🌅પ્રાચીન ભાષા સંસ્કૃત ભાષાનાં શ્લોકની આટલી નાવિન્યતા સાથે પ્રસ્તુતિ પ્રથમ વખત જોવા મળી ...... 😍💐🙏પરામ્બા ભગવતી સરસ્વતીની કૃપા સદૈવ વરસતી રહે તેવી શુભેચ્છાઓ 🙏
शरीरं सुरूपं तथा वा कलत्रं यशश्र्चारु चित्रं धनं मेरुतुल्यं गुरोरङ्घ्रिपद्मे मनश्र्चेन लग्नं ततः किं ततः किं ततः किं ततः किं ||1 Translation : One’s physique may be superb, one’s consort likewise, one’s reputation resplendent and renowned, and one’s riches as high as Mount Meru; yet if one’s mind be not centered upon the lotus feet of the Guru, what then, what then, what then? Your Spirituality is reflecting in this re-creation. Keep the good work. In this time and especially people like us residing outside of Gujrat, outside India, we get that connection to language, music and spirituality. Thank you Thanks a lot...May Mahadev give you more inspiration to create more...Har Har mahadev
COMBINATION OF GUJARATI BHAJAN AND SANSKRIT SHLOKAS...... GOOSEBUMPS BROTHER..... ONLY YOUR ARE THE ONE WHO CAN MAKE LISTEN BHAJANS TO NOWADAYS GENERATION...... 🔥
Hii, tamare ek vaar Ahmedabad ma Pramukh swami shatabdi mahotsav ni visit Levi joie...15th January sudhi aa festival che...ek vaar jarur thi aavjo j...
You are great sir the lines "તુ રંગાય જા ને રંગ માં" મારા રુવાડા ઉભા થય ગયા હતા sir.. ❤️❤️❤️ all bhajans are ❤️❤️❤️❤️...feel on your voice keep it up sir ❤️
જ્યારે દુનિયા weird અને vulgar ગીતો ના mashup બનાવે છે ત્યારે we can say proudly કે અમારો જીગરદાન bhajan mashup બનાવે છે અને એ પણ સંસ્કૃત શ્લોકો યુક્ત !! You Are Something Different Jigraa 😍❤️
@Jigarbhai તમને અંદાજો નહીં હોય પણ મારા ૧૦-૧૩ વર્ષ ના બાળકો પરદેશ મા તમારા ભજન સાંભળી ઉછરી રહ્યા છે, એમને મજા આવે એવા રાગ ને સંગીત સાથે તમે અદ્ભુત સત્કર્મ કરી રહ્યા છો. આપડી સંસ્કૃતિ ની અદ્ભુત ઝાંખી આપવા બદલ આભાર 🙏❤️
મારા બેય પ્રીય ભજન jigrra નાં અંદાજમાં આવ્યા એટલે વધુ ખુશી થઈ 🎉 અને ઉપરથી જે શ્લોક ઉમેર્યો છે એતો ભજનની મીઠાઈમાં ચાસણી જેવું કામ કરે છે 😍 yesh it's 3rd one 💃💃 Thank you Jigrra 🙏🏻
I recently received this song and don't know how many times I listen to it and shared it with several Gujarati who will admire such a heart-touching presentation. Jigar bhai Shri Hari Krishn tamane aapni snaskuti ne jivit rakhava mate khub shakti aape,
શબ્દો નથી જડી રહ્યા સાંભળ્યા બાદ, ભકતી રસ માં ક્યાં વિલીન થઈ જવાય છે તે નથી ખબર. દરેક આલ્બમ ની જેમ આ પણ ખૂબ જ સુંદર અને કર્ણપ્રિય છે. બીજા ભજનોની રાહ રેહશે.
ખુબ આંનદ આવ્યો ગીત સાંભળી ને. આનંદ આવ્યો ભારતીય સંસ્ક્રુતિ ને જાણીને. કંઈક અલગ મજા છે. આંપણા રીવાજ માં. કંઇક અલગ વાત છે તમારી અવાજ માં. એકદમ મન આનંદીત થઇ જાય. સવાર એકદમ સારી થઇ જાય
Khub j saras. Hu to roj early morning ma sambdhu chu (specially on my workout time). Khub j aanandit Thai jay 6 mind. Positive vibes aavi jay 6. Grt 👏👏
Maybe universe is helping me to understand life , this is what I actually wanted to listen ( akla j avya akla j javana ) jivan ni sacchai samne lavani rakhi che tame 🤍
25 var constant sambhli chukyo chu..kharekhar adbhut banavyu che aa bhajan...juna karta pan jabardast banavyu che lakh lakh abhinandan jigar bhai ❤❤❤❤😊
Jigraa bro you are awesome. Currently i am leaving in canada and I miss all my friends and family Members, So whenever I feel bored I just listen your bhajan and songs And now You introduced your new bhajan…. Thx for this one Love you bro😊😊
Mellophile! ❤️🔥✨ Your all three bhajan mashup are mellophile! ✨✨ You graw with your sanskruti Bhajan and Spiritual love about Krishna❤️ are amazing!!❤️✨
Brilliant composition, music and voice. Was eagerly waiting for this since hearing teaser. Keep up the good work and keep our tradition alive. Your contribution is invaluable. ❤
@jigrra bhai you are blessed with ma saraswati.❤ what a voice and what a way to create bhajan in morden way 🙏🙏. 0:53 from this the music has gone on high note ❤❤. Love from vijapur, mahesana
I have never commented on any video before but when i heard “Shwas Khutse, Nadi Tutse…..Pran nahi re tara aang ma…Tu Rangai Jaane Rang ma” It’s just triggered me a lot and i couldn’t resist myself to appreciate this beautiful creation! Thank you so much for this amazing masterpiece! Goosebumps 🔥 God bless you Jigardan bhai! 🥰🔥
Jigar bhai tamara bhajan sambhdi ne tutela dil jodai jay che je kam sara sara na kari sake e kam Tamara bhajan kare che thank you soo much e line "ekla j avyaa ne ekla j javana" dil ne touch thai chee thank you soo much for making all old bhajan alive ane bhajan sathe sanskrit na sholks sache ek body ek dum motivate Thai gai a bhajan sambhdi nee thank you soo much for creating this masterpiece 🤗
આપણી ભારતીય સંસ્કૃતિ ને તમે ખૂબ જ અસરકારક રીતે ભજન અને એ પણ સંસ્કૃત ના શ્લોકને પણ પોતાના BHAJAN -MASHUP સ્વરૂપે સૌ શ્રોતાજનોને મંત્રમુગ્ધ શૈલી માં રજૂ કરી ને આનંદ ની અનુભૂતિ કરાવી દીધી છે. #jigraa #jaymataji Waaaah #gujratisinger #indianfolkmusic #gujju#indian🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 #hamojha Haaaa # jigra ........ Haaaa 👍🎉😎
Hamna thoda divas pehla hu Ane maro friend jata hta to tamaru poster joyu concert nu to ame banne hasya ke alya aa concert Kari ne shu gaato hse ? Vahlaam ? Pan today you have gained one life time fan .... Mind-blowing che aa ..... Had Thai gai ek ek second aam Devine che dost.... God bless kai rite Bhajan jevi wastu fusion Thai ske..... This is something very very unique
I literally cried listening to this perfect mashup. All the thoughts were flooded together at the same time and than that line cames.. "તું રંગાઈ જાને રંગમાં" and a smile came along with the tears that rolled down my face.. I LOVE YOU YOU JIGAR BHAI. એટલું સારું લાગે છે જેની કોઈ હદ નથી. ને મારા જેવા કૈંક એ હશે જેમના મોઢે હાસ્ય આવવાનુ નું આપ કારણ બન્યા છો.
Wahhhhhhh Jigarbhai Wahhhhh…. Pela to bhai Dil thi salute tamne…. Unexpected Version of Bhajan is just out of the world Yarrrrrr….. I genuinely appreciate the way you sang…. Specially aa fast forward Jamanama tame Je lai aavya cho ne bhai…. 2 hath Jodine tamne vandan che broooooooooooooooooo
તમને કયું ભજન ગમ્યું આ mashup માં ?
મને કોમેન્ટ માં જણાવો ❤️
Thank you for watching in Advance 🙏🏻❤️
Plz share it to your friends and parents ❤️
Bahu j saras chhe
Very very nice
Shlok bau j gamyo
3 ma rangai jane rang ma best part of this mushap jigar BHA
I already told you that this man have that capability to recreat the feeling of our accent bhajans 🙌🙌
Goosebumps jigraaaa
- tu rangaine Jane rang ma -
शरीरं सुरुपं तथा वा कलत्रं
यशश्चारू चित्रं धनं मेरुतुल्यम् ।
मनश्चेन्न लग्नं गुरोरंघ्रिपद्मे
ततः किं ततः किं ततः किं ततः किम् ।।
Jay Shree Krishna 🔱🕉️🌹
🌅પ્રાચીન ભાષા સંસ્કૃત ભાષાનાં શ્લોકની આટલી નાવિન્યતા સાથે પ્રસ્તુતિ પ્રથમ વખત જોવા મળી ...... 😍💐🙏પરામ્બા ભગવતી સરસ્વતીની કૃપા સદૈવ વરસતી રહે તેવી શુભેચ્છાઓ 🙏
Thank you for the appreciation ❤
અપ્રતિમ 😍એક નવી પ્રસ્તુતિ શ્લોકની સાથે ❤️
Sanskrit slowk excellent. Try next time ved mantra
@@MrRohit19 mm
Koy slok no meaning kese
એકલા જ આવ્યા એ ભજન એકવાર આખુ આપના અવાજમાં સાંભળવું છે @Jigardan Bhai 🙏🏻🙏🏻🙏🏻
👍👍👍🙏🙏♥️
શંકરાચાર્ય ના ઞુરુઅસ્ટક અને જીઞર નો સુર... અદ્ભૂત... અસર...!!!
Eklaj aavya full bhajan please. And Karam no sangathi rana maru full version.
True
true
વાહ
કોઈ ગુજરાતી આર્ટિસ્ટ સંસ્કૃત શ્લોકોનો આટલો સુંદર પ્રયોગ પહેલીવાર કરી રહ્યા છે.
અદભુત ગાયન તો ખરું જ,
સાથે સ્પષ્ટ ઉચ્ચારણ...
ખૂબ સુંદર પ્રસ્તુતિ.
0:06 એકલા જ આવ્યા મનવા
0:53 , 2:19 શ્લોક (શરીરં સુરૂપમ)
1:25 કાળજાની કેળીએ કાયાના સાથ દે
(અંતરા - એકલા જવાના)
2:49 રંગાઈ જાને રંગમાં
સંસ્કૃત શ્લોક સાથે ભજન Mashup એકદમ જોરદાર પ્રસ્તુતિ.👍👍👍
Bhaiiiii... Super hit...
I loved Sanskrit solaks jo use kia hai ek number bhaiii.... 😇😇😇😇
Hari Hari...
બાળપણમાં દૂરદર્શન પર સાંભર્યું હતું જ્યારે પપ્પા નવી ટીવી લઈ આવ્યા હતા એ યાદો તાજા થઇ ગઈ
ખમ્મા જીગરા ખમ્મા🤲🤲😊😊💕💕
Sache j sabdo nathi tarif mate, khubaj saras geeto che ane vache aa slok jordar sir, tame great chho Jigar Sir❤️🙏
ખૂબ સરસ 👌👌
સંસ્કૃત ભાષા ના શ્લોક ની ખૂબ સરસ પ્રસ્તુતિ અને ભજન માં જીવન ની વાસ્તવિકતા ખૂબ સરસ રીતે રજૂ કરેલ છે🎶✨️
તમારા બધા ભજન mashup super duper હોય છે,તમારા કારણે આ ભજનો અત્યારની નવી genaration ના કાન સુધી પહોંચશે 🕊️😌 Love from Bhavnagar
शरीरं सुरूपं तथा वा कलत्रं यशश्र्चारु चित्रं धनं मेरुतुल्यं
गुरोरङ्घ्रिपद्मे मनश्र्चेन लग्नं ततः किं ततः किं ततः किं ततः किं ||1
Translation : One’s physique may be superb, one’s consort likewise, one’s reputation resplendent and renowned, and one’s riches as high as Mount Meru; yet if one’s mind be not centered upon the lotus feet of the Guru, what then, what then, what then?
Your Spirituality is reflecting in this re-creation. Keep the good work. In this time and especially people like us residing outside of Gujrat, outside India, we get that connection to language, music and spirituality. Thank you Thanks a lot...May Mahadev give you more inspiration to create more...Har Har mahadev
Jordarr goosebumps aavi jaye che song sambhdiye tyare
Motivation song 💪💫
COMBINATION OF GUJARATI BHAJAN AND SANSKRIT SHLOKAS...... GOOSEBUMPS BROTHER..... ONLY YOUR ARE THE ONE WHO CAN MAKE LISTEN BHAJANS TO NOWADAYS GENERATION...... 🔥
Thank you ❤
@@jigrra એકલા જ આવ્યા એ ભજન એકવાર આખુ આપના અવાજમાં સાંભળવું છે
@@jigrrayou have a great i8iiiwevvvvvvvv
અદભુત જિગરા.... શબ્દો નથી મળતા અત્યારે.. વિદેશમાં પ્રભુ નું સ્મરણ કરવી દીધું તમે.. ધન્ય છે તમને.
Hii, tamare ek vaar Ahmedabad ma Pramukh swami shatabdi mahotsav ni visit Levi joie...15th January sudhi aa festival che...ek vaar jarur thi aavjo j...
કેનેડા માં આવા અમુલ્ય ભજનની સ્મૃતિ કરાવવા અને આ અદ્ભૂત વારસો જાળવવા બદલ તમારો આભાર જીગરભાઈ !
❤❤
Australia 🇦🇺 che
@@ronakkathiriya47 અમો કેનેડા માં છે.
@@sarthakpatel221 saras
@@ronakkathiriya47 @sarthak patel છેલ્લે તો મારા બેય ભૈઓ ગુજરતી 😅
ખુબ સરસ જીગરભાઈ
મને ગમેલા ભજન
1) એકલા જ આવ્યા
2) તું રંગાય જાને રંગ માં
3:29 goosebumps Guranteed😍😍 hatsoff for this sanskrit shlokas!!
❤
વાહ અદભૂત… નવી પેઢી આપણી પ્રાચીન સંસ્કૃતિ ને આગળ વધાવી રહી છે… આનંદ થયો…
વાહ જીગરભાઈ આમ જ આપડી સનસ્કૃતિ જાળવી રાખો એવી પ્રાર્થના....👍👌
આવી જ રીતે સારા ભજન ગીત અમને આપતા રયો
અતિસુંદર મજા આવી ગઇ ....
હા મોજ હા....
You are great sir the lines "તુ રંગાય જા ને રંગ માં" મારા રુવાડા ઉભા થય ગયા હતા sir.. ❤️❤️❤️ all bhajans are ❤️❤️❤️❤️...feel on your voice keep it up sir ❤️
જ્યારે દુનિયા weird અને vulgar ગીતો ના mashup બનાવે છે ત્યારે we can say proudly કે અમારો જીગરદાન bhajan mashup બનાવે છે અને એ પણ સંસ્કૃત શ્લોકો યુક્ત !! You Are Something Different Jigraa 😍❤️
Please make full song of eklaj avyaa
તમારો આવાજ આટલો મધુર છે કે બધા ભજન મસ્ત ગાયા છે તમે ભાઈ love you ભાઈ ❤️❤️
ફરી એક વાત ભજન ગીત સાંભળી ને ખુબ જ આનંદ થયો જીગરભાઈ....
હુ સંસ્કૃતનો વિદ્યાર્થી છું પણ આ રીતે પણ શ્લોક ગઈ શકાય ફર્સ્ટ ટાઈમ સાંભર્યું અદભુત..😍❤️
ભજન ગાઈ ક્યાંથી શકાય???? આ તો ભજનની મોટપ કહેવાય કે એને ગાનાર ના કંઠનુ ચયન કર્યું..!! ભજનમાં જેટલું કામ છે એ ખુબ જ સુંદર છે...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😇😇😇😇
Good morning 🌞
Hu roj ek var mashup 2 and 3 jovu chu thank you jiggrraa 😊
@Jigarbhai તમને અંદાજો નહીં હોય પણ મારા ૧૦-૧૩ વર્ષ ના બાળકો પરદેશ મા તમારા ભજન સાંભળી ઉછરી રહ્યા છે, એમને મજા આવે એવા રાગ ને સંગીત સાથે તમે અદ્ભુત સત્કર્મ કરી રહ્યા છો. આપડી સંસ્કૃતિ ની અદ્ભુત ઝાંખી આપવા બદલ આભાર 🙏❤️
મારા બેય પ્રીય ભજન jigrra નાં અંદાજમાં આવ્યા એટલે વધુ ખુશી થઈ 🎉 અને ઉપરથી જે શ્લોક ઉમેર્યો છે એતો ભજનની મીઠાઈમાં ચાસણી જેવું કામ કરે છે 😍 yesh it's 3rd one 💃💃 Thank you Jigrra 🙏🏻
"તું રંગાઈ જાને રંગમાં" ખૂબ સરસ જીગર સાહેબ હવે તમારા અવાજમાં "અમે મૈયારા કંસ રાજાના" સાંભળવા ઈચ્છું છું....🙌
I recently received this song and don't know how many times I listen to it and shared it with several Gujarati who will admire such a heart-touching presentation. Jigar bhai Shri Hari Krishn tamane aapni snaskuti ne jivit rakhava mate khub shakti aape,
Heart touching song 💔😌
ખૂબ જ સુંદર સોંગ છે ભાઈ મજા આવી ગઈ
Superr thi uper Dost😍😍😍😍😍😍😍
Tu rangai ja ne rang ma Awsome heart touching line 💕💕✨✨
Thank you 🙏
Perfect che😊👍
Sanskrit shlok baujjj saras rite incorporate thayu che ..
It's amazing !
What a song jigraa mogal maa bless you bro bov j mst 6e...🙏🏻🙏🏻
શબ્દો નથી જડી રહ્યા સાંભળ્યા બાદ, ભકતી રસ માં ક્યાં વિલીન થઈ જવાય છે તે નથી ખબર. દરેક આલ્બમ ની જેમ આ પણ ખૂબ જ સુંદર અને કર્ણપ્રિય છે. બીજા ભજનોની રાહ રેહશે.
સંસ્કૃત ભાષામાં ખૂબ મજા આવી 🙏
મારા દરેક મિત્રોને મોકલાવ્યુ,,,અતિ સુંદર અને પ્રભાવિત કરે છે,,,આજની પેઢીને અનુરૂપ છે સાથે અમને પણ,,,,🙏👏👍👌🌹your new fan 💛
તમારાં અવાજ મા બધાં ભજન ગમ્યાં સાહેબ 🙏❤️🥰
ખુબ આંનદ આવ્યો ગીત સાંભળી ને.
આનંદ આવ્યો ભારતીય સંસ્ક્રુતિ ને જાણીને.
કંઈક અલગ મજા છે. આંપણા રીવાજ માં.
કંઇક અલગ વાત છે તમારી અવાજ માં.
એકદમ મન આનંદીત થઇ જાય.
સવાર એકદમ સારી થઇ જાય
તમારી કળા ને આવી રીતે પ્રસ્તુત કરતા રહો ભાઇ અને આવું બીજું એક મસ્ત ભગવાન ના મધુર સ્લોકો વડે ટંકાર કરી દો.... ..❤❤❤❤❤❤
Khub j saras. Hu to roj early morning ma sambdhu chu (specially on my workout time). Khub j aanandit Thai jay 6 mind. Positive vibes aavi jay 6. Grt 👏👏
Sir after 2:50 OMG just love it 😍 Goosebumps 🙏🏻
આ ભજનની વચ્ચે જે સંસ્કૃત શ્લોકો આવે છે તે ખુબજ સરસ છે. આવા જ mashup સંભાળવા ગમે.... ખુબ ખુબ અભિનંદન સહ ઘણા ઘણા આશીર્વાદ .... હર હર મહાદેવ
What a excellent voice !!!.
It's daily routine to listen this bhajan and start day 😍. Gajab 🔥🔥🔥
That is so sweet. Thank you for all the love ❤️ 🫶🏻
Aekla j aavya manva ♥️ aakhu song banavo ne alag thi plzzzz tamara voice maa🙏🙏❤️😍😍😍😍😍😍😍😍😍 @jigardan uncle🙏♥️
“તું રંગાઈ જાને રંગમાં” આખું ગીત તમારા અવાજ માં સાંભળવું છે..... જીગરભાઈ😊😊😊
Maybe universe is helping me to understand life , this is what I actually wanted to listen ( akla j avya akla j javana ) jivan ni sacchai samne lavani rakhi che tame 🤍
અદભુત અદ્વિતીય અકલ્પનીય 🙏🙏☺️
Thank you 🙏
Khub saras ❤slok 🎉
નવી પેઢી ને આટલી બધી અદભુત ભેટ આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર🙏🙏🙏🙏
Ha mara કિર્તીદાન ગઢવી ના સાવજ હા જોરદાર ભજન મઝા આવી ગયી 😊😊😊
Very devotional Bhajans mashup... Keep going મોટા ભાઈ. જય અંબે...🙏
❤❤
Morning ma first tmra bhajan mash-up pasi bija song play thay every day
Love u bhai
Proud of you
Listening to Sanskrit just gives goosebumps. Incredible
That Guru Aashtakam tho... Vah! Nice tribute to Adi Shankaracharaya. Thanks. 🙏
Thank you for the appreciation 😊🙏
Gadhavi smaj mate tme bov Motu proud cho sir 💜 every Bhajan is very beautifully sung by you sir 💜 Love and Respect from Bhavnagar ✨
Gadhavi samaj sathe jodo cho ema jigar bhainu kad nanu thay che ena kara hindu samaj sathe jodo..Bhai to Samagra hindu samaj mate motu proud che
25 var constant sambhli chukyo chu..kharekhar adbhut banavyu che aa bhajan...juna karta pan jabardast banavyu che lakh lakh abhinandan jigar bhai ❤❤❤❤😊
Jigraa bro you are awesome.
Currently i am leaving in canada and I miss all my friends and family Members,
So whenever I feel bored I just listen your bhajan and songs
And now You introduced your new bhajan….
Thx for this one
Love you bro😊😊
તમારા ભજનની દરેક મશઅપ હું રોજ સવારે સાંભળું છું તું રંગાઈ જાને રંગમાં આ મને સૌથી વધારે ગમ્યું જીગરભાઈ ખૂબ જ આગળ વધો તેવી શુભેચ્છાઓ...
Background music awesome Bro.. ❤️
ખૂબ સરસ...👍
એક માગણી છે કે, આપ "કૃષ્ણાષ્ટકમ" નિજ આવજમાં પ્રસ્તુત કરો.🙏🙏
ખુબ ખુબ સુંદર ભજન સ્લોક સાથે મજા આવી ગઈ 🙏🚩🚩🚩🚩🔥🔥🔥🔥🔥 .
Superb mind blowing,🤗🤗
Gajab nu combination chee Bro😍💫
Aapra old bhajan ane shlok nu combination ae pn aa generations ma gajab nu saheb😍🙏
#એકલા જવાના #તું રંગાઇ જાને રંગમાં
Dil ma utari gayu sir salute sir 🙌❤
one of the best bhajan I had ever heard - amazing which gave me goose bumps
Just goosebumps in Sanskrit lines.....
Amazing.....
❤
વાહ જીગરદાન તમારા ભજન સાંભળીને નવી પેઢી ને નરસિંહ મહેતા મળ્યા છે ❤
Loved it ❤️
Bov j saras voice chhe tmaro jigardan gadhvi , this is fabulous song
Mellophile! ❤️🔥✨
Your all three bhajan mashup are mellophile! ✨✨
You graw with your sanskruti Bhajan and Spiritual love about Krishna❤️ are amazing!!❤️✨
Thank you ❤
bau j mst bhajan mashup che aa morning ma aa mashup ni kai alag j maja che i hope next bhajan mashup bau j jaldi aavi jaay❤🩹❤🩹
Brilliant composition, music and voice. Was eagerly waiting for this since hearing teaser. Keep up the good work and keep our tradition alive. Your contribution is invaluable. ❤
❤❤
@jigrra bhai you are blessed with ma saraswati.❤ what a voice and what a way to create bhajan in morden way 🙏🙏. 0:53 from this the music has gone on high note ❤❤. Love from vijapur, mahesana
Mind blowing Mashup❤️♡❤️ amazing voice ❤️♡❣️❣️❣️
જ્યારે પણ આ ગીત સાંભળું છું ત્યારે એક વાર માં મન જ ના ભરાય ....૩ ૪ વાર તો રિપ્લે થાય જ 😍😍😍😍😍
Your Bhajan Mashups Rock, as always....
Thanks for bringing it to us....🙏🏻
જોરદાર....
I am ur fan now...
It is Excellent 🎉 Superb c6 along with beautiful music Composition 🎉🎉 Need more from u like these 🎉🎉
Joradar jigrabhai😍😍
એકવાર શાભડીયે એટલે એમ થાય કે શાભડીયા જ રાખી✌🏻🔥❤
Thank you 🙏
એક દમ સાચી વાત ભાઈ😇👼
બધા જ mashup ખુબ saras છે.
આશા છે બીજા પણ mashup બનાવો
you are the reason i started listening to bhajans and just love the way you present them. keep this series coming. ❤
તમારું ગીત સાંભળીને રુવાળા ઊભા થઇ ગયા વાહ ભાઈ વાહ
I have never commented on any video before but when i heard “Shwas Khutse, Nadi Tutse…..Pran nahi re tara aang ma…Tu Rangai Jaane Rang ma” It’s just triggered me a lot and i couldn’t resist myself to appreciate this beautiful creation!
Thank you so much for this amazing masterpiece! Goosebumps 🔥
God bless you Jigardan bhai! 🥰🔥
Thanks a ton
Hello brother
શબ્દો ઓછા પડી જાય એવું ઉત્કૃષ્ટ શ્લોક અને ભજન નો સમાવેશ કર્યો છે... એવી પ્રતિભા ને ખૂબ શુભેચ્છાઓ.. ચામડી ના બાલ સીધા થઈ ગયા... 😍😍😍😍🥲🥲🥲🥲
Jigar bhai tamara bhajan sambhdi ne tutela dil jodai jay che je kam sara sara na kari sake e kam Tamara bhajan kare che thank you soo much e line "ekla j avyaa ne ekla j javana" dil ne touch thai chee thank you soo much for making all old bhajan alive ane bhajan sathe sanskrit na sholks sache ek body ek dum motivate Thai gai a bhajan sambhdi nee thank you soo much for creating this masterpiece 🤗
Thank you so much 😊 ❤️🙏
W
❤❤
😮😊😊😊
@jigrra to the night of a little time to 😮 the night ty😮😮😮😮
આપણી ભારતીય સંસ્કૃતિ ને તમે ખૂબ જ અસરકારક રીતે ભજન અને એ પણ સંસ્કૃત ના શ્લોકને પણ પોતાના BHAJAN -MASHUP સ્વરૂપે સૌ શ્રોતાજનોને મંત્રમુગ્ધ શૈલી માં રજૂ કરી ને આનંદ ની અનુભૂતિ કરાવી દીધી છે.
#jigraa
#jaymataji
Waaaah #gujratisinger #indianfolkmusic #gujju#indian🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
#hamojha
Haaaa # jigra ........ Haaaa 👍🎉😎
એક જ દે ચીનગારી તમારા અવાજે સાંભળી મજા આવશે એ બનાવવા વિનંતી 🙏
Hamna thoda divas pehla hu Ane maro friend jata hta to tamaru poster joyu concert nu to ame banne hasya ke alya aa concert Kari ne shu gaato hse ? Vahlaam ?
Pan today you have gained one life time fan .... Mind-blowing che aa ..... Had Thai gai ek ek second aam Devine che dost.... God bless kai rite Bhajan jevi wastu fusion Thai ske..... This is something very very unique
God Bless You Jigrdan Bhai 🔥 You Just Nailed It ❤🔥
I literally cried listening to this perfect mashup. All the thoughts were flooded together at the same time and than that line cames.. "તું રંગાઈ જાને રંગમાં" and a smile came along with the tears that rolled down my face.. I LOVE YOU YOU JIGAR BHAI. એટલું સારું લાગે છે જેની કોઈ હદ નથી. ને મારા જેવા કૈંક એ હશે જેમના મોઢે હાસ્ય આવવાનુ નું આપ કારણ બન્યા છો.
0:55 the shloka is beautiful😍✨❤
Sir me jyare pn song shabhdyu tyare ek alg j anubhuti thay che
You are super song👑🥳🎉👌
I love this song💖🎸
World best song 🌍🎸
You just added a fire in those bhajans 🔥