@@jigrra આવી જ રીતે આપણા અણમોલ વારસાના ખજાના માંથી તમારા સંગીત થકી જીવંત બનાવી ફરી થી એ નવા સંગીતમય સ્વરૂપ માં નિહાળી શકીએ અને માણી શકીએ એવી વિનંતી તમને 🙏 હાલ ના સંગીત ના સમય માં આવી મહાન કૃતિઓ સાંભળવા મળે એ ખૂબ જ ગર્વ ની વાત છે.
@@jigrra I don’t know Gujarati language. This song randomly I heard and absolutely love it. If you please translate it in Hindi or English I’ll be obliged.
પશ્ચિમી સંસ્કૃતિ ના આંધળું અનુકરણ માં ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિ વિસરાઈ જતી હોય છે.... પણ આપના અને આદિત્ય ગઢવી આવા પ્રયાસ થી આજ ની યુવા પેઢી આકર્ષાશે..... આભાર 🙏 આવા ભજન ને ફરીથી જીવિત કરવા માટે..... જય માતાજી જય દ્વારકાધીશ 🙏
Heard this bhajan in Shyam dhun lagi re serial. Got goosebumps and i literally feel like i got connected with devin power. Thank you so much for this Masterpiece. Radhe krushna. 🙏💞
Phenomenal song seems like, you by yourself started to revolutionalize Gujarati Bhajan for many Generation. That's all we wanted as Fan, Eagerly waiting for your Navaratri special songs or album.
એ ગામડા ની સવાર કે જેમાં એક બાજુ ઘમર વલોણા ના સાદ સંભળાતા હોય બીજી બાજુ એક બારી માં પડેલ રેડિયો કે જે માં આકાશવાણી કેન્દ્રમાં પ્રભાતિયા જે આપણે બાળપણ માં અર્ધ નિંદ્રા માં પથારી માં પડિયા પડિયા સાંભળ તા હોય .... ની યાદ ફરી તાજી કરી દીધી ...bro😍😍😍(#miss my village)
I am Gujarati, born in Rajkot, Grown up in Mumbai and now Living in UK for last 22 years. But this is the Song that instantly Connected me straight back to my Roots....After listening to this song i have started listening to lots and lots of Gujarati Folk Songs. Thank you. Thank you. Thank you 🙏🙏🙏 !!!
સાહેબ તમે... અલગ જ કવિતા છો.. સોં સોં સલામ 🙏💐તમારું સોફ્ટવેર જ અલગ છે.. બાકી કોણ આવી બધી બળતરા કરે... પેહલા થી જ જે અંદાજ માં લોકો રટ્ટા પો કરતા આવે છે કરીને ચલાવીયા કરે.. પણ આ તમારા અંદાજ નો હું હંમેશા પ્રશંશક રહી.....
Loved It,Sir. નરસિંહ મહેતા ના પ્રભાતિયા ની વાત j અલગ છે. પ્રફુલભાઈ દવે પછી પેલી વાર આ રિક્રીએશન સાંભળ્યું. મોજ આવી ગઈ. જળકમળ છાંડી જાને બાળા.. નું પણ કઈ થાય તો કરો એવી આશા.
આખા અઠવાડિયા નો થાક આજે સવારે તરત જ ઊઠીને આ રચના સાંભળી...અને બધો થાક હતો રહ્યો... કંઇક અલગ જ શક્તિ છે સંગીતમાં ❤️... જય શ્રી કૃષ્ણ... બઉ જ સુંદર ગીત બનાવ્યું❤️ Jigrra and Team and music arrangements by jay mavani
I was 7 i remember when i came across this beautifully written & well sung prabhatiyu, my dadaji used to play it on radio every morning at 7. This was a part of our morning rituals. I'm so glad i relive those moments for a while all because of you. ❤ thank you so much for this master piece
👌🏻ખૂબ સરસ કન્સેપ્ટ સાથે રજૂઆત…! આ કૃષ્ણ એક એવું તત્વ છે કે, જે રંકથી માંડી રાષ્ટ્રપતિ સૌને પ્રિય લાગે…! પૂજ્ય મોરારી બાપુ પાસે કૃષ્ણ ચરિત્ર સાંભળીને આટલું સમજાયું છે…! બાપૂનો પણ કૃષ્ણપ્રેમ અનન્ય છે !
Aaj na teenagers mara jeva badha loko ne aava geeto sambhavani jarur che.aa geet sambhali koi pan depressiin ke tension mathi bahar aavi jase.thanks jigar bhai.
It is so good to listen all this old kavita/bhajan written by such Great personality like Narsinh Mehta Ji and Mira bai... Aa badhi school ma textbook vacheli.. Pachi bhulai gai.. And after so long I am able to listen this all Thanks to u.. Keep making such songs Sir. Ee baane school ni yaad taja Thai jaay
OMG - You are fantastic, please do more of such bhajans, if you can sing Jadkamad Bhajan by itself(the one you covered in mashup). Your voice is just so peaceful and pure that anything you sing becomes an epic! I wish we can plan your USA trip! Lots of love from your heartiest fan
Jigarbhai... What an Amazing, Peacful, Morning Song..... Perfect Synergy and Blend of Sweet Melodies to awaken your Soul. You have a magic in your voice 🙏🙏🙏.
Hey jigar bhai .u r truly amezing. Aa song sambhdi ne to Mane mara schooling na divso yaad avi gaya ..gujrati na book ma aa badhi poems avti hati..I love it.. thank u for this super version of gujarati poems
Wah kamal su sundar rag set karyo dhanyvad. Adity gadhvi Hardik dave ane tame sathe mali juna bhajno ane lokgitne nava rag sangitma muksho navi pedhi pan sambhadshe..hu amerikama a badhu sambhadu su. Arjanbhai patel USA.
This is my favourite bhajan of lord krishna. Thanks much for singing this. My mom used to sing this as lullaby for me & my brother❤🙏. So many memories refreshed😊
Game yevu sangit hoi pan bhajan vina nu aadhuruj lage jovo aaje aapnu bhajan kya che wah wah... Tnx bhai... Jay siyaram jay narayan jay ho santwani 🙏🙏🙏
1 & half year back I heard this Prabhatiyu. Your voice quality is superb. I always like to listen thidaily morning with full voice. I am expecting so many prabhatiya from your side.
If you like the video then please don’t forget to subscribe the channel and share the video to your near ones !
Jay Dwarkadhish
Jay Shree Krishna 🙏🏻❤️
Sure☺️☺️
ua-cam.com/video/dzYf5x7OlmY/v-deo.html
Jai Dwarkadhish 🙏
Keep it up bro .😊
Jay SHRI Krishna
Trending on 30th number on UA-cam right now!
Thank you guys ❤️
Share karo hajiye 🙌🏻
Bhai replay please
Mare tamaro contact karvo chhe bhai
Haaa kem nai Jigrra bhai
❤❤❤❤❤😊😊😊
અત્યારના શહેરના ઘોંઘાટમાં શાંતિભર્યું સરસ એવું ગીત.
જોકે હું તો ગામડામાં રહુ છું.
મજા આવી.
Old is gold...
જય હિન્દ...
Thank You
નરસિંહ મહેતા જી ની સુંદર કૃતિને ખૂબ જ સરસ રીતે સંગીત આપી ને જીવંત કર્યું જીગર ભાઈ એ... ખૂબ જ સુંદર અને મધુર ❤️
Thank You
@@jigrra આવી જ રીતે આપણા અણમોલ વારસાના ખજાના માંથી તમારા સંગીત થકી જીવંત બનાવી ફરી થી એ નવા સંગીતમય સ્વરૂપ માં નિહાળી શકીએ અને માણી શકીએ એવી વિનંતી તમને 🙏 હાલ ના સંગીત ના સમય માં આવી મહાન કૃતિઓ સાંભળવા મળે એ ખૂબ જ ગર્વ ની વાત છે.
@@jigrra I don’t know Gujarati language. This song randomly I heard and absolutely love it. If you please translate it in Hindi or English I’ll be obliged.
હું કેનેડા માં રહુ છું, જ્યારે પણ ગામડા ની યાદ આવે હું આ પ્રભાતિયુ સાંભડતો ❤ Jordar Jigardan
તમે સૌથી પેહલા ક્યારે સાંભળ્યું હતું આ પ્રભાતિયું ?
જ્યારે હું સાવ નાની હતી ત્યારથી સવારે રેડિયોમાં આવતાં આકાશવાણીના "અર્ચના" કાર્યક્રમમાં.
Sambhalyu 6 pan this is the best version😍
દરરોજ સવાર માં મમ્મીનાં સ્વરે સંભાળતો ...
બાળપોથી ની ચોપડી મોં આ પ્રભાતિયું વાંચેલ હતુ જેને તમે એક અલગ રમણીય ધૂનમાં રજૂ કર્યું છે ❤️❤️
જયારે હુ સ્કૂલ માં હતો કવિતા આવતી હતી ❤️
Beautiful ❤️
Thank you ❤️
Love ur songs
🤟
Most favorite person of my life jigra. Love you & I love your voice best ever singer...❤😍❤😍❤😍😍❤😍❤😍
@@jigrra ❤❤❤ life dream. With your live voice & vhalam song 😍😍😍😍😍😍😍😍😍❤❤❤
જાગ ને જાદવા...જાણે અંદર રહેલા આત્મા ને જગાડતો હોય કે હવે તો જાગ થોડા તો હરિ ગુણ ગા...એવો હૃદયસ્પર્શી અવાજ...❤️
ગુજરાત ની સંસ્કૃતિ ને જીવતી રાખનાર અને એને અનેરી ઢબમાં પ્રસ્તુત કરનાર . . .
ગાયક અને કવિ ને 🙏 💐.
Thank You
अब तो ये गाना loop me चलाना padega बहुत खूब jigraa bhai
Thank You
વાહ કવિરાજ વાહ શું જાદુ છે તમારા અવાજમાં મા સરસ્વતીની કૃપા તમારા પર વરસતી રહે
Thank You
પશ્ચિમી સંસ્કૃતિ ના આંધળું અનુકરણ માં ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિ વિસરાઈ જતી હોય છે....
પણ આપના અને આદિત્ય ગઢવી આવા પ્રયાસ થી આજ ની યુવા પેઢી આકર્ષાશે.....
આભાર 🙏 આવા ભજન ને ફરીથી જીવિત કરવા માટે.....
જય માતાજી
જય દ્વારકાધીશ 🙏
જય દ્વારકાધીશ 🙏
Waah!👏 Radhakrishna🙏Jay Shri Krishna🙏Jay Dwarkadhish🙏
Heard this bhajan in Shyam dhun lagi re serial. Got goosebumps and i literally feel like i got connected with devin power. Thank you so much for this Masterpiece. Radhe krushna. 🙏💞
It's really commendable how you are reigniting interest of the young generation in some age old classics! Kudos 🙏
Thank You
IELTS??
Wow such a memorable prabatiyu
Listening in Dwarka❤❤❤❤🎉🎉🎉
Jay Dwarkadhish
Jay shri Krishna
Amazingly sang this prabhatiyu by soulful voice ....perfect morning prabhatiyu 😍
आपनो आ अमूल्य समय भगवानना भजन माटे आपवा बदल आपनो खूब खूब आभार, दीर्घायु भवः 💝🙏
Phenomenal song seems like, you by yourself started to revolutionalize Gujarati Bhajan for many Generation. That's all we wanted as Fan, Eagerly waiting for your Navaratri special songs or album.
Thank You
What a comment, I agree 💯
એ ગામડા ની સવાર કે જેમાં એક બાજુ ઘમર વલોણા ના સાદ સંભળાતા હોય બીજી બાજુ એક બારી માં પડેલ રેડિયો કે જે માં આકાશવાણી કેન્દ્રમાં પ્રભાતિયા જે આપણે બાળપણ માં અર્ધ નિંદ્રા માં પથારી માં પડિયા પડિયા સાંભળ તા હોય .... ની યાદ ફરી તાજી કરી દીધી ...bro😍😍😍(#miss my village)
Thank You
Vah jigar bhai
I am Gujarati, born in Rajkot, Grown up in Mumbai and now Living in UK for last 22 years. But this is the Song that instantly Connected me straight back to my Roots....After listening to this song i have started listening to lots and lots of Gujarati Folk Songs. Thank you. Thank you. Thank you 🙏🙏🙏 !!!
So nice Bhai
🙏🏻 જય દ્વારિકાધિશ 🙏🏻
Balpan ma sambhadyu hatu saheb...
Gujarat ni ane Gujarati sanskruti ne jadvi rakhva mate tamne khub khub aabhar 🙏🙏🙏
સાહેબ તમે... અલગ જ કવિતા છો.. સોં સોં સલામ 🙏💐તમારું સોફ્ટવેર જ અલગ છે.. બાકી કોણ આવી બધી બળતરા કરે... પેહલા થી જ જે અંદાજ માં લોકો રટ્ટા પો કરતા આવે છે કરીને ચલાવીયા કરે.. પણ આ તમારા અંદાજ નો હું હંમેશા પ્રશંશક રહી.....
❤️🙏🏻
વાહ.. બહુ ઉંચું.. ગઢવી... (આ નીચું પડે જ નહી).. નરસૈંયો ખૂબ રાજી થઈ ગયો હશે..
જય દ્વારકાધીશ.. Stay blessed.. Always..👍🙏
🙏🏻
This man bring us back adding new gen music in old bhajans.. Nice..
🤝❤️
તમે ગઢવી સમાજ નું ગૌરવ છો. આવી જ રીતે સદાય ગૌરવ વધારતા રહો એવી પ્રભુ ના ચરણો મા પ્રાથના 🙏
તમારો અવાજ આખા સમાજ નો અવાજ છે 👍
Thank You 🙏🏻
Why this Cover has only 73k views.. it should be more. amazing cover bro!! Would love to do a song together!!! Lots of love from 🇳🇿 New Zealand
ખુબ સરસ જીગર ભાઈ આવી કૃતિ ને અમર બનાવી અને સંસ્કૃતિ ને જાળવી રાખી .
જય શ્રીકૃષ્ણ
Wonderful voice🙌🙌
જય દ્વારકાધીશ🙏🙌🚩
Thank You :) જય દ્વારકાધીશ🙏
Loved It,Sir.
નરસિંહ મહેતા ના પ્રભાતિયા ની વાત j અલગ છે. પ્રફુલભાઈ દવે પછી પેલી વાર આ રિક્રીએશન સાંભળ્યું. મોજ આવી ગઈ. જળકમળ છાંડી જાને બાળા.. નું પણ કઈ થાય તો કરો એવી આશા.
Thank You
Superb bhai
Thank You
Real touch to heart❤❤❤❤jigrdan 🎉🎉🎉🎉Arijit of gujarat
Flute awaresome🎉🎉🎉
Jay Dwarkadhish
Your voice really😇😇😇
And also music😍
Thank you so much jigraa to making this song i loved it😍
ગઢવી સાહેબ તમારા ગયેલા ગીત ખૂબ જ સાંભળવા ગમે છે અને હું વારમ વાર સાંભળું છું મારી હજુ પણ એક વિનંતી છે કે જૂના ભજનો તમારા અવાજ માં સાંભળવા ની ઈચ્છા છે.
28/01/2023 na Roj Tamaru પ્રભાતિયુ sambhali ne tamaro moto fan thayo ❤
વાહ જીગર ભાઈ વાહ દિલ ખુશ થઈ ગયુ❤
Hoping more folk music Mashups from you!
Jay Shree Krishna ✨
sure
જન્માષ્ટમી ની હાર્દિક શુભકામના જીગરદાન ભાઈ.😌✨🙏🏻
This is a treat to the ears. The ending is awesome with that husky notes
Thank You
આખા અઠવાડિયા નો થાક આજે સવારે તરત જ ઊઠીને આ રચના સાંભળી...અને બધો થાક હતો રહ્યો... કંઇક અલગ જ શક્તિ છે સંગીતમાં ❤️... જય શ્રી કૃષ્ણ... બઉ જ સુંદર ગીત બનાવ્યું❤️ Jigrra and Team and music arrangements by jay mavani
❤️🙏🏻
Jay Dwarkadhish ❤️ જય રાજાધિરાજ ❤️
જય દ્વારકાધીશ 🙏
નાના હતા ત્યારે પપ્પા ગાતા હતા સાંભળીને જાગી જતાં ..... તમારો અવાજ ખૂબ સરસ છે કાના નું પ્રભાતિયું ...👌👌👌 જય શ્રી કૃષ્ણ 🙏🙏
Khubaj saras jigar bhai 👌🥰🥰
Thank You
અદભુત, અતુલ્યા, અવિશ્વનિયા....
ખૂબ સરસ જીગર ભાઈ...
ગુજરાતી સંગીત ના વારસાને આગળ વધારવા બદલ આભાર...
I was 7 i remember when i came across this beautifully written & well sung prabhatiyu, my dadaji used to play it on radio every morning at 7. This was a part of our morning rituals. I'm so glad i relive those moments for a while all because of you. ❤ thank you so much for this master piece
❤️🙏🏻
ખુબ જ સુંદર અવાજ અને રચના.... Legendary bhajan in such a beautiful, peaceful way.... In love wid this composition.....Really heart-touching..
There is a magic in your voice that when you hear it in the ears, it is known that this song is from jigara...❣️❣️❣️👏
👌🏻ખૂબ સરસ કન્સેપ્ટ સાથે રજૂઆત…!
આ કૃષ્ણ એક એવું તત્વ છે કે,
જે રંકથી માંડી રાષ્ટ્રપતિ સૌને પ્રિય લાગે…!
પૂજ્ય મોરારી બાપુ પાસે કૃષ્ણ ચરિત્ર સાંભળીને આટલું સમજાયું છે…!
બાપૂનો પણ કૃષ્ણપ્રેમ અનન્ય છે !
Your voice has some magical effect on body ☺️
Thank You
વ્હાલા જીગરદાનને હંમેશા સાંભળવા ગમે કેમ કે કઈક નવું જ લાવ્યા હોય.
દ્વારિકાધીશજી હરપળ સ્વસ્થ તેમજ ખુશ રાખે.🙏😊
Thank You
Jigrra have bollywood level voice 🤘❣️ always best ❤️
Thank You
Nowadays bollywood has no level bro...it's all garbage
Thank god Rona sherma Rona sherma no generation ma tane exist Karo chho j constantly Gujarati folk nu masterpiece Banach thank you so much 💕
આશા છે કે નરસિંહ મહેતા નું પ્રભાતિયું અખિલ બ્રહ્માંડ માં એક તું શ્રી હરિ વહેલી તકે લઈ ને આવશો..
Aaj na teenagers mara jeva badha loko ne aava geeto sambhavani jarur che.aa geet sambhali koi pan depressiin ke tension mathi bahar aavi jase.thanks jigar bhai.
🤝❤️
And now I have another beautiful song of jigrra to start my morning with❤️
Thank You
It is so good to listen all this old kavita/bhajan written by such Great personality like Narsinh Mehta Ji and Mira bai...
Aa badhi school ma textbook vacheli.. Pachi bhulai gai.. And after so long I am able to listen this all Thanks to u..
Keep making such songs Sir.
Ee baane school ni yaad taja Thai jaay
Jigardan never disappoints us. His every song is pure gold.🤩🤩
Thank You
તમારો આવાજ સાંભળી ને બોવ જ શાંતિ મળે છે ભાઈ તમારો આવાજ ખૂબ જ મસ્ત છે આમ જ ગાતા રહો❤️😌😌
Beautiful
Made my morning with beautiful voice ..❤❤
Many many best wishes jigraaa 🤗🤗🤗
Thank You
It is too good jigrra
વાહ જીગર સર સુ વાત છે મજા આવી ગઈ ભજન સાંભળી ને ☺️
OMG - You are fantastic, please do more of such bhajans, if you can sing Jadkamad Bhajan by itself(the one you covered in mashup). Your voice is just so peaceful and pure that anything you sing becomes an epic! I wish we can plan your USA trip! Lots of love from your heartiest fan
Thank You
Everyday morning hu aa song sambharu chhu.... It's lovely voice❤❤
Sound from soul ✨❤️
Literally touched my heart man! ✨❤️
Thank You
Thank you bhai tamara jeva singer na karne haju apna juna bhajan ne prabhatiya jivant chhe ❤
Beautiful 😍
Thank You
Jigarbhai... What an Amazing, Peacful, Morning Song..... Perfect Synergy and Blend of Sweet Melodies to awaken your Soul. You have a magic in your voice 🙏🙏🙏.
Very beautiful 😍 start my morning with this soulful song. Happy krishn janmashtami to you Jigrra ❤
Thank You
You have awesome voice
Thanks for reminding my child hood
Krishna bless you
Keep the gujrati sanskrit going
Amezing lyrics and voice 😍😍🎵 mood become like to hear song again and again 💖
Thank You
superb bhai dil jeeti lidhu tame to , so peaceful it brings tears in eyes of satisfaction and bhakti . again thank you very much
Awesome ❤️ it feels like peace
Thank You
one more folk song with urban touch ... amazing music and beautiful singing .... forever fan of you jigrra 💕
Such a wonderful song
Your voice is awesome ❤️
Amazing song😍
Thank You
Yaa sach a to good Soong.
નરસિંહ મહેતાના શબ્દોમાં પ્રાણ ફૂંકી નાખ્યો સાહેબ 🙌
Peaceful music°°° soulful voice 👌
Thank You
Khubaj saras sar savare aa prabhatiya sambad vani maja avi jay
Soul'ful & goosebumps ❤️🥺
Thank You
Hey jigar bhai .u r truly amezing. Aa song sambhdi ne to Mane mara schooling na divso yaad avi gaya ..gujrati na book ma aa badhi poems avti hati..I love it.. thank u for this super version of gujarati poems
બાળપણ માં સાંભળું હતું.
Jay ho Kaviraj .ati sundar song gayu che
Thank You
@@jigrra mwc 😍😍🙏🙏
Soothing….nana hata tyaare aa sambhdta cable tv pr aa bhajan vaagtu wowwiee
GUJARATI Arjit singh or What???
Sweet voice jigraa sir ❤️
Jigarbhai khub agad vadho avi mataji ne prayer ne Tamara ma potential che bus give up na karta
Gujarati bhasha na madhykal na song ne aadhunik yugh ma nava roop-rang Sathe raju karva ane lok-bhogya banava badal tamaro khub-khub aabhar.🙏
Thank You
Wah kamal su sundar rag set karyo dhanyvad. Adity gadhvi Hardik dave ane tame sathe mali juna bhajno ane lokgitne nava rag sangitma muksho navi pedhi pan sambhadshe..hu amerikama a badhu sambhadu su. Arjanbhai patel USA.
Epic historic loved it bhai Jai Thakar Jai Murlidhar
Thank You
Khub sunder jigarbhai. 🙏🙏👌👌
Made my day ❤️❤️❤️
Amazing jigar sir 😍😍😍
Ketlu saras che wow... 😊😊😊
Thank You
This is my favourite bhajan of lord krishna. Thanks much for singing this. My mom used to sing this as lullaby for me & my brother❤🙏. So many memories refreshed😊
Osm amazing😍😍😍 beautiful jigardan gadhvi aa Sambhninej amari savar pade che
Khub saras jigraa❤️🤝
Krishnpremi o mate aa anmol gift 🎁 chee Tamara tarafthi..........
Jay shree krishna 🙏
Thank You
Tame aa badha bajan aakha gaaine muko. Maja aace sambhalvama ❤❤❤❤.
Godrej Garden City 👍
Avaj Ma To Kai Kevanu Hoy J Nai
Superb 😘🎈❤️
Thank You
Game yevu sangit hoi pan bhajan vina nu aadhuruj lage jovo aaje aapnu bhajan kya che wah wah... Tnx bhai... Jay siyaram jay narayan jay ho santwani 🙏🙏🙏
Thank You
What a music
Really Mind blowing Music
Jigra bhai hoy Atle bolwu j na pade
Awesome song
1 & half year back I heard this Prabhatiyu.
Your voice quality is superb.
I always like to listen thidaily morning with full voice.
I am expecting so many prabhatiya from your side.
Wow!!! ... Thank you so much for recap. .. of our proud in diff way ! 👍🏻⭐⭐🙏🏻
સાંભળતા પેહલા જ like કરી લઈએ છીએ. Super