Ghar par hua Janmashtami mohotsav aur mummy ka sapna pura hua !
Вставка
- Опубліковано 9 лют 2025
- Vlog # 290
Enjoy the vlog till end guys. Much love to all. Please be kind to one another. Take care of your loved ones. Thank you everyone.
Bhav na Bhajan
/ @bhavnakebhajan
JAYDEEP Travel vlogs
/ @jaydeepdpatel
Hardik Patel ki Channel :
/ @chakajaambro
Vlogging camera amzn.to/4axUIDp
Vlogging lens amzn.to/2D38wLZ
Joby Gorillapod amzn.to/2AkKmvj
Rode mic amzn.to/2ZpPln8
GoPro hero 7 amzn.to/38eLCwG
Mobile | GoPro gimbal amzn.to/2VEan04
simplex led amzn.to/2YMrbEb
iPhone amzn.to/3emcCxE
lensball lensball.com
my twitter / jaydeepdpatel_
my instagram / jaydeepdpatel
hazels instagram / hezalnuts
if you are into wedding film making and photography please feel free to follow me on instagram @jdphotofilms
I live in Surat,Gujarat and love making vlogs, short movies editing. I also love to travelling a lot. I graduated from UTS, Sydney Australia and did a diploma in photography in FX School of Mumbai. Im a professional wedding film maker as well as travel photographer.
સારિકા બેન ખુબ જ સુંદર ત્યાં થયા ભાવના માસી સુંદર ત્યાં થયા જય શ્રી કૃષ્ણ બધા ને જય દ્વારકાધીશ
ખુબજ સુંદર આયોજન કેલના પાન અતીસુદરં દિનેશ ભાઈ ની વાડી મા કાનો ઝુલે છે સાસુ વહુ ખુશ ખુશાલ લાગે છે તમારો પરિવાર સુખી રહે એજ ભાવના
Congratulations to Sarika and Bhavnaben for the wonderful Satsang. I could see Bhavnaben so so happy. Kanishk was very quiet. Handsome boy.
એકદમ મસ્ત વિડીયો દ્વારકાધીશ તમારી ફુલ ફેમિલી ની મનોકામના પૂરી કરે ❤❤
Man Mohit Kari didhu satsang ma
Video chalu kari ne hu pan lin Thai gai, face par smile aavi gai
Thank you
Dil se ki gaya festival 👌👌👌, everything was really good and nice. Sarika ur look was superb 👌❤️
વાહહહહ માસી મા મોજ પડી ગઈ અમને તો આવા સરસ ભજન સાંભળીને. માસી નું કામ હોય ને યા કાંઇ નો ઘટે. ખૂબ ખૂબ ધન્યવાદ માસી મા અને સારિકા બન્ને ને.❤❤❤❤
Wah saras bhajan gaya khub maja avi sarika an bhavna ben an jb bhai
Khub j saras Bhajan Ane maja avi gai Amara darshan pan saras thai gaya
Khub maja aavi jd bhai masi ne jai shree Krishna 🙏sarikaji khub seva Kari lalaji ni khub joi ne maja aavi tamara ghare hata bhajan pan enjoy aevu karyu jane mara ghare hata bhajan thank you jd bhai gharna badhane mara jai shree Krishna kana ne sweet radha ne khub val mara vati
Ha...jaydeep bhai no vlog to joya vagar maja no aave...emni masti..hasi khushi...Bhavna masi ni energy ...wahhh...maja aave
❤ ભાવના બેન સારિકા બહુ જ સરસ ભજન અને કિર્તન હતા આવી ને આવી જન્માષ્ટમી ઉજવતા રહો અને આનંદ કરાવતા રહો ❤❤❤
ખૂબ સરસ વ્લોગ સત્સંગ ખૂબ સરસ....સારિકા નો લુક ખૂબ સરસ...ગરવી ગુજરાતણ....👌👌
Sarika, mummy and Hezu look beautiful. Sarika has done a fantastic job of the decorations x
Sarika you and bhavna ben looks great nice bhajan maja aave amene .jai shree Krishna
Bohot achaa satsang laga hamko bhi maza aa gaya aur jaydeepbhai saarika bhabhi aap dono bohot achey lag rahe ho 😊😊
ભજન મા બહુ જ મઝા આવી ને બધા જ સરસ લાગે છે કિષણાજી ને જોયા જ કરીએ એટલા સરસ લાગે છે❤
🙏🪷 Jai Shree Krishna 🪷🙏
Nice Sharing 👌👍
Bahu maja avi bhajan sabhdi ne jalso jalso ❤it
જય શી કિષના ખુબ મજા આવી આનંદ આનંદ થઈ ગયો જાણે ગોકળ મથુરા વૃદાવન જેવો આનંદ થયો ભગવાન કૃષ્ણ જન્મ દિવસ ની ખુબ ખુબ શુભ કામના કનિષકને હેજુને અમારા મીઠા આશીર્વાદ ❤❤🎉🎉🎉🎉કેમ છો બધા
🎉🎉🎉🎉🎉 14:29 😅😅
15:30
Jay shree Krishna 🎉🎉🎉❤❤❤❤❤
ભાવના માસી શું તમારા કનૈયા નો શણગાર હતો વાહ
સારિકા જી તમે ખુબજ સુંદર લાગતા હતા તમારુ ભજન મંડલ ખુબજ સરસ હતું અમને જોવા ની આટલી મજા આવી તો રિયલ મા તો કેવો સરસ જલ્સો હસે કનુડો તમને બધા ને ખુબ ખુશ રાખે ભાવના માસી ને જોય ને ખુબ આનંદ થતો તો
Aje video jovani Maza avi gyi.🙏 jai Shree Krishna 🙏 Radhe Radhe 🙏🌹
સારિકા ડેકોરેશન બહુ જ સરસ કયૃ છે
Bovj maja avi aevu lagiyu tya j chiye sarika tame bov saras lagta hata ane kanishq atlo cute lage che aevu thai ke khai jav cutie ne
Jabardast,Adbhut kanha janam,
Bahu Maja aavi❤
Jay Shree Krishna 🙏Bahu saras Kanaji na Satsng dil khus thai gau 🙏Bahusars Decorated sarika 👌
Sarika di to bov j mst😊
Bov maja aavi bov saras lagta hata badha👌👌👌
Jordar Vlog theyo temaro Satsang no J D Bhai Meja Aavi geyi Bhavnamasi Aaje amne vedhare khush lagya Jaydeepbhai Sarikaben temay to khubaj Beautiful lagtata 👌👌
જન્માષ્ટમી નો ઉત્સવ સરસ ઉજવ્યો 👌👌👌
ખુબ જ મજા આવી જાણે કે અમે પણ તમારી જોડે જ છીએ એવી ફિલીંગ આવી.. સારિકાબેન નુ આયોજન હોય એટલે કશુ જ કહેવાપણુ રહે જ કેમ !! ખુબ જ સુંદર લાગતા હતા બધાજ.. એમા પણ સારિકા નંબર વન પર!! 👍👌🤗❤ઈશ્ર્વર બધાને ખુબ ખુશ અને સ્વસ્થ રાખે તેવી પ્રાર્થના.. ખુબ સરસ!! આનઃદ જ આનંદ!!!💐💐💐💐🙏🙏🙏🌳🌳💃💃💃🎂🎂🌹🌹❤❤👌👌
Superb celebration.enjoy very much .watching from USA Chicago.but rubru ma satsang ma hou evu lagyu. Bhagavan tamane ane tamara family ne hamesha khush ane sukhi rakhe tevi shubhechha.
સૂપર ભજન કીર્તન અને સારીકા દી 👌👏🙏🏻
Masi mast lage che 👌👍 nice look 👌 masi Sarika bhajan ma tallin thai gaya 👍👌 happy birthday kanaji🎂🌹❤️🎉 Hezu so cute 👌👍❤️😍
બહુ મજા આવી ગઈ સત્સંગ માં 🙏🏻🙏🏻👌👌
અમને પણ એમ થયું કે અમે પણ સત્સંગ માં તમારી ઘરે આવ્યા હોય એવું અમને વિડિયો જોઈને લાગતું હતું.બહુ આનંદ થયો...
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
જલ્દી થી જલ્દી 500k થાય એવી દ્વારકાધીશ ની પ્રાર્થના..🙏🏻🙏🏻👌👌
God bless u all family members ❤
જયષી કૃષ્ણ
આનંદ આવ્યો ભજન સાંભળી ને મટકી ફોડી વાહ ભાવના બેનની વાત સાચી છે આનંદ તો આવે જ
Amne to vlog jovani bov j maja aavi gai ho satsang Bov j saro tayo tamro amne jovani maja padi gai ti 👌
વાહ જમાવટ બાકી હો જલસો પાડી દીધો જય શ્રી કૃષ્ણ બધાને🙏🙏🙏
ખુબ જ સુંદર અમારા કનૈયા લાલજી 🙏.... પર્પલ કલર ના વાઘામાં તો ખૂબ જ સુંદર દેખાતા હતા❤.... સારિકાબેન તમે તો ખૂબ જ સુંદર દેખાતા હતા.. લાલ ને પીળા નું ખુબ સરસ કોમ્બિનેશન.. અને વાળમાં સફેદ ગજરો વાહ વાહ વાહ.❤ઐ❤❤❤❤❤ ... કાના ના સત્સંગમાં તો બહુ જ મજા આવી...
જય શ્રી કૃષ્ણ 🙏ભજન સાંભળી ને હરખના આંસુ આવી ગયા 🙏 બહુ મજા આવી
Very beautiful looking sarika...no.1...pure gujratan lage...Bhajan ma mazza aavi gai...all decoration mast bhavna masi bau bhav thi gay...lagni vala che..😊
સારીકા બહુ સરસ લાગતી હતી સત્સંગ એક નંબર બહુ મજા આવી ગઈ
Are vah JD Bhai aaje to bav maja aavi
Khub j maja aavi gay aa vlog joi ne....bahu srs aayojan karyu...sarikaben bahu mst lagta hata..❤
પવિત્ર શ્રાવણ માસ ને વરસાદ નો આહલાદક માહોલ.. અને તમારો આટલો સુંદર વિડિઓ... Such a divine visuals... અમને પણ ઘરે બેઠા સત્સંગ નો લ્હાવો મળ્યો.. જય જગનાથ..❤🎉🎉
Jai Sri Krishna khubaj sares❤
ખૂબ જ સુંદર સતસંગ બહુ મઝા આવી જય શ્રી કૃષ્ણ🙏🙏 🙏🌹
Bav Sars
Jay shree Krishna 🙏
Jay swaminarayn 🙏
Very nice decoration
N enjoyed watching
❤❤❤❤❤❤❤ સૌથી વધારે સારી સારીકા લકતી હતી
જય શ્રી કૃષ્ણ બહુ મજા આવી સત્સંગ મા આનંદ થયો બધાએ ગીત સરસ ગાયા મટકી ફોડી ગરબા સરસ આજનો વિડીયો મા મજા આવી 🙌🙌🙏🙏🌹🌺🌺🌹
Sabse sunder KANHA ji lage👌 aur kanishk cute lag raha tha. 👌Sarika ji sadi may bahut beautiful lagi.👌 Janmastmi ka decor bahot badhiya tha 👌👌👌👌👌kanha ji sabko aise hi khush rakhna 🙏😊❤
Very nice satsang 🙏🙏
બહુ મજા આવી કાનાના બર્થડે મા ઘરના બધા સભ્યો નો સાથ સહકાર હોય એટલે કંઇ ના ઘટે. જય શ્રી કૃષ્ણ
JD Bhai and family Jaishrikrishna, satsang mein bahot jyada maja aaya, sunder kanha and Sarikabhabiji lag rahe the bhai to hamesha Machate hai, maza aaya ❤🌹🌹🙏
very good decoration !!! very good bhajan very good kanhaji ka darshan ...Jai shree krashna to everyone I am very happy and fills like Iam there .👌🙏🙏👍
Jaydeepbhai tamara family ne koi ni najar na lage
Ek hi shabd h Patel paji. 'LAJAWAB'..❤
Thanks for the video
We enjoyed
Love from Dallas usa
સરસ જમાવટ કરી હતી ભજનની
Ati ati ati ati sunder satsang and thank you very much joining us ❤ Rita from Leicester na jai shree Krishna 🙏🏻🙏🏻🙏🏻
Very Beautiful decoration and great enthusiasm. Sarika's look and attire best. Happy to see her playing her role in the family with total involvement.
🙏⚘️ જય શ્રીકૃષ્ણ ભાવના બેન જયદીપ ભાઈ સારીકા વાહ 🎉👌 કયા બાત હૈ
બહુજ મજા આવી ગઈ હો ભાવના બેન 👍
હેઝુ કનિષક હાર્દિક ભાઈ બધા એ સારુ એનજોય કર્યુ ❤😊🙌
Badha srs lagta hata bov j jd bhai 😅❤
Aunty is so happy n content
Jay shree krishna 🙏❤️❤️❤️ Happy Janmashtami ❤❤❤
All were looking extra ordinary and yes sarika veni ak dum jhakaas👌👌👌
Sarika looks like an angel in yellow sari uk 🇬🇧 though i belong to sikh family but this is so beautiful and looks like heaven on earth 🇬🇧
2 divs thi vlogs jovata nota aje to rate jagi ne bane vlogs sathe joi lidha😅 i would just say beautifully celebrated and Divine vibes 🤗🤗
sarika looks beautiful
Jordarrrr celebration🎉🎉🎉 bahu j maja aavi gai
Bahu excited hati video jova mate wow Satsang
Masi bahu khush hata
Sarika looking beautiful 😍
Kana na Darshan bahu saras thya
Matki jova pan Maja avi
Bahu j maja aavi satsang ma 🙏🙏decoration pan bahu j mast karyu chhe 👌👌😍 Tamara badha j vlog ma maja aave chhe
V.nice celebration 🎊 saarika n Bhvnaben looks v.v.nice
સારિકા બહુ સરસ લાગતી હતી બહુ સરસ આયોજન કર્યું સત્સંગ બહુ જ સરસ હતો
Atyar sudhi no best of the best vlog JDBHAI 👌👌👌👌😍
Very nice festival done by mummy and sarika
દિલ માં મારે દ્વારકા ને મનમાં મારો ઠાકર ❤ જય મુરલીધર❤🙌🏻
Mast mast Jai Shree Krishna moj mja avigayu bhgvan shri khusi apa 👌👌👍👍🌹🙏🌹🙏
khub j saras. jordar. nita from usa. speechless.
It was really fun video jai shri krishna sarkia ji nice sari lovely color too bhavin Ben wore nice sari lovely colors everyone had nice outfits jai shri krishna
Nice vlog....jay shree krishna all family..😊❤
Sarika ben bov mast lag ta hata an bhavana masi no bav joi n moj avi gai emj lag tu k sachai Gokul ma avi gaya ap dai bov maja avi gai ho kai na ghatai Gujarati ni moj j alag che 🥰🤩
khub j saras satsang hato tame badha j saras lagta hata hu mara ghare pan pela ame akho mahno gondola kana hata Amara ghare to Amara akha eria ni beno darshan karva aavti hati ane roj rate bhajan kata hata ane janmashtami ane nand utsav khub j dham drum thi karta hata aaje tamaro satsang joi ne mane mara divso yaad aavi gaya khare khar hu radi padi have mari tabiat kharab re che etle thatu nathi ane me nav varsh tulsi vivah karvya che bald vaja sathe mara ghare thi lalji ni jaan nikadti hati
Sarika to radha lag rahi thi
Nice vlog
And everyday I am watching to usa
Chakkajam Vlog 👍 Vlog jovani bvvj maja aavi gai👌👍 lovely family
Jay swaminarayan nice vlogs
હું મુંબઈ થી બોલું છું હીરા નંદા ની પવઈ શાંતિ પંચોલી ખૂબ ખૂબ સુંદર કાર્યક્રમ સારીકા બેન ખુબ સરસ ઓર્ગેનાઇઝ કર્યું છે તમે ખુબ સુંદર મને ખૂબ ગમ્યું મને પણ તાલીમ થઈ ગઈ તમારા ભજન સાંભળીને તમારા સાસુ નો તમારા સાસુ નો અવાજ એકદમ કોયલ કંઠી છે મને બહુ ગમે છે એમનો અવાજ બહુ જ મજા આવે ખૂબ ખૂબ મજા જેસી કૃષ્ણ જય સ્વામિનારાયણ
सारिकजी बहोत प्यारे लग रहे
Vah maja aavi gy kanha na darsan kari ne Jane dwarka hoy evu lagyu ❤❤😊😊
Absolutely Awesome block ♥️♥️♥️♥️
😅😅😅
Nice Sarika ......you are an inspiration🎉🎉🎉🎉
Hello family 😊😊I m Ankita from ireland. Tamara vlog daily jou chhu.satsang joine 1j vat Karis k I m 7month pregnant now.nd bhaja sambhdine my baby is kicking on every Bhajan beat nd I m also feel so good good vibes. Love u all.
Bhajan ma bo majja avi gay. Sarika bo mast lagtiti❤
Masi Or Sarika Ben very very Beautiful 👌👌👍👍🙏🙏❤️ jai shree Krishna 🙏🙏
Wah bahu saras maja aavie daie Jai shree Krishna Radhe Radhe 🌹 🎂💐🙏
Mast mast Jai Shree Krishna moj mja avigayu bhgvan shri khusi apa 👌👌👍👍🌹🙏🌹🙏sab accha lhgta tha Shrika mumi shb suder tha bhgvan shri shri monokamna puran kare
Jay Sri Krishna 🙏 😊😊😊