૪ દિકરીઓ નુ દુઃખ । Khajur Bhai VLOGS | Janidada Foundation | Nitin Jani | Jigli and Khajur | Khajur

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024

КОМЕНТАРІ • 3,6 тис.

  • @hbchaudhary3560
    @hbchaudhary3560 2 роки тому +96

    ખરેખર કોઈ શબ્દ જ નથી આવા મહાન વ્યક્તી ના વખાણ કરવા.....
    વંદન છે આવા વ્યક્તિ અને એમની જનેતા ને..... 👏👏

  • @rajuthakor8711
    @rajuthakor8711 Рік тому +13

    જય ગોગા આ ખજુર ભાઇ ને હર પલ ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું..🙏🥰

  • @alpesh_photography_1000
    @alpesh_photography_1000 2 роки тому +9

    ખજૂર્ભાઈ તમને ભગવાન ખૂબ આગળ વધારે એવી પ્રાર્થના કરું કે ખજૂર્ભાઇ ને ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏

  • @vijubha0510
    @vijubha0510 2 роки тому +159

    આજ સુધી નો સૌથી દયનિય વિડીયો છે ખરેખર તમે ત્યાં સુધી પહુચ્યાં એ જ મહત્વ નું છે ખરેખર આપણે ખૂબ ભાગ્યશાળી છીએ...કે તમે ગુજરાત માં છો દુનિયા ભલે ગમેતેટલા વિકાસ ના દાવા કરતી હોય પણ ખરેખર ભારત ના ગામડા ઓ બહુ પાછળ છે અને એમાં પણ રાજકારણીઓ ને કોઈ જ નહીં દેખાતું...હર હર મહાદેવ...🙏🙏🙏
    thank you khajurbhai & team

    • @bnaskathavillaje6610
      @bnaskathavillaje6610 2 роки тому +5

      સરકાર ગરીબની નથી આતો ધનયવાદ આપો ખજુરભાઈને વાહ હાવજ

    • @chaudharyshailesh532
      @chaudharyshailesh532 2 роки тому +2

      હા દરબાર રાઈટ

    • @vasavamehul8477
      @vasavamehul8477 2 роки тому

      💯🤐 💯💯

  • @patelnarendra6486
    @patelnarendra6486 2 роки тому +4

    ધન્ય છે મિત્ર ખજૂરભાઈ તમારી જનેતાને, તમને અને તમારા પરિવારને , ભગવાન આપને ખુબ જ આગળ વધાવે.... જય શુરા ભાથીજી

  • @ashokvalia8946
    @ashokvalia8946 2 роки тому +11

    ધન્યવાદ છે તમારા માતા પિતા અને પરિવાર ને ભગવાન આપને ખુબજ શક્તિ આપે ...

  • @pawarrajesh8262
    @pawarrajesh8262 2 роки тому +17

    ખજુરભાઈ જેવું કામ કોઈ નાં કરી ધન્યવાદ ખજૂરભાઈ ની ટીમ ને 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshbhaichauhan3253
    @rameshbhaichauhan3253 2 роки тому +10

    સેવાના ભેખધારી એવા ખજૂર ભાઈને લાખ-લાખ વંદન સાથે અભિનંદન ! ધન્યવાદ છે તમારા માતા-પિતાને !!!

  • @ravichaudhari1100
    @ravichaudhari1100 2 роки тому +29

    Hats off to u nitin bhai...
    અમે કોઇપણ રીતે સહભાગી થઈ શકીએ તો જરુર જણાવશો ..
    જય અંબે !!!!!

  • @arjunbhaithakor9306
    @arjunbhaithakor9306 2 роки тому +61

    બનાસકાંઠા માં આવવા બદલ ખુબ ખુબ આભાર અભિનંદન ખજુર ભાઇ વેલ કમ વેલ કમ

  • @shirishvyas7874
    @shirishvyas7874 2 роки тому +247

    જય શ્રી કૃષ્ણ જય માતાજી ની ખજૂર ભાઈ આપના કાર્યને દિલથી બિરદાવું છું માતાજી આપને ખૂબ સમૃદ્ધિ અને શક્તિ આપે.

  • @sanjayofficail9805
    @sanjayofficail9805 2 роки тому +6

    આવીજ રીતે ખજુર ભાઈ તમે ગરીબ લોકો ની મદદ કરતા રો 👍👍🙏 અને જીવન ની અંદર તમે ખુબજ આગળ આવી જશો 🙏🙏 જય ગુરુદેવ 🙏🙏

  • @gujjugarba
    @gujjugarba 2 роки тому +49

    જય હો ખજુર ભાઈ...
    લવ યુ ભાઈ.
    તમારો કોઈ જવાબ નથી ભાઈ.
    ખરેખર તમે દેવદૂત છો.❤️❤️
    Salute Bhai ❤️

  • @Dada_Digital
    @Dada_Digital 2 роки тому +89

    ધનસે તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પાર્થ ના કરીસ કે તમને. ખુબ આગળ વધો

  • @solankiminaxiba1587
    @solankiminaxiba1587 2 роки тому +12

    જય માતાજી⚔️
    હું બવજ ખુશ છું તમે જે કરો છો એ સારું કામ કરો છો
    ❤❤❤❤🙏🙏🙏

  • @shaileshmthakor8492
    @shaileshmthakor8492 2 роки тому +31

    🍁🔅 નિતીન જાની (ખજુરભાઈ) વાહ..વાહ.....ભાભર-વાવ વચ્ચે આવેલ વાછરડા ગામ માં રૂબરૂ આવીને સેવા આપી...ધન્યછે તેમને..🔅🍁

  • @vajavijay3555
    @vajavijay3555 2 роки тому +72

    ધન્યવાદ આપવો પડે નીતિન ભાઈ ને અને તેની ટીમ ને બોલજ સારૂ કામ કરી રહ્યા છો Good work khajur bhai ni team ne very nice video 📷

  • @jayadityasinh5773
    @jayadityasinh5773 2 роки тому +2

    જય માતાજી નીતિનભાઈ જાની ગર્વ છે તમારા ઉપર અને તમારા માતા-પિતા ઉપર ગુજરાતમાં હીરો છે ભગવાન તમને ખૂબ દે ખુશ રાખે દિલથી પ્રાથના કરું ભગવાન ખુશ રાખે જય માતાજી

  • @makwanahimmat1255
    @makwanahimmat1255 2 роки тому +52

    Congratulations 🎊 👏 💐
    ધીરજ એટલે.. રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી
    વખતે સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા

  • @gangaramjoshi5895
    @gangaramjoshi5895 2 роки тому +21

    વંદન છે મારા ભુદેવ અને તમારી ટીમ ને ખરેખર જેટલું બોલી એ એટલુ ઓછુ છે પણ મહાદેવ હર જય પરશુરામ

  • @somabhairabarihasyakalakar6254
    @somabhairabarihasyakalakar6254 2 роки тому +3

    હે ભગવાન 😭😭😭😭
    હે પરમ કૃપાળુ પરમાત્મા ભલું કરનારાઓ નું હંમેશા ભલું થજો...
    ખુબ સરસ કાર્ય ખજુર ભાઈ આપની ટીમ દ્વારા 🙏🇮🇳

  • @ashoksadhu2789
    @ashoksadhu2789 2 роки тому +12

    ઢીમા વાળા ધરણીધર ખજૂર ભાઈ ને ખૂબ શક્તિ
    આપે ખુબ ખુબ આભાર ખજુર ભાઇ આવા ગરીબ નું કામ કરતા રહે જો ભગવાન હંમેશાં તમને અને તમારા પરિવાર ને હમેશા ખુશ રાખે જય શ્રી રામ

  • @khevankapasi2929
    @khevankapasi2929 2 роки тому +242

    ધન્યવાદ આપવો પડે નીતિન ભાઈ તમને અને તમારી ટીમ ને બોવ જ સારું કામ કરી રહ્યા છો ♥️♥️♥️

    • @MistyRathod
      @MistyRathod 2 роки тому +4

      ધન્યવાદ આપવો પડે નીતિનભાઈ તમને અને તમારી ટીમ ને બોવ જ સારુ કામ કરી રહા છો ખજુર ભાઈ

    • @makwanajyoti500
      @makwanajyoti500 2 роки тому +2

      ધન્યવાદ છે નીતિનભાઈ અને તમારી ટીમ ને

    • @makwanajyoti500
      @makwanajyoti500 2 роки тому

      બોવ જ સારું કામ કરી રહ્યા છો

    • @ajabhaipatel2519
      @ajabhaipatel2519 2 роки тому

      આપ સાહેબ આપ ખુબપુન્યનુ કામકરોછો ખરેખર આપનો દીલથથી આભાર મનીએછીએ તમનેભગવાન ભગવાન ખુબ ખુબ આપસે અને કામ કરવાની ખુબ સકતીઆપસે એવિઅમો ભગવાનપાસે બે હાથ જોડીને દીલથી આપવતી કાયમી પ્રાર્થના કરું છું

  • @Sk-wi8cx
    @Sk-wi8cx 2 роки тому +6

    જય મહાદેવ જય હિન્દ

  • @parth4318
    @parth4318 2 роки тому +12

    આવી ગરમી માં પણ તમે નિરાધાર નો આધાર બનો તે માટે અમે ભગવાન ને પ્રાથના કરીએ કે જાની દાદા અને તેની ટીમ ને ખુશ રાખે 🙏

  • @4Rum707
    @4Rum707 2 роки тому +52

    નિતીનભાઈ તમને અને તમારી ટીમએ આવી ગરમી માં સેવા કરવાનું ચાલુ રાખીયુ છે ને તમે બધા દિવસ રાત કામ કરો છો ને તમે 400 કિમી નું ટ્રાવેલિંગ કરીને કામ કરો છો ધન્ય છે ...આપને સૌને ખુશ રાખે એવી હું અંબે માં ને પ્રાથના કરું છુ🙏🏻👍

  • @bahucharkrupa2648
    @bahucharkrupa2648 2 роки тому +6

    જય માતાજી મિત્રો
    ખજૂર ભાઈ ને માતાજી ખૂબ આગળ
    વધાવે એવી પ્રાર્થના ખૂબ સરસ
    ખજૂર ભાઈ

  • @mahakaliofficial9701
    @mahakaliofficial9701 2 роки тому +43

    ખુબ ખુબ આભાર ખજુર ભાઇ આવા ગરીબ નું કામ કરતા રહે જો ભગવાન હંમેશાં તમને અને તમારા પરિવાર ને હમેશા ખુશ રાખે જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏સિગંર દિનેશ ડોડીયા🙏🙏🙏🙏🙏🙏

    • @kanabhairaval129
      @kanabhairaval129 2 роки тому +1

      ધનવાન છે,તમાર મા બાપને અને તમને કે તમે કોઈને પણ માટે ભગવાન બનીને આવીગયા છો ભાઈ તમને એક માબાપ ના આશીરવાદ થી અને ભગવાન માતાજી તમને અને તમાર તમામ પરીવળને સુખી રાખે એવી આશા રાખુ છુ ભાઈ

    • @kanabhairaval129
      @kanabhairaval129 2 роки тому

  • @ritukoli1117
    @ritukoli1117 2 роки тому +86

    નિતીન સંર ભંગવાન કોઈ ને પણ આવુ દુઃખ ના આપે ત્રણ દિકરી ના માતા પિતા ને હુ દિલ ❤🙏નંમન કરુ છુ નિતીન સાહેબ તમે અને તમારી ટિમ ભંગવાન થઈ ને એ લોકો ની વારે આવ્યા છો ધન્યવાદ કરુ છુ હુ તમને સંર ❤🙏🙏🙏 માથે રહેવા છત આપે જમવા માટે રોટલો આપે પીવા માટે પાણી આપે એ ભંગવાન છે નિતીન સાહેબ કોટિ કોટિ નંમન છે તમને 🙏🙏🙏હર હર મહાદેવ 🙏🙏🙏❤

    • @parasshah7386
      @parasshah7386 2 роки тому +1

      Very Nice

    • @pushpaprajapati3974
      @pushpaprajapati3974 2 роки тому +1

      તમે આવી મદત્ત આપો છો તે સારુ કહેવા ખજૂર ભાઇ તમારો આભાર બધાની મદત્ત કરતા રહેજો જ્ય સ્વામિનારાયણ

    • @kailashjoshi4843
      @kailashjoshi4843 Рік тому

      Bgvansotme

  • @sanjaykumarseju5948
    @sanjaykumarseju5948 2 роки тому +2

    ખજુર ભાઈ તમને 🙇‍♂નત મસ્તક કોટી કોટી વંદન🙏 ... માં ચામુંડા સદા સહાયતા કરે। માં ચામુંડા ને પ્રાથના કરૂ છું કે તમારૂ ગાડુ ક્યારે પણ અટકે ના........ જય માતાજી 🙏🙏🙏🙏

  • @alpeshshah8364
    @alpeshshah8364 2 роки тому +28

    ખૂબ ખૂબ અનુમોદના,
    આવુ કામ કરવાની પ્રેરણા એક ઉચ્ચ સંસ્કારી ખાનદાન મા જન્મેલા લોકો ને જ ભગવાન કરવા માટે મોકલે છે
    ભગવાન તમને અને તમારા પરિવાર ને હંમેશા હેમખેમ રાખે
    અને આવા કામ હંમેશા માટે કરી ને દીન દુ:ખીયા ની સેવા કરતા રહો .
    જય માતાજી

  • @thakorsedhaji1070
    @thakorsedhaji1070 2 роки тому +10

    આપના કાર્યોને બિરદાવા માટે મારી પાસે શબ્દો ઓછાં પડે ખજુરભાઈ સાહેબ.
    ગરીબ લોકો માટે તમે જ ભગવાન છો.
    જય માતાજી

  • @pravinthakor7282
    @pravinthakor7282 2 роки тому +2

    જય શંભુગીરી મહારાજ તમારૂ ભલુ કરે આસોદર ગામથી

  • @modidinesh8946
    @modidinesh8946 2 роки тому +22

    બનાસકાઠા માં આવવા બદલ ખુબ ખુબ ધન્યવાદ નીતિન ભાઇ તમને અને તમારી ટીમ ને

  • @vedanchiyamaiyji4352
    @vedanchiyamaiyji4352 2 роки тому +156

    અમારા બનાસકાંઠા માં આવીને મદદ કરીછે એ બદલ રામ-લક્ષ્મણ જેવા બંન્ને ભાઈઓને ખૂબ ખૂબ આભાર..🙏🙏

    • @blackandwhitearmy4631
      @blackandwhitearmy4631 2 роки тому +3

      Like

    • @masudpathan723
      @masudpathan723 2 роки тому +1

      To te su kryu

    • @mehuljethavamehuljethava879
      @mehuljethavamehuljethava879 2 роки тому +1

      જય મા કુળદેવી તમને ખુશ રાખે

    • @chiragmakwana8365
      @chiragmakwana8365 2 роки тому

      ખુબખુબઃઘનવાદઃભગવાનઃતમનેઃલાબીઃઉમરઆપેઃસદાયઃગરબઃનીઃદુવાઃલેતાઃરહોઃએવાઃઅમારાઃઆસીરવાદ

  • @sambhuthakor8162
    @sambhuthakor8162 2 роки тому +6

    જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏

  • @ravishingala4465
    @ravishingala4465 2 роки тому +11

    ધન્ય હો ખજુરભાઇ તમને કે આઞરમી મા તમે આ
    દીકરી યુ ને વ્હારે આવ્યા ભઞવાન તમારૂ ખુબ સારૂ કરે
    એવી અમારી પ્રાર્થના

  • @n.nmakvana1701
    @n.nmakvana1701 2 роки тому +10

    ગુજરાતના મુખ્યમંત્રી બનો એવી ઇશ્વરને પ્રાથના ખજુરભાઈને ખુબ ખુબ ધન્યવાદ

  • @dhansukhsoni4902
    @dhansukhsoni4902 2 роки тому +1

    ઘન્ય છે માં બાપને..... ભાઈ તમને તો ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ઘન્યવાદ છે..મા આશાપુરા તમારી બધી આશાઓ પુરી કરે...જય માં આશાપુરા ..

  • @vishalgohil1120
    @vishalgohil1120 2 роки тому +13

    વાહ ભાઈ વાહ
    આવી ગરમી માં ખૂબ જ સરસ કામ કરો સો
    ભગવાન તમને હજુ આગળ લાઇ જય અને લોકો ની સેવા માટે હંમેશા આગળ વધો

  • @bharatjoshi5288
    @bharatjoshi5288 2 роки тому +12

    જય પરશુરામ🙏 ધન્યવાદ નિતીનભાઈ સાચેજ ભગવાને આપને દૂત તરીકે મોકલ્યા છે, ધન્યવાદ પંડિતજી 🙏

  • @Nituraj-bw5lk
    @Nituraj-bw5lk 2 роки тому

    ખજૂર ભાઈ ખુબ જ સરસ...જીંદગી માં કોઈ ની મદદ કરી ને એજ પભુ સેવા છે......thank you so much khjur bhai & oll friend...

  • @desaisanjaykumar3503
    @desaisanjaykumar3503 2 роки тому +19

    ભગવાનનું બીજું સ્વરૂપ એટલે નિતિન ભાઈ જાની
    વંદન છે તમારા ધન્ય ને તેમને સત સત નમન 🙏 ❤️

  • @varshathakor5270
    @varshathakor5270 2 роки тому +12

    નિતિનભાઈ તમે અને તમારી ટીમ ખુબજ સારુ કામ કરી રહ્યા છો. ખુબ ખુબ ધન્યવાદ

  • @akshayrajpot5833
    @akshayrajpot5833 2 роки тому +3

    ખજૂર ભાઈ...આંખો ભરાઈ આવે છે ભાઈ તમારું કામ જોઈ ને...બોવ સારું કામ કરી રહ્યા છો ભાઈ...🙏🙏🙏 ભગવાન તમને ખૂબ લાંબુ જીવન આપે...Ad ભગવાન નું બીજું રૂપ છો તમે તો ભાઈ...🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @priyanshugamingofficial1644
    @priyanshugamingofficial1644 2 роки тому +34

    નીતીન ભાઈ તમે ખુબ જ સારું કામ કરી રહ્યા છો. ધન્યવાદ છે તમને અને તમારી ટીમ ને.❤️👍❤️

    • @rameshokha5763
      @rameshokha5763 2 роки тому +1

      આવા માણસ ને સાથ સહકાર આપવા માટે ખજૂર ભાઇ તથા તેમના માતા પિતા તેમના પરિવાર ને મા ભગવતી તેમને સુખી રાખે ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ શુભ કામનાઓ

  • @user-px5fv6id7s
    @user-px5fv6id7s 2 роки тому +18

    મારો ઠાકર તમને જાજુ આપે ખજૂર ભાઈ

  • @JamabhaiRDesai
    @JamabhaiRDesai 2 роки тому +3

    હરે રામ હરે કૃષ્ણા 👏👏

  • @chamundatempleun
    @chamundatempleun 2 роки тому +4

    ખજૂરભાઈ, તરુણભાઇ, અને તમારી આખી ટિમને કોટી કોટી વંદન છે અમારા બનાસકાંઠા વતી આપનો ખુબ ખુબ આભાર

  • @kbunboxing4172
    @kbunboxing4172 2 роки тому +13

    બનાસકાંઠા માં આવવાં બદલ ખુબ ખુબ ધન્યવાદ નિતિન ભાઇ આમજ લોકોની મદદ કરતા રહેજો

  • @vishnubharajput4375
    @vishnubharajput4375 2 роки тому +1

    જય માતાજી ખજુરભાઈ માં અંબા તમારી બધીજ મનોકામના પૂર્ણ કરે

  • @user-gq6cd3kk2o
    @user-gq6cd3kk2o 2 роки тому +8

    જયમાતાજી
    વાહખજુરભાઈ હું પણ આવા
    દુઃખીમાણસોને મદદ કરવા માગું છું
    ભગવાન ને લક્ષ્મી આપી નથી
    તમરુ કામ જોઈ ને ખુબ.. ખુશ થયો છુ

  • @RANGILARAJAHADOL
    @RANGILARAJAHADOL 2 роки тому +149

    જય માતાજી જય ગુરુદેવ🙏 ખજુરભાઈ

    • @RahulBhati_
      @RahulBhati_ 2 роки тому +4

      Vah khajurbhai tamne bhagvan tamne khus rakhe

    • @vivekkoli887
      @vivekkoli887 2 роки тому

      Aa Maro meshes vaso bhai

    • @chiragdigital8883
      @chiragdigital8883 2 роки тому

      🙏🙏🙏🙏🙏🙏🙏

    • @magharolaarvind4887
      @magharolaarvind4887 2 роки тому

      બોટાદ રાણપુર બરવાળા ની ની આજુબાજુ ટ્રેક્ટર અને જીસીબી ની જરૂર પડે તો 9727137282 ઉપર ફોન કરવા વિનંતી આપણે ઇમર્જન્સીમાં સેવા આપશે

    • @devhirapara5299
      @devhirapara5299 2 роки тому

      Nice khajur bhai

  • @bhupatshekh
    @bhupatshekh Рік тому +2

    માનવતા નું બીજું નામ એટલે ખજૂરભાઈ અને તેમની ટીમ

  • @sanjayprajapati9934
    @sanjayprajapati9934 2 роки тому +8

    ખુબ સુંદર કાર્ય છે આપનુ ખજુરભાઈ..
    ખુબ ખુબ ધન્યવાદ આપને અને આપની ટીમ ને
    હર હર મહાદેવ હર...
    જય શ્રી મહાકાલ..

    • @ramanvadodara9400
      @ramanvadodara9400 2 роки тому

      ખજૂર ભાઈ મારી ટીપણી કોઈને ઠેસ પહોંચાડવાની નથી. જે ગામમાં આ ચાર દીકરીઓને હાલત હાલ છે એ ગામના સરપંચ જ જવાબદાર સરપંચ જ છે. શું તેઓ સરકારમાં રજૂઆત ન તો કરી શકતા. બની શકે એટલી એમના મદદ મળી શકે તેમ હતું. કાશ ખજૂર ભાઈ આજે.ત
      મેઅને‌ તમારીટીમતેમ
      મની
      તેમની સંભાળ લઈ રહી છે સત સત નમન છે તમને. ખરેખર ગરીબના બેલી છો તમે. ધન્યવાદ.

  • @dipeshsolankivlogs
    @dipeshsolankivlogs 2 роки тому +8

    વાહ નિતીન ભાઈ આ લોકો ને ધ્યાન માં લઈ ને ખૂબ સરસ કામ કરીયુ તમે.
    ધન્ય છે તમને અને તમારા માતા-પિતાને

  • @chamundasoundbhankhalofficial
    @chamundasoundbhankhalofficial 2 роки тому +3

    🙏🙏🙏ખોંબલને ખોબલે અભીનંદન 🙏🙏

  • @govindthakor8749
    @govindthakor8749 2 роки тому +11

    ખજૂર Bhai ખૂબ ખૂબ અભિનંદન આ રીતે બધાની મદદ કરતા રહો તેવી ભગવાન માતાજી તમને વધુ આગળ પહોંચાડે તેવી શુભકામનાઓ 🎊 Bhai ♥️ great work bhai 🙏

  • @bhaveshkantariya7155
    @bhaveshkantariya7155 2 роки тому +31

    ખરેખર તમે જે કામ કરી રહ્યા છો તે માટે આખા ભારતનાં તમામ નાગરિકો ને તમારા પર ગર્વ છે. ભગવાન તમને હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના. તમે ખરેખર મહાન છો. જય હિન્દ જય ભારત.🇮🇳

  • @mayurisolanki9562
    @mayurisolanki9562 2 роки тому +1

    Jay Shree Krishna 🙏 khajur Bhai aa bapa ne ane aeni 3 chokari na Kya Janam nu bhagvane hase aene Joi ne khub dil ma Kai Thai che pan aem na mate bhagvan to tame j Cho khajur Bhai 🙏

  • @kaushikpatel7850
    @kaushikpatel7850 2 роки тому +75

    ભાઈ ખજૂર ભાઈ જેવા માણસો ને જોઈ ગામના તલાટી તથા સરપંચ ને પણ ગામના આવા ગરીબ લોકો માટે કઈ કરવું જોઇએ..તેમને સાચેજ સરકારી યોજના નો લાભ આપવો જોઈએ 🙏🙏

    • @arvindbhimani8553
      @arvindbhimani8553 2 роки тому +1

      લાભ આપવો જોઈએ

    • @rathodsujal4310
      @rathodsujal4310 2 роки тому +2

      sachi vat bhai

    • @deepakparmar3308
      @deepakparmar3308 2 роки тому

      bhai 1 aavak no dakhlo kadhava mate ketla document ane dhakka pade che pachi ava loko thi su apeksha karvi?

  • @rmpstudents1149
    @rmpstudents1149 2 роки тому +10

    ધન્યવાદ ખજુર ભાઈ અમારા વાવ તાલુકાના ગામડા આવવા બદલ આભાર મદદરૂપ થવા બદલ આભાર સાહેબ

  • @MahakaliFilmsTirthgam
    @MahakaliFilmsTirthgam 2 роки тому +1

    આવા ગરીબ નું કામગીરી કરવા માટે આપનો ખુબ ખુબ આભાર અને તમ ને અને તમારી ટીમ ને ખુબ ખુબ અભિનંદન

  • @newcomedy1072
    @newcomedy1072 2 роки тому +8

    ખજૂરભાઈ તમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન તમે નિસ્વાર્થ ગરીબોને સેવા કરો શો તે
    ખુબજ સારું કામ કરો શો ભગવાન તમને વધારે શક્તિ આપે તેવી હું પ્રાર્થના કરું શું

  • @maheshrathodbabra4224
    @maheshrathodbabra4224 2 роки тому +24

    નિતિનભાઈ,, કોઈ શબ્દો જ નથી,, ધન્ય છે ભાઈ તમને,🌹🌹🌹🌹

  • @hitendrachaudhary3852
    @hitendrachaudhary3852 2 роки тому +1

    નમસ્કાર ખજૂર ભાઈ તમને ને તમારી ટીમ ને ખુબ ખુબ આભાર અમારા બનાસકંઠાની સેવા કરવા માટે પધાર્યા

  • @Aayal_studio_Official
    @Aayal_studio_Official 2 роки тому +21

    આવી ગરમીમાં તમે બધાની મદદ કરો એ બદલ ભગવાન તમને ખૂબ ખુશ રાખે ભગવાન ભોળાનાથ તમને ખુશ રાખે અમે એવી પ્રાર્થના કરીએ

  • @hiteshkathrotiya5154
    @hiteshkathrotiya5154 2 роки тому +6

    Good work ભગવાન તમારી તંદુરસ્તી જાળવી રાખે અને તમારી બધી મનોકામના પુર્ણ કરે

  • @thakorbharatbhai5488
    @thakorbharatbhai5488 2 роки тому +2

    સરસકામકરોછો। ભગવાન તમને। આગળ। વધારે। વધારે।। ભગવાન જોડે। આ। પાથના। છે। ભાઈ। જીવો। 10000હજારોસાલસાલ।।।
    ખજુરભાઈતમારોનબર
    આપોને
    ભાઈ। બનાવવાને। રાખડી।।બાધવીછેભાઈ। ।મારીઈછાપુરીકરજો। બધાની। ઇછાપુરીકરોછોમારીતોખાલીભાઈ। બનાવાશે। જવાબ। આપજો

  • @bharatacharya1640
    @bharatacharya1640 2 роки тому +6

    માનવતા ની મહેક એટલે ખજૂરભાઈ.... વાહ ભૂદેવ..🙏

  • @kantibaldaniya6644
    @kantibaldaniya6644 2 роки тому +23

    જય માતાજી. જય હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ. 🙏

  • @jagdishpatel6207
    @jagdishpatel6207 2 роки тому +1

    નિતિન ભાઇ હુ તમારા વિડિયો બોવજ સમય થી જોવુ છુ તમે ગરીબો બોવ સારી રીતે મદદ કરો છો તમને અને તમારી ટીમ ને ખુબ ખુબ અભિનંદન

  • @accuratepackaging6588
    @accuratepackaging6588 2 роки тому +10

    નીતિનભાઈ બહુ સારું કામ કરો છો ભગવાન તમને તાકાત આપે જય સારંગપુર દાદા ની જય👏👏👏

  • @himatgudrasiya3514
    @himatgudrasiya3514 2 роки тому +5

    જય માતાજી ખજૂર ભાઈ તમે આ ગરીબોની સેવા કરી રહ્યા છો ભગવાન મહાદેવ તમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @ramanvadodara1600
    @ramanvadodara1600 2 роки тому

    ચારચાર દીકરી ના દુઃખના દિવસો સુખમાં ફેરવી નાખ્યા ખજૂર ભાઈ ભગવાન તમારો સદાય ભલુ કરે

  • @mukeshdabhivlogs6252
    @mukeshdabhivlogs6252 2 роки тому +9

    જય માતાજી નીતીનભાઇ જાનિ
    સલામ છે બોસ તમને ખરેખર ધન્ય છે
    તમારા માતા-પિતા ને જેને તમારા જેવા દીકરા ને જન્મ આપ્યો. બસ આવા સેવા કામ ના
    કરતા રહો. ભગવાન તમને હર સમય સુખી
    રાખે. હું તમને મારા ભાઈ સમાન ગણું છું.
    મારા ભાઈ કાયમ ને માટે હસતા રહે.
    બસ મારા ભાઈ મારી પાસે શબ્દો નથી
    જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @TOTALGAMING20
    @TOTALGAMING20 2 роки тому +30

    ખરેખર જે વ્યક્તિ 500 કિલોમીટર થી ટ્રાવેલિંગ કરીને આવ્યો છે, છતાં પણ એના મનમાં જન સેવા સિવાય કંઈ નથી.(ઢીમા વાળા ધરણીધર ખજૂર ભાઈ ને ખૂબ શક્તિ આપે)

  • @shitaldigitaltharad2066
    @shitaldigitaltharad2066 2 роки тому +1

    ભગવાન.તમારી.લાબી.ઉમર.કરે એવી.પ્રાથૅના.ખજુર.ભાઈ.અમારા આખા બનાશ કાંઠાનો સપૌટછે મારા ભાઈ.તમે એક ભગવાનનું રુપછો

  • @harkishandave23
    @harkishandave23 2 роки тому +16

    આ વિડીયો જોઈ ને કેવા માટે કોઈ શબ્દો નથી મારા વાલા...🙏❤️
    જય હો જાની દાદા ની 🙏🙏

  • @JayPatel-ct2xc
    @JayPatel-ct2xc 2 роки тому +10

    ભોળાનાથ તમારૂ સારું જ કરશે.. જય હો.

  • @rameshrathodofficial7951
    @rameshrathodofficial7951 2 роки тому +1

    Vah.khajurbhai.su.tamari.seva

  • @jayvadaliya2396
    @jayvadaliya2396 2 роки тому +6

    ગરીબો કા દાતા નિતિન ભાઈ જાની અને એની ટીમ મારા મહાદેવ તમારી બધીજ મનોકામના પુર્ણ કરે
    🙏 ૐ નમઃ શિવાય 🙏
    સરકાર પણ તમારી પાસે આવા કાયૅ મા ટુકી પડે

  • @alkeshdodiya4154
    @alkeshdodiya4154 2 роки тому +10

    ખુબજ સરસ કામ કરી રહ્યા છો ખજૂરભાઈ તમે સારંગપુર વારા દાદા આવાજ વઘારે કામ કરવાની શકિત આપે એવી હું પ્રાર્થના કરૂ છું જય સારંગપુર વારા દાદાની🙏🙏🙏

  • @bhaveshoza2302
    @bhaveshoza2302 2 роки тому +1

    નમસ્કાર, જયશ્રી કૃષ્ણ🙏 નીતિનભાઈ જાની ઉર્ફે ખજુર ભાઈ🙏🙏, તમે આજના સમયમાં દાનવીર કર્ણ છો!

  • @mehuljesur9580
    @mehuljesur9580 2 роки тому +8

    આવી ગરમીમાં તમે બધાની મદદ કરો એ બદલ ભગવાન તમને ખૂબ ખુશ રાખે ભગવાન ભોળાનાથ તમને ખુશ રાખે અમે એવી પ્રાર્થના કરીએ.jay mataji

  • @Chhotaudepurkirana1895
    @Chhotaudepurkirana1895 2 роки тому +13

    🙏જય શ્રી પ્રગટ પુરુષોત્તમ ખજુરભાઈ 🙏

  • @ramabahrvada9170
    @ramabahrvada9170 2 роки тому +3

    ધન્ય છે તમારા માવતરને ખજૂર ભાઈ ઠાકર તમને હર પલ ખુશ રાખે તમે ખૂબ પ્રગતિ કરાવે એવા મારા દિલ થી મારા ઠાકર ને મારી મોમાઈ ની પ્રાર્થના છે જય ઠાકર

  • @lakhs121
    @lakhs121 2 роки тому +5

    You are doing Great Work Nitinbhai,
    Thank You from heart

  • @valandrahulkumarshivabhai
    @valandrahulkumarshivabhai 2 роки тому +6

    No words for khajur bhai and his team.
    No words this mother and father.
    😢❤️🙋‍♂️

  • @gkthakor9372
    @gkthakor9372 2 роки тому +1

    આવિ મદદ કરતા રહો ભાઇ ભગવાન તમને

  • @alpadesai3539
    @alpadesai3539 2 роки тому +24

    Heartly salute to ur dedication for needy, nthi divs jota tme nthi raat nthi tadko jota tme nthi thandi koi shbdo j nthi sir only blessings n love🙏🙏🙏🙌🙌🙌

  • @SanjayThakor-vd1th
    @SanjayThakor-vd1th 2 роки тому +9

    ખૂબ ખૂબ ધન્યવાદ નીતિન ભાઈ જાની અને પુરી ટીમ ને
    જય શ્રી ખોડિયાર
    જય શ્રી કૃષ્ણ

  • @ahirrajesh4355
    @ahirrajesh4355 2 роки тому +1

    જય શ્રીકૃષ્ણ ખજુરભાઈ.મને કેવા માટે કોઇ શબ્દ નથી

  • @gbdalwadi737
    @gbdalwadi737 2 роки тому +17

    Jay MataJi ❤️ 🙌
    Jay Dwarkadhish ❤️🙏
    ખજૂર ભાઈ આ ઘર ની પરિસ્થિતિ જોઈ ખરેખર ખૂબ દુખ લાગ્યું ... પણ તમે છેક Banashkata ના છેવાડા ગામ માં 45-46 ડિગ્રી માં 14 કલાક Traveling કરી તમે આ જે પરિવાર ને ત્યાં પહોચ્યા..ખરેખર ઈશ્વર તમારી હારે છે 🙏❤️Khajur Bhai તમે અને તમારી આખી ટીમ ને લાખ લાખ વંદન કરું છું 🙏🙏

  • @Jay_harsiddh_ma
    @Jay_harsiddh_ma 2 роки тому +6

    ❤️🙏જય શ્રી સ્વામિનારાયણ ખજૂર ભાઈ ❣️🙏

  • @bharatb.thakor9415
    @bharatb.thakor9415 2 роки тому +1

    ખજૂરભાઈ નો ખૂબ ખૂબ આભાર આપનુ કામ બીજા લોકો માટે પ્રેરણા દાયક છે.ખજૂરભાઈને ભગવાન લાબું આયુષ્ય આપે.

  • @bhaveshprajapati3800
    @bhaveshprajapati3800 2 роки тому +6

    સિકોતર મા તમને ઘણું આપે આવી જ રીતે બધાની મદદ કરો માં સિકોતર તમને બહુ જ ખુશ રાખે ખજૂર ભાઈ તમને તમે બહુ જ સારું કામ કરો છો ખજૂર ભાઈ

  • @nihargandhi29378
    @nihargandhi29378 2 роки тому +38

    Huge huge respect for you khajur bhai you and your team are really doing great job, you are the proud of gujarat... 🙏 🙏 🙏
    Love from England 🇬🇧

    • @shravanluhar725
      @shravanluhar725 2 роки тому

      Khajur bhai saras kam karo cho tame dhany che bhai tamne

  • @simplemaths6978
    @simplemaths6978 2 роки тому

    Khub j saras kam karo cho khajur bhai...bhagvan na swarup ma j tame khajur bhai aa dharti par avatar lidho che.....lakva mate sabdo ocha pade tamara aa aasirvad rupi kam mate ....
    Khajur bhai....khub khub dhanyvad ...tamne ane tamari team ne

  • @I.b.rajgor
    @I.b.rajgor 2 роки тому +6

    જય પરશુરામ જય ભૂદેવ જય માતાજી ખજૂર ભાઈ ધન્ય છે તમને અને તમારી જનેતા ને કેમ કે પૈસા વાળા તો અમારે થરાદ તાલુકા માં કેટલાય પડ્યા છે પણ એ પૈસા એમને ઉપર ભેગા લઈને જવાના છે એટલે કોઈ કામના નથી પણ તમને ધન્ય છે

    • @pariharsankargujrat4850
      @pariharsankargujrat4850 2 роки тому

      એકદમ સાચી વાત કરી તમે ખાલી આપણા ગુજરાતના કરોડપતી ઓ આ સેવા યજ્ઞમાં એમના ધનનાં ભંડાર ખોલેને તો ગુજરાત માં આવા એકપણ ગરીબ ના રહે કર્મ ની કઠણાઈ છે