Khamma Vatan | Jigardan Gadhavi | Kavi Shree Ghanshyam Gadhavi | 1 Min Originals

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2023
  • ઝાઝી ખમ્મા વતનના ઝાડવા,
    રહો ઝુલતા વતનના ઝાડ રે,
    ધરતી માતા ધવરાવે ધ્રપીને,
    પવન લડાવે લાડ રે…
    ઝાઝી ખમ્મા વતનના ઝાડવા,
    રહો ઝુલતા વતનના ઝાડ રે…
    - @kavighanshyamgadhvi
    ભારત દેશને ખરા અર્થમાં એક ‘પ્રજાસત્તાક રાષ્ટ્ર’ બનાવતા આ ઐતિહાસિક દિવસે આજે હું એક નવું ગીત રજુ કરી રહ્યો છુ. આશા છે કે, દેશભક્તિના અનેરા ઉત્સાહથી છલકાતું આ ગીત આપને પસંદ આવશે. આપ સર્વેને પ્રજાસત્તાક દિવસની ખુબ શુભેચ્છાઓ.
    Composed & Music : @jigrra
    Programmer - @mr_ashish._04
    Produced and Recorded at - @SSC LAB
    Special thanks to @the_woman_of_words @didwaniaankur @decodemediacom

КОМЕНТАРІ • 31