Amar Prem (અમર પ્રેમ) Full Gujarati Movie | New Gujarati Movie 2022 | Vikram Thakor

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • Amar Prem (અમર પ્રેમ) Full Gujarati Movie | New Gujarati Movie | Vikram Thakor
    Amar Prem (અમર પ્રેમ) is a Action, Drama & Romantic film.
    Directed by Bhavesh Gorasiya
    Cast -
    Vikram Thakor
    Zeel Joshi
    Guru Patel
    Jignesh Modi
    Genre - Drama, Romantic
    Language - Gujarati
    Watch all the Latest Gujarati Movies only on Cinekorn Gujarati. Subscribe Now and Stay Tuned.
    Leave a Like if you Loved the Trailer and Do Not forget to Subscribe to Our Channel.
    UA-cam - / @cinekorngujarati
    #AmarPremMovie #CinekornGujarati #VikramThakor

КОМЕНТАРІ • 3,7 тис.

  • @DipakParmar-ft7ph
    @DipakParmar-ft7ph 2 роки тому +62

    સાચા પ્રેમની ફિલ્મ કોને ન ગમે 🥹યાર આ તો બહુ સરસ છે 🤕😟💯👍 ભાઈ મને તો બહુ ગમે છે સાચો પ્રેમ નસીબમાં કોને મળે જેના લેખ લખેયા હોવે ઓને મણે યાર 💯😔

  • @Jay_Ma_Kali_Online
    @Jay_Ma_Kali_Online 2 роки тому +536

    સુપર સ્ટાર તો સુપર સ્ટાર કહેવાય ❤️❤️❤️
    વિક્રમ ઠાકોર બેસ્ટ ગુજરાતી એક્ટર અને સિંગર છે ❤️
    BIG FAN OF VIKRAM THAKOR✌️🤟💥

  • @Chetan__143
    @Chetan__143 Рік тому +43

    પ્રેમ પણ અહી મફતમાં નથી મળતો સાહેબ, ત્યાં પણ
    એક દિલ આપવું પડે છે એક દિલ મેળવવા માટે. 𝓩𝓲𝓷𝓭𝓪𝓰𝓲....

  • @jigarbarad1986
    @jigarbarad1986 2 роки тому +166

    Viku is always king 👑❤️
    હા મારા ભાઈ હા ❤️

  • @solankijagdish9906
    @solankijagdish9906 2 роки тому +231

    full saportt arvalli Bayad Thi....
    ખૂબ અભિનંદન આખા ગુજરાત નો હાવજ છે ભાઈ.... મારા ઠાકોર સમાજ નું ગૌરવ છે સાહેબ.....♥️🙏💯👑👑

  • @SagarthakorSagarthakor-bf2ow
    @SagarthakorSagarthakor-bf2ow Рік тому +28

    વિક્રમભાઈ આ પિક્ચર મને ખૂબ જ સારું ગમ્યું અને પ્રેમી પંખીડા છે ને એને કદી અલગ ના થવા જોવે આ પિક્ચર દેખને તો હું મને રડવા અને આ પિક્ચર એટલું જોરદાર છે મને ખૂબ વિક્રમભાઈ તમને હંમેશા ખુશ રહેજો😊❤

  • @mehulthakor6295
    @mehulthakor6295 2 роки тому +122

    ભાઈ તો ભાઈ સે મજાક થોડી સે 🔥🔥🔥🔥🔥🔥big fan of vikram 🔥🔥🔥🔥🔥🔥

    • @ksggujrati
      @ksggujrati 2 роки тому +1

      Bhai hu Gujarati film mistek na video banavu chu ane me a film par pan ek video banaviyo ce to please tame ek var maro a video jovo ane video pasand ave to please chanal ne subscribe pan kari dejo
      Video ni link:ua-cam.com/video/QWFYcCKEH7g/v-deo.html

  • @kishuking1435
    @kishuking1435 2 роки тому +327

    જેમના વગર હું ક્યારેય ખુશ ના રહી શકું....
    ...હૈ ભગવાન એ પાગલ ને ..*"..
    "-*_*_દુનિયા ની બધી જ ખુશી આપજો....
    I miss you Dhingali Jaan...P ❤️😘

    • @commando5948
      @commando5948 2 роки тому +9

      Tara mami papa ne aap bhai aava

    • @ksggujrati
      @ksggujrati 2 роки тому +1

      Bhai hu Gujarati film mistek na video banavu chu ane me a film par pan ek video banaviyo ce to please tame ek var maro a video jovo ane video pasand ave to please chanal ne subscribe pan kari dejo
      Video ni link:ua-cam.com/video/QWFYcCKEH7g/v-deo.html

    • @yk_badnaam_007
      @yk_badnaam_007 Рік тому +2

      Right 🥺🥺

    • @SatarAKhant
      @SatarAKhant 10 місяців тому

      गाना माता

    • @akashvankar8860
      @akashvankar8860 2 місяці тому

      ​@@SatarAKhantfddddddddddddddddddddddfffd

  • @patelsatish484
    @patelsatish484 6 місяців тому +36

    કોણ કોણ આ ફિલ્મ 2024 મા જોવે છે🎉

  • @BSGUJARATI
    @BSGUJARATI 2 роки тому +101

    Vikram Bhai Nu Films 1 Days Ma 2 M + Thavu Joie Record Back Super Star 🌟🔥🦁🌟 Like Share

  • @shyamtadvi5601
    @shyamtadvi5601 2 роки тому +62

    અમર પ્રેમ ના જેટલા વખાણ કરે એટલા ઓછા છે. સુપર મુવી વિક્રમ ભાઈ દુનિયા ને કઈક નવું જ પ્રેમ બતાયો. થેન્ક્યુ વિક્રમભાઈ ❤️🔥

  • @BA.chouhan
    @BA.chouhan 9 місяців тому +79

    2024 માં કોન કોન આ movie જોવે છે

  • @vipulparmar3471
    @vipulparmar3471 2 роки тому +397

    હા ઠાકોર હા
    બહુ સરસ movie છે મિત્રો જોવાનું ભૂલતા નઈ ખૂબ સરસ Love story છે અને વિક્રમ ઠાકોર હોય એટલે movie super duper જ હોય

    • @vijaysadur8446
      @vijaysadur8446 2 роки тому +7

      🎏♓♓♓🎷🎏🎏🎏🎏🎏🎏🎏👌

    • @kalpeshrabarivajapur
      @kalpeshrabarivajapur 2 роки тому

      વિક્મ ઠાકોર ની ફિલ્મ ત્રણ ભાષામાં રિલીઝ થઈ છે ua-cam.com/video/QGDK_dL1dfE/v-deo.html

    • @rajameldikuvadra8683
      @rajameldikuvadra8683 2 роки тому +4

      Vikam thakor ne movie
      #Rajameldikuwadara

    • @bharatjichenaji5620
      @bharatjichenaji5620 2 роки тому +4

      જોરદાર ફિલ્મ વિક્રમભાઈ ❤️❤️❤️❤️❤️❤️👍

    • @ravaldevkishanyogi6089
      @ravaldevkishanyogi6089 2 роки тому +3

      જોર દાર મૂવી વિક્રમભાઈ

  • @chauhanranjitsinh4665
    @chauhanranjitsinh4665 2 роки тому +270

    😘કેટલાં ને વિક્રમ ઠાકોર નું ફિલ્મ ગમ્યું👍🙏
    લવ ❤️ની ભવાય અને ફાયટ સુપર 😘

  • @Fresarkar1
    @Fresarkar1 7 місяців тому +70

    કોણ કોણ આ ફિલ્મ જોઈને રડ્યા છો લાઈક કરો

    • @alpeshedit9318
      @alpeshedit9318 3 місяці тому

      ભાઈ સાચું બહુ રડવું આવી ગયું...😢😢😢

  • @THAKORBAPU999
    @THAKORBAPU999 2 роки тому +55

    Love from Indonesia ❤ fan of vikram thakor

  • @pinkeshvasava7715
    @pinkeshvasava7715 2 роки тому +103

    આ ફિલ્મ ને 100 માંથી 100 %
    કેમકે heart touching ફિલ્મ છે

  • @vijaysinhchauhan5143
    @vijaysinhchauhan5143 Рік тому +115

    ઘણા દિવસ પછી સરસ લવ સ્ટોરી જોઈ....હૃદય પીગળી ગયું...આંસુ આવી ગયા...

  • @chaudharyharchandchaudhary2393
    @chaudharyharchandchaudhary2393 2 роки тому +114

    મજબુરી થી આપણા સાચા પ્રેમ નો ત્યાગ કરવો પડે છે જીવન મા મજબુરી જ એવી હોય છે 😭😭😭

    • @ksggujrati
      @ksggujrati 2 роки тому +1

      Bhai hu Gujarati film mistek na video banavu chu ane me a film par pan ek video banaviyo ce to please tame ek var maro a video jovo ane video pasand ave to please chanal ne subscribe pan kari dejo
      Video ni link:ua-cam.com/video/QWFYcCKEH7/v-deo.html

    • @pareshpatdiya2446
      @pareshpatdiya2446 2 роки тому

      Yes

    • @dilipthakor-em5qh
      @dilipthakor-em5qh Рік тому

      સાચિવાત છે

    • @Kishu___Thakor__143
      @Kishu___Thakor__143 Рік тому

      Ha bhai ha 💯

    • @BhavnabenDamor-oj6mf
      @BhavnabenDamor-oj6mf Рік тому

      Right

  • @lalsihthakor176
    @lalsihthakor176 2 роки тому +102

    ખરે ખર બહુ મસ્ત sad 🥺movi બનાવી છે આંખ માંથી આંસુ આવી ગયા હો 😢 વિક્રમ ભાઈ

  • @kiranthakor9837
    @kiranthakor9837 10 місяців тому +18

    કોણ કોણ મારી જેમ રીલ જોઈને મૂવી જોવા આવ્યું છે લાઈક કરો❤

  • @pradipsinhbaria8612
    @pradipsinhbaria8612 2 роки тому +92

    સુંદર સુંદર સુંદર જોવો તો આંખમાંથી આંસુ આવી જાય છે અજબ છે પ્રેમ કહાની "અમર પ્રેમ "
    વિક્રમ ઠાકોર બેસ્ટ એક્ટર

    • @Ashurajput302
      @Ashurajput302 2 роки тому

      ua-cam.com/video/XajGQmGmuIE/v-deo.html - વોટ્સએપ સ્ટેટસ 🥰 અમર છે અમર રહેવાનો તારો મારો પ્રેમ 😍

  • @suryaathakorvahana583
    @suryaathakorvahana583 2 роки тому +54

    આ ફિલ્મ હુ સાત વાર જોઈ રહ્યો પણ છતાંય વારંવાર જોવાનું મન થાય છે એક દમ મસ્ત પિક્ચર બનાવ્યું છે....👍💕

    • @Ashurajput302
      @Ashurajput302 2 роки тому

      ua-cam.com/video/XajGQmGmuIE/v-deo.html - વોટ્સએપ સ્ટેટસ 🥰 અમર છે અમર રહેવાનો તારો મારો પ્રેમ 😍

  • @dhinglinoaashik3599
    @dhinglinoaashik3599 Рік тому +27

    ખરે ખર હો બઉ મસ્ત સ્ટોરી છે આંખ માંથી આસુ આવી ગયા
    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @Pechhdalofficial1
    @Pechhdalofficial1 2 роки тому +89

    રાત ના 2 વાગે જોયુ સે આ ફિલ્મ પણ દિલ ચૂમી ગયું જોરદાર કહાની લખી શે ભાઈ
    લવ યુ
    લવ યુ
    અમર પ્રેમ

  • @thakorbharat8673
    @thakorbharat8673 2 роки тому +81

    ખૂબ સરસ છે. આ મૂવી અને તેનાં ગીતો 👍👌👍

    • @thakorgopalbhai4519
      @thakorgopalbhai4519 2 роки тому +2

      ખુબ સરસ મુવી સોંગ સુપરહિટ હે હે હે હે હે હે

  • @jaypalsinhzala5214
    @jaypalsinhzala5214 25 днів тому +4

    કોણે કોણે પહેલા ટેટસ જોયુ પછી મુવી જોવા આવ્યુ મારી જેમ.....💖

  • @mehulthakorofficial3405
    @mehulthakorofficial3405 2 роки тому +43

    કેટલા લોકો ને આ ફિલ્મ ગમી 👍👍
    વિક્રમ ઠાકોર 👍
    Love of heart ❤️❤️

  • @anilbaria7852
    @anilbaria7852 2 роки тому +188

    છેલ્લે તો આંખમાંથી આંસુની ધાર વહી નીકળી 😭😭 સુપર હીટ ફિલ્મ છે 😭😭

    • @ksggujrati
      @ksggujrati 2 роки тому +1

      Bhai hu Gujarati film mistek na video banavu chu ane me a film par pan ek video banaviyo ce to please tame ek var maro a video jovo ane video pasand ave to please chanal ne subscribe pan kari dejo
      Video ni link:ua-cam.com/video/QWFYcCKEH7g/v-deo.html

    • @arjunasariarjun5343
      @arjunasariarjun5343 2 роки тому +3

      Nice movie

    • @anilbaria7852
      @anilbaria7852 2 роки тому +3

      @@arjunasariarjun5343 થે ન્ક્યુ

    • @somabhaibariaofficial7287
      @somabhaibariaofficial7287 11 місяців тому

      Ha yar

  • @shamalthakor3188
    @shamalthakor3188 Рік тому +18

    જય માતાજી વિક્રમભાઈ સુપર મૂવી.... સુપર લવ સ્ટોરી👌👌👌

  • @rameshthakorofficialhasanp7341
    @rameshthakorofficialhasanp7341 2 роки тому +75

    બહુ સરસ ફિલમ વિક્રમભાઈ ઠાકોર ની બહુ સરસ 👌👌👌👌બહુ મજા આવી ગઈ રમેશઠાકોર તરફ થી ફુલ સપોટ

  • @kantitadvi9812
    @kantitadvi9812 2 роки тому +46

    બહુ મસ્ત ફિલ્મ બનાવેલી છે
    તમને બધા મિત્રોને પસંદ આવશે
    આ મૂવીને ફુલ સપોર્ટ કરજો મિત્રો

  • @pinyupk4478
    @pinyupk4478 Рік тому +70

    ખરેખર પિક્ચર જોતા જોતા આંખ મોથી આંસુ આવી ગયાં ખરેખર ભુતકાળ નો પ્રેમ યાદ આવી ગયો વિક્રમ ભાઈ ❤️❤️❤️

  • @vijayjunnu1173
    @vijayjunnu1173 2 роки тому +38

    અમર પ્રેમ ❤️ વાહ પ્રેમ તો તમારો અમર જ રહ્યો

  • @જયદિપેસ્વરી
    @જયદિપેસ્વરી 2 роки тому +162

    વિક્રમ ઠાકોર ની બધી ફિલ્મો સુપરહિટ હોય છે 🥳🤩

    • @ksggujrati
      @ksggujrati 2 роки тому +1

      Bhai hu Gujarati film mistek na video banavu chu ane me a film par pan ek video banaviyo ce to please tame ek var maro a video jovo ane video pasand ave to please chanal ne subscribe pan kari dejo
      Video ni link:ua-cam.com/video/QWFYcCKEH7g/v-deo.html

    • @chaku.thakor10
      @chaku.thakor10 Рік тому +1

      this

    • @ishwerkumar5919
      @ishwerkumar5919 Рік тому

      @@chaku.thakor10 ß

  • @pareshthakorofficial8542
    @pareshthakorofficial8542 Рік тому +19

    1:07:51Best line Vikram Thakor ❤️

  • @pubglovermafat5099
    @pubglovermafat5099 2 роки тому +211

    આ ફિલ્મ ગમ્યું હોય તો દિલથી એક લાઈક કરજો બધા મિત્રો ને જય માતાજી 👈🙏🙏🙏

    • @daxathakor576
      @daxathakor576 2 роки тому +3

      👍👍

    • @vimalpatel4714
      @vimalpatel4714 2 роки тому +4

      @@daxathakor576 j

    • @ArvindKumar-gk7ew
      @ArvindKumar-gk7ew 2 роки тому

      @@daxathakor576 uuuuu7uuiuuj7uuiuijuuuuiuui7iujuuuujjjiujju7uuuuuiujjiju7hu7ju7ujjji oh iuiuiuui7iuuiu8uuu7uuuiuiuuuuuuuuuuuuuiujuuuuuuuuu7jiju jiju jiju7iuuu7uujujuiuu iss ii

    • @vijaykalma9004
      @vijaykalma9004 2 роки тому +2

      @@daxathakor576 ,,,,, જણ જગન્નાથ

    • @asharambapu3591
      @asharambapu3591 2 роки тому +1

      @@daxathakor576 pi. BB

  • @rohitsanna9223
    @rohitsanna9223 2 роки тому +22

    આવી સ્ટોરી દિલ ને છુઈ જાય્
    તમારું આભાર માનીયે એત્લુ ઓછું છે
    જોરદાર ફિલ્મ જય માતાજી

  • @jivarajbhaibsamadhiya461
    @jivarajbhaibsamadhiya461 Рік тому +56

    જય માતાજી વિક્રમભાઈ, તમારી આ મુવીએ મારા જુના પ્રેમની યાદ અપાવી દીધી.... 😭😭😭

  • @KULDEVI_DJ_SOUND
    @KULDEVI_DJ_SOUND 2 роки тому +134

    WAITING FOR THIS MOVIE BIG FAN VIKRAM JI THAKOR😘🤩🥰

  • @Mehul_parmar_07
    @Mehul_parmar_07 10 місяців тому +8

    આખુ પિચર જોયું, આંખ માં થી આશું વહી ગયાં 😢,આ movie મોથી એ જાણવા મળ્યું કે પ્રેમ અમર છે. ખૂબ ખૂબ અભિનંદન all movies members.God bless u.. જય શ્રી ક્રિષ્ના - રાધે રાધે

  • @mukeshthakor9125
    @mukeshthakor9125 2 роки тому +43

    मारा ठाकोर समाज नू गौरव विक्रम ठाकोर ❤️❤️❤️

  • @ll_official_himu_ll
    @ll_official_himu_ll 2 роки тому +12

    Super movie...
    Boom boom boom
    Vikram Thakor....
    I'm waiting..

  • @jkloverrudan3933
    @jkloverrudan3933 7 місяців тому +7

    પ્રેમ હોય તો હૈયામાં રાખજો મળવાનું ના થાય તો કાંઇ નહી પણ સંબંધ રાખજો
    લી ઝમકુડી લવર રૂદણ ❤

  • @loveguruofficial9596
    @loveguruofficial9596 2 роки тому +347

    સુપર સ્ટાર તો સુપર સ્ટાર કેવાય... બેસ્ટ એક્ટર..ઠાકોર સમાજ નું ગૌરવ..

  • @mahendraofficial...8799
    @mahendraofficial...8799 2 роки тому +274

    દુનિયાનું મુવી છે ❤️❤️ પેલી વાર જોયું ગુજરાતી મુવી પણ best❤️

    • @ashokdabhi8009
      @ashokdabhi8009 2 роки тому

      ,,,,,,,,,,,,,,,,,,,,,,m,mmmm,,,

    • @thakorvishnu3
      @thakorvishnu3 2 роки тому +8

      VERY IMOTIONAL...TRUE LOVE OF HEART 💓💓💓💓

    • @tinanayak5196
      @tinanayak5196 2 роки тому +6

    • @ksggujrati
      @ksggujrati 2 роки тому +1

      Bhai hu Gujarati film mistek na video banavu chu ane me a film par pan ek video banaviyo ce to please tame ek var maro a video jovo ane video pasand ave to please chanal ne subscribe pan kari dejo
      Video ni link:ua-cam.com/video/QWFYcCKEH7g/v-deo.html

    • @laljipirana9336
      @laljipirana9336 Рік тому +3

      @@tinanayak5196 ..

  • @ksggujrati
    @ksggujrati 8 місяців тому +279

    કોણ કોણ આ ફિલ્મ 2024 મા જોય રહ્યા છે?

  • @kjrathodkingmahudiya9268
    @kjrathodkingmahudiya9268 2 роки тому +32

    i miss you અમર પેમ 💙💙💙

  • @kamleshjithakor473
    @kamleshjithakor473 2 роки тому +85

    Vikram Thakor is the best singer and actor in Gujarati industry

  • @rajakhodal4799
    @rajakhodal4799 Рік тому +9

    જોરદાર વિક્રમ ભાઈ ઠાકોર ગ્રેટ લવ 🌹🌹🌹

  • @ARVINDCREATION
    @ARVINDCREATION 2 роки тому +89

    *🤗પોતાના પ્યાર ને બીજા સાથે જોવું એ એટલું આસાન નથી સાહેબ....💔😭🥀*

  • @mr_kanesh_2.0official50
    @mr_kanesh_2.0official50 2 роки тому +110

    આ મુવી ખુબજ સરસ છે આ મુવી માં કલાકારો એ ખુબજ સારી રીતે નિભાવીયો છે....

  • @lll_5_star_thakor_lll
    @lll_5_star_thakor_lll Рік тому +12

    જોરદાર ફિલ્મ વિક્રમ ઠાકોર ❤ ઠાકોર સમાજ નું અનમોલ રતન

  • @ashvinthakor5679
    @ashvinthakor5679 2 роки тому +12

    બહુજ મસ્ત, સુપર, ડુપર, ફિલ્મ છે..... Mr.. THAKOR SAA..

  • @tulsibhailadupargipargitul815
    @tulsibhailadupargipargitul815 2 роки тому +30

    સરસ મજાની ફિલ્મ. છે,,,,,,,,❤️❤️❤️❤️❤️love story

  • @mehulthakor4895
    @mehulthakor4895 2 роки тому +36

    આંખમાંથી આસું આવી ગયા વિક્રમભાઈ😭😭

  • @ramjivaniya9967
    @ramjivaniya9967 2 роки тому +35

    ખુબ જ સરસ મુવી છે જોઈને બહુ મજા આવી આંખમાંથી આંસુ આવી જાય એવી સ્ટોરી છે

  • @vijay232
    @vijay232 2 роки тому +47

    વિક્રમ ઠાકોર ની સુપરહિટ ફિલ્મ અમર પ્રેમ સુપરહિટ ફિલ્મ છે... આ ફિલ્મને વધુ આગળ શેર કરો... વાલા મારા દોસ્ત...👌👌👌👌🖕🥀🥀

  • @satishthakor8076
    @satishthakor8076 2 роки тому +4

    Super movie Vikram Bhai Thakor

  • @timlidance2139
    @timlidance2139 2 роки тому +131

    મસ્ત સ્ટોરી વિક્રમભાઈ. આંખોમાંથી આશું આવી જાય

  • @desi_banah_digital
    @desi_banah_digital 2 роки тому +40

    વાહ વિક્રમ ભાઈ વાહ સુ ફિલ્મ બનાવી છે કેટલા લોકોને આ ફિલ્મ ગમ્યું 🙏 વિક્રમ ભાઈ આ હકીકત તો નથી પણ મને તો સાવ હકીકત જેવું લાગ્યું 😥

  • @sidhdharajthakor8194
    @sidhdharajthakor8194 8 місяців тому +24

    2024 માં કોણ કોણ આ ફિલ્મ જોવે છે

  • @alpesh.chavada4036
    @alpesh.chavada4036 2 роки тому +36

    ઠાકોર તો ઠાકોર સે❤️❣️🥰

  • @maachamundachoru1137
    @maachamundachoru1137 2 роки тому +20

    🔥 કોને કોને આ ફિલ્મ ગમી🌹💓 લાઈક મી💓🌹🌹 વિક્રમ ઠાકોર ⚔️ સુપર સ્ટાર 💓 સુપર મુવી 🌹
    એસ એમ ઠાકોર ⚔️
    જીજે 4 ભાવનગર

  • @rakeshbaria2171
    @rakeshbaria2171 Рік тому +9

    ખરે ખર જૂની યાદો. આવી ગય યાર મૂવી જોતા આશું વધારે આયા યાર ખરે ખર આશુ આયા હો 😭😭😭😭😭😭😭😭😭😭

  • @jigristudio143
    @jigristudio143 2 роки тому +60

    જય માતાજી બધા ભાઇઓને 🙏

  • @kdgaminglalpur
    @kdgaminglalpur 2 роки тому +125

    છેલ્લે તો રોવડાવી દિધા 😭😭 સુપર હીટ ફિલ્મ વિક્રમભાઈ

    • @Aadesh-lf2bu
      @Aadesh-lf2bu 2 роки тому +3

      સાચી વાત 🙏

    • @hareshbhaigorjibhaiamaliya6344
      @hareshbhaigorjibhaiamaliya6344 2 роки тому +2

      Ha bhai really

    • @nilkanthrtw6551
      @nilkanthrtw6551 2 роки тому

      Ha bhai sachi vat she

    • @LoveStatus-cv1rc
      @LoveStatus-cv1rc Рік тому +3

      Ha bhai hu Pan radi padiyo hato shachi vat bhai

    • @dilipbichkule627
      @dilipbichkule627 Рік тому

      ््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््््

  • @kajal_b_parmar
    @kajal_b_parmar Рік тому +149

    2023 માં કોણ કોણ આ પિક્ચર જોવે છે ❤️

    • @Ai_Master04
      @Ai_Master04 11 місяців тому +3

      Hu❤

    • @rohitajay3653
      @rohitajay3653 11 місяців тому +5

      Ajay j Rohit all Vikram Thakor na atyare pan picture Juve chhhe.

    • @JAYCHEHARDIGITAL-xb8wi
      @JAYCHEHARDIGITAL-xb8wi 11 місяців тому +1

      મેં જોયું હો બાકી પિક્ચર છે પિક્ચર છે હો❤❤

    • @busyfunltdcomedy
      @busyfunltdcomedy 11 місяців тому +2

      ❤❤❤❤joyu🎉🎉🎉

    • @ManishaThakor-sx1ng
      @ManishaThakor-sx1ng 10 місяців тому +1

      Huu

  • @MojiloSamratGaming
    @MojiloSamratGaming 2 роки тому +19

    લવ સ્ટોરી નિ સુપર ફિલ્મ છે વાહ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર

  • @mayurimusicofficial8952
    @mayurimusicofficial8952 2 роки тому +79

    આંખમાંથી આંશુ આવી ગયાં વિક્રમ ભાઈ જોરદાર ફિલ્મ બનાઈ સે

  • @Parmaryumit9512
    @Parmaryumit9512 Місяць тому +1

    આ ફિલ્મ ખૂબ સુંદર છે અને ખરેખર સાચો પ્રેમ કરનાર ને દુનિયા ના છેડે થી પણ પાછો આવે છે❤ પ્રેમ

  • @Bahuchar_Digital_
    @Bahuchar_Digital_ 2 роки тому +151

    આંખ માંથી આંસુ આવી ગયા વિક્રમભાઈ ❤❤

  • @vinubhilofficechannel1285
    @vinubhilofficechannel1285 2 роки тому +14

    વિક્રમ ઠાકોર ફિલ્મ એક નંબર છે હો મને તો મજા આવે છે

  • @dhulsing__bhagora
    @dhulsing__bhagora Рік тому +9

    વા યાર વિક્રમ ભાઈ સુપર સોંગ

  • @cheherraj7270
    @cheherraj7270 2 роки тому +17

    સુપર સ્ટાર❤️ સુપર સ્ટાર ❤️કેવાય હા મારું ઠાકોર સમાજનું રતન ❤️

  • @divyanshidigitalofficial6352
    @divyanshidigitalofficial6352 2 роки тому +169

    Vikram thakor is proud of Gujrat because he is strong & perfect actor.
    Really Great !!!🙏🙏
    #Super_Star_Vikram_Thakor

    • @ksggujrati
      @ksggujrati 2 роки тому +1

      Bhai hu Gujarati film mistek na video banavu chu ane me a film par pan ek video banaviyo ce to please tame ek var maro a video jovo ane video pasand ave to please chanal ne subscribe pan kari dejo
      Video ni link:ua-cam.com/video/QWFYcCKEH7g/v-deo.html

    • @KiranThakor652-u7o
      @KiranThakor652-u7o Рік тому +1

      SM. tharok. Ms. Love you nk sm. ❤❤

  • @Jafar-akbari
    @Jafar-akbari 3 місяці тому +1

    Sab se best award film amar parem 😊

  • @Kk_Raja_10k
    @Kk_Raja_10k 2 роки тому +52

    મસ્ત સ્ટોરી 😍.. આંખોમાંથી આંસુ આવી જાય 😭.

    • @ksggujrati
      @ksggujrati 2 роки тому +1

      Bhai hu Gujarati film mistek na video banavu chu ane me a film par pan ek video banaviyo ce to please tame ek var maro a video jovo ane video pasand ave to please chanal ne subscribe pan kari dejo
      Video ni link:ua-cam.com/video/QWFYcCKEH7g/v-deo.html

    • @jivanthakor981
      @jivanthakor981 2 роки тому +2

      Supar

    • @sharktank445
      @sharktank445 2 роки тому +3

      ફીફાયર

    • @isshrctttdyssujs4544
      @isshrctttdyssujs4544 Рік тому +1

      Jagdish rath hunting

  • @statussolanki4516
    @statussolanki4516 2 роки тому +14

    Super star 🌟 Vikram Thakor Amar Prem film super hit 👌

  • @kamleshbaria4414
    @kamleshbaria4414 Рік тому +1

    હે વિધાતા આ તારા કેવા લેખ છે બીજા નું દુઃખ જોય ને આખ માંથી આંસુ આવી ગયા તો પોતાના દુઃખ પર સુ હાલત થાય...હે વિધાતા હું બે હાથ જોડીને કવ છું કોઈ નાં જીવન માં આવા લેખ નાં લખતા....😢

  • @narshihbhainarshihbhai9916
    @narshihbhainarshihbhai9916 2 роки тому +29

    વિક્રમ ઠાકોર ની પીચર જોવાની મજા આવી જશે

  • @rakesh_thakor_07rk
    @rakesh_thakor_07rk 2 роки тому +6

    Ha super star Vikram Bhai Thakor
    Very heart touching movie 🎥
    💕💕💕💕 Prem to amar se ne Amar rehva no 💕💕💕💕

  • @Subhash-r1f
    @Subhash-r1f 2 роки тому +60

    ખરેખર આ પિક્ચર જોતા જોતા કેટલી વાર આંખમાંથી આંસુઓ નીકળી ગયા..સુ સ્ટોરી બનાઈ સે સુપર વિકી ઠાકોર ...સુભાષ ઠાકોર ના જય માતાજી

  • @ajitjcbvlogs
    @ajitjcbvlogs Рік тому +16

    આંખમાં થી આંસુ આવી ગયા 😭😭

  • @rameshrathod9704
    @rameshrathod9704 2 роки тому +8

    આવા પ્રેમ માટે તો આંખો નહીં દિલ રડે છે ભગવાન પાસે એક પ્રાર્થના છે આવું દુઃખ કોઈને ના આપે nice kahani

  • @mirathakor6039
    @mirathakor6039 2 роки тому +8

    Number one hero vikram thakor Gujarati film na 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @ADITYASOLANKI143
    @ADITYASOLANKI143 8 місяців тому +1

    Super Vikram Thakor jordar ❤❤

  • @girishthakor3940
    @girishthakor3940 2 роки тому +17

    વિક્રમ નો પ્રેમ અમર સે અને અમર જ રહેવાનો 💯❤️

  • @jivanrabari5153
    @jivanrabari5153 2 роки тому +26

    સેલો સીન જોઈને અખમા 😭 અસુ આવી ગયા

  • @mukeshthakor5531
    @mukeshthakor5531 2 роки тому +2

    Moj

  • @s.hdigital8927
    @s.hdigital8927 2 роки тому +11

    માય ફેવરેટ. વિક્રમ ઠાકોર 👍

  • @harshadsolanki1961
    @harshadsolanki1961 2 роки тому +12

    અમર છે પ્રેમ અમર રહેવાનો અમર પ્રેમ

  • @skdengar24patan91
    @skdengar24patan91 2 роки тому +6

    સુપર મુવી અમારા ઠાકોર કુળનુ રત્ન વીક્રમ ઠાકોર

  • @jigristudio143
    @jigristudio143 2 роки тому +78

    ખૂબ ખૂબ અભિનંદન બધા ભાઈઓને 🙏

  • @tgstatusking3429
    @tgstatusking3429 2 роки тому +42

    આ ફિલ્મ માં લવ સ્ટોરી જોરદાર છે 👌👌

  • @billisefulla
    @billisefulla 2 роки тому +9

    પહેલા જેટલા હસાવ્યા એટલા જ છેલ્લે રડાવ્યા.. 🙏🙏🙏🙏🙏 Super movie Vikram thakor

  • @crbaria3882
    @crbaria3882 2 роки тому +22

    મને તો રડું આવિ ગયું છે I love you વિક્રમ

  • @RajaSadhiMusic
    @RajaSadhiMusic 2 роки тому +19

    જય માતાજી સુપર ફિલ્મ વિક્રમ ભાઈ 🥰 તમારા ફિલ્મ ની રાહ જોવા ને બેઠા હોય છીએ ❤️

  • @armaannagpurkar6171
    @armaannagpurkar6171 10 місяців тому +2

    Bhai Vikram Thakor ni Jo Ek Thi Ek movie jordar se supper hitt movie

  • @mukesh_thakor_umbari4888
    @mukesh_thakor_umbari4888 2 роки тому +7

    Supar Hit Movie Vikram Bhai❤️🔥👑