આશાબેન નુ નવુ જીવન । Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | Seva | Help | New Home

Поділитися
Вставка
  • Опубліковано 28 сер 2024

КОМЕНТАРІ • 1,6 тис.

  • @nehalthakor3525
    @nehalthakor3525 11 місяців тому +104

    તમે હર પડ ખુશ અને સ્વસ્થ રહો એવી દિલ થી હનુમાન દાદા ને પ્રાથના જય શ્રી રામ ❤❤❤❤

  • @damorhiteshdamor4626
    @damorhiteshdamor4626 11 місяців тому +49

    આપણા ખજુરભાઈ ને દેશ ના વડાપ્રધાન બનાવી દેવા જોઈએ શુ કેવુછે બધા નુ સાચી વાત ને❤

  • @gambhirdihora4481
    @gambhirdihora4481 11 місяців тому +24

    આશાબેન ની આશા આજ પુરી કરી ખજુરભાઈ 🙏❤❤❤❤❤જય કેશરી નંદન હનુમાનજી મહારાજ 🙏 ભગવાન થી કાંઈ કમ નો કહી શકાય ભગવાન કહો તો પણ હાલશે 🙏

  • @dipakvala4162
    @dipakvala4162 11 місяців тому +2

    ખજુરભાઈ તમે ખૂબ સરસ કામ કરૌ છો
    આવા કામ કરતા રહ્યો એવી હનુમાન દાદા પાસે પ્રાથના કરું છું ❤❤❤

  • @aai_mogal_chhoru__
    @aai_mogal_chhoru__ 11 місяців тому +524

    કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે 🙏❤️

  • @VIPULKUMARKHANIYA-pp3gp
    @VIPULKUMARKHANIYA-pp3gp 11 місяців тому +78

    ❤ખજૂરભાઈ ના માતા પિતા ને લાખ લાખ વંદન છે કે આવા દીકરાને સંસ્કાર આપ્યા ખુબ ખુબ આભાર ખજુરભાઈ - ર્માં ..❤મોગલ મા ની એવી પ્રાર્થના કરવી છે કે તમે સુખી રહો જુગ જુગ જીવો ખજૂર ભાઈ આવી-પ્રાર્થના છે માં મોગલ માંને

  • @sagarvora6613
    @sagarvora6613 11 місяців тому +5

    🙏 હર હર મહાદેવ 🙏
    🙏જય હનુમાન દાદા 🙏
    વાહ ખજૂર ભાઇ વાહ.
    આશાબેનની ખુશી શબ્દો દ્વારા વર્ણવી ના શકાય.બહુજ ખુશ છે અને તેમના આશીર્વાદ અંતરથી મળ્યા છે તમને.અને હનુમાન દાદા તમને અને તમારી ટીમને સુખ સમૃદ્ધિ આપી જીવનમાં ખૂબ પ્રગતિ કરાવે તેવી શુભેચ્છા.

  • @vaghelasanjay2576
    @vaghelasanjay2576 11 місяців тому +2

    ખૂબ સરસ khajurbhai બેન નો સ્વભાવ સમજણ શક્તિ સહનશક્તિ નિખાલસતા સાહસ બધું સમજવા લાયક છે જોવા લાયક છે ....

  • @Governmentjobaspirants
    @Governmentjobaspirants 11 місяців тому +62

    ખજૂર ભાઈ ને પદ્મશ્રી એવોર્ડ મળવો જોઈએ બધા વોટ કરતા રહો 💫🏆💝💝💝💝💝💝🙏👍👍😍

    • @user-un4bf8fk5o
      @user-un4bf8fk5o 3 місяці тому

      You are right. khajur Bhai is great person in not Gujarat all over India. पद्मश्री के लिए उनका हक बनता है

  • @dipaksagarka
    @dipaksagarka 11 місяців тому +32

    આશાબેન ના જીવનમાં તમે આશા નું કિરણ બની ને આવ્યા છો..બસ આવી જ રીતે તમે જરૂરિયાત લોકો અને ગરીબ લોકો ની મદદ કરતા રહો. માં ભવાની તનને અને તમારી ટીમ ને આવા કામ કરવાની શક્તિ આપે.. તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે. તમે હમેંશા ખુશ રહો.જય માતાજી. જય શ્રી કૃષ્ણ..

    • @geetaparekh6440
      @geetaparekh6440 11 місяців тому

      Un believable, how can you do all these things for the people? ❤ what a heart !! My best wishes to you brother.

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 11 місяців тому +8

    વાહ ખજુર ભાઈ વાહ ખુબ સરસ કાર્ય કર્યું આશાબેનની આશા તમે પુરી કરી ભગવાન જેવા મહાન નિતીનભાઈ જાનીને ખુબ ખુબ ધન્યવાદ આભાર અભિનંદન જય હનુમાન દાદા જયશ્રી રામ જયશ્રી કૃષ્ણ જય માતાજી 🙏🏻🙏🏻

  • @jaydadaratnanidevi5876
    @jaydadaratnanidevi5876 11 місяців тому +3

    🎉🎉ખૂબ ખૂબ સરસ ખજૂર ભાઈ તમે બવજ સરસ કામ કર્યું ગઢડા સમીના ગામ માં

  • @dasaratgoswami8251
    @dasaratgoswami8251 11 місяців тому +19

    ધન્ય એ માતા ને કે આવા દિકરા ને જન્મ આપ્યો ભગવાન છે જાની ભાઇ

  • @laljigamingff4816
    @laljigamingff4816 11 місяців тому +13

    ખજૂર ભાઈ તમે ભગવાન બનીને બધા દુઃખી લોકોની સેવા કરો સવો તમને લાખ લાખ વંદન 🙏🙏🙏🙏

  • @shubhasgohil2419
    @shubhasgohil2419 11 місяців тому +6

    આવાં જરૂરીયાત માણસોની રાત દિવસ સેવા કરોસો અમને પણ આંખ માથી આંસુ આવી જાય છે ધન્ય છે અમારા ગુજરાત ના કર્ણ ને ભગવાન હંમેશા તમારી સાથે રહે 🙏🚩

  • @06_mj_editing_09
    @06_mj_editing_09 11 місяців тому +5

    વાહ ભાઈ ભગવાન તમને આવા લોકો ની મદદ કરવા માટે વધારે શક્તિ આપે ધન્ય છે ભાઈ તમને ❤

  • @user-wj2di9ty8i
    @user-wj2di9ty8i 11 місяців тому +26

    ❤❤જય હનુમાન દાદા ❤❤અમારા ખજુર ભાઈ ને ખુબ સુખી અને સ્વસ્થ રાખજો એવિ ❤ દિલથી પ્રાર્થના કરું શું

  • @kihalakalpeshkihalakalpesh8704
    @kihalakalpeshkihalakalpesh8704 11 місяців тому +34

    જય માતાજી ખજૂરભાઈ. ભગવાન તમને જાજુ આપે એવી ભગવાન ને પ્રાર્થના.

  • @vimbaria5768
    @vimbaria5768 11 місяців тому +3

    ખરેખર ❤❤❤❤ ખજુરભાઈ તમે ગરીબોના ભગવાન છો ભાઈ ખુબ ખુબ અભિનંદન ભાઈ

  • @rekhabennimavat5150
    @rekhabennimavat5150 11 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ.ખજુર ભાઈ આજે હનુમાન દાદા નું મંદિર જોઈ ને દિલ ખુશ થઈ ગયું.બહુ સરસ મંદિર બનાવ્યું છે.ટાઈલ્સ પણ બહુ સરસ દેખાય છે.અને આશા બેન ના ઘર ની ટાઇલ્સ પણ ખુબ સુંદર દેખાય છે.ધન્ય છે મહેશ દાદા ને પસંદગી બહુ સારી છે.તમને અને તમારી ટીમ ને ખુબ ખુબ અભિનંદન.

  • @villagetrip4906
    @villagetrip4906 11 місяців тому +34

    ખૂબ ખૂબ અભિનંદન ખજુરભાઈ, ભગવાન તમને ખૂબ શક્તિ આપે એવી શુભેચ્છાઓ 💐💐 જય દ્વારકાધીશ 🙏🙏

    • @anubhavkumar5261
      @anubhavkumar5261 11 місяців тому

      Nitin Bhai hamere yeha par gousha Banbane ki kirpa kare

  • @kusumbenpatel4228
    @kusumbenpatel4228 11 місяців тому +22

    ખજૂરભાઈ ને ખુબ ખુબ ધન્યવાદ સાથે આશાબેનને ભગવાન ભોલાનાથ સવસથનીરોગી અને સુખી રાખે તેવી પાર્થના અસ્તુ જયશ્રી કૃષ્ણ હરી ઓમ નમઃ શિવાય અસ્તુ જય હિનદ .

  • @power_of_meldi
    @power_of_meldi 11 місяців тому +4

    ❤ ખજુર ભાઈ... તમે ખુબ જ સરસ કામ કરો છો તમે ખરેખર ગરીબો માટે ભગવાન છો 🙌🏻🙏🏻

  • @vishalodedra9971
    @vishalodedra9971 11 місяців тому +2

    ખૂબ સરસ કામ કરો છો ખજૂર ભાઈ તમે ભગવાન નો જ અવતાર સો ભગવાન તને ખૂબ આપે હર હર મહાદેવ

  • @patatlalji3460
    @patatlalji3460 11 місяців тому +14

    તમારા દરેક બ્લોગ જોઈને આંખમાંથી આંસુ નીકળી જાય ખજૂરભાઈ.. જુગ જુગ જીવો વ્હાલા.. અમારી ઉંમર તમને લાગી જાય..

  • @chauhanvinod4832
    @chauhanvinod4832 11 місяців тому +7

    ધન્ય ખજુરભાઈ તમને અને તમારા માતા પિતાને. ખુબ ખૂબ પ્રણામ

  • @user-ud6tw1nz1y
    @user-ud6tw1nz1y 11 місяців тому +3

    ❤આશાબેન ની આશા આજ પુરી કરી❤ખૂબ ખૂબ અભિનંદન ખજુરભાઈ, ભગવાન તમને ખૂબ શક્તિ આપે એવી શુભેચ્છાઓ ❤ જય દ્વારકાધીશ ❤

  • @tarunabendesai5103
    @tarunabendesai5103 11 місяців тому +3

    જય માતાજી ખુજર ભાઈ તમે આશાબેન બધી આશાપુરી માતાજી અને મહાદેવ ખુબ આગળ વધારે અને ગુજરાત ખુરુ પણ ભારતમાં તમને એવોર્ડ મળવો જોઇએ ખુબ ધન્ય તેમની જનેતા

  • @user-cn9sj1ld7c
    @user-cn9sj1ld7c 11 місяців тому +9

    જય દ્વારકાધીશ ખજુર ભાઈ તમારા ચરણોમાં લાખો વાર વંદન કરું છું

  • @harshbhaliya8654
    @harshbhaliya8654 11 місяців тому +188

    કોન કોન ખજુરભાઈ ને ભગવાન સમાન ગણે છે 💐💐❣️❣️

    • @rambhikusadia7939
      @rambhikusadia7939 11 місяців тому +4

      ખજુરભાઇ ને ભગવાન સમાન ગણે છે❤❤

  • @vajaparesh1891
    @vajaparesh1891 11 місяців тому +2

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤

  • @Dada_Digital
    @Dada_Digital 11 місяців тому +1

    ધન સે ખજૂર ભાઈ તમારી જને તાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પાર્થના ના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમનામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏
    😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎

  • @jigneshbhadresha4024
    @jigneshbhadresha4024 11 місяців тому +9

    દેવું ભગત બાપા જય સીયારામ
    જય દ્વારકાધીશ
    જય હનુમાન દાદા
    જય લીરબાઈ માં
    હર હર મહાદેવ

  • @MukeshjiThakor-lr1wh
    @MukeshjiThakor-lr1wh 11 місяців тому +6

    🙏 ખુબ ખુબ અભિનંદન નિતિનભાઈ જાની તમારી ટીમને જય જાની દાદા

  • @ananddave-ms4hy
    @ananddave-ms4hy 11 місяців тому

    ખજૂરભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન🙏🏻
    સુંદર કાર્ય કર્યું. આવું આગળ વધુ સારું કાર્ય કરવાની શક્તિ ભગવાન આપને આપે એવી શુભેચ્છા🙏🏻
    આશાબેન ની ભગવાન માં જે શ્રધ્ધા ના દર્શન થાય એ પણ ધન્યવાદ ને પાત્ર છે.🙏🏻💐

  • @SOHAMSTUDIOSEDARDAOFFICIAL
    @SOHAMSTUDIOSEDARDAOFFICIAL 11 місяців тому +4

    ધન્ય છે તમને 2ભાઈ ને અને તમારી ટીમ ને કે આવા સમયમાં ગરીબ લોકો માટે કામ કરી રહ્યા છો

  • @mukeshchaudhary5599
    @mukeshchaudhary5599 11 місяців тому +8

    ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામના ખજૂર ભાઈ ટીમ ❤️🙏

  • @Makawanakomal-jd7in
    @Makawanakomal-jd7in 11 місяців тому +27

    ❤ ખજૂર ભાઈ ગરીબોના ભગવાન છે, તેમને કોટી કોટી વંદન છે. ❤

  • @virenmakwana6310
    @virenmakwana6310 11 місяців тому +1

    નિતીન ભાઈ અને તરૂણભાઈઅનેઆપનીપૂરી ટીમને વંદન છે🙏 આપતોઅનેક નોંધારાનાઆધારછો ઈશ્વર આપનીહરેક‌આશા પૂર્ણ કરે🙏

  • @sanjaysolanki7579
    @sanjaysolanki7579 11 місяців тому +1

    આશાબેન ના સંઘર્ષ ને સલામ છે જીવન માં કેટલી તકલીફ છે છતાં પણ ખુશ છે...

  • @salman_toko
    @salman_toko 11 місяців тому +5

    આશા બેન ની આશા ખજૂર ભાઈ ની ઉપર છે. અને ગુજરાત ના ગરીબોની આશા પણ ખજૂર ભાઈ છે❤❤❤

  • @lalubhathakor7949
    @lalubhathakor7949 11 місяців тому +8

    ખજુર ભાઇ સદાય માટે ખુબ અને સ્વસ્થ રહે એવી મહાદેવ ને પ્રાર્થના છે... love you bro 🥰 Mahadev bless you 🙏

  • @user-zg6nn1nr6e
    @user-zg6nn1nr6e 11 місяців тому

    દિલ થી ધન્ય બાદ ખજૂર ભાઈ તમ ને બો સરસ કામ કરી રહ્યા છે ❤

  • @gohilshailesh7299
    @gohilshailesh7299 10 місяців тому

    અમારા ગઢડામાં આશાબેન ની આશા પૂરી કરી તે માટે ખજુરભાઈ શિવ ગૌ-સેવા ધુન મંડળ ઢસાગામ દ્વારા ખુબ ખુબ અભિનંદન ખજુરભાઈ તમે આવાને આવાં કામ કરતા રહો તેવી ગૌમાતાના ચરણો પ્રાર્થના

  • @vajavijay3555
    @vajavijay3555 11 місяців тому +11

    *भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*

  • @sanjayporiya7401
    @sanjayporiya7401 11 місяців тому +11

    ખુબ સરસ ઘર બન્યું છે આશા બેન નું ❤❤❤જય સોમનાથ 🙏🏿

  • @naranbhaiparmar5719
    @naranbhaiparmar5719 11 місяців тому +1

    ભગવાન તમને સદાય સુખી રાખે અને સદાય ગરીબો ની સેવા કરતા રહો ધન્યવાદ છે તમને અને તમારી ટીમ ને અને તમારાં માતા પિતા ને

  • @hetchaudhari98
    @hetchaudhari98 11 місяців тому

    આશાબેન તમારી વાત એકદમ સાચી છે ખજૂરભાઈ આ પુથ્વી પરના આપણા ભગવાન છે. જ્ય બજરંગબલી❤❤❤❤❤❤

  • @ramakodiyatar6930
    @ramakodiyatar6930 11 місяців тому +3

    ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા ખજુર ભાઈ ને

  • @jinkaljagani3975
    @jinkaljagani3975 11 місяців тому +6

    ધન્ય છે તમને નિતીનભાઇ 🙏 કોટી કોટી વંદન છે તમને નિતીનભાઇ 🙏😊

  • @jigarbarot1764
    @jigarbarot1764 11 місяців тому +3

    જય હો ખજૂર ભાઈ અને તમારી ટીમ ની જય હો
    જય માતાજી
    જય શ્રી કૃષ્ણ

  • @jiteshbhai2128
    @jiteshbhai2128 11 місяців тому +3

    સરદાર સરોવર ડેમ માંથી અતિશય પાણી છોળવાથી મોટી સંખ્યા માં જાન હાની અને માલ હાની થય છે ઘણા લોકો ના ઘર પડી ગયા છે ઘણા લોકો રસ્તા પર આવી ગયા છે પશુ મુત્યુ પામ્યા છે લોકો ને મદદ ની જરૂર છે જે પણ મદદ કરવા માગતું હોય તે ભરૂચ માં જઈ મદદ કરી શકે. આભાર

  • @Pravinthakor-de4jl
    @Pravinthakor-de4jl 11 місяців тому +56

    કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે ❤

  • @Ajmakwana32118
    @Ajmakwana32118 11 місяців тому +31

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ
    I love you khajur bhai ❤❤❤

  • @navinrathodrasana6660
    @navinrathodrasana6660 11 місяців тому +1

    જય હો આત્સંગી હનુમાન દાદા ની જય હો
    Happy journey Aus

  • @RajuJamod-hl6wk
    @RajuJamod-hl6wk 11 місяців тому

    જય માતાજી ખજુર ભાઇ તમે આશાબેન ના જીવન માં આશા રૂપી કિરણ બનીને આવ્યાં.તમને કોટી કોટી વંદન...બસ આવી રીતે સેવા ના કાર્યો કરતા રહો.....જય બજરંગ બલી

  • @user-yb9wu3ec5z
    @user-yb9wu3ec5z 11 місяців тому +7

    આશા ben નું ઘર ખૂબ સરસ બન્યું નીતિન ભાઈ ❤❤ જય સોમનાથ 🎉

  • @PintubhaiThakor-lg8kj
    @PintubhaiThakor-lg8kj 11 місяців тому +3

    ખુબ સરસ ઘર બન્યુ છે આશા બેન નુ 🙏 હર હર મહાદેવ

  • @hemangipatel9549
    @hemangipatel9549 11 місяців тому +2

    Khajurbhai is the greatest gujratiever 🙏🙏 he is philanthropist for gujrat state...alll the best khajoorbhai... God give you a lots of strength n blessings for this kindfull work....🎉 I watch all your videos....n subscribe alll your channels.... U just giving 💯 for this kindfull work ....stay healthy stay happy ...... Good work khajoorbhai n his team. 🎉🎉🎉🎉🎉

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 11 місяців тому +1

    જય શ્રી શક્તિ માં જય શ્રી જહુ મા જય શ્રી સીકોતર માં જય શ્રી રામ જય શ્રી હનુમાન દાદા જય શ્રી ભોળાનાથ જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા રોહીતસીહ ઝાલા ખુબ સરસ ખજુર ભાઈ

  • @thakorsahdev499
    @thakorsahdev499 11 місяців тому +4

    ખજુર ભાઈ ભગવાન માતાજી હરપળ ખુશ રાખે અને તમારું બવ મોટું નામ થાય એવી દીલથી પીપળી ધામ વાળા રામદેવપીર મહારાજ 🙏 ખુશ રાખે

  • @rajeshtadvi5251
    @rajeshtadvi5251 11 місяців тому +14

    એવી તો કઈ માં છે તે ખજૂરભાઈ ના જન્મ આપ્યો ગુજરાતના કિંગ. ❤🙏🙏

  • @B4uprsr
    @B4uprsr 11 місяців тому +1

    Nitin. . Its really unbelievable transformation of this small place into❤️Beautiful Home🏠❤️पेहले का घर का हाल और अब का दृश्य देख के हर कोइ चकित हो गया होगा इनसब में आपकी इतनी कठोर मेहनत झलक रही है & also I like most Tiles Colour combination of Mandir its Awesome👌🏻👍🏻

  • @sanjaysheladiya-iw4dj
    @sanjaysheladiya-iw4dj 11 місяців тому

    ખૂબ ખૂબ આભાર ભાઈ તમારી માટે જે શુ બોલવુ ભાઇ વંદન શે ભાઇ તમને અને તમારી પૂરી ટીમ ને..

  • @journeytogther4247
    @journeytogther4247 11 місяців тому +8

    જય સોમનાથ મહાદેવ 🙏
    ખજૂરભાઈ કળિયુગમાં લોકો માટે ભગવાન બનીને મદદ કરવા માટે આવીયા છે ❤❤🎉🎉

  • @bharatsinhvirpura9868
    @bharatsinhvirpura9868 11 місяців тому +7

    જય હનુમાન દાદા 🙏
    આપ સોવ નું ભલું કરો છો દાદા આપ સોવ નું ભલું કરશે

  • @ROYALFAMILY277
    @ROYALFAMILY277 11 місяців тому

    વાહ ખજુર ભાઈ વાહ જોરદાર ધર બનાવુ હો બાકી કાઈ ઘટે નય હો હનુમાનજી દાદા નુ મંદિર પણ જોરદાર ધર બનાવુ હો બાકી કાઈ ઘટે નય હો ખજુર ભાઈ અને આશા બેન ની તમામ આશા પુરી કરી ખજુર ભાઈ તમે હર હર મહાદેવ મહાદેવ 🙏🙏🙏🙏👌👌👌

  • @rameshgauswami8051
    @rameshgauswami8051 11 місяців тому +3

    વાહ ખજુર ભાઈ વાહ તમે તો દિલ જીતી લીધું

  • @Desiboys0789
    @Desiboys0789 11 місяців тому +12

    ભગવાન દ્વારકાધીશ હર પલ તમને ખુશ રાખે ❤🙏

  • @nagajimundhva1173
    @nagajimundhva1173 11 місяців тому +4

    ભગવાન શ્રી કૃષ્ણ❤️ નું બીજું સ્વરૂપ🤗 એટલે ખજુર ભાઈ🙏🙏

  • @JaydipbhaiChavda-gc6qt
    @JaydipbhaiChavda-gc6qt 11 місяців тому

    આ ઉત્તમ સેવાની સાથે સાથે.. જો અનૂકૂળતા હોય તો.. એકલી ફરતી મુંઝાયેલી ગાય માતાની પણ સેવા કરો.. આપનું કર્તવ્ય સર્વોત્તમ બની જશે.. નીતીન ભાઈ જાની વંદન🙏🚩જય માતાજી🚩🙏

  • @VISHNUTHAKOR496
    @VISHNUTHAKOR496 11 місяців тому +5

    ખજૂર ભાઇ જેવી કોઈ સેવા ના કરી શકે ❤ જોરદાર ખજૂર ભાઇ😘

  • @Mukeshpatelrjt
    @Mukeshpatelrjt 11 місяців тому +5

    કળયુગ માં કર્ણ સમાન દાનવીર , ખજૂર ભાઈ ને મારા સત્ સત્ પ્રણામ🙏

  • @ravishingala4465
    @ravishingala4465 11 місяців тому

    જય બજરંગબલી ખુબ સેવા કરોછો બાપુ ખુબતમને ભગવાન આગળવધારે એવી અમારી ભાવના જેશ્રીકરસન

  • @nareshsolanki5745
    @nareshsolanki5745 11 місяців тому +3

    આવી જ રીતે તમે બધા ની મદદ કરતા રહો નિતીન ભાઈ અને બજરંગ બલી તમારી બધી મનોકામના પૂર્ણ કરે 🙏

  • @gulamemustufamustufa4394
    @gulamemustufamustufa4394 11 місяців тому +18

    જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤

  • @JKSGujaratvlogs3882
    @JKSGujaratvlogs3882 11 місяців тому +3

    ખુબ ખુબ ધન્ય વાદ ખજુર ભાઈ ને

  • @arvindbhaiprajapati540
    @arvindbhaiprajapati540 11 місяців тому

    ખજૂર ભાઈને ભગવાન તંદુરસ્ત રાખે ને એવી હું ભગવાન ને પ્રાથના કરું છું

  • @kajubhabhornadelav4880
    @kajubhabhornadelav4880 11 місяців тому +1

    જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં શું તમારો ધ્યાન રાખજો ગરીબો કા મશીન ગરીબોનો ભગવાન ખજૂર ભાઈ

  • @vijayyt5647
    @vijayyt5647 11 місяців тому +4

    આશા બેન નો અવાજ બવ સારો છે 😊

  • @mukeshthakor8470
    @mukeshthakor8470 11 місяців тому +4

    આજે બધા મિત્રો ને🙏🙏 ગણપતિ બાબા મોરયા 🙏🙏🙏

  • @amaratrabari9250
    @amaratrabari9250 11 місяців тому +3

    Like & Subscribe Karo Bhaio ____

  • @user-vg2pe8ju3g
    @user-vg2pe8ju3g 10 місяців тому

    જય મહાદેવ
    ખજુર ભાઈ તમે ભગવાન નું રૂપ છો ભાઈ તમને ભગવાન 100કરે એવી પ્રાથના કરું છું

  • @hetgamingstar4415
    @hetgamingstar4415 11 місяців тому +8

    Mahadev, You R Unbeatable, U R real bhamasa, salute sir, speechless

  • @ketanshyal2544
    @ketanshyal2544 11 місяців тому +7

    મહાદેવ જાજુ આપે નિતિન ભાઇ❤🙏

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 11 місяців тому +1

    જય હો જય હો ખજુરભાઈ ♥️👍🙏🙏 જય હો ગઢડાં વાળા હનુમાન દાદા 🙏🙏

  • @solankinareshbhai7284
    @solankinareshbhai7284 11 місяців тому +3

    ❤ વાહ ખજૂરભાઈ વાહ

  • @bhaibhaidj..at..albevta...1642
    @bhaibhaidj..at..albevta...1642 11 місяців тому +4

    જય માતાજી ખજૂરભાઈ...... આવી જ રીતે આગળ કામ કરતા રહો...👍👍💫💫🔥🔥💥💯💯

  • @RGRojasara
    @RGRojasara 11 місяців тому +8

    જય ગઢડા વાળા હનુમાન દાદા 🙏🙏🙏

  • @DipaksinhRajputSnakeLover
    @DipaksinhRajputSnakeLover 10 місяців тому

    ખરેખર આવા કળિયુગમાં જો ભગવાન રૂપી જો કોઈ હોય તો તે ખજુરભાઈ તમે છો તથા તમારી આખી ટીમ ને કોટી કોટી વંદન🙏🙏

  • @sahilkumarjagadishbhaipate4446
    @sahilkumarjagadishbhaipate4446 11 місяців тому

    આશાબેન ની આશા આજ પુરી કરી❤❤❤❤❤❤
    ખજુરભાઈ ! " જય કેશરી નંદન હનુમાનજી મહારાજ ભગવાન થી કાંઈ કમ નો કહી શકાય ભગવાન કહો તો પણ હાલશે |

  • @mahendasinh8170
    @mahendasinh8170 11 місяців тому +5

    જય ખજુરિયા હનુમાનજી મહારાજ ની જય

  • @dhavdifarm7211
    @dhavdifarm7211 11 місяців тому +4

    જય હનુમાનદાદા હર હર મહાદેવ

  • @snehavideoofficial
    @snehavideoofficial 11 місяців тому

    આટલા દુઃખી માણસ ની કોઈ મદદે આગળ નથી આવતા કોઈ જોવા પણ નથી આવતા અને ખજુરભાઈ મદદ કરવા આવે એટલે તરત જોવા આવી જાય ટોળા ટોળા ઉમટી પડે તો એવા સ્વાર્થીઓ ને કેવા માગું સુ કે તમારા ગામ મો કોઈ દુઃખી પરિવાર ગરબી પરિવાર ને મદદ ની જરૂર હોય એટલે કેમ ગામ ના લોકો ટોળે ટોળા ઉમટી ને ભેગા થઈને મદદ નથી કરતા અને ભગવાન સમાન ખજુરભાઈ મદદે આવે એટલે ખાલી ફોટા પડવા અને ખજુરભાઈ ની આગળ સારા થવા આવી જાય આટલા વર્ષ થી આશાબેન ને ઉંદર કરડતા હતા આશાબેન ઉભા થઈને પાણી પણ પી નતા શકતા તો કોઈ પાણી પાવા માટે પણ ના આવતું અને આજે જુવો આશાબેન ના ઘર આગળ ટોળે ટોળા ઉમટી પડ્યા છે ખાલી ફોટા પડવા માટે કોઈ ગરીબ ની મદદ કરવા નહીં

  • @shraddhasolanki3901
    @shraddhasolanki3901 11 місяців тому +1

    ખજૂર ભાઈ તમારા મા બાપના ધન્ય છે તમારી જેવા દીકરા ના મળે આ કળિયુગમાં તમે તો બધાના સહારો બનો છો ધન્ય છે

  • @solanki_dhruv20
    @solanki_dhruv20 11 місяців тому +7

    ખુબજ સારુ કામ કરો છો ખજૂર ભાઈ ❤

  • @Makwanagautam4123
    @Makwanagautam4123 11 місяців тому +14

    કોણ કોણ ખજુંર ભાઈ ને ભગવાન માં ને છે..❤❤❤❤❤❤❤

  • @HarshidaAsodiya-qv6kc
    @HarshidaAsodiya-qv6kc 8 місяців тому

    જય હનુમાન કી ખજુરભાઈ સાચી સેવા છે તમારૂં શરીર ભગવાન સુખી રાખે ખુબ આનંદ રહો

  • @siddhrajsinhvaghela21
    @siddhrajsinhvaghela21 11 місяців тому

    રદય થી ખજુરભાઈ ને પ્રણામ ભગવાન ખજુરભાઈ ને ખુબજ ખુશ રાખે

  • @vipulsolanki3779
    @vipulsolanki3779 11 місяців тому +3

    ખુબ ખુબ આભાાર ખજુર ભાઈ🙏🙏🙏🙏🙏