યુટ્યુબ પર નથી 🙏(અલગ રાગ સુંદર ભજન) 🌺( લખેલું છે)૮૧૬૦૩૨૪૧૫૨

Поділитися
Вставка
  • Опубліковано 27 тра 2023
  • કાંઈ ભુલ થાય તો માફ કરજો
    અમારી જાતે બનાવી ને ગાઈએ છે
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    હે.. એવી શરદપુનમ ની ખીલી રાતડી
    હો.. મારો વાલો વગાડે રુડી વાંસળી
    બોલ રાધે બોલ રાધે બોલ રાધે (૩)
    અડધી રાતે વાગે છે
    સાસુ મારી જાગે છે
    બાળ મારા રોવે છે ને
    પરણ્યો કરવટ બદલે છે
    હે મારે કેમ કરી જાવું રાસ રમવા
    હો મારો વાલો વગાડે રુડી વાંસળી
    બોલ રાધે બોલ રાધે બોલ રાધે. (૩)
    સખીયો રમવા ચાલી છે
    રાધા પાછળ દોડી છે
    ઝાંપલીઓ ખખડાવે છે
    મન મારું ડોલાવે છે
    હે.. મારે કેમ કરી જાવું રાસ રમવા
    હો મારો વાલો વગાડે રુડી વાંસળી
    બોલ રાધે બોલ રાધે બોલ રાધે (૩)
    ગોપીઓના ટોળા આવે છે
    થૈઈ થૈઈ નાચ નચાવે છે
    હૈયા નું ભાન ભુલાવે છે
    ને ત્રિભુવન ડોલાવે છે
    હે... મારે કેમ કરી જાવું રાસ રમવા
    હો. મારો વાલો વગાડે રુડી વાંસળી
    બોલ રાધે બોલ રાધે બોલ રાધે. (૩)
    રૂમઝૂમ રાધા આવે છે
    છમ છમ પાયલ બાજે છે
    ઘેલી બની ને આવે છે
    હૈયા ને હરખાવે છે
    હો મારા કાનુડા ના ચીતડા ચોરાવે
    હો મારો વાલો વગાડે રુડી વાંસળી
    બોલ રાધે બોલ રાધે બોલ રાધે (૩)
    વાલો વેણુ એવી વગાડે છે
    સૌ નીંદર માં ઘેરાણા છે
    સુરતા મારી બગાડે છે
    મને ઘર બાર છોડી ભગાડે છે
    હો વાલા બંસી ના બજાવો નંદલાલા
    હો વાલા ગોપી કહે છે🙏 કર જોડી🙏
    બોલ રાધે બોલ રાધે બોલ રાધે. (૩)
    🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
    #ભજન #સત્સંગ #bhajan #કીર્તન #ગુજરાતી #krishna #lagangeet #gujaratibhajan #ગરબા

КОМЕНТАРІ • 102

  • @arunapanchal8765
    @arunapanchal8765 10 місяців тому +1

    બહુ। જ। સરસ। ભજન। ગવરાવ્યુ

  • @ranarenuka5866
    @ranarenuka5866 Рік тому +1

    Saras bhajn gayu 6 jay shree krishna

  • @daxapatel7127
    @daxapatel7127 9 місяців тому +1

    Khub saras bhajan gayou👏🙏

  • @hemlattabenpatel6052
    @hemlattabenpatel6052 11 місяців тому +1

    Nice Bhajan jay Shree Krishna 🙏

  • @varshamehta3154
    @varshamehta3154 11 місяців тому +2

    જય શ્રી કૃષ્ણ

  • @namratasolanki523
    @namratasolanki523 11 місяців тому +1

    V noce bhajn ben

  • @harshagosai2392
    @harshagosai2392 9 місяців тому +1

    ખુબ સુંદર 💞

  • @ramaparmar3472
    @ramaparmar3472 Рік тому +1

    Radhe radhe👌👌👌🌹🌹🌹🙏🙏🙏

  • @KusumSoneji
    @KusumSoneji 14 днів тому

    Khubaj saras che bhajan ❤👌👌👌🙏

  • @kiranbenponda1447
    @kiranbenponda1447 9 місяців тому +1

    જયશ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ

  • @user-te9hp9cv2o
    @user-te9hp9cv2o 11 місяців тому +1

    Bhajan raag lucky

  • @SamaPatel-lr7us
    @SamaPatel-lr7us Рік тому +1

    રાધે રાધે🙏🙏

  • @kusumprajapati3725
    @kusumprajapati3725 Рік тому +1

    Saras hoy 6e tamara bhajan. Khub saras

  • @mamtaparikh989
    @mamtaparikh989 Рік тому +1

    Sundar
    Jay shree krishna

  • @rajumakwana9010
    @rajumakwana9010 Рік тому +3

    ખૂબ સરસ ભજન છે જય શ્રી કૃષ્ણ

  • @RadhaKrishnaMandal-fj6pk
    @RadhaKrishnaMandal-fj6pk 10 місяців тому +1

    Saras bhajan banavo cho ben❤

  • @kusumchauhan8662
    @kusumchauhan8662 8 місяців тому +1

    Khub sundar maja nu bhajan chhe ben, maja aavi gai. Sarve beno ne khub khub abhinandan. Jay shree Krishna.🙏

  • @narendraparmar4639
    @narendraparmar4639 Рік тому +1

    Saras.Sunder.Bhajan
    So Nay
    Jay Shree Krishna
    Jay.Mataji
    Jay.Jalaeam.Bappa

  • @sarojdhruve9057
    @sarojdhruve9057 Рік тому +1

    bahu sundar bhajan

  • @ritakakkad9453
    @ritakakkad9453 Рік тому +1

    Saras 🙏👌

  • @anjupatel5337
    @anjupatel5337 Рік тому +1

    Tmara all bhajan very nice che Jay shree krishna

  • @madhubenpatel9924
    @madhubenpatel9924 11 місяців тому +1

    સર્વે બેનોને જય શ્રી કૃષ્ણ મંજુબેન સરસ ભજન બનાવ્યુ છે મજા આવી ગઈ 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌🌹🌹🌹🌹🌹💐💐💐💐💐

  • @damyantibenparmar3084
    @damyantibenparmar3084 Рік тому +1

    Wah khub sarsh bhajn gayu jay sheeri krishna Beno 🙏🙏🙏👏👏👏👌👌👌🌹🌹🌹

  • @meetapanchal6194
    @meetapanchal6194 7 місяців тому +1

    બહું જ સરસ બેન

  • @nayanathakor3706
    @nayanathakor3706 Рік тому +1

    Nice❤❤

  • @reshmapatel8735
    @reshmapatel8735 Місяць тому

    ખુબ ખુબ અભિનંદન

  • @daxavdarji-ek4is
    @daxavdarji-ek4is Рік тому +1

    મંજુબેન સરસ ભજનછે🙏🙏

  • @khambhatikalavatiben6300
    @khambhatikalavatiben6300 Рік тому +1

    Vah jate Bhajan banavo chho e bahuj saru kahevay dhanyvad khub khub saras

  • @nitamehta3139
    @nitamehta3139 Рік тому +1

    સરસભજન ગાયુ મંજુબેન તમે

  • @c2apurva
    @c2apurva Рік тому +1

    બહુજ સુંદર ભજન છે 🙏🙏🙏

  • @chandrikabhatt9083
    @chandrikabhatt9083 Рік тому +1

    Nice bhajan

  • @user-ki1op1vj8v
    @user-ki1op1vj8v Рік тому +1

    Saras

  • @khambhatikalavatiben6300
    @khambhatikalavatiben6300 Рік тому +1

    Saras Bhajan manjuben Wow very nice Bhajan

  • @RenukaBenKachhiya-xm3qw
    @RenukaBenKachhiya-xm3qw Рік тому +1

    Very nice bhajan💗

  • @ketnamehta9038
    @ketnamehta9038 Рік тому +1

    ખુબ સરસ ભજન 👍🌹👍🙏🙏

  • @hussainsamuwala575
    @hussainsamuwala575 5 місяців тому

    Jay shree Krishna bhahu srs manjuben tamane Ane Tamara mandal ne

  • @nayanapatel3263
    @nayanapatel3263 Рік тому +1

    ખૂબ ખૂબ સરસ ગાયું સખીયો પ્રણામ

  • @rameshrathod5497
    @rameshrathod5497 Рік тому +1

    Super bhjan lkhi ne muko Jay shree krishna 👋

  • @mahendrasinhvaghela2350
    @mahendrasinhvaghela2350 Рік тому +1

    Behu seres menjul ben meja avi gei

  • @meetsoni617
    @meetsoni617 11 місяців тому +1

    Rag lkho beno

  • @meenapatel2123
    @meenapatel2123 Рік тому +1

    વાહ મંજુ બેન જોરદાર ભજન છે ❤

  • @darjitejal303
    @darjitejal303 Рік тому +1

    🙏🏼જય શ્રી કૃષ્ણ જય રણછોડ 🙏🏼ખૂબ સરસ ભજન છે 👌👌👌👌👌👍👍👍👍👍🎉🎉🎉🎉🎉

  • @gopimandalshayonashikhar6009
    @gopimandalshayonashikhar6009 Рік тому +1

    બહુ સરસ 👍👌 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @mrudulapatel4190
    @mrudulapatel4190 Рік тому +1

    સુદર

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 4 місяці тому

    Very nice

  • @kalpanasharma1505
    @kalpanasharma1505 Рік тому +1

    सरस भजन गाया मंजू बेन

  • @darshanamistry8064
    @darshanamistry8064 9 місяців тому +1

    👌👌👌

  • @anilapatel474
    @anilapatel474 Рік тому +1

    વાહ મજા આવી ગઈ ધન્ય વાદ વૈકુંઠ ભજન મંડળ ને આટલી બધી ગાયક બહેનો છે મંડપમાં એક એક થી ચડીયાતી છે ખુબ સુંદર એડ્રેસ મોકલો તો કોઈ વખત મળી શકાય.

  • @kalpanasarvayia3075
    @kalpanasarvayia3075 Рік тому +1

    જય શ્રી કૃષ્ણ સર્વે બહેનોને સુપર ભજન❤

  • @kiranbenponda1447
    @kiranbenponda1447 9 місяців тому +1

    જોરદાર ભજન ગાવો છો બેનો તમે હુ તમારા બધાં ભજન સાંભળું છું

  • @kailashvasava5863
    @kailashvasava5863 Рік тому +1

    સરસ ભજન ગાયું મંજુબેન

  • @pankajshah1904
    @pankajshah1904 Рік тому +1

    Bhajan lakhaini moklo nice bhajan

  • @neelapandya6315
    @neelapandya6315 Рік тому +1

    🙏🙏👏👏💐💐

  • @hemapatel6316
    @hemapatel6316 Рік тому +1

    Wah manjuben , saras Bhajan ni rachna che👍👌🏼🙏

  • @user-ex8ud3em4p
    @user-ex8ud3em4p Рік тому +1

    Jai shree krushna beno bhajan lakhi n muko

  • @bhumikapatel6150
    @bhumikapatel6150 5 місяців тому

    👌👌✋️✋️✋️

  • @user-dy6im4kz6y
    @user-dy6im4kz6y Місяць тому

    🎉🎉🎉🎉🎉

  • @tarlikabenpatel2916
    @tarlikabenpatel2916 Рік тому +1

    તમારા ભજન ખુબ જ સરસ હોય છે સાંભળીને ખૂબ જ આનંદ આવે છે આ ભજનમાં એવું ગવાય કે હું તો કેમ કરી આવું વનમાળી હા મારો કાનો વગાડે વાંસળી તમને ગમે તો સારું લાગે તો આ શબ્દોને એડ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે

    • @Manjubenghosh
      @Manjubenghosh  Рік тому +1

      જય શ્રી કૃષ્ણ આ ભજન મારી જાતે બનાવ્યુ છે એટલે મારી જાતે જ જે શબ્દો ગોઠવીને ભજન અપલોડ થઈ ગયું છે ને ફરીવાર કોઈ દિવસ ચાન્સ મળશે તો શબ્દો ઉમેરીને ગાઈશ

  • @champaprajapati4201
    @champaprajapati4201 Місяць тому

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @anjanapatel8099
    @anjanapatel8099 Рік тому +1

    Lkhi ne muko ben bhajan plizz

  • @bhanumistry9668
    @bhanumistry9668 Рік тому +1

    મંજુ બેનખુબ સરસ ભજન છે જરા લખીને મોકલો તો સારું

  • @devangidhunofficial
    @devangidhunofficial 2 місяці тому

    🙏🙏❤️❤️❤️❤️

  • @miteshpatel9580
    @miteshpatel9580 Рік тому +1

    Bhajan lkhine muko ❤🎉

  • @shrey_9.5
    @shrey_9.5 10 місяців тому +1

    મંજુ બેન તમે ખૂબ જ સરસ ભજન ગાવ છો જયશ્રી કૃષ્ણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી એ છે તમને મળવુ છે રુબરુ તો તમે કંઇ મડશો મને ?👍👍🙏🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  8 місяців тому +1

      🙏🙏🙏🥰❤️🥰

    • @Manjubenghosh
      @Manjubenghosh  8 місяців тому +1

      તમારા ઘરે ભજન કરવા બોલાવો❤️❤️🥰🙏🙏🙏

  • @bhanubenpatel5641
    @bhanubenpatel5641 Рік тому +1

    Sambharatu nathi lakhi ne moklo

  • @yogeshwarikhatri8056
    @yogeshwarikhatri8056 Рік тому +1

    તમારા બધા ભજન બહુ જ ગમેછે તમારો ફોન નંબર જોઈએ છે

  • @parul.ileshshah8110
    @parul.ileshshah8110 Рік тому +1

    Lakhi na muko recording nathi brabar Jay shri Krishna 🙏

  • @kalpanasarvayia3075
    @kalpanasarvayia3075 Рік тому

    જય શ્રી કૃષ્ણ સર્વે બહેનોને
    પહેલાંના. ઘણા ભજનો લખવાના બાકી છે તે લખીને આપો

  • @naynabendave864
    @naynabendave864 Рік тому +1

    લખીને મોકલો

  • @kusumbenvekariya534
    @kusumbenvekariya534 Рік тому +2

    Manjuben tame boloso te sabhara nahi avajma lakhine mokalo ben. Jay shri krishna badhaj ne amara

  • @kantasurti1122
    @kantasurti1122 Рік тому +1

    Bhajan sales gayu che

  • @jayshreepatel3918
    @jayshreepatel3918 3 місяці тому

    ના સરસ લખેલાં હોય છે તમે બધાં જાતે લખો છો પણ 👍👍

  • @Maaneet4evr
    @Maaneet4evr Рік тому +1

    જય શ્રી કૃષ્ણ બધી બહેનો ને 🙏🙏🙏👏🏻👏🏻👏🏻👏🏻🌺🌺🌺🌺 બહુજ સરસ રાગ સાથે ગાયું છે મંજુ બેન લખી ને મુકવા બદલ ખૂબખૂબ આભાર 🙏😀

  • @anjanapatel8099
    @anjanapatel8099 Рік тому +1

    Pilizz bhajan badha lkhi ne muko ametmara bhajan ni rah joy che

  • @Patelvidhi1723
    @Patelvidhi1723 Рік тому +1

    Lakhine muko

  • @seemapatel603
    @seemapatel603 Рік тому +1

    લખીને મોકલી આપો બેનો

  • @kusumprajapati3725
    @kusumprajapati3725 Рік тому +1

    Moklo

  • @daxavyas1287
    @daxavyas1287 Рік тому +1

    વાહ વાહ ખુબજ સરસ ભજન ગાવ છો મંજુબેન આ રાગ ઉપર તમે પેલા પણ ભજન ગાયૂ છે.
    Tamaro Number moklavo tamari sathe vaat karvi chhe pls moklavo jo 🙏❤
    સૌ બેનોને મારા જયશ્રી કૃષ્ણ કેજો
    જય માતાજી પણ કેજો
    મુંબઈ થી દક્ષા બેન 🙏🙏🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  Рік тому +1

      ઉપર નંબર આપેલો છે આ રાગ વાળુ પહેલા પણ ભજન ગાયું હતું પણ ભજન બીજું છે

  • @ramaparmar3472
    @ramaparmar3472 Рік тому +1

    Radhe radhe🙏🙏🙏🌹🌹🌹👌👌👌

  • @jituravalfinchod
    @jituravalfinchod Рік тому +1

    જય શ્રી કૃષ્ણ