Khajurbhai થયા ઈમોશનલ:રોટલા શેકતી દીકરીએ કહ્યું,'મમ્મી-પપ્પા બીમારીમાં મર્યા,મારે ડૉક્ટર બનવું છે'

Поділитися
Вставка
  • Опубліковано 9 бер 2023
  • Khajurbhai થયા ઈમોશનલ:રોટલા શેકતી દીકરીએ કહ્યું,'મમ્મી-પપ્પા બીમારીમાં મર્યા,મારે ડૉક્ટર બનવું છે' | Jova Jevu
    #vtvgujarati #khajurbhai #khajurbhaivlogs
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

КОМЕНТАРІ • 616

  • @bharatbharwad5577
    @bharatbharwad5577 Рік тому +101

    દરેક જગ્યાએ ખજૂર ભાઈ જેવા ધારાસભ્ય હોય તો કોઈ માણસ ને હેરાન ન થાવૂ પડે ભાઈ લાખ લાખ અભિનંદન જય ઠાકર

    • @fakeid1971
      @fakeid1971 6 місяців тому +3

      Koi ni help krva dhara sabhiy thavu jaruri nthi..
      Badhi jagiya politics na lidhe j ava problem thay che..
      Koi pn manas hoi aeni income no tax government ne apvo jethi government education hospital jevi help kre pn aa badhi vastu normal loko j kre che je monthly 10k to 15k earn kre che.. Koi business man tax pay nthi krto mostly setting thi minor tax bhare che jeni effect normal loko ne pade che avi rite

    • @shivamtumda2509
      @shivamtumda2509 6 місяців тому +1

      Aa vat aekdam barab chhe 💯💯💯💯💯💯💯💯💯💯

  • @bhathibjadavbjadav5755
    @bhathibjadavbjadav5755 6 місяців тому +8

    ખજૂર ભાઈ તમારો જેટલો ધન્યવાદ કરું એટલું ઓસુ પડેશે મને આંસુ આવી ગયા તમે પણ એક ભગવાન જ સો

  • @akshaykumarpatel5006
    @akshaykumarpatel5006 10 місяців тому +8

    ભગવાને જોયું અને તમને મોકલી આપ્યા ને મદદ રૂપ થયાં.. તમારું દરેક કામ સફળ કરે એવી માતાજી ને પ્રાર્થના 🙏🏻

  • @swetamecwan5471
    @swetamecwan5471 Рік тому +17

    આંખમાં આસું આવી ગયા. ભાઈ બીજા પ્રત્યે આવી દયા, લાગણી જોયી. ઈશ્વર તમને ગણું આપે.. God બ્લેસ્સ you... 🙏🙏👍👍👌👌👌

  • @stefangavit7752
    @stefangavit7752 Рік тому +40

    લાખ લાખ વંદન મારા ભાઈને....

  • @bharatparmar4705
    @bharatparmar4705 Рік тому +54

    હું તમને દિલ થી માનું છું મને ગર્વ છે કે તમારા જેવા હિરલા આપણા ગુજરાતમાં જ છે ...

  • @krupakundal6941
    @krupakundal6941 Рік тому +27

    ખજુર ભાઈ વિડીયો જોઈને ને હું રડી પડી 😢તમે ખરેખર ભગવાન છો કાશ સમાજ મા જો દરેક વ્યક્તિ તમારી જેવાં દયાલુ હોય ને તો દુનિયા માં કોઈ ગરીબ ન હોત હુ તમારી નિઃસ્વાર્થ સેવાઓ ને બિરદાવુ છું મારી પાસે શબ્દો નથી તમને કેવાં માટે ઈશ્વર તમને હંમેશા સ્વસ્થ રાખે અને આવા જ સાર કામ કરતા રહો અને સમાજ ને સાચી દિશા બતાવ તા રહો અત્યાર ની લાઇફ સ્ટાઇલ એવી થય ગય છે કે કોઈના માં દયા,મદદ એ તો દુર ની વાત ખરાબ સમય માં માણસ એકલો થઈ જાય છે કોઇ કુટુંબમાં પણ સાથ ન આપે પણ તમે આવી મદદ કરીને આ સમાજ ને જ કુટુંબ બનાવો છો તમારો આભાર ભાઈ

  • @chauhanrakesh2001
    @chauhanrakesh2001 6 місяців тому +2

    આપણા ગુજરાત ના કર્ણ ( ખજુર ભાઈ) ને ધન્યવાદ છે સર , I proud of you . 🙏

  • @prakashgabu3356
    @prakashgabu3356 Рік тому +7

    ભગવાન તમને હંમેશા સ્વસ્થ રાખે અને જીવનમાં ખુબ આગળ વધો તેવી શુભેચ્છાઓ, લાખ લાખ વંદન, આજ સુધીનાં ઇતિહાસમાં ભગવાન શ્રી કૃષ્ણ જેવા મહાન વ્યક્તિ એટલે ખજુર ભાઈ

  • @hiteshbhuva508
    @hiteshbhuva508 7 місяців тому +3

    ધન્ય છે ખજૂર ભાઇ તમારી જનેતાને,, દાદા હનુમાન તમારી હંમેશા રક્ષા કરે ❤❤❤❤❤❤

  • @vaishalshah4635
    @vaishalshah4635 Рік тому +20

    આંખોમાં ખુશીના આંસુ સાથે: “મારા વ્હાલા ખજૂરભાઈ, તુમ જિયો હજારો સાલ, સાલકે દિન હો પચાસ હજાર”

  • @bhamarthakor3385
    @bhamarthakor3385 8 місяців тому +3

    ખજૂરભાઈ આ દીકરી ને ખૂબ ખૂબ મદદ કરજો દીકરીને કંઈ ઓછું ના પડવું જોઈએ આમ તો ખજૂરભાઈ તમારામાં ભૂલ તો ના આવે તમે તો હાજરા હજુર ભગવાન છો તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે 🙏🙏🌺🌺🌺🌺🌺

  • @harshidaparmar8049
    @harshidaparmar8049 Рік тому +12

    દુનિયામાં ખજૂર ભાઈ જેવો દીકરો મળે એવી મારી પ્રાર્થના છે

  • @SunilRemix-og6xf
    @SunilRemix-og6xf 11 місяців тому +32

    Video જોઈને મને પણ રડું આવી ગયું😢😢ખજૂર ભાઈ તમે તો ભગવાન છો

  • @jayeshpress3276
    @jayeshpress3276 Рік тому +7

    તમારા વખાણ હુ કયા શબ્દ માં કરું ખજૂર ભાઈ ખુબજ સરસ ભાઈ વેડિયો જોઈ ને આંખ માં આંસુ આવી ગયા 🙏

  • @muralithanthry2509
    @muralithanthry2509 Рік тому +12

    That little girl Pooja's tears is still haunting me. I'm still not able to come out of that feeling. She would be a great individual and sure will become a doctor and serve the society. Good luck and best wishes to both sister and brother.

  • @rajchaudhry7831
    @rajchaudhry7831 11 місяців тому +1

    ખુબ ખુબ અભિનંદન ખજૂરભાઈ આપને ભગવાન શક્તિ આપે આપણું આયુષ્ય વધારે ભગવાન દુનિયામાં આવા સેવાભાવી માણસોની ખરેખર જરૂર છે ગામ ગુંજા વિસનગર તાલુકો એનવી ચૌધરી આપણા ચરણોમાં શીશ નમાવે છે ખજૂરભાઈ ખરેખર તમારું કાર્ય ભગવાનને પણ ગમે તેવું કાર્ય છે હરિ ઓમ જીતે રહો

  • @vidyabenparmar3097
    @vidyabenparmar3097 Рік тому +5

    ધન્ય છે ભાઈ તમારા માં,બાપને,ગૌરવની વાત છે ગુજરાતમાં આવા કોહીનુર જેવા હીરા છે👍👍👍👍✌🏻✌🏻

  • @hardevgoswami76
    @hardevgoswami76 Рік тому +7

    ખજુર ભાઈ લાખ લાખ વંદન ❤️❤️👍👍👍

  • @mitulpira1260
    @mitulpira1260 Рік тому +5

    આવા લોકોને ચાલવાથી ધરતી પવિત્ર બને છે વાહ ખજૂર ભાઈ વાહ ધન્ય છે તારી માતાને

  • @user-ek3gg8yb3u
    @user-ek3gg8yb3u 11 місяців тому +2

    ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ❤

  • @jognimusicdeesa6612
    @jognimusicdeesa6612 Рік тому +4

    નીતિનભાઈ ના ખુબ ખુબ અભિનંદન જય દ્વારકાધીશ આવું તો પોતાના ગામના સરપંચ ને ધ્યાન રાખવું જોઈએ નજીકના ધારાસભ્યને પણ આવું ધ્યાન રાખવું જોઈએ એ

  • @lalurador1658
    @lalurador1658 Рік тому +5

    ખજુર ભાઈ તમે ખરેખર ભગવાન નું રૂપ લઈને આવ્યાં છો તમને કોટી કોટી વંદન કરું છુ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Kabier299
    @Kabier299 Рік тому +6

    Love you bhaiya...❤️
    आपको देखकर हमे भी motivation मिलता है।

  • @amishadesai3447
    @amishadesai3447 6 місяців тому +1

    ખજૂર ભાઈ તમે બહુ સરસ કામ કરો છો ધન્યવાદ તમને 🙏

  • @sudhir_009
    @sudhir_009 11 місяців тому +2

    Bhagvan tamne har hammes swast rakhe . Jay dwarkadhish, jay mataji , jay ma shakti

  • @sachinkumaramacwan8756
    @sachinkumaramacwan8756 Рік тому +4

    આપના જેવું અદ્ભુત વ્યક્તિ ધરાવતા હસ્તીઓના લીધે આજે માનવતા જીવંત છે.મારી પાસે શબ્દો નથી આપના ઉમદા કાર્ય માટે.દિલથી અભિનંદન.

  • @bhamarthakor3385
    @bhamarthakor3385 8 місяців тому +1

    તમે જરૂરથી બેટા ડોક્ટર બનીશ બંને ભાઈઓ બહેન એવી મારી ભગવાન આગળ પ્રાર્થના છે 🙏🙏🌺🌺🌺🌺🌺

  • @SanjaySingh-np4tl
    @SanjaySingh-np4tl Рік тому +9

    Great bro..u r the real hero.. bhai aise hi sabhi loga ko support karte rehna taki AAP se inspire ho ke or heroes bhi asha kaam kare.. god bless you bro.. bhagwan AAP khub de❤

  • @jayantiumarvanshi6636
    @jayantiumarvanshi6636 Рік тому +2

    Dhanya chhe khajurbhai tamara Mata pita ne🙏🙏🙏

  • @_mr_kiran_07_
    @_mr_kiran_07_ 11 місяців тому +2

    ખજૂર ભાઈ લાખ લાખ અભિનંદન મારા વીરા

  • @HiteshThakor-er5xy
    @HiteshThakor-er5xy 11 місяців тому +3

    વાહ વાહ મારા ભાઈ ❤❣️ખજુર ભાઈ તમેજ એક ભગવાન છો યાર....લાખો વંદન સે મારા ભાઈ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshkumarsukhpal1729
    @rameshkumarsukhpal1729 Рік тому +7

    😢😢 tears not stopping

  • @sondarvapradip72
    @sondarvapradip72 Рік тому +2

    ખજૂર ભાઈ ..ને .. લાખ. લાખ.. વંદન...

  • @raysinhb2187
    @raysinhb2187 Рік тому +3

    ખજૂર ભાઈ ખૂબ ખૂબ અભિનંદન

  • @anilpatel1398
    @anilpatel1398 6 місяців тому +1

    ધન્યવાદ ખજૂર ભાઈ

  • @ramanlalpatel912
    @ramanlalpatel912 Рік тому +6

    ખજૂર ભાઇ દેશ ના હીરો કહેવાય. તમને લાખ લાખ વંદન. તમારી ટીમ ને લાખ લાખ વંદન

  • @vasayaraju
    @vasayaraju Рік тому +4

    ખુબ ખુબ અભિનંદન

  • @shauryrajvaghela8612
    @shauryrajvaghela8612 Рік тому +9

    Great job sir 👍Heads of to you🙏

  • @arvindoad3542
    @arvindoad3542 Рік тому +1

    ગર્વ સે ખજૂરભાઈ (nitin bhai jani )કે તમે કોઈપણ સ્વાર્થ ભાવ વિના માનવ સેવા નું કાર્ય કરો છો.... અમારે આ કાર્ય કરવું સે પણ અમારી પણ ઘણી તકકલીફો સે.. શું કરીયે ખેર... કોઈ તો સે જે ગરીબો ના આંશુ લૂંછી રહ્યો સે.. કોઈ તો સે ગરીબો નો બેલી... તમે સાચાં અર્થ મા માનવ સેવા નું કામ કરી રહ્યા છો સાહેબ... જય ઘ્વારકાધીશ 🙏

  • @amitatrivedi9370
    @amitatrivedi9370 Рік тому +1

    Khajurbhai khub abhindan.Thank you.god bless you.

  • @ganpatthakor7597
    @ganpatthakor7597 Рік тому +2

    કેટલા માસૂમ બાળકો સે આતો રમવા ખેલવા ની ઉંમર ગરની જવાબદારી બાળકો પર આવી ગઈ સરકારી લાભ અને સ્કૂલ માંથી પણ જેકાઈ લાભ હોય તે આવા બાળકો ને મળવા જોયે સુપર સુપર હેલ્પ ખજૂર ભાઈ 🙏

  • @asifderaiya710
    @asifderaiya710 Рік тому +3

    Mashaallah khajur bhai
    Allah,ishvar,bhagwan tamne lambi umar aape ane sidha raah par rakhe

  • @lalajithakor6030
    @lalajithakor6030 3 місяці тому +1

    ખજુર ભાઇ તમે ભગવાન છોતમે આવા કામ કરતાજ રહેજો લાખ લાખ વદન🙏🙏🙏🙏🙏🙏🌹👏 રામ મારા‌ કુરદેવિમાના રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ

  • @user-yy9ot2md4g
    @user-yy9ot2md4g 10 місяців тому +1

    લાખ લાખ અભિનંદન મારા ખજૂરભાઇ ને જય મહાદેવ 🙏🙏🙏

  • @yowinrajput4507
    @yowinrajput4507 Рік тому +2

    Hat's off khajur Bhai....🙏

  • @Ratsita709
    @Ratsita709 11 місяців тому +2

    Love from odisha....love your work dedication

  • @dhairyabhatt5599
    @dhairyabhatt5599 3 місяці тому

    ખજૂર ભાઈ ખૂબ સરસ કામ કરો છો આણંદ જિલ્લામાં આવો કોઈ પણ આવું કામ હોય ત્યારે જરૂર થી અમારો સંપર્ક કરજો અમે પૈસા થી અમીર નથી પણ કામમાં આવી શકીએ એવું કરવું છે

  • @narendrabhairathva9613
    @narendrabhairathva9613 Рік тому +1

    દરેક જગ્યાએ ખજુર ભાઈ જેવા ધારાસભ્ય હાેય તાે કાેઈ માનસ ને હેરાન ન થાવૂ પડે ભાઈ લાખ લાખ અભિનંદન

  • @anitamaheria9213
    @anitamaheria9213 Рік тому +2

    ભગવાન આ બે ભાઈ બહેન ને જિંદગી જીવા ની હિંમત આપજો

  • @vanraj5619
    @vanraj5619 Рік тому +4

    God bless both of them...she will be doctor ...god bless her🙏🙏🙏🙏🙏

  • @fatmadawoodji3554
    @fatmadawoodji3554 Рік тому +3

    Hello sir very sad story I’m very proud of you 🙏very proud of tham

  • @vishalbhatt1926
    @vishalbhatt1926 10 місяців тому

    @khajurbhai vlogs ખરેખર ખજુરભાઇ ( નીતીનભાઇ જાની).. બ્રહ્મ સમાજ નું નામ તમે ઉજળુ કરી બતાવ્યું છે.. ધન્ય છે તમારા જનેતા ને 🙏🙏🙏

  • @sahilsolanki5553
    @sahilsolanki5553 6 місяців тому +1

    Khajura bhai tamane maa maa mahakali maa hamesh khush rakhe ❤❤❤❤

  • @kontilalukumar
    @kontilalukumar Рік тому +1

    Great job sir👍👍👍

  • @VinodMakwana-kk6gc
    @VinodMakwana-kk6gc Рік тому +1

    ખજુરભાઈ ભેળીયાવાળી તમને ખૂબ આગળ વધારે

  • @thakormahesh4751
    @thakormahesh4751 9 місяців тому

    સરસ ખજૂર ભાઈ ખુબ ખુબ અભિનંદન

  • @user-ol8fs6sh1k
    @user-ol8fs6sh1k 10 місяців тому

    વિધાનસભામાં ખજૂર ભાઈ જેવા માણસની જરૂર છે તો કોઈ દુઃખી ન રહે ખજૂર ભાઈ ભગવાન તમારુ ખૂબ જ સારું કરે અને ખૂબ જ બળ મળે જિંદગીમાં તમને બીજાનું દુઃખ દૂર કરવાનું ભગવાન શક્તિ આપે આપ તને મને ધને ખૂબ જ સુખી રહો એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું

  • @devasabhad1037
    @devasabhad1037 Рік тому +6

    દિલ થી લાખ લાખ વંદન અભિનંદન ખજૂર ભાઈ પણ દુખ એ વાત નું છે કે 156 ધારાસભ્યો સરકાર મા છે પણ રુપિયા લુંટ સીવાય બીજું કશું કરતાં નથી પાછાં લગભગ મંત્રી અને અભણ કાંતો ફ્રજી ડીગ્રી અને લગભગ ક્રિમીનલ જો આપણાં ગુજરાત માં તમારા જેવા ખાલી 56 ધારાસભ્યો સરકાર મા કામ કરશે તે દિવસે ગુજરાત ની ઝલક રંગીલા ગુજરાત માં પરીવર્તન થાશે આ સો ટકા ની વાત પણ ભવિષ્ય ની હશે

  • @hspatel900
    @hspatel900 Рік тому +2

    Sir salute

  • @hirabhaivasan2624
    @hirabhaivasan2624 Рік тому +9

    કોઈ પણ પરિવારની લાગણીને ઉજાગર કરતા સેવાભાવી ને મારાં 🙏🙏🙏🙏🙏

    • @darshanambaliya1993
      @darshanambaliya1993 Рік тому

      Seva karo Sahi khoob khoob aabhar

    • @kirtiacharya5134
      @kirtiacharya5134 Рік тому

      ભાઈ તમે ખુબ જ સારું કામ કરો છો.કદાચ ઈશ્વરે તમને આવા કામ માટે જ નિર્મિત કરર્યા હસે.ધન્યછે તમને અને તમારી ટીમને.ગરીબો કે મસીહા 👍🙏

    • @hirabhaivasan2624
      @hirabhaivasan2624 Рік тому

      @@kirtiacharya5134 🙏🙏🙏🙏🙏🙏 જય જય ગરવી ગુજરાત!

  • @maheshrathod10888
    @maheshrathod10888 8 місяців тому

    ખજુર ભાઈ તમે ખરેખર જરૂરિયાત મંદ લોકો ને ઘર 🏠 બનાવી તમામ રીતે મદદરૂપ થાવ છો. તમારા દરેક વિડીયો જોઈને આંસુ આવી જાય છે.
    સાથે સાથે દિલ માં ખુબજ ખુશી થાય છે. કે ભગવાન ના સાક્ષાત દર્શન કરું છું. જય દ્વારકાધીશ 🙏

  • @abhayshah7637
    @abhayshah7637 11 місяців тому

    Wah khajurbhai khub khub dhanyawad

  • @sunilbhairathva7968
    @sunilbhairathva7968 Рік тому

    Khjurbhai tame bhagvannu roop cho jay shri krishna 🥰🥰

  • @minabhatt7721
    @minabhatt7721 Рік тому +1

    Salute Bhai god bless u lot really u done gd work

  • @poojarathod3075
    @poojarathod3075 Рік тому +1

    Salam che gujrat na hiro khajur bhai ne I am proud of you🔥🔥🔥👍☺️😍

  • @bhoikavita7569
    @bhoikavita7569 6 місяців тому

    khajur bhai tame khub aagad vadho mara veera❤

  • @gujrativloger5512
    @gujrativloger5512 8 місяців тому

    Bhai tamne Lakh lakh Vandan tame real hero cho sir ❤❤❤❤❤

  • @KetanPatel-yf8mr
    @KetanPatel-yf8mr 11 місяців тому

    ખજૂર ભાઈ તમારા માટે જે શબ્દો વાપરવું એ પણ ઓછા છે તમને કોટી કોટી પ્રણામ

  • @Rk.kamliya
    @Rk.kamliya 7 місяців тому

    ધન્ય છે ખજુરભાઈ તમને કે આ સમયમાં સગાં ભાઈઓ એકબીજાની મદદ નથી કરતા ત્યારે તમે જરૂરિયાતમંદ ગરીબો ની મદદ કરો છો ધન્ય છે તમારી માંતા ને 🙏

  • @user-km7bc8ol1c
    @user-km7bc8ol1c 9 місяців тому

    Sir aap duniya ke sabse achhe insan ho

  • @kuldipdhandhlya
    @kuldipdhandhlya 8 місяців тому

    ધન્ય ધન્ય ખજૂર ભાઈ ને

  • @bhumibenvasubhaiwadwawadwa9073
    @bhumibenvasubhaiwadwawadwa9073 10 місяців тому

    Khajur Bhai dhanyvad 🙏🙏🙏

  • @SureshChauhan-uj3df
    @SureshChauhan-uj3df 10 місяців тому

    હા ભાઈ બોવ સારૂં કામ છે 🙏🙏🙏

  • @user-fg6ne9hq2h
    @user-fg6ne9hq2h 7 місяців тому

    Dhanyvad khajurbhai tamara jevo dikro and bhai bdhane male gnaynhi tetala band🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashishdesai1916
    @ashishdesai1916 Рік тому

    ધન્યવાદ ભાઈ

  • @sureshvavecha8249
    @sureshvavecha8249 6 місяців тому

    ભગવાન નું રૂપ સે ખજૂર ભાઈ ❤❤❤

  • @kk-nd4pv
    @kk-nd4pv Рік тому +7

    🙏ભાઈ કયા શબ્દો થી તમારો આભાર માનું 😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jindgi_ni_vato8893
    @jindgi_ni_vato8893 10 місяців тому

    તમને જાજુ આપે એવી
    ભગવાન ને પ્રાર્થના..🙏

  • @Truthfulword999
    @Truthfulword999 2 місяці тому

    Keep doing the good work, my bro... bless u always!!

  • @rajeevsharanchoubey869
    @rajeevsharanchoubey869 Рік тому +1

    Khajur bhai aap bahut acha kaam kar rhe ho......
    Bhagwan apko hamesha khush rakhe 🙏

  • @panjaasif651
    @panjaasif651 4 місяці тому

    ભાઈ ખજૂર ભાઈ આવું જોવાની હિમ્મત ભેગી કરવી પડી 😢😭હમે તો નથી પહોંચતા આવી જગ્યા એ પણ તમારા માટે દુઆ કરીએ છીએ અલ્લાહ તમારી મદદ કરે🤲✊🙏🙏🙏🙏🙏🇮🇳

  • @Dmrana9
    @Dmrana9 Рік тому +2

    Respect 🙏

  • @gnanvishe6597
    @gnanvishe6597 Рік тому

    khub khub thanyvad khajur bhai

  • @sahilmaru7128
    @sahilmaru7128 7 місяців тому +1

    Maa❤❤

  • @suvaspatel-mj1wv
    @suvaspatel-mj1wv Рік тому +1

    Bhai Dil thi dua tamne great job , help this children 🙏

  • @sahilmaru7128
    @sahilmaru7128 7 місяців тому +1

    Maa❤

  • @bhambhanarohitkumar347
    @bhambhanarohitkumar347 10 місяців тому

    ખજૂરભાઈ તમે ખરેખર ભગવાન છો!!

  • @ashwinsolanki9792
    @ashwinsolanki9792 Рік тому

    Khubh khubh abhindanad khajur bhai

  • @amratbhaipatel5739
    @amratbhaipatel5739 Рік тому +1

    Good works khajur bhai

  • @RaghuBhaliya
    @RaghuBhaliya 7 місяців тому +1

    ❤❤❤❤, nicely 😢 👏👏👏👏👏

  • @JamnabenSolanki-pv4rx
    @JamnabenSolanki-pv4rx Рік тому

    ખજૂર ભાઈ ધન્યવાદ કોટી કોટી

  • @user-vg4bc5yx2c
    @user-vg4bc5yx2c 11 місяців тому +1

    Bhai tame bhag van kevay ❤❤❤

  • @Aabhaaa
    @Aabhaaa 9 місяців тому

    Dhanyavad se bhai tamne

  • @sohailmubrekkazi.youtubo7037

    Khajur bhai aap bhahut achha kar rahe ho mere Dill ko chhu liya

  • @jasma.oad..visnagar7942
    @jasma.oad..visnagar7942 Рік тому +1

    સલામ છે તમારી મહેનતને ખજૂર ભાઈ ❤️❤️❤️❤️❤️

  • @user-fy2qn8rn2b
    @user-fy2qn8rn2b 9 місяців тому

    वा भाई वा आपकी बात अलग है

  • @princygayakwad5166
    @princygayakwad5166 11 місяців тому

    Billions thanks

  • @ValjiRana
    @ValjiRana 10 місяців тому

    Har Har Mahadev Dhanya Ho

  • @bhaibhai-jw3cb
    @bhaibhai-jw3cb Рік тому +1

    Bhagvan cho mota bhai