હરખ ના આંસુ | Khajur Bhai VLOGS | Nitin Jani | Jigli and Khajur | Seva | Help | New Home | Khajur

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 1,5 тис.

  • @10vtalavia69
    @10vtalavia69 8 місяців тому +76

    ખરેખર નીતિનભાઈ તમે રામ નો જ અંશ છો... આટલી દયા અને સેવાભાવ રામ હદય માંજ હોય શકે.. 🙏.... જય શ્રી રામ 🙏

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 6 місяців тому

      રામે ક્યાં કોઈ ને ઘર બનાવી દીધા તા,એ ખુદ ૧૪ વર્ષ થી બેઘર હતા...😂😂😂😂

  • @anilpatel1398
    @anilpatel1398 7 місяців тому +2

    ઓલ ઈન વન એટલે ખજુર ભાઈ.
    દયાવાન, સામાન્ય મજુર, સામાન્ય માણસ
    અને ભગવાન.

  • @rathodparesh786
    @rathodparesh786 8 місяців тому +104

    0% ego
    0% attitude
    0% hatter
    100% donet
    100% lovers
    100% hardwork
    I love you khajurbhai ❤❤

  • @harshadbaria189
    @harshadbaria189 8 місяців тому +11

    ૫.૩૬ સમય ના દાદા જે શબ્દો છે એ સાંભળીયે ત્યારે આંખ માંથી આંસુ આવી જાય... ખુબ સરસ ખજૂર ભાઈ

  • @PareshThakor-rw8es
    @PareshThakor-rw8es 8 місяців тому +22

    એક ગર બનવાનું સે
    મહેસાણા માં એક દિકરો સે ઍ દારુ પીએ સે
    અને એની માં મજુરી જય સે
    ગર મા વરસાદ પદે સે

  • @bharatbharat7503
    @bharatbharat7503 8 місяців тому +9

    ખજૂર ભાઇ બને તો મેલાજી અને તેમની માં નુ આંખ નુ કઈંક કરી આપજો. જેથી તે પણ દુનિયા જોઈ સકે. મારી તમને બે હાથ જોડીને પ્રાર્થના છે.🙏🙏🙏

  • @nature_traveling_7739
    @nature_traveling_7739 8 місяців тому +42

    ખજૂરભાઈ તમે આવું જ સરસ માનવતા નું કામ કરતા રેય એવું મહાદેવ પ્રાથના ❤😍🙌

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 27 днів тому +1

    ખજૂરભાઈ એક માણસ ના રુપમાં ઈશ્વર છે આ ધરતી પર ગરીબો અને જરુરીયાત મંદ ના કામ કરવા અવતર્યા છે..🌹🙏.જય ખજુર ભાઈ....જય માતાજી 🌹🙏

  • @Bapasitarambagdana12
    @Bapasitarambagdana12 8 місяців тому +44

    ધન્ય છે તમારી જનેતાને ખજૂર ભાઈ ❤❤❤

  • @villagetrip4906
    @villagetrip4906 8 місяців тому +20

    ખૂબ સરસ ઘર બનાવ્યું ખજુરભાઈ, તમે ઘર બનાવ્યું એમાં કય નો ઘટે જય દ્વારકાધીશ 🙏

  • @prajapatiabhishek8569
    @prajapatiabhishek8569 8 місяців тому +18

    ખજૂરભાઇ મેલાજી ને કૉમેડી વિડિયો મા જરૂર લેજો ખજુરભાઈ

  • @vajaparesh1891
    @vajaparesh1891 8 місяців тому +8

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻🙇🏻❤️

  • @sanjaysolanki7579
    @sanjaysolanki7579 8 місяців тому +84

    આ ધરતી પર ભગવાન સ્વરૂપ અવતર્યા છો ખજુર ભાઇ ❤❤

    • @satishrabari1909
      @satishrabari1909 8 місяців тому +1

      DWARKADHISH no अवतार 6e bhai ❤

  • @kuntalpanchal8246
    @kuntalpanchal8246 8 місяців тому +9

    ખજુર ભાઈ હોય ત્યાં કંઈ ના ગટે લવ યુ ભાઈ ❤❤❤ તરુણ you are great love you too ❤❤❤

  • @lalubhathakor7949
    @lalubhathakor7949 8 місяців тому +15

    લાખ લાખ વંદન છે ગરીબો ના બેલી ખજુર ભાઇ ને... love you bro 🥰 Mahadev bless you 🙏

  • @gambhirdihora4481
    @gambhirdihora4481 8 місяців тому +8

    દુઃખિયા ના બેલી એટલે ખજુરભાઈ 🙏 ભગવાન તમને ખુબ ધન દોલત આપે 🙏

  • @pravinbhairamanandi7035
    @pravinbhairamanandi7035 8 місяців тому +10

    વાહ વાહ ભૂદેવ કામ જેટલા સારા કરો છો એટલું જ સુંદર ભોલે ભંડારી આશુતોષ દાદા નું ભજન પણ ગાઓ છો.માણસાઈ ના દીવા વાળા પૂ.રવિશંકર દાદા ની જેમ તમે પણ એમના જેમ જ ના ઓલવાય એવા દિવડા પ્રગટાવી રહ્યા છો.ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો.

  • @SanjayParmar-o9i
    @SanjayParmar-o9i 8 місяців тому +47

    નીતિનભાઈ તમે ગુજરાત ના મુખ્યમંત્રી ૨૦૨૫ માં બની જાવ. અને બધાને વિચાર સારો લાગે તો LIKE કરીદો

    • @AVANI365NEWS
      @AVANI365NEWS 8 місяців тому +2

      ખજૂર ભાઈ ને રાજકારણ થી દુર રાખવા વિનંતી
      જે નેતા ને કરવું જોઈએ
      એકામ એક નાગરિક કરે છે એ પણ સ્વાર્થ વગર
      આ ને કહેવાય દુઃખિયા ના દાતાર

    • @RaviGosai-kl1wn
      @RaviGosai-kl1wn 4 місяці тому

      💯💯💯💯💯💯

  • @sagarvlogs111
    @sagarvlogs111 8 місяців тому +48

    જય માતાજી ખજૂર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી
    ભગવાન ને પ્રાર્થના..🙏

  • @jaydipjadav2117
    @jaydipjadav2117 8 місяців тому +2

    Khajur bhai tame kharekhar khubaj saras kaam kari rahya so. Jo tamara jeva bhagwan jeva manas bharat ma badhay raajya ma hoy to koine pan kaai taplif j na pade. Bhagwan tamara badhaj sapna pura kare.❤❤❤. Love from Babra ( Amreli ).

  • @vajavijay3555
    @vajavijay3555 8 місяців тому +23

    *भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*

  • @kapilgoswami8477-NKD
    @kapilgoswami8477-NKD 8 місяців тому +1

    મહાદેવ ના અવતાર મારા ખજૂરભાઈ અને તરુણભાઈ

  • @MELDI_SADA_SAHAYTE_CM
    @MELDI_SADA_SAHAYTE_CM 8 місяців тому +54

    કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન મને છે ✅❎ comment 😢

  • @Crazyboyzharij
    @Crazyboyzharij 8 місяців тому +4

    મા સિકોતર હર પલ તમને ખૂશ રાખે 🙌❤

  • @hbgohil4646
    @hbgohil4646 8 місяців тому +13

    ખરેખર તમે ભગવાન નું સ્વરૂપ છો ખજુરભાઈ તમને અને તમારી આખી ટીમ ને કોટી કોટી વંદન જાની દાદા માતાજી હંમેશા ખુશ રાખે એજ પ્રાથના કરું છું જય માતાજી 🙏💐

  • @sagarvora6613
    @sagarvora6613 8 місяців тому +1

    🙏હર હર મહાદેવ 🙏
    આ પરિવારની ખુશી અને લાગણી અપાર હતી.અને તેમના અંતરના ઉંડાણમાંથી આશિર્વાદ તમે મેળવ્યા.ભગવાન ભોળાનાથ તમને તમારા આખા પરિવારને તમારી આખી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં ખૂબજ ધન-દોલત અને અઢળક પ્રેમ પૈસો આપે તેવી દિલથી શુભેચ્છા.

  • @kusumbenpatel4228
    @kusumbenpatel4228 8 місяців тому +7

    ખજૂરભાઈ ને અને સૌ સાથ અને સહકાર આપનાર સૌને ધન્યવાદ જયસરીકૃષણ હરી ઑમ નમઃ શિવાય અસ્તુ જય હિનદ વંદે માતરમ્ જય હિનદ.

  • @Rk.kamliya
    @Rk.kamliya 7 місяців тому

    Jay ho Nitin Bhai Tamari jay ho Tame to bhagwan cho ketala Loko Nitin Bhai ne bhagvan mane che

  • @ManavsevaGroup
    @ManavsevaGroup 8 місяців тому +212

    કોણ કોણ ખજૂરભાઇ ભગવાન માને છે ❤😊

  • @n_i_k_u_4090
    @n_i_k_u_4090 8 місяців тому +1

    Saras Mara bhai ❤

  • @vajavijay3555
    @vajavijay3555 8 місяців тому +14

    કળયુગ નો ભગવાન ખજૂર ભાઈ અને ટીમ ❤

  • @upsantroadcomedy
    @upsantroadcomedy 3 дні тому

    ખજૂરભાઈ (નીતીન જાની ) ગરીબોના ભગાવન છો તમે 🙏માતાજી ભગવાનને પ્રાથના છે કે તમે અને તમારું પરીવાર ( તમારીપૂરી ટીમ) જીવનમાં સદાઈ હસતાં રહો,મસ્ત રહો,તદુરસ્ત રહો, ખૂબ આગળ વધો 🙌😊 જય શ્રી કૃષ્ણ 🙏 જય શ્રી હનુમાનજી દાદા💐

  • @hareshthakoropmafia9312
    @hareshthakoropmafia9312 8 місяців тому +56

    ખજૂર ભાઈ ને કોણ-કોણ સપોર્ટ કરે છે

    • @umangdharaviya6496
      @umangdharaviya6496 8 місяців тому +3

      Khajur Bhai ne aakhu Gujarat support kare che bhai

    • @StudyPointPro
      @StudyPointPro 8 місяців тому +2

      હું ખજૂર ભાઈ નુ દિલ્હી થી સપોર્ટ કરુ છુ

  • @a.k.solankisolanki8963
    @a.k.solankisolanki8963 7 місяців тому +1

    Khajur bhai is great ❤

  • @himatsingkoli4741
    @himatsingkoli4741 8 місяців тому +6

    ગરીબોના ભગવાન સમાન નીતિનભાઇ ખુબ ખુબ ધન્યવાદ🌹🙏🙏

  • @itsmrbhaumik
    @itsmrbhaumik 6 місяців тому

    HAR HAR MAHADEV KHAJUR BHAI ...🤍🌸🙇🏻🙏🏻

  • @ajayvadhrodiya5169
    @ajayvadhrodiya5169 8 місяців тому +2

    એક ઘર બનવા નું સે મોરબી માં એ બેન અપંગ સે ઘર માં વારસાદ આવે સે તૈયાર પાણી ભરાઈ સે તમને કોલ કરિયો તો ખજૂર ભાઈ આ બેન બોવ દુઃખી સે તમને હાથ જોડી ને વિનતી કરું સુ તમને તેમ ને ઘર બનાવી આપો અટલી વિનતી સે મારી ખજૂર ભાઈ

    • @RitaShethiya
      @RitaShethiya 8 місяців тому

      Khajur bhai na number aapso??

  • @rudy122775
    @rudy122775 8 місяців тому

    Bhai bhai Kharekhar khub uttam karya karo chho Dhanya chho khajurbhai tame ane tamari team
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @patelhemant5434
    @patelhemant5434 8 місяців тому +2

    Boj must ghar se bhai

  • @a.k.solankisolanki8963
    @a.k.solankisolanki8963 7 місяців тому +1

    Khajur bhai melaji ni comedy mast che

  • @darjiravi3417
    @darjiravi3417 8 місяців тому +3

    જય શ્રી રામ
    જય દ્વારકાધીશ
    જય ગૉગા મહારાજ
    ❤❤ખજુર ભાઈ ❤❤

  • @arvind.kumavat9900
    @arvind.kumavat9900 8 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 dhaniye hai khajur bhai... Love you bhai

  • @vishalstudiokodinar3561
    @vishalstudiokodinar3561 8 місяців тому +2

    Tamana JayGurudav Bhgavan

  • @mayurpokar3936
    @mayurpokar3936 7 місяців тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ માફ કરજો ખજુર ભાઈ બીજા કોઈ શબ્દ નથી ધન્યવાદ આપવા માટે. .....
    ભગવાન ભલું કરે તમારું

  • @SDPrajapati007
    @SDPrajapati007 8 місяців тому +2

    નીતિન ભાઈ તમે ખુબ સરસ ઘર બનાવ્યું છે.👌👌

  • @Binalvaghela4007
    @Binalvaghela4007 8 місяців тому +1

    Jay mataji
    Jay shree krishna❤
    Har har Mahadev
    Jay Hind

  • @dipaksagarka
    @dipaksagarka 8 місяців тому +2

    You doing a great job sir. Always respect from my heart.
    भगवान के भेजे हुए फरिस्ता हो भाई आप
    आप इंसानियत की बहुत बड़ी मिसाल है 🙏🙏

  • @ShekhaliyaBhavu-ez6qh
    @ShekhaliyaBhavu-ez6qh 8 місяців тому +1

    Jay Mataji Jay Shri Krishna bhai Bhagwan Mataji Tumhari Raksha Kare bhai Khamma Mara Virani

  • @bhaliyabharat571
    @bhaliyabharat571 8 місяців тому +2

    આ ઘર નહીં પણ સ્વર્ગ બનાવ્યું છે ભાઈ 🙏🏻 ખરેખર ઈશ્વર છો ભાઈ 🙏

  • @ravianiyariya585
    @ravianiyariya585 8 місяців тому

    જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને

  • @RavalMitesh-kr1cy
    @RavalMitesh-kr1cy 8 місяців тому

    Jordaar gar banavyu se khajur bhai .kharekhr tame bhagavan so.🙏🙏har har mahadev

  • @bhagchandpingoliya725
    @bhagchandpingoliya725 7 місяців тому

    जिंदगी बदलते हैं,हालात बदलते हैं। वाह भाई,जग जग जुओं।

  • @Odedara-h5u
    @Odedara-h5u 8 місяців тому

    Adhbhut avisaniy khajur Bhai

  • @dabhicherag7722
    @dabhicherag7722 8 місяців тому +1

    Jai shree krishna radhe radhe ❤❤❤❤❤

  • @pruthvirajsinhgohil4383
    @pruthvirajsinhgohil4383 8 місяців тому +1

    God bless you khajurbhai ❤

  • @s.p3395
    @s.p3395 8 місяців тому +1

    Vah khajur bhai ❤👍🏻🙏🏻

  • @tadi20091
    @tadi20091 8 місяців тому

    ખજુર ભાઇ ને ભગવાન ખુબ ખુબ શક્તિ આપે

  • @ROYALFAMILY277
    @ROYALFAMILY277 7 місяців тому

    જોરદાર ઘર બનાવુ ખજુર ભાઈ કાઈ પણ ધટે નય હો મેલાજી ખુબ ખુબ રાજી થઈ ગયા છે હો ખજુર ભાઈ 👌👌👌👌👌🙏🙏🙏

  • @s.k2308
    @s.k2308 8 місяців тому

    Khub saras ghar banavyu.. bhagvan nu rup cho khajur bhai..jay mataji 🙏 har har Mahadev 🙏

  • @bhanjirathod36
    @bhanjirathod36 6 місяців тому

    ખજૂર ભાઈ સરસ અને ગરીબોના બેલી છે..આપણી સૌની એક ફરજ છે કે તેઓના વીડિયોને જોવાના અને બીજા અનેક લોકો જુએ એવુ કામ આપણે કરવાનું... જય શ્રી કૃષ્ણ....

  • @dilipbhairadadiya5716
    @dilipbhairadadiya5716 8 місяців тому

    સ્વામિનારાયણ ભગવાન ખજુર ભાઈ ને સુખી રાખે

  • @GopalMori-hp1rj
    @GopalMori-hp1rj 8 місяців тому +1

    God is khjur bhai ❤❤❤❤❤❤

  • @kailashgohil3858
    @kailashgohil3858 8 місяців тому

    લાખ લાખ વંદન છે ગરીબો નાં ભગવાન ખજુર ભાઇ જય સોમનાથ દાદા

  • @a.k.solankisolanki8963
    @a.k.solankisolanki8963 7 місяців тому +1

    God bless you nitin bhai and all team members 🎉

  • @MukeshThakor-id9pz
    @MukeshThakor-id9pz 8 місяців тому

    જય માતાજી ખજુરભાઈ મુકેશ ઠાકોર પાટણ

  • @mukeshgiri5121
    @mukeshgiri5121 8 місяців тому

    ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ મેલાજીરાજી

  • @KVJT000
    @KVJT000 8 місяців тому +1

    Jay mataji 🙏♥️ bhai

  • @user-gi9vj4dg9mઉજીજી
    @user-gi9vj4dg9mઉજીજી Місяць тому

    Saday khus rahke mari maa sadhi maa bhai khajurbhai Jay mataji

  • @vaghamchinagji7616
    @vaghamchinagji7616 8 місяців тому +1

    ખૂબ સરસ મકાન બનાવ્યુ

  • @dabhicherag7722
    @dabhicherag7722 8 місяців тому +1

    જય ભગવાન નિતિન ભાઈ જય શ્રી કૃષ્ણ ❤❤❤

  • @maheshzapadiya7965
    @maheshzapadiya7965 8 місяців тому +1

    જય માતાજી ખજુરભાઈ

  • @manojchaudhary1434
    @manojchaudhary1434 8 місяців тому

    ખજૂર ભાઈ તમે ખૂબ સરસ ધર બનાવો છો ખૂબ ખૂબ ધન્યવાદ

  • @ashokhadiya7241
    @ashokhadiya7241 8 місяців тому +1

    Aa duniya ma bhagvan bani ne aavya chho tame nitinbhai

  • @jayendrasolanki1415
    @jayendrasolanki1415 8 місяців тому +1

    Jay shree Ganesh
    ખજુર સર ઘરમાં તમૅ ગણૅશદાદા નૉ ફૉટૉ લગાવૉ નૅ

  • @indirapatel3492
    @indirapatel3492 8 місяців тому

    ખજુર ભાઈ તમને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ ભાઈ તમને

  • @uttamgohel7440
    @uttamgohel7440 8 місяців тому

    🙏🏻જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ🙏🏻

  • @yogeshsolankiofficial
    @yogeshsolankiofficial 8 місяців тому +2

    સુપર ખજૂર ભાઈ 👌👌👌👌👌

  • @jigneshbhadresha4024
    @jigneshbhadresha4024 8 місяців тому

    દેવું ભગત બાપા જય સીયારામ
    જય લીરબાઈ માં
    હર હર મહાદેવ
    જય હનુમાન દાદા
    જય દ્વારકાધીશ

  • @vijaybaraiya156
    @vijaybaraiya156 8 місяців тому

    જય ભોલેનાથ 🙏🙏🙏 ખજૂરભાઈ તમારા જેવા કોઇ માણસ નથી

  • @ArvindThakor-t2f
    @ArvindThakor-t2f 7 місяців тому

    ખજૂર ભાઈ ભગવાન શ્રી રામ નો અવતાર છે

  • @jashpalvaghela5614
    @jashpalvaghela5614 8 місяців тому +1

    ખૂબ જ સુંદર ઘર બનાવ્યું છે અને તમારા તમામ ઘર ખૂબ જ સુંદર છે ખજૂર ભાઈ આવા કપડાં સમયમાં કોઈ અજાણ્યા માણસોને ઉધારા 10 રૂપિયા ના આપે સાહેબ અને તમે તો ખજૂર ભાઈ લાખો રૂપિયાના ખર્ચે તમે તો ખજૂર ભાઈ લાખો રૂપિયાના ખર્ચ સુંદર મકાન બનાવી મકાન બનાવી રહ્યા છો ને તમે ધન્યવાદ ને પાત્ર છો ખજૂર ભાઈ લાખ લાખ અભિનંદન સાહેબ તમને

  • @iamkamlesh8207
    @iamkamlesh8207 8 місяців тому +1

    જય દ્વારકાધીશ ભાઈ

  • @SOHAMSTUDIOSEDARDAOFFICIAL
    @SOHAMSTUDIOSEDARDAOFFICIAL 8 місяців тому

    ખુબ સુંદર રીતે ઘર બનાવ્યું છે ખજૂરભાઈ

  • @VipulFamilyvlogs2673
    @VipulFamilyvlogs2673 8 місяців тому +1

    હર હર મહાદેવ ખજુર ભાઈ મેલાજી ઠાકોર સમાજ ને ખુબ ખુબ અભિનંદન આપ્યા છે 🙏🏻🙏🏻

  • @GAMINGKING-ip7zf
    @GAMINGKING-ip7zf 8 місяців тому +1

    જય શ્રી રામ જય હનુમાન દાદા 🎉🎉🎉🎉🎉

  • @minalipanging7169
    @minalipanging7169 8 місяців тому +2

    Ap mahan ho 🙏🥺

  • @veerbharvad799
    @veerbharvad799 8 місяців тому +1

    Jay dwarkadhish vala❤❤

  • @The_Vijju_Motivation
    @The_Vijju_Motivation 8 місяців тому +1

    કળિયુગના ભગવાન એટલે આપણા ખજૂરભાઈ 🙏 તો તેમના માટે કેટલા લોકો લાઈક કરશે...
    જય આશાપુરી માં 🙏

  • @ભરવાડરત્નાભાઇમીર-ણ5ષ

    જય દ્વારકાધીશ મોટાભાઈ

  • @GanvitHarsh-p7h
    @GanvitHarsh-p7h 8 місяців тому +1

    khubaj shundr kam karosho 👌👏👏👏

  • @AVANI365NEWS
    @AVANI365NEWS 8 місяців тому

    Khub saras નિતીન ભાઈ આપ કલયુગ માં ભગવાન શિવ છો
    જય સોમનાથ

  • @bhavikchunara7341
    @bhavikchunara7341 7 місяців тому

    ખજૂર ભાઈ તમારા કામને ધન્ય છે પણ મને કમી લાગે છે આ બારી ઉપર પડદા નાખો❤
    Big fan ❤❤❤🎉😊

  • @hitenprajapati5024
    @hitenprajapati5024 7 місяців тому

    Jay. Mahadev. Khajur. Bhai.

  • @જેનતીભાઈધરજીયા
    @જેનતીભાઈધરજીયા 8 місяців тому +1

    જયમાતાજી ખજૂર ભાઈ ભગવાનછે હો

  • @ParmarHinaKiranbhai
    @ParmarHinaKiranbhai 7 місяців тому +1

    supar gar che

  • @govindbhaipurohit888
    @govindbhaipurohit888 8 місяців тому

    ખુબ ખુબ સરસ ખજૂર ભાઈ જાની ને ધન્ય છે

  • @gopirajbaria1164
    @gopirajbaria1164 8 місяців тому +1

    ખજુરભાઈ ખુબ આભાર

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 8 місяців тому +1

    જય હો જય હો ખજુરભાઈ ♥️👍🙏🙏

  • @NiteshSarla
    @NiteshSarla 8 місяців тому +1

    લવીયૂ ખજુર ભાઈ ❤❤❤❤❤❤

  • @rakeshpanchal3344
    @rakeshpanchal3344 8 місяців тому +1

    જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 ખજૂર ભાઈ તમને અને તમારી ટીમને 🙏❤️🕉️💪🇮🇳💪
    ખૂબ ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું તમને 💐❤️🙏👍👌💪💪🇮🇳💪💪🕉️❤️🙏