Rakesh Barot | વાયરા વિયોગ ના વાયા | Vayara Viyog Na Vaya | Gujarati New Song 2023 | ગુજરાતી ગીત

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • પ્રસ્તુત છે રાકેશ બારોટ નવું ગુજરાતી બેવફા ગીત "વાયરા વિયોગ ના વાયા" જુઓ ફક્ત ‪@SaregamaGujarati‬ પર 💜
    Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati !
    • Rakesh Barot New Songs...
    Singer: Rakesh Barot
    Artist: Rakesh Barot, Chhaya Thakor
    Producer: Red Velvet Cinema
    Director : Vishnu Thakor (Adalaj)
    Creative Head: Dhyey Films & Team
    Technical Support: Jenish Talaviya
    Music: Ravi Nagar & Rahul Nadiya
    Lyrics: Naresh Thakor (Vayad)
    Co Artist: Hansamukh Meghval, Chhaya Shukla
    DOP: Dhruv Bhatiya
    Editing: Ravindra S Rathod
    Production: Kiratan Barot, Amar Panchal, Manthan Panchal
    Makeup & Hair: Hasmukh Limbachiya, Chirag
    Sport Boy: Mehul, Bittu
    Light: Jitubhai, Kiran
    Floor Music Arrange: Sunil Kachhiya
    Lyrics:
    સમય સંજોગે વાયરા વિયોગના વાયા
    આજે કાળ ના ચોઘડિયા...(2)
    હો લમણો ના વાળ્યો થોડો મારા હોમું
    યાદ કરું બેસી ને બાવળિયે
    હો મારા કિસ્મત ફૂટ્યા તમે મારાથી રૂઠ્યાં
    હૈયે હેત ચમ ફૂટ્યા આંખે ઓંહુઁડા ખૂટ્યા
    એ તારો અવાજ હૉમ્ભલ્વા કોલ રેકોર્ડિંગ મેં રાખ્યા
    ગોડી કોઈ ના આવ્યું હમજ રે
    એ તારા મારા ફોટા ફોન ના લોકર માં હંતાડ્યા
    ફોટા ભમે મારી નજરે
    હો લમણો ના વાળ્યો થોડો મારા હોમું
    યાદ કરું બેસી ને બાવળિયે
    નોને થી લઇ ગોંડી મારી હારે થયા મોટા
    યાદ આવે એ દાડે મારા હલી જાય રુવાડા
    કોલેજ માં મેં બર્થડે ઉજવ્યો પાડ્યા ભેળા મેં ફોટા
    જોવું છું એ ફોટા મારા આંસુ ના રોકાતા
    હો તારા કરેલા એ ફોન મારુ રાખતી બૌ ધ્યાન
    મને પડી ના કોઈ જોણ આજે ભૂલી ગઈ ઓળખાણ
    બનાસ વાળી બસમાં ભણવા ભેળા ભેળા જાતા ગોંડી ચમ કરી વિહારે
    એ ગોમ ના બસ સ્ટેડ ભેળ પકોડી રે ખાતા બકા ચમ કરી વિહારે
    તમે લમણો ના વાળ્યો થોડો મારા હોમું
    યાદ કરું બેસી ને બાવળિયે
    પ્રેમ ના એ પાઠ તમે પલભર માં વિહરાયા
    મન મૉન્યા બીજા હારે દલડાં બદલાયા
    કઠણ કરયા કાળજા ને પથ્થર ખડકાયા
    આવું સુ પાસી કઈ ને મુખ ના બતાયા
    હો મને મળવાનું ચુકી ગઈ તું અંધારા માં મૂકી
    નીકળી જીવની તું ટૂંકી થઇ ગઈ મારાથી વિખુટી
    હો 0156 તારા મારા પ્રેમ નો પાસવર્ડ
    ચમ કરી તને આ ભુલાયો
    હો લમણો ના વાળ્યો થોડો મારા હોમું
    યાદ કરું બેસી ને બાવળિયે
    સમય સંજોગે વાયરા વિયોગના વાયા
    આજે કાળ ના ચોઘડિયા
    યાદ કરું બેસી ને બાવળિયે...(2)
    #VayaraViyogNaVaya
    #rakeshbarot
    #gujaratisong
    #saregamagujarati
    #gujaratibewafasong
    #gujaratigeet
    #newgujaratisong
    Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal

КОМЕНТАРІ • 1,7 тис.

  • @Vinujithakor8712
    @Vinujithakor8712 Рік тому +19

    રાકેશ બારોટ જેવું બીજું કોઈ પણ કલાકાર હળવા રાગ થી ગીત ગાઇશ શકે નહિ..... Rakesh Barot is Best Singer🎤🎤🎤❤❤❤❤❤❤

  • @vikramrathodofficial3763
    @vikramrathodofficial3763 Рік тому +30

    ખરે ખરે નરેશ ઠાકોર વાયડ તમે તો દિલ ખુશ કરી દીધું

  • @MarshalRDX
    @MarshalRDX Рік тому +4

    વાત જ્યારે આવા કઠિન તાલ લય વાળા ગીત ગાવાની હોય તો ફકત ને ફકત એકજ ઉસ્તાદ :- રાકેશ બારોટ

  • @ashokrathod2753
    @ashokrathod2753 Рік тому +44

    બૌ કાઠું સે આવા રાગ માં આ સોંગ ગાવું. . વાહ ખરેખર રાકેશ ભાઈ તમારું સોંગ બૌ સરસ સે ગીત ના એક એક શબ્દ દર્દ ભર્યા સે આવા સોંગ બનાવતા રહો ..ખૂબ આગળ વધો એવી દિલ થી પ્રાર્થના જય માતાજી ❤

  • @Vijaythakorvlogs95
    @Vijaythakorvlogs95 Рік тому +153

    આ ગીત 100% સાચુ હશે ગીતકાર . નરેશઠાકોર.. વાયડ વાળા ની વિતેલી પળો હશે .. 100% .. પણજબર જસ્ત લાયા હો.. અને ઢાળ ..કળા આપનાર રાકેશ બારોટ એ ગાઈ જાણ્યુ છે હો..

  • @maheshbaraiya2227
    @maheshbaraiya2227 10 місяців тому +14

    રાકેશ બારોટ નું ડીજે માં સોંગ બનાવ્યું છે તો જોવાનું ભુલ તા નય આપણી સેનલા માં 20/03/2024 અપલોડ થઈ ગયું

  • @GJmoviereview7
    @GJmoviereview7 Рік тому +14

    રાકેશ બારોટ નું સોંગ કોને ગમ્યું ❤

  • @ashokthakor8087
    @ashokthakor8087 Рік тому +17

    સુપર રાકેશ ભાઈ એન્ડ ગીતકાર એવા મારા નરેશભાઈ ઠાકોર ખૂબ આગળ વધો ❤❤❤

  • @kalpeshkumar9931
    @kalpeshkumar9931 Рік тому +53

    રાકેશ બારોટ નીતો વાતજ અલગ છે. ભાઈઓ સુપર સોગ છે. મારી જાની યાદ લાવિ ધીધી ❤

  • @PrakashKumar-tu9bt
    @PrakashKumar-tu9bt Рік тому +53

    લાખણી તાલુકાવાળાદિથી ❤લાઈક કરો એટલે ખબર પડે રાકેશભાઈ બારોટ ને બનાસકાંઠો મારા સાથે છે રાકેશભાઈ બારોટ ખૂબ જ આગળ વઘો ખૂબ જ પ્રગતિ કરો❤❤❤❤🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sagardigitaldelvada8879
    @sagardigitaldelvada8879 Рік тому +178

    વાહ રાકેશ ભાઈ બારોટ હદયમા વસી ગયું એવું સોંગ છે સુપર સુપર ❤🍫🤩‌ બધા મિત્રો કમેન્ટ બોક્સમાં માં જણાવજો ✍️

  • @Jaybabaridigital11
    @Jaybabaridigital11 Рік тому +32

    ગીતાકાર નરેશ ઠાકોર વાયડ જોરદાર વિડિયો સોંગ ફૂલ સપૉટ તમામ મિત્રો

  • @kglpeshnayek5938
    @kglpeshnayek5938 Рік тому +26

    વાહ ભાઇ વાહ સુપર સોગ આવુ સોગ લાવતા રહો ભાઇ ❤❤ ટુડે 😢😢😂

  • @dahyubhavaranofficial7524
    @dahyubhavaranofficial7524 Рік тому +8

    સોંગ તો ગમે તેવુ હોય પણ સોંગ કેવી રીતે ગાવુ ...એ બહુ મુસકેલ હોય છે...સોંગ તો માર્કેટ ઘણા લખે છે.. રાકેશ બારોટ સિવાય આ સોંગ ગાવા ની હોય ની તાકાત નહિ...the great...

  • @Ghelabhai347
    @Ghelabhai347 Рік тому +22

    માનીરાજ બારોટ ની ખોટ પૂરી કરવા
    મારા ઠાકરે તમને મોકલ્યા
    રાકેશભાઈ બારોટ
    સુપર વાલા ❤❤

  • @s.fingers9117
    @s.fingers9117 Рік тому +276

    રાકેશ ભાઈ નાં બધાજ ગીત મસ્ત હોય છે મને બહુ ગમે એમના ગીત અને આવાજ પણ ખૂબ સરસ છે આં ગીત માં ❤❤

  • @treading_reels__2025
    @treading_reels__2025 2 місяці тому +12

    વાહ રાકેશ ભાય વાહ😊

  • @virensinh_vaghela_1474
    @virensinh_vaghela_1474 Рік тому +132

    ક્યાં બાત હૈ રાકેશ ભાઈ જોરદાર લાયા નવું સંગીત સાથે જોરદાર સોંગ ❤❤❤

  • @shailuofficial8312
    @shailuofficial8312 Рік тому +5

    Aankh ma aasu aavi gya bhai
    Rakesh Bhai tamaro Sur mast s

  • @VimalThakor-z6s
    @VimalThakor-z6s Рік тому +60

    રાકેશભાઈ એ બહુ સરસ સોંગ.ગાયું છે લખનાર ગીતકાર નરેશ ઠાકોર વાયડનગર આવા ને આવા સોંગ લખતા રહો જોગમાયા તમારી બહુ પ્રગતિ કરાવે....

  • @Tweencatoon_143
    @Tweencatoon_143 Рік тому +36

    હા રાકેશ ભાઈ તમારી વાત ના થાય તમારાં ગીતો સીધા દિલ પર વાર કરે વા ગુજરાત ના ટહુકતા મોરલા 🔥🤗✨👑

  • @janvifilmasjanvifilmas1419
    @janvifilmasjanvifilmas1419 Рік тому +58

    જય શ્રી શક્તિ માં જય શ્રી જહુ મા જય શ્રી સીકોતર માં જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા રોહીતસીહ ઝાલા ખુબ સરસ સોન્ગ રાકેશ ભાઈ બારોટ Congratulations

  • @ArvindChaudhary-y7i
    @ArvindChaudhary-y7i Рік тому +23

    આજ તો આ ગીત સાંભળી ને ખરેખર મને પણ આંસુ આવી ગયાં ❤❤❤ રાકેશ ભાઈ ❤❤ સુપર સોંગ સે 💞💓🌹💟

  • @pareshthakorofficial8140
    @pareshthakorofficial8140 Рік тому +72

    જેમના વગર હું ક્યારેય ખુશ ના રહી શકુ...એ ભગવાન એ પાગલને...દુનિયાની બધી જ ખુશી આપજો... Always Miss You And Love You 🥺😭

  • @ArjunsingRajputana-hq3id
    @ArjunsingRajputana-hq3id Рік тому +58

    રાકેશ બારોટ ના ગીત માં બનાસ કાંઠા નું નામ આવે એટલે ગીત સુપર જ હોય ભાઈ ❤❤❤❤

  • @dixitdigitalharij0316
    @dixitdigitalharij0316 Рік тому +30

    નરેશ ભાઇ વાયડ કાયમ તમારા સોંગ આવા ને આવા ચાલે એવી માતાજીને પ્રાથના...❤

  • @mukeshchavdaofficial5152
    @mukeshchavdaofficial5152 Рік тому +30

    હા બનાસ હા ❤❤ 4:27

  • @sharifuddin-khan-360
    @sharifuddin-khan-360 Рік тому +38

    ઘણા ટાઈમ પસી જોરદાર સોંગ લાયા ❤❤❤

  • @desigabbarfen1969
    @desigabbarfen1969 Рік тому +63

    હા મારાં ઠાકોર સમાજ ના ગીતકાર નરેશ ઠાકોર 🥀🧬🦋👑🔰⚜️⚔️🙏🏻 ફુલ સપોર્ટ રાકેશ બારોટ

  • @mahkaliDigital9662
    @mahkaliDigital9662 Рік тому +93

    ❤❤વાહ રાકેશ ભાઈ ઉતર ગુજરાતના ટહુક્યા મોર જેવું ગીત ગયું છે ભાઈ❤❤

  • @momaiofficialroita
    @momaiofficialroita Рік тому +23

    આ ગીત ના શબ્દો એ મારૂ મજબૂત દિલ કમજોર કરી નાખ્યું આજ થી દસ વરસ પેલા મારી સાથે જે થયું હતું એ આજે દિલ માં તાજું થયું રાકેશભાઈ બારોટ તમારા ગીત અને સુર ની સુ વાત કરું જે બોલું એ ઓછું પડે 😢😢

  • @mahiii_Thakor
    @mahiii_Thakor Рік тому +27

    લમણો ના વાળ્યો થોડો મારા હોમો યાદ કરું બેહીને બાવળીયે...ખરેખર ખરેખર ઘણા ટાઈમ પછી જોરદાર સોન્ગ લાયું હો રાકેશ ભાઈ...🙂😘

  • @ArvindArvind-qq7fd
    @ArvindArvind-qq7fd Рік тому +5

    ત્રણ દિવસ સુધી આ ગીત સાંભળું છું રાકેશ ભાઈ રોજ વગાડું છું દીલમાં વસી ગયું છે આવો કંઠ આવાં શબ્દો વાહ રાકેશભાઈ વાહ રોવડાવી નાખ્યા આ ગીત માં તો રાકેશભાઈ

  • @AjAjay-hg2xj
    @AjAjay-hg2xj Рік тому +28

    આ ગીત સાભરી ને મારી ડિપલ યાદ આવિ😢😢😢😢😢😢😢😢

  • @mhcreation4253
    @mhcreation4253 Рік тому +167

    😢😢 આજ તો આ ગીત સાંભળી ને ખરેખર આંસુ આવી ગયા રાકેશ ભાઈ સુપર સોંગ

  • @rajabahuchardigital1398
    @rajabahuchardigital1398 Рік тому +6

    ખુબ સરસ સોંગ સે મારી રીયલ કહાની પણ આવી જ ચાલી રહી છે મને ખૂબ ગમ્યું આ સોંગ રાકેશ ભાઈ 👍👍👍👍

  • @Rajasikotarofficial95
    @Rajasikotarofficial95 Рік тому +331

    કોઈ ની તાકાત નથી આવુ ગીત ગાવાની હા રાકેશ બારોટ હાં ❤❤❤

  • @AjmalbhaiThakor-y4f
    @AjmalbhaiThakor-y4f Місяць тому +2

    મારા સાથે સેમ આવું થયું હે રાકેશ ભાઈ ❤

  • @RohitThakor-yt7zm
    @RohitThakor-yt7zm Рік тому +72

    રાજા ચામુંડા ગરીબ નો આધાર 🚩❣️🙏 મેહુલ ભુવાજી ગામ દાંતરવાડા રોહિત ભુવાજી ❤❤

  • @vickyraja10
    @vickyraja10 Рік тому +80

    જોરદાર ગીત છે હો ....I like you song❤....આ ગીત નો આશિક થઈ ગયો યાર ...કેટલી વાર સાંભળી લીધું યાદ પણ નહીં .. Really Rakeshbhai Love you yaar ❤...Nice song and Jordar voice brother ❤

  • @sureshparmar008
    @sureshparmar008 Рік тому +6

    વાહ હાવજ બનાહ નો ટહુંક તો મોરલો માર્કેટ માં સુપર સોંગ લાવ્યું તમારા અવાજ માં શુ દમ છે સુપર બીવટીફુલ સોંગ 🥰🥰💯🤗👌👌👌

  • @ajaythakor7289
    @ajaythakor7289 Рік тому +3

    આજે સવારના 4 વાગ્યાનો ઊઠ્યો ત્યારનો એકના એકજ ગીત સાભળુ છુ રાતના 10 વાગ્યા એજ ગીત ચાલુ છે રાકેશ ભાઈ તો રાકેશ ભાઈ છે બેસ્ટ કલાકાર સુપર 👌👌 હ્દય ને સ્પષ્ટ કરી ગયુ 0156 આજથી આપણા ફોનનો પાસવડ

  • @thakordashrath4519
    @thakordashrath4519 Рік тому +9

    Ha મોજ હા હસે નરેશ વાયડ તમારી તો વાત જ અલગ સે હો સુ ગીત લખ્યું છે ભૂક્કા હો ❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥😘😘😘😘 જૂનો પિયાર યાદ આવી ગયો હો સુપર

  • @MukeshBharvad-n3k
    @MukeshBharvad-n3k Рік тому +1

    Ha moj ha🎉🎉🎉🎉

  • @ashvinzalaofficial
    @ashvinzalaofficial Рік тому +10

    જય માતાજી મારા વાલા બધા મિત્રો ને
    .🎉❤

  • @pravinmir5527
    @pravinmir5527 Рік тому +18

    એક નંબર સોંગ છે રાકેશભાઈ👌💔💔😭😭💔💔

  • @vikrambariyaoffeicial
    @vikrambariyaoffeicial Рік тому +14

    રાકેશ બારોટ ના સુપર સોંગ વીડીયો અને ચાહકો વિડિયો ને આગળ શેર કરજો

  • @Bhikhajithakor.gj24
    @Bhikhajithakor.gj24 Рік тому +22

    હા મારા સમાજ નું ગૌરવ જોરદાર
    ભામાથળ કાનો કે ઠાકોર તરફથી
    ફુલ સપોર્ટ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤આગળ વધો

  • @Pujathakor3230
    @Pujathakor3230 Рік тому +24

    અરે વાહ જોરદાર 1નંબર સોંગ હજું આવા ઘણા ગીતો બનાવો એવી શુભકામના રાકેશભાઈ તમે જીઓ હજારો સાલ❤❤❤

  • @NarendraVaghela-qm3lf
    @NarendraVaghela-qm3lf Рік тому +30

    જેને લાગું પડે એને વટથી ❤❤ જોરદાર સોંગ રાકેશ ભાઈ ❤❤

  • @Vikramranakuvata55457
    @Vikramranakuvata55457 Рік тому +88

    બાવલિયે બેસીને કોણ કોણ યાદ કરે છે કૉમેન્ટ કરો 😅❤

  • @king.vishnu616
    @king.vishnu616 Рік тому +1

    Aa raag ma lagan geet banavo hit thay jase ❤❤❤❤❤

  • @rohitajol8998
    @rohitajol8998 Рік тому +33

    શમય સંજોગ ના વાયેરા વાયા જોરદાર મજાબુત ગીત રાકેશ ભાઈ જય માતાજી ❤❤❤❤❤❤

  • @Ajamalthakor-s7p
    @Ajamalthakor-s7p Рік тому +25

    સુપર સોંગ રાકેશ બારોટ હા મારા મણીયારા ના ભાણેજ નામ.રાખ્યુ મણીયારા નુ

  • @Tiger_Jogmaya_1819
    @Tiger_Jogmaya_1819 Рік тому +38

    જોરદાર ગીત ગાયું છે હો બાકી...☝️👍❤️

  • @VikramKumar_Vk_90
    @VikramKumar_Vk_90 Рік тому +6

    બહુ સારું ગો છો તમે માતાજી તમને બહુ આગળ લઈ જાય એવી અમારી પ્રાર્થના❤❤❤❤🎉🎉🎉

  • @HiteshRaj_Solanki_Official
    @HiteshRaj_Solanki_Official Рік тому +9

    Superrrrr Song 👌👌👌👌

  • @patelvipulbhaivipulbhai7642
    @patelvipulbhaivipulbhai7642 Рік тому +5

    વીતેલી વેળાઓ તાજી થઈ ગઈ તમારું આ સોંગ સભળીને . રાકેશભાઈ

  • @Bhaveshdjsamdhi
    @Bhaveshdjsamdhi Рік тому +8

    વા,1,વાર નહીં પણ,આ, ગીત સાંભળવા,કરુ છું,વા જોરદાર મથુરજી ઠાકોર સામઢી ❤

  • @chanduthakorchangda8925
    @chanduthakorchangda8925 Рік тому +94

    સુપર સ્ટાર સોંગ હા રાકેશ બારોટ તમારી મોજ હા 👌👌👌

  • @rajachehardigitalmotarajac4591
    @rajachehardigitalmotarajac4591 8 місяців тому +1

    💔💔💔

  • @meladiofficialmorwada3239
    @meladiofficialmorwada3239 Рік тому +31

    હા નરેશ ઠાકોર વાયડ તમારી કલમ હા......

  • @SanjayThakor-k5z
    @SanjayThakor-k5z Рік тому +1

    Haa moj haa 😊😊😊😊😊

  • @ArunThakor-g8h
    @ArunThakor-g8h Рік тому +5

    તમારા ગીત ની રાહ જોઈ બેઠા હતા રાકેશ ભાઈ😂

  • @pargivinod6082
    @pargivinod6082 Рік тому +1

    વારાકૅશ ભાઈ વાહ❤❤❤❤❤❤❤🎉🎉

  • @ગરવીગુજરાત5e

    સુંદર ગીત રાકેશ બારોટ

  • @Dineshchaudhary-vo4gr
    @Dineshchaudhary-vo4gr Рік тому +72

    મસ્ત ગીત હો રાકેશભાઈ ❤

  • @mr.Dinesh.parmar
    @mr.Dinesh.parmar Рік тому +1

    Nice Bhai tamaru song marked maa chalyu🎉

  • @mahiii_Thakor
    @mahiii_Thakor Рік тому +8

    જોરદાર સોન્ગ રોમેન્ટિક એક અલગ નવા રાગ માં ખરેખર મજા આવી ગઈ રાકેશ ભાઈ ❤😢

  • @kirankraval7189
    @kirankraval7189 Рік тому +6

    વાહ આપણા ‌મણીરાજભાઇ ની કલા ના વારસદાર વાહ🎉

  • @choterajavlogs
    @choterajavlogs Рік тому +24

    ઢોલ નગારાં તંબુરા સારા વાગે સે રાકેશ ભાઈ કોક નવું વાગે સે હો ❤❤❤

  • @pagihareshpagiharesh742
    @pagihareshpagiharesh742 Рік тому +2

    રાકેશ બારોટ ના જેવુ સોંગ ના હોય બૂમ બૂમ પાડી ભાઈ. મારે પણ એવું જ છે. 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @5_star_kanudo_5
    @5_star_kanudo_5 Рік тому +15

    મોરલા ની મોજ 🎉❤❤

  • @LALAJIDARBARLALAJIDARBAR-zn8yh
    @LALAJIDARBARLALAJIDARBAR-zn8yh 8 місяців тому +11

    બધાને સૂ કામ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤rovdavo છો રાકેશ ભાઈ

  • @iswarjithakor2241
    @iswarjithakor2241 Рік тому +2

    રાકેશભાઈ તો દર્દ ના ગીતો નો બાદશાહ સે પણ ભાઈ નરેશ ઠાકોર ના શબ્દો ને તો જોવો 1નંબર ભાઈ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤️

  • @makvanajayesh3395
    @makvanajayesh3395 Рік тому +5

    આને કેવાય બનાહ નો મોરલો ❤

  • @sanjayrathodmylove5987
    @sanjayrathodmylove5987 Рік тому +10

    વાહ રાકેશભાઇ વાહ મજબૂત સોંગ ❤❤❤
    જીયો... હલ્લડે... 🎉🎉🎉

  • @dashrath_09
    @dashrath_09 Рік тому +79

    ખુબજ સરસ સોંગ છે માં મોમાઈ તમને ખૂબ આગળ વધારે

  • @hiteshrajput3784
    @hiteshrajput3784 11 місяців тому +2

    Ha rakesh bhai barot Baday na dil gayel kari nakya avu song che khub aagad vadho ❤

  • @RohitThakor-yt7zm
    @RohitThakor-yt7zm Рік тому +5

    સુપર વિડિયો રાકેશ ❤❤❤❤😅

  • @SunilThakor-t3h
    @SunilThakor-t3h Місяць тому +4

    દરરોજ આ ગીત એક વખત સાંભળું છું

  • @RajdipSinhChahuhanChahuhan
    @RajdipSinhChahuhanChahuhan 11 місяців тому +2

    આવોજ અવાજ આજ સોગં કીરણ કોશીયા..કલાકાર નો આવે છે..પણ રાકેશ ભાઈ ની વાત જ અલગ હોય છે હો

  • @Aagmataofficial-xu8sl
    @Aagmataofficial-xu8sl Рік тому +5

    મુકેશ ઠાકોર તરફથી ફુલ સપોર્ટ પેછડાલ

  • @ashuthakorashuthakor2651
    @ashuthakorashuthakor2651 Рік тому +9

    હા મોજ હા ❤❤❤

  • @pavinbhaithakor5165
    @pavinbhaithakor5165 Рік тому +12

    રાકેશભાઈ તમારા વખાણ કરો એટલા ઓછા પડે શું તમે સોંગ ગાયું ❤ આ સોંગ સાંભળીને તો જૂની યાદ આઈ ગઈ
    ❤ સુપર સોંગ ભાઈ ❤

  • @shivathakor6127
    @shivathakor6127 Рік тому +7

    હા મારો બનાસકાંઠો હા ❤❤

  • @BalvantRavalBD-bq3uv
    @BalvantRavalBD-bq3uv 5 місяців тому +2

    🎉❤😮😊

  • @Amit_Sinh_Thakor
    @Amit_Sinh_Thakor 3 місяці тому +2

    Very Nice..❤❤❤

  • @sanjayThakor-iu7kk
    @sanjayThakor-iu7kk Рік тому +7

    સુપર

  • @thakorbharat8673
    @thakorbharat8673 Рік тому +1

    વાહ ભાઈ વાહ શું ગીતનું લખાણ છે. નરેશભાઈ ઠાકોરનું અને ગીતને કંઈ રીતે ગાવું એતો ફકત રાકેશ બારોટ જોડેથી જ શિખાય ખૂબ મજા આવી આ ગીત જોઈને 👍❤️👌

  • @sikotarstudiosarali6347
    @sikotarstudiosarali6347 Рік тому +5

    રાકેશ બારોટ ના બધા સોંગ કરતા આ સોંગ અલગ છે nice સોંગ રાકેશ ભાઈ સપોર્ટ કરજો ભાઈ ને 🎉

  • @AashishBariyaAashishbhai
    @AashishBariyaAashishbhai 9 місяців тому +10

    આ ગીત સાબરીને પાવરસ ની આદ આવિ રાકેશ બાઇ તમારુ ગીત

  • @vikashthakor8601
    @vikashthakor8601 Рік тому +11

    સાથ તો પલ માં છૂટી જાય છે પણ સાથે વિતાવેલી એ યાદો ને ભૂલવા આખી જિંદગી ઓછી પડી જાય છે... Miss you mittu.... 😢💔😭

    • @prabhatthakor7107
      @prabhatthakor7107 Рік тому +1

      સરસ રાકેશ બારોટ ્્્❤❤❤❤

  • @KayalasRana-xi3tm
    @KayalasRana-xi3tm Рік тому +6

    😊❤વાહ રાકેશ બારોટ❤😊

  • @VaghelarajendrasinhKanch-jy7dt
    @VaghelarajendrasinhKanch-jy7dt Рік тому +20

    રાકેશ ભાઈ ના ચાહક હોયતે લાઈક કરો ❤

  • @AAshuXpress
    @AAshuXpress Рік тому +2

    વાહા રાકેશ ભાઈ જોર ડાર સોંગ ગાયું છે આવાં નવાં સોંગ બનાવ તા રેજો ભાઈ મોજીલુ ૫૦૦ પાટણ હા મોજ ❤❤❤

  • @aj__bhai0078
    @aj__bhai0078 7 місяців тому +3

    ખરેખર મારા ઉપર જેવું વિત્યું છે એવા સોંગ ના બોલ છે ભાઇ 😢😢😢😢

  • @ThakorAjit-zo1ii
    @ThakorAjit-zo1ii Рік тому +1

    15 થી 17વર્ષથી સારાં સોંગ રાકેશ બારોટ બનાવો છો મનપંદ ❤500પાટણ ❤જંગરાલ ❤

  • @sdmakwana543
    @sdmakwana543 Рік тому +5

    1 નંબર song 🔥

  • @Solankiranjit4781
    @Solankiranjit4781 Рік тому

    Hii Good Suaper Hiat Gujarati song Rakesh Bharot 👌👌👌👌👌