🏵️આવો ગિરધારી રાસ રચાવો મધુવનમાં 🏵️(લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 16 чер 2024
  • આવો ને ગિરધારી વાલા
    રાસ રચાવો મધુવનમાં. (૨)
    કૃષ્ણ મોરારી હે બનવારી
    દર્શન ની બલિહારી છે
    આવો ને ગિરધારી વાલા
    રાસ રચાવો મધુવનમાં
    કોણ વગાડે તારા વીના બંસી
    સુનું લાગે મને મધુવનમાં
    જગ રખવાલા કૃષ્ણ કનૈયા
    દર્શન ની બલિહારી છે
    આવો ને ગિરધારી વાલા...
    સુના પડ્યા છે યમુના ઘાટો
    સુની લાગે ગોકુળ નગરી
    આખા ગોકુળમાં જઈ નંદલાલા
    એક જ નામ તમારું છે
    આવો ને ગિરધારી વાલા....
    યાદ સતાવે વ્રજમાં તારી
    આવો ને મોહન પ્યારા
    દિન દુખીઓના. દુઃખ હરનારા
    તારો મને સહારો છે
    આવો ને ગિરધારી વાલા....
    શ્યામ સલોની ભોલી સુરત
    એકવાર આવી બતાવો ને
    પ્રભુ દર્શનની તરસે અખીયા
    દર્શનની બલિહારી છે
    આવોને ગિરધારી વાલા....
    ઊંડો છે પ્રભુ ભવનો સાગર
    આવીને પાર લગાવો ને
    આવોને ગિરધારી વાલા
    કૃષ્ણ મોરારી હે બનવારી
    દર્શન ની બલિહારી છે
    આવોને ગિરધારી..
    🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

КОМЕНТАРІ • 16

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc 13 днів тому +1

    જય શ્રી કૃષ્ણ 🙏 મંજુ બેન સરસ ભજન ગાયૂ

  • @dilippandya1822
    @dilippandya1822 13 днів тому +1

    બહુ સરસ ભજનછે કીશનનેબોલાવા ના કાલાવાલા❤❤

  • @ankitmehta8133
    @ankitmehta8133 13 днів тому +1

    ખુબ ખુબ સુંદર ભજન છે

  • @patelbhagat475
    @patelbhagat475 13 днів тому +1

    Vah manjuben khub sundr bhajan gayu ❤❤❤

  • @sharanbarot2026
    @sharanbarot2026 13 днів тому +1

    Nice bhajan

  • @arunapanchal8765
    @arunapanchal8765 10 днів тому

    બહુ. જ. સરસ. ભજન. મઝા. 😊આવી. જય અંબો

  • @jashvantpatel569
    @jashvantpatel569 13 днів тому +1

    મંજુબેન બહુ જ સરસ . આ ભજન સાંભળવા થી મને મારી જૂના ગીત (ફૂલ તૂમ્હે ભેજા હૈ)ની યાદ આવી ગઈ. મંજુબેન તમારો રાગ ભજન નો ઢાળ, રાગ બહુ સારો આવે છે મને તમારા ભજન ખૂબ ગમે છે ભગવાન તમને હંમેશા નિરોગી રાખે એવી અમારી અભ્યર્થના સહ
    બધા બહેનો ને ઉષાબેન ના જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏💕💕💐💐♥️

    • @Manjubenghosh
      @Manjubenghosh  12 днів тому +1

      🙏🙏❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰

  • @user-ry4oe2vq6l
    @user-ry4oe2vq6l 13 днів тому +1

    Nice

  • @arunapatel5546
    @arunapatel5546 12 днів тому +1

    👌🙏🏻🙏🏻🌷

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 13 днів тому +1

    ખુબ સરસ જય શ્રી કૃષ્ણ

  • @champaprajapati4201
    @champaprajapati4201 13 днів тому +1

    🙏🙏🙏🙏🙏👌🏾👌🏾👌🏾🌹🌹🌹🌹

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 13 днів тому +1

    Nice