming123. 2 роки тому +1

    We are proud khajur Bhai ❤️❤️❤️

  • @sayluthakor9109
    @sayluthakor9109 2 роки тому +1

    ખજુર ભાઈ તમે ગરીબોને મદદ કરો છો તે બદલ તમારો ખુબ ખુબ આભાર તમને રામદેવપીર બહુ જ આગળ વધારે એવી દીલથી દુવા છે મારા માલિક.. જય માતાજી ખજુર ભાઈ 🙏🙏

  • @gujjuapg
    @gujjuapg 3 роки тому +20

    માનવતા એટલે ખજૂર ભાઈ 🙏🙏🙏🙏

  • @QuickSupport
    @QuickSupport 3 роки тому +73

    Very good social work !!! Keep it up 👍👍

  • @Ambala_patel
    @Ambala_patel 3 роки тому +4

    જોગણી માતાજી સદાય ખુશ રાખે

  • @hiteshbhuva508
    @hiteshbhuva508 9 місяців тому +2

    ધન્ય છે ખજૂર ભાઇ તમારી જનેતાને દાદા હનુમાન તમારી હંમેશા રક્ષા કરે ❤❤❤❤❤😢

  • @yadav__gamerz3459
    @yadav__gamerz3459 3 роки тому +2

    Khajurbhai Im Ahir And I Full Support You and My Parents ♥️🙏

  • @imogalmaa2.1m21
    @imogalmaa2.1m21 3 роки тому +20

    Aapde aava lokone Gujarat na CM hova joe jo Sachin VAT hoy to comment karo.. like karo

    • @chandubhaisolanki3573
      @chandubhaisolanki3573 3 роки тому

      Ha.. Ho....

    • @digantvyas2335
      @digantvyas2335 3 роки тому +3

      જો ખજૂરભાઈ જેવાને લોકો નેતા બનાવે અને મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી બનાવે તો ચોક્કસ આ દેશ કે રાજ્યમાં કોઈ બેધર ના રહે અને કોઈ ભૂખ્યું ના સૂવે.. લોકોએ જાગવા ની જરૂર છે..

    • @vksstock5403
      @vksstock5403 3 роки тому

      Yes

    • @urvishagravat7032
      @urvishagravat7032 3 роки тому

      Aek dam sachi vat

  • @ahirnimesh09
    @ahirnimesh09 3 роки тому +5

    khajur bhai tamaro આભાર, બોવોજ સરસ કામ કરો છો 👏🙏

  • @asfakullakhan4352
    @asfakullakhan4352 3 роки тому +27

    KHAJUR BHAI NEXT "" CM "" IN GUJARAT

  • @rathodmanoj1301
    @rathodmanoj1301 3 роки тому +6

    ભગવાન પણ વિચારવા મજબૂર થતો હશે એવુ કામ તમે કરો છો નીતિન ભાઈ....
    સાચા અર્થ માનવ સેવા તમે કરી રહ્યા છો...
    હંમેશા ખુશ રહો....

  • @SunilPatel-dv7rg
    @SunilPatel-dv7rg 3 роки тому

    🙏જીવો હજારો સાલ સુધી ખજુર ભાઈ દુઆ છે અમારી તમારી સાથે આઈ લવ યુ ખજુર ભાઈ 🙏

  • @Bhavy_5252
    @Bhavy_5252 3 роки тому +5

    દાદા ની દસા જોયને કેટલુ દઃખ થાઈ 😭😭😭😢😢😢😭😭😭

  • @niyati476
    @niyati476 3 роки тому +18

    ખુબજ સરસ કામ કરો છો આટલી આટલી મુશ્કેલી આવવા છતાં તમારી મુહિમ શરૂ રાખી ધન્ય છે તમને ભાઈ 🙏🙏

  • @khedutputra2408
    @khedutputra2408 3 роки тому +7

    કહેવા માટે કોઇ શબ્દ જ નથી Proud of Gujarat's Sonu Sood Khajurbhai and All team Great Work 👌👌

    • @dujadeja6404
      @dujadeja6404 2 роки тому

      Bhai, Khajoorbhai is one and only. No comparison with others. Khajoorbhai e fakt Khajoorbhai chhe.
      Jaimataji/jaishri Ramji ki, Jaisadgurudev.

  • @parthbaraiya2960
    @parthbaraiya2960 3 роки тому

    Khub khub abhinandan khajur bhai ,we support you , જન સેવા એજ પ્રભુ સેવા🙏

  • @darshanbhanushali9221
    @darshanbhanushali9221 3 роки тому

    ગુજરાત રાજ્ય નો next cm ખજૂર ભાઈ બનવા જોયીએ hatss off your brave nd good heart...nitin bhain

  • @parmarjagdish5698
    @parmarjagdish5698 3 роки тому +23

    શબ્દો થોડા પડે છે આપની સેવા ને બીરદાવવા 🙏🏻

  • @mukeshbhaichauhan6715
    @mukeshbhaichauhan6715 3 роки тому +8

    ધન્ય સે ખજૂર ભાઈ તમારી જનેતાને 👌👌👌

  • @Rajwadi_bloggar
    @Rajwadi_bloggar 3 роки тому +5

    નિતીનભાઇ ❤️તમે મુશ્કિલ સમયમાં ભગવાન બનીને આવ્યા છે ❤️ભગવાન હંમેશા મદદ માટે કોઈ ને મોકલે છે એટલે તમને મોકલ્યા છે 🙏🙏

  • @rajusuthar7372
    @rajusuthar7372 2 роки тому

    ધન્યછે તમને અને તમારા મા બાપ ને ખજૂર ભાઈ તમને ખોટા માણસો પણ મળતા હશે 🙏🙏🙏🙏

  • @dineshdesai393
    @dineshdesai393 2 роки тому

    ભગવાન પોતે જ છે ....
    કોઈના ભાઈ તરીકે તો કોઈના દિકરા તરીકે મદદ કરવા પહોંચી જાય છે...
    એકની મદદ કરતા હોયને વળી બીજાને મદદ કરવા પહોંચી જાય....
    ખરેખર ધન્ય છે......
    અલગ વ્યકિતત્વ.....
    Incredible person....

  • @solankisudhir1222
    @solankisudhir1222 3 роки тому +4

    ભારત માં સોનું સુદ ને ગુજરાત માં ખજૂર ભાઇ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @thakormukesh1240
    @thakormukesh1240 3 роки тому +6

    જય શ્રી કૃષ્ણ નિતીનભાઇ અને તમારી ટીમ ને તમે સાચે અનમોલ રતન છો

  • @dheyaypatel2722
    @dheyaypatel2722 3 роки тому +37

    ખજૂર ભાઈ તમે ખૂબ સારુ કામ કરી રહ્યા સવો તમને અને તમારી ટીમ ને સારા અને સ્વસ્થ રાખે🙏🙏🙏

  • @jaymanvata1137
    @jaymanvata1137 3 роки тому

    ભાઈ ભાઈ ધન્ય છે તમને તમારી ટીમને તમારા માત પિતા ને આ વિડીયો જોઇને મારી આંખો ભીની થઈ ગઈ 🙏🙏🙏
    Good very good 👍👍👌👌

  • @vijaybilodrarabariofficia
    @vijaybilodrarabariofficia 3 роки тому +1

    Wha Khajur bhai Dil thi parth na karu meldi maa Harpal khus rakhe tamne [Vijay Rabari Singer]🙏

  • @mangalukaroliya4496
    @mangalukaroliya4496 3 роки тому +31

    ભાઈ આ ખજૂરભાઈ ના વિડિઓ ને like સેર કરો જેથી તે ગુજરાત ની સેવા કરી શકે

  • @hareshbhad1653
    @hareshbhad1653 3 роки тому +4

    ધન્ય છે ભૂદેવ તમને❤️🙏

  • @kamleshvyas4048
    @kamleshvyas4048 3 роки тому +4

    🙏 ખૂબ ખૂબ આભાર 🙏❤️ થી 👍
    🙏 બાપા સીતારામ 🙏
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    જય હિન્દ જય ભારત વંદે માતરમ્

  • @radhikathanki1271
    @radhikathanki1271 3 роки тому +1

    Khajur bhai bhagwan tmne jaji n jaji jindagi ape....ane khub j barqkat ape.....

  • @prakashgoshvami8882
    @prakashgoshvami8882 3 роки тому +5

    પ્રકાશ ગોસ્વામી ખૂબ ખૂબ અભિનંદન મારી માતા તમારી રક્ષા કરજો મારા ભાઈ પીલવાઈ

  • @vinitdesai914
    @vinitdesai914 3 роки тому +6

    ખરેખર ભૂદેવ મહાદેવ તમારું ભલું કરે 🙏🏼 એક ભૂદેવ ની બીજા ભૂદેવ સારું મહાદેવ ને પ્રાથના છે 🙏🏼❤️

  • @harshadthakor6393
    @harshadthakor6393 3 роки тому +9

    અમારી પાસે કોઈ શબ્દો નથી ખજૂરભાઈ કારણ કે તમે એવું કામ કરી રહ્યા છો જેવું કોઈ કદાચ વિચારી પણ ન શકે એવું અદ્ભુત સેવા નું કાર્ય કરી રહ્યા છો. 🙏🙏🙏

  • @NikhitaStudio
    @NikhitaStudio 3 роки тому +5

    મહુવા તાલુકાના ખડસલિયા ગામમાં એક કુંભાર ભગત નું મકાન વાવાઝોડા થી પડી ગયું છે આ ભાઇ ની હેલ્પ કરવા વિનંતી

  • @PabloEscobar-ge9cm
    @PabloEscobar-ge9cm 2 роки тому +3

    People say there is a God in this world ...?
    I said yes, I have seen God ...
    His name is Nitin Bhai Jani
    From the bottom of my heart I salute you 🙏

  • @kishorshah9804
    @kishorshah9804 2 роки тому +1

    જય માતાજી ખજુર ભાઈ તમારી મહેનત ઘણી જ છે રાત દિવસ જોતા જ નથી તમને લોકોના દુઃખ જ દેખાય છે ઘણા બધા ની દુઆ તમારી સાથે છે માતાજી તમારા ભેગા છે છતાં પણ હુ તમને કહીશ કે પહેલા તબિયત સંભાળો તબિયત સારી હશે તો તમે બધે પહોંચી વળશો એક વર્ષમાં 200 ઘર બનાવવાનું કંઈ ખાવાનું કામ નથી એ પણ જાત મહેનત તે જય માતાજી ધન્યવાદ ખજૂર ભાઈ હું અંદરથી દુઆ આપું છું તમને સુખી રહો 🙏🏻🙏🏻🙏🏻

  • @bharatmakavanavlogs9038
    @bharatmakavanavlogs9038 3 роки тому +12

    Love you Bhai
    તુમ જીયો હજારો સાલ
    જય મોગલ ભાઈ
    જય માતાજી

  • @jaiminpatel6897
    @jaiminpatel6897 3 роки тому +7

    Love you khajur bhai ☺☺☺🙏🙏

  • @pravinpatel91
    @pravinpatel91 3 роки тому +5

    ખુબ ખુબ અભિનંદન તમને ખૂબ સારું કામ કરી રહ્યા છો તમે ખજૂર ભાઈ તમારા જેવા માણસો હોય તો કોઈ ને તકલીફ ના પડે
    🙏🙏

  • @avsar74
    @avsar74 Рік тому

    Khajurbhai
    Salaam che tamne
    Bhagwaan nu Dil tamarama che

  • @helikkhalasi7672
    @helikkhalasi7672 3 роки тому +4

    ખજૂર ભાઈ આગન પર અાવી જ્ રીતે બધાની મદદ કર્તા રહેજો 👍 અમારો મોટો સપોર્ટ રહેશે. ❤

  • @sachinraval1206
    @sachinraval1206 3 роки тому +18

    Great work nitinbhai Har Har mahadev

  • @millennialgamer.440
    @millennialgamer.440 3 роки тому +26

    ઇતિહાસ માં સૌરાત્ર ની ધરતી નીતિ. જાની ને કદી નય ભૂલે ❤️

  • @kishanpathak8353
    @kishanpathak8353 3 роки тому +17

    Khajur bhai અમે તમારી સાથે જ છી યે ❤️❤️❤️❤️🙏🙏

  • @gopalsindhav1551
    @gopalsindhav1551 3 роки тому

    Dhany chhe tamara mata pita ne saheb jemne tya khajur bhai aane tarun bhai jeva hirla janmya

  • @pattniiqbalbhai1627
    @pattniiqbalbhai1627 2 роки тому +1

    Khajur bhai ne.dil.thi.dhanyvad